પોલીસને જ બતાવ્યા કાયદા પછી જુઓ પોલીસ ભાગી | રીવિલ એક્સપ્રેસના તંત્રીએ કરાવ્યું પોલીસને કાયદાનું ભાન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • આજરોજ રીવિલ એક્સપ્રેસ ન્યૂઝના તંત્રી દ્વારા ખડગોધરા નજીક હોટલ ડિસેન્ટની સામે પોલીસ ઉભી હતી અને વાહનો ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન અમને જાણવા મળ્યું કે તેઓ ગેરકાયદેસર ઉઘરાણું કરે છે ભૂતકાળમાં અવારનવાર ઘણી ફરિયાદો આવી હતી તેને ધ્યાને લઈને અમારી ચેનલના તંત્રી દ્વારા લાઈવ રેડ મારતા જાણવા મળેલ કે કોન્સ્ટેબલ મેમો પાડી રહ્યો હતો. કોન્સ્ટેબલ સાથે ઉભા રહેલા બે જીઆરડી જવાનો કોણ હતા તે પણ મોટો પ્રશ્ન છે. જી.આર.ડી જવાના હાથમાં મેમો બુક આપી તો આપી કોણે ? શું જીઆરડી જવાન વાહન રોકી શકે ખરા ? અવનવા પ્રશ્નો પોલીસને કરતા પોલીસ વાહન લઈને ભાગી ગઈ એનો અર્થ શું સમજવો.
    યુટ્યુબ(TH-cam):- / @revealexpressnews
    ઈન્સ્ટાગ્રામ(Instagram):- / revealexpressnews
    વેબસાઈટ(website):- www.revealexpress.in
    ફેસબુક પેજ(Facebook Page) :- www.facebook.c...
    આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS NEWS ને Subscribe કરો.
    સમાચાર અને જાહેરાત માટે
    મો: +91 990 9192 765
    #renews #revealexpressnews #news #breakingnews #today #aajnasamachar #letestnews #trandingnews #samachar #dailynews #newsreporter #newsoftheday #viral

ความคิดเห็น • 811

  • @KalpeshThakor-c3v
    @KalpeshThakor-c3v 5 วันที่ผ่านมา +179

    🙏ધીરેન્દ્રભાઈ તમે આ લોકો ને ખુબ સરસ પાઠ ભણાવ્યો.... Good... Job 👌

    • @ImranDheka
      @ImranDheka 5 วันที่ผ่านมา +7

      👌👌👌

    • @JAY_RAJPUTANAA007
      @JAY_RAJPUTANAA007 3 วันที่ผ่านมา +2

      👌

    • @Jaydawarikadhishstatus
      @Jaydawarikadhishstatus 2 วันที่ผ่านมา +1

      youtube.com/@jaydawarikadhishstatus?si=vz9wKyXF2jQkJQVf

    • @MillionaireMotivation18
      @MillionaireMotivation18 4 ชั่วโมงที่ผ่านมา

      Su path bhanavo ?
      Police vala vaya to gya ne ....
      Pachhi su thyu ato kaho?
      100 number dial kara to koi aavu km nahi?
      100 number nahi pn koi bija ne j.😂😂😂

  • @govindpatani213
    @govindpatani213 6 วันที่ผ่านมา +129

    તમારું કામ મને બહુ સરસ લાગ્યું ભાઈ થેન્ક યુ

  • @pakubha
    @pakubha 5 วันที่ผ่านมา +215

    ખુબ સરસ ધીરેન્દ્રભાઈ.. તમારા જેવા દરેક જિલ્લામાં એક રિપોર્ટર હોય તો આપડા રાજ્ય માં ઘણો સુધારો થયી શકે છે.

