મારી પત્ની વેકેશન કેવી રીતે વિતાવે છે how my wife spend her vacation...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • #goforthebestwithraju

ความคิดเห็น • 234

  • @nagjipatel6922
    @nagjipatel6922 8 หลายเดือนก่อน +7

    બંને માણસોનો પ્રેમ સરસ છે ખૂબ ખૂબ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન

  • @jaydipahirofficial1252
    @jaydipahirofficial1252 ปีที่แล้ว +7

    જય દ્વારકાધીશ રાજુ ભાઈ
    ભગવાને તમારી જોડી બોવ સરસ બનાવી છે. ભગવાન દ્વારકાધીશ તમને હમેશા ખુશ રાખે એવી પ્રાર્થના

  • @kajalnareshvlogs3109
    @kajalnareshvlogs3109 ปีที่แล้ว +16

    Its her goodness she adapted our life...incredible india...

  • @RanjitsinhBoxer-wq9tq
    @RanjitsinhBoxer-wq9tq ปีที่แล้ว +4

    परमेश्वर का दुसरा नाम है परिश्रम। परिश्रम से जापान, चाइना इजरायल पैसा कमाकर महान शक्तिशाली राष्ट्र बनें। गांव का गौरव सबसे बढ़िया। सबको शाम कि सलाम। जयहिंद

  • @kantabendesai3615
    @kantabendesai3615 ปีที่แล้ว +19

    ઇન્ડિયામાં જીવવાની મજા છે અને એ પણ આપણા ખેતરમાં એવી મજા વિદેશમાં નથી ભલે ખેતીનું કામ કરવું પડે તો પણ ત્યાં મજા જ છે એવી વિદેશમાં નથી સિટીમાં પણ નથી ગામડાનું જીવન તો બહુ સરસ જીવન છે

    • @bharatrawal3431
      @bharatrawal3431 ปีที่แล้ว +3

      બીલકુલ સાચી વાત કરી બેન તમે મને તો બહુ ગમે ગામડું પણ અમે બ્રાહ્મણ છીએ જમીન નથી નહી તો મને ગામડું અને ખેતર બહુ ગમે તમારુ કયું ગામ બેન

    • @ramsing-fp4oy
      @ramsing-fp4oy ปีที่แล้ว +1

      @@bharatrawal3431 gam ane kheti dur thi saru lage baki .100 viga jamin vala..patavala mi job psand kte se..haju avta samay mo to bilkul kheti bandh thai jase..

    • @kishorvyas8650
      @kishorvyas8650 3 หลายเดือนก่อน +1

      મને પણ ગામડાનું જીવન ગમે

    • @patelpragnesh7919
      @patelpragnesh7919 3 หลายเดือนก่อน

      લેવા દેવા વગરની ટીકા અને સલાહ સૂચન વઘારે ગામડામાં આપે છે

  • @Suresh-jp3qo
    @Suresh-jp3qo 5 หลายเดือนก่อน +3

    રાજુ ભાઇ તમારા વાઇફ great છે...
    એમના પ્રત્યે ખુબજ માન છે ખુશ રહો બંને.

  • @BambhavaArjanbhai-vc6xz
    @BambhavaArjanbhai-vc6xz หลายเดือนก่อน

    વાહ રાજુભાઇ વાહ જેવા તમારા વિચારો અને સંસ્કાર છે એવી જ તમારી ચોઈસ છે ધન્ય છે ભાઈ બંધ તમારી વિચારધારા ને

  • @kantabendesai3615
    @kantabendesai3615 ปีที่แล้ว +8

    સારું કહેવાય ભાઈ આવી વિદેશની બહુ લાવ્યા અને કેવી હસતા મોઢે મારા જે મેં નહિ ગમે છે તમારી વહુ ને જોઈને અમારું પણ અમને બાળપણ યાદ આવે છે એક દિવસ અમે પણ આવું કામ નહોતું કર્યું અને પછી અમે પણ તમારી વહુની જેમ હશે કામ કરતા હતા અને અમારા પણ આવી રીતે ફોટા પડતા હતા ત્યારે વિડીયા તો નહોતા ઉતરતા પરંતુ અમે હોશે હોશે કામ તો ઘણું જ કરતા હતા બહુ ખેતરમાં મજા આવતી હતી અમને? અમે કશું જ નહોતું કરેલું પરંતુ મેં પાણી પીસવા જઈએ ત્યાં મારા ફોટા પાડી લેતા હતા અને અમે કપડાં ધોતા તા અમારે પણ ખેતીવાડી છે અને ડ્રેસ પાસે મને ખબર ન પડતી તો ભેસ ને પગે લાગવાનું કીધું છે તમને તો પગે લાગી ને એવા ફોટા પડાવ્યા પછી અમારી બસ કરી ઉડતી હતી

