હીનાબેન તમારો પ્રશ્ન સમજવા જેવો છે લાપસીમાં તમે ઘીનું મોણ આપી જ શકો પરંતુ આપણા વડીલો પણ પહેલેથી તેલનું જ મોણ આપતા હતા તો તેની પાછળનું પણ એક કારણ છે ,પહેલા લોકોને આર્થિક સ્થિતિ નબળી હોય તેવો વર્ગ મોટા પ્રમાણમાં હતો તો એ દ્રષ્ટિએ જોતા આર્થિક પરિસ્થિતિ પ્રમાણમાં ઘણી નબળી હોય ત્યારે એટલું બધું ઘી ઘરમાં અવેલેબલ ના પણ હોય અથવા તો તેઓ ઈચ્છે તો પણ ના વાપરી શકે,અને લાપસી એક એવી વસ્તુ છે કે જે હંમેશા પવિત્ર પ્રસાદ ના રૂપમાં અને દરેક સારા કામની શરૂઆતમાં બનાવાતી હોય છે તો એ રીતે પણ વિચારી ને તેલનું મોણ આપતા અને બીજું એ પણ મોટું રિઝન એ છે કે ,ઘીમાં જામી જવાની પ્રક્રિયા હોવાથી તમારી લાપસી માં ઘી નું પ્રમાણ વધારે પડતું હશે તો લાપસી ઠરશે એટલે તે છૂટી પણ નહીં રહે અને જામેલા ઘી નો ટેસ્ટ પણ લાપસીમાં મજા નહીં આવે લાપસી માંતો હંમેશા ઉપરથી ગરમ ગરમ ઘી નાખો એ જ લાપસીની સાચી મજા છે. તો તમે ઘીનું મોણ તો આપી જ શકો તેમાં કોઈ વાંધો નથી શિયાળામાં કે ચોમાસાને ઠંડક વાળી ઋતુમાં લાપસી તમારી ઘી વધારે રહેવાથી જામી જશે. તો તમે એ રીતે સમજીને ઘી કે તેલ શું વાપરવું તે તમારી ઈચ્છા મુજબ ચોક્કસથી તમે વાપરી શકો છો.🙏❤️
ભાનુમતિબેન 🙏🏻તમને રેસીપી ગમી અને તમે કોમેન્ટ કરીને લખ્યું પણ ખરું ,તો મને ખૂબ આનંદ થયો તમારી કોમેન્ટ બદલ દિલથી આપનો પણ ધન્યવાદ ❤️ અને રેસીપી શેર કરવા જેવી લાગે તો ચોક્કસથી તમારા ગ્રુપમાં રેસીપી શેર પણ કરજો. 🙏🏻
મોનાબેન તમારી કોમેન્ટ વાંચીને ખૂબ જ આનંદ થયો કવન નું નામ આવે પછી વધારે ઓળખાણ આપવાની જરૂર જ ના પડે. તમે હજી અમદાવાદમાં છો તે જાણીને આનંદ થયો.આરતી બેન આવે ત્યારે ભેગા થશું❤️
ચંદ્રિકાબેન 🙏🏻તમારી કોમેન્ટ બરાબર છે તમે જે રીતે બનાવતા હો તે રીતે તમે બનાવજો. અને ઘણાની કોમેન્ટ એવી પણ છે કે જેમને આ રેસિપી ખૂબ ગમી છે તો હું કોઈને ફોર્સ કરતી નથી કે તમે આ રીતે બનાવો અને તમે તમારો અભિપ્રાય આપો એ પણ યોગ્ય છે . આ પ્લેટફોર્મ એવું છે જ્યાં બધાને ધ્યાનમાં રાખીને નાના-મોટા બધાને અનુકૂળ આવે તેવી રીત અમારે બતાવવાની હોય છે.🙏🏻
ગીતાબેન 🙏🏻લોટ બિલકુલ કાચો નહીં લાગે આપણે લાપસીમાં પણ હંમેશા ગોળવાળા પાણીમાં આ રીતે એડ કરી અને એને વરાળથી જ બાફીને લાપસી બનાવતા હોઈએ છીએ એમાં પણ આપણે લોટને શીખતા નથી તો આ સેમ પ્રોસેસ છે માત્ર કૂકર માં બનાવું છું તો આ તો કુકરમાં એકદમ સરસ બફાઈ જાય છે તમે બનાવશો પછી તમને વધારે ખ્યાલ આવશે ,ટેસ્ટ કર્યા પછી તમને કાચો નહીં લાગે ખાલી કલર માં જ તમને એવું લાગે છે. કોમેન્ટ કરી અને તમારી વાત રજૂ કરી તો આનંદ થયો આભાર🙏🏻❤️
Is this laspsi or ormu, as generally lapsi is made from broken wheat seeds danas which are available in 2 sizes in market the bigger seeds n the small seeds
Lapsi ma oil nu mon nakiyu
Ghee nu chale ?
