કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ | Jayant Pandya | Vigyan Jatha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 162

  • @mukeshthakar8648
    @mukeshthakar8648 2 หลายเดือนก่อน +5

    વાહ તેજસ ભાઈ
    સમસ્ત બ્રહ્મસમાજ ને ખુબ ખુબ ધન્યવાદ

  • @PankajThakor-bw4qc
    @PankajThakor-bw4qc หลายเดือนก่อน +3

    જય શ્રી રામ

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 หลายเดือนก่อน +14

    સરકારી કચેરીમાં સરકારી કર્મચારી એ પ્રજાનું કામ કરવું તેમની ફરજ છે

  • @SanskrutiJyotishSanskardham
    @SanskrutiJyotishSanskardham 15 วันที่ผ่านมา +1

    આપનો ઇતિહાસ કે છે જ્યારે જ્યારે ધર્મની સામે કોઈ પડે છે ત્યાં ભૂદેવ ઊભો થાય છે ...અને ભૂદેવ ને કોઈ દિવસ કમ ના સમજતા જ્યાં સુધી ના બોલે ત્યાં સુધી વાત રહી જયંત પંડ્યા ની તો એ બ્રાહ્મણ ના લાયક ના કેવાય એમ ને સરમ આવી જોઈએ એન જે ખરેખર હિન્દુ નું લોહી હોય એ કોઈ દિવસ પૂજા નું કે દેવ નું અપમાન ના કરે ૧૮ એ વર્ણ હર હંમેશ સાધુ સંત અને ભૂદેવ જોડે છે જ ..જય પરશુરામ

  • @ShaileshbhaiJoshi-b9n
    @ShaileshbhaiJoshi-b9n 2 หลายเดือนก่อน +2

    જય શ્રી સત્યનારાયણ ભગવાન..જય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ..જય કષ્ટભંજન હનુમાન દાદા...જય સોમનાથ મહાદેવદાદા

  • @craftingwithzeel2024
    @craftingwithzeel2024 2 หลายเดือนก่อน +5

    ચાલુ કચેરીએ કથા, વાહ રે વાહ

    • @jeundeltmkakadia3661
      @jeundeltmkakadia3661 2 หลายเดือนก่อน

      તમે હિન્દુ છો કે મુસ્લિમ ? શું તમે તમારા કલીગ ને ચાલુ નોકરીએ નમાજ ના સમયે નોકરી મૂકીને નમાજ પઢતા જોયા છે ? બુદ્ધિ દૂર સુધી ના પહોંચે ને , તો ખોટી પત્તર ના ચોદો. બહાર નીકળો અને દુનિયા જોવો. પછી જ્ઞાન આપો.

  • @patelharesh2646
    @patelharesh2646 2 หลายเดือนก่อน +8

    બધા સમાજ આપણી સાથે છે બ્રહ્મ દેવતા મા ઉમિયા જય પાટીદાર ઊંઝા

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 2 หลายเดือนก่อน +12

    આપણે અસલ સનાતન ને માનતા હો તો સંતો નિ વિચાર ધારા અને વાણી જીવન વિષે જુઓ કિયાય કોઈ સંત કથા કરવાનું કહેતા નથી જ્ઞાન અને વિજ્ઞાન ને સીધો સબંધ છે જય જયંત પંડ્યા જય વિજ્ઞાન જાથા સેલ્યુટ

    • @vipulpatel1133
      @vipulpatel1133 2 หลายเดือนก่อน

      એક ચોક્કસ વર્ગે કથા કરી ને પૈસા કમાય છે, અને એમ પણ કહે છેકે અમારા વર્ગ સિવાય કોઈ કથા ન કરી શકે, એટલે એ એમનો પૈસા કમાવવા માટે નો ધંધો છે, તમે જોઈએ શકો છો કે બધા સમાજે વિરોધ ન કર્યો પણ ચોકકસ લોકો એ જ વિરોધ કર્યો છે...

  • @SJ2000LIFE
    @SJ2000LIFE 2 หลายเดือนก่อน

    જયંતભાઇ respect ❤. સરકારી કચેરી માં હવન નું શું કામ

  • @himmatbhaithummar1155
    @himmatbhaithummar1155 2 หลายเดือนก่อน +9

    સત્ય નારાયણ ની કથા ના બહાને અસત્ય ની કથા .

