@@dhairyvaghela500 ચૈતન્ય મહાપ્રભુ સ્વયમ શ્રી કૃષ્ણ હતા. નિત્યાનંદ પ્રભુ બલરામ હતા. કોઈપણ અવતાર આવે ત્યારે તે ધર્મ ક્ષેત્રે અસરકારક કામગીરી કરે છે. આ તમારા દાઉ એ શું કામગીરી કરી છે ?? ભાઈ આવા રામપાલ ટાઇપ ઘણા પડ્યા છે. જ્યારે ઈશ્વર આવે છે સંત રૂપ મા તો કદીપણ જાહેર માં જણાવતા નથી કે હું ફલાણો છું. તેમના કાર્યો દ્વારા જા ભક્તો દ્વારા તેમની ભગવદતા આપોઆપ સિદ્ધ થાય છે. આ તમારો દાઉ ફ્રોડ છે. એ જે બોલે છે એવું હું પણ બોલી શકું છું. એનો મતલબ એ નથી કે હું મહાપુરુષ અવતારી સિદ્ધ કરું. આવા લોકો ને બહુ ભાવ ના આપો.
@dhairyvaghela500 ક્રૃષ્ણ અવતાર મા બલભદ્ર એ જ રામ અવતાર માં લક્ષ્મણજી... આ બન્ને શેષનાગ નો અવતાર છે. તો પછી લક્ષ્મણ અને દશરથ ને કયાં મેળ પડે... Overall, fantastic script but... ચોર કીતના ભી શાતિર હો કુછ સબૂત તો છોડ હી દેતાં હે... 😅😅😅😅
@@milanpandya1761 તેમ છતાં તમને અક્કલ j નથી આવતી કદાચ સરખું વાચવાની અને વિડિયો બરોબર જોવાની જરૂર છે કદાચ સમજાય જાય અને સબૂત તો આપ્યું j છે પણ તેમ ખાલી youtub માં જ જોવો છો ખરાં શાસ્ત્રો વાંચો તો આવી કૉમેન્ટ ના કરો ખરેખર શરમ નથી આવતી ?
Jay Shri Swaminarayan 🙏 Mu Swaminarayan Bhagwan no aashrit chu parantu marathij aa vastu gada ma thi nathi utarti. Bhagwan Shri Swaminarayan, Bhagwan Ramchandra, Bhagwan Krishnachandra pan jyare aavyata dharti par emne pan potani banayeli vevashtha nati todi to tame kon?
@@indianbrothersoffical ગળા માંથી ઉતરી ના હોય તો ડોક્ટર ને બતાવો વાત સમજવાની છે હવે તમારે વાત ખાવી પણ છે અને ગળા નિ નીચે પણ નથી ઉતરી એ તમારો પ્રશ્ન છે અને તમે આશ્રિત છો તો " જેતલપુર નુ 5 મુ" વચનામૃત વાચો સમજાશે તમને ખાલી આશ્રિત કેવાથી આશ્રિત નથી થવાતું
200 વર્ષ પહેલા યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા
લગભગ દરેક શહેરમાં મેન્ટલ હોસ્પિટલ તો હોય જ છે એટલે આવા ઈન્ટર્વ્યુ લેનાર ને પણ આની સાથે બને ને મોકલી આપવા જોઇએ તે જાગૃત સમાજ ના દરેક ની જવાબદારી છે જેના થી નજીક મા રહેતા હોય તેની વિશેષ જવાબદારી બને છે તો જવાબદારી નિભાવવા વિનંતી
હિન્દુ ધર્મ ના ૪ સ્તંભ ૧. અવતારવાદ ૨. મૂર્તિપૂજા ૩.કરમસિદ્ધાંત ૪. પુનર્જન્મ .. એમાંથી interview આપનાર ભાઈ ની વાત પુનર્જન્મ આધારિત છે ..તો ૧૦૦% સાચી હોય શકે
राहुल बाबा के गुरु लगते हैं 😂 कहा प्रमुखस्वामी जैसे महान विभूति और कहा यह भभूती 😅 भारत देश इस जेसोसे और आगे बढ़ेगा? अच्छा है इसने पूर्व जन्म में अपने आपको भारत का प्रथम प्रधानमंत्री नही बताया 😅
I believe in past life 100%. And you have this you seen that is very good. But why they change deeksha Patrick if Swaminarayan wrote that no one has to change.
