વાહ.. કચ્છની ધરા ના ખુબ જ સુંદર પક્ષીઓ, સૂર્યાસ્ત,ખુબ જ સુંદર દ્રશ્યો અને વાઈલ્ડલાઈફની સરસ માહિતીથી અવગત કરાવવા માટે અદિતિ અને તમારી ટીમનો દિલથી આભાર. હા અને આમ જ મારી નજરે ગુજરાતને લોકોની સમક્ષ મૂકતા રહો..🙏
મારી નજરે ગુજરાત નો સ્વાદ તો દાઢેથી જતો નથી, અને જો મારી નજરે વાઈલ્ડલાઈફ ઓફ ગુજરાત ની સિરીઝ રૂપી મસાલો જો ચેનલમા પડી જાય તો પછી આદિતી રાવલ દ્વારા પીરસાયેલ ભાણુ ગ્રહણ કરવાનો કોઈ પાર નહી😍🤩 આ વિડિયો જોતી વખતે મનમા થયુ કે વહેલી સવારમા સાંત વાતાવરણમાં પક્ષી અભયારણ્ય ની મુલાકાત લઈ લીધી હોય...
Now one more videos of u whilch feel proud of our Gujarat...I have no words to say any..Always u try to do best and your works also amazing...તમારા વિડિયો જોઈને મજજો પડી જાય છે...
અદિતિ કચ્છ અમે ઘણી વાર જોયુ.. પણ જે કચ્છ તમારી સાથે જોયું એ ક્યારેય નોતું જોયું... અદ્ભુત... વિડિયોમાં વચ્ચે વચ્ચે આપણો ચહેરો વિડિયો અનેક ગણી સુંદરતા આપે છે....
Amazing videography. Very well composed. The music adds to the richness of this entire video. Aditi taro voice… that calmness, the clarity, crisp clear tone… shu kav biju dikroo. Just amazing ❤
અમારા કચ્છ ની ધરા જ એવી છે 👌
વાહ વાહ, ખૂબ જ સરસ, ઘોરાડ ની વાત ખુબ જ ગમી, પણ જોયું નથી. આશા રાખું છું કે લુપ્ત ન થાય. જય જય ગરવી ગુજરાત. 👍
❤😊
ગુજરાત ની brand ambassador તો અદિતિ સિવાય બીજું કોઈ જ નહીં ચાલે
વાહ મજા આવી ગઈ, છારી ઢંઢ, કીરો ડુંગર, ભાંજણો ડુંગર ( બન્ની વિસ્તાર ) અને તેની પ્રજા ( પંખીડા ) જોઈને ...... કચ્છી ગીત યાદ આવી ગયું " અચૉ પખી પરદેશી તૉકે સીનેં સેં લગાઈયાં"........ મારો કચ્છ છે જ એવો હો !
મઝા માણતા માણતા એક એક પળ કેમેરામાં કેદ કરવી અને એની સાથે દરેક શબ્દો પ્રમાણે ચહેરા પર સ્મિત જાળવી રાખવું જે, દરેક દ્રશ્યોને વધારે આકર્ષીત કરે છે.🤗
વાહ..
કચ્છની ધરા ના ખુબ જ સુંદર પક્ષીઓ, સૂર્યાસ્ત,ખુબ જ સુંદર દ્રશ્યો અને વાઈલ્ડલાઈફની સરસ માહિતીથી અવગત કરાવવા માટે અદિતિ અને તમારી ટીમનો દિલથી આભાર. હા અને આમ જ મારી નજરે ગુજરાતને લોકોની સમક્ષ મૂકતા રહો..🙏
દુનિયા ના તમામ સ્વરો પક્ષીઓ ના કલરવ માં સમાયેલા છે. Beautiful Video ❤️👍
ખૂબ જ સુંદર લાગ્યું તમારી નજરે ગુજરાત 👌👌👌
Super duper 💕
Super cool voice and super cool photography
મારી નજરે ગુજરાત નો સ્વાદ તો દાઢેથી જતો નથી,
અને જો મારી નજરે વાઈલ્ડલાઈફ ઓફ ગુજરાત ની સિરીઝ રૂપી મસાલો જો ચેનલમા પડી જાય તો પછી આદિતી રાવલ દ્વારા પીરસાયેલ ભાણુ ગ્રહણ કરવાનો કોઈ પાર નહી😍🤩
આ વિડિયો જોતી વખતે મનમા થયુ કે વહેલી સવારમા સાંત વાતાવરણમાં પક્ષી અભયારણ્ય ની મુલાકાત લઈ લીધી હોય...
