વિજ્ઞાન જાથાએ સરકારી કચેરીમાં કથા અટકાવ્યાના આક્ષેપ બાદ વિરોધ સાથે ધમાસાણ | Jagdish Maheta Analysis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 447

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ 2 หลายเดือนก่อน +50

    પંડ્યા સાહેબ સાચા છે સમજણનો અભાવ છે સરકાર પગાર કથાઓ કરવા માટે નથી આપતા જનતાનું કામ ક્યારે કરશે વાત સાચી છે

    • @MahedraJoshi
      @MahedraJoshi 2 หลายเดือนก่อน +2

      Tame sanatani nathi lagatu Bharat ma to Bharat Ane sanatan ni paramparaj chalase Ane , tame matan ni indaani dukaano nandh karaavone...!!

    • @Dineshchandra-q5t
      @Dineshchandra-q5t 2 หลายเดือนก่อน

      You are right 👍

    • @Dineshchandra-q5t
      @Dineshchandra-q5t 2 หลายเดือนก่อน

      ​@@MahedraJoshiએ તો તમને પણ ખબર છે, સનાતન ધર્મ એટલે શું, તમારો પાખંડ ધંદો ઘરે રાખો કામ પર નહિ

    • @vipulpatel1133
      @vipulpatel1133 2 หลายเดือนก่อน +2

      ​@@MahedraJoshiતમારા business ને સનાતન સાથે ન જોડો.... આ તમારો વ્યવસાય છે ધર્મ નથી

    • @rohitparikh5420
      @rohitparikh5420 2 หลายเดือนก่อน

      ​​@@MahedraJoshiટોપા, સનાતની એ અજ્ઞાન, પાખંડ ને પ્રોત્સાહન આપવુંજ પડે?તારો વ્યવસાય છે. અમારે શું?

  • @nitinvasoya4551
    @nitinvasoya4551 2 หลายเดือนก่อน +35

    વાતને ક્યાની ક્યાં લઇ ગયા.
    સો વાતની એક વાત.....ચાલુ કામમાં ઓફિસો માં કથા ના કરી શકાય.

    • @RamanPatel-hm9ue
      @RamanPatel-hm9ue 2 หลายเดือนก่อน +5

      ખબર ના પડે તો બંધ કર ભાઈ તારી વાત

    • @hbt253
      @hbt253 2 หลายเดือนก่อน +1

      Amari companies ma Dashera ni pooja hummesha thati avi che.
      Note me Swiss and US MNCs ma y kam karyu che , tya y varshe ek var pooja thati me joyel che.

  • @PunabhaiPadsala
    @PunabhaiPadsala 2 หลายเดือนก่อน +39

    સત્ય નારાયણ ની કથા કરવાની જરૂર નથી પેલા પ્રજા ના કામ કરો

  • @prabhudaspatel5333
    @prabhudaspatel5333 2 หลายเดือนก่อน +22

    વિજ્ઞાન જાથા ને ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @bhaveshrathod1590
    @bhaveshrathod1590 2 หลายเดือนก่อน +11

    અલ્યા જગલાભાઈ તમારો આત્મા કઈ બાજુ ફરી રહી છે એ આજે ખબર પડી ગઈ, તમને સાચી વાત કરતાં ફાટી પડે છે,

    • @vipulpatel1133
      @vipulpatel1133 2 หลายเดือนก่อน +3

      મૂળ તો ધર્મ ના ધંધાર્થી જ ને ?

    • @rohitparikh5420
      @rohitparikh5420 2 หลายเดือนก่อน +2

      અસલ બામણ પર આવી ગયો

  • @alpeshkumaryadav8252
    @alpeshkumaryadav8252 2 หลายเดือนก่อน +5

    જગદીશભાઈ તમે કેમ બોલતા નથી કે સરકાર કઈ કરતી નથી એટલે જયંતભાઈ એ આ બધું કરવું પડે છે.

    • @narendraraval857
      @narendraraval857 2 หลายเดือนก่อน

      જયંત ને આવી કામગીરી કરવા ની કાનૂની અધિકાર કોણે આપ્યો.?

  • @indravadanbhatt1059
    @indravadanbhatt1059 2 หลายเดือนก่อน +21

    100 ટકા સાચી વાત કે ચાલુ સમય માં કોઈ પણ ધાર્મિક કામ ના કરાય પણ જયંતભાઈ ફકત હિન્દુ ધર્મ માં જ કેમ દરોડા પાડે છે જાઓ ને મુસ્લિમ સમાજ માં ત્યાં પણ દરગાહ માં મુજાવર દોરા ધાગા કરે છે એક વખત તો દરોડો પાડી જુઓ રેશનીગ કાર્ડ માંથી નામ કમી કરવાની વારસદાર એ અરજી કરવી પડે

    • @Dineshchandra-q5t
      @Dineshchandra-q5t 2 หลายเดือนก่อน +1

      Right 👍

    • @vipulpatel1133
      @vipulpatel1133 2 หลายเดือนก่อน +1

      તમારી દુકાનો ચાલુ રાખ જો, અમે તો અંધ શ્રદ્ધાળુ છીએ....

