બારી માટે ઘર તોડયુ। Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Help | Home | Saurashtra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 1.3K

  • @gohilvishal2154
    @gohilvishal2154 ปีที่แล้ว +571

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤

    • @arunadhameliya5922
      @arunadhameliya5922 ปีที่แล้ว +13

      Hu pan khajur bhai ne bhagvaan samju chu

    • @Ravaldev64
      @Ravaldev64 ปีที่แล้ว +6

      Mu mara guru manu su bhai 🙏🥰🥰🙏

    • @mojdesifun3758
      @mojdesifun3758 ปีที่แล้ว

      ☝️

    • @kundanvasani4401
      @kundanvasani4401 ปีที่แล้ว +5

      hu

    • @MERAJTHERIDER
      @MERAJTHERIDER ปีที่แล้ว +7

      manas koi divas bhagva n na bane km k mans hoy ena man ma lalch hoy j

  • @kiransinhrathod1708
    @kiransinhrathod1708 ปีที่แล้ว +37

    સરકાર પણ આવા કે આટલા ઝડપી ઘર નથી બનાવતી તમે જે કામ કરી રહ્યા છો એ ખરેખર સરાહનીય છે અદ્ભુત જય માતાજી જય ભવાની

  • @A.D.SOLANKI-q1g
    @A.D.SOLANKI-q1g ปีที่แล้ว +72

    ખજૂરભાઈ દુઃખીયારા ના ભગવાન સે તો એને સપોર્ટ કર જો ભાઈ ખજૂરભાઈ તમને મહાદેવ ખુશ રાખે❤

  • @hbgohil4646
    @hbgohil4646 ปีที่แล้ว +24

    ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા મહાદેવ હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું હર હર મહાદેવ 🙏

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 ปีที่แล้ว +42

    જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તરુણ ભાઈ તમને ભગવાન ખુબ ખુશ રાખે ને અઢળક આપે તમે ખુબ આગળ વધો ને આવી સરસ સેવા કરો

    • @sanjaygiri9530
      @sanjaygiri9530 2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ

  • @kiransinhrathod1708
    @kiransinhrathod1708 ปีที่แล้ว +18

    ધન્ય છે તમને અને અને તમારી જનેતાને કે જેમને આવા કળજુગ મા પણ તમારા જેવા પુત્રને જન્મ આપ્યો મહાદેવ તમને હરપળ ખુશ રાખે ❤

  • @m.m.makvana8896
    @m.m.makvana8896 ปีที่แล้ว +33

    શરશ ભાઇ મહાદેવ તમારી ઈશા પુરી કરે એવી પાર્થના 🙏

  • @hirenhalari8608
    @hirenhalari8608 ปีที่แล้ว +15

    જય સ્વમિનારાયણ..
    નીતિન ભાઈ તમને વિશ્વકર્મા પ્રભુએ પૃથ્વી પર અવતરણ ચિહ્ન તરીકે મોકલ્યા છે ❤❤❤ વેકુંઠ માં પ્રભુ વિશ્ર્વકર્મા તમારા માટે એવું જ સરસ મકાન બનાવશે ❤❤

  • @sanjayjambucha3471
    @sanjayjambucha3471 ปีที่แล้ว +104

    જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ 🙏 ભગવાન કોઈ પણ લોકો સારું કામ કરતા હોય તો તેમના કામમાં વિઘ્ન ન આવે તેમાટે અમે તમને પ્રાથના કરી એ સિયે. જય શ્રી રામ 🙏.

  • @dipaksagarka
    @dipaksagarka ปีที่แล้ว +20

    Good work ...બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. મહાદેવ તમે શક્તિ આપે આવા કામ કરવા માટે... તમે હર હમેશા ખુશ રહો.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે.. જય માતાજી જય શ્રી ક્રિષ્ન.. હર હર મહાદેવ..