મજા આવી ગયી.. અદભુત તમારી નજરે ગુજરાત...
ખુબજ સુંદર લાગ્યું તમારી નજરે ગુજરાત ❤
તમારા વિડિયો જોવાની બહુ મજા આવે છે હો મેડમ.
આપની બોલવાની કળા પણ અદભુત છે.
🌹🌹🌹👌💙💙💙
Happy Journey Kutch - The Paradise Of Birds mari Najare Gujarat
Super video Aaditi Raval 🌹👌❤️
Excellent video......
No. 1 documentary
ગુજરાત ની આન, બાન અને શાન 👍🏻👍🏻
Wow Bahu j mast 👌🏻👌🏻
એક થી એક clip જબરદસ્ત 👍🏻👍🏻
સુંદર છે કચ્છ
Thank you for sharing !!!!
Wonderfully videographed!!! 👍
આ જૂઈને ખૂબ આનંદ
👍👍👍👍👍👍
વાહ... દર શિયાળે દીકરી પિયર આવે એમ આવતા પક્ષીઓ... ખૂબ સુંદર રજૂઆત અદિતિ.
It's this much beautiful 🤔🤔🤔🤔.
.
If it's like that,, I've no reasons for not visiting Kutch.
ચારણ માથે જેટલી માં સરસ્વતીની સહાય હોય છે ,તેટલી જ તમને પણ માંની સહાય છે.... અવાજ અને શબ્દોમાં મિઠાસ છે 🙏✨
સવાર ..સવાર ની સરસ .મજા નુ એક દમ મસ્ત વાતાવરણ ...અને ખુબ સરસ ..પક્ષી.ઓ.પાણી માં તેની મજા લેતા .વાહ 🌳🦩🦩🐤🐤🐦 ખુબ સરસ વિડીયો...સુટ કરીયો છે..❤
Now one more videos of u whilch feel proud of our Gujarat...I have no words to say any..Always u try to do best and your works also amazing...તમારા વિડિયો જોઈને મજજો પડી જાય છે...
Awesome dear. Jovano majjo Padilla gayo. Thank you for making "Mari najare Gujarat".
Adbhut ane ha... Majjo padi gayo... Khub j sundar vedio...
Excellent! Thank you! Waiting for wild life in Gujarat! 👍
Excellent work. Enjoyed watching this beautiful video
વાહ ખૂબજ સરસ વિડિઓ છે દીદી 👌👌👌👌
मारे नजरियो गुजरात
बहु सारु लागे छे आदिती!
सुंदर फोटोग्राफी u r smail
Is very butiful thanks
Nice Video 📹 👍
A fan of yours from Mauritius 🇲🇺
Wow so beautiful and amazing birds and views. Adbhut, Aditi tamari najare Gujarat jova ni majaa aave che. Thank you ❤❤❤❤
Osm video and good work
Lovely to watch treasure of nature.
અદિતિજી.. અદ્ભુત.. અપ્રતિમ.. અવર્ણનીય... આહ કચ્છ! વાહ કચ્છ!
ખૂબ સરસ અતિથિ જી તમારો આ વીડિયો મને બોગમ્યો
No words,,, only wow wow wow wow,,,,,,
Superb
Jabar jast 👌
Very beautiful video... Great work...
Excellent photography and nice vedio i like your vedio im happy to know that you are going to make vedios on wildlife of Gujarat best wishes carry on
Great work done Aditi....Some thing unique...Exclusive wildlife of Gujarat will be great idea....
Amazing videography very nice always
We Are From Kutch and We are witnessing the INCREDIBLE KUTCH of Aditi Raval's Visionary...! 😍 Feels Like SonyBBCEarthGujarati 💫🔥
Wow, so good documentary on most beautiful creation of God, bird ...who extends her beautiful wing to see world
Yes, wildlife of Gujarat should be next.
Mari najare kutch bau mast chhe
Wonderful✨😍 amazing😍 awsome 😍incredible👍
Super very proudfil
Great work AD and team. I can understand the amount of research required to describe the birds..keep it up..AD you are the pride of India..✨🙏🤗
અદભુત છે કચ્છ અને એમાં પણ તમારો અભિપ્રાય અંને ભાષા ના ધની અદિતિ ખુબ સરસ
Amezing Video
Aditi Dee Superbbb👌👌... કેટલી મજા ની વાત છે હું તમારી નવી નેબર છુ આપના રૂમ સામ સામા જ છે તોય મેં તમને હજૂ જોયા નથી😀
Su seen se jordar ...🤘🏻🤘🏻🤘🏻👌🏻👌🏻👌🏻👌🏻
Superb superb ❤️
Good vidio
Har mahadev Har🙏🙏
Outstanding Outstanding and Outstanding...