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 5 วันที่ผ่านมา +102

    ધીરેન્દ્ર ભાઈ સોલંકી તમને ખુબ ખુબ ધન્યવાદ જય શ્રીકૃષ્ણ

  • @Sbvlog126
    @Sbvlog126 5 วันที่ผ่านมา +49

    ખુબ સરસ કામ કરી રહ્યા છો ભાઈ આપણા રાજ્યમાં તમારા જેવા ભાઈઓ ની જરૂર છે

  • @jayramdesai-u9s
    @jayramdesai-u9s 5 วันที่ผ่านมา +40

    વાહ ધીરૅદ્ગ સિહ સિહ જ છૉ ભાઇ તમૅ વાહ ખુબ સરસ કામ

  • @jayramdesai-u9s
    @jayramdesai-u9s 5 วันที่ผ่านมา +36

    વાહ મારા ખૅડા જીલા ના મૅહુલ ભાઇ

  • @PravinbhaiBaraiya-h8v
    @PravinbhaiBaraiya-h8v 7 ชั่วโมงที่ผ่านมา +1

    ખૂબ ખૂબ અભિનંદન પત્રકાર આવું કામ કરવા બદલ આભાર

  • @patelpatidar2440
    @patelpatidar2440 5 วันที่ผ่านมา +27

    ખુબજ સરસ કામ કરી રહ્યાં છો સાહેબ

  • @manojbariyamanojbariya4876
    @manojbariyamanojbariya4876 6 วันที่ผ่านมา +25

    ખુબ ખુબ અભિનંદન ભાઈ ❤

  • @umeshshah4405
    @umeshshah4405 5 วันที่ผ่านมา +14

    પત્રકાર dhirendrabhai GRD જવાનો આટલી lutpatti karta હોય તો તેમના ઉપર નાં constable,head constable constable, psi, pi,dysp વિગેરે નું leval કેટલું ઊંચું હશે ભ્રષ્ટાચાર e હદ પાર કરી દીધી છે તેથી તો આપણો દેશ ક્યારેય ઊંચો નહીં આવે એક ઓછી જાણીતી ચેનલ નાં નાનાં પત્રકાર dhirendrabhai જાનના જોખમે લડત આપી રહ્યા છે તેમને Salute કરું છું

  • @Tinabhai-f4m
    @Tinabhai-f4m 5 วันที่ผ่านมา +23

    ખુબ.સરસ. ભાઈ..કામ. છે

  • @NEW_VIDEO_007V
    @NEW_VIDEO_007V 4 วันที่ผ่านมา +7

    ખુબ સરસ કામ કરો છો પ્રજાને ખૂબ લૂટે છે ધીરેન્દ્ર સોલંકી ની ધન્યવાદ જય માતાજી વાવ

  • @PrakashSolanki_vs_AshvinZala
    @PrakashSolanki_vs_AshvinZala 3 ชั่วโมงที่ผ่านมา +1

    Good work ❤

  • @HimmatsinhChauhan-ct6dh
    @HimmatsinhChauhan-ct6dh 3 วันที่ผ่านมา +6

    વાહ બાપુ સાહેબ ભગવાન તમને લાંબી ઉંમર આપે આવું જ કામ કરતા રહો જય માતાજી

  • @DineshMachhi528
    @DineshMachhi528 5 วันที่ผ่านมา +9

    ધીરેન્દ્રભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન બહુ આ લોકો પરેશાન કરે છે

  • @sureshsolanki4602
    @sureshsolanki4602 5 วันที่ผ่านมา +13

    ધીરેન્દ્રભાઈ સોલંકી તમને ખૂબ ખૂબ ધન્યવાદ સ્પેશ્યલ ગાંધીનગર

  • @MohanbhaiZala-i2m
    @MohanbhaiZala-i2m 9 ชั่วโมงที่ผ่านมา +4

    આવું દરેક રોડ ઉપર ચાલે છે.તમારા જેવા ઈમાન દારપત્રકાર ની જરૂર છે.

