ભાઈ તમારી સેવા ના વખાણ કરવા માટે કોઈ શબ્દ નથી ભાઈ. 😭 💐💐💐 જોઈને હરખના આશુ આવી જાય છે માનવતા હજી જીવંત છે. તમારા સ્વરૂપ માં શક્ષાત કોઈ દેવપુરુસ ના દર્શન થાઈ છે ભાઈ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તરુણ ભાઈ તમને ભગવાન ખુબ ખુશ રાખે હર હંમેશ માટે એવી સેવા કરો છો તમે સ્વાભિમાન થી સેવા કરો છો દરીયા જેવા દિલ થી સેવા કરો છો 🙏🙏❤️❤️
વાહ ભાઈ વાહ શું તમારી દાતારી છે ધન્ય છે તમારા માં-બાપ કે તમારી જેવા દીકરા છે બોવ સારું કામ કરો છો ભાઈ ભગવાન શિવ સદા તમારી સહાયતે રહે એવી મહાદેવ ને પ્રાથના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
ज्यारे भगवान बधी जग्या यें पहोंचीं ना सकता होय त्यारे। आवा परोपकारी जीव स्वरुपे भगवान आवा पुरूषार्थ लोकोने आपड़ा समाज मां लोको नी सेवा करवा मोकले से 🙏🏻🙏🏻🙏🏻 सत् सत् नमन नितिनभाई…
હું એક આર્મી મેન છું & તમારા થી અને પોપટભાઈ થી પ્રેરણા લયને મારી યથાશક્તિ પ્રમાણે MORBI માં મદદ કરું છું, તમારી અને પોપટ ભાઈ ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન, સોનલ માં સદાય તમને બંને ને અને તમારી ટિમ ને શક્તિ આપે, આપ બંને હંમેશા ગુજરાતીઓ અને દેશના ના લોકો ના આવી રીતે જ પ્રેરણા સ્ત્રોત બન્યા રહો એવી શુભકામના, જય હિંદ, જય ભારત, GOD BLESS YOU ALL🙏🇮🇳😊
પ્રિય ખજૂર ભાઈ, આપ ખૂબ સેવા કરી રહ્યા છો, જરૂરિયાત મંદ વ્યક્તિ ની મદદ પર પહોંચી રહ્યા છો, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ માટે ભગવાન ને પ્રાથના છે કે આપ આવી ને આવી રીતે આગળ વધતા રહો, માતાજી ખુશ રાખે આપને. પણ મારી એક વિનંતી છે કે આ દેશ માં આપ જેવા વધુ થાય અને ખાસ કરી ને વધુ માં વધુ યુવા જે બેરોજગાર છે, આ મોંઘવારી, અંને ઘણા એવા મુદ્દા છે ભાઈ તમે તો આ સર્વે મુદ્દા પર વીડિયો પણ બનાવેલ છે. અને આપ કોશિશ પણ કરતા હશો, આપને બસ એક વિચાર આપી શકું છું ભાઈ, આપ ઘણા મોટા અને નામી છો આને મારા જેવા કરતા તો વધુ જ વિચારતા હશો ભાઈ, પણ એક નાના ભાઈ તરીકે નાના મોઢે સલાહ જેવું લખી રહ્યો છું. આપ આ કૉમેન્ટ વાચશો એવી આશા એ આ મેસેજ લખી રહ્યો છું. ભાઈ આપ ખુશ રહો અને બીજાને આમ ને આમ ખુશ રાખતા રહો એવી પ્રભુ ને પ્રાથના. જય માતાજી લિખિત, દર્શન જેઠવા
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમાંનામ લોકોની સેવા કરતા રહો 🙏🙏🙏🙏🙏 😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
ખૂબ સરસ ખજૂર ભાઇ તમારી મહેનત જોઇ ને દિલ ખુશ થઇ ગયુ ભાઈ...તમારી જેવા સેલિબ્રિટી ખાલી બેસી ને કામ જ બતાવે સે પણ તમે જાતે આટલી મહેનત કરો સો ...love you bro ...
