સાવ સાચી વાત કરી હું એક સ્ત્રી તરીકે તમારી વેદના સમજી શકું છું, આવા શબ્દો સભાનળા બઉં અઘરા હોય છે જ્યારે આપડે આપડી પવિત્રતા જાણવી રાખી હોય છતાં પણ આપડી પર આગળી ઉઠે ત્યારે દુઃખ થાય…..પણ તમારો ભગવાન પર ભરોશો અને અતુટ વિશ્વાસ તમને ન્યાય અપવાસે આખા ગુજરાત ને તમારી પવિત્રતા પર વિશ્વાસ છે
દેવાંશી બેન આજે ખૂબ દુઃખ થયું કે તમારાં માટે જો કોઈ આવું વિચારે ને ત્યારે સમજવું કે સ્ત્રી સુરક્ષિત નથી તેના ભાગીદાર અમે પણ છીએ બેન આજે મારી આખો માં આંસુ આવ્યા સે પણ હું પ્રતિજ્ઞા લહુ સુ કે આમારી આસપાસ માં પણ જો કોઈ પણ સ્ત્રી નું અપમાન કે ચારિત્ર ઉપર ઘા કરશે તો હું તેને જોઇને બેસીશ નહિ હું તમારા સુધી પોચી નથી શકતો પણ હું જે કરી શકું તે હું પૂરી સત્યથી કરીશ ...તમને ન્યાય મળે અને હિંમત આપે યેવી પ્રાર્થના કરું આઇ ખોડિયાર સદા સહાય તે જય સરદાર🙏🙏
Benba હું પણ દરબાર નો દીકરો છું ના ગામડા રહ્યુ છું આવા ગામડા જાગૃતતા હોતી નથી હર હંમેશ નાના માણસો ને બહુ હેરાન કરતા હોય છે આવા લોકો ની હંમેશા હું મદદ આવું છું ત્યારે આપણે પાસા પાડવા માટે લોકો કંઇપણ હદે જય શકે છે પણ સત્ય પરેશાન છે પણ પરાજિત નથી.
નીડર પ્રખર અભ્યાસુ બધાને સાંભળવા ગમતા પત્રકાર દ્વારા આવા હલ્કા માણસોને વ્યથા દ્વારા મહત્વ આપવું યોગ્ય ના લાગ્યું દુઃખ થયું તમારી ઓળખાણ સ્ત્રી કે બ્રાહ્મણ ની નથી પણ મોટા ગજાના પત્રકાર ની છે અને રહેશે
બેન શ્રી તમે ખરેખર શક્તિ છો અવા અધમ અને નીચ માણસો તમારું કાંઈ બગાડી શકે નહીં પત્રકારત્વ ને તમે ખરેખર દીપા વ્યુ છે શબ્દ એ જ બ્રહ્મ છે તેને તમે ચરિતાર્થ કર્યું છે મારા આશીર્વાદ તમને હર હંમેશ છે અને તમારા પર તો માં સરસ્વતી ની અસીમ કૃપા છે તમારી વાત ઉપરથી લાગે છે તમે પરેશાન છો પણ પરાજિત નથી
ધન્ય છે તમારા માતા પિતા ને જેને આવી निडर, બહાદુર ,દીકરી ને જન્મ આપ્યો આ કળિયુગ ni બહાદુર पत्रकार devyanshi ben ne sat sat नमन Ben tame निडर bani काम karata raho માતાજી tmne शक्ति આપે
દેવાંશી બેન તમારી નીડર અને સત્ય પ્રકાશિત કરવા બદલ અભિનંદન. મેં પણ યૂટ્યુબ પર તમારા વિરુદ્ધ ની ખોટી વાતો મેં સાંભળી છે અને તમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ હું તમારા સાથે છું અને મને આનંદ છે અને આવા લોકોને તમે બહાર પાડ્યા છે એનું મને ગૌરવ છે
You are one brave person I have seen in long time. I do disagree on lot of issues with u, but what this person has said for u is unacceptable. You must fight him at whatever level necessary and make sure he gets punished and is made an example for others. I am sure the majority of people are with you.
