આવો આશરો મારે નો થાય । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | New Home | Vicchiya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 2.2K

  • @dipaksinhzala7000
    @dipaksinhzala7000 ปีที่แล้ว +149

    ગુજરાતમાં ખજૂરભાઈ એક મહાદેવનું નું રૂપ છે અને તે ગરીબોનું કામ કરે છે ધન્ય છે ખજૂર ભાઈ ❤❤❤❤

  • @jayendramakwana1852
    @jayendramakwana1852 ปีที่แล้ว +62

    હર હર મહાદેવ ખજૂરભાઈ ખુબ ખુબ મહાદેવના આશીર્વાદ તમારી ઉપર રહે કોણે કીધું કળિયુગમાં ભગવાન નથી આવાને આવા મહાન વ્યક્તિ કળિયુગમાં હોય તો કોઈની નિરાશ થવાની જરૂર નથી જય હો ખજૂરભાઈ ની હર હર મહાદેવ

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 ปีที่แล้ว +52

    આજે બ્રાહ્મણ પરિવારના ઘરે પોતે મહાદેવ પધાર્યા ને જીવનભરનાં દુઃખ દુર કરી નાંખ્યા ધન્ય છે નીતીનભાઇ ને તરુણ ભાઇ ને 🙏🙏

  • @Pradip_Taviya
    @Pradip_Taviya ปีที่แล้ว +15

    ઈશ્વર તમને હર પલ ખુશ રાખે તેમજ તમારી ટીમના સભ્યોને અને તમે ખૂબ આગળ‌ પ્રગતિ કરો તેવી ભગવાન શિવને તેમજ બ્રહ્માંડમાં રહેલા સમગ્ર દેવતાઓ ને પ્રાર્થના

  • @Editingmaster625
    @Editingmaster625 ปีที่แล้ว +5

    મારે તમારી ટીમ માં આજીવન કામ કરવું સેવા કરવી એવી મારી ઈસ્સા છે તમે મારા ભગવાન છો અને ભગવાન એક ભક્ત ની અરજી સાંભળે એવી ઈસ્સા

  • @hbgohil4646
    @hbgohil4646 ปีที่แล้ว +89

    હરહર મહાદેવ 🙏
    મહાદેવ આપની બધી ઈચ્છાઓ પૂરી કરે એવી પ્રાર્થના કરૂ છુ તમને અને તમારી આખી ટીમને કોટી કોટી વંદન જાની દાદા ભગવાન ભોળાનાથ હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું..

  • @Sk_funny_viralvideo10
    @Sk_funny_viralvideo10 ปีที่แล้ว +61

    ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ છે ❤️

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 ปีที่แล้ว +55

    ખજૂર ભાઈ એક અલગારી આત્મા છે ખરેખર તે પોતાના માટે નહીં પણ જગત ના કઈક સારા કાર્યો માટે ઈશ્વરે આ ધરતી પર મોકલેલા એક ફરિસ્તા છે ખરેખર ધન્ય ભાગ્ય છે આપણા કે ખજુર ભાઈ જેવા મહાન આત્મા આપણને મળ્યા 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏

  • @rupaderathod6252
    @rupaderathod6252 ปีที่แล้ว +2

    હરહર મહાદેવ ખજુર ભાઇ મહાદેવ તમને લાંબુ આયુષ્ય આપે અને કૉઇની નજર ના લાગે આ કળિયુગ શ્રીકૃષ્ણ અવતાર છૉ તમે જેમ કે દૃવપદી ના ચીર ભગવાન શ્રીકૃષ્ણ ને પુરીયા હતા તેમ આગરીબો ની આશા પુરીકરો છૉ તમે અને તમારી ટીમ ના ભાયૉ ભગવાન તમને સાજા નરવા રાખે હા હુ પણ તમને ભગવાન જ માનુછુ જયમાતાજી અને જય મહાદેવ 🙏

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 ปีที่แล้ว +11

    ખજૂરભાઈ ને અને સૌ ગામ લોકોને ખુબ ખુબ ધન્યવાદ. જયશ્રી કૃષ્ણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ.

