UK 🇬🇧 Ma આટલા બધા નિયમો કે છ મહિના સુધી ઘર ન મળે?Aatla Badha Niyomo કે 6 Months Ghar Na Made

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 239

  • @hasupaintingnatureandflowe1052
    @hasupaintingnatureandflowe1052 11 หลายเดือนก่อน +9

    ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ અને આશિર્વાદ બાજરા આને મકાઈ ,જુવાર,ચોખા ના રોટલાનો લોટ બાંધવા મા થોડુંક ગરમ પાણી થી લોટ બાંધવા થી રોટલો સરસ ઘડાય છે

  • @RenukaBKansara
    @RenukaBKansara 5 หลายเดือนก่อน +2

    ખૂબજ સુંદર રોટલા બનાવતા આવડે છે 👌👌🌹🌹

  • @jayendrasinhzala9245
    @jayendrasinhzala9245 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ ભાઈ ઈન્ડિયા ની યાદ આવવા દે તેવાં નથી બેન જય દ્વારકા ધીશ જય માતાજી 🙌🙌🙌🙌🎉

  • @jayeshrider-qg6ri
    @jayeshrider-qg6ri 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન રાજુભાઈ સાહેબ ને ભગવાન તમરી મનોકામના પૂર્ણ કરે બાપા સીતારામ 🙏

  • @Honest-ti5vp
    @Honest-ti5vp 6 หลายเดือนก่อน

    જય શ્રી રામ 🙏 રાજુ ભાઈ ભાભી ને ગુજરાતી બોલતા સાંભળી ને ખુબ આનંદ થયો. God bless both of you.

  • @hitmusic2437
    @hitmusic2437 11 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ રાજુભાઇ એન્ડ ભાભી ખુબજ સરસ ભગવાન તમને ખુબજ સુખી રાખે

  • @santokodedra7971
    @santokodedra7971 11 หลายเดือนก่อน +5

    Juvarna lotma 1 chmsi ghau no lot mix krine bnavo rotlo tutse nhi

  • @maltikhunti1279
    @maltikhunti1279 5 หลายเดือนก่อน +1

    રાજુભાય બહુ સરસવિડિયો જોયને આનંદ
    થયો તમે બહુ સંસકારિ છો🙏🙏🙏👌

  • @kishorsinhchudasama8812
    @kishorsinhchudasama8812 4 หลายเดือนก่อน +1

    aadarniy Rajubhai ame aapna khub vidiyo joiye chhiye khub sundar ane sachi mahiti aapo chho. ane kathiyavadi sudh Gujaratima khub game chhe.aapne khub khub subh kamna ane abhinandan. videshoma rahine aapni sanskrutine kadi nathi bhulya . ane bhabhijine bajrana Rotla khub sara aavde chhe. abhinandan.

  • @rabaribhumik6481
    @rabaribhumik6481 11 หลายเดือนก่อน +2

    પ્રભુ તમને પ્રગતિ કરાવતા રહે
    નવ ઘર માટે અભિનંદન
    જય માતાજી
    જય રણછોડ

  • @vhjungi1886
    @vhjungi1886 2 หลายเดือนก่อน

    ભાઈ હુ પોરબંદર નો છુ જય લાલ બંતિ વારા મામા દેવ

  • @justicek4527
    @justicek4527 5 หลายเดือนก่อน

    Very nice and tasty vegetarian food. Fresh Rotla. ❤

  • @hitmusic2437
    @hitmusic2437 11 หลายเดือนก่อน +3

    ભાઇ ઈ જમાના માં ટીવી ભાડેથી lyne rmeshmetana ફિલ્મો જોતાં ખુબજ આનંદ હતો ભાઇ

  • @DISCOVERGUJARATI
    @DISCOVERGUJARATI 10 หลายเดือนก่อน +2

    ઓ..... હો..... હો...... હો...... ઓ રમેશ મહેતા

  • @jagdishdholu1099
    @jagdishdholu1099 9 หลายเดือนก่อน

    Very nice videsi nari bhartiy sanskruty juvarina rotla

  • @bharatmakwana8689
    @bharatmakwana8689 11 หลายเดือนก่อน +1

    Congratulations. New Home.