I am also a journalist. This is why I Heard your entire video very patiently. Whatever has happened with you/ against you is highly undesirable and must not be done for whatever the reporting was. We, the journalist fraternity know, entire Gujarat knows, your family knows, I know that you are a decent and honest journalist. You also know who you are. You don't have to prove anything to anyone still, as you are a woman, a lady journalist, for you, hitting to your character is of foremost importance and it must be. The step you have taken of filing a police complaint is the right decision. This step also, will help entire journalist fraternity. I am with you. I stand for you. Journalist fraternity must stand for you. Stay strong as you are. My guts say that the people who have said all this on their TH-cam channels have done at the behest of someone. Somebody seems to have incited them to do all this. I think police will also reach to them. Have faith. All good will happen.
આવા લુખ્ખા તત્વોને રૂપિયાથી વધારે મહત્વ કોઈ નથી હોતું... માણસ ની જીંદગી કરતાં રૂપિયા નું મહત્વ વધારે હોય છે... અત્યારે આવા લુખ્ખા ઓનું જ રાજ ચાલે છે 😢🙏
બેન તમારું પત્રકારત્વ એકદમ તટસ્થ છે એટલે કુદરત અને અમારી દુવા આપની સાથે છે ભગવાન આપને ખુબ સુરક્ષિત રાખે અને તંદુરસ્તી પ્રદાન કરે એવી પ્રાર્થના 🙏
ધન્યવાદ.ભગવાન આપને ખૂબ હિંમત આપે.
ધારદાર અને ખૂબ સૌમ્ય ભાષા વાપર્યા છે સલામ
સાવ સાચી વાત કરી હું એક સ્ત્રી તરીકે તમારી વેદના સમજી શકું છું, આવા શબ્દો સભાનળા બઉં અઘરા હોય છે જ્યારે આપડે આપડી પવિત્રતા જાણવી રાખી હોય છતાં પણ આપડી પર આગળી ઉઠે ત્યારે દુઃખ થાય…..પણ તમારો ભગવાન પર ભરોશો અને અતુટ વિશ્વાસ તમને ન્યાય અપવાસે આખા ગુજરાત ને તમારી પવિત્રતા પર વિશ્વાસ છે
દેવાંશીબેન તમારી નીડર અને સત્ય પ્રકાશિત કરવા બદલ અભિનંદન. સીતામાતા ને પણ આપણા જ સમાજે આંગળી ચીંધી તેથી એક હલકું કાર્ય કર્યું
સલામ છે તમારી હિંમત ને..🙏🙏🙏
દેવાંશી બેન આજે ખૂબ દુઃખ થયું કે તમારાં માટે જો કોઈ આવું વિચારે ને ત્યારે સમજવું કે સ્ત્રી સુરક્ષિત નથી તેના ભાગીદાર અમે પણ છીએ બેન આજે મારી આખો માં આંસુ આવ્યા સે પણ હું પ્રતિજ્ઞા લહુ સુ કે આમારી આસપાસ માં પણ જો કોઈ પણ સ્ત્રી નું અપમાન કે ચારિત્ર ઉપર ઘા કરશે તો હું તેને જોઇને બેસીશ નહિ હું તમારા સુધી પોચી નથી શકતો પણ હું જે કરી શકું તે હું પૂરી સત્યથી કરીશ ...તમને ન્યાય મળે અને હિંમત આપે યેવી પ્રાર્થના કરું આઇ ખોડિયાર સદા સહાય તે જય સરદાર🙏🙏
દેવાંશી બેન તમારા પત્રકારત્વને સલામ છે
બહેન તમારી હિમ્મત નીડરતા ને સો સો સલામ, માં જગદંબા તમારી રક્ષા કરે અને હિમ્મત આપે 😢
સત્ય મેવ જયતે 🎉❤
Benba હું પણ દરબાર નો દીકરો છું ના ગામડા રહ્યુ છું આવા ગામડા જાગૃતતા હોતી નથી હર હંમેશ નાના માણસો ને બહુ હેરાન કરતા હોય છે આવા લોકો ની હંમેશા હું મદદ આવું છું ત્યારે આપણે પાસા પાડવા માટે લોકો કંઇપણ હદે જય શકે છે પણ સત્ય પરેશાન છે પણ પરાજિત નથી.
