Was Lord Krishna Really Born on Janmashtami? FT-Daushri Deepak Anand

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 512

  • @gujaratipandit9606
    @gujaratipandit9606 หลายเดือนก่อน +42

    બકાસુર..!!
    125 વર્ષ અમે પણ સાથે રહ્યા પણ , ત્યારે સ્વયમ્ ભગવાને કહ્યું હતું કે કળિયુગ માં આ ભાઈ ની અંદર બકાસુર ની મહા ચેતના આવિર્ભૂત થશે..!!

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 2 หลายเดือนก่อน +68

    ભગવાન ની યોગ માયા એટલી પ્રબળ છે કશું યાદ નાં રહે...સાહેબ 7 જન્મ નું પણ તમે જ્ઞાની જો એટલે તર્ક કરી ને જવાબ તો આપી દેશો...વૃંદાવન પ્રેમાનંદજી ની એક મુલાકાત લઈ લો ચર્ચા કરો જાવ ...ભૂલ ચૂક માફ કરજો

    • @VijayPatel-jy3od
      @VijayPatel-jy3od 2 หลายเดือนก่อน +4

      Bhagvanni Maya janvani nohoy manvani hoy

    • @Bhagavat707
      @Bhagavat707 2 หลายเดือนก่อน

      प्रेमानंद जी महाराज नी pase badha जवाब madi जसे

    • @sanataniabhiyangujrat
      @sanataniabhiyangujrat 2 หลายเดือนก่อน

      ​@@Bhagavat707Avu na hoy bhai sampurn sacha javab vedo ma j hoy che premanand ji maharaj ni jaji vato ved virodhi che

    • @rajendrasinhjadeja2344
      @rajendrasinhjadeja2344 หลายเดือนก่อน

      કલયુગી માયાજાળ
      નાચતી દુનિયા કો નચાનેવાલા મિલ જાતા
      જય શ્રી કૃષ્ણ 🚩

    • @pushpapanchal1994
      @pushpapanchal1994 หลายเดือนก่อน

      @@VijayPatel-jy3od ખ

  • @laxmikantpujara7315
    @laxmikantpujara7315 2 หลายเดือนก่อน +6

    You must unnder stand that in Hindu Calender Tithi ends at next day at 06-00 AM ..so it is being called Ashtami Tithi...Nand and Yashoda got sleeped till the time Yog Maya ends her work ...so they celebrated the Utsav on 9th Tithi of Shravan ...

  • @mukundbhaipatel8436
    @mukundbhaipatel8436 2 หลายเดือนก่อน +4

    I got happiness by hearing him. Thank you for giving us vast knowledge of lord Krishna

  • @ravalsanjay5753
    @ravalsanjay5753 2 หลายเดือนก่อน +16

    જો સ્વયમ ભગવાન શ્રી કૃષ્ણ યુગે યુગે નથી આવતા તો શ્રી ગીતા મા કેમ કયું કે "સમ ભવામી યુગે યુગે...."...???🙏🙏🙏🙏🙏

    • @kishorrathod2516
      @kishorrathod2516 หลายเดือนก่อน

      માણસ પોતાનાથી જ અજાણ્યો છે. તે નથી જાણતો કે તે પોતે જ ભગવાન છે, કારણકે માણસમાં આત્મા રહેલી છે જે જે અજર અમર છે જે ભગવાન જ છે પણ જ્યાં સુધી માણસ ને આત્મ અનુભુતિ ન થાય ત્યાં સુધી તે જાણી નથી શકતો. અહમ્ બ્રહ્માસ્મિ તેનો મતલબ ભગવાન દરેક જીવમાં વિસ્તરેલો છે. આ સત્ય કોઈ બ્રહ્મલીન (મનુષ્ય) જ જાણી શકે છે કારણ કે મનુષ્ય પાસે ચેતના છે. બીજા પ્રાણી પાસે ચેતના નથી.

    • @sarvaiyaravirajsinhraasarv8102
      @sarvaiyaravirajsinhraasarv8102 หลายเดือนก่อน

      Aa dafor ne su khabar hoy gita puran ma je che tej sachu che

  • @Ramesh_009
    @Ramesh_009 หลายเดือนก่อน +6

    મેન્ટલ હોસ્પિટલ માં જગ્યા ખાલી હોય ત્યાં મોકલી દો 😂😂

  • @reeshirajtrivedi8281
    @reeshirajtrivedi8281 2 หลายเดือนก่อน +31

    આ આખો વિષય ખુબજ ગહન છે.જેના માટે તત્વ દર્શી ગુરૃ સમીપ જવું જરૂરી છે. યુ ટ્યુબ ના માધ્યમ થી ના કહો કારણ કે તમે કમેન્ટ વાંચો તો ખબર પડે કે અધૂરા ઘડા છલકાય છે

    • @pravinvekariya6154
      @pravinvekariya6154 2 หลายเดือนก่อน

      ભલે ને જેને પીવુ હોઈ એ પિશે..