  • @kantabendesai3615
    @kantabendesai3615 ปีที่แล้ว +7

    ઇન્ડિયા ને બહુ પ્રેમ કરે છે સારું કહેવાય રઘુવાનું શાક તો બહુ મસ્ત લાગે સવારનું શાક ખાવાની મજા આવે ગવારનો શાક ખાવાની મજા આવે એમાંય ખેતરનો ગવાર એટલે કહેવું જ નહીં ને વઘારેલું દહીં બાજરાના રોટલા એ પણ ચુલાના આવી મજા વિદેશમાં નો આવે

  • @michallev8991
    @michallev8991 ปีที่แล้ว +3

    Woow great women great family, 🎉

  • @MrDhananjay71
    @MrDhananjay71 6 หลายเดือนก่อน +3

    સરસ રોટીલી બનાવે છે

  • @naveenword
    @naveenword ปีที่แล้ว +2

    बहुत सुंदर |
    मेहनत करे |
    प्रमआत्मा कि कृप्या आप पर बनी रहे ।
    #हरिॐ

  • @tarunlavvi1
    @tarunlavvi1 ปีที่แล้ว +2

    This is your best video and I this very much

  • @manthanbhati1355
    @manthanbhati1355 ปีที่แล้ว +3

    नाईसविडीयो

  • @rasik3062
    @rasik3062 ปีที่แล้ว +2

    વાહ રાજુ ભાઈ....

  • @rakeshsingariyasingariya9859
    @rakeshsingariyasingariya9859 ปีที่แล้ว

    Great Bhai

  • @kanjariyaparsottam7753
    @kanjariyaparsottam7753 ปีที่แล้ว +2

    RAJU BHAI Jay Dwarka Dhis Jay Sita Ram

  • @jyotivyas9286
    @jyotivyas9286 3 หลายเดือนก่อน +1

    वाह। जय सिय्याराम।

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj 9 หลายเดือนก่อน

    Khub sundor kevay aatlu kam kare e 🎉

  • @drjagdishrgadhavi7441
    @drjagdishrgadhavi7441 ปีที่แล้ว +3

    કાઠ્યાવાડી ભાસા પણ જોરદાર આવડે છે

  • @bhajanvenkatesh3386
    @bhajanvenkatesh3386 ปีที่แล้ว +3

    Hari bolo hari hari bolo hari bolo

  • @chetan26726
    @chetan26726 10 หลายเดือนก่อน +1

    Good job sodhana gam nu lage

  • @rajudevani9488
    @rajudevani9488 ปีที่แล้ว +1

    Rajubhai You Are Very Luvky You Obtain Wonerful 👰‍♂

  • @BANGALORE1760
    @BANGALORE1760 ปีที่แล้ว +1

    Nice 👍 raju Bhai

  • @debasismazumdar831
    @debasismazumdar831 ปีที่แล้ว +4

    Love from W.Bengal ❤❤❤

  • @shankarlal6120
    @shankarlal6120 ปีที่แล้ว +4

    Bhabi Sha Ram Ram ji

  • @hitmusic2437
    @hitmusic2437 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @sonalsharma3737
    @sonalsharma3737 ปีที่แล้ว +1

    Vah mara bhai ni rotli bov mast

  • @tejaspatel1524
    @tejaspatel1524 ปีที่แล้ว +2

    Bhai Salam che tamne and bhabhi ne

  • @dhirubhaipatel9835
    @dhirubhaipatel9835 ปีที่แล้ว +1

    Rajubhai. Jay shri krishna.

