બાળકો ખુશ થયા। Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | Gondal | Khajur Bhai Ni Seva | Khajur

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 2.1K

  • @factgujrati
    @factgujrati ปีที่แล้ว +271

    ધન્ય છે એ માં ને જેને આવા મહાન પૂત્ર ને જન્મ આપ્યો ..🙏

    • @matthahaider5777
      @matthahaider5777 ปีที่แล้ว +1

      I love you brother tme ek mahan vyakti chho

  • @meera4438
    @meera4438 ปีที่แล้ว +88

    ભગવાન અહિ જ છે ગોંડલ મા. ભગવાન દ્વારિકાધીશ સદાય આપની સાથે રહે જય શ્રી ક્રિષ્ના 🙏🏻

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 ปีที่แล้ว +50

    જમવાનું ભૂલાય તો ખજૂર ભાઈ તમને જોવાનું ભુલાય જય માતાજી જય માં કમળા આપની આ કામના આપનો આદેશ એ તો એક હૃદયની હારે જે માણસ જાણે છે એને હૃદયની સાથે વલવાઈ જાય છે અને હૃદયમાં સાસો ભાવ પ્રેમ જાગે છે જે બાળકમાં કૃતિ નથી એના હાસ્ય આવી જાય એટલે એક ખૂબ અમારી જેઠા માણસોને વિચારવાનું કે પ્રેમ છે ને પ્રેમની આગળ બધું પ્રેમ મળે એટલે કોઈ પણ વ્યક્તિને અતિ આનંદ મળે છે પછી પાગલ હોય કે બુદ્ધ હોય પણ એને પ્રેમ મળવો જોઈએ પ્રેમ છે એ મહાન છે એમાં જ ઈશ્વર છે અને એ જ તમારામાં પ્રેમ છે એટલે આપ અમને જોતાય ઈશ્વરના દર્શન થાય એવું લાગે છે જો એવું ન માનતા કે આપના ખૂબ વખાણ કરીએ છીએ એવું નથી પણ આ બધું જોતા બધાને ખુશ જોતા જો ઈશ્વર જોવો હોય તો અસલ જેને ખુશ કરે ને એનામાં જ ભગવાન હોય બીજાને ખુશ કરે એનામાં ભગવાન હોય છે

  • @vinodb8007
    @vinodb8007 ปีที่แล้ว +78

    ધન્ય છે હો ખજૂર ભાઈ ને .... દિલ થી સલામ👍👍

  • @navinparmar2686
    @navinparmar2686 ปีที่แล้ว +5

    પહેલા તો તમારી મમ્મી ને ધન્ય છે.
    ખજુર ભાઇ તમને જન્મ આપ્યો છે.
    બીજું કોઈ ના કરી શકે તે કરો છો.
    બીજા ની સેવા કરો છો.
    તમને દિલ થી સલામ છે ખજુર ભાઈ💓❤️❤️❤️❤️❤️
    આ દુનિયામાં તમારા જેવું કોઈ નથી.🥰
    તમને દ્વારકાધીશ ખુશ રાખે

  • @jayeshbhagora1104
    @jayeshbhagora1104 ปีที่แล้ว +40

    ધન્યવાદ નીતિનભાઈ અને તમારી ટીમ ને
    આ જમાનામાં પણ માનવતા છે. અને આ ખરેખર જન સેવા એજ પ્રભુ સેવા

  • @prashantpatel3537
    @prashantpatel3537 ปีที่แล้ว +77

    જગત જનની માઁ અંબે તમને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vikramchoudhary904
    @vikramchoudhary904 ปีที่แล้ว +26

    ધન્ય છે આવા મહાન માણસોને ❤️❤️👌👌🙏🙏

  • @charmibenpatel4712
    @charmibenpatel4712 ปีที่แล้ว +4

    Great work khajurbhai and team 🙏🏻🙏🏻🙏🏻

  • @Alpeshmakwana1496
    @Alpeshmakwana1496 ปีที่แล้ว +33

    જે ઘર બનાવવા ભગવાન પોતે આવે એ ઘરની કલ્પના તો કરી જોવો સાહેબ ..!! શત શત નમન 🙌🙌🕉️🙏🏻🙏🏻🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @sureshzala6299
    @sureshzala6299 ปีที่แล้ว +4

