best kirtan - વાલા કસોટી કરવાની તને ટેવ પડી (લખેલુ છે )|| Kasoti karvani tev padi ||Satsang
ฝัง
- เผยแพร่เมื่อ 24 ม.ค. 2025
- Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
ટેવ પડી રે તને આદત પડી
કસોટી કરવાની તને ટેવ પડી
રામચંદ્ર રાજાને સાથે સીતા માતા
સીતા ધરતીમાં સમાણા પછી ખબર પડી
કસોટી કરવાની તને ટેવ પડી
પાંચ પાંચ પાંડવને દ્રૌપદી રાણી
સતી સભામાં લૂંટાણા પછી ખબર પડી
કસોટી કરવાની તને ટેવ પડી
શેઠ શગાળસાને ચંગાવતી રાણી
કુંવર ખાંડણીયે ખંડાણા પછી ખબર પડી
કસોટી કરવાની તને ટેવ પડી
હરિચંદ્ર રાજાને તારામતી રાણી
એ તો કાશીમાં વેચાણા પછી ખબર પડી
કસોટી કરવાની તને ટેવ પડી
ટેવ પડી રે તને આદત પડી
કસોટી કરવાની તને ટેવ પડી
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #gujaratisong #sitaram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #gov ardhan #govardhanpujasong #govardhanleela #hanumanji - เพลง
વાહ રસીલાબેન કસોટી કરવાની ટેવ પડી રશીલાબેન તમારા સ્વરમાં કૃષ્ણ મંડળ એકદમ ખુશ છે ખૂબ મજા આવી સાંભળવાની ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા અમારા આશીર્વાદ દ્વારકાધીશ ખૂબ તંદુરસ્ત રાખે 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💐💐💐💐
જય શ્રી કૃષ્ણ કાજલબેન 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
❤ સરસ છે કિર્તન બેન
@@RasilabenThummark7
❤😂
😮
ખૂબ સરસ કિર્તન રજૂ કરેલ છે 👍 સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ સુંદર છે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
Jay Shree Krushna 🙏 Very Nice Bhajan 👌 🌹 🙏 Tamara Bhajan.sambhadava Ni Mane Tev Padi Tamara Bhajan Khubj Sara's Hoi Che Please Tame Badhj Bhajan Lakhi Ne Mukava Vinnti
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
મુકી દીધું છે
જય શ્રી કૃષ્ણ 🙏 બહુ મસ્ત કિર્તન સાંભળવા મળ્યું સવારમાં મજા પડી ગય👌🌺🌺🌺
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
વાહ બહેન ખૂબ સરસ 👌👌👌 આમ જ ગાતા રહેજો અમને બવ જ ગમે તમારા બધા કિર્તન
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
ખુબ ખુબ આભાર તમારો લખેલું ભજન અમે વાંચ્યા છે અમને તમારા ભજન બહુ ગમે છે ખુબ સરસ ભજન સુરીલા કંઠે તમે ગાયું માં સરસ્વતી તમને વસ્યા જય શ્રી કૃષ્ણ વાંચો
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
આમ જ પ્રેમ આપતા રેજો 🤗🤗
❤ જય રમદેવપીર બાપા સરસ ભજન છે રસીલા બેન 😊
જય રામદેવપીર🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
મુકી દીધું છે લખીને
Khub saras💗
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ
જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
વાહ દીદી... ખૂબ સરસ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
Jai shree Krishna 🙏🏻🙏🏻, bahu j saras kirtan 👌🏻👌🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
જયશ્રી કૃષ્ણ બેન ભજન બહું જ સરસ છે પણ લખી ને આપો તો સારું
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
મુકી દીધું છે
😊P@@RasilabenThummar
ભજન👍👌 છે પરંતુ નીચે લખી ને આપો ધન્ય વાદ👌
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
મુકી દીધું છે
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
આ ભજન લખીને લખેલું મૂકજો આટલી વિનંતી મારી❤🎉 જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🌺🌺🌺🌺👌👌👌👌👌👍✅
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Khubj sunda👌👌🎉🎉🎉🙏
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏
ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏
હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
જય શ્રી કૃષ્ણ કેવું સરસ ભજન છે
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
સરસ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
જય રામદેવજી રસીલાબેન
જય રામદેવજી જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
Saras kirtan se ben 👌👌👌
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
જયશ્રીકૃષ્ણ મેના ઠુમરના જામનગરથી
Bhavna thumbar🎉🎉saras dee
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
Jay shri krishna 🙏 very good good good
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
વાહ બેન ખુબ સરસ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
Jai shri ramji
જય શ્રી રામ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
વાહ રસીલા બેન ખૂબ જ સરસ ભજન છે👌🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
કેવા સરસ નવા નવા ગાવ કીર્તન રસીલાબેન
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
અશોક ના જય રણછોડ ડાકોર થી❤🎉
જય રણછોડ 🙏😊
વાહ રસીલાબેન ખૂબ સરસ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
ખુબ સરસ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
સતસંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે ❤️
ખૂબ જ સુંદર ભજન છે 1:25 1:26
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
❤❤
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Jay shree krishna❤
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊
હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏
👌🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
જય માતાજી રસીલાબેન તમારા જેવા કીર્તન કોઈ ગાતું નથી તમે તો બધા નવીન નવીન ગાવ છો
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
આમ જ પ્રેમ આપતા રેજો 🤗🤗
Nice
Very very nice
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
લખીને મૂકો❤🎉🎉😊
મુકી દીધું છે અશોકભાઈ 😊
Khelu chhe
ભજન લખી મુકવા વિનતી કરજો જય શ્રી ક્ર્ષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
મુકી દીધું છે
મસ્ત ભજન છે તમારો અવાજ મસ્ત છે
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
સરસ મજાનું કીર્તન છે
જય શ્રી કૃષ્ણ 🙏🙏 તમારી કૉમેન્ટ વાચીને ઘણો આનંદ થયો
હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સત્સગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે🙏🌺
રસીલાબેન જય માતાજી તમારા જેવા કીર્તન કોઈ યૂટ્યુબ માં ગાતા નથી
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
સરસ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Jay shri krishna
જય શ્રી કૃષ્ણ🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏
સરસ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