    • @dharmikrabari2966
      @dharmikrabari2966 2 หลายเดือนก่อน +1

      Wahhh mara wala wahhh🌻🪷 *જય ગુરુદેવ* 🪷🌻

    • @bhumigajjar8784
      @bhumigajjar8784 หลายเดือนก่อน

      Hahahahaha wahhhhh superb

    • @reeshirajtrivedi8281
      @reeshirajtrivedi8281 หลายเดือนก่อน

      @@bhumigajjar8784 સમજાય તેના માટે બાકી તો હરી ઈચ્છા

    • @prakashzala4364
      @prakashzala4364 18 วันที่ผ่านมา

      ચાલો કાકા માન્યું કે આ ભાઈ તત્વજ્ઞાની છે..તો સમાજને એનાથી ફાયદો કરાવે...કોવિડ કે વરસાદી આફત વખતે હજારો લાખો લોકોની જાન માલ બચે તો જ્ઞાન સાચું નહિ તો ફોગટ છે

  • @jaiminpatel7806
    @jaiminpatel7806 2 หลายเดือนก่อน +15

    અનંત કોટી કોટી બ્રહ્માંડ ના અધિપતિ તરીકે શ્રી કૃષ્ણ ભગવાન છે. ગર્ગ સંહિતા મુજબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે .
    જય શ્રી કૃષ્ણ ❤

    • @siddhrajgameti7601
      @siddhrajgameti7601 2 หลายเดือนก่อน

      अनंत कोटी ब्रम्हांड ना अधिपति हैं वो वेदों के हिसाब से गलत है अथवा वेदों के ज्ञाता नहीं है

    • @jaiminpatel7806
      @jaiminpatel7806 2 หลายเดือนก่อน

      @@siddhrajgameti7601 વેદ કોણે બનાવ્યા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવાન ની વાણી છે. શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં પુરુષોત્તમ છે.

    • @aksharpatel9157
      @aksharpatel9157 หลายเดือนก่อน

      Aa bapu be poocho ke 7 janm lidha tyare 1 janm ma gadhpur gaya😂

  • @ravirajkanabar4659
    @ravirajkanabar4659 2 หลายเดือนก่อน +6

    10000%%%% true I agree with you. Jay Sri Krishna 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️

  • @varshamehta6299
    @varshamehta6299 2 หลายเดือนก่อน +10

    તમે ક્રૃષ્ણ સાથે ૧૨૫ વર્ષ કેવી રીતે રહયા ??????????????????.?

    • @RameshPatel-ug9lb
      @RameshPatel-ug9lb 2 หลายเดือนก่อน +2

      ભાઇ શ્રી, લોકોને સમજાય તેવી વાતો કરો.
      તમે ૧૨૫વર્ષ સુઘી શ્રી કૃષ્ણ સાથે હતા તેની સાબીતી તમારી પાસે છે?
      જો હોય તો રજૂ કરો.
      હાલ પૂરતો બકવાસ બંધ કરો,
      મારા ભાઈ !!!

    • @sarojrao4819
      @sarojrao4819 หลายเดือนก่อน +3

      ભગવાન સાથે 125 વર્ષ રહ્યા તો તો વૈકુંઠ માં વાસ થવો જોઈએ. મોક્ષ મળી ગયો હોવો જોઈએ. વારંવાર સાત જન્મ કેમ લેવા પડ્યા. અને બીજુ સૃષ્ટીનો નિયમ છે પાછલા જન્મ નું કોઈ ને યાદ નથી રહેતું. તો તમે તો સાત જન્મ ની વાત કરો છો!!!! ભોળી પ્રજાને આમ ઉલ્લુ બનાવો નહી.

    • @spidee7711
      @spidee7711 หลายเดือนก่อน

      સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જોડે 125 વર્ષ રહ્યા તોયે મૂક્તી ના મળી શકી ?🤔હજી યે ભટકો છો 😁હજી ઢ ના ઢ 😂 ઘોર અખંડ ઠોઠ નિશાળિયો લાગે છ ભાઈ
      જાડી બુધ્ધી 😂

  • @pandyajigar5906
    @pandyajigar5906 2 หลายเดือนก่อน +9

    ક્ષર અક્ષર કે પાર હે ,અક્ષરાતીત આધાર.
    પ્રણામી ધમૅ માં આની ખુબ સરસ માહિતી છે.

    • @sandipdodiya7574
      @sandipdodiya7574 2 หลายเดือนก่อน +2

      Right bhagwan swaminarayan tya biraje 6😊

    • @arjunsolanki7449
      @arjunsolanki7449 หลายเดือนก่อน

      પ્રેમ પ્રણામ જી વાલા કૃષ્ણ કોણ છે એ જાણવા માટે અમારા પ્રણામી ધર્મ માં આવો તો ક્ષર અક્ષર પાર પ્રૂર્ણ ભ્રમ પરમાત્મા ની પેહચાન થાય 🙏🙏🙏પ્રણામ 🙏🙏🙏