  • @vajavijay3555
    @vajavijay3555 ปีที่แล้ว +30

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 ปีที่แล้ว +28

    આજે શ્રાવણ માસમાં બ્રાહ્મણ પરિવારનાં ઘેર પોતે મહાદેવ પધાર્યા બ્રાહ્મણ પરિવારના આજીવન દુઃખ દુર કરી દીધા ધન્ય છે નીતીનભાઇ ને તરુણ ભાઇ ને 🙏🚩

  • @mahadevstatus084
    @mahadevstatus084 ปีที่แล้ว +31

    ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ 🎉 ધન્ય છે તમારી આવી કામ ગીરી ❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 ปีที่แล้ว +10

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤

  • @patelbhavanaben7028
    @patelbhavanaben7028 ปีที่แล้ว +53

    ખૂબ ખૂબ જ ધન્યવાદ ખજૂર ભાઈ ને અને તેમની ટીમને. જય આસુદેવ... જય ઉમિયા માતાજી....

  • @jbk6565
    @jbk6565 ปีที่แล้ว +9

    ભગવાન ખજૂરભાઈ અને એમની ટીમને નિરોગી રાખે.... અને આવા સારા કામ કરવાની શક્તિ પ્રદાન કરે....

  • @mehuna.1813
    @mehuna.1813 ปีที่แล้ว +12

    ખજૂર ભાઈ એટલે આજ નાં સમય માં ભગવાન સમાન..🎉❤

  • @Nareshbajaniya1794
    @Nareshbajaniya1794 ปีที่แล้ว +9

    બને આજુબાજુ ઘરવાળા ને ધન્યવાદ દેવા પડે તેમના ઘરની દિવાલો ના સહારે એક ભૂદેવ પરીવારનું ઘર ટકી રહેલું હતું કહેવત છે કે સાચા સગા આપણા પડોશી કહેવાય . ખજુરભાઈ નો ખુબ ખુબ આભાર આવા ગરીબોના બેલી બનીને તેમની વહારે આવ્યા છે.ખજુરભાઈ માનવ રૂપમાં ભગવાન કહેવાય ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻

  • @Dada_Digital
    @Dada_Digital ปีที่แล้ว +4

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આનામાં લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
    😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ

  • @survatstudio7166
    @survatstudio7166 ปีที่แล้ว +1

    Ek Ghar na 3 thi 4 vlogs banavo khajur Bhai plz ❤❤❤❤

  • @patelharishpatel9612
    @patelharishpatel9612 ปีที่แล้ว +7

    જય માતાજી ખજૂર ભાઈ બો સારું કામ કરો છો ભાઈ🎉

  • @rudy122775
    @rudy122775 ปีที่แล้ว

    Bhai bhai Kharekhar khub uttam karya karo chho
    Dhanya chho khajurbhai ane tamari team
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bakajirathod7753
    @bakajirathod7753 ปีที่แล้ว +9

    ખજુરભાઈ ખુબ સરસ કાર્ય કરે છે ભગવાન તેમ ને ખુબ સુખી રાખે બનાસકાંઠા જિલ્લા ના ડિસા તાલુકા ના જૂના નેસડા થી બકાજી રાઠોડ જય માતાજી

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 ปีที่แล้ว +7

    જય માતાજી ભાઇ ખુબ સરસ ભાઇ ધન્ય છે તમારી નિસ્વાર્થ ભાવ ની સેવા ને... Love you bro 😘 mahadev bless you 🙏🚩

