Banaskantha News : વર્ષનો સૌથી ચર્ચાસ્પદ ભૂવો, ધૂણતાં-ધૂણતાં ફેંક્યો પડકાર | News18 Gujarati| N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024
  • Banaskantha News :Bhuvaji threw a big challenge to Vigyan Jatha. Bhuvaji and his supporters claim that this is a matter of faith. There is no issue of superstition or Tantric rituals. Bhuvaji alleged that Vigyan Jatha conspired and sent a woman to me.
    Banaskantha News : ભૂવાજીએ વિજ્ઞાન જાથાને મોટો પડકાર ફેંક્યો.ભૂવાજી અને તેમના સમર્થકોનો દાવો છેકે આ શ્રદ્ધાનો મુદ્દો છે.અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિનો કોઈ જ મુદ્દો નથી. ભૂવાજીએ આરોપ લગાવ્યો કે વિજ્ઞાન જાથાએ ષડ્યંત્ર કરીને મારી પાસે એક મહિલાને મોકલી. n18oc_samachar
    #banaskanthanews #superstition #vigyanjatha #news18originals #gujaratinews18 #news18gujarati
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

ความคิดเห็น • 15

  • @BharatbhaiChaudhary-o6o
    @BharatbhaiChaudhary-o6o 59 นาทีที่ผ่านมา

    જયંતભાઈ પંડ્યા સાચા છે આવા ભુવાઓ આ જગતમાં બધાને અંશ્રદ્ધા ના દુર માં દોરે છે આવનારી પેઢીઓ ક્યારે આવા ભુવા પોપડા માંથી નીકળે નહીં માટે આપ મીડિયાના મિત્રો તમે આ રીતે સમર્થન આપશો નહીં હજુ આ લોકો ત્યાંના તેઓ છે એમના પૈસા એમનું પેટ ભરવા માટે આ કામો કરી રહ્યા છે અને સૌને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ તો આ સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સારું છે કે દરેકને હંસતા થી દૂર કરવાની એક વિજ્ઞાન જાથા ઊભી કરી છે

  • @javanjithakor4159
    @javanjithakor4159 ชั่วโมงที่ผ่านมา +3

    ખરેખર જયંત પંડ્યા બધા ભુવાજી ને બિવરાવે આ ભુવાજી પડકાર ફેક્યો છે પુનમના દિવસે રાતે આવે તો ખબર પડે મંદિરે લાખો ભક્તો છે જય સિકોતર માં જય સિકોતર માં 🙏🏻 ઘણાં મીડિયા વાળા સારા છે ભુવાજી નો સપોર્ટ કરશે ઘણા માતાજીનો વિરોધ કરે છે કાયદો બધી સમાજ માટે છે આ નોની સમાજને ટાર્ગેટ કરે છે બીજના દિવસે લાખો પશુઓ નું કટિંગ થાય છે મીડિયાવાળા અને જયંતિભાઈ એ નથી જતા એટલે હિન્દુ સમાજને ટાર્ગેટ ના કરો

  • @khumanbhupatbhai3471
    @khumanbhupatbhai3471 ชั่วโมงที่ผ่านมา

    Yes absolutely right ✅️

  • @DahyabhaiChaudhary-xv7iv
    @DahyabhaiChaudhary-xv7iv ชั่วโมงที่ผ่านมา +2

    ગાડરીયો પરિવાર લાગે છે ભાઈ પોતે બે હાથ જોડીને પ્રાર્થના કરો કે કોઈ એક સમર્થકની સાતમી પેઢીનાં નામ આપે તો ભુવાજી સાચા કહેવાય આપણે ભગવાન કે માતાજીને માનીએ છીએ પણ ભુવાના મોઢે તો ચમત્કાર શિવાય માનવુ એને ગાડરિયા પરિવાર કહેવાય

  • @kjadeja625
    @kjadeja625 ชั่วโมงที่ผ่านมา

    Sradha no visay che Bhai

  • @vadvaladudhraje627
    @vadvaladudhraje627 53 นาทีที่ผ่านมา

    Bhuva davara mataji ne araji dhai ne lokona kama dhai

  • @hareshpujari
    @hareshpujari ชั่วโมงที่ผ่านมา +2

    😅હુ તો માતાજી ને માનુ સુ ભુવાને નથી મનતો😅

  • @HashmukhbhaiMakwana-dy2nf
    @HashmukhbhaiMakwana-dy2nf 2 ชั่วโมงที่ผ่านมา

    Jayant pandya hindu.dev.deviona.bhuva.ane.bhagatona.dushman.che.

  • @vipulchaudhari5922
    @vipulchaudhari5922 2 ชั่วโมงที่ผ่านมา

    Jaynt pandya nashtik se ane bhai jaynat Gujarat ma 100000 bhuva se pela a badha ne bandh karay