    ખૂબ સરસ ખજૂર ભાઇ...બહુ જોરદાર કામ કર્યુ છે ભાઇ... મહાદેવ તમને ઘણું આપે ભાઈ...love 💖 you bro

  • @villagetrip4906
    @villagetrip4906 ปีที่แล้ว +128

    ખજૂરભાઈ તમને અને તમારી ટીમને ભગવાન લાંબુ આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના અને ભવિષ્યમાં તમે ટોપ NO.1 પર આવો એવી ભગવાનને દિલથી પ્રાર્થના
    ❤️ love you ખજૂરભાઈ, જય દ્વારકાધીશ 🙏

    • @axay322
      @axay322 ปีที่แล้ว

      ભાઈ સર્વોપરી છે હાલ માં કોઈ સરખામણી ના થાય.

  • @Mamtarajuandfamily
    @Mamtarajuandfamily ปีที่แล้ว +2

    ખજૂરભાઈ ગરીબો માટે ખરેખર ભગવાન જ છે એવું કોણ કોણ માને છે🙏

  • @Nileshmeldi5555
    @Nileshmeldi5555 ปีที่แล้ว +43

    કોણ કોણ ખજૂર ભાઈ ને ગુજરાત ના મુખ્યમંત્રી ના રૂપ માં જોવા માંગે છે 😍😍😍

  • @ajayvansh9778
    @ajayvansh9778 ปีที่แล้ว +1

    માનવતા નુ ધરેણુ છે અમારા જાની દાદા 👏👏☺️

  • @wemaking
    @wemaking ปีที่แล้ว +15

    ધન્ય ધરા ગુજરાત જ્યાં જન્મે આવા પુત્ર....
    ખજુર ભાઈ લાખ લાખ વંદન મારા વાલિડા...🙌🙏 ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ
    ખજુર ભાઈ એ તો ખજુર કરતા પણ વધુ મીઠપ લાવે છે લોકો ની જીંદગી માં....
    વધે તમારી નામના તેવી અમારી શુભકામના....🙏

  • @jayneelbhatt5330
    @jayneelbhatt5330 ปีที่แล้ว +50

    ભગવાન ની સાપેક્ષમાં અત્યારે પૃથ્વી પર તમે જ છો એવું કહેવું સહેજ પણ અજુગતું નહીં લાગે.... મહાદેવ હર 🙏🙏

  • @valdiyadayabhai2057
    @valdiyadayabhai2057 ปีที่แล้ว +11

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ તમે તો ગરીબો ના ભગવાન છો

  • @umang_bharvad_1446
    @umang_bharvad_1446 ปีที่แล้ว +1

    Aa Work Badal
    Tamne God bless you ♥️
    Thank bhai 🥰

  • @B4uprsr
    @B4uprsr ปีที่แล้ว +3

    Nitin. . बहोत हि बढ़िया❤️
    इस तरह से खुशी देना इतने सारे बच्चों जिस हालत में ये सब है ये बहोत हि खुशी की बात है । इन सब बच्चोंको एक नया जीवन प्रदान करा है और आप सब लोग बहोत मेहनत कर रहे हो सच मे. .
    Greattttttt did Nitin. .
    🙏🏻जय श्री कृष्ण🙏🏻

  • @hareshmajavanahareshmakava9904
    @hareshmajavanahareshmakava9904 ปีที่แล้ว +22

    ખજૂર ભાઈ સાચું ભાગવાનુ નું રૂપ છે 🙏🏻❤️👍

  • @ketanthakor89
    @ketanthakor89 ปีที่แล้ว +35

    ખજૂર ભાઈ અને એમની ટીમ ની મેહનત માટે સલામ સે ❤️🙏👍

  • @manojdabhi7847
    @manojdabhi7847 ปีที่แล้ว +4

    🙏🙏ધન્ય છે તમારી જનેતાને ખજૂર ભાઈ 🙏🙏

  • @maheshwaripatel3929
    @maheshwaripatel3929 ปีที่แล้ว +1

    જે વ્યક્તિ બીજા લોકો ના દુઃખ દૂર કરે છે .... ખજૂર ભાઈ પાસે આવી ને લોકો બેજીજક મદદ માંગી શકે તે તો ભગવાન નો જ રૂપ છે....

