Naresh Kanodiya Hitu Kanodiya And Mona Thiba Live Keshod Program | Hg Pictures

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • મેગા સ્ટાર નરેશ કનોડિયા અને જાણીતા સંગીતકાર અને સિંગર એવા મહેશ કનોડિયા બંને રામ લક્ષ્મણ જેવી જિંદગી સાથે જીવ્યા અને અંતિમ વેળાએ પણ આ બંધુ બેલડીએ એક સાથે વસમી વિદાય લઈને એમના તમામ ચાહકોને એક ખૂબ જ મોટો ઝાટકો આપી હવે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમની યાદો હમેશા આપણી સાથે જોડાયેલી રહેશે અને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુ પરમેશ્વર ને પ્રાર્થના....
    મેગા સ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા ની ખોટ ગુજરાતી ફિલ્મ જગતને હમેશા રહેશે...
    લિ - આપનો હરેશ પટેલ...🙏
    ચેનલ ઓપરેટર - જય બારીઆ ( ટેકનીકલ યૂટ્યૂબર ) Jay Ka Gyan
    #NareshKanodiya #HgPictures #GnFilms #NareshKanodiyaAndMaheshKanodiya #NareshKanodiyaDeath #MaheshKanodiyaMusician #SuperstarNareshKanodiya #HituKanodiya #MonaThiba

ความคิดเห็น • 222

  • @mahakalkrupadigital9660
    @mahakalkrupadigital9660 3 หลายเดือนก่อน +8

    નરેશ કનોડિયા ની બધી જ ફિલ્મો સુપર હીટ મેં એક એક ફીલમો પચાસ થી વધારે જોવેલ છે બધાજ ગીતો સુપર હીટ

  • @maheshmakwanaoficial5377
    @maheshmakwanaoficial5377 2 ปีที่แล้ว +15

    મિસ યુ 😭😭નરેશભાઈ કનોડિયા...🙏🙏

  • @madhubhaipatel5100
    @madhubhaipatel5100 2 ปีที่แล้ว +10

    Ever live on screen Naresh ji.Ever miss u as I never mis out your programme in Gandhinagar gruh Vadodara.You & Mahesh kumar ji always in our hearts.

  • @asixtwosevenp
    @asixtwosevenp 3 ปีที่แล้ว +17

    Definitely kanodia family on the stage
    Looks soooo beautiful.
    But we miss you naresh kanodia sir😥😥👏

  • @viratfan.018
    @viratfan.018 2 ปีที่แล้ว +11

    જોરદાર હુ ગુજરાતી છુ એનો મને ગર્વ છે ❤❤❤👍👍👍

  • @maheshgohel4215
    @maheshgohel4215 4 ปีที่แล้ว +22

    સૂ સ્ટાઈલ સે બાલ ઉડાડ નાની નરેશભાઈ કનોડિયા જોરદાર જૂની ફિલ્મો સુપર હીટ

  • @dasbharatinternationalsing8910
    @dasbharatinternationalsing8910 หลายเดือนก่อน +4

    આવો હીરલો ફરી ના મળે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anilkhaniya3357
    @anilkhaniya3357 3 ปีที่แล้ว +4

    વાહ નરેશ ભાઈ વાહ મારુ કેશોદ

  • @Banshidhar52
    @Banshidhar52 2 ปีที่แล้ว +5

    ભારત રત્ન એવોર્ડ મળવા જોઈએ આવા જૂનાં હીરા જેવું નો થાય .. બહુ સારી રીતે આજે પણ અમારા જુના કલાકારના ગીતો સાંભળે છે અમારા ગામમાં થાય છે