Have tame pod cast ma Chandra govind das ne bola vo Ane aani same besado Chandra govind das m key che shree swaminarayan-bhagwan bhagwan nathi.. Chandra govindas Ane aa bhai banne no podcast karo evi vinanti.
સારું થયું કે આગલો જન્મ દામોદરદાસ નો નોટો ક્યાંય શાસ્ત્રો માં લખ્યું છે કે યાજ્ઞવલક્ ઋષિ નો બીજો જન્મ રાજા દશરથ નો હતો અને ત્રીજો જન્મ બલરામ નો અને પાંચમો જન્મ ચૈતન્ય મહા પ્રભુ ની સાથે. ભાઈ આટલો અમર આત્મા અહી ભટકતો ન હોય. અને જેને ત્રણ ચાર વાર જો પ્રમુખસ્વામી સપના માં પણ દર્શન આપે તો એ ભાગ્યશાળી આત્મા b.a.p.s. માં સાધુ થઈ જાય. કેટલા ફાકા માર્યા આને.
આવી અંધ શ્રદ્ધા ફેલાવાનું બંધ કર ygnyalakay નો ટાઈમ , રાજા દશરથ નો ટાઈમ અને બલરામ ટાઈમ આ વર્ષે ના તાળા બંધ બેસતા નથી યજ્ઞવકિય જી દશરથ રાજા પછી લાખો વર્ષો પછી થયો તો ગાડા લાલા પહેલો જનમ તારો જ્ઞ્યાવાકિયા જી નો કેવી રીતે હોઈ પહેલો જનમ રજા દશરથ જનમ્યા શું ગપ્પાં મારું છું અંધ શ્રદ્ધા ફેલાવા બદલ ૫ વર્ષ ની જૈલ ની સજા થવી જોયાએ😊
@@mrpancholi7989 yes I do have if you don't have no issue just try to be spiritual and go close to God you will definately get it.. If you belong to our hindu culture I don't need to advise you bro. 😂😂
Hello hello How many murkh like this in an India Jay Shree Radhe Krishna Jay Jay Siyaram Jay Shree Mataji Jay Shree hanuman dada Jay bholenath Kalki bhagavan ki Jay Sanatan dharm ki Jay Sab sanatan ki Jay Har har Mahadev Only two purn avtar of Lord Shree Vishnu one is purn marayada Purshotam avatar is Lord Shree Siyaram and purn purn Purshotam avatar is Lord Shree Radhe Krishna No one else Sahajanand was devotee of Lord Shree Radhe Krishna as a human not a god Sahajanand and mohmad paygamber and guru Nanak and Jesus Christ and Mahmad and asharam bapu and Mirabai and all others are sant as human not a god Human never becomes a god Only Lord Shree Vishnu and Lord shiva and Lord Shree Siyaram and Lord Shree Radhe Krishna can moksha and Kalyan to soul no one else Dev and devi also follow the Lord shiva and lord Shree Krishna and lord Shree ram and lord Shree Vishnu Swaminarayan and Islam and khristi and Parsi and others all are panths not a dharm All panths are going wrong direction and they give wrong direction to people Like this man Bhagvad gita and Ramayan and ved puran there is a everything All Lok and parlok But there is no Akshardham or no hell or heaven and or no zanat Sahajanand he didn’t do nothing socially any work like dev Devi Total four yug Satya yug and tretayug and dwaparyug and last kaliyug Only one purn avtar in one yug No twice purn avtar in one yug never In satyayug is narsihn avtar In tretayug Lord Shree Siyaram In dwaparyug Lord Shree Krishna Now in kaliyug only one avatar will be come and is Kalki avatar Sahajanand said in his shikshapatri I am devotee of Lord Shree Radhe Krishna Lord Shree Krishna is my ISTDEV Lord Shree rama said he will be come back in dwaparyug as Lord Shree Krishna and end of kaliyug Kalki And lord Shree Krishna said only