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 ปีที่แล้ว +6

    જય માતાજી ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ

  • @gheluvasara4273
    @gheluvasara4273 ปีที่แล้ว +8

    મારો દ્વારકાધીશ તમને રોજ ખુસ રાખે ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ 🙏♥️🤗

  • @vsm369
    @vsm369 ปีที่แล้ว +20

    ભગવાન સૌના જીવનમાં દુઃખ દરિદ્ર અને ભાઈનો નાશ કરે એવી પ્રાર્થના પ્રભુને. ખજૂર ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ. લોક કલ્યાણ નું કાર્ય કરવા બદલ,,🙏🙏🙏🙏🙏🙏

  • @chandreshjinjala3058
    @chandreshjinjala3058 ปีที่แล้ว +4

    ખજૂર ભાઈ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ ભગવાન તમને 100 વરહ ના કરે અને આમ નામ સેવા કરતા રહો

  • @hirenpatel4715
    @hirenpatel4715 ปีที่แล้ว +12

    સેલિયુંટ છે બોસ ❤️
    Keep it up 👍👍👍

  • @Starvolt05
    @Starvolt05 ปีที่แล้ว +1

    ❤️ Love and respect from Maharashtra.

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 ปีที่แล้ว +4

    જય માતાજી ખુજર ભાઈ તમારા ટીમ ને અને ખજૂર ભાઈ વિડીયો જોઈ ને મોજ આવી ગઈ અને અંબા મા ખુબ આયુષ્ય આપે

  • @visnuthakor9610
    @visnuthakor9610 ปีที่แล้ว +7

    જય માતાજી ખજૂર ભાઈ રિયલ ગુજરાત ના કિંગ હીરો 🙏

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +7

    નિતીનભાઈ જાની ને ખુબ ખુબ ધન્યવાદ અને તેમની ટીમને પણ ખુબ ખુબ અભિનંદન 💐❤️

  • @harizapada8832
    @harizapada8832 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ ખજુર ભાઇ🙏🙏🙏 ભગવાન તમને આમજ સુખી રાખે

  • @dikshitaba.jadeja9506
    @dikshitaba.jadeja9506 ปีที่แล้ว +1

    ધન્યવાદ મારા દીકરા ખજૂર ભાઈ તમને મારા દીકરા આવા કામ કરતા સો વરસ જીઓ ભગવાન તમને ખૂબ ખુશ રાખે

  • @kordiyavlogs6794
    @kordiyavlogs6794 ปีที่แล้ว +4

    ખરે ખર ખજૂર ભાઈ ભગવાન નો અવતાર છે સત સત નમન છે તમને અને તમારી ટીમ ને 🙏

  • @kalpeshkanjiya2728
    @kalpeshkanjiya2728 ปีที่แล้ว +4

    Jay Mataji Khajur bhai 🙏
    Mataji Tumne Hamesha khush Rakhe🥰

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 ปีที่แล้ว +5

    જય મેલડી માં તમે તો ભગવાન છો ભાઈ તમારાં જેવું કોઈ નથી જય હો ખજુરભાઇ નું....

  • @thanosjod_het
    @thanosjod_het ปีที่แล้ว +1

    Bhagvan Tamne Sukhi Rakhe ❤️

  • @Cherityforhelp365
    @Cherityforhelp365 ปีที่แล้ว +6

    ધન્ય ધન્ય ધરા ગુજરાત ની જ્યાં પાકે વિરલા આપનાં જેવા મારા ભાઈ લાખ લાખ વંદન તમને અને હંમેશા ઈશ્વર તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી દુઆ માંગુ છું જય સિતા રામ જય માતાજી ભાઈ

