અગાઉ બોલવાની સ્ટાઇલ એટલી સારી ન હતી પણ અમારા દર્શકોએ કમેન્ટ કરી કરીને અને સૂચનો આપી આપીને અમને ઘડ્યા છે. આપને જે સ્ટાઇલ ગમે છે એ માટે અમારા વિચારશીલ દર્શકોનો બહુ મોટો ફાળો છે. અમારા જુના વિડિઓ જોશો તો એ સ્ટાઇલ કદાચ જોવા ન મળે. આપે પણ પ્રોત્સહન આપ્યું એનું પણ અમારે મન બહુ મહત્વ છે. આભાર.
સર આમ તો હુ કરન્ટ અફેર જોવાજ યુ ટ્યૂબ ખોલું છું પણ તમારા વિડ્યો હોમે પેજ હોય એટલે તો જોવોજ પડે , તમારો અવાજ અલગજ છે મસ્ત , માઈન્ડ ફ્રેશ થઈ અને નોલેજ મળે સુપર. એક દિવસ મારો પણ વીડિઓ બનાવજો 😂
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આવા પ્રતિભાવ વાંચીને ખરેખર કાર્ય કર્યાનો સંતોષ(job satisfaction) થાય છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
પોપટ ભાઈ foundation bhavnagar Mahuva highway par aashram બનાવે છે રસ્તા પર રેહતા લોકો માટે..તેના વિશે વિડિયો કરો કાકા..તેને યોગદાન ની પણ જરૂર છે માટે મદદ માટે પર થશે તેને
ભાર્ગવભાઇ જેવા કદરદાન છે એટલે અમારી ભક્તિ ચાલે છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. તળપદી ભાષા અમને ગોળ કરતા પણ ગઈળી લાગે છે. જે ક્યારેય ધાર્યું નોહ્તું એટલું જમા પાસું બનતું જાય છે.
Chhela Namaskar sambhalvani khubaj maja aave chhe
Aama to overall tamaro voice sambhadvaninpan maja aave chhe
અગાઉ બોલવાની સ્ટાઇલ એટલી સારી ન હતી પણ અમારા દર્શકોએ કમેન્ટ કરી કરીને અને સૂચનો આપી આપીને અમને ઘડ્યા છે. આપને જે સ્ટાઇલ ગમે છે એ માટે અમારા વિચારશીલ દર્શકોનો બહુ મોટો ફાળો છે. અમારા જુના વિડિઓ જોશો તો એ સ્ટાઇલ કદાચ જોવા ન મળે. આપે પણ પ્રોત્સહન આપ્યું એનું પણ અમારે મન બહુ મહત્વ છે. આભાર.
Patel power business man ahemdabad Nice patidar family patel family business man Nairobi 90% Kenya.
Yes indeed
Saras....ane ha, last ma to bovj maja padi jay chhe.....dhanywaad ji🙏🙏👌👌🙏🙏
આપે અમારા વીડિઓની દિલથી કદર કરી એ બદલ આભાર. અમારું હૈયું હરખાણું.
Prahaladbhai nu prakaram was worth appreciating
No doubt about it
સર ખજૂર ભાઈ નો એક વિડિયો બનાવો ને.. ગુજરાત ના સુપર સ્ટાર છે એ... એમના વિશે પણ કંઈક માહિતી આપો ને સર....
સુચન બદલ આભાર
✅
સાચી વાત
આવાવિડિયો જોઈએ મને પણ જીવનમાં હિંમત આવી સાહેબ 💐💐💐
જાણીને ખુબ જ આનંદ થયો
તમારી બોલવાની શૈલી જ આ વીડિયો જોવા માટે મજબૂર કરી દે છે
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. તળપદી ભાષા અમારા લોહીમાં છે
સ્વામિનારાયણ BAPS સંસ્થા અને ઇસ્કોન સંસ્થા ની સંપૂર્ણ માહિતી આપના માધ્યમ થી માણવાણી મજા પડશે.
સુચન બદલ આભાર
Ha didar bhai ha laya ho navu baki aek number 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આ બધી રવિભાઈ તરફથી મળતા નિયમિત પ્રોત્સાહનની કમાલ છે.
ખૂબ ખૂબ આભાર 🙏
વિડિઓ જોવા બદલ આપણો પણ આભાર
Nice vdos u make ....love junagadh thi...