  • @donga2931
    @donga2931 หลายเดือนก่อน +3

    આપે અદભૂત વાત કરી
    આ એજ કૃષ્ણ સ્વયં અંશી છે
    બાકી બધા કૃષ્ણ અંશ રૂપે

  • @nijanand_darshan2596
    @nijanand_darshan2596 หลายเดือนก่อน +2

    प्रणाम आपका चिंतन प्रधान वक्तव्य सुना। आनंद हुआ कि आपने श्री कृष्णजी के बारे में भेद स्पष्ट करने का प्रयास किया है । निजानंद संप्रदाय ने श्री कृष्णजी के बारे में सूक्ष्म रीति से चिंतन किया है। श्री कृष्णजी की त्रिधा लीला है ।गोकुल, मथुराऔर द्वारका ।तीन लीला भिन्न है। फोन द्वारा बात कर सकते हैं। प्रणाम।

  • @hashmukhbhaipatel2406
    @hashmukhbhaipatel2406 2 หลายเดือนก่อน +11

    કહેતા.ભી દિવાના, સુણતાં ભી દિવાના...આભાઈ સાવ ફેંકે છે.

    • @bhumigajjar8784
      @bhumigajjar8784 หลายเดือนก่อน

      Surname joine Khabar padi gai k tame avu j bolso 😂

    • @VishalKhuman-p5f
      @VishalKhuman-p5f หลายเดือนก่อน

      Aa chuthyo mansik che aane koi treatment apavo

  • @nayanprecastworks
    @nayanprecastworks 29 วันที่ผ่านมา +2

    🙏🌹જયશ્રી સ્વામિનારાયણ🌹🙏
    🙏🌹શ્રી લક્ષ્મીનારાયણદેવની જય જયશ્રી શ્રીમન્નનારાયણ🌹🙏
    🙏🌹 જયશ્રી રામ જયશ્રી કૃષ્ણ રાધે રીધે શ્રી દ્વારકાધીશ ની જય જયશ્રી ખાટુંશ્યામ🌹🙏

  • @soulfulbhajans3572
    @soulfulbhajans3572 2 หลายเดือนก่อน +2

    જે રીતે ભગવાન ની વાતો થી મન શુદધ બની જાય છે એવી રીતે જો રાધા જી વિશે પણ જાણવા મળે તો વધારે સારુ. Please call him again and share about Radha ji related questions. Also would love to hear how shri krushna and Radha ji look like? Which language they were talking when he born with shri krushna. How krushna lived his life in village? Is it the same which is mentioned in ved Puranas? Who was he in that time what krushna called him? I mean brother/friend? Know everything about Radha krushna.

  • @pinapatel593
    @pinapatel593 26 วันที่ผ่านมา +2

    He is speaking Vachanamrut coation. Swaminarayan bhagvan already written every thing he is talking about. But he can’t explain pabrham and aksharbrahm

  • @OMaihuna
    @OMaihuna 2 หลายเดือนก่อน +27

    આ ભાઈ ને કઈ એક કામ કરો તમેજ કલ્કી અવતાર છો એમ કહી દયો 😅

    • @f_fgamer6186
      @f_fgamer6186 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

    • @nitinchauhan1974
      @nitinchauhan1974 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @dhabob
      @dhabob หลายเดือนก่อน

      😅😂😅😂😂😂😂

  • @natwarbhaidahyabhaimakwana5276
    @natwarbhaidahyabhaimakwana5276 2 หลายเดือนก่อน +11

    ગપ્પા સાભળવાની મજા આવી મોટા ફેંકુ છે ભાઈ

  • @nidhiacharya9516
    @nidhiacharya9516 หลายเดือนก่อน +1

    Radhe Radhe 🙏🏻 he got most of similar thoughts of our sanatan dharma, so we have to accept his knowledge by respect

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 2 หลายเดือนก่อน +5

    મને ચા ભાઈ સાવ ઢાંગી લાગ્યો કારણ કતેવો કહે છે મે કૃષ્ણ ને જોયા હતા કૃષ્ણ તો પાંચ હજાર વર્ષ પહેલા જન્મા હતા તે કેવી રીતે જોયા હિન્દુ ધર્મ મા ગમે તેવુ જ્ઞાન આપવા ની સુટ છે એટલે જ હિન્દુ ધર્મ મહાન છે જય યોગેવર

  • @shreejini1420
    @shreejini1420 2 หลายเดือนก่อน +1

    Pls mention name and from where this book is available. Do podcast second episode with the same

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 หลายเดือนก่อน +2

    જ્યાં સુધી શ્રી નિજાનંદ પ્રણામી ધર્મ ની
    શ્રી કૃષ્ણ ની ત્રિધા લીલા ને જોણો તારતમ સાગર દ્વારા જાણી શકાય છે ❤❤❤❤❤❤❤❤❤

  • @108-The
    @108-The 2 หลายเดือนก่อน +4

    Bhagvat Geeta badha loko na samjhi sake Etle ene varam vaar vanchi ne sacho meaning khabar padse Jai Shri Krishna 🙏🙏🙏

