મારી નજરે ગુજરાત | કચ્છી હસ્તકળા | Art and Craft of Kutch | Gujarat Tourism |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 435

  • @ashishoza9852
    @ashishoza9852 3 ปีที่แล้ว +8

    શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વરસે તો વાગડ ભલો પણ "મારો કચ્છડો" બારે માસ🙏🙏🙏💐💖

  • @makavananareshsinhmansinh8845
    @makavananareshsinhmansinh8845 3 ปีที่แล้ว +13

    તમે એટલા સરસ વિડિયો બનાવોછો કે એક વખત શરૂ કર્યા પછી વિડિયો પુરો થાય ત્યાં સુધી જોવોજ પડે છે . તમારા દરેક વિડિયો ખૂબ સરસ છે અને આપડી સંસ્કૃતિ , ઈતિહાસ, પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે👌👌👌👌

  • @travelwithme5239
    @travelwithme5239 3 ปีที่แล้ว +37

    અદભુત
    હું કચ્છ માં રહુ છું પણ મને આટલી વિવધતા ની ખબર ન હતી, ખરેખર અદભુત......
    ખુબ ખુબ આભાર આ સુંદર વિડિઓ બનાવા બદલ....

  • @chiragrajgor19
    @chiragrajgor19 3 ปีที่แล้ว +10

    અરે આ તો કલા નો અદભૂત વારસો છે અમારા કચ્છ નુ. ખરેખર જેટલા પણ કલાકારો પોતાની કલા ને પ્રદશિત કરી ને દેશ વિદેશ સુધી તેની ઓડખ આપી છે તે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે, અને આપ શ્રી નુ પણ ખૂબ આભાર કે આપે કચ્છી કલા વિશે સૌને અવગત કરાવ્યા.😊🙏

  • @Renil_PanchaL
    @Renil_PanchaL 3 ปีที่แล้ว +55

    GPSC વાળા માટે અત્યંત જરૂરી વિડિયો. Thanks aditi મેડમ.✌️

  • @parijuneja5554
    @parijuneja5554 3 ปีที่แล้ว +3

    મારું કચ્છ ..હું ભુજ ની છું. ખૂબ ગમ્યું આ વીડિયો જોઇને 😍❤️❤️❤️

  • @Milangoswami-pb
    @Milangoswami-pb 3 ปีที่แล้ว +106

    આપડે કેટલાં સમૃદ્ધ છીયે.કેમ કે આવી કલા હજી જીવતી રાખનાર કારીગરો કેવડી મહેનત કરે છે.

  • @arvind123able
    @arvind123able 3 ปีที่แล้ว +44

    Salute to All Artists who have been keeping our culture alive.

  • @rushisadhu0123
    @rushisadhu0123 3 ปีที่แล้ว +2

    Aa to Siyade Sorath Bhalo .... Ae Vadi Unade bhalu Uttar Gujarat.... Pan Varshey To Vagad bhalo.... Hay Amaro Kutchchhdo Ee Bare Mass..... Sant, Sura Ne Savajo Ni Dhara Etle Apnu Gujarat ..... Garava Chay Gujarati Chhu .... Garva Chhy Gujarat Ni Dharti Par Janmyaa Chay ...... Jay Garvi Gujarat ...... Khubh Saras Sankalan Ben .... Wahh Moj.... Moje Dariyo.....

  • @jaymataji-k6d
    @jaymataji-k6d 3 ปีที่แล้ว +1

    Vahh ben. Kutch mundra ni pan mulakat leva pashar jo. Aapne jarur gamse

  • @yatrivyas1747
    @yatrivyas1747 3 ปีที่แล้ว

    Khub j saras mahiti ane badha kalakaro ni odkhan ahiya betha madi 6. Badha ni mahenat ane lagan gajab ni 6. Mari kachh javani ichha to Ghana samay thi chhe ane e pan aa badhi cultural things ne jova, janva ane kharidva mate parantu ahiya betha hu aatlu saras rite kachh joi shaku chhu e mate aapni khub khub aabhar di🙏👍😊

  • @samirshah3977
    @samirshah3977 3 ปีที่แล้ว +1

    Aditi ben u have done a fantastic work
    Helping kutchii artist n promoting thier work
    Bhagwan tamne khub taraki aape