one purn avatar will be in kaliyug is a Lord Kalki bhagavan So forget about this all Don’t west your time and life with like this kind of person Morari bapu and asharam bapu and swami Vivekanand and many others sant they many times goes all over world and everyone know them That’s mean they all are god Sahajanand nothing to do as Lord Shree rama and lord Shree Krishna Don’t listen this man We must follow the sanatan dharm and we pray to Lord shiva and lord Shree Radhe Krishna and Lord Shree Siyaram and Lord Shree Vishnu for moksha and Kalyan to soul This is totally wrong and against of the sanatan dharm and Ramayan and gita and ved puran Take this man to hospital because there is nothing about this man in gita or Ramayan or ved puran because he says he was raja Dadharath and he was a with Shree Krishna 😂😂😂😂😂😂😂 😅😅😅😅😅😅😅😊 Jay Shree Radhe Krishna Jay Jay Siyaram Jay bholenath Jay Mataji Jay Shree hanuman dada Har har Mahadev
He did not meet mohmad paygamber and Jesus Christ and Mahmad and guru Nanak and mahavir swami and ved Vyas muni and shukdev ji and Gautam budha and narsihn Maheta or jalaram bapa What a nonsense
Ela bhai koik sara doctor ne batavo sav aam jika jik no hoy sha mate krishna bhagwan ane amara સ્વામીનારાયણ bhagwan na name famous thavana dhanda karo cho
Jay Shri Swaminarayan 🙏 Mu Swaminarayan Bhagwan no aashrit chu parantu marathij aa vastu gada ma thi nathi utarti. Bhagwan Shri Swaminarayan, Bhagwan Ramchandra, Bhagwan Krishnachandra pan jyare aavyata dharti par emne pan potani banayeli vevashtha nati todi to tame kon?
Aa bhai bharat bhumi par hajar hova chata ayodhya ma ramji nu mandir banva ma aatli var kem lagi . 28 tretayug gaya tema kya tretayug ma tame raja dasharathji na rupe janam lidho ????
બાકી દાઉ શ્રી એ જે પ્રમાણ આપ્યા એ જોવો તો ખરા પેલા
@@dhairyvaghela500 ચૈતન્ય મહાપ્રભુ સ્વયમ શ્રી કૃષ્ણ હતા. નિત્યાનંદ પ્રભુ બલરામ હતા. કોઈપણ અવતાર આવે ત્યારે તે ધર્મ ક્ષેત્રે અસરકારક કામગીરી કરે છે. આ તમારા દાઉ એ શું કામગીરી કરી છે ?? ભાઈ આવા રામપાલ ટાઇપ ઘણા પડ્યા છે. જ્યારે ઈશ્વર આવે છે સંત રૂપ મા તો કદીપણ જાહેર માં જણાવતા નથી કે હું ફલાણો છું. તેમના કાર્યો દ્વારા જા ભક્તો દ્વારા તેમની ભગવદતા આપોઆપ સિદ્ધ થાય છે. આ તમારો દાઉ ફ્રોડ છે. એ જે બોલે છે એવું હું પણ બોલી શકું છું. એનો મતલબ એ નથી કે હું મહાપુરુષ અવતારી સિદ્ધ કરું. આવા લોકો ને બહુ ભાવ ના આપો.
@dhairyvaghela500 ક્રૃષ્ણ અવતાર મા બલભદ્ર એ જ રામ અવતાર માં લક્ષ્મણજી... આ બન્ને શેષનાગ નો અવતાર છે.
તો પછી લક્ષ્મણ અને દશરથ ને કયાં મેળ પડે...
Overall, fantastic script but... ચોર કીતના ભી શાતિર હો કુછ સબૂત તો છોડ હી દેતાં હે... 😅😅😅😅
@@milanpandya1761 તેમ છતાં તમને અક્કલ j નથી આવતી કદાચ સરખું વાચવાની અને વિડિયો બરોબર જોવાની જરૂર છે કદાચ સમજાય જાય અને સબૂત તો આપ્યું j છે પણ તેમ ખાલી youtub માં જ જોવો છો ખરાં શાસ્ત્રો વાંચો તો આવી કૉમેન્ટ ના કરો
ખરેખર શરમ નથી આવતી ?
Jay Shri Swaminarayan 🙏
Mu Swaminarayan Bhagwan no aashrit chu parantu marathij aa vastu gada ma thi nathi utarti.
