નમસ્કાર જમાવટ team, હુ પટેલ યશ કુમાર, આપની ચર્ચા સામ્ભળ્યા બાદ મારા વિચારો મુકૂ છુ અને હા ભવીષ્યમા ક્યારેક તક મળશે તો ઘણાબધા મૂદ્દાઓ પર ચર્ચા કરવાની પ્રત્યક્ષ ઇચ્છા પણ ધરાવુ છુ, સ્મીત ભાઈ ખુલીને વાત નથી મુકી રહ્યા પણ એમના મનના વિચારો હુ સમજી ગયો, યશ ભાઈએ જે અસમાન્તાની વાત કરી એ પણ સાચી છે, હુ એમ નથી કહેતો કે સ્ત્રીઓ આપ સૌની ચર્ચા પ્રમાણે ખોટી છે એપણ એમની જગ્યાએ સાચી છે પણ એમ નેમ તો નહી કહેવાતુ હોયને કે રાજહટ બાલહટ ને સ્ત્રીહટ સામે સૌએ જુકવુ પડે છે રામાયણથી લૈને આજદીન તેમજ રામાયણકાળથી પહેલાના સમયથી હમેશા સ્ત્રીઓ દ્વારા જ વિનાશનુ કારણ બની છે મારી વાતને કોઈ અન્યથા ન લે...
તમારો આ વીડિયો mne ગમ્યો.... આશા નોહતી કે દેવાંશી બેન આ ટોપિક ઉપર ચર્ચા કરશે કારણકે મે દેવાંશી બેન ને માત્ર ને માત્ર સ્ત્રી માટે બોલતા જ જોયા હતા...... Thanks devanshi madam 👍
ધણી જગ્યાઓએ જોવા માં આવ્યું છે લગ્ન કરી ૨ વર્ષ ધર સંસાર ચલાવે ૩ જા વર્ષ થાય એટલે વાંધા વચકા કાઢી ઝગડા શરુ થાય અને સાસુ સસરા વર સાથે વાંધા કાઢી પીયર ચાલી જાય અને પીયર વાળા હાર્દિક સ્વાગત કરે છે પછી કેસ થાય ખાધા ખોરાકી મળે અથવા નાત રીવાજે અંદર ખાને રસમ વળતર મળે અને પીયરીયા ને જલસા છોકરો બીચારો માબાપ ની આખી જિંદગી ની કમાણી બચત હોય તે આપી દે અથવા પોતે આખી જિંદગી કામ કરી ભરણપોષણ આપે આવુ છે.અથવા જેલ માં જાય અદાલત ચુકાદા પણ કેવા આપે ખાનગી ૧૦.૦૦૦ નોકરી કરનાર ને માસીક ૬૦૦૦ ભરણપોષણ આપવા ના ઓર્ડર આપે.હવે આમાં શું ખાવું પીવું કે જીવવું વર્ષ ના ૨ માસ તો ખાનગી નોકરી છૂટી પણ જાય છે. આમ સામાજિક માળખું વિખરાઈ ગયું છે.વગર શસ્ત્રો અને હથીયાર થી લુંટ અને બ્લેકમેઇલ નો જમાનો આવ્યો છે. બધા કેસ માં આવું નથી છોકરીવાળા સાચા પણ હોય છે પણ ઓલઓવર આવો ટ્રેન્ડ ચાલે છે.
દેવાંશી બેન મારા ધ્યાનમાં એક કેસ હતો કે એક ઘરમા પતિ, પત્નિ અને પતિના સાસુ એટલેકે ગૃહિણીના મમ્મી સાથે રહેતા જયારે કંઇપણ મુદ્દે ઘર કંકાશ હોય તો પત્નિ અને પોતાની સાસુ બન્ને સાથે મળીને પુરૂષ ને મારે અને માર ખાધેલો પુરુષ પોલીસ ચોકીએ ફરીયાદ લખાવા જાય તો પોલીસ વ્યક્તિગત એવી સલાહ આપે કે કાયદામા પત્નિ તરફથી પુરુષ પર થતા અત્યાર માટે જોગવાઇ નથી, જયારે પતિ અતિ કંકાસ થતા જો જરા એવું મારે તો માં અને દિકરી પોલીસ સ્ટેશને લખાવે PCR આવે અને પુરૂષ ને ભરી જાય તો આવુ પણ થાય છે
આપશ્રી ને એટલી વિનંતી છે કે ક્યારેક સમય કાઢીને ફેમિલી કોર્ટમાં તથા મહિલા બાળ વિકાસ વિભાગમાંથી ડેટા એકઠો કરો તો ખબર પડે કે મહિલા કાયદાનો કેટલો દુરુપયોગ થાય છે.....