બહેનશ્રી આપના પર સરસ્વતી માતાની કૃપા છે
સત્ય મેવ જય તે
બહેન પહેલા તો તમારી હિંમત નિષ્ઠા અને નિષ્પક્ષ જર્નાલિઝમ ને હૃદયથી અભિનંદન અને તમારી સહન શક્તિ અને વૈશારિક શક્તિને પ્રણામ કરું છું
બહેન તમારી હિંમત, નિષ્ઠા અને સ્પષ્ટ અભિગમને નમસ્કાર અભિનંદન. આવાઓને પાઠ ભણાવવો જ જોઈએ
નીડર પ્રખર અભ્યાસુ બધાને સાંભળવા ગમતા પત્રકાર દ્વારા આવા હલ્કા માણસોને વ્યથા દ્વારા મહત્વ આપવું યોગ્ય ના લાગ્યું દુઃખ થયું તમારી ઓળખાણ સ્ત્રી કે બ્રાહ્મણ ની નથી પણ મોટા ગજાના પત્રકાર ની છે અને રહેશે
ગુજરાતનું બુલંદ અવાજ એટલે જમાવટ
સત્ય મેવ જયતે
બેન શ્રી તમે ખરેખર શક્તિ છો અવા અધમ અને નીચ માણસો તમારું કાંઈ બગાડી શકે નહીં પત્રકારત્વ ને તમે ખરેખર દીપા વ્યુ છે શબ્દ એ જ બ્રહ્મ છે તેને તમે ચરિતાર્થ કર્યું છે મારા આશીર્વાદ તમને હર હંમેશ છે અને તમારા પર તો માં સરસ્વતી ની અસીમ કૃપા છે તમારી વાત ઉપરથી લાગે છે તમે પરેશાન છો પણ પરાજિત નથી
બેન તમારી જોડે ઈશ્વર સાથે છે 100%
તમારી બહાદુરી ને સલામ છે બહેન શ્રી...
દેવાંશીબેન તમારી હિંમત ને સો સો સલામ છે બેનબા
જય હો
We are proud of you ...
Bravo...
Keep it up...
With you ...
હવે અમારે એવા દેવાંશી બેન જોવા છે જેનો અવાજ કંપે તો નહિ, પણ કંપાવે....
ખુબ સરસ દેવાંશી બેન
ધન્યવાદ તમારી હિંમત ને
બહેન તમારી નિષ્ઠા અને પૃરણામિકતા ને પૃણામ
Sachi vat
સત્યમેવ જયતે વાહ દીદી વાહ
દેવાંશી બેન તમારા રિપોર્ટિંગ કાયમ માટે હું જોઉં છું
આપ ખૂબ સરસ કાર્ય કરો છો
आप का निर्णय सही है
We proud of you❤
Good reply to BZ group’s u tuber & counter attacks.Good journalism .Keep it up.💐💐💐
कबीर, नारी निन्दा ना करो,
नारी रतन की खान । नारी से नर होत है,
ध्रुब प्रहलाद समान ।
Great salute you, Devanshiben. We all are with you
ખૂબ ખૂબ ધન્યવાદ
Always support to gujarat"s greatest and impartial gujarati media anchor @devanshi joshi ...
ધન્યવાદ બેન
Jay Johar Jay adivashi 🏹 amboja kadana મહીસાગર
We are with you and proud of you as a such a brave news anchor #Devanshiben.
સત્ય મેય જયતે
બેન સેલયુટ
Mam salam che tamara kamne..we love you..❤🎉
Always with you devanshi ben
દેવાંશી બેન જોશી ધન્યવાદ
ધન્ય છે તમારા માતા પિતા ને જેને આવી निडर, બહાદુર ,દીકરી ને જન્મ આપ્યો
આ કળિયુગ ni બહાદુર पत्रकार devyanshi ben ne sat sat नमन
Ben tame निडर bani काम karata raho માતાજી tmne शक्ति આપે
દેવાંશી બેન તમારી નીડર અને સત્ય પ્રકાશિત કરવા બદલ અભિનંદન. મેં પણ યૂટ્યુબ પર તમારા વિરુદ્ધ ની ખોટી વાતો મેં સાંભળી છે અને તમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ હું તમારા સાથે છું અને મને આનંદ છે અને આવા લોકોને તમે બહાર પાડ્યા છે એનું મને ગૌરવ છે
Zala sr good person
બહેન શ્રી આપને હું સત સત નમન કરુ શું 🙏🙏🙏🙏
દેવાશીં બેનની વાત એકદમ સાચી છે દેવાશીં બેનને ધન્યવાદ
Jay ho
Devanshi you are brave. We are with you.