Bhagwan Shri Swaminarayan, Bhagwan Ramchandra, Bhagwan Krishnachandra pan jyare aavyata dharti par emne pan potani banayeli vevashtha nati todi to tame kon?
@@indianbrothersoffical ગળા માંથી ઉતરી ના હોય તો ડોક્ટર ને બતાવો
વાત સમજવાની છે હવે તમારે વાત ખાવી પણ છે અને ગળા નિ નીચે પણ નથી ઉતરી એ તમારો પ્રશ્ન છે
અને તમે આશ્રિત છો તો " જેતલપુર નુ 5 મુ" વચનામૃત વાચો સમજાશે તમને ખાલી આશ્રિત કેવાથી આશ્રિત નથી થવાતું
Dhanyavad che podcast na anchar ne. Khub Santi Thi gappa sabhadya ne badahe sambhadavya.
બહુ બધા પ્રશ્નો છે...
પણ હાલ પૂરતો એક નાનકડો સવાલ પુછું છું કે આ પોડકાસ્ટ છે કે કોમેડી શો ?
કોમેડી
Saval sathe javab 🎉
Vah❤
ગાંડા લોકો ની બેઠક😂
Podcast વાળો પણ ગાંડો છે,અને બેવકૂફ છે,બધા આ ફેંકુ વાર્તા સાંભળી ને સુઈ જાઓ
@@The999sss ઘનશ્યામ પાંડે જાદુગર નો અસલી ચેહરા નુ વર્ણન છે
200 વર્ષ પહેલા યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા
@@sirfview8434 💯
ફેંકુ નંબર 1, ક્યાંથી આવ્યો છે બોગસીયો
આણે તો ભલા ભલા ફેંકુ ને પાછળ પાડી દીધા નવાઇ ની વાત એ છે કે આવા લોકો ને પણ સાંભળવા વાયા આ દેશમાં હજારો લોકો છે 😮😮😮
પોટલી પીધા વગર પણ ચઢે છે તે હવે ખબર પડી 😂😂😂
😂😂😂😂😂😂
આના ગપ્પા સાંભળીને આના ઘર વાળા ની શું હાલત થતી હશે?
વહેલા મોડા આ નોટ નવો ધર્મપંથ્ સ્થાપના કરસે જોજો
😂😂😂😂😂😂gajab thinking
😂
😂
😂😂😂😂
Khatarnak🎉 atyare j vadhamni 🎉😂
ભાઈ આમને કોક હોમિયોપથી દવા veratrum album 1m ના થોડા dose apo.
કૃષ્ણ અવતાર મા બલરામ જી અને રામ અવતાર મા લક્ષ્મણ જી શેષનાગ નો અવતાર હતા તો પછી દશરથ જી ને બલરામ જી નો પૂર્વ જન્મ કઈ રીતે કહેવાય........?
દશરથ બીજા જન્મે બલરામ ન હોઈ શકે
મૅન્ટલ હૉસ્પિટલ માં ભરતી કરાવો એન્ડ તમે પણ આવા લોકો ના બ્રોડકાસ્ટ કરવાનુ બંધ કરો
😂😂😂😅😅😅
Ekdam sachu 😂😂😂
😂
તમારી સાથે સમંત છું. હૂં taxi ભાડુ આપીશ
લગભગ દરેક શહેરમાં મેન્ટલ હોસ્પિટલ તો હોય જ છે એટલે આવા ઈન્ટર્વ્યુ લેનાર ને પણ આની સાથે બને ને મોકલી આપવા જોઇએ તે જાગૃત સમાજ ના દરેક ની જવાબદારી છે જેના થી નજીક મા રહેતા હોય તેની વિશેષ જવાબદારી બને છે તો જવાબદારી નિભાવવા વિનંતી
વાર્તા રે વાર્તા....
Where we can find book Balram smriti written by him
કમા ભાઈ નું નવું version છે કોઈ ખોટું નઈ લગાડે...😂
You didn't mention what you next life will be. Can you tell us.
Can you please tell us what your next janam (birth) will be?
પુનરજનમ થાય એ વાત સાચિ તે જાણવા baps જ્ઞાન નયન સ્વામિ ના કર્મસિધાત પ્રવચન ના 3 પ્રવચન સાભળજો
માનસિક રોગી છે આ.
કોઈ મુસલમાન વ્યક્તિ નું ઇન્ટરવ્યુ લીધું હોત તો આપના કૉમેન્ટ લખનારા હિન્દુ ભાઈ ઘણા રાજી થાત્ત....સમજાય એને વંદન
Matlab hindu chhe etle chalavi levanu?
શ્રી અબ્દુલ કલામ જી એ પરાત્પર બુકમાં લખ્યું છે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે મને મધ રાત્રે સ્વપ્નમાં દર્શન દીધા હતા....... શું આમનું વાક્ય અને પ્રમાણ ખોટું હશે...???
@@neo9510 શ્રી અબ્દુલ કલામ સાહેબ પોતાની પરાત્પર બુકમાં લખ્યું છે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે મને મધ રાત્રે દર્શન આપ્યા હતા શું આ મુસલમાન વ્યક્તિ ખોટું બોલતા હશે ?
Reference - Transcendence (in English) પેજ નંબર 15...
હિન્દુ ધર્મ ના ૪ સ્તંભ ૧. અવતારવાદ ૨. મૂર્તિપૂજા ૩.કરમસિદ્ધાંત ૪. પુનર્જન્મ ..
એમાંથી interview આપનાર ભાઈ ની વાત પુનર્જન્મ આધારિત છે ..તો ૧૦૦% સાચી હોય શકે
હુ આગળ ના જન્મ માં રાણી એલિઝાબેથ નો છોકરો હતો ..અત્યરે મને property માં ભાગ આપવાની ના પાડે છે કંઈક આ ભાઈ ને કોઈ કયો કે ત્યા london માં વાત કરે
Jungle me mor nacha kisne dekha...😂😂😂😂
राहुल बाबा के गुरु लगते हैं 😂 कहा प्रमुखस्वामी जैसे महान विभूति और कहा यह भभूती 😅 भारत देश इस जेसोसे और आगे बढ़ेगा? अच्छा है इसने पूर्व जन्म में अपने आपको भारत का प्रथम प्रधानमंत्री नही बताया 😅
I think he will become next god
સુ લાઈક ને શેર કરે આવા ને આવા કલાકાર લાવો તો
Bhai.... Bav antique piece pakdi lavya cho tame 😂
આ ભાઇ આખરે શું સાબિત કરવા માગે છે
સારામાં સારી મેન્ટલ હોસ્પિટલ ક્યાં છે?😂😂
Agra ma moklo....aane
अहमदाबाद में मेंटल अस्पताल है
दाउ को भेज दो
જે હોય તે પણ આ ભાઇ ને સ્વામિનારાયણ સંપ્રદાય ની માહિતી તો ખબર છે બાકી બીજું એ હાલ પણ સ્વપ્ન માં છે કે જાગૃત એ ખબર નથી.
આવાનું ઇન્ટર્યુ ના હોય આ પાગલ છેં
બેય સરખા છે.
પુનર્જન્મ. કોઈ ને યાદ નારહે. સ્મૃતિ. મા. પૅનરાઈ. ખોટીફીટ. થઈ ગયછે. સ્વામી નારાય{વાડો}.. સંપ્રદાય ના વિચારો ધરાવે છે.લોકોને ઉલ્લૂ. બનાવેછે. જય સંવિધાન
કોઈ સારા મગજ ના ડોક્ટર ને બતાવો ... ભગવાન ની દયા થી જલદી સારુ થઈ જશે 😎😁😂
3 મિનિટ થી વધુ મોટું સ્વપ્ન હોય ના એવું વિજ્ઞાન કહે છે
Aa bhai dau par Mahant swami ni krupa che .
Jai Swaminarayan.
Dau bhai Jai swaminarayan bolya so his akshardam paku che.
આ ભાઈ તો મોદી નાય ગુરુ નીકળ્યાં 😅😅
😂😂😂
I believe in past life 100%. And you have this you seen that is very good. But why they change deeksha Patrick if Swaminarayan wrote that no one has to change.
Shikshapatri*
Edit that
Avi uchi note kyathi mali
કૌન સી બ્રાન્ડ કા ગાંજા કા નશા કરતે હો ભાઈ🤣😁 સ્વામી ઓમ નો નાનો ભાઈ 100 ટકા
આ નવું ફેંકવાનું મશીન આવ્યું લાગે હાઈ સ્પીડવાળું
Aavi khoti not bazar ma ketli hashe ?
Address moklo bhai nu...
Please Invite proper person in podcast.
જલ્દી થી સારા થઈ જાવ એવી પ્રાથના
Is he mentally stable or good story teller
Can you tell us what your nest birth be?
સમય છે તમારી પાસે, સુધરી જાઓ તો સારું
કોણ કોણ વિકુંઠ જઈ ને જોઈ પછી ધરતી ઉપર પાછું આયું
Corona kad ma kya hta saheb?
Have tame pod cast ma Chandra govind das ne bola vo Ane aani same besado Chandra govind das m key che shree swaminarayan-bhagwan bhagwan nathi.. Chandra govindas Ane aa bhai banne no podcast karo evi vinanti.
Mansik vikruti vala manasonu interview lai potani emej Kem bagado chho Bhai
સારું થયું કે આગલો જન્મ દામોદરદાસ નો નોટો
ક્યાંય શાસ્ત્રો માં લખ્યું છે કે યાજ્ઞવલક્ ઋષિ નો બીજો જન્મ રાજા દશરથ નો હતો અને ત્રીજો જન્મ બલરામ નો અને પાંચમો જન્મ ચૈતન્ય મહા પ્રભુ ની સાથે.
ભાઈ આટલો અમર આત્મા અહી ભટકતો ન હોય.
અને જેને ત્રણ ચાર વાર જો પ્રમુખસ્વામી સપના માં પણ દર્શન આપે તો એ ભાગ્યશાળી આત્મા b.a.p.s. માં સાધુ થઈ જાય. કેટલા ફાકા માર્યા આને.
આ ગધેડો ક્યાંથી આયો
A bhai ne koi himalay ma muki avo
ધન્યવાદ છે ભાઈ, સરસ ભજવી રહ્યા છો
😂😂
આ કોણ છે નોટ??? આવા ને લઈ ને તમે આ પોડકાસ્ટ કરો છો શું એ યોગ્ય છે????
સ્વામી બને સંપત્તિ અને મોજશોખ પૂરા કરવા માટે
Deepak bhai Mahant Swami Maharaj na Aishwarya na prasango kaho.
Sorry why they change seksha patri. By mistake I wrote deeksha.
તમારી વાતો પાછી ખેંચી લો ભાઇ
અખોટિ નો છે
Let us know time, place and birthday of this bhai? He might be telling truth.
શાસ્ત્રી જી મહારાજા નાં વખતે તમે ડાયલોગ લખો તો તમાંરી અત્યારે તમારી હાલ ની ઉંમર 160 હોય ભાઈ પાગલ થય ગયો છે
Tamaro aatama sat no che tame mhanprus cheo aapko hamara koti koti pranam 🙏🪷🙏🙏🙏🪷🪷🌅🙏🪔🪔🪔🪔🪔🪔👍👍👍👍👏👏👏👏👏👏💐💐💐💐💐🙋💯🚩🚩🚩🚩
આવી અંધ શ્રદ્ધા ફેલાવાનું બંધ કર
ygnyalakay નો ટાઈમ , રાજા દશરથ નો ટાઈમ અને
બલરામ ટાઈમ
આ વર્ષે ના તાળા બંધ બેસતા નથી
યજ્ઞવકિય જી દશરથ રાજા પછી લાખો વર્ષો પછી થયો તો ગાડા લાલા પહેલો જનમ તારો જ્ઞ્યાવાકિયા
જી નો કેવી રીતે હોઈ પહેલો જનમ રજા દશરથ જનમ્યા
શું ગપ્પાં મારું છું
અંધ શ્રદ્ધા ફેલાવા બદલ ૫ વર્ષ ની જૈલ ની સજા થવી જોયાએ😊
તારા માટે જ શિક્ષાપત્રિ લખી 😂😂😂
શિક્ષાપત્રી દરેક માટે છે.
એનું આપમાન કરવાથી લક્ષ્મી ઘરમાં રહશે નહિ
તું કંગાળ બની જઈશ
Why he is backif he had his mox
Please don’t drug. Comedy and anger go side by side . 😅
ક્યાંથી ગોતી આવો છો આવા લોકો ને ??
