ખુબ સરસ vlog છે ભાઈ. તમારા vlog દ્વારા અમને વિદેશી દુનિયા જોવા મળે છે એ બદલ ખુબ ખુબ આભાર ભાઈ ❤..ખુબ પ્રગતિ કરો અને મહાદેવ ની કૃપા તમારા ઉપર વરસતી રહે એવી શુભકામનાઓ...
Bhai sara manaso ne rajniti ma jarur nathi ane aemne banvu hase to ae bjp ma jodashe Edit: ek vaat kahu Bhai je Loko saru kaam karta hoy ae badha ne rajniti ma avani jarur nathi badha ne rajkaran ma na jodo
Khajur bhai ko Dekhte hi Hamen Kitna Anand Milta hai dil khush ho jata hai Hamen to Unki bolane ki speech hi bahut pasand hai aur foreign ki trip Ham Sabhi video dekhte hain Dubai ki Dekhi Hai Ab Ham Australia ki dekhte hain India Gujarat Surat se Deepak Bhai Bhagwan aapko bahut tarkki karaen aur Logon Ki Seva Kariye Garib aadami ki bahut Seva Karte Hain jaruratmandon Ki Ham Sabhi video aapki dekhte hain Garib Logon ke liye Makan Roti Kapda Sab Kuchh aap mehnat karte hain बहुत-बहुत dhanyvad Hamari taraf se pura Aashirwad hai aapke sath
Such a beautiful place this is. I wish to travel there one day. I can see you’ve had great fun there. What an amazing ride it is. You make me be there right now. 💪🏻🇮🇳
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
Je manas bija na ghar banave tema aek pan vastu week no nakhta hoy te potana shuj thoda kharab le saheb aa tamare pusava javu nathi osam wark khajur bhai ho
Nice Vlog of Austrelia. .ને આ studente જે જે શબ્દો ઉચ્ચાર્યા છે નીતીન તમારી સેવા માટે તે એક્દમ સાચું કહ્યું આ તમારું dedication જે લોકોનું જીવન સુધારી દયે છે. આ Austrelia ની બંને જગ્યા પણ ખુબ beautiful છે I also like doing this Jet boat ride like raffting🎿 . .
ભગવાન તમને હંમેશા સુખ સમૃદ્ધિ અને તંદુરસ્ત જીવન આપે તેવી પ્રાર્થના🙏🙏
Mukhymantri nai BHAI Aaj Kam barabar chhe aemne
વાહ ભાઈ અમે તો આવી જગ્યાએ જય નથી શકતા પણ તમે અમને ઘરેબેઠાં બતાવો છો એજ ઘણુ કેવાય ભગવાન તમને ખુબ સુખી રાખે ❤
સાચું ભાઈ
ઓસ્ટ્રેલિયા નાં પ્રવાસ ની હાર્દિક શુભકામનાઓ સહ જય માતાજી જય શ્રી કૃષ્ણ
વાહ ખજુરભાઈ ખુબ આગળ વધો તમારા માં બાપ ને લાખ લાખ વંદન આવા સપુત ને જન્મ આપ્યો છે
ખજૂર ભાઈ ભગવાન બનીને ગરીબોનાં ઘર બનાવી આપો સવો તમને લાખ લાખ વંદન 🙏🙏🙏
મન હર મુખે માનવી જેના ગુણીયલ હોય ગંભીર ઈન કુખે નર નીપજે આતો વાકડ મુસા વીર❤❤❤❤❤
ખુબ સરસ vlog છે ભાઈ. તમારા vlog દ્વારા અમને વિદેશી દુનિયા જોવા મળે છે એ બદલ ખુબ ખુબ આભાર ભાઈ ❤..ખુબ પ્રગતિ કરો અને મહાદેવ ની કૃપા તમારા ઉપર વરસતી રહે એવી શુભકામનાઓ...
Gujarat na C.M khajur bhai❤
જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર માનુ છુ ખજૂર ભાઈ
ગજ્જબ નુ છે ઓપેરા હાઉસ
અને હાર્બર બ્રીજ જોરદાર છે હો
ખજુરભાઈ 👌🏻👌🏻👌🏻👌🏻enjoy
ઓપેરા હાઉસ અને બ્રિજ અતિ સુંદર
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
વાહ ખૂબ સરસ . ખજૂર ભાઈ
અમે તો હવે ક્યારે ફરવા આવી શકીએ ભગવાન જાણે પણ તમે અમને બધું જ દેખાડ્યું તમારો ખૂબ ખૂબ આભાર ❤
વાહ સ્ટુડન્ટ ની ભાવના ને વંદન કરું છું 🙏 ખુબ ફરો અને અમે પણ તમારા વિડિયો જોઈએ 🙏
Wow super australia khajur bhai ❤
જય માતાજી ખજૂરભાઈ ભગવાન તમને જાજુ આપે આવી ભગવાન ને પ્રાર્થના
Photography best bhai sidniy ka to kya kehna bahut sundar log jay shree Krishna jay mataji 🙏
કોણ કોણ ખજૂર ભાઈ ને ગુજરાત ના c.m જોવા માંગો છો ❤
Bhai sara manaso ne rajniti ma jarur nathi ane aemne banvu hase to ae bjp ma jodashe
Edit: ek vaat kahu Bhai je Loko saru kaam karta hoy ae badha ne rajniti ma avani jarur nathi badha ne rajkaran ma na jodo
Super bhai
હુ
સારા માણસો ની જરૂર નથી રાજનીતિ માં
જે ભગવાન ના માણસ હોય એમને કોઈ જરૂર નથી cm બનવાની.