"Tu ek baar ladka ban k to dekh" kavita sambhadjo . Chokra Loko par daya aavi jase . Tamari baaju ma j rehva wada chokra ni paristhiti ni tamne khabar j nathi .
Subject discussed is v gd n related.but distinction has to be made both male n female can be right or wrong. You can't generalise ev thing. But women do get soft corner from male n do take advantage some time.
તમે ચર્ચા કરી એમાં ઘણું વિચારવા જેવી છે....ખાલી કામ મહત્વનું નથી...જીવન જીવવા માટે ઘણી બધી બાબત હોય છે...કોઈ પણ કામ જોડે ભાવના મહત્વની હોય છે...પૈસા થી બધું તોળી નો સકાય...
સ્ત્રી ને બધા માન આપતા હોય છે બાકી હવે બધા ફિલ્ડ માં સ્ત્રી અને પુરુષ સમાન થય ગયા છે . રામાયણ માં એક વાત આવે છે કે એક પત્ની પતિ ને માન આપે અને પુરુષ સ્ત્રી ને પ્રેમ આપે એટલે બધુ ચાલ્યા કરે .. બાકી કોઈ કોઈના થી દબાતા નથી ...
100 divash sarkha no hoy Ben kyarek Ben dukhi hoy tyare bhai kam aave maa-bap vya gya pasi Ben na piyarna darvaja khaym mate bandh thay jai bhai no hoy to ///dikari pan hovi jaruri chhe dikari vagar bap adhuro ganay
કાયદો બદલવાની જરૂર છે કે બહેનોને પિતા ની મિલકતો માં પોતાનો હિસ્સો મળે તે નાથી ખેતીની જમીન તે ખુબ નાની થાય છે તેનાથી ખેતી ખુબ ખરચાણ બને અને મોટા આધુનિક મશીનરી થી ખેતી કરીએ તો મોઘી પડે
સ્ત્રી એ પુરુષો થી મહાન હતી , છે , અને રહેશે હવે તમે એને પુરુષો ની સમકક્ષ લેવાનું શું કામ વિચારો છો.... પુરુષ એ પ્રાચીન સમય થી સ્ત્રી ઓ ને કચડતો આવ્યો છે. ... .. એક અભિયાન માત્ર અને માત્ર બળાત્કાર થયેલી દીકરી ઓ માટે ચાલવામાં આવે અને એમના માં બાપ ની સાથે રહી ને લડત માટે ગુજરાત માં એક યુવાઓ નું ગ્રુપ બનાવમાં આવે જેથી કરી ને આ વીર વચ્છરાજ યશ ગાથા ગવાતી રહે.
Ben tame bhul karo 6 ladieso kamati hoy to gharma paisa nathi apti hoti Hu unnarried 6 hu job karu 6 to mane ladiso kb k taru alagthi bachat karo pn hu to badha paisa gharma j apu 6
દેવાંશી બેન મારે તમારા થકી સરકાર ને કહેવા માંગુ છું કે દા. ત. માનો કે છોકરી - છોકરો સહમતી થી ભાગી જતા હોય છે પછી છોકરી ના ઘર વાળા છોકરી ઘરે થી ભાગી ગઈ છે ખબર પડે છે કે આ પાણી દીકરી દેખાતી નથી એટલે તેને ગોતવાનું ચાલુ થાય છે અને પોતાની દીકરી મળે નઈ એટલે છોકરી માં પિતા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવે છે. પછી પોલીસ તે બંને ની ગોતવાનું ચાલુ કરે છે અને બંને છોકરી - છોકરો પોલીસ ને મળી જાય છે . પછી છોકરા ને જ કેમ સજા મળે છે છોકરી મે કેમ નય ??? મેડમ છોકરી નો પણ વાંક એટલો જ છે જેટલો છોકરી નો છે તો છોકરા એ જ કેમ સજા થાય છે તો મારું કહેવા માંગુ છું કે બંને નો સરખો જ વાંક છે તો સજા મળે તો બંને ને મળવી જોઈએ... નહિતર બને નથી એક પણ ને નય..કેમ કે બંને એક બીજાની સહમતી થી જ તે ગ્યાં હોય છે.... તો પુરુષ સાથે ખૂબ જ અન્યાય ના નિયમો છે... તે બદલવાની જરૂર છે...એડમ.... આનો જવાબ આપજો ... કાતો મારા વતી તમે સરકાર ના કોઈ અધિકારી કે નેતાઓ ને આ સવાલ કરજો....