  • @Rockystech
    @Rockystech 27 วันที่ผ่านมา +1

    એ આનંદ આપશે સહજાનંદ 🙏

  • @mayankacharya7505
    @mayankacharya7505 2 หลายเดือนก่อน +2

    Only Bhagavad Geeta and Bhagavad Mahapuran are the only 100% authentic references for the all mighty Krishana

  • @ArvindBhai-r2y
    @ArvindBhai-r2y หลายเดือนก่อน +2

    વારઅનેતારીખરાત્રેબારવાગેબદલાયછેઅનેતિથીસૂયોદયથીસૂયોદયબદલાયછેઅટલેઆઠમજમાનવીપડે

  • @darshshah4267
    @darshshah4267 2 หลายเดือนก่อน +7

    બ્રહ્માંડ સૃષ્ટિ ના રચેતા સ્વયંમ ક્રિષ્ણા ભગવાન સામે આવે મોહ માયા અને કાયા ત્રણેય ભૂલી જવાય જૉ આવો પ્રભુ સામે તો શબ્દો પડે ઓછા આજે આ એક વાત સમજ નથી આવતી સૌ કોઈ Reserch કેમ કરે છે એ પણ ભગવાન પણ આ રીતે માનવ અધિકાર ભગવાન પર મૂકે એ અશકય અને ખોટું કહેવાય ભગવાન એમની લીલા રચાવે છે તો એમાં ખુશ રહેવાનું હોય Research ના કરાય..જ્ઞાન આપ્યું એને બધા સામે મૂકવું એ સારું પણ આ રીતે ભગવાન ના પર કોઈ આવા સવાલ મૂકે તો આ યોગ્ય હું નથી માનતો એની મહાનતા ની વાતો ઋષિમુનિ સંગ કેટલી સાંભળી છે આપડે શક્ય હોય ત્યાં સુધી ભક્તિ કરીને હૈયાના ભાવે પ્રેમ ભાવથી ભજવાનું છે બસ..માયા પ્રભુ જાણી ના શકે કોઈ શકિત મંત્ર ની અખંડ છે ઊર્જા સ્વયંમ ભીંતર જગાડવાની તો સઘળું મળશે..

  • @chiragprajapati7705
    @chiragprajapati7705 หลายเดือนก่อน

    Krishna lots of emotions ❤

  • @GRSoni-ly8nx
    @GRSoni-ly8nx หลายเดือนก่อน +2

    Aava ganda ketla pakshe? 1:39

  • @kdggemaryt2587
    @kdggemaryt2587 หลายเดือนก่อน +2

    દીપક sir તમે જે વાત કરી એ સાચી છે. બ્રહ્મા 1 દિવસ .કેટલો મોટો છે. મતલબ મે વાંચેલું છે.મને એટલી ખબર છે.ભગવાન અનંત છે.પણ વાંચી ને.સમજાવું બહુ મુશ્કેલ છે.એના માટે બહુ મહેનત લાગે.પણ પ્રેમ થી સમજી શકાય.તમે જે કહ્યું શ્રી કૃષ્ણ જે પોતે ગોલોક થી આવ્યા હતા.તે વાત સાચી.તમે જે સમજ્યાં તે તમારી સમજણ શક્તિ ને મારા નમન.અને તમારો જે ભાવ છે. તેને નમન.પણ મને લાગે છે કે.ઈશ્ર્વર ને જેટલા સમજવા જસો તેટલા મુશ્કેલ. છે. તે તો અનંત થી પણ અનંત છે.તમે સારી રીતે સમજાવા ની કોશિશ કરી.પણ મારે એ જાણવું છે.જે તમે કહો છે કે તમે શ્રી કૃષ્ણ જોડે રહ્યા તે જાણવું છે.મારે તમારી બુક વાંચવી છે.સમુદ્ર ને ઉપર થી જોઈ ને ના કહેવાય.કે આમાં કંઈ નથી.ઊંડા ઉતરવું.પડે રાઈટ.અનુભવું પડે.ગયા જનમ નું તો યાદ કંઈ રીતે રહે. કોઈ ને. કોઈ ઉચ્ચ કોટી નું હોય.જેને કઈક તો જાણ્યું હોય. તે મારે જાણવું છે.કોઈ વિવાદ માટે નહિ.કેમ કે ઇશ્વર માટે પ્રેમ ની લાગણી છે.કેમ કે મારું માનવું છે.કે. ગોલોક શ્રી રાધે કૃષ્ણ ને પ્રેમ થી જ જાણી શકાય.🙏

  • @nalinpatel2316
    @nalinpatel2316 หลายเดือนก่อน +7

    વાહ દીપકભાઇ વાહ તમારા ઘર આગળથી રોજ નીકળું છું પણ તમારા દર્શન બે વર્ષ બાદ યુ ટ્યુબના માધ્યમથી થયા

    • @daxapokar8475
      @daxapokar8475 หลายเดือนก่อน

      Nalin bhai aap ne vinanti chhe dipak bhai no contact number ke address janavi sakta hoy to khub khub aabhar