હા ખજૂર ભાઈ જરૂરિયાતનો ઉતારશે બાપા મારા શામજીબાપુ બગદાણા વાળા બજરંગદાસ બાપુ મારા જલારામ બાપા કે જે આ જગતમાં આવી અને એને દુખિયા માટે જોડી ઉપાડી છે મા અમર મા દેવદાસ બાપુ એવા બધા હોલિયા થઈ ગયા ને જરૂર આ એના ઓલા ભવમાં સેવક હશે હો તો જ આવું કામ કરી શકે મારા ખજૂર દીકરાની કોટી કોટી પ્રણામ અને તેમના માતા-પિતાને પણ કોટી કોટી પ્રણામ 🙏🙏🙌🙌🙌🙌🙌
ખજૂર ભાઈ ક્યારેક સાંગણી તો આવતા હોય હું બધાય કોઈને કરું છું કે તમે સાંગાણી આવતા નથી હું તમારા બધા વિડીયો જોવું છું ક્યારેક સાંગાણી આવજો ખજૂર ભાઈ નીતિનભાઈ આવજો જરૂર ભૂલતા નહીં
જય નું ગર બન્યુ..પછી નરેન્દ્ર મોદી...ટીવી પર આવ્યા ...ને .પછી મે બધી સગવડો કરી દીધી છે એમ કહ્યું...નીતિન ભાઈ નું નામ કેમ નાં લીધું...દુનિયા જાણે છે ..કે પેહલા તો નીતિન ભાઈ એ બધું કરી આપ્યું છે ...મોદી ને સુ જલન થઈ કે નીતિન ભાઈ નાં કામ વિશે કોઈ પ્રસંશા નાં કરી..નામ પણ નાં લીધું..... જય શ્રી કૃષ્ણા નીતિન ભાઈ
કોણ કોણ માને સે ખજૂર ભાઈ કલયુગ મા ભગવાનના રૂપે બધાના કામ કરવા આવેલા સે ❤️🙏🏻
🤩🤩
Kon kon khajur bhai ne bagavano rup mane
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સબ્સ્ક્રાઇબ કરો bhai
હા👍
ખજુર ભાઈ તમે આવીજ રીતે કામ કરતા રહો એવી માતાજી પાસે પ્રાથના તમને સ્વસ્ત રાખે અને તંદુરસ્ત રાખે🙏
સબ્સ્ક્રાઇબ કરો bhai
ખજુર ભાઇ તમે સારા કામ કરતા રહો એવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાથૅના કરું છું
@@bharvadshankar9453 સબ્સ્ક્રાઇબ કરો bhai
♥️♥️♥️♥️
વાહ ખજૂર ભાઈ તમે દાનવીર કર્ણ નું બીજું રૂપ છો ❣️ જય મોગલ માં 🙏🏻
તમારો કોઈ વિકલ્પ નથી...માતાજી સુખી રાખે..
મારિ્મૃલાકાત્્કરાવશો
Jay mogal maa
Wow khajoor bhai you are another form of danveer karn
હે ભગવાન તમને એટલી જ પ્રાર્થના છે કે ખજુરભાઈ અને તેની ટીમ ને ખૂબ લાંબુ જીવન આપે એવી પ્રાર્થના🙌👏
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤love you khajur Bhai ❤
કોન કોન ખજુર ભાઈ ને દાનવીર માને છે
જય માતાજી
સબ્સ્ક્રાઇબ કરો bhai
@@thebharatvlogs th-cam.com/video/3HQ40EB-k58/w-d-xo.html
Hu
@@vijaybaraiya2701 youtube.com/@thebharatvlogs
youtube.com/@thebharatvlogs
મારા ભાઈ ને દ્વારકા વાળો હરપળ ખુશ રાખે ❤️🙏
સબ્સ્ક્રાઇબ કરો bhai
ધન્ય છે તમારા માતા-પિતા ને તમારા જેવો દિકરો આપ્યો છે🙏🙏
ધન્ય છે તમારી જનેતા ને કે આવો ભગવાન જેવો દીકરો આપ્યો🙏🙏🙏🙏
ધન્ય છે તમારી જનેતાને..અને બંને ભાઈઓ તથા તમારી ટીમને.. તમને મહાદેવ એ મોકલ્યા હોય એવું લાગે છે..ગર્વ છે મને મારા બ્રાહ્મણ સમાજ ના આ સાવજ પર..🙏🏻🚩
જય માતાજી ખજૂર ભાઈ. ભગવાન તમને જાજુઆપે એવી પ્રાર્થના.