  • @devmehta9tha697
    @devmehta9tha697 3 ปีที่แล้ว +21

    I am also from Bhuj , Kutch ❤️
    And I am Proud of my Kutch 😊😊🌹

  • @jayshreesakariya5577
    @jayshreesakariya5577 3 ปีที่แล้ว +1

    સૌથી વધુ ગમ્યો આ એપિસોડ એકદમ સરસ બારીકાઈ થી જાણકારી આપીછે બધી કલા જીવંત રાખવા માટે બધા કારીગર નો ખુબજ આભાર અને અમારા સુધી પહોંચાડવા માટે અદિતિ નો આભાર કેમકે સવાલ અને જવાબો પણ જબરદસ્ત છે

    • @aditiraval
      @aditiraval  3 ปีที่แล้ว

      it means a lot to me..

  • @riddhigohel8134
    @riddhigohel8134 3 ปีที่แล้ว +3

    શિયાળે સોરઠ ભલો ,
    ઉનાળે ગુજરાત ,
    ચોમાસે વાગડ ભલો ,
    મારો કચ્છડો બારે માસ .....😍😍😍😍

  • @falgunimashruwala
    @falgunimashruwala 3 หลายเดือนก่อน +1

    અદભુત કળા❤️

  • @yashik2294
    @yashik2294 3 ปีที่แล้ว +1

    Atisunadar kam kare chhe.

  • @chhayaraval2961
    @chhayaraval2961 3 ปีที่แล้ว

    આપણો કલાવારસો સાચે જ અદ્ભૂત ને અજોડ છે બસ આમ જ એનાં જતન થાય ને માન મળતા રહે. ધન્યવાદ અદિતિ આપે આને લોકો સુધી પહોંચાડ્યું.👍👍🙏🙏🙏🙏👌👌👌

  • @sandhyamakhija3897
    @sandhyamakhija3897 3 ปีที่แล้ว +1

    Amazing...aa sikhve chhe ke bhale game tetlo afaat ran hoy, pan enathi mans rundhai nai jato ... Pan kaink navu kare chhe and aa to varso no varso chheAa bdhu sambhdyu tyare bv boring lagtu ke aa bdhu yaad rakhvu padse... But after seeing this vedio, whole perception is changed. So thank u for realizing us what d treasure we already have

  • @nikhilkumarhirani951
    @nikhilkumarhirani951 3 ปีที่แล้ว +2

    WONDERFUL VDO...AND SALUTE ALLLL KUTCHH ARTIST.....
    LOKO PRICE JOY NE CHALYA JAAY CHHHE.....PAN AMNI MEHNAT PAN JOVO

  • @payalgohel9596
    @payalgohel9596 3 ปีที่แล้ว

    Atyar sudhi no best and beautiful video👌👌👏👏

  • @leelavantishah5209
    @leelavantishah5209 3 ปีที่แล้ว

    Very nice video I'm from Kutch so I'm so happy to see the kutcha kala. Sabhi karigar ko khub khub khub ane tamane pan thenkyou so much 👍👌🙌👏👏👏❤️💞❤️💕💞 I love kutcha 🙏🌹

  • @toinspireworld113
    @toinspireworld113 3 ปีที่แล้ว +17

    અદભુત...
    કોઈ શબ્દ નથી આ કલા ને વર્ણવવા માટે...
    Thanks Didi khub mstt rite Anne aavi adbhut kala vishe mahiti aapva....

    • @Himanipatelmitulpatel
      @Himanipatelmitulpatel 2 ปีที่แล้ว

      🇮🇳🇮🇳અમારી ટીમ નું લક્ષ સંસ્કૃતિ,વારસો અને તેના મૂલ્યો ને જાળવવા નો છે ..🇮🇳🇮🇳
      🙏🏻કચ્છી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો 🙏🏻
      Subscribe our chenal 🔔🔔
      🇮🇳🇮🇳हमारा लक्ष्य संस्कृति को संभालना है 🇮🇳🇮🇳

  • @bipinjoshi4320
    @bipinjoshi4320 3 ปีที่แล้ว +5

    આ બધાજ કલાકારો ને વંદન જણે આપણુ ગુજરાત ની શાન સમગ્ર વિશ્વમાં વધારી છે

  • @vaishalithakkar3489
    @vaishalithakkar3489 3 ปีที่แล้ว

    Superb video banaviyo che. Su saras kalakaro che ane khub sundar karigari ane ketla saral loko. Loved it

  • @manishachheda10
    @manishachheda10 3 ปีที่แล้ว

    Salute chhe kalakaro ne ane amara kutch nu gaurav chhe.