હીનાબેન
તમારો પ્રશ્ન સમજવા જેવો છે
લાપસીમાં તમે ઘીનું મોણ આપી જ શકો પરંતુ આપણા વડીલો પણ પહેલેથી તેલનું જ મોણ આપતા હતા તો તેની પાછળનું પણ એક કારણ છે ,પહેલા લોકોને આર્થિક સ્થિતિ નબળી હોય તેવો વર્ગ મોટા પ્રમાણમાં હતો તો એ દ્રષ્ટિએ જોતા આર્થિક પરિસ્થિતિ પ્રમાણમાં ઘણી નબળી હોય ત્યારે એટલું બધું ઘી ઘરમાં અવેલેબલ ના પણ હોય અથવા તો તેઓ ઈચ્છે તો પણ ના વાપરી શકે,અને લાપસી એક એવી વસ્તુ છે કે જે હંમેશા પવિત્ર પ્રસાદ ના રૂપમાં અને દરેક સારા કામની શરૂઆતમાં બનાવાતી હોય છે તો એ રીતે પણ વિચારી ને તેલનું મોણ આપતા અને બીજું એ પણ મોટું રિઝન એ છે કે ,ઘીમાં જામી જવાની પ્રક્રિયા હોવાથી તમારી લાપસી માં ઘી નું પ્રમાણ વધારે પડતું હશે તો લાપસી ઠરશે એટલે તે છૂટી પણ નહીં રહે અને જામેલા ઘી નો ટેસ્ટ પણ લાપસીમાં મજા નહીં આવે લાપસી માંતો હંમેશા ઉપરથી ગરમ ગરમ ઘી નાખો એ જ લાપસીની સાચી મજા છે.
તો તમે ઘીનું મોણ તો આપી જ શકો તેમાં કોઈ વાંધો નથી શિયાળામાં કે ચોમાસાને ઠંડક વાળી ઋતુમાં લાપસી તમારી ઘી વધારે રહેવાથી જામી જશે. તો તમે એ રીતે સમજીને ઘી કે તેલ શું વાપરવું તે તમારી ઈચ્છા મુજબ ચોક્કસથી તમે વાપરી શકો છો.🙏❤️
@@RakshasKitchenBasket4wd🎉 7:16
@@RakshasKitchenBasket😅 ની
@@dakshananavaty43726:16 😢😮😊😅😮😢🎉😂
,⁴3@@RakshasKitchenBasket
Khub saras bani chhe chhuti lapshi😋
Thank you so much for your support and comment 🙏🏻
Very nice 👌 traditional lapsi recipe mouthwatering thanks
Kokilaben 🙏🏻 Thank you so much ❤️ please share the recipe 🙏🏻
Khub saras recipe ekdam easy trick batavi 6..👌🏻😋
Thank you ❤️🙏
ખૂબ સરસ લાપસી ની રેસિપી આપેલી છે 👍 ધન્યવાદ
ભાનુમતિબેન 🙏🏻તમને રેસીપી ગમી અને તમે કોમેન્ટ કરીને લખ્યું પણ ખરું ,તો મને ખૂબ આનંદ થયો તમારી કોમેન્ટ બદલ દિલથી આપનો પણ ધન્યવાદ ❤️ અને રેસીપી શેર કરવા જેવી લાગે તો ચોક્કસથી તમારા ગ્રુપમાં રેસીપી શેર પણ કરજો. 🙏🏻
ખૂબ સરસ રીત સમજાવી બેન thankayou
ધીરજબેન 🙏🏻
આવી સરસ કોમેન્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું બેન. થેન્ક્યુ તો મારે તમને કહેવાનું હોય 🙏🏻❤️
Ekdam mast & easy resipe
Thank you so much Rashmi Ben.❤️🙏🏻
Thank you sister
We love Gujarati
Items. Bahut sarasche
Thank you so much dear Sister 🙏
Wow great perfect map sathe and ekdm easy
Thank you Ji. 🙏🏻 ❤️
ખુબ સરસ રીતે કરી
ખૂબ ખૂબ આભાર આપનો પુષ્પા બેન. રેસીપી ઉપયોગી લાગે તો ચોક્કસથી શેર કરજો. 🙏🏻❤️
Very nice resipy nd easy pan thank you for sharing 👍
Thank you so much 🙏🏻 for your valuable comment ❤️ I am so happy 😊🙏🏻
Wah khub saras lapsi banavi kukarme 😊👍💯✅
Thank you ❤️🙏🏻
વાહ ખૂબ જ સરસ લાપસી બનાવતા શીખવવી છે હું જરૂરથી ટ્રાય કરીશ સરળ રીત થી લાપસી
ખૂબ ખૂબ આભાર 🙏🏻❤️
Very nice and eazy recepi. 👌👌
Thank you.🙏🏻♥️
Bahuj saras lapsi banavi bena.👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank you so much for your lovely response.🙏🏻 Please share the recipe with your family and friends group 🙏🏻
Very good tasty recipe