  • @sharmadaksh3590
    @sharmadaksh3590 ปีที่แล้ว +1

    jay bhagvan

  • @lalitmandli8816
    @lalitmandli8816 3 ปีที่แล้ว +3

    Superb 👌😊🥰🌹❤️ miss you very much naresh kanodiya saheb 😭🙏 mahadev har

  • @sunilpatel285
    @sunilpatel285 2 ปีที่แล้ว +1

    GREAT Maro fav... naresh kanodiya sir..hitu kanodiya mona thiba...❤❤❤❤❤❤❤

  • @lalitmakvana4545
    @lalitmakvana4545 10 หลายเดือนก่อน +1

    Miss you million of megastar 😢 naresh kanodiya I am big fan

  • @dhavaljadav2089
    @dhavaljadav2089 2 ปีที่แล้ว +2

    Naresh kanodiya is an ever green superstar in gujarati film

  • @kunteshmaisuria3649
    @kunteshmaisuria3649 3 ปีที่แล้ว +15

    Legend of gujatati film industry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @badboyvilogs302
    @badboyvilogs302 2 ปีที่แล้ว +7

    Naresh kanodia 💪🥰oll time favourite 🌟 😎😎

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916 4 ปีที่แล้ว +8

    Miss you sir naresh bhai kanodia

  • @rajeshkanada6504
    @rajeshkanada6504 4 หลายเดือนก่อน +2

    Gujrati mega Star Naresh kanodia

  • @parmararvind7084
    @parmararvind7084 3 ปีที่แล้ว +9

    ખુબ નસીબદાર પરિવાર છે. 👌

  • @BrijeshPatel-qk7gg
    @BrijeshPatel-qk7gg 2 ปีที่แล้ว +9

    નરેશભાઈ કનોડિયાજી આજે જ્યાં પણ હશે ગુજરાતની ગરિમાને અલગ દેહથી નિહાળતા હશે, તેમની ફિલ્મોના કદરદાનોને યાદ કરતા હશે...ગુજરાતી ફિલ્મમાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી...કલાકારની સાથે મોટા મનના માણસ હતા...ગુજરાતી ફિલ્મોને આટલી ઊંચાઈએ લઈ જવામાં તેમનો ખૂબ જ મોટો ફાળો છે...સાથે આજે મહેશભાઈ કનોડિયાજીને પણ યાદ કરવા ઘટે...કારણ કે આ ગુજરાતી સંગીતબેલડી વગર નરેશભાઈની ફિલ્મો કલ્પવી મુશ્કેલ છે...ગીતોની ધૂનો એટલી સરળ કે સહેજે યાદ રહી જાય...આખા કનોડિયા પરિવારને દિલથી યાદ કરૂં છું...💐💐💐💐💐

  • @krishnasoundtharad4341
    @krishnasoundtharad4341 3 ปีที่แล้ว +2

    મહેશ નરેશ ફેમિલી ને ગુજરાતી ફિલ્મો ચાલશે ત્યોં સુધી આપને ગુજરાત ના દર્સકો તમને યાદ કરશે

  • @sureshmaheta3383
    @sureshmaheta3383 10 หลายเดือนก่อน +3

    ખુબ નસીબદાર ફેમેલી.

  • @kkr8487
    @kkr8487 3 ปีที่แล้ว +9

    Down to earth family...
    great entertainers...

  • @palaksolanki2725
    @palaksolanki2725 8 หลายเดือนก่อน +1

    બાલીસનાતિ.આવૈલા.મામારામોગા.મલીયા.રામ.રામ.જી.

  • @Devanshi_bloggers
    @Devanshi_bloggers 3 ปีที่แล้ว +3

    Naresh kanodiya ..Mahesh kanodiya ..Gujrati film na lizend chee ..Hata ..Ane rheshe.☝️💐❤️

  • @kiranjadeja6123
    @kiranjadeja6123 3 ปีที่แล้ว +1

    Naresh kanodia is Great e koi na thai ske

  • @jigardarji4406
    @jigardarji4406 3 ปีที่แล้ว +5

    Star 🌟🌟🌟🌟🌟...salute sir..

  • @kantipatelchenal2484
    @kantipatelchenal2484 3 ปีที่แล้ว +5

    આજે આ વિડિઓ જોઈને મને ...ઢોલા મારું.. સાજણ તારા સંભારણા...ફિલ્મ નો જે જમાનો હતો એ આજે પાછો આવી ગયો હોય એવું ફીલ થાય છે...ઘણા સમય થી આવું જોવાની ભૂખ હતી એ આજે સંતોષાઈ...... કાંતિ પટેલ (કાંતિ અશોક)

    • @hitendraasodiya2809
      @hitendraasodiya2809 3 ปีที่แล้ว

      Uu
      U
      U
      U
      Uu
      Uu
      Uuuuu
      Uu
      Uuuuu
      U
      You in
      Iuuuuuuiiuuuuiuiiiiuuuiiiuiui hip UFO
      Uu

    • @kantipatelchenal2484
      @kantipatelchenal2484 3 ปีที่แล้ว +1

      @@hitendraasodiya2809 આટલું બધું લાંબુ શું લખ્યું છે..