  • @ajayshah55
    @ajayshah55 ปีที่แล้ว +2

    U r lucky રાજુભાઈ

  • @maxbhakta6239
    @maxbhakta6239 2 หลายเดือนก่อน

    She is very nice... nowadays even indian girl doesn't do this. It's a fact. I have seen it. 🙏

  • @pratapsinhparmar7579
    @pratapsinhparmar7579 3 หลายเดือนก่อน

    Nice Rajubhai videshio ne india game pan gujrat ma koi ne gamadvu gamtu nathi

  • @vibevistatv
    @vibevistatv ปีที่แล้ว +1

    kharu rajubhai..kharu...mazaa avi jovani.....janm thi italian..pan man india nu

  • @HarishRebari-r4i
    @HarishRebari-r4i 9 หลายเดือนก่อน

    Good job

  • @amitbhaijebaliya1795
    @amitbhaijebaliya1795 ปีที่แล้ว +1

    ભાગ્યશાળી છો વિદેશી વહુ એ પણ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિ પ્રેમ કરે છે

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 ปีที่แล้ว +3

    🙏 ૐ નમઃ શિવાય 🙏

  • @નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ

    જય શ્રી કૃષ્ણ ભાઈ
    જય દ્વારકાધીશ

  • @birjusingh9165
    @birjusingh9165 ปีที่แล้ว +1

    Veri Good Bhai Bhut Acha Kiya 😂❤❤👌👌😂

  • @prafulkumarhemerajbhai5414
    @prafulkumarhemerajbhai5414 ปีที่แล้ว +1

    Verygood ❤❤❤❤

  • @ggau2005
    @ggau2005 5 หลายเดือนก่อน +1

    👍

  • @anilpatel1622
    @anilpatel1622 3 หลายเดือนก่อน

    HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA HARE KRISHNA

  • @hiranirajubhai2965
    @hiranirajubhai2965 3 หลายเดือนก่อน

    ❤❤❤સરશ.... રાજુભાઈ.....

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 ปีที่แล้ว +1

    બિલકુલ સાચી વાત છે ગાય અને કૂતરાની રોટલી નાખવિજ જોયીયે

  • @vishnukumarijadejarajkot7683
    @vishnukumarijadejarajkot7683 ปีที่แล้ว +1

    Jay Mataji nice video 🙏

  • @easyrecipe4695
    @easyrecipe4695 ปีที่แล้ว +1

    Nice video

  • @vipulbavariya5138
    @vipulbavariya5138 3 หลายเดือนก่อน

    સરસ

  • @VarshaK-z6b
    @VarshaK-z6b 3 หลายเดือนก่อน

    You are The best

  • @kishorbhailunagariya9186
    @kishorbhailunagariya9186 10 หลายเดือนก่อน

    Jymataji Raju Bhai

  • @MansukbhaiChavda-pr1vk
    @MansukbhaiChavda-pr1vk วันที่ผ่านมา

    2:48 વીરપુર આવો જલારામ બાપા નીયા મનસુખભાઈ ચાવડા

  • @drjagdishrgadhavi7441
    @drjagdishrgadhavi7441 ปีที่แล้ว +2

    રાજુ ભાઈ તમે ખરેખર ભાગ્ય વાન છો

  • @VivekSingh-uq2jh
    @VivekSingh-uq2jh ปีที่แล้ว +2

    Healthy Culture, Healthy Food.❤

  • @kasturlalji3965
    @kasturlalji3965 ปีที่แล้ว +2

    Jay shree swaminarayan raju bhai bhabi bavuj sarash kam kare che from UK kastur hu kutch ni chu

  • @pankajbariya9436
    @pankajbariya9436 ปีที่แล้ว +2

    Vlog joi ne maza aavi gay

    • @kamdhenudhunmandal
      @kamdhenudhunmandal ปีที่แล้ว

      જય ગૌમાતા અમારી ચેનલની પણ મુલાકાત લ્યો જરૂર 🙏🙏

  • @KBvaghela-hb4mm
    @KBvaghela-hb4mm 13 วันที่ผ่านมา

    🌹🌻 congratulations great work

  • @hld5149
    @hld5149 ปีที่แล้ว

    saras👌

  • @mukeshkhichadiya1502
    @mukeshkhichadiya1502 3 หลายเดือนก่อน

    👍👍👍

  • @rjkavy14
    @rjkavy14 3 หลายเดือนก่อน

    👌 very nice

  • @keshuparmar4321
    @keshuparmar4321 ปีที่แล้ว

    Wah..

  • @jayvantpatel6651
    @jayvantpatel6651 ปีที่แล้ว +1

    Gujrati beno no samperk ma aavse to badhu Bhuli jase.

