વાહ તમારી મહેમાનગતી જોઇ ને લાગે કે કાઠિયાવાડ મા ભગવાન ને ભૂલો પડી જમવાનું આમંત્રણ લોકો એ આપણા લોકગીત મા અમથું નથી કીધું. જલારામ બાપા તમારા ધન ના ભંડાર કાયમ ભર્યા રાખે તમારો રોટલો ચાલુ રહે એવી અશિષ્ટ જય સોમનાથ
ખુબ સરસ ગીતા બેન તમારા ધરે એક દિવસ ભગવાન તમારા ધરે આવ છે સૌ ટકા અમારે તમારા ધરે આવવું હોય તો અવાય ગીતાબેન ગીતા બેન તમે સાક્ષ સાક્ષાત તમારા હાથમાં અંન્નપુણ્યા માતાજી નો વાસ છે ગીતા બેન ગીરીશભાઈ ને પ્રેમ લેલા મજાનું જેવો રહે તમારા બંને નુ આયુષ્ય ખુબ લાંબુ રહે એવા અંબે મા આશીર્વાદ છે 🎉🎉🎉
Girishbhai vishe 2-3 video joine tena Ghar vishe Janine ghano Anand thayo, sidhu sadu jivan, best family, Jalaram bapane sathark kartu jivan, daily atla mehman ave to pan hasta hasta tenu dhyan rakhvu atyare ochhi jagya e jova made, proud of you
Geeta ben Ane Girish Bhai no nature khub j saras che bhagwan badha ni life ma jo Geeta ben Ane Girish Bhai jeva sasu sasra hoy to Ghar ek Mandir lage Geeta ben Tamara family ma thi badha ne prerna male
Gita Ben..Giris Bhai..Tamara femili Jevi j Pranalika..Mara Mother ni Ane Mari Whaif Mina ni Sem Sem j Che..Ane Vadhu ma Amaro Busines pan..Sweet..Centring Ane SP..Winter Sizon Vasana no j Ahmedabad ma che..Khub j Dhniywad Apna Parivar ne..Thatha Aapna Parivarik Prem ne.
Vah vah buu srs kharekhar aankh ma aansu aavi gya Aanandna aaglno vidio joi .. Hju Kliyug bhu dur che saheb somnath dada aam j tmne khub khub sukhi rakhe, me to mara grup ma aa vidio mukya vato kri Giris bhai, Gita MA mare pn tmara ghrno prsad levo che JMADSONE 😊😊
હું કોઈ નો પણ વિડિયો આખો નથી જોવો પણ બે બે વખત બધા વિડિયો જોયા ભાઈ Girish bhai અને ગીતા બેન ની boli mithi desi 🎉🎉🎉🎉 આવું હોય khrru tv siriyal jevu લાગે કાઠિયાવાડ માં kokdik bhulo pad bhavan
Jayshree krushna.hu aa vidiyo us thi jov chu Tamara benno swabhav sarash che.amone em lage ke.aamaru family jevu lage.amo 6 Bhai and 2 sister tath bathani ghare 2 putro che. Aabhar tamarra vidiyo nice Geeta Ben premad and Milan sar che.
હાલમાં તો શ્રી ગીરીશભાઈ અને ગીતાબેન માટે ડીક્ષનરી માં કોઈ શબ્દ નથી કોઈ શબ્દ શ્રી ઠાકોરજી યાદ આપે ત્યારે કોમેન્ટ કરીશું ગીતાબેન= શ્રી રાધા વલ્લભ 🙏 ગીરીશભાઈ = શ્રી વલ્લભ 🙏
ગીરીશભાઈ અવિરત તમારા વિડીયો જોવાથી પરિવાર કેવો હોવો જોઈએ અને પરિવારના મેમ્બર સાથે કઈ રીતે વર્તન વ્યવહાર કરવો જોઈએ આપને આ વિડીયોથી મને ખૂબ જ પ્રેરણા મળી રહી છે તો
Girisbai ને ગીતામાં જેવા સાસુ સ સ ર hse to સમાજમાં કોઈ વહુને દુઃખ નહિ પડે.