Gaanda na gaam no hoy😂
Mental hospital Bahu badha malse....😂
They live amongst us 😮
પ્રવકતા છે પેલા સંપ્રદાયના..
@@parimalupadhyay9520 aava thi samprday ne galiyo j made
Next level hug diyaaa bhai … 🤮
Address moklo aa bhai nu mare thoduk kevu padse aane
Aakho video joi ne mane yaad aayu k aane gaya janma ma brain damage thai gayu hatu je haji thik nathi thayu lagtu!
😂😂😂
અમારા ગામ નો છગન છે બિચારો મગઝ થી ઢીલો છે 😂😂
મારા પાસે માનસિક રોગ ના દર્દીઓની દવા છે આ ભાઈને જોઈએ છે જરા પૂછી લેશો ભાઈ
Ok interesting.... Akshardham ane Golok alag cchhe 🙏
pramukh swaminu asthi visharjan total 2varsh sudhi chalyutu and total 12jagaye visharjan karyu che bhai etle e pela check karilo net par b che
જન્મો જન્મ ની..ગતિ ઉર્ધ્વ થાય..તો હાલ માં જે દેહ (પંચમહાભૂતમાં) ધારણ કરી .. વચનો કહી રહ્યા છે..તે બાબતે વિચારવું ઘટે...🙏
એને પોતાનો અંત કેવી રીતે છેં પૂછો એને
Bilkul sachu chhe.. Baki doba loko ne nai samjai karan ke divya drishti joie 99 taka loko pase aa drishti nathi. Pashu avstha ma chhe
@@rajeshbhatt5979 😀😀 તમારા પાસે છે ને બોવ સરસ કેહવાય
@@mrpancholi7989 yes I do have if you don't have no issue just try to be spiritual and go close to God you will definately get it.. If you belong to our hindu culture I don't need to advise you bro. 😂😂
Gadheda ne Gadheda orkhi kade che
Aa brodcast karnar ane a abhai
Bev na magaj nathi chalta
Hello hello
How many murkh like this in an India
Jay Shree Radhe Krishna
Jay Jay Siyaram
Jay Shree Mataji
Jay Shree hanuman dada
Jay bholenath
Kalki bhagavan ki Jay
Sanatan dharm ki Jay
Sab sanatan ki Jay
Har har Mahadev
Only two purn avtar of Lord Shree Vishnu one is purn marayada Purshotam avatar is Lord Shree Siyaram and purn purn Purshotam avatar is Lord Shree Radhe Krishna
No one else
Sahajanand was devotee of Lord Shree Radhe Krishna as a human not a god
Sahajanand and mohmad paygamber and guru Nanak and Jesus Christ and Mahmad and asharam bapu and Mirabai and all others are sant as human not a god
Human never becomes a god
Only Lord Shree Vishnu and Lord shiva and Lord Shree Siyaram and Lord Shree Radhe Krishna can moksha and Kalyan to soul no one else
Dev and devi also follow the Lord shiva and lord Shree Krishna and lord Shree ram and lord Shree Vishnu
Swaminarayan and Islam and khristi and Parsi and others all are panths not a dharm
All panths are going wrong direction and they give wrong direction to people
Like this man
Bhagvad gita and Ramayan and ved puran there is a everything
All Lok and parlok
But there is no Akshardham or no hell or heaven and or no zanat
Sahajanand he didn’t do nothing socially any work like dev Devi
Total four yug
Satya yug and tretayug and dwaparyug and last kaliyug
Only one purn avtar in one yug
No twice purn avtar in one yug never
In satyayug is narsihn avtar
In tretayug Lord Shree Siyaram
In dwaparyug Lord Shree Krishna
Now in kaliyug only one avatar will be come and is Kalki avatar
Sahajanand said in his shikshapatri I am devotee of Lord Shree Radhe Krishna
Lord Shree Krishna is my ISTDEV