  • @sunilmakwana3977
    @sunilmakwana3977 ปีที่แล้ว +27

    એકદમ સાચી વાત ,ખુજુરભાઈ ના પગલાં જ્યાં જયાં થાય ત્યાં ત્યાં સૌ નું સારું થાય

  • @nanjisetaniya9061
    @nanjisetaniya9061 ปีที่แล้ว +50

    ખજૂરભાઈ તમે માણસ નથી પણ ભગવાન❤ કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે❤

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 ปีที่แล้ว +35

    મહાદેવ તમારી ખુશી નો હરપળ ખયાલ રાખે ❤️🌍🙏

  • @super_bhajan_santvani
    @super_bhajan_santvani ปีที่แล้ว +12

    હર હર મહાદેવ.... જય શ્રી કૃષ્ણ.... લાખ લાખ વંદન ખજુર ભાઇ તમને અને તમારી ટીમ ને.... જય દ્વારકાધીશ.... ખુબ જ સરસ ઘર બનાવ્યું છે...👍👌💯💯🙏🙏

  • @bakulchaudhary9394
    @bakulchaudhary9394 ปีที่แล้ว +9

    વડીલોના આજ આશીર્વાદના લીધે તમે જીવન માં દરેક કાર્ય સફળ થશો અને દરેક ખુશી તમારા કદમો ચૂમશે ખજૂર ભાઈ ❤

  • @vishalbhatt1926
    @vishalbhatt1926 ปีที่แล้ว +10

    @khajur bhai Vlog ધન્ય છે ભાઇ તમને કે તમે આવા લોકો ની સેવા કરો છો... મહાદેવ નું બીજું સ્વરૂપ આ ધરતી પર આવ્યું છે ગરીબો ની સેવા કરવા...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    દુનિયામાં રૂપિયા વાળા તો ઘણા બધા જોયા પણ જે સાચા મનથી ગરીબો ની સેવા કરે છે ને તે દુનિયા નો સૌથી ધનવાન વ્યક્તિ છે..અને તે છે અમારા બ્રાહ્મણ કુળમાં જન્મેલા ખજુરભાઇ....we love you khajur bhai 😘😘😘😘😘

  • @gohil.588
    @gohil.588 ปีที่แล้ว +100

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤❤❤❤❤❤

  • @Dada_Digital
    @Dada_Digital ปีที่แล้ว +25

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આનામાં લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
    😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @meetmusicrakeshthakor3391
    @meetmusicrakeshthakor3391 ปีที่แล้ว +5

    ગરીબો નો સાચો હિરો એટલે આપણો ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન મહાદેવ આપને અને આપના પરિવાર ને હંમેશા ખુશ રાખે 🙏🙏

  • @thakorchetan6357
    @thakorchetan6357 ปีที่แล้ว +6

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન ધન્ય છે તમને અને તમારા મમ્મી પપ્પા ને કે આવા ભગવાન જેવા દીકરા ને જન્મ આપ્યો છે ખુબ સેવા કરો ખુબ આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના ખજુરભાઈ દાદા અને દાદી ખુબ રાજી રાજી થઈ ગયા છે જય ભૂદેવ હરહર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા

  • @solanki_dhruv20
    @solanki_dhruv20 ปีที่แล้ว +617

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤

    • @_Hindi_Settus_
      @_Hindi_Settus_ ปีที่แล้ว +3

    • @raghuvirjadav007
      @raghuvirjadav007 ปีที่แล้ว +5

      હું..

    • @vipulchunara4126
      @vipulchunara4126 ปีที่แล้ว +3

      Hu pan

    • @SunilThakor-nr8cj
      @SunilThakor-nr8cj ปีที่แล้ว +4

      હું માનુસુ

    • @ArvindPateluk
      @ArvindPateluk ปีที่แล้ว +10

      બસ આવી ગયો હંમેશની જેમ મંજીરા વગાડ​વા.
      કેટલા પૈસા મળે છે તને આ કોમેંટ કર​વાના?
      આજ તારો ધંધો છે?

  • @dipaksagarka
    @dipaksagarka ปีที่แล้ว +18

    Good work ...બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. મહાદેવ તમે શક્તિ આપે આવા કામ કરવા માટે... તમે હર હમેશા ખુશ રહો.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે.. જય માતાજી જય શ્રી ક્રિષ્ના.. હર હર મહાદેવ..