  • @Jayesh.solanki
    @Jayesh.solanki ปีที่แล้ว +6

    ખજુર ભાઈ મારે તમારા દર્શન કરવા છે જય માતાજી ખજુરભાઈ વડોદરા

  • @vipinbhai4389
    @vipinbhai4389 ปีที่แล้ว +1

    Khajur bhai tumne aane tamari team ne khoob khoob dhanyvad

  • @Crazyboyzharij
    @Crazyboyzharij ปีที่แล้ว +10

    ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખુશ રાખે 🎉❤

  • @ekhindustani8777
    @ekhindustani8777 ปีที่แล้ว +9

    જય હો બારડોલી નાં જાની ઠાકર ભગવાન...,,,👏👏👏👏👏

  • @STRFC1
    @STRFC1 ปีที่แล้ว +5

    મેં ભગવાન તો નથી જોયા પણ આપડા માટે તો ખજુર ભાઈ ભગવાન સે❤️❤️

  • @jigneshbariabaria8551
    @jigneshbariabaria8551 ปีที่แล้ว +2

    બધા જ ઘર કરતા મસ્ત બનશે આ ઘર🎉

  • @ArvindRajput-de4yq
    @ArvindRajput-de4yq ปีที่แล้ว +15

    જય માતાજી ખજુર ભાઈ અને લાલા ભાઈ ❤

  • @MukeshVasava-vc5zz
    @MukeshVasava-vc5zz ปีที่แล้ว +2

    ખજૂરભાઈ તમારી માં ને ખૂબ ખૂબ અભિનંદન તમને જન્મ આપ્યો તમારી મા ધન્ય છે તમને જન્મ આપી ને જય શ્રી રામ 🙏

  • @a.rdigital8720
    @a.rdigital8720 ปีที่แล้ว +9

    गीता से ज्ञान मिला|📖| रामायण से राम🇮🇳|भाग्य से हिंदु धर्म मिला👨‍🦰🚩 और किस्मत से हिंदुस्तान मिला 🇮🇳 ||

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh ปีที่แล้ว +5

    કોને કોને ખજુર ભાઈ માં ભગવાન નું સુરૂપ દેખાય છે

  • @niravhalpati4140
    @niravhalpati4140 ปีที่แล้ว +2

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂરભાઈ તરુણભાઈ અને પૂરી ટીમને દિલથી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @MehulRabariVlogs355
    @MehulRabariVlogs355 ปีที่แล้ว +4

    ખજુરભાઈ ને બધા ભગવાન માને છે❤

  • @dilipgondaliya7430
    @dilipgondaliya7430 ปีที่แล้ว +1

    ખજુર ભાઈ મારાગામ મા એક માજી બોલ દુઃખી છે ધોરાજી થી છ કી મી દુર એક દીકરો આત્મા હતીયા કરી લીધી મકાન પડે તેમ છે આવો મારા. ભગવાન

  • @statusworl8
    @statusworl8 ปีที่แล้ว +10

    કોન કોન ખજુરભાઈ ને ભગવાન માને ❤

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 ปีที่แล้ว +1

    નીતિનભાઈ અને ગામના સૌને ખુબ ખુબ ધન્યવાદ .

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว +3

    ખજુર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ મા ભગવતી તમને તંદુરસ્ત રાખે એવી આશા રાખી એ છે

  • @chamanzapadiya409
    @chamanzapadiya409 ปีที่แล้ว +1

    👏👏khub,khub,dhanyavad,khajur,bhai

  • @VarshaSosa-t3m
    @VarshaSosa-t3m ปีที่แล้ว +3

    ❤ આછીવાદ નીતિનભાઈ

  • @rameshbhairabari2182
    @rameshbhairabari2182 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને ♥️🙏
    મારા પિતા નો ફોટો લગભગ ગુજરાત ની બધી જ નાની મોટી ચાની કીટલી પર તેમનો ફોટો હોય છે મારા પિતા નું નામ કાળુભાઈ રબારી છે
    તેમ છતાં લોકો મારા પિતા થી અજાણ છે કોઈ ને પણ ખબર નથી કે આ કાકા કોણ છે અને ક્યાંના છે
    તો હું તમને મારા પપ્પા માટે વિનંતિ કરું છુ કે મારા ફેમસ કાકા ને સાચી ઓળખ અપાવો અને તમે તમારા video મા vilog મા કે Shooting મા તમારી સાથે એક મોકો આપો પ્લીઝ ખજુર ભાઈ 🙏🙏🙏🙏
    હું તમારો ઉપકાર જિંદગી ભર નહી ભૂલું 🙏🙏

  • @mohitpatel7713
    @mohitpatel7713 ปีที่แล้ว +3

    શ્રી કષ્ટભંજનદેવ તમારી મનોકામના જલ્દી જલ્દી પુરી કરે❤

  • @maganbhaidesai4850
    @maganbhaidesai4850 หลายเดือนก่อน +1

    ખજરભાઈ.ભગવાન.ભોળાનાથ.તમારી.સાથે.રહેછે

  • @Itz_Rahul_14325
    @Itz_Rahul_14325 ปีที่แล้ว +1

    भाई हिंदी वॉइस में वीडियो डालो ज्यादा लोग देखेंगे ❤️

  • @Bhudevraj4855
    @Bhudevraj4855 ปีที่แล้ว +3

    મહાદેવ 🙏🏻...
    જય પરશુરામ 🙏🏻...
    જય ભૂદેવ રાજ 🙏🏻...