  • @dhruvneshpatel4174
    @dhruvneshpatel4174 3 ปีที่แล้ว

    Khubej Saras kaam, kalakari, loko, boli ane khas tamaro aaavaj ♥️♥️♥️♥️♥️

  • @rachitlovelife7788
    @rachitlovelife7788 3 ปีที่แล้ว +3

    અદ્ભૂત... અદિતિજી ખૂબ ઉત્તમ કામ કર્યું છે .તમે આ ગુજરાત ની એક ઓળખ આપી છે જે ઘણા લોકો જાણતા પણ ન હતા ..ધન્ય ધારા ગુજરાત આપણું...

  • @Hitesh8
    @Hitesh8 3 ปีที่แล้ว

    મને ગર્વ સે કે હું ગુજરાતી સુ...❤️❤️❤️❤️❤️ અને મારા ગુજરાત ની મહિલા ઓ ને સત સત નમન...❤️❤️🙏🙏

  • @padhiyarjujarsinh7017
    @padhiyarjujarsinh7017 3 ปีที่แล้ว +1

    અવિશ્વસનીય........આખો વિડિયો જોતા બંને આખો માથી હરખ ના આંસુ સરી પડ્યાં......thank you aditi

  • @kinjaldabhi9923
    @kinjaldabhi9923 3 ปีที่แล้ว

    Wah..su kala 6..dhanya 6 mara gujarat ne..ane ena varsa ne..

  • @diptipandey7899
    @diptipandey7899 3 ปีที่แล้ว +1

    Wow Aapdo Gujarat Mahan che ❤❤

  • @jigs1010
    @jigs1010 3 ปีที่แล้ว +1

    હું આ વિડિયો જોઈને વિસ્મય પામી ગઇ છું... ખરેખર આટલુ અદભુત ગુજરાત છે..!
    જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏😍

  • @meetatrivedi4087
    @meetatrivedi4087 3 ปีที่แล้ว +2

    હું પણ કચ્છમાં રહું છું પણ આ કલા વિશેની મને ખબર ન હતી..., ખુબ ખુબ આભાર અદિતિ બેન

  • @shobnajaisingh2158
    @shobnajaisingh2158 3 ปีที่แล้ว +10

    Hi Aditi, I just loved your video..it will interest u to know that recently I visited Kutch..I am a Sindhi n my parents came to Mumbai in the partition..
    I was always eager to visit Kutch since I saw my ancestors n their art n craft in Kutch..n was I pleased!!!
    I was so happy to see the place n its art n culture..bought a tear to my eye 😊🙏🙏

    • @aditiraval
      @aditiraval  3 ปีที่แล้ว

      ♥️it means a lot

  • @Budh...
    @Budh... 3 ปีที่แล้ว +1

    Wah wah proud to be a gujrati.....jabardast ...ane kutch kalakarigiri ma badha thi best..

  • @khimadesai7672
    @khimadesai7672 3 ปีที่แล้ว +1

    વાહ આદિતી બેન...આમારા કચ્છ ને વધુ જાણવા નો મોકો મલશે છે...આભાર

  • @bhavanashah9243
    @bhavanashah9243 3 ปีที่แล้ว

    અદભુત કારગીરિ જોઇ , ખુબ જ સરસ.🎉
    આવાજ વિડીયો શેર કરતા રહેજો

  • @bhavyaahirbhavyaahir106
    @bhavyaahirbhavyaahir106 3 ปีที่แล้ว +1

    ♥️ kutch ni adbhut kala jevo adbhut video chhe 💙

  • @kishorimadhavidevidasi4572
    @kishorimadhavidevidasi4572 ปีที่แล้ว

    Amazing unbelievable 🎨 art
    I love my native place kutch 👌👌🌹🌷

  • @dhodiyamanisha2621
    @dhodiyamanisha2621 3 ปีที่แล้ว

    Aditi kub sars kala videos cha mara tarf thi sut karava var bhai ne pan thank for tim

  • @MrBipin66
    @MrBipin66 3 ปีที่แล้ว

    ખુબ સરસ જાણકારી આપી . વીડિયો જોઈ ખૂબ જ ઉપયોગી અને આનંદ આવ્યો ્

  • @kishanrathod8472
    @kishanrathod8472 2 ปีที่แล้ว +1

    Bovaj mast video banavo cho 🙏😊❤️

  • @sandhyaparmar8720
    @sandhyaparmar8720 3 ปีที่แล้ว

    Bahu j saras mahiti che

  • @sheethaltharun8005
    @sheethaltharun8005 2 ปีที่แล้ว +1

    Vry nicely covered...keep up the gud work

  • @yashsinhbarad3100
    @yashsinhbarad3100 3 ปีที่แล้ว +1

    Oopss... That's pure... Cracking and sweet one....
    First word I listen and comment for your gujrati....
    It's awsm....trust on me... It's awsm..