    • @tirthmpatelpatel8216
      @tirthmpatelpatel8216 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
      નલીનભાઈ તમને વિનંતી છે કે દિપકભાઈ નો કોન્ટેક્ટ નંબર કે એડ્રેસ જણાવી શકો તો તમારો ખુબ ખુબ આભાર
      જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @vaishalipatel2702
      @vaishalipatel2702 หลายเดือนก่อน

      Nalin bhai please tame emno contact nu.ke address kaheso please

    • @GoKripaProducts
      @GoKripaProducts หลายเดือนก่อน

      એમના કોઈ સંપર્ક મળી શકે

    • @SHREEMAHALAXMITRADERS2005
      @SHREEMAHALAXMITRADERS2005 หลายเดือนก่อน

      Nalin bhai depak bhai no contact karavo ne please

  • @LALIT13713
    @LALIT13713 หลายเดือนก่อน +1

    *ज्ञान जलेबी शब्द जंजाल चालाकीसे पेटपूजा उपभोगके लिए समाज को सही मार्गदर्शन नहीं दिया गया 🎉🎉🎉जैसी करणी वैसी भरणी कोई भी रिश्वत वहां नहीं चलती 🎉🎉🎉*

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 หลายเดือนก่อน +1

    શ્રી કૃષ્ણ ને જાણવા માટે શ્રી કૃષ્ણ પ્રણામી નિજાનંદ ધર્મ માં તારતમ સાગર દ્વારા જાણી શકાય છે ❤❤❤❤ક્ષર અક્ષર અક્ષરાતીત ને જાણી શકાય છે
    હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤❤

  • @BhalkaStudiosantvani
    @BhalkaStudiosantvani 9 วันที่ผ่านมา

    Suxm ved padho... Sab pata lag jayega... Brhmand ka suprip god purnbrahm yane parm axar brahm he.. Gita adhyay 15..tin ishvr bataya... Xar purush. Axar paurush and paramaxar purush..

  • @jayshreedayal4766
    @jayshreedayal4766 หลายเดือนก่อน +1

    Jai shree krishna 🙏

  • @chintanoza1205
    @chintanoza1205 วันที่ผ่านมา

    Daushree mate ek question … je hindu nathi te loko moksh madya pachi eloko na bija lok hoi che ?

  • @laxmikantpujara7315
    @laxmikantpujara7315 2 หลายเดือนก่อน

    Bhagavan didn not present His Vishwa Roop at Kaurava Sabha ...He showed His Virat Swaroop i. e. Jiant Swaroop ...which no body other than Bhishma...Dron...annd Vidoor could see ........as it was tremedously bright ...

  • @jayantibhaipatel8812
    @jayantibhaipatel8812 2 หลายเดือนก่อน +2

    કલીયુગ ક્યારથી શરૂઆત થયેલ

  • @vaishalipatel2702
    @vaishalipatel2702 หลายเดือนก่อน +1

    Bhai amne aa bhai shree ne malvu 6e to te kevi rite possible bane .su emno contact nu.mali sake

  • @ghanshyambhaimunjapara4477
    @ghanshyambhaimunjapara4477 10 วันที่ผ่านมา

    સાહેબ તમે બધું જોયેલું છે તો તમે ખુદ ભગવાન🎉સો

  • @raghuvanshipatidar838
    @raghuvanshipatidar838 หลายเดือนก่อน

    ब्रहमांड एक ही है..किंतु विश्व अनेको है.. ब्रह्मांड का रहस्य समजने के लिये "ॐ" को जानिऐ, 'ॐ' में उपर बिंदी है...वह ब्रह्मांड के शून्य का प्रतिक है..तब परम तत्व स्वं में लिन होती है, यह ब्रह्मांड का नाश या फिर उनके उत्तप्ती के पहलें की स्थिती है,..उसके बाद निचे पेराबोळ आता है.. पेराबोळ एक बिंदु से दो रेखा निकलती है..जो आगे निअकलती हुए..एक-दुसरे से दूर होती है...मतलब ब्रह्मांड का विस्तृत होना - है...

  • @babarbhaidesai4984
    @babarbhaidesai4984 หลายเดือนก่อน +1

    આ ભાઇ કૃષ્ણ ની સાથે રહયા હીય તો ગાય ને કેમ છુટી રાખે છે બીજા પશુઓ બાંધવા પડે છે કોઈ જવાબ નહિ આપે ગાય દુખી ત્યા ભગવાન દુખી ગાય ના નામે રુપિયા ખાઈ ગયા ગોચર ખાઈ ગયા ને ભગવાન ની વાત કરો છો પણ ભગવાન છે તે સત્ય છે

  • @ramilabenparmar8882
    @ramilabenparmar8882 หลายเดือนก่อน +1

    જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏

  • @jayantpatel7734
    @jayantpatel7734 2 หลายเดือนก่อน +1

    આ લોકો એ તો श्री कृष्णा ના પણ ભાગલા પાડી દીધા 😂😂😂 ભગવાન વિષ્ણુ ના આઠમા અવતાર અને તેનુ નામ કાન્હો, અથવા કુષ્ણ કે જે કહે તે સૌ એક જ છે,લાગે છે આ ભાઈ 125 વર્ષ સુધી ગોલોકમાં રહ્યા હશે 😂😂😂