સબ્સ્ક્રાઇબ કરો bhai
માતાજી ના આશીર્વાદ તમારી સાથે હમેશા રહે તમારી ખૂબ પ્રગતિ થાય🚩🙏🏻
BAPA Sitaram 🙏
તમારે davrni જરૂર સે
🙏🙏❤️❤️
Jay ho khajur hai
ભાઈ તમારી સેવા ના વખાણ કરવા માટે કોઈ શબ્દ નથી ભાઈ. 😭 💐💐💐 જોઈને હરખના આશુ આવી જાય છે માનવતા હજી જીવંત છે. તમારા સ્વરૂપ માં શક્ષાત કોઈ દેવપુરુસ ના દર્શન થાઈ છે ભાઈ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખજૂર ભાઈના ચરણોમાં સ્વર્ગ છે એવું કોણ કોણ માને છે?
હુ માનુસુ
નિતીન ભાઈ તમે તો બધા માટે ભગવાન છો,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻
તમે ભારત ના પ્રધાન મંત્રી બનો એવી અમારી ઇચ્છા. 💯💯☑️
સબ્સ્ક્રાઇબ કરો bhai
ખજુરભાઈ તમારી જનેતા ને ધન્ય છે કે તમારી પાસે પૈસા આવવા છતાં તમારા સેવા ના વિચારો છે એવા સંસ્કાર આપવા બદલ તમારી માતા ને ધન્ય છે👌🙏
સબ્સ્ક્રાઇબ કરો bhai
ખજૂર ભાઈને ભગવાન માનતા હોય તો એક લાઇક જરૂર કરો અને શેર કરો
સબ્સ્ક્રાઇબ કરો bhai
@@thebharatvlogs jay shri krishna god bles you
👍
@@pareshbhaimashru4802 સબ્સ્ક્રાઇબ કરો bhai
@@vipulkumarkhaniya619 સબ્સ્ક્રાઇબ કરો bhai
ખૂબ સારી સેવા કરો સો ખજૂર ભાઈ ભગવાન ને પ્રાથના કરું કે તમારી ખૂબ સારી પ્રગતિ થાય
તમારા જેવા દિકરા હોય તો માં ને હું ચિંતા હોઈ..... માડી ના શબ્દો. 🙏🙏❤️
હા મારા ગુજરત નાં ભગવાન હા.... જય મેલડી માં
સલામ છે આવા યુવાન ને ગમે તે પરિસ્થિતિ માં જીવી લે ❤️🙏🙏
સબ્સ્ક્રાઇબ કરો bhai
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તરુણ ભાઈ તમને ભગવાન ખુબ ખુશ રાખે હર હંમેશ માટે એવી સેવા કરો છો તમે સ્વાભિમાન થી સેવા કરો છો દરીયા જેવા દિલ થી સેવા કરો છો 🙏🙏❤️❤️
પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ એટલે ખજૂરભાઈ Love you khajurbhai❤️❤️💖
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 👍
ખજુર ભાઈ અમે તમને મદદરૂપ થવે એવે અમારે આશા છે Hellp Our Full Support Only Khajurbhai 🇮🇳
Right see
Full Sports
Sultanpur jrur che tmari
સેવા ભાવી ગરીબોને 🥲 આંસુ નુસનાર
ખજુરભાઈ...🤵
જય કષ્ટભંજન દેવ...💐
સબ્સ્ક્રાઇબ કરો bhai
દેવા વાળો નથી દુબળો... ખજુર ભાઈ તમૈ ગરીબના ભગવાન છો👏👏👏👏👏
ભાઈ. ભગવાન તમને હંમેશા આવા સારા કાર્ય કરવા માટે ની સ્ફૂર્તિ આપે.. હમેશા ખુશ રહો. Love U Brother.