નમસ્કાર જમાવટ team, હુ પટેલ યશ કુમાર, આપની ચર્ચા સામ્ભળ્યા બાદ મારા વિચારો મુકૂ છુ અને હા ભવીષ્યમા ક્યારેક તક મળશે તો ઘણાબધા મૂદ્દાઓ પર ચર્ચા કરવાની પ્રત્યક્ષ ઇચ્છા પણ ધરાવુ છુ, સ્મીત ભાઈ ખુલીને વાત નથી મુકી રહ્યા પણ એમના મનના વિચારો હુ સમજી ગયો, યશ ભાઈએ જે અસમાન્તાની વાત કરી એ પણ સાચી છે, હુ એમ નથી કહેતો કે સ્ત્રીઓ આપ સૌની ચર્ચા પ્રમાણે ખોટી છે એપણ એમની જગ્યાએ સાચી છે પણ એમ નેમ તો નહી કહેવાતુ હોયને કે રાજહટ બાલહટ ને સ્ત્રીહટ સામે સૌએ જુકવુ પડે છે રામાયણથી લૈને આજદીન તેમજ રામાયણકાળથી પહેલાના સમયથી હમેશા સ્ત્રીઓ દ્વારા જ વિનાશનુ કારણ બની છે મારી વાતને કોઈ અન્યથા ન લે...
Sachi vat tari maa ye tne peda kri vinash kri nKhyo 😂😂
તમારો આ વીડિયો mne ગમ્યો.... આશા નોહતી કે દેવાંશી બેન આ ટોપિક ઉપર ચર્ચા કરશે કારણકે મે દેવાંશી બેન ને માત્ર ને માત્ર સ્ત્રી માટે બોલતા જ જોયા હતા...... Thanks devanshi madam 👍
સ્મિત અને યશ ની વાત સાચી છે આજનાં સમય માં પૂરુંષ દબાયેલો છે
ખૂબ સરસ મજાની વાત કરી. આનંદ આવ્યો 🎉
બેન, હવે પુરુષ અનામત આપવાની જરૂર છે. બધા ગવર્મેન્ટ જોબમાં બહેનો જ હોય છે. 😢
Kya Bharat ma jivo 6o. Data kadhi ne jovo. Census mujab 11% female govt employees che 49% population volume ni same.
A very true and sensible topic....❤
ધણી જગ્યાઓએ જોવા માં આવ્યું છે લગ્ન કરી ૨ વર્ષ ધર સંસાર ચલાવે ૩ જા વર્ષ થાય એટલે વાંધા વચકા કાઢી ઝગડા શરુ થાય અને સાસુ સસરા વર સાથે વાંધા કાઢી પીયર ચાલી જાય અને પીયર વાળા હાર્દિક સ્વાગત કરે છે પછી કેસ થાય ખાધા ખોરાકી મળે અથવા નાત રીવાજે અંદર ખાને રસમ વળતર મળે અને પીયરીયા ને જલસા છોકરો બીચારો માબાપ ની આખી જિંદગી ની કમાણી બચત હોય તે આપી દે અથવા પોતે આખી જિંદગી કામ કરી ભરણપોષણ આપે આવુ છે.અથવા જેલ માં જાય
અદાલત ચુકાદા પણ કેવા આપે ખાનગી ૧૦.૦૦૦ નોકરી કરનાર ને માસીક ૬૦૦૦ ભરણપોષણ આપવા ના ઓર્ડર આપે.હવે આમાં શું ખાવું પીવું કે જીવવું વર્ષ ના ૨ માસ તો ખાનગી નોકરી છૂટી પણ જાય છે. આમ સામાજિક માળખું વિખરાઈ ગયું છે.વગર શસ્ત્રો અને હથીયાર થી લુંટ અને બ્લેકમેઇલ નો જમાનો આવ્યો છે. બધા કેસ માં આવું નથી છોકરીવાળા સાચા પણ હોય છે પણ ઓલઓવર આવો ટ્રેન્ડ ચાલે છે.