  • @maherpatel8142
    @maherpatel8142 หลายเดือนก่อน +1

    Bhai janm vishnuji no thayo n temna tan ma aksharbram no aaves n aksharatit no jos aavyo

  • @reenalpatel1889
    @reenalpatel1889 2 หลายเดือนก่อน +2

    So But i dont like this... Dau atle balram pote sesh narayan che jena par prabhu shree hari shaiya ma re che jo potane balaram samjta hoy to tame bhai brahm ma jivo che tame balram ji ne olkhta j nathi ena mate tamre bhagvat ji vachvani jrur che ane jo tame sache j baltam ji cho to tame samanya manas na roop ma kevi te aavya ??? prabhu balram ji ame krishna hamesha sathe j re che jem ram sathe laxman ji jo tame balram ji cho to prabhu shree hari kya che ???? bhai khota vidoe banavano bandh kro loko ne khota ger riti taraf na doro bhai.. pote bram ma jivo cho reality ma aai jao

  • @ghanshyambhaimunjapara4477
    @ghanshyambhaimunjapara4477 10 วันที่ผ่านมา

    આવું ભાગવતમાં કયાઅધ્યા ક્યાં શ્લોકમાં કેટલા નંબરનાપેજ માં સે

  • @maherpatel8142
    @maherpatel8142 หลายเดือนก่อน +1

    Shree krishan vise janva shree krishan tridha Lila you tube par shree prannathji vani chenal jovo
    Amazon par shree krishan tridha Lila book fakt 70 rupees ma male 6
    Kharekhar vachava jevi 6 n you tube par pan 6 jano ane aatmane jagavo 🙏🏻🙏🏻

    • @varshabahenpatel783
      @varshabahenpatel783 หลายเดือนก่อน

      Absolutely right prem Pranamji 🙏🙏🙏

  • @KBJadeja-re9tz
    @KBJadeja-re9tz หลายเดือนก่อน

    कंइ पद्धति छे जेना अभ्यास द्वारा तमे पाछला 7 जन्म मरण जोया के बिजा ज्ञानी दिव्य दरषटि वाराऐ थमने 7 जन्म देखाडया , ?

    • @bethak_podcast
      @bethak_podcast  หลายเดือนก่อน

      Ene par akho alag episode ave che short time ma stay tune with us

  • @vrajeshsidpara1103
    @vrajeshsidpara1103 2 หลายเดือนก่อน +2

    ભાઈ કૃષ્ણ તો અખિલ બ્રહ્માંડ નો નાથછે એતો ત્રીભુવન નાથછે એનીલીલા અપરમ પારછે આજ સુધી કોઈ નથી જાણી શકયુ ભાઈ

    • @krishnashray1908
      @krishnashray1908 หลายเดือนก่อน

      Jyare Brahma ni budhi pan bhagwan Shri Krishna ni bal Lila ne nata Jani sakya to Brahma ni rachit a badha ni budhhi su Shri Krishna ne janwa ni 😅khali mani key ne toy Kalyan che

  • @anandbarot8850
    @anandbarot8850 หลายเดือนก่อน

    Hamare shastro me Ved Vyas ko bhagwan ka avtar mana gaya hai...Vyaso Narayano Hari hi....Vyasji ne Shreemad Bhagvat me Shree Krishna ka janma samay naxatra tak detail me bataya hai....ab Bhagvat Mahapuran ke satya ko aaj tak kisi ne challange nahi kiya...aise tark karna...ye is bat ki pusti karta hai ki hame kuch malum nahi aur hum blindly follow kar rahe hai...

  • @maherpatel8142
    @maherpatel8142 หลายเดือนก่อน

    Aap davo karochho k hu krishan sathe hato to ae vakhat na badhaj jivo akhand thai gaya 6 to aap??

  • @kalpanapatel2500
    @kalpanapatel2500 2 หลายเดือนก่อน +1

    दूसरा एपिसोड कब आएगा

  • @JavanjiMaharaj
    @JavanjiMaharaj 2 หลายเดือนก่อน +3

    બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ વ્યક્તિઓ નથી

  • @bhumigajjar8784
    @bhumigajjar8784 หลายเดือนก่อน

    Shrimad bhagvad puran ma j bhaiiii evu lakhyu che k svayam garbhodakshayi vishnu j avtarit che je Krishna che.

  • @P.S.JADEJA_7592
    @P.S.JADEJA_7592 หลายเดือนก่อน +1

    Jai shree krishna

  • @MaheshGoswami-tm9fg
    @MaheshGoswami-tm9fg 16 วันที่ผ่านมา

    હું તો યુગોથી ભ્રમણ ભગવાન સાથે છું

  • @Nemes367
    @Nemes367 2 หลายเดือนก่อน +7

    Lukha ne podcast ma no bolavo 🙏

    • @samranseva
      @samranseva 2 หลายเดือนก่อน +1

      sachi vaat che

  • @nalinpatel1402
    @nalinpatel1402 29 วันที่ผ่านมา

    Tamaru saroop batavo bhai pachi manu ke tame kon cho?