  • @jitendralakum
    @jitendralakum 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ખૂબ મજા આવી આવાજ ગુજરાતની આદિવાસી સંસ્ક્રુતિ ની સફર પણ કરાવો તો ખૂબ મજા અવિજાય.

  • @CR-pf3ke
    @CR-pf3ke 3 ปีที่แล้ว +1

    Superb... proud to be kutchi😎

  • @limbachiyaprakash5846
    @limbachiyaprakash5846 3 ปีที่แล้ว

    Bau j mast , gujarat ni kala ne loko samaksh ne vadhare to gujaratio pote jane ana mate no sauthi sundar prayas 6...✌️

  • @h.a.r.s.h.
    @h.a.r.s.h. 2 ปีที่แล้ว

    absolutely mind blowing art. boht saru lagyo keep on bringing this kind of work.

  • @indianboy7291
    @indianboy7291 3 ปีที่แล้ว +1

    સલામ છે આ બધા મેહનતું કલાકારો ને 🙏

  • @nikunjprajapati4087
    @nikunjprajapati4087 3 ปีที่แล้ว +2

    અત્યાર સુધીનો સૌથી અદ્ભુત વિડિયો..
    તમારો ખુબ ખુબ આભાર.🙏..

  • @nirmal2402
    @nirmal2402 3 ปีที่แล้ว

    Very good 👌👌
    Very HandWorking Art
    જય જય ગરવી ગુજરાત 🙏

  • @dashratchaudhary1553
    @dashratchaudhary1553 3 ปีที่แล้ว

    અદભુત કારીગરી,,, એટલીજ સુંદર વીડિયોગ્રાફી,,, જય જય ગરવી ગુજરાત

    • @Himanipatelmitulpatel
      @Himanipatelmitulpatel 2 ปีที่แล้ว

      🇮🇳🇮🇳અમારી ટીમ નું લક્ષ સંસ્કૃતિ,વારસો અને તેના મૂલ્યો ને જાળવવા નો છે ..🇮🇳🇮🇳
      🙏🏻કચ્છી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો 🙏🏻
      Subscribe our chenal 🔔🔔
      🇮🇳🇮🇳हमारा लक्ष्य संस्कृति को संभालना है 🇮🇳🇮🇳

  • @nazimshekh4513
    @nazimshekh4513 3 ปีที่แล้ว

    આજ સુધી તો ચોપડા માંજ આ કલા જાણી હતી આજે એને માણી પણ ખરી #thanks for ur good efforts

  • @nandolavlogs
    @nandolavlogs 3 ปีที่แล้ว +1

    મને ગર્વ છે મારા દેશ અને દેશની સંસ્કૃતિ પર.
    જય હિન્દ

  • @mamadijitalvidiyojasdan7491
    @mamadijitalvidiyojasdan7491 3 ปีที่แล้ว +1

    Vaah aditi raval

  • @amipatel4469
    @amipatel4469 3 ปีที่แล้ว

    અદભુત કલાકારી છે.

  • @mayankkatara5939
    @mayankkatara5939 3 ปีที่แล้ว

    ગુજરાત નું ગૌરવ એવા આદિતિ મેમ ની વાત જ કંઈક અલગ છે...👌❤ ગુજરાત ની આગવી ઓળખ વિશ્વ મા ઉભરાઈ આવશે એતો ચોક્કસ પણે મારી નજરે ગુજરાત ❤

  • @heenafofindi4044
    @heenafofindi4044 3 ปีที่แล้ว +3

    વાહરે! મારું કચ્છ❤

  • @hemapatel9628
    @hemapatel9628 3 ปีที่แล้ว

    એવી એક અદભુત કલાના દર્શન કરાવ્યા જે આ દેશમાં રહેતા હોવા છતાં પણ અજાણ હતા આપણાં જ દેશની દુર્લભ સંસ્કૃતિ નિહાળી ખૂબ આનંદ અનુભવ્યો ,👍🙏🙏