  • @talapadasanjay2001
    @talapadasanjay2001 ปีที่แล้ว +17

    જય શ્રી ગરધરા વાળી ખોડીયાર માં 🙏🐊 ખજૂરભાઈ તમારી પર આશીર્વાદ

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 ปีที่แล้ว +1

    વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ

  • @vejabhaivejabhai7846
    @vejabhaivejabhai7846 ปีที่แล้ว +2

    વાહ ભોળાનાથ પ્રસન્ન થાય ખજૂર ભાઈ બનીને ને આંગણે આ 12:25 વીને ભૂવેદ ના દુઃખ દૂર કરી રહ્યા છે જય ભોલેનાથ ખજૂર ભાઈ

  • @jigarbarot1764
    @jigarbarot1764 ปีที่แล้ว +24

    ખુબજ સુંદર ઘર બનાવ્યું છે ભાઈ
    જય હો ખજૂર ભાઈ અને તેમની ટીમ ની જય હો

  • @hbgohil4646
    @hbgohil4646 ปีที่แล้ว +17

    ખરેખર ખજુરભાઈ જયા જયા તમારા પગલાં થાય ત્યાં ત્યાં સવ નુ સારૂ થાય......💯✅

  • @NaykaReshma
    @NaykaReshma ปีที่แล้ว +49

    ખજૂર ભાઈ ને ભગવાન કોણ કોણ માને છે ઠોકો લાઇક

  • @BHAWNA_BHATT-R
    @BHAWNA_BHATT-R ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર સર તમારો તમે ગરીબોની મદત કરો છો
    નહીતર આ દુનિયા મા ગરીબ કોઈ બોલાવતુ પણ નથી... ભગવાન તમને અને તમારા પરિવાર ને હર પલ ખુશ રાખે...
    જય માતાજી

  • @upendrakumarjoshi6065
    @upendrakumarjoshi6065 ปีที่แล้ว +2

    વાહ મારાં વાલા વાહ
    જેનું કોઇ નથી એનો આશરો એટલે નીતિનભાઈ જાની ખજૂર ભાઇ ❤❤

  • @Viilog.gujarati.gj8
    @Viilog.gujarati.gj8 ปีที่แล้ว +15

    જય માતાજી ખજૂરભાઈ તમને તમારી આખી ટીમને જય માતાજી. અમારી કુળદેવી તમારા પર કાયમ અમિત દ્રષ્ટિ રાખે એવી હું પ્રાર્થના. કરી શ.

  • @mansukhjoshi8149
    @mansukhjoshi8149 ปีที่แล้ว +7

    બ્રહ્મને ઓળખે અને સત્યનું જ્ઞાન આપે બીજાને યોગ્ય દિશામાં બ્રાહ્મણ જ વાળી શકે તે જે દિશા બતાવે તે ઉપર દુનિયા ચાલે છે આ નેક કામ અતારે ખજુર ભાઈ કરે છે જય મહાકાલ ❤

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 ปีที่แล้ว +16

    ૐ ખજુર ભાઈ સતયમ શિવમંદિર અતિ સુંદર મ ખજુર ભાઈ ભગવાન સવૅને સદા સુખી સંપન્ન રાખે તેવી શુભેચ્છાઓ ને શુભકામના અમૂતભાઈ દાફડા સુરત🕉 જય માતાજી સવૅને❤ધન્યવાદ સબકો ❤

  • @GujjuBhimo
    @GujjuBhimo ปีที่แล้ว +2

    માં મોગલ ખજૂર ભાઈ ને અને એની ટીમને ખુશ રાખે 🙏🙏

  • @rasiklalmandaviya5847
    @rasiklalmandaviya5847 ปีที่แล้ว +6

    ખજુર ભાઈ ( નીતીન જાની જીવતો જાગતો, ગુજરાત નો ઈશ્વર ,,

  • @rakeshrathod2042
    @rakeshrathod2042 ปีที่แล้ว +3

    હે ભગવાન મારાં જેવા જેટલાં નકામા જીવ સે એને લઈલેજે પણ ખજૂર ભાઈ ને અમારી આવળદા આપી દેજો જેથી કોઈ ગરીબ ભૂખ્યું ના રે બાપ... ધન્યવાદ ભાઈ શ્રી નીતિનભાઈ જાની ને અને એમની જનેતા ને 🙏🙏🙏🙏🙏🙏