  • @DineshJani
    @DineshJani หลายเดือนก่อน +1

    who the hell will understand this HIGH logic?

  • @narendrachaudhari8792
    @narendrachaudhari8792 หลายเดือนก่อน

    100%right thank you 🙏 for sharing good knowledge Jay shree Krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @raxaparikh7669
    @raxaparikh7669 หลายเดือนก่อน

    Ek saval aapane aa tarak aapani nani age ma ke bahar na laviya ane aaje j bahar lavavanu karan su?

  • @ansuyagamit387
    @ansuyagamit387 2 หลายเดือนก่อน +2

    Excellent .જય શ્રી કૃષ્ણ

  • @ghanshiyamjadeja986
    @ghanshiyamjadeja986 17 วันที่ผ่านมา

    a Bhai ke hu 125 varas Shri krishana sathe rahayo ano matlab su a Ani jat ne hosiyar gane che Ane ram ne bin abarudar kahe che

  • @HMP369
    @HMP369 2 หลายเดือนก่อน

    Daushri deepakji no email id aapva vinanti.balram smruti book kya malse te janavva vinanti

  • @narbherambhaivansdadiya9457
    @narbherambhaivansdadiya9457 หลายเดือนก่อน +1

    આટલું ઊંડું ઉતારવાની કિયા જરૂર છે. ગોડ ઈઝ ગ્રેટ

    • @bhumigajjar8784
      @bhumigajjar8784 หลายเดือนก่อน

      Dharma no Matlab j Undu utarvu che,
      Bhaiiiiiii Tamara jewa loko ne lidhe k agyanta felai rahi che.
      Jane koi Matlab j nathi Apda ved purano thi.
      Khali je gheta Panchal ghetu chale em chalvanu😊

  • @jitupatel2634
    @jitupatel2634 21 วันที่ผ่านมา

    Don't play you are an able to explain or give evidence, you are not able to explain anything about it so stay calm and get back to your own centre of your gravity, don't play to go near prabhu shree krasna, Ram Ram 🙏

  • @narendrakatara2909
    @narendrakatara2909 หลายเดือนก่อน

    Kundalini sidh thy jay to aa badu posible che

  • @pathdarsh
    @pathdarsh 4 วันที่ผ่านมา

    Hindu Dharma ni tithi ratre 12 vage Puri na thay...choghdiya jovo...chhellu choghadiyu kyare hoy..?....ratre 12 vage English celander ni tarikh Puri thay ...saheb

  • @ghanshyambhaipanchal138
    @ghanshyambhaipanchal138 หลายเดือนก่อน

    Alya bhai tame 125 varsh bhagvan sathe rahya to aapne kem pachhu aav bu padyu tamaro to holo ka me vas hovo joiae mathu chakrave chadavi didhu

  • @jaymataji1815
    @jaymataji1815 2 หลายเดือนก่อน +1

    ભગવાન ક્રષ્ણ જન્મયા નથી અવતરીયા છે એટલે જન્માષટમી નો કેવાઇ અવતરણ કેવાઈ

  • @asarikarishmaben6697
    @asarikarishmaben6697 2 หลายเดือนก่อน

    Krishna jode rahya ho to krisna bhagvan ne janm lidho e tamne Kai rite khabar padi .bhagvane tamne Kaine janm lidho hato ke su. ?

  • @tandel1480
    @tandel1480 2 หลายเดือนก่อน +1

    Sri Krishna Bhagwan kahewai ke maha Purus?

  • @mehulbhavsar3815
    @mehulbhavsar3815 2 หลายเดือนก่อน

    Dipak sir no contact number aapjo

  • @rxlife3544
    @rxlife3544 29 วันที่ผ่านมา

    Dil Khush Thai gayu 🙏🏼☺️
    Pujya Deepakbhai na badha j pustako vanchva chhe

    • @bethak_podcast
      @bethak_podcast  28 วันที่ผ่านมา +1

      Short time ma link madi jase tamne

  • @maherpatel8142
    @maherpatel8142 หลายเดือนก่อน

    Vadhu jankari mate aap spjin par jao 140 bhasa ma uplabdh 6 paramatma vise janva

  • @rameshbhaiahajoliya897
    @rameshbhaiahajoliya897 2 หลายเดือนก่อน +2

    ભાઈ આવા ને ક્યાં થી પકડ લાવા છો

    • @natvarbhaipatel6471
      @natvarbhaipatel6471 2 หลายเดือนก่อน

      તને પકડી જાય તો સારુ?

  • @lalajilalaji7797
    @lalajilalaji7797 2 หลายเดือนก่อน +1

    Ano uplo mal khali che.athava to aa pote kalyug bole che

  • @shrijeevanimaa
    @shrijeevanimaa 2 หลายเดือนก่อน

    ભાઈ શ્રી ટૂંક માં કહો કે શ્રી ક્રષ્ણ પોતે પરમાત્મા છે, પરમ ચેતના છે 🌼

  • @DixiT-333
    @DixiT-333 2 หลายเดือนก่อน +1

    ❤ thanks for details of Krishna

  • @ketangadhvi3808
    @ketangadhvi3808 2 หลายเดือนก่อน +2

    મને પણ એમ થાય છે કે હું પોતે પણ ભગવાન છું😂

  • @meeraparikh3399
    @meeraparikh3399 หลายเดือนก่อน

    પાસ્ટ લાઇફ માં સત્ય બતાવે છે??