  • @prashitrajgor3542
    @prashitrajgor3542 ปีที่แล้ว +4

    બીજાનું દુઃખ જોઈ પોતે દુઃખ અનુભવે એ ખજુરભાઈ❤

  • @gopalthakor8516
    @gopalthakor8516 ปีที่แล้ว +9

    કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે

  • @MK__01
    @MK__01 ปีที่แล้ว +4

    I don't understand Gujrati but I follow this man( khajur bhai) from 1 year. What a Visionary Man. RESPECT🙌

  • @meetjoshi7246
    @meetjoshi7246 ปีที่แล้ว +6

    Salute to you khajur bhai and team ❤❤

  • @chaudharyprakash5249
    @chaudharyprakash5249 ปีที่แล้ว +1

    ❤❤ ગરીબો ના ભગવાન એટલે ખજુર ભાઈ ❤❤

  • @સેલાભાઇમીર
    @સેલાભાઇમીર ปีที่แล้ว +3

    જય મહાદેવ ભગવાન અવતાર ખજૂર ભાઈ

  • @BHAWNA_BHATT-R
    @BHAWNA_BHATT-R ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર સર તમારો તમે ગરીબોની મદત કરો છો
    નહીતર આ દુનિયા મા ગરીબ કોઈ બોલાવતુ પણ નથી... ભગવાન તમને અને તમારા પરિવાર ને હર પલ ખુશ રાખે...
    જય માતાજી

  • @HAMARISANSKRUTI-pr5vj
    @HAMARISANSKRUTI-pr5vj ปีที่แล้ว +3

    🌹ખજુરભાઈ દરેક યુવાન માટે પ્રેરણાદાયી વ્યક્તિ છે 🌹

  • @BhojaviyastudioVichhiya
    @BhojaviyastudioVichhiya ปีที่แล้ว

    HA. MARA VINCHHIYA GAM NI MOJ HA. 🙏🙏🙏 JAY BHOLENAATH. KHAJUR BHAI 🙏🙏🙏👌👌👌🌹🌹🌹

  • @ketanshyal2544
    @ketanshyal2544 ปีที่แล้ว +3

    હજી ભગવાન તમને આવા કામો કરવાની શક્તિ આપે 🙏🙏🥰❤

  • @laljiraval9220
    @laljiraval9220 ปีที่แล้ว +3

    ખજુરભાઈ ધન્યવાદ ❤

  • @rakeshkanzariya8561
    @rakeshkanzariya8561 ปีที่แล้ว +1

    ખજૂર ભાઇ મારો બાબો જૈનમ કણજારીયા ને બીજો ખજૂર ભાઇ બનાવીશ 100%

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 ปีที่แล้ว +8

    જય માતાજી 🙏🏼 જય શ્રી કૃષ્ણ 🙏🏼❤️👍💪💪🇮🇳💪💪

  • @rajputmukesh243
    @rajputmukesh243 ปีที่แล้ว +1

    Mara vala Nitin Bhai JANi Dada T Mari to vala j n thay maro dhuvarkathisji baapa che vala aap n koti koti vandan Radhe Radhe Radhe Har mahadev vala

  • @mdparmar7507
    @mdparmar7507 ปีที่แล้ว +6

    જય માતાજી🙏🙏🙏 ખજૂર ભાઈ ટીમ❤❤❤❤

  • @himatkavad4004
    @himatkavad4004 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ નીતિન દાદા હો