  • @nitinpansuriya4212
    @nitinpansuriya4212 2 ปีที่แล้ว +6

    I can't believe this was performed in my hometown, I m from keshod and govindbhai is my relative not so close but I had meet him one time

  • @Sahil-Singh.
    @Sahil-Singh. 2 ปีที่แล้ว +1

    Wow Great Kanodia family. ❤️

  • @satishhalpati564
    @satishhalpati564 3 ปีที่แล้ว +3

    ગુજરાત કી ખુશ્બુ ❤️❤️❤️

  • @varshasoni2323
    @varshasoni2323 4 ปีที่แล้ว +6

    सुपरस्टार नरेश भाई

  • @sunilpatel285
    @sunilpatel285 2 ปีที่แล้ว +1

    GUJARATI FILM INDUSTRY NO.1 HERO..NARESH KANODIA...

  • @vijaydesai3064
    @vijaydesai3064 4 ปีที่แล้ว +7

    Naresh kanodia & Govindbhai Patel ane a gujrati filmo Jane amna java thi 1 yug puro thayo.....

  • @keshavvaghasiya4268
    @keshavvaghasiya4268 3 ปีที่แล้ว +6

    I miss you naresh sir

  • @k.g.parmar8149
    @k.g.parmar8149 3 ปีที่แล้ว +5

    very very very miss u nareshji.....om shanti...

  • @dsk-youthempowerment
    @dsk-youthempowerment 3 ปีที่แล้ว +2

    નરેશ કનોડિયા ગ્રેટ....

  • @chandpasiddharth7868
    @chandpasiddharth7868 2 ปีที่แล้ว

    વા શું વાત છે કનોડિયા પરિવાર

  • @sureshmaheta3383
    @sureshmaheta3383 10 หลายเดือนก่อน +1

    વાહ નરેશભાઈ વાહ.

  • @GuruBhai-o1x
    @GuruBhai-o1x 3 หลายเดือนก่อน

    What a great moment ..😮😮😮

  • @appukolcha9480
    @appukolcha9480 ปีที่แล้ว

    Aap jesa super star koy nahi sir

  • @AtulSolnaki-t1p
    @AtulSolnaki-t1p ปีที่แล้ว

    🙏🙏🙏Naresh. Kanodiya. Dil. Ma. Raho

  • @gujaratlive22
    @gujaratlive22 4 ปีที่แล้ว +3

    Vah khub saras

  • @sureshghaghda2979
    @sureshghaghda2979 2 ปีที่แล้ว

    Bahuj. Saras👌👌👌👌👌👌👍👍👍👍👍🙏

  • @latifmandhra1887hsfl
    @latifmandhra1887hsfl ปีที่แล้ว

    Naresh bhai ❤❤❤❤

  • @specialforyou1694
    @specialforyou1694 3 ปีที่แล้ว +10

    Missing we naresh kanodia and his films 😌

  • @KhushbuIcecream-p3b
    @KhushbuIcecream-p3b 7 หลายเดือนก่อน

    Realy Milenium mega satsr Naresh Bhai I Love him

  • @niravshrimali325
    @niravshrimali325 4 ปีที่แล้ว +9

    Love you life time Millennium superstar sir ji miss you...