Thank you sir 🙏🏻
Sir this delicacy is cooked on religious occasions in Gujarati homes.
Very nice easy n healthy 👍👌
Thank you dear.❤️
Nice recipe 👌 l will try
Thank you so much for your comment 🙏🏻❤️
Khub saras rite banavi 6❤❤
Thank you so much Meenaben for your nice comment 🙏🏻 please share the recipe with your friends and family group and support me,🙏🏻❤️
Khub j srs...beautifully done 😍😋
Thank you so much 😊🙏🏻❤️
For new generation this recipe is very useful
Very true...👍🏻
Thank you so much for your useful comment.🙏🏻❤️
Traditional and healthy recipes 🎉
Thank you so much for your lovely support and blessings 🙏🏻❤️
Ha aa rite jarur thi try krsu
Thank you so much for your lovely support Darshana Ben 🙏🏻❤️
Khub j saras beta
Thank you so much aunty 😇❤️🙏🏻
Very nice healthy👌
Thank you so much for your comment ❤️
બહુ સરસ રેસિપી બતાવી છે 🙏🙏
આપનો પણ ખુબ ખુબ આભાર ખુબ સરસ કોમેન્ટ કરી અને અમારો ઉત્સાહ વધારવા બદલ.🙏🏻❤️
Excellent method mam
Thank you so much for your nice comment 🙏🏻 please share the recipe.🙏🏻❤️
Recipe khubaj Gami 😊
Thank you Ben 🙏🏻❤️
Khub saras lapasee banavata shikhavyu ben aabhar
Thank you so much for your lovely response, comment 🙏🏻❤️
Very nice recipe
Thank you 🙏🏻❤️
KHUB KHUB ABHAR.
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
🙏🏻❤️🥰🥰🥰
Thank you so much for your lovely response ❤️🙏🏻 please share the recipe with your family and friends 🙏🏻
ખૂબ સરસ❤
🙏🏻❤️❤️
Very nice.. This recipe of Laapsi is well explained in terms of ingredients and process..
Thank you so much for your useful comment and support 🙏🏻
Suoerb recipe thanks...
Thank you so much for your lovely response.🎂💐
Wah wah❤mara dada ni favourite
Thank you so much Neelam ji, 🙏❤️
Yummy yummy 😋 👍👌👌
Thank you so much 🙏🏻❤️
superb
Thank you dear.❤️ please share the recipe 🙏🏻❤️
Sity vagadiya vagar sars bane che 1vataki ma pono vatako Pani naki saras bane che
Okay okay 👍 thank you so much for your suggestion.l will try Kalpana Ben 🙏♥️ thank you for comment and support 🙏
ખુબ.સરસ.બની
Thank you 🙏
Lapsi ni Reet Saras Batavi Dhanyawad 🙏
સુમિત્રાબેન ખૂબ ખૂબ આભાર 🙏🏻 રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ ના ગૃપ માં શેર કરવા નમ્ર વિનંતી. 🙏🏻❤️
Sachi vat chhe aato bahu dakha chhe
🙏🏻
V.Nice❤
Thank you so much 🙏🏻
રીત ખૂબ ગમી
ખુબ ખુબ આભાર આપનો 🙏🏻 રેસીપી ગમી છે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ ના ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી 🙏🏻❤️
Peli var koi video gamio 6e khub khub sars👏👏👏👏
Thank you so much for your valuable response sir...🙏🏻
Lapsi kehavay ke kansar
Bharatiben 🙏🏻
Lapasi j kahevai❣️
Very nice
Thank you beta 😘
Khub Saras
Thank you so much 🙏🏻❤️
Kub. Saras.