Jay shree krishna khajur bhai 🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ખુબ સરસ ઓસ્ટ્રેલિયા બતાવી રહ્યા છો🙏🙏👌👌
Nice video khajur Bhai ભગવાન તમને ખુબ ખુશ રાખે
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
Khajur Bhai prerna che yuva o mate
❤❤❤
ખાલી ચુતીયાઓ જ ભગવાન કોને કહેવાય એ ખબર છે?
વાહ નીતિન ભાઈ તમે astrelia ફરવા ગયાસો તો પણ તમે ત્યાંના લોકેશન બતાવો સો બેઉ સરસ ભગવાન તમને બેઉ સારી પ્રગતિ ક રો આવી પ્રાથના કરૂસુ
કોણ કોણ ખજૂર ભાઈ ને ગરીબો નો ભગવાન માને છે ❤🙏🌍
ખુબજ સરસ હતુ ઓપેરા હાઉસ ખુબ સુંદર ઓસ્ટેલિયા છે એક વાત સરસ લાગી કે સ્વચ્છતા ખુબ સારી હતી બધુ ખૂબ સરસ હતુ
કોણ કોણ ખજૂર ભાઈને આપણા દેશના વડાપ્રધાન જોવા માંગો છો
Dofo o bandh karo politics na natak
@@BhupendraBaraiya-dr8ijbhai aa badha likes leva mate avi comment kare che over excitement ma 😂😂
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
I love you khajur bhai ❤❤❤
વાહ ખજૂર ભાઈ 👌 ફરો ત્યારે ઓસ્ટ્રેલિયા 👍 જય મહાદેવ 🙏
Boo mast jagya khajur bhai
ખુબજ સુંદર છે ઓસ્ટ્રેલિયા 👌& nice vlog 👍
Khajurbhai kharekhar tame bhagvan cho…. You are a well wisher enjoy your time in Sydney 🤗🤗
જય દ્વારકાધીશ
કૉણ કૉણ ખજુર ભાઈ નૅ ભગવાન માનૅ છૅ.
લાયક કરજો
Khajur bhai ko Dekhte hi Hamen Kitna Anand Milta hai dil khush ho jata hai Hamen to Unki bolane ki speech hi bahut pasand hai aur foreign ki trip Ham Sabhi video dekhte hain Dubai ki Dekhi Hai Ab Ham Australia ki dekhte hain India Gujarat Surat se Deepak Bhai Bhagwan aapko bahut tarkki karaen aur Logon Ki Seva Kariye Garib aadami ki bahut Seva Karte Hain jaruratmandon Ki Ham Sabhi video aapki dekhte hain Garib Logon ke liye Makan Roti Kapda Sab Kuchh aap mehnat karte hain बहुत-बहुत dhanyvad Hamari taraf se pura Aashirwad hai aapke sath
Excellent vlog. Learnt a lot about the construction of Opera House. I have been to Sydney also.
Harber bridge & opera house is so beautiful & amazing ❤️
Jay maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal tamne har pal kush rakhe Jay mataji Jay hind 🇮🇳 Jay jay garvi Gujarat
Kharekhar khub uttam mahiti aapi chhe aape khajurbhai
ધન્ય છે તમારી જનેતાને ભાઈ ❤
Opera house and harbour bridge is so beautiful....
Chalu rakho agad na video jovani ni maja avse...
Jai shree krishna...
🙏હા જાની દાદા હા🙏
Amne ghare betha aa badhu dekhadyu ena mate tmaro aabhar Nitin Dada khajur bhai
ખુશ્બુ હૈ ગુજરાત કિ જય સોમનાથ ❤❤❤❤
ઓસ્ટ્રેલિયા એટલે ઓસ્ટ્રેલિયા કાઈ ઘટે નય હો ખજુર ભાઈ જોરદાર છે 👌👌👌👌👌
ધન્ય છે તમને નિતીનભાઇ 🙏 કોટી કોટી વંદન છે તમને નિતીનભાઇ 🙏😊
Wow khaujurbhai tamara comedy video ne bahu miss kari 6.