    • @Dineshchandra-q5t
      @Dineshchandra-q5t 2 หลายเดือนก่อน

      @@indravadanbhatt1059 બધાં વિડિયો પૂરા જોવો કોઈ ને પણ મૂકતા નથી

    • @ગુજરાતીસાહિત્યસરિતા.123
      @ગુજરાતીસાહિત્યસરિતા.123 2 หลายเดือนก่อน

      ત્યાં તો ફાટે છે એમની

    • @ગુજરાતીસાહિત્યસરિતા.123
      @ગુજરાતીસાહિત્યસરિતા.123 2 หลายเดือนก่อน

      જયારે ભારત દેશ સંવિધાન થી નહોતો ચાલતો ત્યારે અંખડ ભારત હતું 😮😮😮

  • @suryakantchangela8196
    @suryakantchangela8196 2 หลายเดือนก่อน +21

    મહેતાજી નો બ્રાહ્મણવાદ આજે જાગી ગયો.

    • @vipulpatel1133
      @vipulpatel1133 2 หลายเดือนก่อน +1

      ધંધાર્થીઓ એક થઈ ગયા 😅😂😅😂😅😂

    • @parimalgamit9123
      @parimalgamit9123 2 หลายเดือนก่อน +1

      હેમાગ રાવલ અને યજ્ઞેશ દવે પણ

  • @VallbhbhaigohilGohil-su2vj
    @VallbhbhaigohilGohil-su2vj 2 หลายเดือนก่อน +40

    જાથા. જયંતીભાઈ. ને.એક.અધ્યાય. ની.જરુર.છે..😂ક્યારેક. એડવાન્સ. વધી..જાય.છે..હિન્દુ. સિવાય. બીજી. જગ્યા. એ..જતા.નથી 😂😂😂

    • @Jay-z6e1u
      @Jay-z6e1u 2 หลายเดือนก่อน +7

      હમણાં 2 ધર્મ જ્યાં 😂😂તો પાછા નો આવે 😂😂😂 કાપી ને ગટરમાં નાખી દે 😂😂

    • @ગુજરાતીસાહિત્યસરિતા.123
      @ગુજરાતીસાહિત્યસરિતા.123 2 หลายเดือนก่อน

      સાચી વાત છે.

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 2 หลายเดือนก่อน +11

    કોઈ અધિકારી પ્રજા નુ સાંભળતા નથી ત્યારે જાથા ને ફોન કરવો પડ્યો છે ભાઇ

  • @ahir.vijay_chhaiya4743
    @ahir.vijay_chhaiya4743 2 หลายเดือนก่อน +22

    કથા કરી તો ભલે કરી પણ રજાના દીવસે કરાય

    • @hbt253
      @hbt253 2 หลายเดือนก่อน +1

      Raja na divse kacheri band hoy!!

  • @adi99099
    @adi99099 2 หลายเดือนก่อน +17

    તો કોઈ પણ સરકારી ઓફિસ માં કથા કે બીજા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ કરવા ની છૂટ છે? આમ લોકો ને જે કઈ પણ તકલીફ પડે તેનો કોઈ વાંધો નહીં એમ. Mehta સાહેબ તમારી વાત આજે તટસ્થ નથી.

  • @BharatBhai-ge4bg
    @BharatBhai-ge4bg 2 หลายเดือนก่อน +4

    સત્ય નારાયણ ભગવાન ની કથા જ્યારે બ્રહ્મદેવ કથાનું રસપાન કરાવતા હોય ત્યારે કથાનું આયોજન અટકાવી શકાય નહિ કેમ કે સનાતન ધર્મ ની પણ એક મર્યાદા હોય છે

  • @patelrajesh5698
    @patelrajesh5698 2 หลายเดือนก่อน +21

    સાહેબ સરકારી સંસ્થામાં સંવિધાનિક કથા કરો ગાંધી કથા કરો પી.જી.વી.સી.એલ ના નીતિનિયમોનું કથા કરો. સતનારાયણ ની કથા નો મતલબ શું??

  • @bharatvyas9941
    @bharatvyas9941 2 หลายเดือนก่อน +15

    સરકાર ને તમેજ પૂછો ચાલુ કામકાજ માં કથા રાખી શકાય.