  • @hakesh8730
    @hakesh8730 ปีที่แล้ว +5

    જય માતાજી ખજૂર ભાઈ

  • @rimpeshrathodrathod7009
    @rimpeshrathodrathod7009 ปีที่แล้ว +1

    સરકાર થી પણ આટલા દિવસ માં ઘર નું કામ નથી કરી શકતા..❤ તમે જે કામ કરી રહ્યાં છે ચાર પાચ દિવસ મા કરી રહ્યાં છે તમને એને તમારી ટીમને ખૂબ ખૂબ આભાર ❤❤❤❤

  • @jayjalaramannapurna3737
    @jayjalaramannapurna3737 ปีที่แล้ว +6

    ખુબ ખુબ શુભકામના 🙏

  • @preakathi7038
    @preakathi7038 ปีที่แล้ว +1

    No words Khajurbhai You are the best Jay Jay Mahadev👏👏

  • @officialdtmusic6251
    @officialdtmusic6251 ปีที่แล้ว +5

    જય માતાજી જય ખોડીયાર માં ❤

  • @dilipgohilgohil2677
    @dilipgohilgohil2677 ปีที่แล้ว +1

    ખજુર ભાઈ તમારી‌ તબિયત સાચવ જો ❤❤❤ ભગવાન તમારી સાથે જ છે

  • @devkaranshabhadiya3926
    @devkaranshabhadiya3926 ปีที่แล้ว +4

    કોણ કોણ ખજુર ભાઈ ને ઈશ્વર ના રૂપમાં જોવેછે 🙏

  • @B4uprsr
    @B4uprsr ปีที่แล้ว +1

    नितिन . .सबका घर बनाने में ऐसा सहयोग देखकर सबको दिख रहा होगा के नीतिन ने जो सेवका कार्यो करने की भावना लोगोके मन में उपजाई है वोह दिख रही है क लोग दूसरोकी मदद करने आगे आ रहे है । बहोत ही उमदा कार्य है यह के लोगो अपना आश्रय मिल रहा है और एक दूसरोसे नज़दीक भी हो रहे है❤️
    👏👏👏

  • @ChiragVlog100k
    @ChiragVlog100k ปีที่แล้ว +1

    Kon kon mante he Dil se ❤❤khajur Bhai ne ❤❤❤

  • @rameshsuthar33
    @rameshsuthar33 ปีที่แล้ว +5

    જય માતાજી 👏👏👏

  • @Smit_Patel_70
    @Smit_Patel_70 ปีที่แล้ว

    Khajurbhai jevu koi nthi duniya ma ❤️💯🙌

  • @dineshthakor283
    @dineshthakor283 ปีที่แล้ว +3

    જય..માં.. તાજી ભાઈઓ

  • @YogitaParmar-ox4xw
    @YogitaParmar-ox4xw ปีที่แล้ว

    ખજૂરભાઈ તમે આવા સારા કામ કરતા જ રહો.અને સાચું કેહજો કોણ કોણ ખજૂરભાઈ ને ભગવાન માનો છો .

  • @multi9978
    @multi9978 ปีที่แล้ว +3

    🙏🏼 જય શ્રી કૃષ્ણ 🙏🏼❤

  • @rakeshthakor8984
    @rakeshthakor8984 ปีที่แล้ว +1

    *ઈશ્વર હંમેશા રસ્તો બતાવે છે કયારેક મિત્ર બનીને કયારેક ગુરુ બનીને તો*તો કયારેક સારથી બનીને*બસ ઓળખવાની જરૂર છે*
    🙏🌹Jay maa jogni🌹
    *📿હર હર મહાદેવ📿*

  • @bansigajjar1907
    @bansigajjar1907 ปีที่แล้ว +7

    So happy to see your work sir. You're like a angel to them. And being gujarati we are so proud of you. 🙏🏻 har har Mahadev 🙏🏻
    By the way a suggestion for you and Tarun Sir, You need to change your hair style 😅 and special for Tarun Sir : "you need to grow some beards.😅 Kuch privious videos main dekha tha you're looking so cute. "

  • @___desi-chaleng_
    @___desi-chaleng_ ปีที่แล้ว

    Har har mahadev❤❤ nitinbhai bhagvan tamne khub aagal vadhare ane tamaru ane Tamara mata pitanu Nam aabhle laijay 🎉🎉