  • @thebharatvlogs
    @thebharatvlogs ปีที่แล้ว +36

    કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે નીચે લાઈક કરી દો🙏❣

  • @varunagravat5350
    @varunagravat5350 ปีที่แล้ว +8

    ધન્ય છે ખજૂર ભાઈ
    જય હો જાની દાદા

  • @AmitSakariyaVlogs
    @AmitSakariyaVlogs ปีที่แล้ว +6

    બહુ સરસ સાહેબ માતાજી તમને વધારે આપે 🙏

  • @mehulthakor463
    @mehulthakor463 ปีที่แล้ว +2

    ખજૂર ભાઈ જ સાચા ભગવાન કહેવાય ❤❤❤🙏🙏🙏

  • @aashishmacmachhi290
    @aashishmacmachhi290 ปีที่แล้ว

    Khub saras seva khajur bhai ni. ... 🙏🙏🙏

  • @kanujithakor1605
    @kanujithakor1605 ปีที่แล้ว +4

    Khajurbhai માટે આભાર વ્યકત કરવા શબ્દો નથી... ભગવાન તમને ખૂબ આગળ વધારે અને તમને સદાય સુખી રાખે

  • @yug__04
    @yug__04 ปีที่แล้ว +8

    ખરેખર ભગવાન સો❤️

  • @renukajoshi750
    @renukajoshi750 ปีที่แล้ว +7

    ખજૂરભાઈ ખરેખર ખજૂરભાઈ છે, એમની સરખામણી થ ઈ જ ન શકે.જય માતાજી, જયશ્રી કૃષ્ણ.

  • @nileshparmar784
    @nileshparmar784 ปีที่แล้ว +1

    કોઈ નો ધ્યાન રાખે એનુ ખજુર ભાઈ ધ્યાન રાખે સુપર👌👌👌👌👌જય માતાજી🙏

  • @dineshbhaipandav8192
    @dineshbhaipandav8192 ปีที่แล้ว +2

    રામ રામ
    જય માતાજી,,,
    નિતિન ભાઇ જાની
    તરુણ ભાઇ જાની,,,,ભગવાન તમને મારી ઉંમર આપે,,,,એવી પ્રાથના કરુ,,,જય માતાજી

  • @rajusuthar7372
    @rajusuthar7372 ปีที่แล้ว +8

    ધનવાદ છે તમારી માતા ને જેમને આવા ભગવાન નને જનમ આપ્યો 🙏🙏🙏🙏🙏

  • @rahulmajithiya8392
    @rahulmajithiya8392 ปีที่แล้ว +6

    Khajur bhai real hero for life🥰

  • @o7.edit_01
    @o7.edit_01 ปีที่แล้ว +11

    દિલ ખુશ થઈ ગયું ❤️

  • @uskm1874
    @uskm1874 ปีที่แล้ว

    સરસ ખજુર ભાઇ તમે ભગવાન બધા ગરીબોની સેવા કરી ધન્યવાદ

  • @jagdishshah4236
    @jagdishshah4236 ปีที่แล้ว +1

    ધન્ય છે નીતિનભાઈ જાની તમને લાખ લાખ વંદન 🙏

  • @MFBS1305
    @MFBS1305 ปีที่แล้ว +14

    Parabéns que lindo seu trabalho amigo ,feliz por esta familia ,esta recebendo esse lindo presente de uma nova vida ,Deus contigo🙏🙏💚

  • @Hari_om.d
    @Hari_om.d ปีที่แล้ว +10

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏

  • @AjayPatel-vm1ub
    @AjayPatel-vm1ub ปีที่แล้ว +16

    ખજૂર ભાઈ તમે તો કળિયુગના ભગવાન છો ધન્ય સે તમને અને તમારી ટિમ ને ભગવાન તમને ખૂબ આયુષ્ય અને ધન આપે

    • @vegadrajubhai3179
      @vegadrajubhai3179 ปีที่แล้ว

      ખજૂર ભાઈ ભગવાન છે આ ધરતી

    • @vegadrajubhai3179
      @vegadrajubhai3179 ปีที่แล้ว

      ખજૂર ભાઈ ભગવાન છે આ ધરતી

  • @shyamahir9810
    @shyamahir9810 ปีที่แล้ว +1

    ખજૂર ભાઇ ભગવાન નુ સ્વરુપ છે ભાઈ

  • @md-rf1nd
    @md-rf1nd ปีที่แล้ว

    રામ અને લક્ષ્મણ ભગવાન નો અવતાર ધરી આવ્યા સે ખજૂર ભાઈ અને તરુણ ભાઈ

  • @bugatti_187
    @bugatti_187 ปีที่แล้ว +5

    हु आज थी खजूर भाई ने गरीब लोकों ना भगवान मानू सु, खजूर भाईने धन्य से

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 ปีที่แล้ว +13

    ધન્ય છે ભગવાન ખજુર ભાઇ🙏🇮🇳🙏

  • @baldhachirag6165
    @baldhachirag6165 ปีที่แล้ว +6

    Salute to you khajurbhai..more respect..much love..