Storytelling, videos, and yes, you're also...
ખૂબ સરસ...
મારી નજરે ગુજરાત.
Beautiful photography / કોરિયોગ્રાફી, visuals
અદિતિ કચ્છ અમે ઘણી વાર જોયુ.. પણ જે કચ્છ તમારી સાથે જોયું એ ક્યારેય નોતું જોયું... અદ્ભુત... વિડિયોમાં વચ્ચે વચ્ચે આપણો ચહેરો વિડિયો અનેક ગણી સુંદરતા આપે છે....
જોરદાર Cinematography હો પન મુવીવાલા પન ટુકા પડે તમારી પાસે proud of you બેન🤗
Superb video
Adbhut avismarniya aflatoon🌹🌹🌹🌹🌹
Kutch is amazing place of nature
Kutch nahi dekha to kuch nahi dekha!!
JAY JAY GARVI GUJARAT
#PROUD GUJARATI!!
😍 Wahh su vaat 6 alag j andaj ma kutch ni safar katavto aa video 👌🏻
Aditi Ben સરસ ,તમારો અવાજ ખુબ સુંદર છે
So beautiful kuchhh
Excellent shoot and great editing..keep it up
મારી નજરે ગુજરાતની હમેશ રહે રહે છે - ચાતકની જેમ 💐💐💐💐💐
જય જય ગરવી ગુજરાત ❤️
આ વિડિઓ બહુ સુંદર બન્યો છે.
Felt like i am watching “National Geographic” channel. Great video.
Nice aditi bird lover bahuj khub Adidt next time mari najre sathe malisu
Bahu mast 🌄
Aabhar Aditi ji Mara Kachchh ne Tamari Najare thi batava mate Maru rudu Pradesh aapno hamesha aabhari rese.
its lovely captured aditi...great work/place
દીકરા , ખાસ તો આભાર માનવા નો એ કે તું બધી જ વાત ગુજરાતી માં જ કરશ , ખુબ ખુબ શુભેચ્છા ઓ
🌺🌺🌺👌👌👌ચા ની ચુસ્કી ને સાથ હોય મારી નઝરે ગુજરાત 👌👌
Beautiful Dholavira sunset point. Suggest to also get a FPV drone shot to get view of this beautiful infinity road.
ખુબ સરસ પ્રસ્તુતિ.
Khoob sundar!
શિયાળે સોરઠ ભલો . ઉનાળે ગુજરાત. ચોમાસે વાગડ ભલો ને અમારો કચ્છળો બારે માસ 🙏 કચ્છ નાય દઠા ત કિય નાય દઠા 👍
Thenks mam Sunder drasy nihada mate
Special thanks tamara camera men ne, amuk nani nani jagyao ne goti ne bahu sari rite shut kare che
love from rajasthan
Khub Sundar mahiti
Great 👍, Jamnagar Aavo Bedi Port Aaspas mast Birds Aave che Ne Ha Mara Ghare pan Aavu Padse Chai pe
Amazing videography.
Very well composed.
The music adds to the richness of this entire video.
Aditi taro voice… that calmness, the clarity, crisp clear tone… shu kav biju dikroo. Just amazing ❤
Garvi gujrat 👌✌❤
Luv ❤n RISPACT from Mumbai. India 🇮🇳
So beautiful✨❤ view ❤n amazing😍👍
Very beautifull 😍
Thank you for sharing 👌👌👌👍🙏🙏
અદ્ભુત
અદિતીબેન તમારા વિડિયો મને બહુ જ ગમે છે,કચ્છ નો આ વિડીયો ખૂબ ખૂબ ગમ્યો મજા પડી ગઈ.વાઈલ્ડ ફોટોગ્રાફની સિરીઝ બનાવો અને અમારા સુધી પહોંચાડો, ખૂબ ધન્યવાદ.
Maja aavi gae
Amazing! More Explore!✨
WOW So Beautiful
Thanks Aditi 😊
Bauj Mast che sache j Wildlife par Ek Moti Documentry banavi joiye.
sister તમારો અવાજ ખૂબ જ સુંદર છે હા.. 🙂😊તમારી બોલવા ની વાણી મસ્ત છે બેન .... 🙂
Just wow
Beautiful voice also!
Best wishes for future.
Asha rakhu...
Greaty explored
Waw mem super video ...