  • @bhavubhaibhojaiya4047
    @bhavubhaibhojaiya4047 2 หลายเดือนก่อน +2

    જીવો ને સાભળો મીત્રો આને સન્તાનીયો કેહવાઈ જયહો મારાં સન્તાનીયો ભાઈઓ સન્તાન ધર્મ જય શ્રી કૃષ્ણ જય સત્ય નારાયણ ભગવાન

  • @hareshparekh6192
    @hareshparekh6192 2 หลายเดือนก่อน +16

    જયંત બ્રાહ્મણ કે હિન્દુ હોઈ એવુ લાગતુ નથી હિન્દુ ધર્મ નું અપમાન કર્યું છે જયંત ફકીર મોલવી ફુક્ મારી બીમારી મટાડે છે ત્યાં જા મુસ્લિમ હાડકા ભાંગી નાખે જયંત હિન્દુ લાગતો નથી એના બીજ મા કઈક ફ્રોડ છે

    • @patelharesh2646
      @patelharesh2646 2 หลายเดือนก่อน

      જયંત મુસલમાનની ઓલા છે

    • @unadpotrarahim2006
      @unadpotrarahim2006 2 หลายเดือนก่อน +6

      पंड्या सर बहोत भले इंसान है, लोगो के दिमाग से गोबर निकलने में वह अहम रोल अदा कर रहे हे।।

    • @kanjidethaliya329
      @kanjidethaliya329 2 หลายเดือนก่อน

      સારો માણસ હોય તો પાકિસ્તાન મા જતો રહે ત્યા એની સલાહ આપે ​@@unadpotrarahim2006

    • @kanjidethaliya329
      @kanjidethaliya329 2 หลายเดือนก่อน

      આ કોઈ વિગનાન જાથા નથી પણ આ એક વિધર્મીનો હાથો શે સારો હિંદુ વિરોધી હરામી શુવર શે

    • @rohitparikh5420
      @rohitparikh5420 2 หลายเดือนก่อน

      આજ્ઞાનતા પાખંડ ફેલાવે અને માને એજ સનાતની કહેવાય?

  • @PrahladJoshi-xb7us
    @PrahladJoshi-xb7us 2 หลายเดือนก่อน +1

    Jay.satyanarayan

  • @UsmankhanGori
    @UsmankhanGori 2 หลายเดือนก่อน +3

    Jaint sir rights

  • @dhruvbhatt6972
    @dhruvbhatt6972 2 หลายเดือนก่อน +3

    सत्यनारायणनी कथा करावनार, सांभळनार अने ते करनारा एवा भगवानमां विश्वास धरावे छे जे पोतानो प्रसाद न खानाराना वहाण ગુમ કરી દે અને તેમને શરણે થાવ કે તરત વહાણો પ્રગટ કરે.
    કોઈ હિન્દુનો ઈશ્વર આવોન હોય.
    ઈશ્વર કાંઈ ઈ.ડી. કે સીબીઆઈ તો નથી.
    હિન્દુ ધર્મ પરથી નવી પેઢીનો વિશ્વાસ ઊઠી જાય તે પહેલાં આવી વ્રત કથાઓ સુધારવી જોઈએ.

  • @himmatbhaithummar1155
    @himmatbhaithummar1155 2 หลายเดือนก่อน +5

    કોઈ પણ કચેરી કે સંસ્થા એ કામના કલાકો માં વિક્ષેપ ન થવો જોઈએ .

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 2 หลายเดือนก่อน +1

    જય શ્રી ક્રિષ્ના

  • @Gauravsolanki-w4x
    @Gauravsolanki-w4x 2 หลายเดือนก่อน +2

    Dhandho che

  • @bhattravikantbhattravikant4109
    @bhattravikantbhattravikant4109 2 หลายเดือนก่อน +3

    સાવ સાચું.......૧૦૦૦૦૦૦૦૦૦૦%

  • @m.rrajgor6608
    @m.rrajgor6608 2 หลายเดือนก่อน +3

    જયંત, રામના વનવાસ સમયે પણ ભક્તિ એટલે સીતાજી પર પ્રહાર કર્યો હતો
    આ એજ જયંત કાગડો કાળો કોટ પહેરી ને આવ્યો છે
    ખાલી બ્રાહ્મણોની જ ફરજ નથી સનાતન પર થતાં પ્રહાર સર્વે સનાતનીઓ ફરજ છે
    જય સત્યનારાયણ 🚩🚩🚩

  • @laxmanbhaisondarva3318
    @laxmanbhaisondarva3318 2 หลายเดือนก่อน +7

    જયંત ભાઈ સાચા છે.

  • @nileshjoshi3030
    @nileshjoshi3030 2 หลายเดือนก่อน +1

    धर्मा रक्षित रक्षिता જય હિન્દ

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 2 หลายเดือนก่อน +1

    જયન્ત પડીયાને ધરભેગો કરો

  • @bharatvyas9941
    @bharatvyas9941 2 หลายเดือนก่อน +13

    ખોટો વિરોધ છે. સરકારી કામકાજ ના સમયે સરકારી કચેરી માં કથા કરવી યોગ્ય નથી. દરોજ કથા કરો કરાવો 🙏

  • @sartanbhaiamrabhai5631
    @sartanbhaiamrabhai5631 22 วันที่ผ่านมา

    ભાઈ સાચી વાત કરે છે

  • @rohitparikh5420
    @rohitparikh5420 2 หลายเดือนก่อน +9

    કથા થી લાભ થતા હોય તો હે બ્રાહ્મણો તમે જ ઘરે કથા કરી ભગવાન પાસે થી બધા લાભ લઇ લો

    • @kamleshratnottar9586
      @kamleshratnottar9586 2 หลายเดือนก่อน

      તો પછી તારા બાપા એ પણ એવુ કર્યું હશે કઈ કર્યું જ નઈ હોય તૂ એમનેમ પેદા થઇ ગયો
      કઈ કર્યા વગર લાભ મળ્યો હશે

    • @maulikmaheta3673
      @maulikmaheta3673 2 หลายเดือนก่อน

      Thae gyo pandya navro haal puchi. Leje bhai hospital jae ne​@@RasilThattai

    • @ભાણવડ_આર્ટ્સ_કોલેજ
      @ભાણવડ_આર્ટ્સ_કોલેજ 2 หลายเดือนก่อน

      ​@@kamleshratnottar9586 ભગવાન જેવુ કાય છે જ નહિ 😂

  • @PuranVyas
    @PuranVyas 2 หลายเดือนก่อน +1

    विरोधनकराय

  • @kapilaboti9735
    @kapilaboti9735 2 หลายเดือนก่อน +8

    ब्राह्मण एकता जिन्दाबाद

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 2 หลายเดือนก่อน +3

    કોરોના માં આ બધુ કાઈ કામ નોતું આવ્યું......😂😂
    કોરોના માં આખી દુનિયા ના દરેક ધર્મ સ્થાનો પર તાળા લાગી ગયા હતા, એવું આપડે બધા એ જોયું.... છે..😂😂😂

  • @laxmanbhaisondarva3318
    @laxmanbhaisondarva3318 2 หลายเดือนก่อน +1

    કથા કરવાથી શોટ ન લાગે કોઈ મરે નહીં.

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 2 หลายเดือนก่อน

      આ નવું તુત

  • @kapilaboti9735
    @kapilaboti9735 2 หลายเดือนก่อน +2

    Aama pandya ne jo jo saport karse leftis vichardhara vada

  • @kapilaboti9735
    @kapilaboti9735 2 หลายเดือนก่อน +1

    Vah bhudev

  • @PravinThakor-nv7hp
    @PravinThakor-nv7hp หลายเดือนก่อน

    ગીતાજી માં કૃષ્ણ પરમાત્મા એ કોઈ કથા કરવાની કહી નથી

  • @historyheritageandspiritua8981
    @historyheritageandspiritua8981 2 หลายเดือนก่อน

    jayant pandya ne khe Takat hoy to sarkar no hast kshep mandir ma roki batave❤

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 2 หลายเดือนก่อน +1

    સરકાર કલમ નો ખુલાસો કરે

  • @manishthakar5485
    @manishthakar5485 2 หลายเดือนก่อน

    Jay parsuram 🙏🏾💪

  • @prabhudaspatel5333
    @prabhudaspatel5333 2 หลายเดือนก่อน

    Well done, Vijyan Jatha. Highly appreciate your activities.

  • @kgvaghela4754
    @kgvaghela4754 2 หลายเดือนก่อน +3

    Jaynti,bhai,10000%,sacha,se,aa,jutha,ao,se,potan,na,,gher,,kare,,

  • @vaktashreevishnubapuraliyana
    @vaktashreevishnubapuraliyana 2 หลายเดือนก่อน +2

    આનું નામ છે જયંત પંડયા પણ આ બ્રાહ્મણ હોય એવું લાગતું નથી આતો સત્યનારાયણ ભગવાનની કથા છે પણ મે તો જી ઇ બી માં રામકથા કરી હતી તો શું ત્યારે કોઇ કર્મચારીઓ શું નોકરી નહીં કરતા હોય આપણો સાધુ બ્રાહ્મણ જ વિરોધ કરશે તો જગત માંથી ધર્મ નો નાશ થઇ જશે જો આ બ્રાહ્મણ જ હોય તો આ વિરોધ ન થવો જોઇએ પણ કદાચ મને પણ શંકા છે કે આ બ્રાહ્મણ નહીં હોય પંડયા જીકી બેસાડયું હશે

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 2 หลายเดือนก่อน +1

      સરકારી દફતરમાં કથા કરીને તમે રામનું જ અપમાન કર્યું છે. રામ તો મર્યાદા પુરુષોત્તમ છે. એને જનતાનો પગાર લઈને કથા કરતા કર્મચારી ગમે?
      તમે તો જે પૈસા આપે ત્યા કથા કરો. રામ એમાં છે કે નથી એ જોવાની તમારી નકલી કથાને જરૂર પણ શુંહોય?

    • @ramjichauhan4669
      @ramjichauhan4669 2 หลายเดือนก่อน

      100 % DNA test krvo joye

    • @ભાણવડ_આર્ટ્સ_કોલેજ
      @ભાણવડ_આર્ટ્સ_કોલેજ 2 หลายเดือนก่อน

      ​@@ramjichauhan4669 તારુ પણ થવુ જોઈએ DNA ટેસ્ટ 😂

  • @patelharesh2646
    @patelharesh2646 2 หลายเดือนก่อน +2

    જયંત ના બીજ માં કોઈ ફેર છે

  • @mihirsolanki4686
    @mihirsolanki4686 2 หลายเดือนก่อน

    Khas aa. Loko student sathe je aniyai tai che eni mate gandhinagar haya ot .

  • @ValaDH-ih8hr
    @ValaDH-ih8hr 2 หลายเดือนก่อน

    Chahe Kitna bat Karo magar gatha Vala agree right

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 2 หลายเดือนก่อน

    ઘણા બધા એવું કહેતા હોય છે કે સરકારી કર્મચારીઓ સરકારી ઓફિસો માં ધર્મિક કાર્યો નાં કરી શકે હાં સાસુ માનું પરંતુ સરકારી પ્રાથમિક શાળામાં કોલેજમાં માં પણ ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય હિન્દુ ધર્મના સંસ્કાર અને સંસ્કૃતિ જાળવી રાખવા માટે તો કાલે કદાચ કોઈ વ્યક્તિને ત્યાં પણ તકલીફ થાય તો છું ત્યાં પણ બંધ કરવું

    • @unadpotrarahim2006
      @unadpotrarahim2006 2 หลายเดือนก่อน +1

      स्कूल,कॉलेज में विज्ञान की पढ़ाई के अलावा कोई कार्यक्रम करना अधर्म हे।

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 2 หลายเดือนก่อน

      હા. નહીંતર ભાવી પેઢીનો ધર્મ પર વિશ્વાસ નહીં રહે

    • @ramjichauhan4669
      @ramjichauhan4669 2 หลายเดือนก่อน

      Desh Hindu no to badhi Dharmik kaam thase jene Problem hoy e Pakistan Afghanistan ya Bangladesh chaliya jaye

    • @unadpotrarahim2006
      @unadpotrarahim2006 2 หลายเดือนก่อน

      @@ramjichauhan4669 अधार्मिक कार्य नही होने चाहिए। बिजली विभाग में जादू टोना करके बिजली पंडित गायब कर देते है। ये भारत के लोग बिलकुल सह नहीं सकते।।