  • @savanchaudhari7607
    @savanchaudhari7607 3 ปีที่แล้ว

    Super 😍👌, Ha Maru Gujarat ha

  • @snehalchaudhari1418
    @snehalchaudhari1418 3 ปีที่แล้ว

    ખુંબ સરસ બૌ મજા આવી... આવું નવનવું મોકલતા રહો 👍😊

  • @ravidafda5060
    @ravidafda5060 3 ปีที่แล้ว

    Hello me'm
    Hu katchh thi belong karu chhu.
    Tamara you tube blog's bahuj game chhe mane😍
    Ame full family sathe tamara blog's ane "mari nazare gujrat" khub j sari rite bhega madi maniye chhiye😊
    Aaj kal family sathe movis joiye evi movis bahu ochhi bane chhe😌
    Pn tamaro prayas parivarma vadhare khusi lave chhe gar betha duniya ni sundarta batave chhe😊
    Mara taraf thi khub sari subhkamnao chhe tamne👏
    Thank you...
    Ravi❤️

  • @jayrajdangarDJ
    @jayrajdangarDJ 3 ปีที่แล้ว +1

    कला जीवंत तभी रहती है,
    सराहना जब सुंदर मिलती है।
    धन्यवाद उनको जो प्रयास करते है इन्हें लोगों तक पहुँचाने का!!

  • @Livelove6600
    @Livelove6600 3 ปีที่แล้ว +3

    કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા ❤️

  • @jaydipdhokiya7571
    @jaydipdhokiya7571 3 ปีที่แล้ว

    Ap day tamny sathy lay chalvu joy ja apdi cbi na amniya odkh apa cha ja apda matay gorva ni vat cha..💙💙💙💙💙

  • @bhaveshjoshi4968
    @bhaveshjoshi4968 3 ปีที่แล้ว +5

    અદિતિબેન તમે પણ બહુ મોટા કલાકાર છો.કરછ જેવા મોટા અને દૂરગંમ જિલ્લા માથી આવા હીરા ગોતી અને અમારા સુધી પોચાડો છો.સેલ્યૂટ છે તમારી મહેનત ને👏

  • @bharvipatel1615
    @bharvipatel1615 3 ปีที่แล้ว +6

    Thanks to Aditi showing us our heritage and salute to all the artists.🙏🙏

  • @jayeshseth1
    @jayeshseth1 3 ปีที่แล้ว

    Amazing .....amazing.....millions of txs for sharing .....we have lots of places to visit in Gujarat.....APDU GUJARAT.....PROUD TO BE GUJARATI....

  • @ankurpanchal8223
    @ankurpanchal8223 3 ปีที่แล้ว

    Superb Creativity...Aditi Mam aava j Video banavta Raho...ane aapda Gujarat ni kala Batavta Raho...keep it up Mam...Superb Video...👌👌👌

  • @riddhigondaliya2593
    @riddhigondaliya2593 3 ปีที่แล้ว

    Aa kala amazing che kaik new janva malyu thnks a lot ke video through aa badhu dekhadyu tame 👍

  • @bhavesh9530
    @bhavesh9530 3 ปีที่แล้ว

    હંમેશા ની જેમ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે👌👌👌😍😍

  • @neelpatel2970
    @neelpatel2970 3 ปีที่แล้ว

    Thank you aditi didi aa batava mate.
    Atlu j kais k su adbhut maati che aapdi.
    More life to you..

  • @manjulasivarajan9248
    @manjulasivarajan9248 3 ปีที่แล้ว

    What a wonderful hand work alll god's gift we should support them we should not loose. Our indian fentastic art ,and calrure 🙏

  • @jankikansara9750
    @jankikansara9750 3 ปีที่แล้ว +1

    Wah... Aa joine bau aanad no anubhav thau ke hju pn aapni indian kalaao ne koik promote kre che ane ene video swarupe btavine loko ne aware kre che...
    Pela na jmanama to loko ne ek sathe 64 kalao aavdti emani amuk kalao aama joine Gujarati hovanu garv anubhavi rahi chhu....
    Thank you @Aditi raval

  • @mr.stranger8030
    @mr.stranger8030 3 ปีที่แล้ว +5

    Subtitles would have made this to another level. I'm from Kerala, enjoying this video.