  • @Suresh-jp3qo
    @Suresh-jp3qo 7 หลายเดือนก่อน +1

    બિલકુલ ભાતીગળ...
    ભારતીય અન્નપુર્ણા...❤❤લવ યુ both❤

  • @bhartibenpatel2431
    @bhartibenpatel2431 4 หลายเดือนก่อน

    Saru kevay rotla banavta avde 6veri good

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 4 หลายเดือนก่อน

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @preetikuchhadiya9529
    @preetikuchhadiya9529 11 หลายเดือนก่อน +1

    Wah!!!
    Tshila Tamara Makai Na Rotala Khub J Saras Bane che 👌👍
    Very Nice Vlog 👌👍

  • @albeligita
    @albeligita 10 หลายเดือนก่อน +1

    Very nice 👍

  • @rathodashwin9650
    @rathodashwin9650 11 หลายเดือนก่อน +1

    Enjoy your life 💖 જય માતાજી ભગવાન તમને ખૂશ રાખે ભાઈ....

  • @aslamlangiya5734
    @aslamlangiya5734 22 วันที่ผ่านมา

    Uk ma Kai city ma nawu makan lidhu chhe. Razu bhai congratulations

  • @gourichhaiya5759
    @gourichhaiya5759 11 หลายเดือนก่อน +1

    વાહ સુંદર રોટલા,,upsya કેવાય

  • @harshagujarathi5037
    @harshagujarathi5037 10 หลายเดือนก่อน

    Tame ત્યાં su kam karo cho
    ઈંગ્લેન્ડ માં, ઈટાલી માં પણ ઘર છે
    અભિનંદન, bhabi બહુ saras છે

  • @neetasolanki157
    @neetasolanki157 2 หลายเดือนก่อน

    Bhai tamari wife ne khub j saras rotla avdi gya chhe,juvar na rotla banavva ma aghra chhe,bajra na easyly bani sake,ane,gujrat ni chokrio ne pn avdta nthi rotla,khas to danat hovi joiye,shikhvani,tamara baa e tamari wife ne jem shikhvyu hse,rotla banavta, em j banave chhe, mul to rne raspurvak ane danat thi j shikhyu chhe,kmk,tamne ane tamara family ne je game,e pote sikhe chhe,khub j saras,mara taraf thi ram ram kejo emne🎉🎉🎉tame bey khub j sukhi thao😊😊😊

  • @TamuBenAhir
    @TamuBenAhir 10 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ જય મુરલીધર રાજુ ભાઈ

  • @SAB_SHORT_HAI
    @SAB_SHORT_HAI 5 หลายเดือนก่อน

    Are mara vala aa rotlo kedi khadha bhega thaye pan aavdese ae bov moti vat che 👌👌👍👍

  • @dilipahirkarmur9891
    @dilipahirkarmur9891 11 หลายเดือนก่อน +1

    સુપર ❤️👍 જય દ્વારકાધીશ, રામ રામ 🙏,રાજુ ભાઈ

  • @ushabagthariya793
    @ushabagthariya793 10 หลายเดือนก่อน +1

    Congratulations..yr new beginnings

  • @JIVAN.BHAI.CHUDASAMA
    @JIVAN.BHAI.CHUDASAMA หลายเดือนก่อน

    🎉Raju Bhai Jay mataji Jay dwarka Jay siya ram Gujarat vadadara ame moohi chhe sodaha ma maraashirahetata g. Dev boml dwarka Jay mataji happy new Jay mataji

  • @yogitajoshi955
    @yogitajoshi955 4 หลายเดือนก่อน

    पहले मिठाई बनवाने थी घर की लक्ष्मी से 🪐🤗🕉️ मसाले की विधि सभी को नहीं बताई अगली वीडियो में बताना

  • @Mickpanchal
    @Mickpanchal 11 หลายเดือนก่อน +3

    જય દ્વારકાધીશ. એક વાત કહું મારા ભાઈ ઘણી ઈન્ડિયન લેડીશ ને લગ્ન કર્યા પછી પણ રોટલા બનાવતા નથી આવડતા તમારી પત્ની કેટલાં ઉમંગભેર બનાવે છે જે એમના જીવનમાં ન ધારેલું કામ કરે છે મને તો બહુ આનંદ થાય છે તમને લગન હોય તો થશે ને. ખુબ ખુબ અભિનંદન મજા કરો યાર..