  • @ashvinbasha
    @ashvinbasha 2 หลายเดือนก่อน +3

    જગદીશભાઈ દરેક બાબતો માં તમારૂ મંતવ્ય સાથે સહમત થવું જરૂરી નથી

  • @hamirmaiyariya4663
    @hamirmaiyariya4663 2 หลายเดือนก่อน +29

    ભાઇ અમારા પોરબંદર માં પાંસો ભૂવા સે જયત ભાઇ ને કેજો આવી જાય જો કોરા હાથે પાશા જાય તો મેસેજ કરજો

  • @maheshsatasiya4311
    @maheshsatasiya4311 2 หลายเดือนก่อน +2

    સત્યનારાયણની કથા કરવાની જરૂર નથી, પહેલા લોકોને ધક્કા ખવરાવવાનુ બંધ કરો

  • @nareshbhaipunghera3955
    @nareshbhaipunghera3955 2 หลายเดือนก่อน +2

    કથા કરવાથી જો જનતાના કામ નથી થવાના સવિધાનન વિશે ભણાવો તો ખબર પડે

  • @sureshghughal8030
    @sureshghughal8030 2 หลายเดือนก่อน +3

    ભારત એક સંવિધાન થી સાલે છે સાહેબ જય સંવિધાન

  • @ગુજરાતીસાહિત્યસરિતા.123
    @ગુજરાતીસાહિત્યસરિતા.123 2 หลายเดือนก่อน +1

    સાચી વાત જગદીશ ભાઈ તમારી

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 2 หลายเดือนก่อน +3

    હિન્દુના દેશ મા જો હિન્દુ વિરોધ કરવા વાળા ની જીત થાય તો તો તો ધુળ પડી આપણા જીવનમાં આ જયંતી પોડ્યો બકરી ઈદ મા બકરા વધેરે ત્યા ક્યારેય નથી ગયો નઈતર અંધશ્રધા મુસ્લીમ સમાજ માબહુ છે ત્યા જતો હો જયંત મુસલમાન ની પેદાશ હોય એવુ લાગે છે

  • @laxmichandviramgami1701
    @laxmichandviramgami1701 2 หลายเดือนก่อน +7

    વિજ્ઞાન જાથા વાળાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો જે મોક્ષ અપાવવા માટેની વાતો કરતા હોય છે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ.

  • @RiteshJoshi-xg2eg
    @RiteshJoshi-xg2eg 2 หลายเดือนก่อน +31

    પણ સત્યનારાયણ ની કથામા જયત પડ્યા ને જાવાની જરરૂ શુ છે એનામાં બુધી નથી વકીલ કોણ બનાવી દીધો

    • @rkdabhi
      @rkdabhi 2 หลายเดือนก่อน

      વકીલ જાતે બને કોઈ ??? સરકારી ઓફિસ માં કથા યોગ્ય જ નથી ????

    • @vijaybhaisakariya3125
      @vijaybhaisakariya3125 2 หลายเดือนก่อน +4

      ભાઈ ઈ વકીલ નથી મધ્ય ભોજન ના પૈસા ખાઈ ગયેલા ગુનેગાર સે અને જામીન ઉપર છે

  • @ashikmultani887
    @ashikmultani887 2 หลายเดือนก่อน +7

    સિધી લીટી મા 2 વાત કાઈ દ્યો કે ફરજ પર આ કામ નો કરાઈ. બિવો છો કોના થી

  • @ashvinbasha
    @ashvinbasha 2 หลายเดือนก่อน +2

    સર તમારા પત્રકારત્વ માટે માન છે.પરંતુ જયંત પડ્યા ખોટો છે આપે સ્વીકારવું જરૂરી છે

  • @jamadvocate7121
    @jamadvocate7121 2 หลายเดือนก่อน +1

    બેસ્ટ જર્નાલિઝમ છો 🌿

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 2 หลายเดือนก่อน +11

    Thanks maheta sir
    Real Hiro aane kahevay

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 2 หลายเดือนก่อน +21

    સરકારી કચેરી માં આવા ધાર્મિક કામ કરી શકાય નહીં બંધારણ વિરુદ્ધ છે,

    • @ramjichauhan4669
      @ramjichauhan4669 2 หลายเดือนก่อน

      Sarkari kacheri koi na baap ni nthi

  • @sureshjasoliya2751
    @sureshjasoliya2751 2 หลายเดือนก่อน +3

    તમરી શ્રાદ્ધ સામે વાંધો નો હોય પણ કથા કરવી હોય તો સવારે 8 થી 10 કરોને, ફરજ ના સમય દરમ્યાન કરી તે ઠીક નથી...