  • @bharatsingal-l4m
    @bharatsingal-l4m ปีที่แล้ว

    ખૂબ ખૂબ. અભિનદન

  • @brahmbhattnikul267
    @brahmbhattnikul267 2 ปีที่แล้ว +4

    Legends never die

  • @geetadudhat6584
    @geetadudhat6584 4 ปีที่แล้ว +2

    Gujrat to gujrat ho 👌👌👌👌
    🙏🙏🙏”M”&”N”🙏🙏🙏om shanti 🙏🙏🙏

  • @ms-sv6xm
    @ms-sv6xm 2 ปีที่แล้ว

    મહેશ નરેશ ની જોડી ના અંત સાથે ગુજરાતી સિનેમા નો પણ અંત થઈ ગયો

  • @manishaghadia661
    @manishaghadia661 4 ปีที่แล้ว +8

    Miss you sir nareshbhai kanodiya 🙏😭😭😭😭😭😭

  • @bharatparmar24295
    @bharatparmar24295 4 ปีที่แล้ว +6

    supar

  • @girirajkavi4450
    @girirajkavi4450 4 หลายเดือนก่อน

    We are missing great song writer Late Kanti Ashok of Gujrati film Industry .

  • @nareshpatel9609
    @nareshpatel9609 2 ปีที่แล้ว

    Bai tu to amara dil ma vasiya soo

  • @nanubarotofficial172
    @nanubarotofficial172 3 ปีที่แล้ว +2

    મારા fevrit હિરો નરેશ kanodiya ગુજરાતી મુવી મા હાલ ના કોઈ નહિ અને કૌમેડી રમેશ મહેતા અને વિલેન ફિરોજ ઈરાની જય હો

  • @aravindsenma3119
    @aravindsenma3119 4 ปีที่แล้ว +3

    Jordar

  • @r.indian
    @r.indian 3 ปีที่แล้ว +2

    વાહ...ધન્ય છે

  • @natvarlalparmar8854
    @natvarlalparmar8854 4 ปีที่แล้ว +3

    👌👌👌👍👍👍I love both...

  • @thakrashigohil7141
    @thakrashigohil7141 3 ปีที่แล้ว

    Vat. To. Mara. Havaj. No.....ho bhai......jordar

  • @2anamya410
    @2anamya410 3 ปีที่แล้ว +3

    sirf name hi kafi he. sir I miss you.

  • @Rajuthakor-rb3gn
    @Rajuthakor-rb3gn 4 ปีที่แล้ว +3

    Supar

  • @rohitchavhan4073
    @rohitchavhan4073 2 ปีที่แล้ว +1

    Saras

  • @Poorhelpinghand1816
    @Poorhelpinghand1816 2 ปีที่แล้ว +2

    શુ ટાઈમ હતો.. ભલે મારો જન્મ પણ નહતો થયું.. કેવા ગીતો અને કેવી ફિલ્મ હતી.