વાહ ભાઈ વાહ શું તમારી દાતારી છે ધન્ય છે તમારા માં-બાપ કે તમારી જેવા દીકરા છે
બોવ સારું કામ કરો છો ભાઈ
ભગવાન શિવ સદા તમારી સહાયતે રહે
એવી મહાદેવ ને પ્રાથના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
પદ્મ એવોર્ડ માટે ખજુરભાઈ જરૂર નોમિનેટે થશે 👌👍
જ્યારે જ્યારે ધરતી પર ભગવાનની જરૂર પડે ત્યારે ભગવાન ખજૂરભાઈ જેવા દેવદૂત ને મોકલી આપે છે . સલામ છે તમારા કર્તવ્ય ને 🙏👍
સબ્સ્ક્રાઇબ કરો bhai
ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી ખજૂર ભાઈ
ज्यारे भगवान बधी जग्या यें पहोंचीं ना सकता होय त्यारे। आवा परोपकारी जीव स्वरुपे भगवान आवा पुरूषार्थ लोकोने आपड़ा समाज मां लोको नी सेवा करवा मोकले से 🙏🏻🙏🏻🙏🏻 सत् सत् नमन नितिनभाई…
Ha khajurbhai trending aavi gaya ho mara havaj 🔥🔥🔥🌹🌹🌹🌹🇮🇳👍👍
વાહ ગુરુ....નમન તમને અને તમારી જનેતા ને
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
બોલિવૂડ ના ફિલ્મ જોવા એનાં કરતાં ખજુર ભાઈ ના વિડિયો જોવો એમની કમાણી થી ગરીબ નો આશરો બનશે 🙏❤️ સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 👍🙏
Super bhai tamaru Kam bov saru che tame bov agadh vadho bahi
હું એક આર્મી મેન છું & તમારા થી અને પોપટભાઈ થી પ્રેરણા લયને મારી યથાશક્તિ પ્રમાણે MORBI માં મદદ કરું છું, તમારી અને પોપટ ભાઈ ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન, સોનલ માં સદાય તમને બંને ને અને તમારી ટિમ ને શક્તિ આપે, આપ બંને હંમેશા ગુજરાતીઓ અને દેશના ના લોકો ના આવી રીતે જ પ્રેરણા સ્ત્રોત બન્યા રહો એવી શુભકામના, જય હિંદ, જય ભારત, GOD BLESS YOU ALL🙏🇮🇳😊
વાહ ભાઈ વાહ ભગવાન તમને ખુશ રાખે
હે માં શક્તિ મારી ખુશી ખજૂર ભાઈ ને આપજે ને એમના બધા દુઃખ મને આપજે
મારા ભાઈ ને હર પળ હર સમય સાચવજે 🙏માં શક્તિ 🙏
ધન્ય છે તમારી જણેતાને ગુજરાત મા આવો સાવજ પેદા કર્યો💪🙏👍
This guy & his team is a real gem...huge respect.
જય શ્રી મહાકાલ કોણ નથી ઓલખ તું એમ કહો બધાજ ઓલખે છે ખજૂર ભાઈ આં બાળકો ને દવા ની જરૂર છે ધન્ય છે એના માં બાપને સુ પેલા જનમના કરમો હસે ભગવાન હવે રહેમ કરો
પ્રિય ખજૂર ભાઈ, આપ ખૂબ સેવા કરી રહ્યા છો, જરૂરિયાત મંદ વ્યક્તિ ની મદદ પર પહોંચી રહ્યા છો, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ માટે ભગવાન ને પ્રાથના છે કે આપ આવી ને આવી રીતે આગળ વધતા રહો, માતાજી ખુશ રાખે આપને. પણ મારી એક વિનંતી છે કે આ દેશ માં આપ જેવા વધુ થાય અને ખાસ કરી ને વધુ માં વધુ યુવા જે બેરોજગાર છે, આ મોંઘવારી, અંને ઘણા એવા મુદ્દા છે ભાઈ તમે તો આ સર્વે મુદ્દા પર વીડિયો પણ બનાવેલ છે. અને આપ કોશિશ પણ કરતા હશો, આપને બસ એક વિચાર આપી શકું છું ભાઈ, આપ ઘણા મોટા અને નામી છો આને મારા જેવા કરતા તો વધુ જ વિચારતા હશો ભાઈ, પણ એક નાના ભાઈ તરીકે નાના મોઢે સલાહ જેવું લખી રહ્યો છું. આપ આ કૉમેન્ટ વાચશો એવી આશા એ આ મેસેજ લખી રહ્યો છું.