  • @Kamo-p4s
    @Kamo-p4s 4 ชั่วโมงที่ผ่านมา +1

    ધીરેન્દ્ર ભાઈ ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @TejaGauswami
    @TejaGauswami 21 ชั่วโมงที่ผ่านมา +3

    ખુબ સરસ ભાઈ❤

  • @TakhatRathva-e7x
    @TakhatRathva-e7x 5 วันที่ผ่านมา +31

    ખરેખરતો પત્રકાર આવાજ હોવો જોઈએ

  • @SubhanBariya
    @SubhanBariya 7 ชั่วโมงที่ผ่านมา +4

    वाहभाई😮

  • @TarabaGelot
    @TarabaGelot 5 ชั่วโมงที่ผ่านมา +1

    ખૂબ સરસ ભાઈ

  • @RohanparamRohan
    @RohanparamRohan 6 วันที่ผ่านมา +15

    ખૂબ ખૂબ સરસ ભાઈ. બસ આવીજ રીતે કામ કરતા રહો.

  • @SpRajgor-t8i
    @SpRajgor-t8i 5 วันที่ผ่านมา +23

    જય સંવિધાન આવા જાગૃત પત્રકારો હોવા જોઈએ બ્રહ્મ સમાજ બનાસકાંઠા

  • @bhagyeshvasoya4145
    @bhagyeshvasoya4145 6 ชั่วโมงที่ผ่านมา +1

    Jroor che bhai jroor che keep it up

  • @MitulParmar-r1h
    @MitulParmar-r1h 5 วันที่ผ่านมา +10

    ખૂબ સરસ ધિરેન્દ્ર ભાઈ 🙌

  • @navalrathva9155
    @navalrathva9155 5 วันที่ผ่านมา +16

    બધી જગ્યાએ આવુજ થાય છે સાહેબ

  • @harshrajput7959
    @harshrajput7959 4 ชั่วโมงที่ผ่านมา +1

    સલામ છે ધિરેન્દ્ર સિંહ આપ ને

  • @PrakashParmar-z1t
    @PrakashParmar-z1t 5 วันที่ผ่านมา +13

    Very good work ❤

  • @muktibhijoshi8959
    @muktibhijoshi8959 5 วันที่ผ่านมา +10

    ખુબ ખુબ શુભેચ્છા

  • @PrakashValvi-b4n
    @PrakashValvi-b4n 5 วันที่ผ่านมา +9

    Supar bhai

  • @maheshpateliya60
    @maheshpateliya60 6 ชั่วโมงที่ผ่านมา +1

    Vah Dhirendra Bhai🎉🎉🎉

  • @abdulgani1416
    @abdulgani1416 9 ชั่วโมงที่ผ่านมา +1

    Khub saras bhai

  • @bhupendrapatel3465
    @bhupendrapatel3465 5 วันที่ผ่านมา +7

    ખુબ સરસ કામ ધન્યવાદ 🙏

  • @sardarsangod3230
    @sardarsangod3230 10 ชั่วโมงที่ผ่านมา +1

    તમારૂ કામ સરસ લાગ્યુ ભાઈ

  • @ranjitgohil8190
    @ranjitgohil8190 5 วันที่ผ่านมา +10

    Bahu saru Kam karoso tame bhai

  • @NareshSutharLIC
    @NareshSutharLIC วันที่ผ่านมา +1

    Good

  • @VijayTarapada-t4w
    @VijayTarapada-t4w 6 วันที่ผ่านมา +16

    રાજકોટ મા ખુબ ઉઘરાણી થાય છે એને રોકવામાં છે કોઈ માઈનો લાલ

  • @sabu7340
    @sabu7340 6 วันที่ผ่านมา +41

    પત્રકાર ભાઈ તમે ઢીલા પડો છો....તમારી સાથે પાવરફૂલ વ્યક્તિ રાખો...