Jay jalaram jay hatkesh
Thank you for your kind words. Jay Jalaram
Bahu j jordar sir
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
I am proud to be Gujarati and this Chanel this is dope
Thank you for your kind words
શ્રી નિવાસ રામાનુજન નાં સંઘર્ષ ની કહાની જણાવો સાહેબ...બહુ લોકો ને પ્રેરણા મળશે... 🇮🇳
સુચન બદલ આભાર
@@DidarHemani Popat bhai ahir
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka ❤️❤️❤️
Love from Mumbai
Awesome information Sir
Thank you for your kind words
100% sachi vaat no vdo
વિષય સૂચવવા માટે આપ પણ જશના અધિકારી છો. ચેનલ ચાલુ થઇ ત્યારથી આપનો સ્વાર્થવહીન સહકાર મળતો રહ્યો છે એ માટે અમે આપના ઋણી છીએ
Tamari vdo banavavani कला thi ame bahu khus ane prasansha karvanu khub man thay etl vari gadi suchano karie chie....🙏🙏
Khub saras mahiti🙏
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો
જોરદાર વિડિઓ પણ ગામ નું નામ રૂપુર છે
એ પણ નિરમા વાડા કરશનભાઈ ના ગામનાં જ છે
હા બોલવામાં થોડી ભૂલ થઇ છે. ધ્યાન દોરવા બદલ આભાર
સાહેબ તમારી પાસે ઓશો રજનીશના જુના પુસ્તકો હોય તો કહેજો, હું એ ખરીદીને વાંચવા માંગુ છું😊
એવો ખર્ચ ન કરાય. નેટ ઉપર મફત મળે છે. લિન્ક નીચે આપી છે
www.oshodhara-community.in/2021/10/all-osho-books-hindi-at-glance-pdf.html
Sir, your all videos are very informative, thanks for upload
So nice of you
First viewer and first like... 😀
Legend!
Good information
So nice of you
Jay jay garvi Gujarat 🚩
જય જય ગરવી ગુજરાત
પત્થર mathi પાણી kAdhe ભાઈ આપણો purusarth..ઘણું જીવો Chi ભાઈ parhladbhai🌍❤🌷💪jaiho
અમે પણ એમના માટે એવી જ પ્રાર્થના કરીએ છીએ
સર આમ તો હુ કરન્ટ અફેર જોવાજ યુ ટ્યૂબ ખોલું છું પણ તમારા વિડ્યો હોમે પેજ હોય એટલે તો જોવોજ પડે , તમારો અવાજ અલગજ છે મસ્ત , માઈન્ડ ફ્રેશ થઈ અને નોલેજ મળે સુપર. એક દિવસ મારો પણ વીડિઓ બનાવજો 😂
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આવા પ્રતિભાવ વાંચીને ખરેખર કાર્ય કર્યાનો સંતોષ(job satisfaction) થાય છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો ?
આભાર 🙏🙏🙏🙏
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
VERY. GOOD
Thank you for your kind words and prompt reply
પોપટ ભાઈ foundation bhavnagar Mahuva highway par aashram બનાવે છે રસ્તા પર રેહતા લોકો માટે..તેના વિશે વિડિયો કરો કાકા..તેને યોગદાન ની પણ જરૂર છે માટે મદદ માટે પર થશે તેને
સુચન બદલ આભાર
Uttar gujrat atale uttar gujrat 🥰but to what proud of gujrati 🙏🧡
We too.
ડીજીટલ માર્કેટિંગ વિશે માહિતી આપો અને કેવી રીતે શીખી શકાય ક્યાંથી શીખી શકાય કેટલી ફી લાગે કમાણી કેટલી છે અને કોણ શીખી શકે
સુચન બદલ આભાર
Lokgayak Kokilkanthi Meenaben Patel no video banavo.
સુચન બદલ આભાર
Very good 👌😊
Thank you! Cheers!
ખજૂર ભાઈ પોપટભાઈ અને મહિપતસિંહ સેવા કરે તે નો વિડીયો બનાવો સાહેબ
સુચન બદલ આભાર
Khajur bhai and popatbhai ahir no sir AEK sathe video banavjo pls 🙏🤗
સુચન બદલ આભાર. એ બન્નેને પોતપોતાની ચેનલો છે અને એ જે કામ કરે છે એ જગજાહેર છે.
ખજૂર ભાઈ નો વિડિઓ
સૂચન બદલ આભાર
Khajurbhai
સુચન બદલ આભાર
Maaf karanaa. U R patel, and i m panchaal. But u seems to be real son of Bhagwaan vishvakarmaa, I M not. Hundred salutes.
No matter who we are. After all we all are Indian first. We salute him too.
તમારા વિડીયો ખૂબ જ સારા હોય છે
ક્યારેક જામસાહેબના જામનગરમા પધારો
જરૂર. ઠંડી ઓછી થાય પછી આવું. ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર.