We are with you, too
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશીબેન
You are one brave person I have seen in long time. I do disagree on lot of issues with u, but what this person has said for u is unacceptable. You must fight him at whatever level necessary and make sure he gets punished and is made an example for others.
I am sure the majority of people are with you.
કાયદો કાયદાનું કામ કરે તો આવું બને જ નહીં કાયદા નો ડર પૈસા આગળ વામણો છે
તમારી નિષ્ઠા અને હિંમતને સલામ છે
You are great
you are really really brave, we are with you in every situation.
Brave woman.Heartly congratulations
આભાર સંવિધાન
Great job
જેવા જેના શબ્દો એવા તેમના સંસ્કાર
સત્ય વિજય
ધન્યવાદ બહેન
You are doing great job always.
🔥🔅सत्यं परं धीमहि। ☀🔅🇮🇳
જય હો જય સોમનાથ
❤
સત્ય મેવ જયતે બેન
Devanshiben atyare evu chhe ke koi beiman par humlo etle e samaj par humlo koi bhrashtachari par humlo etle samaj par humlo... Support Jamavat.
Vary gud Kam karocho
Wah ben salute,I totally agree with your thought
ખુબ સરસ દેવાંશી બેન તમારી બહાદુરી ને
સત્ય પરેશાન છે પરાજિત નથી 🙏🏼
Devansi Ben tamari vat sachi se
બેન તમારી વાત 💯 સાચી છે❤
धन्यवाद देवागीबेन
Abhinandan
Khub saras joshi ben
ખૂબ. સરસ. તમે. બહુ. સારા પત્રકાર. છો નિડર. છો.
Great devanshiben
दीदीजी आप ने लाख लाख वदनशे आपने भगवान शुखीराखे
Devanshiben આપ સાચા છો
દેવાંશીબેન તમારા રીપોર્ટીંગ કાયમ માટે હું જોઉં છું. બેન આજે ખુબ દુ:ખ લાગે બેન અમે તમારી સાથે છું
Vah,God bless you
આવા શબ્દ કોણ બોલ્યા જણાવો હરહર મહાદેવ જય પરશુરામ
સત્ય નો હંમેશા વિજય થાય છે
નારી તું તો નારાયણી છો, कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
Aapni himatne dhanyavad
I salute my dear daughter devanshi ben as brahmin
અમે તમારી સાથે છીએ બેન શ્રી...
Bold lady devanshi❤
I am also a journalist. This is why I Heard your entire video very patiently. Whatever has happened with you/ against you is highly undesirable and must not be done for whatever the reporting was.
We, the journalist fraternity know, entire Gujarat knows, your family knows, I know that you are a decent and honest journalist. You also know who you are. You don't have to prove anything to anyone still, as you are a woman, a lady journalist, for you, hitting to your character is of foremost importance and it must be.
The step you have taken of filing a police complaint is the right decision. This step also, will help entire journalist fraternity. I am with you. I stand for you. Journalist fraternity must stand for you. Stay strong as you are.
My guts say that the people who have said all this on their TH-cam channels have done at the behest of someone. Somebody seems to have incited them to do all this. I think police will also reach to them.
Have faith. All good will happen.
Ok ptarakara devasi
ખૂબ સરસ બહેન
Great job ben 🎉🎉
proud of you
સત્યમ પરમ ધિમહી .
આવા લુખ્ખા તત્વોને રૂપિયાથી વધારે મહત્વ કોઈ નથી હોતું... માણસ ની જીંદગી કરતાં
રૂપિયા નું મહત્વ વધારે હોય છે... અત્યારે
આવા લુખ્ખા ઓનું જ રાજ ચાલે છે 😢🙏
Good ben
વાહ
બેન સલામ છે તમારી લીડરતાને