વાહ તમારી મહેમાનગતી જોઇ ને લાગે કે કાઠિયાવાડ મા ભગવાન ને ભૂલો પડી જમવાનું આમંત્રણ લોકો એ આપણા લોકગીત મા અમથું નથી કીધું. જલારામ બાપા તમારા ધન ના ભંડાર કાયમ ભર્યા રાખે તમારો રોટલો ચાલુ રહે એવી અશિષ્ટ જય સોમનાથ
આશિષ
એક દિવસ ભગવાન તમારા ઘેર મહેમાનગતી કરવા આવશે. ટુકડો ત્યાં હરિ ઢુકડો. તમારી મહેમાનગતી એવી છે હો.સો સો સલામ છે.ગીતા મા ને.
ખુબ સરસ ગીતા બેન તમારા ધરે એક દિવસ ભગવાન તમારા ધરે આવ છે સૌ ટકા અમારે તમારા ધરે આવવું હોય તો અવાય ગીતાબેન ગીતા બેન તમે સાક્ષ સાક્ષાત તમારા હાથમાં અંન્નપુણ્યા માતાજી નો વાસ છે ગીતા બેન ગીરીશભાઈ ને પ્રેમ લેલા મજાનું જેવો રહે તમારા બંને નુ આયુષ્ય ખુબ લાંબુ રહે એવા અંબે મા આશીર્વાદ છે 🎉🎉🎉
ખૂબ સરસ ગીતા બેન સાસુ માટે ખૂબ સારૂ ઉદાહરણ છો તમે તમારૂં જોઈ ને મને પણ ઘણું શીખવા મળ્યું ❤
Omnmh shivay om nmh..shivay omnmh...shivay har har har mhadav🐕🐘🐤🐦🐿🐉🐚🦆🦕🌹⚘🌷🌼🌻🌺🍁🍉🍊🍋🍌🍍🍎🍏🍐🍒🍒🍓🍆🥑🥝🥥🎪🎪⛳⛳⛳
ખુબ સરસ પરિવાર છે માતાજી તમને ખુબ સુખી રાખે ❤
Bahuj saras vat kari bene bhagya laine avochhone karam laine jav chho very good
Girishbhai vishe 2-3 video joine tena Ghar vishe Janine ghano Anand thayo, sidhu sadu jivan, best family, Jalaram bapane sathark kartu jivan, daily atla mehman ave to pan hasta hasta tenu dhyan rakhvu atyare ochhi jagya e jova made, proud of you
ગિરીશ ભાઈ તમારો ભાવ જોઈ ને મળવા નુ મન થઇ જાય છે🙏🙏
ગીરીશભાઈ અને ગીતા મા અમને પણ તમને મળવાનો પ્રસંગ મળે
વાહ વાહ આવું ફેમિલી પેલી વાર જોયું એકવાર મળવાનું મન થાય એવું ફેમિલી સે ❤❤❤❤
Ava sasu sasra hoy ne to koy pan chokri ne dikri thats kayre pan var nathe lagti geeta maa and girish uncle bane khub j premad che adbhut adbhut 🙌🏻 ❤
ગીતા બેન ખુબજ પ્રેમાળ ને લાગણીશીલ છે,ગીરીશ ભાઈ તો ખરેખર ગીરની સિંહ છે.
ગિરીશભાઈ ના ઘર નો આખો વિડીયો ઉતારો જોવાની મજા આવે છે
જય માતાજી બેન ગીતા બા તો ગીતા છે ભાઈ બોવ સરસ છે તમારો સ્વભાવ બોવ સારો છે હસમુખ છે❤❤❤❤❤❤❤❤❤
Both. You. Lived. Happy. And. Healthy. God. Bless. You. Kitchen. Great. Maa. Great. Wife. Great. Sasu. Great. Grandmother
ગિરીશભાઈ કોટેચા જમતા હોય એવો રોજ વિડીયો મૂકો તો ભારે મજા આવી જાય.ખુબજ સરસ વીડિયો છે
Jai shree Krishna seetaram 🙏 nice video jamvanu bahuj fine joinej khavanu man thai tasli ma guvarnu shak wah must geeta ben ni recipe 👌
ગિરીશભાઈ જેવા ભાઈ બધાને મળે અને ગીતામાં જેવી માં બધાને અન્નપૂર્ણા તો ફક્ત સાંભળ્યું હતું પણ સાક્ષાત દર્શન પણ
Nice family Geeta ma Girish Bhai tame banne Sara chuo atla mate badhu saru che grate family
I have never seen people like Gitaben and Girishbhai…hats off ..❤
ગીતામાં જેવો માયાળુ અને દયાળુ દયાળુ સ્વભાવ જો 2 ટકા બે દરેક સ્ત્રીમાં આવી જાય તો દરેક ઘર સ્વર્ગ બની જાય
Om nmonarayanyom nmh....shivay om nmh...shivay har hat har bhola nmh...shivay🐕🐘🐤🐦🐿🦃🐉🐉🐚🐚🐚🦆🦕🌷🌹🌺🍁🥀🌷🌼🌻
ધન્ય છે તમારૂ જીવન
Geeta ben Ane Girish Bhai no nature khub j saras che bhagwan badha ni life ma jo Geeta ben Ane Girish Bhai jeva sasu sasra hoy to Ghar ek Mandir lage Geeta ben Tamara family ma thi badha ne prerna male
ખૂબ સરસ અને પ્રેરણા દાયક વિડિયો
જય શ્રી કૃષ્ણ
Khub saras
Wah Maja avi gai kaliyug ma ava loko vase 6 Gujrat ma proud of women Gitaba
ખુબ સરસ મહેમાનગતિ છે ધન્ય છે ગીતામા અનપુણાનો અવતારછે માં તો માં છે બાપ
Vah. .ગીતામાં...અમે...તમારે.. ગરે . આવીશું .. વીડિયો જોઈએ ... છીએ ...જુનાગથ 25:35 #.