  • @PravinThakor-nv7hp
    @PravinThakor-nv7hp หลายเดือนก่อน

    કલયુગના બોમણો રાક્ષસો છે

  • @yogeshdave395
    @yogeshdave395 2 หลายเดือนก่อน +1

    રસ્તા પર નમાજ બંધ કરાવો

  • @ushabenJoshi-u5g
    @ushabenJoshi-u5g หลายเดือนก่อน

    A brahman padito mota mandiro ma ek pan paisa apvanu bandh kari do apoap bandh thai jase. Pakhandio te ne tamara paisa ni jarur chhe bhagwan ni koi jarur nathi. Tamara paisa thi moj sokh kare chhe. Daru bandhi no kadak amal karavo. Sanskar loko ne apo. Te to apva nathi. Sarkar ne daru bandhi mate apil laro gandhi nu gujrat daruwade ne chorwade gayu chhe. Te jovo. Desh ma 80 taka public nonvej khay chhe. Kon brahman

  • @makvanamangabhai846
    @makvanamangabhai846 2 หลายเดือนก่อน +7

    જયંતપંડયાસાચાછેઓફીસનાકામવખતેકથાનહોય

  • @NaginbhaiTapodhanMahakali
    @NaginbhaiTapodhanMahakali 2 หลายเดือนก่อน +2

    Vigahan jatha vada ne kahu xhu tane hindu dharm no virodh karocho evo muslim dharm ma bolo to khabar pade

    • @unadpotrarahim2006
      @unadpotrarahim2006 2 หลายเดือนก่อน

      सभी लोग आदम अ. स
      की ही संताने है अब विज्ञान झाथा किसका भी पाखंड उजागर करे,बात तो एक ही है??

  • @kvjoshi828
    @kvjoshi828 2 หลายเดือนก่อน

    Badha dada one jivkapaiye aena vise kaibolone

  • @ilamehta1580
    @ilamehta1580 2 หลายเดือนก่อน

    Brahmsamaje samajik bahishkar karvojoiye,roti-betino veyvar banh karo,jay bhudev

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 2 หลายเดือนก่อน

    Samst Hindu samaje aaa Christian Pandiya no virodh krvo joye Je Desh ni sanskriti ne Sabhyta no Naas krvanu kavtru kri Rhiyo che

  • @ASHOKVALA-r4v
    @ASHOKVALA-r4v 2 หลายเดือนก่อน +1

    जय विज्ञान

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 2 หลายเดือนก่อน

    ViDeshi funding thi chalti Christian pandiya ni Sanstha bndh thavi joye

  • @nandaniyapratap1757
    @nandaniyapratap1757 2 หลายเดือนก่อน +1

    જોડાવ જોડાવ.

  • @Paljidaya3114
    @Paljidaya3114 2 หลายเดือนก่อน +3

    Bhamta desh khali karo

  • @AkshayNayak-f2f
    @AkshayNayak-f2f 2 หลายเดือนก่อน +1

    Ane kon shu che e aa andhshraddha dharvta Loko nakki karse? Tamari karm j e tamari sachi khoti niti sabit kare che

  • @chhatrasinhchauhan2364
    @chhatrasinhchauhan2364 2 หลายเดือนก่อน +3

    તોળબાજ છે લુખો

    • @unadpotrarahim2006
      @unadpotrarahim2006 2 หลายเดือนก่อน

      बहोत ही उम्दा धार्मिक इशान है।।

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 2 หลายเดือนก่อน

    કે કલમ નંબર લખો કથા ના કરાય

    • @ભાણવડ_આર્ટ્સ_કોલેજ
      @ભાણવડ_આર્ટ્સ_કોલેજ 2 หลายเดือนก่อน

      પુરતો હક છે રોકવાનો.....
      અનુચ્છેદ 51 વાંચો.....
      કાય ખબર પડતી નથી અને હાલી નીકળયો....

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 2 หลายเดือนก่อน

    Dharmik Aasth ne thes pochadva no case thavo joye aaava loko pr

  • @RajendraJoshi-y1w
    @RajendraJoshi-y1w 2 หลายเดือนก่อน +1

    ભાઈ બધા જ કર્મ કરે છે અને કમાઈ ખાય છે આ બ્રાહ્મણોએ કર્મ કરીને કઈ મોટી મોથ મારી
    હા બ્રાહ્મણોના કર્મ સાથે કાંડ જોડાયેલ છે
    આ બ્રાહ્મણોએ નામશેષ થવા જઈ રહેલ ગૌ માતા માટે શું કાર્ય કર્યું છે ?