Geetaben 🙏🏻
Thank you so much for your lovely support 🙏🏻❤️
સરસબની છે
કંચનબેન...🙏🏻 ખૂબ ખૂબ આભાર.❤️
Sara's recipe 👌
Thank you so much 🙏🏻❤️
Veri nice❤❤❤👌👌👌❤❤❤
Oh!!!so sweet comment dear Induben ❤️ thanks a lot ❤️🙏🏻
જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ટેસ્ટી
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.🙏🏻❤️
Very Nice
Thank you so much for your comment 🙏🏻 Please share the recipe 🙏🏻❤️
ખુબ શરસ
ખૂબ ખૂબ આભાર બેન ❤️🙏
Great video for laapsi
Thank you so much Manisha Ben 🙏❤️ please share recipe with your friends and family members 🙏
Very Nice 💯☺️
Thank you so much 🙏 Please share the recipe ❤️🙏
Nice new subscriber ❤
Welcome dear....❤️
Thank you so much 🙏🏻
Bov j saras banavi ben mari mummy bi aam j banave che❤
Ronakben.🙏🏻 Thank you so much for your lovely response ❤️🙏🏻
Saras rit che
Thank you Dipti ji.🙏🏻♥️
બહુ સરસ
Thank you 🙏🏻❤️
very nice❤
Thank you 🙏🏻
❤ Nice
Thank you 🙏🏻
Mast
Thank you so much for your comment 🙏 please share the recipe ❤️🙏
ખૂબ સરસ....હું કવન ની મમ્મી ..આરતીબેન ની friend. Bhavnagar....Masi ne જોઈ ને ખૂબ આનંદ થયો...
મોનાબેન તમારી કોમેન્ટ વાંચીને ખૂબ જ આનંદ થયો કવન નું નામ આવે પછી વધારે ઓળખાણ આપવાની જરૂર જ ના પડે. તમે હજી અમદાવાદમાં છો તે જાણીને આનંદ થયો.આરતી બેન આવે ત્યારે ભેગા થશું❤️
Very nice recipe, but best part is that measures of different ingredients and steps in process is excellently explained. 👏🏻👏🏻
Thank you so much for your support 🙏🏻❤️
Aap No Voice Very, Very Sweet Look Like Lapsi God bless you.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you so much dear Jyoti ji...🙏🏻🥰❤️
saras
Thank you so much for your comment 🙏 please share the recipe 🙏❤️
Perfect ,sachirit
Thank you so much for your good response 🙏🏻❤️
Yummy recipe
Thank you so much for your lovely response 😊🙏🏻❤️
Goog methodparfect soft sukhdi shikhvadajo and instant khaman
Sure 👍
Thank you so much for your support and comment ❤️🙏
Aa lapsi ni rit me paheli var joe che, hu jarur try karis, Dhanyavad 🙏
Thank you so much for your lovely comment 👍🏻🙏🏻
👌👌👌👌👌
Thank you.🙏❤️
Nice recipi
Thank you so much 🙏🏻❤️
Aana krta ame Sadi rite bnaviye chhi ae te saru chhe
ચંદ્રિકાબેન 🙏🏻તમારી કોમેન્ટ બરાબર છે તમે જે રીતે બનાવતા હો તે રીતે તમે બનાવજો. અને ઘણાની કોમેન્ટ એવી પણ છે કે જેમને આ રેસિપી ખૂબ ગમી છે તો હું કોઈને ફોર્સ કરતી નથી કે તમે આ રીતે બનાવો અને તમે તમારો અભિપ્રાય આપો એ પણ યોગ્ય છે .
