શ્યામ બનીને ઘનશ્યામ બનીને...આજ મારા હિંડોળા ને પાવન કરી દે Hindola New bhajan 👇 છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • શ્યામ બનીને ઘનશ્યામ બનીને...આજ મારા હિંડોળા ને પાવન કરી દે Hindola New bhajan 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #આજમારાહિંડોળાનેપાવનકરીદે
    #શ્યામબનીનેઘનશ્યામબનીને
    #મોબાઈલનુંભજન
    #હિંડોળાભજન
    #hindolabhajan
    #દેવશયનીએકાદશીભજન
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    _____________
    શ્યામ બનીને ઘનશ્યામ બનીને
    આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
    તારા કાજે મે હિંડોળા સજાવ્યા
    એમાં ગુલાબ અંતર છંટાવયા
    એની સુગંધ સોહાય મારું હૈયું હરખાય...
    ઓ કનૈયા.....
    મોહન બનીને માધવ બનીને
    આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
    મેં તો સુગંધી મોગરા ગુંથાવયા
    તારા કાજે હિંડોળા મેં સજાવ્યા...
    તારા સ્વાગતમાં કાન કીધા હરી
    રસપાન...ઓ કનૈયા...
    મુકુંદ બનીને શામળો બનીને
    આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
    કોમળ કડીઓના હારલા ગુંથાવયા
    મેં તો હાશે થી કંઠે પહેરાવ્યા.....
    નાખ્યા તુલસીના પાન એની શોભા
    નો નહીં પાર...ઓ..કનૈયા..,.
    ગોવિંદ બનીને ગોપાલ બનીને
    આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
    સારી દુનિયાને ઘેલી બનાવી
    તારા રૂપમાં બની હું દીવાની. ...
    તું છે જશોદા નો લાલ તું છે ગાયો
    નો ગોવાળ...ઓ કનૈયા......
    કૃષ્ણ બનીને કૃપાળુ બનીને
    આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
    શ્યામ બનીને ઘનશ્યામ બનીને
    આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 25

  • @RasilabenThummar
    @RasilabenThummar 18 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ સરસ કિર્તન 👍👍👍

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  18 วันที่ผ่านมา +1

      રસીલા માસી તમે અમારા ભજન સાંભળો છો, ખૂબ આનંદ થયો 👏👏😊 હું પણ તમારા ભજન ઘણા સાંભળું છું મને તમારા ભજન બહુ ગમે છે હું તમારા ચેનલમાંથી ઘણા ભજન ના શબ્દો લઉં છું તમારો અવાજ ખૂબ જ સરસ છે 👌 ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ભોલાનાથ 🙏🙏🙏🎉🎉🎉😊

  • @pritikmirani5465
    @pritikmirani5465 หลายเดือนก่อน +1

    Saras

  • @geetaradheradhe4745
    @geetaradheradhe4745 หลายเดือนก่อน +1

    બહુજ સુંદર શબ્દો છે🎉

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  29 วันที่ผ่านมา +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @bhartibenjada
    @bhartibenjada หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ ખૂબ સુંદર ભજન ગાયું બેન અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊❤️🎉🎉

    • @surekhaparikh3565
      @surekhaparikh3565 29 วันที่ผ่านมา

      Very nice

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 หลายเดือนก่อน +1

    Bahuj mithu lagyu 🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏😊

  • @jyotsanaprajapati4385
    @jyotsanaprajapati4385 หลายเดือนก่อน

    Jay shree krishna vah bahut sundar hai

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน

      आपका बहुत-बहुत धन्यवाद 🙏 जय श्री कृष्णा 🙏

  • @yaminipatel6535
    @yaminipatel6535 หลายเดือนก่อน +2

    Saras 👍

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 หลายเดือนก่อน +1

    Mast
    Jai shree Krishna 🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @Bhavbhkti
    @Bhavbhkti หลายเดือนก่อน +1

    ખૂબ સરસ હિંડોળા કિર્તન દીદી જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉❤❤

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @jalpatank8965
    @jalpatank8965 28 วันที่ผ่านมา +2

    ❤🎉

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  28 วันที่ผ่านมา +1

      ખૂબ ખૂબ આભાર 🙏😊

  • @Dharmikvani-u3m
    @Dharmikvani-u3m หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      Jay shree Krishna 🙏🙏😊

  • @Mitu-kx5eb
    @Mitu-kx5eb หลายเดือนก่อน +3

    ખુબ જ સરસ ભજન ગાયું જય શ્રી કૃષ્ણ કનૈયા

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +2

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊❤️