અદ્ભૂત, ગુજરાતી હોવાનો ખુબ ગવઁ અનુભવું છું. શું હિન્દી અને શું અંગ્રેજી આપણે આપણી પોતાની માતૃભાષા ને કેમ પાછળ રાખી શકીએ? આટલું સરસ રીતે અદિતિ એ આપણી માતૃભાષા માં સંવાદ કર્યો , સમજાવ્યું મોજ પડી ગઈ.. જય જય ગરવી ગુજરાત 🙏🏻
આજે “મારી નજરે ગુજરાત”નો આપનો વેળાવદરનો બ્લેકબકનો વિડીયો ૮મિનિટ અને ૫૮ સેકન્ડનો જોયા બાદ આપના તથા આપની સમગ્ર ટીમ માટે માન થઈ ગયું. આપનો આ પ્રયાસ આપ હજુ પણ ગુજરાતના ઘણાં અલિપ્ત સ્થળોને માટે ચાલુ રાખશો એવી આશા. આપે જે રીતે સાપુતારા, ધોળાવીરા, ગીર, શીવરાજપુર બીચ, સોમનાથ, પોળોના જંગલ, માધવપુર, ઝારવાની વોટરફોલ, સફેદ રણ ધોરડો, કાળો ડુંગર કચ્છ, કચ્છી હસ્તકળા, ટેન્ટસિટી કચ્છ, પાવાગઢ, વેલી ઓફ બ્લેક હીલ્સ, જૂનાગઢ, કેવડિયા SOU, અમદાવાદના ઇતિહાસને ઉજાગર કરતા વિડીયો હોય કે પછી નવરાત્રીના સમયે “શક્તિ યાત્રા”ના પાંચ વિડીયો હોય આપે દરેક ગુજરાતીને ગર્વ લેતા કરી દીધા છે. એમાં પણ કચ્છના તો દરેક વિડીયો જોઈને મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે કારણ હું કચ્છી છું😊 અદિતીબેન આપે ગુજરાતને Top 5 માં લાવીને ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધાર્યું જ છે. એ માટે આપ ખરેખર અભિનંદનને પાત્ર છો. આપની કેમેરા ટીમ, એડિટીંગ ટીમ, પ્રોડકશન ટીમ અને આપને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન💐💐💐
ખરેખર વન્યજીવન આપણી વિચાર-શકિત થી પણ ખુબ જ અદભુત અને સુંદર હોય છે અને તમારા કારણે અમે તેને ઘરે બેઠા નિહાળી શકિએ છીએ ખુબ ખુબ આભાર તમારો અદીતી બેન❤❤💕💕😘😘😍😍
1. Morning and Evenings are the best. But I prefer morning safari. 2. On the spot safari ride booking can save your money. 3. Stay cost (private property) is somewhere between 10,000 to 30,000 per night in Velavadar. I stayed in Safari Lodge. 4. Avoid going on Public holidays/weekend.
#AditiRaval Presents વાંચીને જ Well Begin is Half doneની Feeling આવી ગઇ હતી. This, You have done Nice thing by writing Aditi Raval Presents or You can also write Aditi Raval Studio Presents, too. Choice, is Yours. Videoની વાત કરીએ તો as Usual Nice, Story Telling Script અને એના ઉપર સોને પે સુહાગા જેવો તમારો મીઠો અવાજ. Beautiful Capturing of Birds and Animals. આ, જે Photo સાથે Nameના Captions આપ્યા એ બહુ સારું કર્યું છે. બાકી, Jacket જોડે matching Carનો કલર એ એક જ Curious Kid કરી શકે અને એ છે, Aditi Raval. Really, Thank You very much Aditi for showing This Beautiful Side of Gujarat. જે, લોકો Foreign Tourist destinationને Travel કરવાનું prefer કરે છે. એ, સારી વાત છે. પણ, જો એ લોકો ગુજરાતના હોય તો First એમને જરૂરથી Gujarat Explore કરવું જોઈએ which You have shown in Your Series #MareNajareGujarat . તમે, જે #AditiRaval work કરી રહ્યા છો એનાથી Gujaratની Tourism Industry અને Tourism Industryથી જોડાયેલા લોકો માટે ખૂબ ઉપયોગી બાબત છે. #BlackBuck #Velavadar #NationalPark #AditiInVelavadar .
વન્યજીવો અને પ્રાકૃતિક આવાસ સ્થાનોનુ મહત્વ દર્શાવતા આવા જ વિડીયો જો લોકો જોવે તો પ્રકૃતિના જતન માટે લોકોની પણ આંખ ખુલે છે.... ખુબ ખુબ આભાર અદિતિ બેન .....આવા વિડીયો સમયાંતરે મળતા રહે એવી અપેક્ષા....
અદિતિજી તમને તો ગુજરાત રાજ્ય ના બ્રાન્ડ એમ્સેનડર બનાવવા જોઈએ.....ખુબ સરસ વિડીયો છે. .... આવા વિડિયો upload કરતા રહેજો બનાવતા રહેજો.... તમારો ખૂબ ખૂબ આભાર
Mari najare wild lifenu Amazing Gujarat 🤩 Harrier ni ride pachhi Harrier bird nu nu mit up thavu means kuchh to bat e jo apko indication de raha he ki Harrier ko sath me rakhna😃😃
Wow. Thanku aditiji. Kanha national park explore karone. Amne gaye 26 years thai gaya che. Have kevu che jobu che
Tamara video Jovani bow Maja aave and sikhva b bow made.....
एकदम मस्त आणि जबरदस्त आहे. हा विडीओ बरका ताई. ❤❤❤
Supar video Aditi, very very nice, good your video and મારી નજરે ગુજરાત 😊❤થી
તુ દરેક વખતે રોક જ કરે છે અદિતિ... ખુબ જ અદ્ભુત અનુભવ વિડિયો જોઈ ને. દરેક સીન આઉટસ્ટેન્ડિંગ છે.
અદ્ભૂત, ગુજરાતી હોવાનો ખુબ ગવઁ અનુભવું છું. શું હિન્દી અને શું અંગ્રેજી આપણે આપણી પોતાની માતૃભાષા ને કેમ પાછળ રાખી શકીએ? આટલું સરસ રીતે અદિતિ એ આપણી માતૃભાષા માં સંવાદ કર્યો , સમજાવ્યું મોજ પડી ગઈ.. જય જય ગરવી ગુજરાત 🙏🏻
Thank you :) 🎉Gamyu mane
King of Gujarat
આજે “મારી નજરે ગુજરાત”નો આપનો વેળાવદરનો બ્લેકબકનો વિડીયો ૮મિનિટ અને ૫૮ સેકન્ડનો જોયા બાદ આપના તથા આપની સમગ્ર ટીમ માટે માન થઈ ગયું. આપનો આ પ્રયાસ આપ હજુ પણ ગુજરાતના ઘણાં અલિપ્ત સ્થળોને માટે ચાલુ રાખશો એવી આશા. આપે જે રીતે સાપુતારા, ધોળાવીરા, ગીર, શીવરાજપુર બીચ, સોમનાથ, પોળોના જંગલ, માધવપુર, ઝારવાની વોટરફોલ, સફેદ રણ ધોરડો, કાળો ડુંગર કચ્છ, કચ્છી હસ્તકળા, ટેન્ટસિટી કચ્છ, પાવાગઢ, વેલી ઓફ બ્લેક હીલ્સ, જૂનાગઢ, કેવડિયા SOU, અમદાવાદના ઇતિહાસને ઉજાગર કરતા વિડીયો હોય કે પછી નવરાત્રીના સમયે “શક્તિ યાત્રા”ના પાંચ વિડીયો હોય આપે દરેક ગુજરાતીને ગર્વ લેતા કરી દીધા છે. એમાં પણ કચ્છના તો દરેક વિડીયો જોઈને મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે કારણ હું કચ્છી છું😊 અદિતીબેન આપે ગુજરાતને Top 5 માં લાવીને ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધાર્યું જ છે. એ માટે આપ ખરેખર અભિનંદનને પાત્ર છો. આપની કેમેરા ટીમ, એડિટીંગ ટીમ, પ્રોડકશન ટીમ અને આપને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન💐💐💐
❤Thank you :) it means a lot
@@aditiraval આપનું કામ જ એટલું સરસ છે કે લખ્યા વગર ના રહેવાયું.