  • @leekhistariya3967
    @leekhistariya3967 ปีที่แล้ว +1

    👌👌👌😍

  • @PrajapatiChandubhai-m8k
    @PrajapatiChandubhai-m8k 2 หลายเดือนก่อน

    Very good

  • @harichandera1113
    @harichandera1113 ปีที่แล้ว +1

    Jay siyaram🙏🙏🙏

  • @kalidaskalidasbhai9649
    @kalidaskalidasbhai9649 3 หลายเดือนก่อน

    Sares Sae 👌👍❤

  • @ravengamingboss
    @ravengamingboss ปีที่แล้ว +2

    Super❤❤

  • @Lakhuagagh
    @Lakhuagagh 10 หลายเดือนก่อน

    રામ રામ દાયરો મોજ માં ને

  • @vipulrajgor8317
    @vipulrajgor8317 ปีที่แล้ว +1

    શ્રી રામ જય રામ જય જય શ્રી રામ

  • @alkeshthakoralkeshthakor801
    @alkeshthakoralkeshthakor801 3 หลายเดือนก่อน

    Sir je sapnu joyu hatu te aape puru kryu.ke videshi desi bani badhu kaam kare.

  • @ushasharma6373
    @ushasharma6373 ปีที่แล้ว +1

    You are doing good 👍 i don’t know how to do this fr uk

  • @parsaniyaharesh412
    @parsaniyaharesh412 9 หลายเดือนก่อน +1

    Jai dwarkadhish

  • @jigarvanjara84
    @jigarvanjara84 11 หลายเดือนก่อน +1

    Bhai vija na ketla Thay vides java mate

  • @anilpatel1622
    @anilpatel1622 3 หลายเดือนก่อน

    HARE RAM HARE RAM HARE RAM HARE RAM HARE RAM HARE RAM HARE RAM

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +1

    રાજુભાઇ રામ રામ સીતા રામ 🙏🙏🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 ปีที่แล้ว

    Very nice

  • @rakeshsingariyasingariya9859
    @rakeshsingariyasingariya9859 ปีที่แล้ว +1

    Kem cho bhai

  • @parulpandya5745
    @parulpandya5745 ปีที่แล้ว +2

    Rajubhai kai bhasa bolo chho tamari wife sathe

  • @rkgaming2611
    @rkgaming2611 ปีที่แล้ว

    jay vachhraj
    bhai ben ne aapdu kam fatigue ne ho

  • @jayvantpatel6651
    @jayvantpatel6651 ปีที่แล้ว +1

    Aapde ben ne kam karvanu sikhvadu che.

  • @kantabendesai3615
    @kantabendesai3615 ปีที่แล้ว +7

    ઓ માય ગોડ ની જગ્યાએ માડી કેતા શીખવાડી દીધું તમારી ઘરવાળીને વિદેશની છે ને ગુજરાતી પ્યોર શીખવાડી દીધું