ભાઈ આપ ખુશ રહો અને બીજાને આમ ને આમ ખુશ રાખતા રહો એવી પ્રભુ ને પ્રાથના. જય માતાજી
લિખિત, દર્શન જેઠવા
ધન્ય છે જાની ભાઇ ની જનની નેં
લાખ લાખ વંદન છે ખજૂર ભાઈ
Tame to gujarat na bov mota danvir cho Big fan Rohit Parmar
ફુલ સપોર્ટ સહદેવ ઠાકોર ધાંગધ્રા થી જય રામદેવપીર મહારાજ
ખજૂર ભાઈ તમે જે કામ કરી રહ્યા છો એ આખી દુનિયા માં નેતા મોટા બીઝનેસ મેન નથી કરી શકતા તે કામ કરો એ બદલ ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ
જય માતાજી
Jordar bhai...
Love you bhai
જય માતાજી ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ તરુણભાઈ
માં સોનલ માં હંમેશા ખુશ રાખે
સબ્સ્ક્રાઇબ કરો bhai
Thank you khajur bhai logo ki mahadat karne ke liye
, દેશનો નેતા નરેન્દ્ર મોદી નઈ ખજુરભાઈ હોવા જોવી રીયલ હીરો ખજૂરભાઈ છે. ભગવાન તમને બધુ સુખ આપે તમને સાજા રાખે કોઈ દિવસ તમને તકલીફ ના પડે હર હર મહાદેવ 🙏🙏
ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે લાઈક કરજો
ખજૂર ભાઇ આ સમય માં તો તમેજ ભગવાન છો શાચા 🙏🙏💞
khajur bhaii tame kharekhar bhagwan na rupe aavya cho gareeb loko ni madad krva....😍🙏love u from Bk
આવા કળીયુગની અંદર આવા માણસો પણ છે ખરેખર ખજુરભાઈ ધન્ય છે તમારી જનતાને🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ ભગવાન તમને લાંબી ઉંમર દે🙏🏻🙏🏻🙏🏻🙏🏻
તમારી મહેનત ને સલામ છે. ખજુર ભાઇ
th-cam.com/users/shortsdy_RShF-oWQ?feature=share
कोन कोन खजूर भाई को भगवान मानता है 💯💯🚩
આ અમારા ગુજરાતીઓ નું ગૌરવ કમ ભગવાન છે - જય હો ખજુરભાઈ અને એમની મેહનતી ટીમ માટે
Salute to our hero of india
Khajur bhai & teams
Love from Ahwa Dang ❤️ Gj30 ✌️💯🌹❤️
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમાંનામ લોકોની સેવા કરતા રહો 🙏🙏🙏🙏🙏
😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
માં ભગવતી જાજુ આપે નીતિન ભાઈ તમને 👌🤝💙👑
સબ્સ્ક્રાઇબ કરો bhai
ખજુરભાઈ તમારિ માતાને ધન્યવાદ લાખ લાખ વંદન 🙏🙏🙏🙏
માતાજી ના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે સાહેબ 🙏
ખૂબ સરસ ખજૂર ભાઇ તમારી મહેનત જોઇ ને દિલ ખુશ થઇ ગયુ ભાઈ...તમારી જેવા સેલિબ્રિટી ખાલી બેસી ને કામ જ બતાવે સે પણ તમે જાતે આટલી મહેનત કરો સો ...love you bro ...
ખજૂર ભાઈ હું તમારો ખુબ મોટો ફ્રેન્ડ છુંઅમે તમને દિલથી પ્રેમ કરીએ છીએ મારું નામ છે ભમર ઠાકોર મારા તરફથી આઇ લવ યુ આઇ લવ યુખુબ ખુબ સારું કરી આવા લોકોની મદદ કરો છો દિલથી તમને આભારજીયો હજારો સાલ ખજૂર ભાઈ તમે સાથ-સાત ભગવાન છોજય ચામુંડા માં ખજૂર ભાઈ ની રક્ષા કરજે ખુબ તેમના જીવનમાં કોઈ તકલીફ ના આવેતેવી હું પ્રાર્થના કરું છું જય ચામુંડ માંભાઈ ને ખુબ ખુબ સેવા કરવાનો મોકો મળે
વાહ ભગવાન💙💙💙💙
❤️Khajoor Bhai you are doing a good job and keep doing it, you are a god to many families.
🙌,,
ખજુર ભાઈ ને પ્રેમ કોણ કરે છે
Good work KHAJURBHAI.