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 ปีที่แล้ว +2

    ખુબ ખુબ સરસ છે મકાન ખજુર ભાઈ જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો મહાદેવ આપની દરેક મનોકામના પૂર્ણ કરે લાંબુ આયુષ્ય મળે એવી પ્રાર્થના કરુ છુ હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏

  • @ravalmahesh9195
    @ravalmahesh9195 ปีที่แล้ว +6

    ઘર ખૂબ સરસ બનાવ્યુ છે ખજૂરભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનાની શુભકામનાઓ મહાદેવ ની કૃપા બધાની ઉપર બની રહે

    • @merabhaibhil2997
      @merabhaibhil2997 ปีที่แล้ว

      ખજુરભાઈજયમાતાજીજય

  • @salman_toko
    @salman_toko ปีที่แล้ว +15

    ભગવાન તો પકો માળે બસ તમે દિલ દિલ ગોતો તો ખરા❤❤

  • @patelamitbhai9476
    @patelamitbhai9476 ปีที่แล้ว +2

    વાહ વાહ ભાઈ તમને કોટી કોટી વંદન કરું છું અમે મહાદેવ ને પ્રાથના કરીએ છીએ કે તમને સદાય માટે સુખી રાખે

  • @manishx9x
    @manishx9x ปีที่แล้ว +3

    🙏🏻ઈશ્વર ને જોવા હોય તો નીતીનભાઈ અને તરૂણભાઈ ને મળીયે અને યથાશક્તિ સહકાર આપીયે💐🙏🏻🙌🏼

  • @manishparikh2820
    @manishparikh2820 ปีที่แล้ว +4

    નીતિન ભાઈ લાલા ભાઈ તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન

  • @rasiklalmandaviya5847
    @rasiklalmandaviya5847 ปีที่แล้ว +9

    દરેક ભારત ના રાજ્ય, મા ખાલી એક ખજુર ભાઈ (નીતીન ભાઈ જાની, જો થય જાય તો રામ રાજ્ય થય જાય,

  • @meldichoru852
    @meldichoru852 ปีที่แล้ว +8

    ખૂબ સરસ ઘર બનાવ્યું છે ખજૂર ભાઈ.❤❤❤ love you nitin bhai Jani😍🥰

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 ปีที่แล้ว +1

    Jay mataji khajur bhai શું લખવું સમજ પડતી નથી ખજૂર ભાઈ તમે કામ માતાજી અને મહાદેવ અસીમ કૃપાથી કરો 🙏🏻

  • @jigneshsutharbhumikaflourm5610
    @jigneshsutharbhumikaflourm5610 ปีที่แล้ว +1

    Khajoor bhai ghar nai tame to loko ne mahel apya kevay.. khub saru kam kari rahya 6o.tame and tamri team.
    Khub khub abhinandan.
    God bless you brother....

  • @akshaykumarpatel5006
    @akshaykumarpatel5006 ปีที่แล้ว +5

    વાહ ખજૂર ભાઈ.... સોલ્યુટ તમને 🙏🏻❤️❤️

  • @FriendsForevevlog
    @FriendsForevevlog ปีที่แล้ว +14

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
    I love you khajur bhai ❤❤❤❤❤❤

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 ปีที่แล้ว +6

    Man of the century ❤❤❤❤❤ any one can not take your place 🎉🎉🎉🎉🎉 એક નોખી માટીના માનવ એટલે Khajurbhai ❤❤❤❤❤❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 ปีที่แล้ว +2

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤

  • @vajavijay3555
    @vajavijay3555 ปีที่แล้ว +5

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @vanrajoza252
    @vanrajoza252 ปีที่แล้ว +4