  • @hareshthakor9267
    @hareshthakor9267 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન નિતીન ભાઈ અને તરૂણ ભાઈ અને તેમની ટીમે ને જય માતાજી જય સીતારામ

  • @kokochamp
    @kokochamp ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ .... ધન્ય છે તમને ખજૂરભાઈ 🙏 God bless you khajurbhai and team 🏵️

  • @fashionworld9160
    @fashionworld9160 ปีที่แล้ว +5

    He is God's angel hats-off to you natin jani bhai God bless you so much🙏🙏🙏👍👍👍♥️

  • @gayakparthRavaldev2378
    @gayakparthRavaldev2378 ปีที่แล้ว +4

    Vah khajur bhai vah વાહ ખજૂર ભાઈ વાહ જય હિન્દ જય ભારત 🇮🇳💖

  • @chiragsorathiya4379
    @chiragsorathiya4379 ปีที่แล้ว +7

    Vah vala vah, your great work, your work is humanity and inspiring

  • @official_mehulsinh_5151
    @official_mehulsinh_5151 ปีที่แล้ว +2

    ધન્ય છે ખજૂર ભાઈને ❤️🦁

  • @welcomedigital7546
    @welcomedigital7546 ปีที่แล้ว +2

    ભગવાન માનું છું ખજૂર ભાઈને

  • @maheshsarla4817
    @maheshsarla4817 ปีที่แล้ว +4

    ખજૂરભાઈ 200 વર્ષ નહિ પણ જ્યાં સુધી આ પૃથ્વીનુ અસ્તિત્વ રહે ત્યાં સુધી ખજુરભાઈ અને એમની ટીમ જીવે તેવી ભગવાનને પ્રાર્થના 🙏🙏🙏

  • @murjibharvad282
    @murjibharvad282 ปีที่แล้ว +18

    જય માતાજી

  • @jayjalajay7280
    @jayjalajay7280 ปีที่แล้ว +7

    Love you khajur Bhai ❤️🙏
    Big fan of you 🥰
    From jamjothpur 👍🙏

  • @dipaksagarka
    @dipaksagarka ปีที่แล้ว

    આ કળિયુગ ના ભગવાન છો તમે ..ખરેખર અદભૂત છે..આપની સેવા...અદભુત છે..આભાર.... સલામ સેલ્યુટ ભાઈ..

  • @parmar.vkofficial
    @parmar.vkofficial ปีที่แล้ว +16

    ખરેખર ખજૂર ભાઈ એ જ ભગવાન છે 👌❤️

  • @JK_Education
    @JK_Education ปีที่แล้ว +5

    મૃત્યુ પછી પણ જે જીવનભર ન ભુલાય..એ ' કર્મ ' છે...કર્મ થી જ વ્યક્તિની ઓળખાણ છે.. 🙏 __એટલે સુકર્મ કરતા રહો ..દુનિયા મરવા નહિ દેયે.. 🙏🙂

  • @Study.HHH0
    @Study.HHH0 ปีที่แล้ว +11

    No words sir 🥺🥺🙏♥️♥️

  • @rohitdodiya7860
    @rohitdodiya7860 ปีที่แล้ว

    Jai ho khajur bhai ni
    Gondal ma Ghana garib loko che tya Ghana loko khub danvan che

  • @જયખોડીયાર-સ4દ
    @જયખોડીયાર-સ4દ ปีที่แล้ว

    આ બીપીન તરફથી ખજૂર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @darshan_rayaka_07
    @darshan_rayaka_07 ปีที่แล้ว +5