Vah sada sukhi rahe kitaben Girish Bhai Ni Jodi❤🎉
Ak વિડિયો joyo to ratre 3 thi સાડા Tran vagya sudhi badha vidio joya goti goti ne joya bov મોજ આવે
Aa family adbhut chhe... Really vasudhev kutumbakam ni bhavna ahiya jova male chhe...
Gita Ben..Giris Bhai..Tamara femili Jevi j Pranalika..Mara Mother ni Ane Mari Whaif Mina ni Sem Sem j Che..Ane Vadhu ma Amaro Busines pan..Sweet..Centring Ane SP..Winter Sizon Vasana no j Ahmedabad ma che..Khub j Dhniywad Apna Parivar ne..Thatha Aapna Parivarik Prem ne.
Great I also want to come and meet you both from USA
Proud of you 😊nice family'
વાહ ભાઈ વાહ 🎉🎉 ગીરીશ ભાઈ🎉 ગીતા મા 🎉 મા અન્નપૂ્ણા
ગીતા માં ને ખૂબ ખૂબ પ્રણામ, ગિરીશભાઈ આપ નો પરિવાર ધન્ય છે.🙏🏻🙏🏻
Vah vah buu srs kharekhar aankh ma aansu aavi gya Aanandna aaglno vidio joi .. Hju Kliyug bhu dur che saheb somnath dada aam j tmne khub khub sukhi rakhe, me to mara grup ma aa vidio mukya vato kri Giris bhai, Gita MA mare pn tmara ghrno prsad levo che JMADSONE 😊😊
Thank You 🙏
Git ma ave che sasara dasharathji ne sasuji kaivshalaya eva j che girish bhai ne gita ma sache j khub j sara che
હું કોઈ નો પણ વિડિયો આખો નથી જોવો પણ બે બે વખત બધા વિડિયો જોયા ભાઈ Girish bhai અને ગીતા બેન ની boli mithi desi 🎉🎉🎉🎉 આવું હોય khrru tv siriyal jevu લાગે કાઠિયાવાડ માં kokdik bhulo pad bhavan
Thank You 🙏
અમને પણ આ બધા વિડીયો જોઈને અપને ખૂબ જ તમને બંનેને મળવાની ઈચ્છા
Great sasu mara sasu pan khubj Sara che. Mara laganne pan 10 varsh thaya che.
Nice Girish bhai &Getaben . Maa Annpurna aap na bhandar bhrela Rakhe
Jayshree krushna.hu aa vidiyo us thi jov chu Tamara benno swabhav sarash che.amone em lage ke.aamaru family jevu lage.amo 6 Bhai and 2 sister tath bathani ghare 2 putro che. Aabhar tamarra vidiyo nice Geeta Ben premad and Milan sar che.
બંને પ્રેરણાદાયી અને અનુકરણીય છો.
ગિરનાર ના સિંહ એટલે ગિરીશ ભાઈ. ગીતા માં અન્નપૂર્ણા માં છે
Dailg vlog banavvanu chalu kare girishbhai and family toh best rey😇😇
Really so nice of you all two gather lovely people
Saaheb Anaath Aashram na Baalko nu dhyaan raakhjo jamaadjo Mahemaan ne jamaadyaa barobar chhe.