    • @BaraiyaVitthal-5858
      @BaraiyaVitthal-5858 5 วันที่ผ่านมา +3

      Right 👍

    • @mrom3631
      @mrom3631 4 วันที่ผ่านมา +3

      Adv Mehulbhai boghra ni jem kdak vyktitv hovu joye,

    • @hariahbhaikataria564
      @hariahbhaikataria564 2 วันที่ผ่านมา +1

      Great pawar Bhai આમ તો આ ભાઈ ને પણ જીગર કહેવાય કે આવા લૂખા પોલીસ વાળા છે તો પણ આ ભાઈ એ ખૂબ ખૂબ સારું કામ કરે છે જય ભારત જય ગરવી ગુજરાત જય જય ભીમ સાહેબ જી

  • @UnlimitedStories-c7h
    @UnlimitedStories-c7h 3 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ પ્રયત્ન છે આ લોકો નો પાઠ ભનાવવાનો

  • @kishorsankhat299
    @kishorsankhat299 19 ชั่วโมงที่ผ่านมา +1

    Saras mara bhai good job

  • @RamabhaiChahun-m6d
    @RamabhaiChahun-m6d 3 ชั่วโมงที่ผ่านมา +1

    Nic

  • @SachinBaria-d4s
    @SachinBaria-d4s วันที่ผ่านมา +1

    Bo j saru karyu

  • @BhuriyaAnish
    @BhuriyaAnish วันที่ผ่านมา +1

    ખૂબ સરસ...... દાહોદ માં પણ આવા ગણા ઊભા રહે છે... કોક દિ આ લોકો નો વિડિયો નાખ જો ને યુટયુબ મા

  • @JSRathwa
    @JSRathwa 21 ชั่วโมงที่ผ่านมา +1

    Sarash birendra bhai

  • @Hari-v2z
    @Hari-v2z 7 ชั่วโมงที่ผ่านมา +1

    હા સોલંકી હા 👍👍👍

  • @akleshravel
    @akleshravel 3 ชั่วโมงที่ผ่านมา +1

    સાચિ વાત છે આમને કાઈઅજ લેવા દેવા નથી હોતુ તે દિવસે હૂ ગામડે જતો અમદાવાદથી એટલે વિસનગર હાઈવે વસાઈપાસે મારિ પાસે 500 પડયા હતા એટલાજ હતા પરીવાર સાથે હતો હેલમેટ હાથમા હતુ સેકથી પહેરેલૂ હતુ એટલે નીકાડયુ મેમો પણ ના બનાવ્યો 500 પડાવી લીધાં મારિ પાસે થી આ લોકોને કૂદરત નથી છોડતું અને નહી છોડે ગરીબ માણસો નેજ લુટેછે તે દિવસે આઠમા આસુ આવિગયાતા બોલો કેટલી મહેનત કરિયે તયારે 500આવેછે

  • @damorrajeshkumar550
    @damorrajeshkumar550 5 วันที่ผ่านมา +2

    Khub Sara's 😊 Direndrabhai

  • @dilipdancharan3060
    @dilipdancharan3060 2 วันที่ผ่านมา +3

    સોલંકી પત્ર કાર સાહેબ હીંમત છે

  • @kismathindustan5703
    @kismathindustan5703 วันที่ผ่านมา +1

    ધીરેન્દ્રભાઈ સત્યને ઉજાગર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભારત

  • @mukeshbaria2175
    @mukeshbaria2175 3 วันที่ผ่านมา +1

    Khub saras bhai good job bro 🎉🎉🎉

  • @SunilPatel-gz3no
    @SunilPatel-gz3no 2 วันที่ผ่านมา +2

    Good job sar👍

  • @pathanhanif-w5l
    @pathanhanif-w5l วันที่ผ่านมา +1

    Good thereandre bhai

  • @KiransinhParmar-fw4yq
    @KiransinhParmar-fw4yq 5 วันที่ผ่านมา +4

    Very good work dhirendrasinh jordar tmo ak sacha patrakar cho

  • @sejadsavant6707
    @sejadsavant6707 2 วันที่ผ่านมา +1

    ખુબ સરસ કામગીરી કરો છો ભાઈ આ લોકો પોલીસ ગાડી મા એલ ઈ ડી લાઈટ નો ઉપયોગ કરે છે પણ તેને કાય નહિ બીજા એલ ઈ ડી નો ઉપયોગ કરે છે તો સીધો મેમો આપે છે