  • @dhananjaynaika7705
    @dhananjaynaika7705 2 ปีที่แล้ว

    Naresh ji 👍👍👍🤟🤟🤟🤟👌👌👌👌

  • @viratfan.018
    @viratfan.018 2 ปีที่แล้ว +1

    Too good 👍 👌

  • @prajapatimafabhai8990
    @prajapatimafabhai8990 3 ปีที่แล้ว +2

    Hitubhai kanidiya 👌

  • @yogeshpurabiya9641
    @yogeshpurabiya9641 24 วันที่ผ่านมา

    Mahan actor 😢😢❤

  • @shreyankpatel7289
    @shreyankpatel7289 2 ปีที่แล้ว

    Joradar

  • @amitjadav4400
    @amitjadav4400 4 ปีที่แล้ว +1

    I love you. NARESH. BAPA

  • @khushitjaina-1194
    @khushitjaina-1194 3 ปีที่แล้ว +1

    Naresh Kanodia 😭😭🙏🙏👍👍

  • @janakparghi1283
    @janakparghi1283 หลายเดือนก่อน

    વાહ

  • @hanshaparmar196
    @hanshaparmar196 4 ปีที่แล้ว +5

    Head's of the Naresh kanodia sir..,.👍

  • @maulikpatel9797
    @maulikpatel9797 3 ปีที่แล้ว +2

    Super combination

  • @SureshSuresh-nr8lm
    @SureshSuresh-nr8lm 3 ปีที่แล้ว

    Tamara maaj dekay che ho Bhai Naresh kanodiya ho miss you

  • @himmatchuauhan4404
    @himmatchuauhan4404 3 ปีที่แล้ว +1

    Gret Naresh kanodiya
    Omsanti

  • @JasubhaiZala-cz1uu
    @JasubhaiZala-cz1uu 7 หลายเดือนก่อน

    ❤❤ha.moj❤❤❤

  • @HiteshPatel-sn6pe
    @HiteshPatel-sn6pe 5 หลายเดือนก่อน

    The legend

  • @chandrikashahi7877
    @chandrikashahi7877 2 ปีที่แล้ว

    Nares kanodiya best

  • @yogeshpurabiya9641
    @yogeshpurabiya9641 24 วันที่ผ่านมา

    Miss you sir 😢😢😢😢❤

  • @premium1398
    @premium1398 4 ปีที่แล้ว +2

    full entertainment kariya sir tame logo ne miss u

  • @nikhilpandya1424
    @nikhilpandya1424 ปีที่แล้ว

    Voice of. Praful dave

  • @varunvarunbariya1715
    @varunvarunbariya1715 3 ปีที่แล้ว

    Real hiro naresh bhai

  • @babubhaikatpra2125
    @babubhaikatpra2125 4 ปีที่แล้ว +3

    Good

  • @parmarjayesh4819
    @parmarjayesh4819 3 ปีที่แล้ว +2

    I Miss you sir naresh sir

  • @TinajiThakor-lb6wj
    @TinajiThakor-lb6wj 9 หลายเดือนก่อน

    જય ગરવી ગુજરાત

  • @dineshparmar3308
    @dineshparmar3308 2 ปีที่แล้ว +27

    સાતમ આઠમ હોય કે બિજા તહેવાર હોય આતુરતા થિ રાહ જોતા ટીવી પર આ બધા ગીત વાગતા ત્યારે એક માહોલ અલગ હતો વાડી નુ કામ કરી ને આવતા થાક ઉતરી જતો કોણ જાણે આ સમય કયો જતો આજનિ આ સો કોલ્ડ પરીવર્તન મા

    • @jayeshpatel9424
      @jayeshpatel9424 10 หลายเดือนก่อน +1

      સાચી વાત 🎉🎉🎉🎉🎉

    • @raosarang3249
      @raosarang3249 9 หลายเดือนก่อน +1

      પૈસા ની પાછળ ભાઈ

    • @PatelVijaybhai-ib8hh
      @PatelVijaybhai-ib8hh 7 หลายเดือนก่อน

      ​@jaye😮😮😮😮shpatel9424

    • @raosarang3249
      @raosarang3249 หลายเดือนก่อน +1

      Apdi j bhul che aa badha ma ❤

  • @rajuparmar55
    @rajuparmar55 4 ปีที่แล้ว +4

    હામોજ

  • @solankisuresh4644
    @solankisuresh4644 ปีที่แล้ว

    What tallent now current no compare that man

  • @parmardayalal8387
    @parmardayalal8387 3 ปีที่แล้ว

    Juni yado taji Thai gayi...

  • @lalitmakvana4545
    @lalitmakvana4545 4 ปีที่แล้ว +5

    Miss you legend million megastar om santi

  • @rajeshkanada6504
    @rajeshkanada6504 4 หลายเดือนก่อน

    Legend

  • @Masoomstudio873
    @Masoomstudio873 3 ปีที่แล้ว

    Super hit che

  • @KinjalParmar-e5b
    @KinjalParmar-e5b 2 หลายเดือนก่อน

    Nice 👍

  • @solankimanubhai3499
    @solankimanubhai3499 3 ปีที่แล้ว

    good hitu bhai

  • @KiranKumar-ry2pr
    @KiranKumar-ry2pr 3 ปีที่แล้ว

    Legend naresh sir duniya tamne kadi naa bhule bhgwan tamne swargvass ma jaga aape amar raho

  • @Mehulthakor7096
    @Mehulthakor7096 3 ปีที่แล้ว

    Super star naresh Kanodia

  • @SureshSuresh-nr8lm
    @SureshSuresh-nr8lm 3 ปีที่แล้ว

    Bahu saras

  • @bipinparmar6514
    @bipinparmar6514 ปีที่แล้ว

    Thankyou