  • @indiafirst.123
    @indiafirst.123 3 ปีที่แล้ว +1

    ખુબજ જબરજસ્ત વિડિયો હો આભાર કરછ ની કલા ને કેમેરા મા કંડારવા બદલ

  • @breaktimeeducation4832
    @breaktimeeducation4832 3 ปีที่แล้ว +1

    નજીક... ખૂબ નજીકથી કરછ નિહાળાતું જવાય છે !!!! જય હો 💐

  • @angelac2402
    @angelac2402 3 ปีที่แล้ว +1

    Proud of Gujrat , I am also Gujrati from Bhavnagar 🙏👍❤️

  • @niteshmaheshwari3331
    @niteshmaheshwari3331 2 ปีที่แล้ว

    Yes, Kutch is GEM 👌 Thank you Aditi for exploring our kutchi beauty.

  • @VIPULPATEL-nc3xn
    @VIPULPATEL-nc3xn 3 ปีที่แล้ว

    One of Best Art of Kutchi Madu, Well Done 👍😊

  • @imaabidhusain
    @imaabidhusain 3 ปีที่แล้ว +1

    One of my fav and informative video....salute to all kutchi Artist

  • @ektapurohit7893
    @ektapurohit7893 3 ปีที่แล้ว

    Khubaj saras

  • @rameshpandav8344
    @rameshpandav8344 2 ปีที่แล้ว

    જૉરદાર તમે માહિતી આપી અદિતીજી

  • @kalpanajain6325
    @kalpanajain6325 2 ปีที่แล้ว +2

    The detailing made by them on clothes was next level beautiful!!! My eyes can't move from them!!! 💖💖💖

    • @VagmireStore
      @VagmireStore 2 ปีที่แล้ว

      The point is will you buy them ??

  • @darshishah5621
    @darshishah5621 3 ปีที่แล้ว

    People do recognize about Rajasthan and its craftsmanship but bro have you ever seen Gujrat....Yaha khushboo hai Ajubo ki...Yaha khushboo hai Gujrat ki❤

  • @_priyahingda8617
    @_priyahingda8617 3 ปีที่แล้ว +1

    I am Gujarati and i no this video ish video mere papa ki ben bhi hai jo kach mein rathe hai i am so proud of you fai

  • @prashantrajyaguru3164
    @prashantrajyaguru3164 3 ปีที่แล้ว

    ખૂબ સુંદર હસ્ત કારીગરી એક ઉત્તમ પ્રકારની ટીમ સાથે આંજે મુલાકાત કરી આપી અને તારા લીધે મને જાણવા

  • @jayshrishah9416
    @jayshrishah9416 3 ปีที่แล้ว

    Well done Aditi,aa information ghare ghare pochadva.

  • @beeambee4053
    @beeambee4053 3 ปีที่แล้ว +1

    I love AJRAKH block prints...

  • @creativitywithkhushi2203
    @creativitywithkhushi2203 3 ปีที่แล้ว

    Thank you ma'ma kachchh ne badha ne same lai avya mate. Mane khubaj pasand che Rogan art gaful abdul khari je kalane takavi rakhi che.

  • @mahendrachoudhari3425
    @mahendrachoudhari3425 3 ปีที่แล้ว

    Ben tamri avaj bouj sundar che nasib ma hase ko koi divas malvanu thase🙏🙏

  • @shabbirpatel2923
    @shabbirpatel2923 3 ปีที่แล้ว

    Its looks good, Hindu girl talking with muslims Kalakar with eagerly and lovely. Thanks.

  • @hemasolanki2511
    @hemasolanki2511 3 ปีที่แล้ว

    Khub saras Aditiben

  • @always_believe_on_truth
    @always_believe_on_truth 3 ปีที่แล้ว

    Hey mam your looking so beautiful I think your so artists bcz your maked good videos for us.

  • @hirabhaiarethiya7482
    @hirabhaiarethiya7482 3 ปีที่แล้ว

    Thanks mam we are proud to be kutchi...

  • @yashik2294
    @yashik2294 3 ปีที่แล้ว +1

    👌👌👍👍

  • @aartimakwana1857
    @aartimakwana1857 3 ปีที่แล้ว

    Proud of my lovely gujrat heads of you

  • @shrikrishnakshi987
    @shrikrishnakshi987 3 ปีที่แล้ว +1

    કુછ દિન તો ગુજારો ગુજરાત મે ❤️