    • @goforthebestwithraju
      @goforthebestwithraju  10 หลายเดือนก่อน

      Sasi vat

    • @jigspatal608
      @jigspatal608 6 หลายเดือนก่อน

      राम राम🙏 जय जवान जय किसान

    • @MalaVlog369
      @MalaVlog369 5 หลายเดือนก่อน

      Hello Mick tme kya raho Cho

    • @MalaVlog369
      @MalaVlog369 5 หลายเดือนก่อน

      Tame kya rho Cho

  • @NisargiTrivedi
    @NisargiTrivedi 10 หลายเดือนก่อน

    Mast rotla banave chhe bhabhi🎉

  • @vinodtank561
    @vinodtank561 5 หลายเดือนก่อน

    Masala recipe sher karo

  • @jagdishoganiya8511
    @jagdishoganiya8511 5 หลายเดือนก่อน

    Are you making bajra pizza

  • @jkahir3722
    @jkahir3722 11 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી રામ
    જય દ્વારકાધીશ
    જય માતાજી

  • @sudhashukla5014
    @sudhashukla5014 11 หลายเดือนก่อน +1

    Well done mam i cant make rotla

  • @omsatya69
    @omsatya69 11 หลายเดือนก่อน +2

    Raju sir italy or usa me immigration ke liye konsi country best hai plz tell us

  • @shantibhimamodvadiya3664
    @shantibhimamodvadiya3664 11 หลายเดือนก่อน

    સરસ વિડીયો છેઃ ભાઈ 🙏👌

  • @bedcodno15
    @bedcodno15 5 หลายเดือนก่อน

    રોટલો બનાવતા સરસ આવડે છે 🎉🎉🎉🎉🎉

  • @piyushsarma8074
    @piyushsarma8074 10 หลายเดือนก่อน

    Bhai ek prashn hato ke London ne uk bey ek che ke alag alag bhai

  • @નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ

    જય શ્રી કૃષ્ણ
    સીતારામ

  • @kishorsinhchudasama8812
    @kishorsinhchudasama8812 4 หลายเดือนก่อน +1

    ane maro babo tamane khub yad kare chhe tame kutch ma aavela tyare temne photo padavelo tamari sathe.

  • @hareshharesh1986
    @hareshharesh1986 11 หลายเดือนก่อน +1

    Thanks Raju Bhai

  • @heerapadaya
    @heerapadaya 10 หลายเดือนก่อน

    Saras👍👌😊🙏

  • @BhartiChauhan-fc3zf
    @BhartiChauhan-fc3zf 11 หลายเดือนก่อน

    હું સોઢાણા ની છું પણ ગરેજ ઘેડ મા સાસરે છું જુવાર ના રોટલા માખણ અને લસણવારી ચટણી સાથે ગરમા ગરમ મોજ આવી જાય હો