Lord Shree rama said he will be come back in dwaparyug as Lord Shree Krishna and end of kaliyug Kalki
And lord Shree Krishna said only one purn avatar will be in kaliyug is a Lord Kalki bhagavan
So forget about this all
Don’t west your time and life with like this kind of person
Morari bapu and asharam bapu and swami Vivekanand and many others sant they many times goes all over world and everyone know them
That’s mean they all are god
Sahajanand nothing to do as Lord Shree rama and lord Shree Krishna
Don’t listen this man
We must follow the sanatan dharm and we pray to Lord shiva and lord Shree Radhe Krishna and Lord Shree Siyaram and Lord Shree Vishnu for moksha and Kalyan to soul
This is totally wrong and against of the sanatan dharm and Ramayan and gita and ved puran
Take this man to hospital because there is nothing about this man in gita or Ramayan or ved puran because he says he was raja Dadharath and he was a with Shree Krishna
😂😂😂😂😂😂😂
😅😅😅😅😅😅😅😊
Jay Shree Radhe Krishna
Jay Jay Siyaram
Jay bholenath
Jay Mataji
Jay Shree hanuman dada
Har har Mahadev
He did not meet mohmad paygamber and Jesus Christ and Mahmad and guru Nanak and mahavir swami and ved Vyas muni and shukdev ji and Gautam budha and narsihn Maheta or jalaram bapa
What a nonsense
Ela bhai koik sara doctor ne batavo sav aam jika jik no hoy sha mate krishna bhagwan ane amara સ્વામીનારાયણ bhagwan na name famous thavana dhanda karo cho
આ મોટી નોટ છે.😂😂
ભાઇ u tube ઊપર તારા જેવા કેટલાય ગા ન્ડા ગદોળ તા હોય છે.
Koi vaikunth jay e pachho no aave ....
યાર આની કંઇક સારા ડોક્ટર પાસે દવા કરવો.. ચોકકસ ફેર પડી જાશે..
એલા ભાઈ સ્ટુડિયોમાંથી આને કાઢો લોકો આવી જશે સ્ટુડિયોમાં તો ધોકાવાળી કરશે કાર અને સ્ટુડિયોમાં છે
Tu ek litini kavita lakhi jo aa to lekhak ,chhe ,bheju to chaltu hase,ne
Jay Shri Swaminarayan 🙏
Mu Swaminarayan Bhagwan no aashrit chu parantu marathij aa vastu gada ma thi nathi utarti.
Bhagwan Shri Swaminarayan, Bhagwan Ramchandra, Bhagwan Krishnachandra pan jyare aavyata dharti par emne pan potani banayeli vevashtha nati todi to tame kon?
Baksa kare che aava podcast kari ne adharma na fela vo bhai
એનાં સૌથી પહેલા જન્મ વિશે એને બહુ ખબર નથી તે જન્મ માં હુ એનો બાપુ હતો 😂😂😂,હર હર મહાદેવ
આને ક્યાંથી લાવ્યો છું...
આ ભાઈ પોટલી પી ગયો લાગે છે
Aa bhai bharat bhumi par hajar hova chata ayodhya ma ramji nu mandir banva ma aatli var kem lagi . 28 tretayug gaya tema kya tretayug ma tame raja dasharathji na rupe janam lidho ????
રામપાલ ના જોડિયા ભાઈ લાગે છે 😅😂😂
તમારા સ્વપ્ન સાચું જ છે..તેના પુરાવા શું...?
કેમ કે સ્વપ માં તો તમે એકલાજ હોવ ને... એટલે બોલતા ભી ભલા ને સુણતાં ભી ભલા..બોલે જાઓ..😂😂😂😂
જય શ્રી સ્વામિનારાયણ
પ્રમુખ સ્વામી અસ્તી વિસર્જન નર્મદા નદી . તારીખ.20/11/2016 નાં દિવસે અસ્તિ વિસર્જન હતું
Bhai su karava amaro time west Karo cho Ava look ne bolai ne..
ભગવાન ને પ્રાર્થના તમારી માનસિક સ્થિતિ માં જલ્દી સુધાર થાય , ❤
સ્વામી ઠગાનનનદજી
જે આત્મજ્ઞાન માં આગળ છે તે પોતાની જાત, પોતાનું જ્ઞાન જાહેર નથી કરતા
ઘનશ્યામ પાંડે જાદુગર ઉર્ફ સ્વામી ના______
ઘરે જઈ ને સુઇજા આભાઈ ને કો🥹🥹😂😂😂
આ બળદ નું સરનામું કોઈ મૂકો......
હોસ્પિટલમાં ડાખલ કરો
જય સ્વામિનારાયણ 🙏