  • @ગુજરાતીવાર્તા33
    @ગુજરાતીવાર્તા33 วันที่ผ่านมา +1

    Right 👍 bhai

  • @bhaveshkumarsolanki6144
    @bhaveshkumarsolanki6144 5 วันที่ผ่านมา +4

    Barabar Barabar Mahesh Bhai વાહ વાહ

  • @maulikmakadiya-se
    @maulikmakadiya-se 7 ชั่วโมงที่ผ่านมา +1

    Super very good keep it up sir to create such kind of videos

  • @MukeshAmliyar-ut8hl
    @MukeshAmliyar-ut8hl 5 วันที่ผ่านมา +7

    સરસ.ભાઈ..આ.જગીયા.સવાર..6.વાગના..બોવ.લુટેસે..૧૨૦૦..૧૫૦૦.૫૦૦

  • @rathodbhupatvideos
    @rathodbhupatvideos 2 วันที่ผ่านมา +2

    જય સંવિધાન ❤

  • @RakeshRaval-h2p
    @RakeshRaval-h2p 4 วันที่ผ่านมา +2

    ગુડ વર્ક ભાઈ 😊

  • @વેલજીભાઈરાજપુત
    @વેલજીભાઈરાજપુત 5 วันที่ผ่านมา +5

    જય બહુચર માં સોલંકી ધીરેન્દ્ર સિંહ વાવધરા થી વેલા જી સોલંકી

  • @જોહર
    @જોહર 4 วันที่ผ่านมา +4

    જય માતાજી મારા ભાઈ આવો સરસ કામ કરતા ગોધરા થી લઈને લીમખેડા સુધી આવાજ લુટારો મળે છે અમને પણ બે ત્રણ વાર વિમો આપી

  • @mukeshmali1659
    @mukeshmali1659 23 ชั่วโมงที่ผ่านมา +2

    બધે જગ્યાએ આવું ચાલે છે

  • @Chhote_Sarkar_2826
    @Chhote_Sarkar_2826 5 วันที่ผ่านมา +4

    Jordar ho mehul bhai ni jem ❤

  • @YogeshbhaiBambhaniya
    @YogeshbhaiBambhaniya 2 วันที่ผ่านมา +2

    પત્રકાર જો ધારે તો દેશમાં કોઇ ભ્રષ્ટાચાર કરવાની હિંમત પણ ના કરી શકે ❤ જય ભારત જય સંવિધાન

  • @pawarmehul3296
    @pawarmehul3296 5 ชั่วโมงที่ผ่านมา +1

    Good job ❤❤❤ bro

  • @nakulrathva6585
    @nakulrathva6585 4 วันที่ผ่านมา +1

    ખુબ સરસ ધન્યવાદ

  • @Bhavesh9099
    @Bhavesh9099 4 วันที่ผ่านมา +1

    Nice kam dhirendra bhai
    Khub khub abhar

  • @vishalsinhdarbar7237
    @vishalsinhdarbar7237 2 วันที่ผ่านมา +1

    Good job bapu ❤

  • @GamitGuddu
    @GamitGuddu 3 วันที่ผ่านมา +3

    તાપી જિલ્લામાં સોનગઢ માં આવો ભાઈ બો એવું ચાલુ છે ❤❤❤❤

  • @lalothakor876
    @lalothakor876 4 วันที่ผ่านมา

    જોરદાર ધીરેન્દ્ર Great work

  • @solankivipul3663
    @solankivipul3663 5 วันที่ผ่านมา +2

    Wah Dost ❤

  • @parvatsinhthakor2209
    @parvatsinhthakor2209 6 วันที่ผ่านมา +9

    આ પોલીસવાળો તેનું નામ પન ખોટું આપે છે શું ...યોગ્ય છે

  • @nileshrathva304
    @nileshrathva304 4 วันที่ผ่านมา +3

    Jordar bhai avu kam karta ro tame garib mate

  • @kamleshpatel4166
    @kamleshpatel4166 5 วันที่ผ่านมา +2

    ધન્યવાદ, ખૂબ સરસ...

