વાહ રાજુભાઈ તમારુ જીવવુ સાર્થક તમારો દયાળુ સ્વભાવ 👌 આ માથી પ્રેરણા મળશે દયા એ. જ ધર્મ અન્ન ના અનેક પૂણ્ય વાહ ભાઈ આ તો જેણે ખરાબ સમય કાઢ્યો હોય તે. જ સમજે તમારી જીવનશૈલી ને સો...સો... સલામ જયશ્રી કૃષ્ણ 🙏
गरीबों आखी दुनिया मा छे भारतीय लोको समझे छे विदेश मा सारु कमावानु छे पण कागडा बधे काळा होय छे एटले भारतीय विदेश ना स्वप्न जोवा ना बंद करी मेहनत करवानु शरु करवा विनंती
Wah Rajubhai tame ek bukhiya manas ne aa bhojan karavi ne bov motu puniyan nu kam kariu che ane tame je tamara dil ni vat karo cho ae ekdam sachi vat che ,
વાહ ધન્ય છે ગરવા ગુજરાતી ને કે વિદેશ ની ધરતી પર પણ ગુજરાતીપણા નુ ગૌરવ વધારી રહીયા છો વાહ પ્રભુ તમને ખુબ ધન આપે પ્રાઉડ ઓફ યુ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
❤️
Sachi vat se
@@GanpatbhaikanabhaiboliyaBharva Jay Shri Krishna
રાજુભાઈ તમે ખુબ ભલા માણસ છો તમારી માણસાઈ ના લીધે તમને ઈશ્વર સુખી રાખેછે.
માનવી ની પાંહે જોને માનવી નો આવે, તારા દીવસો દેખીને જો કોઈ આવે રે ! બને તો થોડું આપજે રે . . " કવિ કાગ "
રાજુભાઈ ખુબ જ ઉમદા વિચાર અને વર્તન વંદન
રાજુ ભાઈ તમારો સરળ સ્વભાવ અને તમારી સમજાવવાની પદ્ધતિસર રીત ખૂબ ગમે છે..
રાજુભાઈ તમારો વિડીયો જુઓ અને બહુ મજા આવે છે પ્રફુલ પટેલ બેંગલોર
વાહ રાજુભાઈ તમારુ જીવવુ સાર્થક
તમારો દયાળુ સ્વભાવ 👌 આ માથી પ્રેરણા મળશે દયા એ. જ ધર્મ અન્ન ના અનેક પૂણ્ય વાહ ભાઈ આ તો જેણે ખરાબ સમય કાઢ્યો હોય તે. જ સમજે તમારી જીવનશૈલી ને સો...સો... સલામ જયશ્રી કૃષ્ણ 🙏
Vah vah bhai vah
Good bhai
Bhagvan તમને ખૂબ ખૂબ આપે અને આવા સારા કામ કરતા રહો
ખૂબ સારા વિચારો.
વાહ વાહ સાહેબ ધન્ય છે મા ને જે આવા પુત્ર ને જન્મ આપ્યો છે
🙏🙏🙏🙏🙏
રાજુ ભાઈ તમારો સરળ
સ્વભાવ બહુજ ગમે છે ભગવાન તમને સુખી રાખે ગુજરાત જામનગર નમસ્કાર
Nice Raju Bhai
khubaj saras malik j kam ahiya raine na kari sakay au kam tame tya raine karo cho khub saras lagyu.jai mata ji
સરસ ભાઈ. દાન કરવુ જ જોઈ, હુ પણ કરુ છુ, મને તમારી દાન કરવાની વાત ગમી,
રાજુભાઈ રામ રામ ભાઈ ધન્યવાદ આપની સોચને દયાભાવના પ્રેમભાવ આઈ લાઈક ઈટ
God blas you buddy thanks for halp with part of Gujarat thanks
ખૂબ સરસ market છે. રાજુભાઈ તમે ક્યાં સીટી ma રહો છો.
ધન્ય છે ગુજરાતની ધરતીને ખરેખર ભાઈ તમને લાખ લાખ વંદન છે ...ભગવાન તમને બહુ લાંબુ આયુષ્ય આપે
Very good video.You are a very kind and compassionnate man.God bless you
ખૂબ સરસ ભાઈ ભગવાન તમને લાઇફ માં સુખ શાંતિ આપે ધન્યવાદ
Very good man
Great Raju bhai
very good rajubhai good job always have mercy on people
રાજુભાઈ ખૂબ મજા આવી.
વાહ સરસ મોટા ભાઈ
3 દિવસ થી તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે
બહુ મજા આવે છે તમારા વીડિયો જોવાની
હુ તમારા પાડોસી ગામ ભાણવડ થી જ છું
વાહ મારા ગુજરાતી ભાઈ ધન્ય છે તમને
વાહ આ એક ગુજરાતી જ કરી શકે
વાહ સરસ ....... સાચી વાત
ખૂબ ખૂબ આભાર... સરસ પ્રેરણા
ધન્ય છે એ જનેતા જેને તમારા જેવા મોતી પેદા કર્યા.
જય શ્રી કૃષ્ણ.