Very good Opera House it’s a symbol of
Australia 👌👌
સારું છે સરસ મજાનુંન ખજૂરભાઈ
Jay Mataji Khajur Bhai 🙏❤️
Khub saras maja avi vlog joy ne jay mataji jay shrikrishna
🙏 હર હર મહાદેવ🙏
Super vlog
આવી અવનવી અપડેટ આપતા રહેજો અને સ્વસ્થ રહો.
મહાદેવ તમને તમારા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે તેવી શુભેચ્છા.
Hello khajurbhai austeliya bahuj saru lagyu j tame batavyu temate thank you very much 👌🏻👌🏻👌🏻👌🏻🙌
Such a beautiful place this is. I wish to travel there one day.
I can see you’ve had great fun there.
What an amazing ride it is. You make me be there right now. 💪🏻🇮🇳
Can we go inside opera house
ખૂબ સુંદર ખજૂર ભાઇ જૂનાગઢ થી સજય ભાઇ
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શિવ શક્તિ માં પાર્વતી પીપળેસ્વર મહાદેવ....
નિતિન ભાઈ ઓસ્ટ્રેલિયા તમે લાયુ બતાવા બદલ આભાર ભાઈ
વાહ ભગવાન❤
ખૂબ ખૂબ મજા આવી.બૂટ પણ ખૂબ સરસ છે
જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ 🙏 જય હનુમાન દાદા 🙏.
Hi
Jai Thakar Bhai 🙏
સુપર ખજૂર ભાઈ જય માતાજી 🙏
Excellent vlog khajur bhai 🎉🎉
ખુબ ખુબ અભિનંદન
બહુ જ સુંદર છે બંને જગ્યા જોવાલાયક છે
જયમાતાજી
અમારા જેવા ગરીબ લોકો સામુ જોજો ખજુર ભાઈ
ખુબ સરસ ❤❤🎉🎉🎉
વાહ ખુબજ સરસ જય હો ભાઇ હર હર મહાદેવ
Jay Mataji 🙏❤❤❤❤❤
जय श्री राधे कृष्णा,,,,,,,,वासुदेव,,
જય માતાજી ખજુર ભાઈ🙏
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
Amazing vlog tysm sir for amazing information too 👌🙏👌🙏👌🙏
Ha moj khajur bhai ni 1:31
Very nice place thank you very much 👌👌👌
સરસ છે❤❤
❤❤Khub khub adhar khajur bhai hotelya Batava mate❤❤
Jay mataji
Jay shree Krishna🙏
Love you sir
🌹કોણ કોણ⭐ ખજુરભાઈ⭐ ને ગરીબોના ભગવાન માને છે 🌹
🙏⭐⭐⭐⭐⭐🙏
Bahuj saras 👌
Jay mataji jay shree krushna
સર તમે સ્કુલ બિલ્ડીંગ બ ના વામા મંદદ કરસો G.B.K.KOTAK HIGH SCHOOL કોલીથડ માં મદદ કરો સર 🙏🏻🙏🏻
Saras jagiya che khajur Bhai
Gujrat.cm.khajurbhai best
Je manas bija na ghar banave tema aek pan vastu week no nakhta hoy te potana shuj thoda kharab le saheb aa tamare pusava javu nathi osam wark khajur bhai ho
❤સુપર છે❤
Thane thane khajur bhai hostaliya vatadava badl abhar🙏🏻🙏🏻🙏🏻
Nice .khajurbhai
*" Let's show Him How many Indian Watch Him Daily 🇮🇳💓"*
Khub saras khajur Bhai
So beautiful Australia❤
ખુબ ખુબ આભાર ખજુરભાઈ અમને ઓસ્ટ્રેલિયા ટુર બતાવી🌈🙏
કેમ કે કદી નહિ જઇ શકીયે પણ
કદાચ ભગવાન કોઈ ચમત્કાર કરશે તો જઇ શકીશું 💯% 🙏🙏
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન વિષ્ણુ માને છે
ખજૂર ભાઈ રામ નો અવતાર છે
Khuba j saras am j harber bridge ana opera house pochi gya hoi avu lag u bhi
Jay mataji ❤️
🙏🏻જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🏻
Jordaar nitin bhai ❤
Khajur bhai bhagvan 6e. swaminarayan bhagvan tamne khub khub sukhi rakhe
ખજુર ભાઈ ભગવાન છે
Nice Vlog of Austrelia. .ને આ studente જે જે શબ્દો ઉચ્ચાર્યા છે નીતીન તમારી સેવા માટે તે એક્દમ સાચું કહ્યું આ તમારું dedication જે લોકોનું જીવન સુધારી દયે છે. આ Austrelia ની બંને જગ્યા પણ ખુબ beautiful છે I also like doing this Jet boat ride like raffting🎿 . .
ખજૂરભાઈ & ટીમ...😊❤🙏