    ખજૂર ભાઈ તમને મારા અને મારા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન 100 સો સલામ ભગવાન શિવ આપને સદાય ના માટે સુખી અને ખુશી રાખે તેવી હૃદય થી પ્રાથના 🙏🙏🙏🙏🙏

  • @anilchavda7880
    @anilchavda7880 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ ઘર બનાવ્યું છે આપ અને આપની ટીમ એ.... આવા ઉમદા કર્યો કરવા ની મહાદેવ વધુ ને વધુ શક્તિ આપે 🙏🏻🙏🏻

  • @laljipadsariya5284
    @laljipadsariya5284 ปีที่แล้ว +1

    વા ખજૂર ભાઈ વા જેની માટે કોઈ શબ્દ નો હોય તે વ્યક્તિ ક યક અલગ જ હોય છે તમારા માટે શબ્દો નો હોય પણ દરેક લોકો ના અંતર થી આશીર્વાદ છે❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @technicalvideoedit786
    @technicalvideoedit786 ปีที่แล้ว +4

    દૂખયાના બેલી ખજુર ભાઈ ભગવાન છે❤

  • @navinrathodrasana6660
    @navinrathodrasana6660 ปีที่แล้ว +4

    જય જાની દાદા.
    જય હો ગરીબોના બેલી ખજૂરભાઈ❤

  • @joliyajoliyajayesh183
    @joliyajoliyajayesh183 ปีที่แล้ว +3

    જય કલસરિયા દાદા ખજુર ભાઇ દાદા તમને સદા ખુશ રાખે એવી પ્રાર્થના

  • @Cartoonstory-ff3ng
    @Cartoonstory-ff3ng ปีที่แล้ว +1

    ખજૂર ભાઈ તમે ગરીબોના ભગવાન ખરેખર મહાદેવના તમને આશીર્વાદ છે

  • @lalajithakor7739
    @lalajithakor7739 ปีที่แล้ว +2

    ભગવાન તમારું ભલું કરે નીતિન ભાઈ 🙏🙏🙏🙏

  • @DESI_DANCE_LOVER14378
    @DESI_DANCE_LOVER14378 ปีที่แล้ว +13

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન સમાન માને છે

  • @Alliswell5610
    @Alliswell5610 ปีที่แล้ว +7

    ભગવાન નો અવતાર છે ખજૂરભાઈ🙏🙏 જય મહાદેવ 🙏🙏

  • @k.nbharda7782
    @k.nbharda7782 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ 🙏 અનાથો ના નાથ ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 🙏 જય હો હર હર મહાદેવ 🙏🚩

  • @vishnuchavda9525
    @vishnuchavda9525 ปีที่แล้ว

    ભગવાન નું અસ્તિત્વ છે કે નઈ એની તો ખબર નથી પણ નીતિનભાઈ તમે સ્વયમ ભગવાન છો 🙏🏻💐

  • @dhoriyaharsh9408
    @dhoriyaharsh9408 ปีที่แล้ว +2

    દુનીયામા માણસ ધણા જોયા છે પણ ખજુરભાઈ જેવા નથી જોયા આવીરીતે તમે બધાની સેવા કરજો હર હર મહાદેવ ❤❤❤❤❤

  • @Afjal_lb_007
    @Afjal_lb_007 ปีที่แล้ว +5

    I proud of you khajur bhai ❤️

  • @Absports2.0
    @Absports2.0 ปีที่แล้ว +4

    Amazing Work Khajur Bhai ❤

  • @a.rdigital8720
    @a.rdigital8720 ปีที่แล้ว +8

    गीता से ज्ञान मिला|📖| रामायण से राम🇮🇳|भाग्य से हिंदु धर्म मिला👨‍🦰🚩 और किस्मत से हिंदुस्तान मिला 🇮🇳 ||

  • @ganpatbhaipandya4050
    @ganpatbhaipandya4050 ปีที่แล้ว

    Vaah...khajur bhai sukhi Raho sada mate JayAmbe....jay somnath mahadev

  • @gautamsolanki9946
    @gautamsolanki9946 ปีที่แล้ว

    ખૂબ સરસ અને સુંદર ઘર બની ગયું દાદા નું 👌ખજૂરભાઈ 👍 બસ આવીજ રીતે ગરીબો ને વધુ માં મદદ રૂપ તમે બનો એવી ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના અને તમને હમેંશા સ્વસ્થ તંદુરસ્ત રહો એવી દેવાધિદેવ મહાદેવ ને પ્રાર્થના 🙏 અને તમને કોટી કોટી વંદન ખજૂરભાઈ 🙏