@@aditiraval video Hindi ma doubt Karine pan kuko, jesi Pura desh ma માહિતી felay
.
Khub saras lagyu tamari nazare wild life blackbuck
Bow j mast mn prfulit thai gyu 🥰
You are amazing.I cant go anywhere in vacation. But I'm very happy to see your videos.
Aa 8:58 ni najar nu vision bahu nanu lagyu jyare aakhu saundarya experience kariae tyare khari moj aave,aatla video pachad jetlo samay vitavyo te sachi maja..
તમારો કેમેરા મેન જોરદાર છે
Proud too be Gujarati it's my village Maru gujarat velavadar ❤️❤️🙏🙏
એકદમ જોરદાર લાગ્યું
નેશનલ જીયોગ્રાફી જેવું શૂટિંગ કર્યું છે
મ જો પડી ગયો..
ખરેખર વન્યજીવન આપણી વિચાર-શકિત થી પણ ખુબ જ અદભુત અને સુંદર હોય છે અને તમારા કારણે અમે તેને ઘરે બેઠા નિહાળી શકિએ છીએ ખુબ ખુબ આભાર તમારો અદીતી બેન❤❤💕💕😘😘😍😍
Sav saachi vaat chhe
વેળાવદર મારા મોસાળ બાવલિયારી ની બિલકુલ નજીક છે... અદભુત અને અવર્નણીય વિડિઓ... મસ્ત ફોટોગ્રાફી.... ખૂબ સરસ presentation..5..*****
Kutch Na Episode Kyare Aavse ???
અનુપમ, અદ્વિતીય, અલભ્ય. બેનમૂન
વંદન સાથે 👌👌👌👌👌
આપના જ અંદાજ માં આ વીડિયો અદ્ભુત હો
1. Morning and Evenings are the best. But I prefer morning safari.
2. On the spot safari ride booking can save your money.
3. Stay cost (private property) is somewhere between 10,000 to 30,000 per night in Velavadar. I stayed in Safari Lodge.
4. Avoid going on Public holidays/weekend.
Tya hinsak jaanvar khara, ben? Hu hyena ane wolf ni vaat nathi kari rahyo, ben.
ફેસબુકમાં સ્ટોરી વાંચી યુટ્યુબ પર આવ્યો અને આ તમારો મસ્ત મઝાનો વિડ્યો જોવા મળ્યો.
આપની નજરે ગુજરાત જોવાની અને તેને માણવાની મઝા ખરેખર અનેરી છે.🙏
Adbhut Aditi
Ghare betha betha Gujarat na adbhut darsh karavo chho. Tame. Jem lage k. Ame pote j tya chhe aevu anubhav thay chhe 🥳
આહા...,
શું તમારો અવાજ અદિતિ મેમ 😍
ગજબ..proud of Gujarati
બહુ સરસ લાગ્યું વેળાવદર તમારી નજરે
અદ્ભુત!
અદિતિ બેન,તમારી નજરે ગુજરાત જોવામાં અનેરો આણંદ આવે છે.
keep up this amazing piece of art you are making...