    ધન્ય છે ખજૂર ભાઈ 🙏🙏

  • @skiranprajapati5179
    @skiranprajapati5179 ปีที่แล้ว +4

    ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે 🙏🙏🙏 અને આ જ રીતે લોકોની સેવા કરતા રહો👍👍 ધન્ય છે તમારા પરિવારને તમારા માતા પિતાને❤❤

  • @PHdijital
    @PHdijital ปีที่แล้ว +31

    વાહ ખજુરભાઈ વાહ

  • @jigargadhavi6586
    @jigargadhavi6586 ปีที่แล้ว

    Jiyo jani tame 1000 ro varash...yar...👏👏👏

  • @rsgurjarvlogssurat6209
    @rsgurjarvlogssurat6209 ปีที่แล้ว +2

    Jai Shree Ram 🚩🙏🏻🇮🇳🦁 खजुर भाई साहब 💐 🙏🏻 आपको हमेशा खुश रखे 🦁

  • @manishmanish9354
    @manishmanish9354 ปีที่แล้ว +4

    ખજુર ભાઈ તમે અને તમારી ટીમ ખુબ જ સરસ કામ કરો છો જય મહાદેવ

  • @kesharbarot8961
    @kesharbarot8961 ปีที่แล้ว +6

    You are very very amazing 😍 God bless you ❤️

  • @chandrakantmourya7926
    @chandrakantmourya7926 ปีที่แล้ว +3

    You are doing a very good job Respect sir ji God bless you always and give you a lot of progress so that you can always help such people. I pray to God for you that you and your family always be healthy and happy..🙏

  • @shaileshrathod2612
    @shaileshrathod2612 ปีที่แล้ว +2

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ 🙏

  • @bhavitapatel4783
    @bhavitapatel4783 ปีที่แล้ว

    Tamara જેવા ભાઈ સૌને મળે..🙏

  • @mehtakhushali1951
    @mehtakhushali1951 ปีที่แล้ว +7

    અદ્ભુત 🙏🏻👏👏💐

  • @RikenKaPatel
    @RikenKaPatel ปีที่แล้ว +5

    ધન્ય છે તમને અને તમારી ટીમને 🙏🙏🙏

  • @vinaynagpara
    @vinaynagpara ปีที่แล้ว +4

    Khajurbhai god bless you, I pray you will get more strength to do same work for poor people keep it up 👏🏻

  • @makwananilesh5652
    @makwananilesh5652 ปีที่แล้ว

    Jay mataji khajur bhai 🙏🏻🙏🏻🙏🏻batha ni seva
    Ne thany se
    God bless you always 🙏🏻

  • @Sunilsinh_Rajput
    @Sunilsinh_Rajput ปีที่แล้ว +1

    Khub Saras kam karo cho bhai 🙏

  • @gohilmansinh2546
    @gohilmansinh2546 ปีที่แล้ว +4

    જય હો ખજૂર ભાઈ

  • @vinitpatel3638
    @vinitpatel3638 ปีที่แล้ว +3

    धन्यछे kahjur भई ने ❤साक्षात् ए। पृथ्वीपर महादेव ने द्वारकाधीस नो अवतार लाइन ने अवाया छे मा मेल्डी ना आशीर्व्द सदय तमारें साथे रहे 🙏🙏🙏🙏🙏

  • @Bhudevraj4855
    @Bhudevraj4855 ปีที่แล้ว +5

    જય મહાદેવ 🙏🏻
    જય પરશુરામ 🙏🏻
    જય ભૂદેવ રાજ 🙏🏻

  • @vishalrvlog7665
    @vishalrvlog7665 ปีที่แล้ว

    બોલવા માટે શબ્દો ઓછા પડે ભાઈ....... Love you bhai ......tamne ane tamara parivar ne .....સુખ મય રાખે

  • @armanmayavanshi2033
    @armanmayavanshi2033 ปีที่แล้ว

    હજાર વરહ ની ઉમર થાય...ખજૂર ભાઈ❤️❤️❤️

  • @merubhaiparaliya5718
    @merubhaiparaliya5718 ปีที่แล้ว +4

    જય માતાજી🙏🙏🙏 ખજુરભાઇ