  • @pankajbariya9436
    @pankajbariya9436 11 หลายเดือนก่อน

    Vlog joi ne maza aavi gay

  • @parsotampuja3961
    @parsotampuja3961 11 หลายเดือนก่อน +1

    Saras

  • @ArvindParmar-ct3ci
    @ArvindParmar-ct3ci 5 หลายเดือนก่อน

    વાહ રાજુ ભાઈ વાહ

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 6 หลายเดือนก่อน

    🙏જય દ્વારકાધીશ 🙏

  • @hareshharesh1986
    @hareshharesh1986 11 หลายเดือนก่อน +1

    Bov sasi vat kri Raju Bhai aabhar

  • @reenaparekh279
    @reenaparekh279 10 หลายเดือนก่อน

    Iesrial retand kave ritna javay pleas

    • @MalaVlog369
      @MalaVlog369 5 หลายเดือนก่อน

      Tame kya rho Cho reenaben
      Tme mane kho pachhi vat kariye

  • @AdnanKhan-rq1qz
    @AdnanKhan-rq1qz 5 หลายเดือนก่อน

    Job ka rasta batao

  • @AfsanaMallu
    @AfsanaMallu 5 หลายเดือนก่อน +1

    Gujrati

  • @dilsze
    @dilsze 9 หลายเดือนก่อน +1

    Your video suparb

  • @bhanubenpaghdar7794
    @bhanubenpaghdar7794 11 หลายเดือนก่อน +1

    Mast rotalo bnAyo

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 6 หลายเดือนก่อน

    🙏ૐ નમઃ શિવાય 🙏

  • @tspatel8873
    @tspatel8873 11 หลายเดือนก่อน +2

    રાજુભાઈ સાહેબ મજા માં છો સાહેબ
    જય દ્વારકાધીશ ભગવાન
    ભાભી ને મારી યાદ આપશો જી
    જય શ્રી રામ
    ડીસા થી ત્રિકમભાઈ સોનાજી પટેલ ના રામ રામ રામ રામ રામ

  • @valiodedara7557
    @valiodedara7557 11 หลายเดือนก่อน +1

    સરસ

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 6 หลายเดือนก่อน

    🙏જય સીયારામ 🙏

  • @shirazsiganporia7473
    @shirazsiganporia7473 10 หลายเดือนก่อน

    Congratulations 🎊 for new home bhai

  • @diujay
    @diujay 11 หลายเดือนก่อน +2

    Uk ma kai baju chho ?

    • @goforthebestwithraju
      @goforthebestwithraju  11 หลายเดือนก่อน +1

      Country side

    • @diujay
      @diujay 11 หลายเดือนก่อน

      @@goforthebestwithraju 👍

  • @HB.Raval.
    @HB.Raval. 11 หลายเดือนก่อน +2

    Jor dar bhai bhabhi ne badhu Sikh davi didhu chhe saru bhagvan tamari jodi sala mat rakhe સીતારામ 🙏

  • @kishorbhaigovind4479
    @kishorbhaigovind4479 11 หลายเดือนก่อน

    Mare yafna bgarno ratato Nate’avrat tmamana halo karso AMA Uk Mariah hae

  • @yojnaanemahiti
    @yojnaanemahiti 5 หลายเดือนก่อน

    રાજુભાઈ ફેમેલી માં કેટલા લોકો રહો છો અને ગુજરાત ઇન્ડિયા માં આપણું વતન

  • @Pareshlbhani
    @Pareshlbhani 6 หลายเดือนก่อน

    Ram Ram Raju bhai😊

  • @jagdishoganiya8511
    @jagdishoganiya8511 5 หลายเดือนก่อน

    Rajubhai bhadthu ane rotlo banavo

  • @PalabaiVejabhai
    @PalabaiVejabhai หลายเดือนก่อน

    Jaydasaram rajubhai bubaise

  • @kiranparmar4669
    @kiranparmar4669 11 หลายเดือนก่อน +1

    Jai shree krishna Raju bhai ❤❤

  • @ColeraRajasthani-pc6nt
    @ColeraRajasthani-pc6nt 11 หลายเดือนก่อน

    Me etaliy aa rha h u me batao kha pr rhte ho bhaiya ji aap

    • @goforthebestwithraju
      @goforthebestwithraju  11 หลายเดือนก่อน

      instagram.com/go_for_the_best_with_raju_?igsh=MWF4b2w0MmlnZDdjdA==
      Message karna

  • @gopalrampuniya4506
    @gopalrampuniya4506 10 หลายเดือนก่อน

    Very nice vlogs

  • @mayankadeshra
    @mayankadeshra 11 หลายเดือนก่อน +1

    What about your property in Italy

  • @indumatichauhan6824
    @indumatichauhan6824 7 หลายเดือนก่อน +1

    Amanu. Namsu. Chhe?garam. Pani. Thi. Lot. Bandhvo. Gujarati. Hoy. Aevu. Lage. Chhe