I LIKE YOUR ALL NACTURAL VIDEO BECAUSE I AM FOREST LOVER ADITI THANKS FOR VIDEO
My favorite place all gujarat national park
Jordar... Ema pan hyena vado shot atle.... Koi sabdo nathi ena mate ❤❤❤
The Great full video and very nice
વેળાવદર ભાલ હો ❤️🔥
Aditiben tmaro adbhut aavaj ,,videography is awesome yaar su kav hu
આ અદભૂત નજારો તમારી નજરે જોઈ ને મજા તો આવે જ છે. અને એમાં તમારો અવાજ સાથે બઉ જ મજ્જો પડી જાય છે. અને સલામ છે બૉસ કેમેરામેન ને.
Khub j Saras Kaam che Tamaru...aa level ni cinematography ane Speech....Dar vakht ni jem Awesome 👌 lots of love from Vadodara
Visit Jessore Sloth Bear Sanctuary Banaskantha
Aditi didi ni najare velavadar superb and jordaar lage chhe...😊
Actually I am always waiting for your video with your sweet voice 😊
ખૂબ ખૂબ આભાર અદિતિ!
આટલા સુંદર વિડિઓ માટે
Extraordinary vedio superb photography im surpised to watched number of bird you work hard and smart carry on
Aditiiiiiii Diiii... amezing જેટલી વાર જોય એટલું વાર ઓછું પડે ...😍😍😍 નવા નવા Video લાવતા રેજો દીદી....
બોવજ મજા આવી તમારો આટલો સરસ વિડીયો જોય ને
All video seen from Rajasthan 😘
Ama chitta rakhava jeva hata suitable che Chitta mate aa grassland
Mast video hoy che ho Aditi didi
Great visuals,with nice personal touch.Hope such presentation will bring awareness to save such wilderness.Yash.USA.
ખુબ સરસ લાગ્યું છે aditi me'm
અદ્ભુત મસ્ત ઘણું બધું જાણવા મળ્યું.
Jordar video didi 👍🥰😍
#AditiRaval Presents વાંચીને જ Well Begin is Half doneની Feeling આવી ગઇ હતી. This, You have done Nice thing by writing Aditi Raval Presents or You can also write Aditi Raval Studio Presents, too. Choice, is Yours. Videoની વાત કરીએ તો as Usual Nice, Story Telling Script અને એના ઉપર સોને પે સુહાગા જેવો તમારો મીઠો અવાજ. Beautiful Capturing of Birds and Animals. આ, જે Photo સાથે Nameના Captions આપ્યા એ બહુ સારું કર્યું છે. બાકી, Jacket જોડે matching Carનો કલર એ એક જ Curious Kid કરી શકે અને એ છે, Aditi Raval. Really, Thank You very much Aditi for showing This Beautiful Side of Gujarat. જે, લોકો Foreign Tourist destinationને Travel કરવાનું prefer કરે છે. એ, સારી વાત છે. પણ, જો એ લોકો ગુજરાતના હોય તો First એમને જરૂરથી Gujarat Explore કરવું જોઈએ which You have shown in Your Series #MareNajareGujarat . તમે, જે #AditiRaval work કરી રહ્યા છો એનાથી Gujaratની Tourism Industry અને Tourism Industryથી જોડાયેલા લોકો માટે ખૂબ ઉપયોગી બાબત છે. #BlackBuck #Velavadar #NationalPark #AditiInVelavadar .
Thank you :)
Very Good
વન્યજીવો અને પ્રાકૃતિક આવાસ સ્થાનોનુ મહત્વ દર્શાવતા આવા જ વિડીયો જો લોકો જોવે તો પ્રકૃતિના જતન માટે લોકોની પણ આંખ ખુલે છે....
ખુબ ખુબ આભાર અદિતિ બેન .....આવા વિડીયો સમયાંતરે મળતા રહે એવી અપેક્ષા....
Ae j aasha chhe
Beautiful Vedio with interesting Gujrati Language.