માયાભાઈ આહીર, ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ વિષે વિડિયો બનાવો
સુચન બદલ આભાર
Good
Thanks
Parle-G અને Kotak Bank , HDFC Bank ના માલિક પણ ગુજરાતી છે તો એમના પર પણ આવી વિડિયો બનવા વિનંતી 🙏🙏🙏🙏
સુચન બદલ આભાર
@@DidarHemani હું રાહ જોઇશ.
Ps patel company information kaise collect kre and important details kaise collect kaise kre
Address:PSP Projects Ltd.
PSP House, Opp. Celesta Courtyard,
Opposite lane of Vikram Nagar
Colony,
Iscon- Ambali Road,
Ahmedabad - 380058.Phone:+91 - 079 2693 6200
+91 - 079 2693 6300
+91 - 079 2693 6400
+91 - 95120 44644
Fax:+91 - 079 2693 6500
Email:info@pspprojects.com
From my Village
Great to know that
જય માતાજી
એ..જય માતાજી બાપુ ! કેમ છો ?
Gemer upar video banavo ne sir
સૂચન બદલ આભાર
Online business meesho amezon and Flipkart no video banavo
સુચન બદલ આભાર
રૂપેર નહિ... રૂપુર ગામ છે... vidoes બનાવવા માટે આભાર.🙏
હા એ બોલવામાં ભૂલ થયેલ છે. વિવેકપૂર્ણ રીતે ધ્યાન દોરવા બદલ આભાર
શ્રીકાંત જીચકર મલ્ટી ટેલેંટેડ મેન પર વિડિયો બનાવો.
સુચન બદલ આભાર
Dholera nu kam pan prahlad bhai ne aapo
હા હો ઈ બરાબર
Ha દીદારમાસા Ha
આભાર
Gujarati a Gujarati chhe bhai
Garv chhe k hu Gujarati chhu
હા હો ઈ વાત સાચી. અમને પણ ગુજરાતી હોવાનો ગર્વ છે. આભાર
તળપદી ભાષા ના કિંગ..
ભાર્ગવભાઇ જેવા કદરદાન છે એટલે અમારી ભક્તિ ચાલે છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. તળપદી ભાષા અમને ગોળ કરતા પણ ગઈળી લાગે છે. જે ક્યારેય ધાર્યું નોહ્તું એટલું જમા પાસું બનતું જાય છે.
પરીનમાસી તમે એશિયનભાઈ કેમ છો
બવુજ વરસો પછી જોય
ઓકે
Modi bhakti se sab kuchhh possible hai
Hi
Hi sir
એમ તો ન કહી શકાય
ગુજરાતી ભાષા
ઉપર
વીડિયો
બનાવો
સાહેબ
સુચન બદલ આભાર
રૂપેર નહી રૂપપુર ગામ. પાટણ - ચાણસ્મા વચ્ચે.
નિરમા વાળા કરશનભાઈ પણ આજ ગામ ના
ધ્યાન દોરવા બદલ આભાર અને ઉચ્ચારણમાં ભૂલ થવા બદલ માફી.
@@DidarHemani પ્રહલાદ દાદા મારા સગા છે એટલે.....
એક દિવસ તમારું interview લેવા આવીશ.....
Riverfront nu kaam nabadu chhe
Hi sir ..how r u
હોય નહિ
Bhgvanna.japkro..to..
ઈ બરાબર
Didar bhai tamaro banglow Bane to mane kejo hi sutkesh lay ne tamare tya chokidari karva avis...😃😃😃
અરે ચોકીદારી હોય, મારા મહેમાન બનવાનું બાપુ. હું સમજુ છું કે આપ મઝાક કરો છો પણ જાડેજા બાપુ એટલે અમારા અન્ન દાતા. બંગલો બને કે નહિ પધારો ક્યારેક મુંબઈ. કહુંબા પાણી કરશું 😃😃
Phalad
પ્રહલાદભાઈ
પ્રહલાદભાઈ leuva patel ke kadva patel ?
ઈ મને નથી ખબર હો ! ગુજરાતી છે એટલી ખબર છે.
Tame leva ane karva ma rahi gaya
Patel Patel hoy na ki leva ke karva
Kadva Patel.....
@@vishaljogani5118 Patel Patel hoy na ki leva karva
Ruper nhi saheb ruppur 😊
ધ્યાન દોરવા બદલ આભાર ચામડાની જીભ છે એટલે ક્યારેક લપસી જાય છે.
2006 thi kok CM hath ma avi giya hase😂
એવું નથી કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં પણ પ્રહલાદભાઈએ કામ કર્યું છે
No.vidio.banavo
સુચન બદલ આભાર
તમારો નંબર આમા નાખજો
આભાર
bolta sikh
ભલે ભલે
Aapdu Gujarat
Aagvu Gujarat
100 % એમાં ના નહિ. જય જય ગરવી ગુજરાત
Good
Thank you