વરાછાની પબ્લીક જોતા એવું લાગે કે આટલા માણસો તો ચુટણીની રેલીયોમાં પણ જોવા નોહતા મળ્યા... 👌
વાહ ખજૂર ભાઈ વાહ તમે બવ સારુ કામ કરો છો
જય દ્વારકાધીશ 🙏🙏
He is a god in human body kajur Bhai Bhai 😍 from south Telangana Telugu
Jesus bless you Khajurbhai 💐
ખૂબ સરસ ખજૂર ભાઇ... મહાદેવ સદાય તમને ખુશ રાખે...love 💖 you bro
ખજૂર ભાઈ તમને મોગલ મા ખુબ લાંબુ જીવન આપે તમે ભગવાન ની જેમ કામ કરી રહયા સો 😊🙏👏👏👏👏
big salutes brother , no words for you. god blessing always
માં શિહોરી સદાય તમને સહાય કરે ...,🙏🙏🙏🙏
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત....... ગુજરાત નું મોંઘું ઘરેણું ❤️😘❤️
હા ખજૂર ભાઈ જરૂરિયાતનો ઉતારશે બાપા મારા શામજીબાપુ બગદાણા વાળા બજરંગદાસ બાપુ મારા જલારામ બાપા કે જે આ જગતમાં આવી અને એને દુખિયા માટે જોડી ઉપાડી છે મા અમર મા દેવદાસ બાપુ એવા બધા હોલિયા થઈ ગયા ને જરૂર આ એના ઓલા ભવમાં સેવક હશે હો તો જ આવું કામ કરી શકે મારા ખજૂર દીકરાની કોટી કોટી પ્રણામ અને તેમના માતા-પિતાને પણ કોટી કોટી પ્રણામ 🙏🙏🙌🙌🙌🙌🙌
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે. 🙏🙏🙏🙏🙏
જય માતાજી ખજૂર ભાઈ❤️❤️🙏
ખજુરભાઈ ગૂજરાત ના cm 2027 બંને એવુ કોણ ઈચ્છે છે
ખજુર ભાઈ ને ભગવાન ના રૂપ માં કોન કોન માન છે
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન.કૃષણ અવતાર ધારણ છો તમે
Great efforts sir...love from (unai) navsari
ખજૂર ભાઈ ક્યારેક સાંગણી તો આવતા હોય હું બધાય કોઈને કરું છું કે તમે સાંગાણી આવતા નથી હું તમારા બધા વિડીયો જોવું છું ક્યારેક સાંગાણી આવજો ખજૂર ભાઈ નીતિનભાઈ આવજો જરૂર ભૂલતા નહીં
We all ❤️🙌🙏 💕 LOVE u...khajur bhai
ખજૂર ભાઈ ના ચરણો મા સાચા મા સવગ છે ભાઈ જય હનુમાન દાદા તમને અજુ આગળ વદાવે 🙏🙏🙏🙏🙏🙏
ખજૂર ભાઈ ભગવાન ના રૂપે માનવ સેવા ભેખધારી. પોરબંદર🙏
❤ you bro you’re the one person in world amazing god bless you 🙏
જય સોમનાથ દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏
જય નું ગર બન્યુ..પછી નરેન્દ્ર મોદી...ટીવી પર આવ્યા ...ને .પછી મે બધી સગવડો કરી દીધી છે એમ કહ્યું...નીતિન ભાઈ નું નામ કેમ નાં લીધું...દુનિયા જાણે છે ..કે પેહલા તો નીતિન ભાઈ એ બધું કરી આપ્યું છે ...મોદી ને સુ જલન થઈ કે નીતિન ભાઈ નાં કામ વિશે કોઈ પ્રસંશા નાં કરી..નામ પણ નાં લીધું..... જય શ્રી કૃષ્ણા નીતિન ભાઈ
એક વર્ષ ખજુર ભાઇ ને આપુ સેવા કામ કરો બાપ
સબ્સ્ક્રાઇબ કરો bhai
Sachi vat modi feku 6
સબ્સ્ક્રાઇબ કરો bhai
@@nirav4402 સબ્સ્ક્રાઇબ કરો bhai
Love you bro🙏🙏 god bless you bro🙏🙏
ખજુભાઈ ( i miss you ) તમે બવુ સારા કામ કર્યા સે ભગવાન તમને બવુ આપે અને બવુ ખુશ રાખે સલામ ખજુરભાઈ........ हा मारु गुजरात
Jay hind jay Bharat
God of the god that is nitin jani ❤️❤️