  • @sataniramnikbhai819
    @sataniramnikbhai819 2 หลายเดือนก่อน +4

    લાગણી હોય તમારા બાપને તમારી ઘરે ઘરે કરો ને કથા કરો ભાગવત કોના બાપની છે તમે સરકારી કચેરીમાં શું કરવાનું દોઢ મહિના થાવ છો થોડી જાગીર છે કાલે એમ કે મુસલમાન બધા અધિકારી છે અમે તમારા અમારા નમાજ પડવી છે આજે હું મળ્યા છો અને શ્રદ્ધા શ્રદ્ધા ની માં કરો તો ભારત દેશ આમ ખોખલો થઈ ગયો તમે અમેરિકા વિદેશ જેવું કામ કરો ને કે ઉભા ઉભા કામ દેજે તમે ધક્કા ખવડા કરો છો સતનારાયણ ભગવાન હોય તો સપના ને કહો ને ગ્રાહકને ધક્કા ને ખવડાવવાના સીધો જ કામ કરતું ભગવાન કેસે હો સરકારના રૂપિયા ખાઈને તમારે મહેનત કરીને

    • @ગુજરાતીસાહિત્યસરિતા.123
      @ગુજરાતીસાહિત્યસરિતા.123 2 หลายเดือนก่อน

      સનાતન સંસ્કૃતિ થી ચાલતો તયારે ભારત દેશ અંખડ ભારત દેશ હતો. કોને સુ માનવું શું ન માનવું એ એ વ્યક્તિ નો વિષય છે. લોકશાહી ભારત દેશ છે. એ કથા કરવા વાળા પણ ભારત ના નાગરિક છે.

  • @Technoashok
    @Technoashok 2 หลายเดือนก่อน +4

    હુ સતવારા સમાજ નોશુ પણ હુ વિજ્ઞાન જાથા નો વિરોધ કરૂછુ

    • @vipulpatel1133
      @vipulpatel1133 2 หลายเดือนก่อน +2

      તું અંધ શ્રદ્ધાળુ છો એટલે

    • @popatlalora8687
      @popatlalora8687 2 หลายเดือนก่อน

      Tu anshrdharu cho karmcharini faraj pahela

  • @PriteshRathva-h2j
    @PriteshRathva-h2j 2 หลายเดือนก่อน +10

    કાલે કોઈ હિંદુ ધર્મ ના નેતા ની જગ્યાએ કોઈ પણ બીજા કોઈ ધર્મ ના લોકો ની સરકાર આવે તો શું કોઈ સરકારી કચેરી મા તેમના ધર્મ ને સ્વીકારી ને પુજા કે કથા ની જેમ તેમના ભગવાન વિશે કંઈ કરશે તો ? જે કંઈ પણ કરવા માટેસરકારને પણ ગંભીતાપૂર્વક વીચાર કરવુ જોઈએ સરકાર એટલે કે સંવિધાન ના આધારે જ કામ કરે તો સારુ રહેશે. એક કરતા વધારે વ્યક્તીએકજ ધર્મ ની ભેગી થઈ જાય તો પોતે પોતાના જીવનમાં ચાલતી રૂઢિ પ્રથા જાળવી રાખવા માટે પ્રશ્ન ઊભો કરતા રહેતા હોય છે ? પ્રભુ તો અણું અણું મા જે કંઈ સચરા ચર છે તે પ્રભુ નું જ રૂપ છે જુજવે રૂપે અનંત ભાસે અખીલ બ્રહ્માંડ મા હરી તુ આખાય બ્રહ્માંડ દીઠું છે તે હરિનુજ છે કોઈ પણ અણુ નું પુજન પણ હરિ નુજ પુજન છે ભાવ સંપુર્ણ રીતે હોવો જોઈએ

    • @hbt253
      @hbt253 2 หลายเดือนก่อน +1

      Bhav thi j katha ayojan karel hashe.
      European organisation of Neuclear research Geneva head quarter ma y Natraj ni murti che.
      Dharm ane Vigyan kai virodhi nathi.
      Virodh bhrashtachar no hovo joiye koi ni shradha no nai.
      Parampara na name ketlay abol pashuo Bakri eid ma kapai jay che ne pradhanmantri awas thi laine Rashtrpati Bhawan ma y iftar parties thati j avi che.
      Faltu comments karva karta kam karo tamaru.

    • @raghuramdhandhalya4241
      @raghuramdhandhalya4241 2 หลายเดือนก่อน

      અમુક રાજ્યોમાં શુક્રવારે નમાઝ પઢવા રજા આપવામાં આવે છે.

  • @alpeshpatel3517
    @alpeshpatel3517 2 หลายเดือนก่อน +2

    પગાર કથા કરવા નથી મળતો.