  • @vishachauhan5973
    @vishachauhan5973 ปีที่แล้ว +4

    વાહ ખજૂર! ભાઈ વાહ! ધન્ય છે તમારી માં ને જેને જીવતા જાગતા ભગવાન એમને આપ્યા..❤

  • @MUSTUFALONDIYAALLVIOGS
    @MUSTUFALONDIYAALLVIOGS ปีที่แล้ว +5

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

  • @rahulrahul-ev2hf
    @rahulrahul-ev2hf ปีที่แล้ว +3

    भगवान अपने भक्तों के कष्ट निवारण के लिये अपने दूत समय समय पर भेजते रहते हैं
    हर हर महादेव 🙏🚩

  • @sachin39
    @sachin39 ปีที่แล้ว +2

    I am from Himachal Pradesh and today morning I saw a post on Twitter about this. Even if I didn't understand the voice-over but ended up seeing and enjoying this video. You are doing a great job. God bless you.

  • @hindutvaisviswaguru4360
    @hindutvaisviswaguru4360 ปีที่แล้ว +1

    I am from Telugu, I dont know gujarati but, I watched this video. Amazing help. Har har mahadev.....🙏🙏🙏🙏🙏

  • @PG_SONG_MP3
    @PG_SONG_MP3 ปีที่แล้ว +4

    🙏જય ઊમીયા માતાજી 🙏❤
    🙏જય મેલડી માં 🙏❤

  • @jamwimp1163
    @jamwimp1163 ปีที่แล้ว +5

    Amazing work hands off you 🙌

  • @yogeshchauhan9087
    @yogeshchauhan9087 ปีที่แล้ว +4

    હર હર મહાદેવ 🙏

  • @nitindabasarathakor9545
    @nitindabasarathakor9545 ปีที่แล้ว +2

    કલયુગ નો ભગવાન છે મારા ભાઈ મારી માતાજી તમને ખુબ શક્તિ આપે

  • @purab_fit_coach24
    @purab_fit_coach24 ปีที่แล้ว +1

    જે પરિવાર ને તમે ટિફિન નું કહો છો 🙏તેના કરતા તેમને કહો દાદા ની ઘરે આવી ને જ રસોઈ કરી જાય 🙏તમે કરિયાણું દાદા ની ઘરે આપોજ છો 🙏તો રસોઈ ગરમ ગરમ જમી લ્યે પરિવાર 🙏અને જે પૈસા થાય રસોઈ કરવા ના તે આપી દેવાના 🙏
    મહાદેવ 🙏

  • @solnakikirit
    @solnakikirit ปีที่แล้ว +4

    Congratulations 🎉🎉🎉

  • @nayan.nayan.8911
    @nayan.nayan.8911 ปีที่แล้ว

    ખજૂર ભાય મારા ભાઈ નેં કેન્સર છે તમે મમદ કરશો😍😍

  • @prashantkumarsao001
    @prashantkumarsao001 ปีที่แล้ว

    Ye mera abta ka sab se pyara TH-cam video hai.
    Bhagwan apko aur apke pure pariwar ko shukh, shanti aur samridhi de.❤

  • @AjayMasar-u7z
    @AjayMasar-u7z ปีที่แล้ว

    Khajur ae j kalyug na ek bhagvan no j avtar hoy aevu j lage che ane aa sacho hiro kevya
    🚩jay mataji khajur bhai 🚩

  • @solankikirit772
    @solankikirit772 10 หลายเดือนก่อน

    હરહર મહાદેવ ખજુર ભાઈ સરસ કામ કરી રહ્યા છો ભાઈ ભગવાન તમને ગણુ ગણુ આપે એવી પ્રાર્થના

  • @atishekkumar1244
    @atishekkumar1244 ปีที่แล้ว

    Dekh kar khushi hui aap jaise log abhi bhi dharti pe hai isliye itne pap ke bawajood dharti palti nhi hai