Right
Right brother bv cases aave che court ma .one type of business
દેવ્યાંસી બેન તેમ જેમ હસતા હસતા વાતો કરો છો ને એ અતિ સુંદર છે તમને સાંભળવાની ખુબ મજા આવે છે
દેવાંશી બેન મારા ધ્યાનમાં એક કેસ હતો કે એક ઘરમા પતિ, પત્નિ અને પતિના સાસુ એટલેકે ગૃહિણીના મમ્મી સાથે રહેતા જયારે કંઇપણ મુદ્દે ઘર કંકાશ હોય તો પત્નિ અને પોતાની સાસુ બન્ને સાથે મળીને પુરૂષ ને મારે અને માર ખાધેલો પુરુષ પોલીસ ચોકીએ ફરીયાદ લખાવા જાય તો પોલીસ વ્યક્તિગત એવી સલાહ આપે કે કાયદામા પત્નિ તરફથી પુરુષ પર થતા અત્યાર માટે જોગવાઇ નથી, જયારે પતિ અતિ કંકાસ થતા જો જરા એવું મારે તો માં અને દિકરી પોલીસ સ્ટેશને લખાવે PCR આવે અને પુરૂષ ને ભરી જાય તો આવુ પણ થાય છે
@@dhavalnimavat1044સાચું 100% સાચું... છે મોટા ભાઈ..
27:59 ઉપર મયુર એ જે વાત કરી તે વાત પર તમે ચર્ચા ન કરી ત્યા લાગી આવે કે તમે સ્ત્રી ને વધારે સપોર્ટ કરો છો #jamawat
વાત સાચી છે
Real topic
આપશ્રી ને એટલી વિનંતી છે કે ક્યારેક સમય કાઢીને ફેમિલી કોર્ટમાં તથા મહિલા બાળ વિકાસ વિભાગમાંથી ડેટા એકઠો કરો તો ખબર પડે કે મહિલા કાયદાનો કેટલો દુરુપયોગ થાય છે.....
મહીલા આયોગ ની જગ્યાએ પુરુષ આયોગ પણ બનાવવું જોઈએ દેવાંશી દીદી.... સ્ત્રી જ્યારે છુટાછેડા માંગે છે ત્યારે પુરુષ હેરાન થાય છે.......
ગામમાં છે હજુ એવું સાચી વાત છે.
22:47 sachi vat che
દેવાંશી બહેન તમારી બોલવાની વાત બહુજ ગમી છે બહેન જયમાતાજી બહેન જયમાતાજી
80% ટકા છોકરા દબાયેલા છે❤
કાલે લવારી માં જોયા હતા અને આજે અહીં મજા આવી બેન એક દમ રિયલ લાગે છે બેન મજા આવે છે આવી ચર્ચા માં 🙏🙏🙏
બેન અત્યારે ( બેટી બચાવો બેટી પઢાવો નારો છે પણ હવે પછીના સમય બેટો બચાવો બેટો પઢાવોનો નારો આવશે
24:11...👌👌👌
Good discussion
Khub shaandar episode banavo so ...aap
The guy with the red T-shirt got a voice similar like Pratik Gandhi 😀
Hji continue rakho mja aave
Devanshi ben dil ni vat Kari didhi ❤❤❤❤
બેન અત્યારે રાણી એ રાજ આવી ગયુ છે
Bhai hoy to ghano fer pade ❤❤❤
8:50 so true 🤣🤣🤣
Good Topic
I am with smit bhai 💯
Jai Ho.
22:40 exactly....
"Tu ek baar ladka ban k to dekh" kavita sambhadjo . Chokra Loko par daya aavi jase . Tamari baaju ma j rehva wada chokra ni paristhiti ni tamne khabar j nathi .
સરસ પ્રયાસ છે વિચાર ને વ્યકત કરશો તો તે સુધારો લાવશે - શિક્ષક નડિયાદ
મુકેશ દરજી.
તમને કેવું પાત્ર મળે એના પર આધાર એ ઘર ઊંચું પણ લાવી શકે/ ડુબાડી પણ શકે તકદીર
Subject discussed is v gd n related.but distinction has to be made both male n female can be right or wrong. You can't generalise ev thing. But women do get soft corner from male n do take advantage some time.
સારી ચર્ચા છે
6:40 points bro
💯
Devanshi ben family jevu lage tamari team joye to
Ledis First 😅😅😅😅🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂
❤❤❤❤
13:22 જેન્ટ્સ પડે એટલે નબીરો , પીધેલો 😅😂
તમે ચર્ચા કરી એમાં ઘણું વિચારવા જેવી છે....ખાલી કામ મહત્વનું નથી...જીવન જીવવા માટે ઘણી બધી બાબત હોય છે...કોઈ પણ કામ જોડે ભાવના મહત્વની હોય છે...પૈસા થી બધું તોળી નો સકાય...