  • @Harshpawar388
    @Harshpawar388 ปีที่แล้ว +8

    ખજૂર ભાઇ તમારી વલસાડ માં અમે રાહ જોઇ એ છીએ...❤❤❤❤🎉🎉🎉

  • @ravianiyariya585
    @ravianiyariya585 ปีที่แล้ว

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની

  • @gohil_yuvrajsinhbhavena5384
    @gohil_yuvrajsinhbhavena5384 ปีที่แล้ว +4

    👏👏👏🙏🏻

  • @jigneshdhameliya8519
    @jigneshdhameliya8519 ปีที่แล้ว +1

    સલાહ ની જરૂર નથી શહકાર ની જરૂર છે ખજૂર ભાઈ ને

  • @sunilchaudhari5915
    @sunilchaudhari5915 ปีที่แล้ว

    Garibo na bhagwan atle khajurbhai. ❤️ You khajurbhai and team. 🙏🙏

  • @BhoomiD
    @BhoomiD ปีที่แล้ว +1

    amne khub j guvrav...che。aa amara gohilvad ni.dhartinu balk che...mharaj krushkumar ni chabi .。che。。jay mataji jay ma shihori bapu🎉

  • @chamadiyapravinbhai3316
    @chamadiyapravinbhai3316 ปีที่แล้ว +1

    Jay mataji khajurbhai tamne mataji sukhi rakhe ane nirogi rakhe

  • @shortvideoGujarati
    @shortvideoGujarati ปีที่แล้ว +2

    *#_જય**✨દ્વારકાધીશ🌎🙇🏻‍♂️🙏🏻👑*
    ખજુર ભાઈ 🇮🇪🇮🇪

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 ปีที่แล้ว

    ખુબ સરસ નીતિન ભાઈ જય સોમનાથ 💐💐

  • @asvinrajpara9719
    @asvinrajpara9719 ปีที่แล้ว +1

    ગામ વિંછીયા થી જય માતાજી ખજુરભાઈ

  • @dineshgohil161
    @dineshgohil161 ปีที่แล้ว +1

    100% સલામ છે તમને જાની દાદા

  • @h.b.savaliya6108
    @h.b.savaliya6108 ปีที่แล้ว

    ખરેખર ખજૂર ભાઈ પોતાની મહનેત ની આવક માંથી આ સેવા કરે છે .કોઈ ની તાકાત નથી કે આવી સેવા આ સમય માં કરવી.આ એક માનવ નહિ પણ ખરેખર ભગવાન છે.

  • @hardikraval24
    @hardikraval24 ปีที่แล้ว

    ખજૂર ભાઈ ભગવાન સેજ એટલે તો ભગવાન માનવાજ પડે

  • @Dinesh_Rathod_RawnaRajpt
    @Dinesh_Rathod_RawnaRajpt ปีที่แล้ว

    Khajur bhai ane amni tim ne hamesa khus rakhe ❤

  • @jigneshSatiya-jm3ks
    @jigneshSatiya-jm3ks ปีที่แล้ว +2

    જય માતાજી ખજૂરભાઈ ❤❤

  • @horselovers9410
    @horselovers9410 ปีที่แล้ว +2

    જય શ્રી રામ ખજૂર ભાઈ 🚩🙏🏻 1:26

  • @KrishnaGadhvi-gq5mj
    @KrishnaGadhvi-gq5mj ปีที่แล้ว

    Mogal bless you bhai ma mogal tamari badhi aasha puri kre tu khub shukhi tha ne tara badha sapna pura thaya 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤

  • @kairavishah6178
    @kairavishah6178 ปีที่แล้ว

    Bas Loko ne ek Sara ne Sacha rahber ni jarur hoi che je Khajur Bhai tame Puri pado cho 👍💐

  • @vickyrocky3702
    @vickyrocky3702 ปีที่แล้ว +1

    ધન્ય છે તમારી જનેતા ને ભાઈ 🙏

  • @jay..goga.offcial4102
    @jay..goga.offcial4102 ปีที่แล้ว +1

    ધન્ય છે ખજૂરભાઈ તમને ખુબ આગળ વધો