ગીતો મા ખુબજ સરસ જયશ્રી કૂશણ
Khub saras bhav che . Avo swabhav amaro pan thay.
Ben khub saras vat Kari che.benne. Jay sree Krishna.
No. Words. I. Have. To. Say. About. Both. You. Heart. Touch. Your. Talking.
Khhubaj aanand thhay che. Tamara jeva vyakti harek gam mathi ek hoy to koi bhhukhyu nare khhubaj sarass vat sara sanskar khhubaj sarass
મારે જૂનાગઢ આવાનું થાય તો ગીરીશભાઈ ના મેહમાન ગતિ માણવી છે.
Khub saras ma annpurna geetaben
Aek di amare pan labha levo che.ava dariya Dil koi j hoi sake
દ્વારકાધીશ તમને હર પળ ખુશ રાખે
Hu junagadh ni bhani chu... Hal amdawad ma rahu chu ... Atyare tya Maru koi nathi retu.. pan mane mara kathiyavad junagadh par bahu garv che...
Jay ho
હાલમાં તો
શ્રી ગીરીશભાઈ અને ગીતાબેન માટે ડીક્ષનરી માં કોઈ શબ્દ નથી
કોઈ શબ્દ શ્રી ઠાકોરજી યાદ આપે ત્યારે કોમેન્ટ કરીશું
ગીતાબેન= શ્રી રાધા વલ્લભ 🙏
ગીરીશભાઈ =
શ્રી વલ્લભ 🙏
Gita maa is really nice person ❤
આજના જમાનામાં આવા લાગણીશીલ પરિવાર ને ખરેખર સલામ છે
Vah.... Khub saras mare pan meman gti krava avu che 🎉🎉🎉🎉
ગીરીશભાઈ અવિરત તમારા વિડીયો જોવાથી પરિવાર કેવો હોવો જોઈએ અને પરિવારના મેમ્બર સાથે કઈ રીતે વર્તન વ્યવહાર કરવો જોઈએ આપને આ વિડીયોથી મને ખૂબ જ પ્રેરણા મળી રહી છે તો
જય માતાજી ખુબ સરસ ગીતા મા
भाई तमारो विडियो जोयो,हु पन जूनागढ़ नी छू ,अत्यारे बंगलोर मा रहु छू हु जूनागढ़ आविश त्यारे चोक्कस तमारी घर जमवा आवीश 🎉
Nice family hope my daughter will get such a family
Vaah vaah parivar
Jay ho dada
ગી રી સ ભાઈ બઉ સ ર સ સુ દ ર પ રી વા ર છે બોરસાદ દાવોલ 👍👍👍🙏❤
Wahh Geeta girls bhai I like
Bauj saras 😊
Nice family & Great thinking
Saras amo pan aavva mngie sese from usa 🇺🇸 🎉 Jay ho Vande 🎉
ગિરીશ ભાઈ કોટેચા ઠકકર છે.
અને હું પણ.
મારે એમના ઘરે એકવાર જવું છે.
તો જઈ શકાય?
Prem che ho tmaro
જુનાગઢ,નો,સાવજ,સે,અને,ગીતામાં,તો,ગીતામાં,સે,ભાય
સરસ ગિરીશભાઈ ખરેખર ભામાશા છો
એમના સન daughter no એક વિડિયો બનાવો vlog
Love watching such videos
Geeta Ben Mane pn jamva bolavo..modha ma Pani aavi gau..😆❤ from Bombay.
Aadbhut Prem che. Home tour karavo.
Wah maja aavi gy ho jayaraj Sinh bapu 😊
ખૂબ ખૂબ સરસ ભાઈ
Wahhhhhhh🎉🎉
આ પરીવાર ને મળવાનું મન છે
Hii skhi geetaben radhe syam tmne kyarek mlva Aavis hu sasu chu tmara video thi dhnu janva mle che.
Thank you 🙏🙏🙏💐💐💐
Very good family 👍
Khubnj saras che banne
Lovely couple
🙏🏻🙏🏻
ગીતાબેન તમે બહાર જાવ તો તમારી વહુને ન ગમે અને તે બહાર જાય ત્યારે તેને કેમ ગમે તમારા વગર આ તો ખોટું કહેવાય 😢😢😢
Nice family
ઇન્ડિયાનું ભોજન મિસ કરીએ છે ખૂબ જ
Vah ❤❤👌👌🙏
😢 I have no words
જયસોમનાથ ભાઈ