ટુક માં બધા ના કર્તવ્યો જે છે એ નિભાવે એટલે સમાજ રચના ટકી શકે છે...
બેન પત્રકાર વાત કેટલે સુધી લઈ જશે તેનો દાખલો આપને સાબિત કર્યો,....🙏🙏
સ્ત્રી ને બધા માન આપતા હોય છે બાકી હવે બધા ફિલ્ડ માં સ્ત્રી અને પુરુષ સમાન થય ગયા છે . રામાયણ માં એક વાત આવે છે કે એક પત્ની પતિ ને માન આપે અને પુરુષ સ્ત્રી ને પ્રેમ આપે એટલે બધુ ચાલ્યા કરે .. બાકી કોઈ કોઈના થી દબાતા નથી ...
હું મારી પત્ની ને ધર કામ મા મદદ કરતો જ નથી. મારી પત્ની મને મદદ કરે છે.
Surat iscon ni katha sambhadva java ni jarur chhe
Devanchiben Bhai aetale addhi rat no hokaro
હા સ્મિતની વાત છે અમારે સ્કુલ પણ કોઇ પણ છોકરો ભુલ કરે તો ટીચર્સ બધા છોકરાઓ ને કે પણ છોકરીઓ ભુલ કરે તો એને
કહે આવું નઈ કરવાનું હો બેટા
હાલ મા તો છોકરી ને મોટો લોળો ને પૈસાદાર વર જોઇ છે
સાવ સાચી વાત છે
100 divash sarkha no hoy Ben kyarek Ben dukhi hoy tyare bhai kam aave maa-bap vya gya pasi Ben na piyarna darvaja khaym mate bandh
thay jai bhai no hoy to
///dikari pan hovi jaruri chhe dikari vagar bap adhuro ganay
Smit OP🎉
👌🏻
આ વાત તમે ગામડામાં જ ઈ ને પૂછો સરસ રીવ્યું આવશે
Bhay vigha nathi to chokari kyati aave
Aa topic nu discussion Gramin vistaaro ma karyu hot to alag conclusion aavi shaket
Shahero ma paristhiti judi hoi chhe
કાયદો બદલવાની જરૂર છે કે બહેનોને પિતા ની મિલકતો માં પોતાનો હિસ્સો મળે તે નાથી ખેતીની જમીન તે ખુબ નાની થાય છે તેનાથી ખેતી ખુબ ખરચાણ બને અને મોટા આધુનિક મશીનરી થી ખેતી કરીએ તો મોઘી પડે
Saras.intarayu.ben.vichar.bhav.upaar.heelp.
Parth Bhai ne khota rakhya diabetes ma😂😂😂
સ્મિત પોતાના વિચારો રજૂ નથી કરી શકતા પણ હું સમજી શકું
Shimit je boliyo te jagat maa thai ray6 te j baobar muda lidha shathe yesh badhay sarash boliya thenkyu thenkyu thenkyu shomash
RIP English 😂😂😂
દેવાનંશી બેન મયુરભાઈ ના લગ્ન થયા નથી લાગતું 😢😢
વર્ષો નો અનુભવ સાથે
જેન્ડર ડિફરન્સ છે મિત્ર
મારા લગ્ન થયેલાં છે અને અત્યારે મારી પરિસ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી છે.
બહુજ સરસ વલોગ ભારત માશહેર મા તો એવુ નથી
અલા કઈક કામ ના મુદ્દાઓ ઉપર ચર્ચા કરો ! રાજ્ય અને દેશ માં ઘણા છે મુદ્દાઓ.
સ્ત્રી એ પુરુષો થી મહાન હતી , છે , અને રહેશે હવે તમે એને પુરુષો ની સમકક્ષ લેવાનું શું કામ વિચારો છો.... પુરુષ એ પ્રાચીન સમય થી સ્ત્રી ઓ ને કચડતો આવ્યો છે. ... .. એક અભિયાન માત્ર અને માત્ર બળાત્કાર થયેલી દીકરી ઓ માટે ચાલવામાં આવે અને એમના માં બાપ ની સાથે રહી ને લડત માટે ગુજરાત માં એક યુવાઓ નું ગ્રુપ બનાવમાં આવે જેથી કરી ને આ વીર વચ્છરાજ યશ ગાથા ગવાતી રહે.
Sari vat se
RESERVATION topic par vat karo. SC ,ST ma cremation hovu joye to j real deserve candidate ne reservation malse.