આ પ્લેટફોર્મ એવું છે જ્યાં બધાને ધ્યાનમાં રાખીને નાના-મોટા બધાને અનુકૂળ આવે તેવી રીત અમારે બતાવવાની હોય છે.🙏🏻
Yummy
Thank you Bhai for your nice support and comment 🙏🏻
👌👌
Thank you 🙏🏻♥️
Have hu arithe try karish
Thank you so much 🙏🏻❤️
Good
Thank you 🙏🏻❤️
👍👍👍
Aabhar 🙏🏻🙏🏻
Bahusaras
Thank you 🙏🏻❤️
Bahen, ,hu 73 yr ni chhu. Me to aaj din SUDHI "lapsi aatli cold khavay" tevu joyu nathi. Tamari LAPSI BANAVVANI RIT very-good.🎉🎉
Pranam 🙏🏻 and thank you for your nice comment ❤️🙏🏻
Laapshi it's truly testy my mother also preparing but she is not more because of am merry......
Oh !!!!😔🙏🏻❤️
Lapsing sadi rite thi banavay
🙏🏻🙏🏻
🤗👍
Thank you 🙏🏻❤️
લોટ કાચો છે, શેકી ને પછી આ રીતે બનાવીએ તો ટેસ્ટ વધુ સારો આવે😊
ગીતાબેન 🙏🏻લોટ બિલકુલ કાચો નહીં લાગે આપણે લાપસીમાં પણ હંમેશા ગોળવાળા પાણીમાં આ રીતે એડ કરી અને એને વરાળથી જ બાફીને લાપસી બનાવતા હોઈએ છીએ એમાં પણ આપણે લોટને શીખતા નથી તો આ સેમ પ્રોસેસ છે માત્ર કૂકર માં બનાવું છું તો આ તો કુકરમાં એકદમ સરસ બફાઈ જાય છે તમે બનાવશો પછી તમને વધારે ખ્યાલ આવશે ,ટેસ્ટ કર્યા પછી તમને કાચો નહીં લાગે ખાલી કલર માં જ તમને એવું લાગે છે.
કોમેન્ટ કરી અને તમારી વાત રજૂ કરી તો આનંદ થયો આભાર🙏🏻❤️
Nice
Thank you so much ❤️🙏🏻
આ રીતે બનાવેલ છે. સારી બની હતી
ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏 તમારો અનુભવ આપ્યો તો ખૂબ ગમ્યું.,🙏
Good
Thank you 🙏🏻
મેં આ લાપસી બનાવી , ખાઈ ને મારા મોઢા માં અમૃત વરશા થઇ
સરસ 👍🏻🙏🏻
ખૂબ સરસ કોમેન્ટ.ખૂબ આભાર ❤️
Thanks 🙏
Thank you 🙏🏻❤️
Is it lapsi or kansar
Lapasi
Thank you so much for your comment 🙏🏻❤️
Is this laspsi or ormu, as generally lapsi is made from broken wheat seeds danas which are available in 2 sizes in market the bigger seeds n the small seeds
👍🏻🙏🏻❤️
Thank you so much for your nice comment.
Sarsa😊😊😊😊😊
Thank you so much for comment 🙏🏻♥️ Please share the recipe with your group 🙏🏻
😊
Thank you.🙏🏻❤️
બેન આજે મમ્મી. ના દર્શન કરી ધન્યતા અનુભવી છે
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏
🙏🏻❤️
Jay shree krishna Bhai.🙏🏻
Lapsi hi Lapsi
🙏🏻❤️
Junvani manso banavta avi nathi ne time pn ketlo bagde vasan pn
🙏🏻🙏🏻
Ben aato bahu dakha 6
🙏🏻❤️
અમે હવે અમદાવાદ જ રહીએ છીએ...
ઓહો !!! કેમ છો મજામાં.
હા આપડે તમારા ફ્લેટ પાસે ભેગા થઈ ગયા હતા. ન્યુ રાણીપ માં
તમારો મેસેજ વાંચીને ખૂબ આનંદ થયો.
Lapci gheema shekine sugarma banavay good ma nahi tene kansar kahevay
Okay 🙏
Kahevat che ne ke gol vina molo kansar, ma vina suno sansar. Vedio ni ritej banavay. Lot ne sheko to shiro bane
@@darshanadave5364 🙏🏻 sav sachi vaat.❤️