  • @jayeshmokha623
    @jayeshmokha623 2 หลายเดือนก่อน

    सत्यमेव जयते 🙏
    सत्यम् शिवम् सुन्दरम् 🙏
    जय सत्यनारायण प्रभु 🙏

  • @bcgamit9114
    @bcgamit9114 2 หลายเดือนก่อน +4

    જગદીશભાઈ.. તમે ગમે તે કહો પણ જયંતભાઈ ની વાત ૧૦૦ ટકા સાચી છે....😂

  • @sonakkhadancha907
    @sonakkhadancha907 2 หลายเดือนก่อน +5

    તો તો બધી કચેરી માં કથા ચાલુ કરશે તો શું કરવું

  • @bipinkumarupadhyay2379
    @bipinkumarupadhyay2379 2 หลายเดือนก่อน +1

    સત. નારાયણ. ભઞવાનની. કથા. સરકારી. ઓફીસમા. કરવી. યોઞય. છે. કે. નહી. તે. સીધી. વાત. કરો... ધરમ. કે આસથાની. ખોટી. વાત. ના. . કરો

  • @bmgohil8220
    @bmgohil8220 2 หลายเดือนก่อน +5

    આરથા કે ધર્મ માન્ય છે પરંતુ સરકારી હોફીસ મા હોમ હવન જો વડીલો જ કરશે તો આવનાર સમય નુ આપણુ બાળક શું દેશ નો સારો નાગરિક બનશે આ એક સવાલ એટલા માટે છે કે સરકારી હોફીસ એ કોઈ વ્યક્તિ ગત નથી એ તો આપણે જ આપણા બાળકો ને અંધકાર તરફ ધકેલી રહ્યા છીએ ને આપણે સરકારી હોફીસ મા હોમ હવન કરશું બાળકો આ જ શીખછે કાલ આપણુ પણ બાળકો પણ એક હોફીસર બનશે તો આ જ્ કરશે શું કામ કરશે નય કરે હોમ હવન કરશે તો હોમ હવન ધરે યા તો પાર્ટી પ્લોટ છે જ ને કરો ને ભાઇ હોફીસ મા જ કેમ વિજ્ઞાન જાથા છે ત્યા સુધી સારૂ છે ભાઇ અંધશ્રધ્ધા દેશ ભરડો લઇ લેશે 😊 સર એ જેમ કહ્યું પવન છે પણ દેખાય છે તો ભગવાન ને ભજવા જ હોય તો ધર ના ખુણે ભજો ને દેખાવ કરો પણ બીજા ના બાળકો ને ગેર માર્ગ ન દોરાવો

  • @khatricorona7869
    @khatricorona7869 2 หลายเดือนก่อน +2

    Chalu nokatiye na thay

  • @rnrathwa7336
    @rnrathwa7336 2 หลายเดือนก่อน +9

    જયંતપંડ્યા સાચા છે.... સરકારી કચેરીઓમાં ક્યારેય કથા થવી જોઈએ નહિ.....

  • @kamleshvaghela8415
    @kamleshvaghela8415 2 หลายเดือนก่อน

    Vah Kaka su vat che Jay mata ji......

  • @arvindsojitra6268
    @arvindsojitra6268 2 หลายเดือนก่อน +1

    તમારું લેક્ચર રોજ સાચું હોય પણ આજ નું લેક્કચર bakvas chhe

  • @vijyaparmar617
    @vijyaparmar617 2 หลายเดือนก่อน +1

    જગાજી તમે કથા તરફી છો 😂😂😂😂😂😂

  • @kamleshvasava6083
    @kamleshvasava6083 2 หลายเดือนก่อน +2

    આવી કથા ઓ જે જે સરકારી ઓફિસમાં કરે છે તેમને કાયદા મુજબ સજા થવી જોઈએ

  • @dipsangkeshubhai5729
    @dipsangkeshubhai5729 2 หลายเดือนก่อน +5

    आस्था अपने घरपर पुरी करे
    प्रशासन को जनता की
    जवाब देसी पर ध्यान देना है
    पगार जनता की समस्या हल
    करने का दिया जाता है।
    महेता सर, आप तटस्थ रहे!