🙏🙏🙏🙏🙏
Saras mara Bhai Dan puny karvu joiye
વિશ્વ માં લોકોની સ્થિત આવી પણ હોય છે,ખૂબજ દયનીય કહેવાય, આપ રાજુભાઈ અમને આ વાતથી અવગત કરાવ્યા, કે લોકોએ થોડીક મદદ કરે,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
વાહ ભાઈ વાહ કેવા માટે કોઈ શબ્દ નથી ભાઈ 🥲🥲🥲
જય દ્વારકાધીશ રાજુભાઈ
Rajubhai you are very caring person. You made my cry and I can’t keep watching the video. God bless you and your family. You touch many hearts. 🤗
Jay shree krishna રાજુભાઈ....ખૂબ ગમે છે તમારી વાતો..
સરળ...નો એક્સ્ટ્રા words..khas to pachd nu slow music pn ..
Mare duva che k tmi kushi rho 🙏🙏
Khub sarsh raju bhai ,,🙏🙏🙏
ખૂબ સરસ અભિનંદન
સ્વચ્છતા સારી છે
Real Hero 🦸♀️. Appreciate sir 👍
જય દ્વારકાધીશ ભાઈ મદદ કરવી જરૂરી છે બાકી તો એ આપણા લોહી માં છેજ
Wahh bhaii..You are pride of Gujrat ❤️
Wah rajubhai wah
ग़रीबी किसकी दिया हुई सौगात नहीं बल्कि इन्सान ने आर्थिक असमानताओं कि व्यवस्था है । समझ में जल्दी नहीं आनेवाली बात है। कभी बात आगे करेंगे। जयहिंद।
Sadhuvad Sri Rajubhai..
Good help
જય ભોલે. રાજુભાઈ
સાદર વંદન રાજુ ભાઈ...🙏
God will also give you more and more please keep it this type of charity
ખુબ ખુબ સરસ
Very good job Raju bhai
You are good man forever raju bhai
Nice Raju bhai. Jay thakar
સરસ vdo, ગમ્યો, ત્યાં કેવું હોય? તેવા પ્રશ્નો અમને થતાં હોય છે... પણ કોઈ કાંઇ કહેતું નથી. તમે આ માહીતી થિ અવગત કરો છો...
સરસ🙏🏼
Great thinking
Wah rajubhai ... jai mataji 👌🏻
ખુબ સરસ
વાહ વાહ rajubhai..V.good thoughts..I seen all video..
તમારી વીસારધારા નૅ સલામ
વાહ સરસ.🙏🙏👌
Sarahniya ishvariy kaary
Khush raho rajas
રાજુભાઈ તમારી માતાને ધન્ય છે કે તમારા જેવા વીર પુરુષ ને જન્મ આપ્યો છે 🙏🙏🙏 એ માતાને મારા પ્રણામ 🙏
🙏🙏🙏🙏🙏
गरीबों आखी दुनिया मा छे भारतीय लोको समझे छे विदेश मा सारु कमावानु छे पण कागडा बधे काळा होय छे एटले भारतीय विदेश ना स्वप्न जोवा ना बंद करी मेहनत करवानु शरु करवा विनंती
Salute Raju Bhai ❣️🙏
You are really great man Raju bhai 🥰
જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ🙏
saru che tame badhi information aapo cho , ggana badha ne maritime Mali, good job monthly salary su male minimum
1 namber bhai
Vlog joi ne maza aavi gay
રાજૂભાઈ ખુબ સરસ કામગીરી છે આપણી
Rajubhai bahu saras...
Wahhh Raju bhai Jay Ramji ki Jay Siya ram
Mast kam karyu bhai tamne bhagvan ghanu aape
Salute bro for this work
Rajubhaigod blessings forhelpthepoplethanku
Nicc
bhai tamaro khub khub aabhar, 🙏tame khubaj saru kam karo cho
Kmm so bhai
જય શામળીયા નાથ ગીરધારી .🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
Radhe Krishna!!🌹🙏
You are really doing a good work. God bless you.
દયા એજ ધર્મ. Great activity
Veri naic
રાજુ ભાઈ ખૂબ ખૂબ સરસ કામ કર્યું
રાજુભાઈ જય શીયારામ બોટાદ જિલ્લાના નાગલપુર ઝવેર ભાઈ જવી ભગવાન ની મરજી
rajubhai tamari vat sachi hu pan help karu ava loko ne but toy life ma problem chee jevi exa kudarat ni 😢
રાજૂભાઇ તમારા નંબર મળ છે
Wah bhai wah
Ha bhai chichi vat bhgvan bhdana kushi appa 👌👍🙏🙏🙏🙏👍Jai Matji
We love you bhai mara
❤❤❤
સરસ 👍👍
Wah Rajubhai tame ek bukhiya manas ne aa bhojan karavi ne bov motu puniyan nu kam kariu che ane tame je tamara dil ni vat karo cho ae ekdam sachi vat che ,
Jay. Mataji. Ni. Rajubhai
વાહ ભાઈ વાહ
Khub sarash Kary Karo Bhai Jay Dwarka Dhis Jay Sita Ram 👍
Very nice of you god bless you
You are a gifted person.
Ahiya Gujarat ma chalvana fafa che enu su. Road broken che. Enu su?
રાજુ ભાઈ મને તમારા ગામડા મા આવું છે કોઈ નોકરી મળી શકે છે.
Love you Sir 🇮🇳✨🙏
Barobar se Raju bhai