  • @deeprajsolanki8958
    @deeprajsolanki8958 5 หลายเดือนก่อน

    I like it

  • @BhartiChauhan-fc3zf
    @BhartiChauhan-fc3zf 11 หลายเดือนก่อน +1

    હો હો હો શુ નામ રાયખા છે કાય ઇ આ રમેશ મહેતા નો મેન ડાયલોગ છે

  • @JayeshDhandhukiya-ir9pg
    @JayeshDhandhukiya-ir9pg 6 หลายเดือนก่อน

    Tamari vaat sambhalta tevu lagese ke aap satsangi lago chho

  • @mansaggohil3752
    @mansaggohil3752 11 หลายเดือนก่อน

    Tripura koi gharelu

  • @indumatichauhan6824
    @indumatichauhan6824 7 หลายเดือนก่อน +1

    Tamaru. Kiraya. Par. Chhe

  • @manjuchuchar9721
    @manjuchuchar9721 11 หลายเดือนก่อน +1

    Hu ahir ni dikari 6u to pan be hathe rothalo nakhu tavadi ma tamari waef kejo k be hathe nakhe rothalo

  • @chandrikanimavat6422
    @chandrikanimavat6422 4 หลายเดือนก่อน

    જય શ્રી રામ

  • @EurusProduction
    @EurusProduction 11 หลายเดือนก่อน +1

    Congratulations 🌹🌹🌹🙏🙏🙏

  • @MaheshPatel-wu8vc
    @MaheshPatel-wu8vc 11 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ ભાઈ

  • @dhansukhmistry7776
    @dhansukhmistry7776 10 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij 11 หลายเดือนก่อน +1

    Jay siyaram🙏🙏

  • @SudhabenMarvadi
    @SudhabenMarvadi 11 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ જય માતાજી

  • @partapgodhaniya5865
    @partapgodhaniya5865 11 หลายเดือนก่อน

    જય સોનલ માં તમને ❤ સરસ

  • @VikramKumar2.0
    @VikramKumar2.0 6 หลายเดือนก่อน +1

    Please provide work from work videos 🙏🙏🙏🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💕💕💕💕💕💕💕💕💕

  • @Kathiyavadigj25vlog
    @Kathiyavadigj25vlog 10 หลายเดือนก่อน

    Nva Ghar ni subhkamna🎉

  • @karavadararanmal
    @karavadararanmal 11 หลายเดือนก่อน +1

    સરસ રાજુભાઈ સરસ

  • @BhartiIslania-pn5pt
    @BhartiIslania-pn5pt 11 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ રાજુભાઇ

  • @star_1331
    @star_1331 6 หลายเดือนก่อน

    👍👌

  • @jkmevada8766
    @jkmevada8766 11 หลายเดือนก่อน

    Congratulations

  • @shreejipatel1626
    @shreejipatel1626 11 หลายเดือนก่อน +1

    Jay shree Swaminarayan

  • @maneshwariparmar9737
    @maneshwariparmar9737 11 หลายเดือนก่อน

    Rajubhi tame kai country ma rahocho.

  • @IlaPatel-p7c
    @IlaPatel-p7c 11 หลายเดือนก่อน

    Rajubhai Om namah shivay 🙏your vlogs are amazing i really enjoy watching them you are amazing gentleman 🙏thank you so much for sharing your experience in renting a home and guidin the people who don’t know about this share some recipes with us as well please if you don’t mind ok may Bhagwan give you both lot of happiness in your journey ila Patel London 🙏🙏🙏👏👏👏👌👌👌❤️❤️❤️🌹🌹🌹

  • @hasmukhbhaikakadiya1889
    @hasmukhbhaikakadiya1889 11 หลายเดือนก่อน +1

    Jay. Swinarayan. Rajubhai.

  • @Ghanshyambhai-j3x
    @Ghanshyambhai-j3x 5 หลายเดือนก่อน

    Jay mataji Jay Mahadev

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 11 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન

  • @RockStar-sh7sf
    @RockStar-sh7sf 11 หลายเดือนก่อน +1

    Rajubhai sitaram