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 2 หลายเดือนก่อน +2

    મુહર્ત નિ વાત બરોબર છે પણ આ તો ખોટુ જ છે કચેરી માં ચાલુ ઓફિસે કથા કરવી તે

  • @subhashpatel8604
    @subhashpatel8604 2 หลายเดือนก่อน +8

    સત્યનારાયણ ની કથા અંધશ્ર્ધાજ કેવાય

  • @arunjoshi9072
    @arunjoshi9072 2 หลายเดือนก่อน

    Jagdisbhai khub sars vat kari

  • @niteshgadhavi7455
    @niteshgadhavi7455 2 หลายเดือนก่อน

    Khub j saras vat Kari Jagdish mehta saheb

  • @DineshJoshi-b4r
    @DineshJoshi-b4r 2 หลายเดือนก่อน +9

    જ્યંત નો બાપ ધોરાજી માં કથા વાર્તા જ કરતા

    • @rkdabhi
      @rkdabhi 2 หลายเดือนก่อน +1

      એમને કથાનો વિરોધ છે જ નહીં . . કચેરી માં કથા યોગ્ય છે ?????

  • @bhavikakoliya2274
    @bhavikakoliya2274 2 หลายเดือนก่อน +5

    કામ નાં દિવસે જે કરવું હોય તે કરાય રજા નાં દિવસે કથા કરાય

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 หลายเดือนก่อน +15

    જયસોમનાથ જય મુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤

  • @ashoksinhjadeja1599
    @ashoksinhjadeja1599 2 หลายเดือนก่อน +6

    મારે ઘેર કરવી છે કથા આવજે તું એકલો

  • @Dasharthsinh-17
    @Dasharthsinh-17 2 หลายเดือนก่อน

    સાવ સાચી વાત મહેતા સાહેબ.

  • @rekhadave3678
    @rekhadave3678 2 หลายเดือนก่อน +5

    રવિવારે કે રજાના દિવસે કરી શકાય.

  • @varnipatel001
    @varnipatel001 2 หลายเดือนก่อน

    આજની કૉમેન્ટ સંવિધાન વાળા દેખાતા નથી.
    આ લોજીકલ ડીબેટ છે.
    બહુ સરસ
    જય સનાતન

  • @jaydipsinhvijaysinhrathod771
    @jaydipsinhvijaysinhrathod771 2 หลายเดือนก่อน +4

    Jagdish bhai farmers ne vat karo ne sachi hoi avi vat karo bjp na Agant hoi avu lage bo time thi

  • @batukbhaiamreliya4895
    @batukbhaiamreliya4895 2 หลายเดือนก่อน +13

    આ જયંત પંડયા ને સતા કોણે આપી છે???

    • @rkdabhi
      @rkdabhi 2 หลายเดือนก่อน +1

      એની પાસે નોંધાયેલ સંસ્થા છે . . .

    • @hbt253
      @hbt253 2 หลายเดือนก่อน +1

      ​@@rkdabhisanstha policing na kari shake FYI..

    • @Jay-z6e1u
      @Jay-z6e1u 2 หลายเดือนก่อน

      @@batukbhaiamreliya4895 ગાંડા નું ગામ નો હોય ભાઇ 🤣🤣🤣🤣🤣🤣

  • @Satyameva-Jayate-2025
    @Satyameva-Jayate-2025 2 หลายเดือนก่อน +3

    આ ભાઈ પત્રકાર કોને બનાબ્યા

  • @KanuBhai-wu6in
    @KanuBhai-wu6in 2 หลายเดือนก่อน +5

    કચેરી મા તારું કામ કર અને કથાઓ ઘરે કરો

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 2 หลายเดือนก่อน +5

    મહેતા સાહેબ કાયદા મુજબ વાત કરો

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 2 หลายเดือนก่อน +3

    Jagdishbhai khubj sarshvat kri she

  • @sataniramnikbhai819
    @sataniramnikbhai819 2 หลายเดือนก่อน +1

    બ્રાહ્મણોને ભીખ લાગે છે કે આપણે આપણે ત્યાં ધારીયા જાહુ

  • @pravinchaudhary6210
    @pravinchaudhary6210 2 หลายเดือนก่อน

    જયંત પંડયા જી ભલામણોનો દેસનુધરમટકાવીરયાછે 19:17

  • @vivekbaraiya2723
    @vivekbaraiya2723 2 หลายเดือนก่อน +5

    તમે પણ બ્રાહ્મણ છોવ ને?? બસ વાત પૂરી.
    ભાઈ સરકારી કચેરી માં અરજદાર ઊભા હોય અને અધિકારી કથા કરતા હોય તો એને સસ્પેન્ડ નહિ ડીસમિસ કરો

    • @Jay-z6e1u
      @Jay-z6e1u 2 หลายเดือนก่อน

      મોટા ભાઇ તમારી વાત સાચી પણ એક સિક્કાની બે બાજુ હોય છે હંમેશા
      બધાં અધિકારી કથા છે એવું કોણે કિધું
      ને 5-6 જે અધિકારો જે એ બૈઠા છે બેજા એમના ટેબલ પર હોય એવું પણ હોય શકે 😊
      એટલે એ સિક્કાની બે બાજુ હોય છે 🤗