  • @dhamikmaheshm
    @dhamikmaheshm 2 หลายเดือนก่อน

    Dholari naikho aaj koie😂😂😂

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 2 หลายเดือนก่อน

    aa Desh ne Dharm virodhi Loko no naas thai

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 2 หลายเดือนก่อน

    આપ

  • @mr_rider4548
    @mr_rider4548 หลายเดือนก่อน

    Andh sradha ma thi bahar nikalho.

  • @pratapsuthar942
    @pratapsuthar942 2 หลายเดือนก่อน

    Are yar jya virodh karvano hoy tya karay. Hindu Loko j Hindu dharam na viodhi chhe. Kya Tamara bapa NI Lanka lutai jati ti. Sav sachi vat kidhi DNA test karavu joiye.

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 2 หลายเดือนก่อน

    Manie. Kya લખી સે?

  • @rohitparikh5420
    @rohitparikh5420 2 หลายเดือนก่อน

    મફત

  • @bipinkumarupadhyay2379
    @bipinkumarupadhyay2379 2 หลายเดือนก่อน

    Bi

  • @AkshayNayak-f2f
    @AkshayNayak-f2f 2 หลายเดือนก่อน

    Jayant pandya sacha che Aava aadmi ne madad karvi e Gujarat ni Ane gandhi vichar dharavti praja emni padkhe rhe evi prathna

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 2 หลายเดือนก่อน

    હૈસો હૈસો કરસો નહિ આવી મનાઈ ની કલમ બતાવો

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 2 หลายเดือนก่อน +1

      કલમ શું બતાવે? જનતાનો પગાર લઈને કર્મચારી કથા કરવા બેસશે તે યોગ્ય જ નથી. કાયદો બતાવવાની જરુર જ નથી.

    • @ભાણવડ_આર્ટ્સ_કોલેજ
      @ભાણવડ_આર્ટ્સ_કોલેજ 2 หลายเดือนก่อน

      પુરતો હક છે રોકવાનો.....
      અનુચ્છેદ 51 વાંચો.....
      કાય ખબર પડતી નથી અને હાલી નીકળયો....

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 2 หลายเดือนก่อน

    કલમ જાણવી પડે

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 2 หลายเดือนก่อน +1

      કઈ કલમ? સરકારી પગાર લઈને કથા કરવાની છૂટ આપતી કલમ?

  • @PuranVyas
    @PuranVyas 2 หลายเดือนก่อน

    एनोवांसोफडो

  • @ORGANIC-KISAN
    @ORGANIC-KISAN 2 หลายเดือนก่อน

    😂😂😂

  • @rohitparikh5420
    @rohitparikh5420 2 หลายเดือนก่อน

    બ્રાહ્મણો ને વગર મહેનત નું ખાવુ છે એટલે જાહેર જગ્યાએ, traino માં પણ કથાઓ કરાવે છે

    • @kamleshratnottar9586
      @kamleshratnottar9586 2 หลายเดือนก่อน

      મુસલમાન ની ઓલાદ તારી કેમ આટલી બળે છે બ્રાહ્મણો થી
      બ્રાહ્મણ તારી માં ને ઠોકી ગયા હોય તો કે .
      સાલા હરામ ખોર તૂ હરામ નુ ખાવા વારો,
      આખો દિવસ મેનત કર ત્યારે કથા ના પૈસા મળે

  • @bipinkumarupadhyay2379
    @bipinkumarupadhyay2379 2 หลายเดือนก่อน +1

    Bhagvani. Katha. Sarkari. Officesma. Karvi. Ye. Yogy. Nathi. Brahm. Samajna. Name. Bhavada. Band. Karo

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 2 หลายเดือนก่อน

    અમેરિકા માં white house ma આવું થાય છે ધાર્મિક કાર્યો

    • @dhruvbhatt6972
      @dhruvbhatt6972 2 หลายเดือนก่อน +1

      એ ત્યાંના પ્રમુખનું ઘર છે ત્યા થાય. પ્રેસીડેન્ટ ઓફીસમાં નથી થતું. જીઈબીના ચેરમેનના ઘરે જે કરવું હોય તે કરૌ. કચેરી એ ઘર નથી

  • @rajeshghoghaliya2655
    @rajeshghoghaliya2655 2 หลายเดือนก่อน

    E pan bharman cho toy

  • @rajubharadiya5159
    @rajubharadiya5159 2 หลายเดือนก่อน

    Jayant Pandiya sr sacha che

  • @mangajisenma4892
    @mangajisenma4892 2 หลายเดือนก่อน +1

    Jatha sahi he