  • @Priuuu29x
    @Priuuu29x 3 หลายเดือนก่อน

    Rajubhai tamari wife khub j mahenatu che❤U R SO LUCKY 👍🏻❤️

  • @Bandhiya
    @Bandhiya ปีที่แล้ว +1

    😲👍

  • @baraiyaharesh6454
    @baraiyaharesh6454 11 หลายเดือนก่อน +1

    Rajubhai tamaru gau kayu 6 Gujarat ma

  • @LODHIAU
    @LODHIAU ปีที่แล้ว

    HI FROM CANADA VERY NICE

  • @devsingbaria1748
    @devsingbaria1748 ปีที่แล้ว +1

    Jay siyaram

  • @vihajirajput306
    @vihajirajput306 ปีที่แล้ว

    राजु भाई साची मजा तो गामडा मां छे,सहेर नी भागदौड़ नी जिंदगी

  • @Gadiya750
    @Gadiya750 ปีที่แล้ว +1

    ❤❤

  • @alkeshthakoralkeshthakor801
    @alkeshthakoralkeshthakor801 3 หลายเดือนก่อน

    😊

  • @kajalnareshvlogs3109
    @kajalnareshvlogs3109 ปีที่แล้ว +1

    Very nice efforts

  • @papaki3ladlibetiya973
    @papaki3ladlibetiya973 ปีที่แล้ว +1

    Jay dwarkadhish 🙏 good work

  • @kantabendesai3615
    @kantabendesai3615 ปีที่แล้ว +17

    તમારું નામ શું છે એ તો ભાઈ ખબર નથી લગભગ રાજુભાઈ છે તમારી પત્નીને શું કામ આટલી બધી હેરાન કરો છો? પાવડા ની ત્રિકમ આપી દીધા છે મને ખબર છે આ બધી કે ના આવડે એની હાલત શું થાય કરાવતા નહી બિચારીને ખોટું એવી હેરાન ખોટું લગાડતા નહિ પણ આ એને ખોટી પાવડા કોદાળી લગાવતા નહીં આપતાં બિચારીને

    • @KrishnabaAgohil
      @KrishnabaAgohil ปีที่แล้ว +2

      Mm

    • @BhavinChaudhari-yg4jz
      @BhavinChaudhari-yg4jz ปีที่แล้ว

      તું લેય ને જાને પાવડો લેય ને ગટર ખોદવા તાપ માં

    • @gulshansutar4031
      @gulshansutar4031 3 หลายเดือนก่อน +1

      Video banava purtu hoi karva nu

    • @rajubhaivyas1450
      @rajubhaivyas1450 3 หลายเดือนก่อน +1

      જય શ્રી રામ ​@@KrishnabaAgohil

  • @kantabendesai3615
    @kantabendesai3615 ปีที่แล้ว +2

    ભાઈ તમે તેને લાવ્યા તો છો પરંતુ સાચો જો અમે તો ખાલી વિડિયો જોઈએ છીએ તમારો અમને નથી કાંઈ બીજી ઓળખાણ છ છતાં અંદરથી એવું થાય છે તમે એક બહારથી ને પત્ની લાવ્યા છો પણ એની માવજત તમે સારી કરજો તમે ખોટું લગાડતા ને હું સાચું કહું છું ભાઈ અમારા અનુભવની વાત છે

  • @ManjibhaiPipaliya-o1y
    @ManjibhaiPipaliya-o1y 3 หลายเดือนก่อน

  • @kidhanjahir9487
    @kidhanjahir9487 2 หลายเดือนก่อน

    Jay Shree Dwarkadish Jay Shree Maa Ashapura bhai Shree Raju bhai kem chho tame bahuj kismat vara chho aavi patni bhagyashali ne malr aapdi deshi ladies kaam nathi karti aa bhen to European chhe Khubh bhagyashali chho Kachchh ma Maa Ashapura jarur aavo tamaro bhai K J Ahir ADIPUR

  • @kalpeshkoradiya2938
    @kalpeshkoradiya2938 ปีที่แล้ว +1

    રાજુભાઈ તમારા ગામનુ નામ આપજો

  • @omnamahsivay6
    @omnamahsivay6 2 หลายเดือนก่อน

    tamara video ma je background ma ram dhun vage che teni link k je hoy a mokljo ne

  • @harichandera1113
    @harichandera1113 ปีที่แล้ว +1

    Tya vadaro hoy to Gujarat ma ghana vandha che Bhai

  • @vijaysariya8696
    @vijaysariya8696 9 หลายเดือนก่อน +1

    Sir hu ac /Freeze repering nu kam karu su. Hu ac/Freeze service man Su mari khud ni office se Jasdan ma. To su Israel ma aa feeld ma job male.

    • @goforthebestwithraju
      @goforthebestwithraju  9 หลายเดือนก่อน

      instagram.com/go_for_the_best_with_raju_?igsh=MWF4b2w0MmlnZDdjdA==

  • @kamalzaveri4089
    @kamalzaveri4089 ปีที่แล้ว +1

    Raju Bhai app nasibdar cho je stree Ghar ni khorak banavati vakhate prabhu nu name le che teane prabhu annapurana kahe che.Raju bhai appkiya gam thi cho Gujrat ma amm to app kathiyawad thi Lago cho Jai shree krishna 🙏🏻

  • @techinicalteacher3415
    @techinicalteacher3415 ปีที่แล้ว +1

    Foreign chi patalinach aanli bhuni 😀

  • @punji7385
    @punji7385 16 วันที่ผ่านมา

    રાજુભાઈ તંમે ભાભી ને ધંધે લગાડી યા છે હો પણ