  • @journeytogther4247
    @journeytogther4247 ปีที่แล้ว +1

    ખજૂરભાઈ ને આવા ને આવા કામો કરવા ની મહાદેવ સોમનાથ દાદા પ્રેરણા આપતા રહે ને ખજૂરભાઈ ના હાથે આવા લોક કલ્યાણ ના કામો થતાં રહે 🙏 જય સોમનાથ મહાદેવ 🙏

  • @vijaybhillifestylevlog
    @vijaybhillifestylevlog ปีที่แล้ว +1

    ભગવાન ને રૂબરૂ જોયા તો નથી પણ ખજૂર ભાઈ ને જોઈ ને લાગે છે ભગવાન ને જોઈ લીધા 🙏🙏🙏

  • @valgithakor8086
    @valgithakor8086 6 หลายเดือนก่อน +1

    ખજૂરભાઈ તમને ધન્યવાદ છે

  • @bhavanienterpriselimbdi603
    @bhavanienterpriselimbdi603 ปีที่แล้ว

    Super duper hit Kam kaj chhe khajur bhai aapnu 👍👍👍👍

  • @manishapaghdar770
    @manishapaghdar770 ปีที่แล้ว

    bholenath jevoj che khajur Bhai bhagvan tamne khub khub khub khub sakti aape Bhudev ne bhagvan tamne etla Aashirvad Aapse sada ne mate sukh sampati aape mara vir ne sada Nirogi rakhe tane mara vira Kai na khute aa apisod joi ne harshna Aanshu aavi gya mane
    ❤ God bless you Bhai 🙏

  • @Kiranmakwana-dz7tz
    @Kiranmakwana-dz7tz ปีที่แล้ว

    તમે ખૂબ સારું કામ કરો છો ખજૂર ભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે

  • @pravinashal3666
    @pravinashal3666 ปีที่แล้ว +1

    ધન્યવાદ ખજૂરભાઈ તમને કેવા માટે કોઈ શબ્દ નથી ધન્યવાદ તમારું આયુષ્ય 1000 વર્ષ નું કરે

  • @vipulbhainadoliyanadoliya6679
    @vipulbhainadoliyanadoliya6679 ปีที่แล้ว

    ખજુર ભાઈ સરસ કાર્ય મહાદેવ તમારી બધી મનોકામના પુરી કરે❤❤❤❤❤

  • @gunvantghevrya419
    @gunvantghevrya419 ปีที่แล้ว

    ખુબ ખુબ સરસ
    તમે જે કામ કરો છો તે અકલ્પનીય છે
    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @kishanraval3848
    @kishanraval3848 ปีที่แล้ว

    ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤❤❤

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ 🙏 ખજુર ભાઈ મા ઉમિયા સદાય ખુશ અને તંદુરસ્ત રાખે

  • @KajuViraj
    @KajuViraj ปีที่แล้ว

    બહું સરસ ઘર બનાવ્યું છે ખજુરભાઇ👌👌👌

  • @neetusoni9895
    @neetusoni9895 ปีที่แล้ว +1

    भगवान आपको बहोत पैसा दे भाई और हमेशा खुश रखे 🙏🙏🙏🙏🙏❤️

  • @thefakepolitics6
    @thefakepolitics6 ปีที่แล้ว

    Bhai mai gujrati toh nhi smjhta
    Lekin aapka dil se shukriya
    Aapne bhut sarahniya karya kiya h mahadev aap pr khub kripa kren ❤❤

  • @sagarvora6613
    @sagarvora6613 ปีที่แล้ว

    🙏 હર હર મહાદેવ 🙏
    વાહ ખજૂર ભાઇ
    ભગવાને તમને જન્મ આપ્યો છે તે આ કળિયુગની ગરીબી દૂર કરવા માટેજ આપ્યો છે.ધન્ય છે તમારા માં-બાપને કે આવો શ્રવણ જેવા દીકરાને જન્મ આપ્યો.
    મહાદેવ તમારાં માં-બાપને તમારા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખે તેવી શુભેચ્છા.
    હર હર મહાદેવ