  • @gogojogi2964
    @gogojogi2964 2 หลายเดือนก่อน +2

    આમા કોને કહેવુ...😅😅😅😅😅😂😂😂....ધાર્મિક બનવાની જરૂર છે ધતિગ કરવાની નહી 😢😢😢😢

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 2 หลายเดือนก่อน +4

    વિજ્ઞાન જાથા માં નોકરી મેળવી હોય તો કય ડીગ્રી ની જરૂર પડે

    • @Jay-z6e1u
      @Jay-z6e1u 2 หลายเดือนก่อน +1

      😂😂 તમને ખોટું બોલતા ને 😂 વિરોધ કરતા આવડે 😂😂😂 તમારી નોકરી પાકી 😂

    • @ramjichauhan4669
      @ramjichauhan4669 2 หลายเดือนก่อน

      Christian mulla certificate joye

  • @subhashpatel8604
    @subhashpatel8604 2 หลายเดือนก่อน +2

    તંત્ર વ્યવસ્થા કાયદો પોલીસ ખાલી કેવાના

  • @bipinkumarupadhyay2379
    @bipinkumarupadhyay2379 2 หลายเดือนก่อน

    જઞદીશભાઇ., આપ. બેમૉઢાની
    વાત. કરો. છો. સીધી. વાત. કરો.. સત. નારાયણ. ભઞવાનની. કથા. સરકારી કચેરીમા. કામકાજના. સમયમા. કરવી. યોઞય. છે. કે. નહી. તેનો. જવાબ. આપો

  • @PAVUBHADODIYA-g4q
    @PAVUBHADODIYA-g4q 2 หลายเดือนก่อน

    સરકારે રામ મદીર બનાવીયૂ અનસરધાછેકે સરધા જયન પડીયાકૈએ

  • @MrRameshpurohit
    @MrRameshpurohit 2 หลายเดือนก่อน

    jagdish mehta correct every time

  • @ashrafdosani9325
    @ashrafdosani9325 2 หลายเดือนก่อน

    બંધારણ દ્રોહ એટલે દેશ દ્રોહ

  • @jemalgorakha9458
    @jemalgorakha9458 2 หลายเดือนก่อน

    સરસ જગદેસ ભાઇ

  • @જયમહાકાળીઈલેક્ટ્રોનિકખારીવાવડી

    આ ભાઈ ને ખબર નથી જ્યારે મીટર નો વાયર ટુટી જાય તો વળી કયારે બોડૅ વાળા તરત લગાવી જાય છે ત્યારે જયન્ત કયા હોય છે

    • @nikulparmar6944
      @nikulparmar6944 2 หลายเดือนก่อน +1

      Bhai e ani nokari se. Ano pagar leyse. Mafat nathi karto. Tu 3 thi 4 mahina miter nu bil no bharto. Pasi mitar revadeyto keje. Shradha dilma hoy. Ano dekhavo no karvano hoy.

  • @patelr-vm4br
    @patelr-vm4br 2 หลายเดือนก่อน +3

    જગદિશ ભાઈ મેં તમારા ડિબેટ સંભાળી છે. બધી મને સારી પણ લાગે છે. પણ પણ પણ આ ડિબેટ માં બે બાજુ બોલો છો.
    શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત શુ છે?
    મને કહેશો?

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 2 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @milantravells6506
    @milantravells6506 2 หลายเดือนก่อน

    દરેક સરકારી કચેરી મા દર પુનમે ફરિયાદ કથા થવી જોઇએ ,પછી ભલે જાહેર રજા હોય બધા કર્મચારી ની ફરજીયાત હાજરી હોવી જોઇએ . કથા પૂરી થાય એટલે ઓફીસ કામ ચાલુ 😢😂

  • @vahrubhagohil570
    @vahrubhagohil570 2 หลายเดือนก่อน +3

    Katha ghare Karo. Kaho

  • @jadavb9156
    @jadavb9156 2 หลายเดือนก่อน +4

    Katha ghare Karo government office ma kem Karo cho bhai?
    Chalu duty ma😊.....