બિચારા સ્મિત ને ફાવતું નથી બોલતા બાકી એ સાચો છે 😂❤
Ben tame bhul karo 6 ladieso kamati hoy to gharma paisa nathi apti hoti
Hu unnarried 6 hu job karu 6 to mane ladiso kb k taru alagthi bachat karo pn hu to badha paisa gharma j apu 6
Live video ma Ben tame 6okrane dabavi ne to betha 6o😅
દેવાંશી બેન મારે તમારા થકી સરકાર ને કહેવા માંગુ છું કે દા. ત. માનો કે છોકરી - છોકરો સહમતી થી ભાગી જતા હોય છે પછી છોકરી ના ઘર વાળા છોકરી ઘરે થી ભાગી ગઈ છે ખબર પડે છે કે આ પાણી દીકરી દેખાતી નથી એટલે તેને ગોતવાનું ચાલુ થાય છે અને પોતાની દીકરી મળે નઈ એટલે છોકરી માં પિતા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવે છે. પછી પોલીસ તે બંને ની ગોતવાનું ચાલુ કરે છે અને બંને છોકરી - છોકરો પોલીસ ને મળી જાય છે . પછી છોકરા ને જ કેમ સજા મળે છે છોકરી મે કેમ નય ??? મેડમ છોકરી નો પણ વાંક એટલો જ છે જેટલો છોકરી નો છે તો છોકરા એ જ કેમ સજા થાય છે તો મારું કહેવા માંગુ છું કે બંને નો સરખો જ વાંક છે તો સજા મળે તો બંને ને મળવી જોઈએ... નહિતર બને નથી એક પણ ને નય..કેમ કે બંને એક બીજાની સહમતી થી જ તે ગ્યાં હોય છે.... તો પુરુષ સાથે ખૂબ જ અન્યાય ના નિયમો છે... તે બદલવાની જરૂર છે...એડમ.... આનો જવાબ આપજો ... કાતો મારા વતી તમે સરકાર ના કોઈ અધિકારી કે નેતાઓ ને આ સવાલ કરજો....
રાઈટ સ્ત્રીસામે
Badha laws female na favour ma j che. Tamne b khabar che pan nai boli sako aana pr kyarey. Reva do
Smit bhai and yas Bhai vaat sachi..amuk garo maate purushone Kai value nthi hoti
ગુડ ગુડ ગુડ બૈન ખુબસરસ
Srs topic goti lavya
આખો વીડિયો સ્મીત ના ખભે ટકેલો રહ્યો 😂😂
એ ના હોત આમાં તો આ બધા કોની ફીરકી લેત 😂😂
એને આ વીડિયો ના અલગ થી વધારે પૈસા મળવા જોઈએ😂😂
40%
Tame to lallantop ni copy kare chhe k su
job krti ladies berozgar ladko se saadi kyu nhi krti🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 ladke to krte hai berozgar ladki se saadi
Berozgar ladko bas ghar sambhalna, khana banana shikh le fir ladkiya ki line lagegi.😂😂
Khali change karvani jarur chhe k chhokra ne sasre javanu etle badhu ok thay jay
Smit sathe agree karu chu.
સામાજીક વ્યવસ્થા બદલાય એટલે નવા પ્રશ્ન ઊભા થાય છે ....🙏🙏
Best dibet arvli sk distik modasa thi maja padi puru jou 🏡by
Police bharti ma 33 taka girls
che ne 67 taka boys to ananay koni jode thyo boys ke girls...🤔🤔
Aa 4 ne vechi ne ak saro chhokaro goti discuss Karo 😅
તમે બેઠા છો ને તેના થી જ આ બધા દબાયેલા છે (સ્પષ્ટ દેખાય છે) કોઈ પુરુષ ને બેસાડો આમનો ઈન્ટરવ્યુ લેવા એટલે ખુલી ને બોલી શકશે😅
એટલે જ જગદંબા ની સવારી સિંહ પર છે... 😂
તમે લોકો રજાના દિવશે કામ કરો માં 😂😂
। નમન દેવાસોબેન
Concept inspired by ...The Lallantop
Aa j badha saval public place par male ne pucho
દેવાંશી બેન તમે અત્યારે પુરુષનો ઢીંચણ દબાવી દીધો છે. તમારૂ વજન વધારે હોય એવુ લાગે છે.😂😂😂
kamvali bai , cooking wali bai, kitty party and advantage of laws
Write 6 smit