  • @ll_MR_BHAYLU_DAMOR_ll
    @ll_MR_BHAYLU_DAMOR_ll วันที่ผ่านมา +1

    ગોલ્ડન બ્રિજ પાસે જાવ ત્યાં પણ ઉગરા વે છે❤❤

  • @thakorsanjay9047
    @thakorsanjay9047 วันที่ผ่านมา +1

    Good brother ❤

  • @javansinhthakorofficial1561
    @javansinhthakorofficial1561 วันที่ผ่านมา

    બોવ સરસ કાર્ય મારે બબાલ થઈ હતી પાટિલ જોડે

  • @VasavaParmanandbhai
    @VasavaParmanandbhai 5 วันที่ผ่านมา +2

    Good job bhai jay adivashi Johar

  • @vinusolanki1272
    @vinusolanki1272 6 วันที่ผ่านมา +3

    ખુબ સરસ 💐

  • @KevinPatel-s5c
    @KevinPatel-s5c 3 วันที่ผ่านมา

    વાહ ભાઈ વાહ મસ્ત કામ કરો છો ❤❤

  • @dineshmaisuriya8780
    @dineshmaisuriya8780 วันที่ผ่านมา

    धीरेन्द्र भाई आप बहुत अच्छे लोगो सेवा करते हो धन्यवाद हे आपको

  • @dineshkumarraval8999
    @dineshkumarraval8999 4 วันที่ผ่านมา +2

    હા ધિરેન્દ્રસિંહ પત્રકાર ઈમાનદાર અને નિષ્પક્ષ હોવા જરૂરી છે. અને બીજી વાત કે આ લોકો જે મેંમાબુક હોય છે તે બોગસ હોવાનું પણ જાણવા મળ્યું છે...

  • @sanketpateliya3860
    @sanketpateliya3860 วันที่ผ่านมา

    Bhai hu tamaari saathe 6u
    Jai shree Ram 🚩

  • @rathodhasmukh3153
    @rathodhasmukh3153 2 วันที่ผ่านมา +2

    Ladvel ચોકડી પર પણ આવુજ ચાલે છે

  • @BhavinPatel-q9r
    @BhavinPatel-q9r วันที่ผ่านมา

    Lak lak vanad bhai

  • @sanjusolanki2373
    @sanjusolanki2373 6 วันที่ผ่านมา +5

    Good work brother

  • @radheThakor-j2j
    @radheThakor-j2j วันที่ผ่านมา

    Full sports bhai

  • @VijayChaudhary-r7e
    @VijayChaudhary-r7e 3 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન સાહેબ આપને

  • @shitalpatel5458
    @shitalpatel5458 2 วันที่ผ่านมา +1

    Good yar🎉

  • @b_c_vlogr
    @b_c_vlogr วันที่ผ่านมา +1

    દરેક જિલ્લા માં આવા માણસ ની જરૂર સે

  • @harshhh13
    @harshhh13 วันที่ผ่านมา

    Good we need this type of people in our gujrat ❤

  • @dalpatthakor1546
    @dalpatthakor1546 6 วันที่ผ่านมา +6

    મેહુલભાઈ જય માતાજી

  • @ashishandvijayparmar9515
    @ashishandvijayparmar9515 6 วันที่ผ่านมา +3

    ખૂબ સરસ

  • @akbhatt9008
    @akbhatt9008 วันที่ผ่านมา

    खूब सुंदर काम करता है

  • @arjunsolanki8948
    @arjunsolanki8948 5 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ ધન્યવાદ

  • @bhabhorkajal2048
    @bhabhorkajal2048 5 วันที่ผ่านมา +3

    Saru se Bhai tamne salam se jay hind

  • @mehboobdesai1280
    @mehboobdesai1280 วันที่ผ่านมา +1

    🙏 thankyou Dhirendra bhai abhi kam Giri bada patrakaar Karen to Mane Nathi lagtu ki aam public aarambh hai dhanyvad 🇮🇳🇮🇳🇮🇳👍