  • @hemangtrivedi5725
    @hemangtrivedi5725 2 หลายเดือนก่อน

    ખુબ સરસ ભાઈ

  • @vaghelanayan153
    @vaghelanayan153 2 หลายเดือนก่อน

    👌👌

  • @laljivirani5651
    @laljivirani5651 2 หลายเดือนก่อน

    ખુબ..સરસ.વાત..કરી

  • @rajivpadhiyar9247
    @rajivpadhiyar9247 2 หลายเดือนก่อน +1

    હાંઢિયા ની પાછળ જયંત ને ઉભો રાખો તો જ્યંત નું મોઢું અડી જાય એવળો એ થયો તો પણ બુદ્ધિ નો આવી 😂😂😂😂

    • @Jay-z6e1u
      @Jay-z6e1u 2 หลายเดือนก่อน

      @@rajivpadhiyar9247 એકદમ સાચી વાત કરી 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
      માનસિક રોગી છે એ ભાઇ

  • @gujaratilover444
    @gujaratilover444 2 หลายเดือนก่อน

    ભાઈ કથા બથા ઘરે રાખવાનું સરકારી કચેરીમાં આવા તાયાફા નઈ કરવાનું... કચેરી પ્રજાના પ્રશ્નો અને સેવા અને વહીવટ માટે બનેલી છે

  • @SursingDamor-wl1gs
    @SursingDamor-wl1gs 2 หลายเดือนก่อน

    Jagdishbhai tamari vat 100% sachi chhe.

  • @nalinbhatt3529
    @nalinbhatt3529 2 หลายเดือนก่อน +2

    Duty is a true religion itself

  • @himmatbhaithummar1155
    @himmatbhaithummar1155 2 หลายเดือนก่อน +6

    જગદીશ ભાઈ એ આબરૂ કાઢી

    • @ભરવાડીકડલા
      @ભરવાડીકડલા 2 หลายเดือนก่อน +1

      બરોબર જ બોલયા બરાહમણ ની હીત માજ વાત કરી છે,, જયંત પડયા ને મર્યાદા મા રેવાનુ કીધુ,,,અને ત્રંત્ર છે પોલીસ છે કાયદો છે એની ક્ષમક્ષ રજુઆત કરો બધાય ની વાત બરોબર જ કરી એમા આબરુ કાઢી એવુ કયા આયવુ ભાઈ🙏 હવે આમા કાય મારામારી તો નથ કરાતી કારણ કે બધાય તમે જ્ઞાતીભાઈ જ છો જગદીશ ભાઈ પડયા ભાઈ અને કથાવાચક🙏

  • @jayeshsraval1964
    @jayeshsraval1964 2 หลายเดือนก่อน +1

    ખૂબ સુંદર છણાવટ કરી જગદીશભાઈ. ધન્યવાદ આપને.

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 2 หลายเดือนก่อน +5

    મિયાં લોકોને સંવિધાન સમજાવ. પંડયા

  • @shivubhagohil9169
    @shivubhagohil9169 2 หลายเดือนก่อน

    વાહ વાહ જવાબ આપ્યો Srs

  • @naranbhaigadhavi9323
    @naranbhaigadhavi9323 2 หลายเดือนก่อน +9

    આવી જોરદાર વાત જગદીશ ભાઈ જ કરી શકે...❤

  • @RafiqMansuri-fm3kn
    @RafiqMansuri-fm3kn 2 หลายเดือนก่อน

    Gud..sr.jegdis.mehta.🎉🎉🎉

  • @user-jz9uw7no6y
    @user-jz9uw7no6y 2 หลายเดือนก่อน +1

    Employees must be working while Katha is being performed. General public/Customers must not be inconvenienced.

  • @devrajbhaidabhi1954
    @devrajbhaidabhi1954 2 หลายเดือนก่อน +1

    Jaynt bhai ku kam right che

  • @dhanabarad1717
    @dhanabarad1717 2 หลายเดือนก่อน +6

    જયંત ભાઈ ને કહો કે આખા ગુજરાતમાં દરેક ઓફીસોમાં કાયમ માટે લાઈનો લાગે છે તો બધે ફરો તો પબ્લિક હાર પહેરાવશે પણ પબ્લિસીટી ન કરો

    • @rkdabhi
      @rkdabhi 2 หลายเดือนก่อน

      સરકારી કચેરી માં આવા ધાર્મિક કામ કરી શકાય નહીં બંધારણ વિરુદ્ધ છે. . . કચેરી માથી ફોન આવ્યો એટલે એટલે ત્યાં ગયા હતા . . .

  • @jadavb9156
    @jadavb9156 2 หลายเดือนก่อน +3

    Aavo koy kaydo kharo k chalu job time ma chalu salary a sarkari Office ma Katha karvani permission aape?

  • @dineshaghara8960
    @dineshaghara8960 2 หลายเดือนก่อน +7

    જયત પંડ્યા સારૂ કામ જ કરે છે

  • @kiritgadhavi5252
    @kiritgadhavi5252 2 หลายเดือนก่อน +1

    જયંત એ આવી ને કથા અટકાવી દીધી. ગજબ કહેવાય.

  • @vahrubhagohil570
    @vahrubhagohil570 2 หลายเดือนก่อน +2

    ❤katha ghare Kay kaho