અદભુત, આવલોકીક, સુંદર રીતે દરેક ભાગને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ખરે ખરે સ્વર્ગ લાગે.
અદભુત..... ના જોયેલું....એટલેજ તો તમે લેડી અમિતાભ છો.....
Wow.. અદ્ભુત કુદરતી સૌંદર્ય....
Super
Aavi nature 🌿🍃
Beauti khali tamara video maj
Jova male se
Thank you so much❤😊
Didi aavi Gujarat ni beauti
Dekhad va badal.......
वाह
खूब सरस। माणवा जेवूं।
अभिनंदन।
Ek dam adbhut
Very very very nice 👍 sister
મેમ વેળાવદર નેશનલ પાર્ક માં અમારી કૉલેજ માંથી દર વર્ષે વિઝિટ પર લય જાય છે. વેળાવદર ખુબ સુંદર રાષ્ટ્રીય ઉધાન છે.વિડીયો ખુબ જ સુંદર છે.
Ati Sundar Lagyu Aapnu Gujarat.
ગજબ નું લાગ્યું.. અદ્ભુત ❤️
It's Amazing Capture in Gujarat👍
Thanks for video
Thanks Aditi😊 for your wonderful vlog❤😊
*ખૂબસરસ *👌👌👌
This video so inspired in wildlife and
Amezing your voice 🤩🥰
3 vakhat joi nakhyu chhe.... ane vicharu chhu haju 1 vaar joi j lau..... just amazing ..
ઓલ ઈન્ડિયા નઇ Words નું સૌથી મોટું નેશનલ પાર્ક છે ❤❤❤❤
Incredibly Explored @Aditi Raval
અદિતિજી તમને તો ગુજરાત રાજ્ય ના બ્રાન્ડ એમ્સેનડર બનાવવા જોઈએ.....ખુબ સરસ વિડીયો છે. .... આવા વિડિયો upload કરતા રહેજો બનાવતા રહેજો.... તમારો ખૂબ ખૂબ આભાર
Amazing👍 like it so much i am💕 so proud of it's
Incredible Wildlife Story ..
સુંદર વાઇલ્ડ લાઇફ ગુજરાતી માં સાંભળી ખૂબ જ આનંદ થયો 💐💐💐
Mind blowing so beautiful ❤️🤩
Wow.. Waiting from ur vlogs ma'am.
So beautiful view ❤all.. I'm speechless..
Luv ❤n rispact from🇮🇳 mumbai. India.
Thanks a ton
Amazing Vlog
Keep Going Dear 📸❣️📸
Mem super bov janva made che 😇😇
thank you ❤️ for this amazing clip
વાહ! અદ્ભુત 👌👍
શું વાત છે અદિતિ બેન 🔥 તમારો બિગ fan
Aditi didi apake video bohat asse he 😇
Very nice 👌👌👌👌
Lovely 🥰🥰👌👌👌
Deadly trio (Aditimam,J.b & hardik sir)
Mari najare wild lifenu Amazing Gujarat 🤩 Harrier ni ride pachhi Harrier bird nu nu mit up thavu means kuchh to bat e jo apko indication de raha he ki Harrier ko sath me rakhna😃😃
Ha maru Gujarat ha amazing🤩😍👍
Jordar majoyo padi gayo
Ur voice is magical 🤩 Ma'am
Pure gujju.
I from Velavadar black buck national park
Superb video, heart touching nature...
Thanks Aditi Mam 😊
.
.
Tamari najre Velavadar batawa badal
Very Nice video love to visit this place
ખૂબજ સુંદર અને આકર્ષક.....
Aditi to aditi superb episode mera aapko bahoot pyar
Came to watch the Safari Tropical Mist. Became a fan of your storytelling, cinematography, and the whole documentary.
Great Work and Effort as always..You Give all of yours in your work..Loved it..Will Go ..
Nice 👌
❤❤❤❤ Woww Awesome. It's beautiful
Keep it up progress nature knowledge