  • @jaymataji1815
    @jaymataji1815 2 หลายเดือนก่อน +1

    પેલાતો આ હરામીને ભગવાનનુ અસલ નામ પણ નથી આવડતુને પોતે દાવુ છે એમ કેયછે શાસ્ત્રમા ભગવાન કિષ્ણા ઓર કષ્ટ ણ છે કુષ્ ણ નામ સેજ નય ભગવાનનૂ સાચુ નામ કિષ્ટ ના કષ્ટ ણ છે

  • @Kushal.895
    @Kushal.895 หลายเดือนก่อน +1

    जय श्री कृष्ण

  • @mehulbhavsar3815
    @mehulbhavsar3815 2 หลายเดือนก่อน

    Books vachvi 6 emni kevi rite malse?

  • @maherpatel8142
    @maherpatel8142 หลายเดือนก่อน

    Aap 125 varas krishan sathe rahya 60 to atyare gokul mathura 6ae aej 6k aeno pralay kari akhand kari didhu je atyare yogmaya ma akhand 6 n aena jevuj biju rachana kari didhi

  • @rameshchaudhary748
    @rameshchaudhary748 2 หลายเดือนก่อน

    Ahi bdha svaym ishvar ne j Shri Krishna samje chhe. Aavi aa vishnu ne aa vishnu ni bhranti no su mtlb. Ane aapdi tithi savar thi savar ni hoy chhe. Ratre 12 vage tarikh badlay chhe tithi nhi. Ek ishvar j anek rupe pragat chhe, to aavi khoti bhramna, aava koi practical ni koi jarur j nthi. Jay Shree Krishna 🙏🙏🙏

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 2 หลายเดือนก่อน

    dawrika aaya pachi shrrekisana ane gopio ni koi vat kem nathi ? aj batave che ke aa khali kalpna che

    • @krishnashray1908
      @krishnashray1908 หลายเดือนก่อน

      Ha jem tari astitwa a dharti par kalpnik che em 😅saka Tara jewa ma bap ni ayyasiyo thi paida thayela ne kalpna j lagse

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 6 วันที่ผ่านมา

    કળિયુગ મા ના સાંભળેલું સંભાળ વા મળે માં જોઇલું જોવા મળશે

  • @dhruvrajgadhvi6911
    @dhruvrajgadhvi6911 หลายเดือนก่อน

    Bija universe ma tame dr strange cho samjo hu tya tamari jode j hato hu wong chu aa badhane khyaal nahi hoy samjo aani vistar ma charcha karvi hoi to hu tamne samjavi sku chu tamari e universe ni kalao ,leela o hu bija universe ma thi ahiya aayo chu spider man ni jode

  • @mehulbhavsar3815
    @mehulbhavsar3815 2 หลายเดือนก่อน

    Thanks sir
    Deepak sir no contact kevi rite karvo?

  • @beautyofnature1251
    @beautyofnature1251 2 หลายเดือนก่อน +1

    બ્રહ્મા ગમે તેટલાં હોય,સનાતન ઇશ્ર્વર એક જ છે,જેના કર્યા કોટિ બ્રહ્મા થાય છે અને નાશ થાય છે,

    • @LALIT13713
      @LALIT13713 หลายเดือนก่อน +1

      *५२के जंजाल में फंस गया ये सारा संसार सिमरन 52का करै लागै कैसे पार 🎉🎉🎉 कल्की अवतार केबारे में जानें कहत कबीर सुनो भाई साधो नितिनदास यूट्यूबचैनलपर सत्संग जरुर देखे सुने सोचें समझें जाने तभी माने नीर क्षीरका निवैडा निर्णय आप खुद ही करें साहेब बंदगी सतनाम सत्यम एव जयते कबीर सर्वज्ञ मर्मज्ञ 🤲👣🙏🏻 जयसतनाम जयसत्यसनातनसत्य परमात्माकी जयजयकार 🎉🎉🎉*

  • @kaminipurabia970
    @kaminipurabia970 2 หลายเดือนก่อน

    Aaj vaat jo koi angrej kese to badhaj manva taiyar thase ek vaar dashrathbhai patel ne pann sambhljo te pann aavij vaat kare che sari mahiti male to shambhlo ane jivan sathe metch karta jao anubhav thasej

  • @umangchhatrola7223
    @umangchhatrola7223 2 หลายเดือนก่อน

    Atyare dwapar yug chale chhe vadil. Swami Sri Yukteswar ni calculation pramane. E koi jevi tevi hasti nata. Vancho Yogi kathamrut

  • @albusdumbledore9284
    @albusdumbledore9284 หลายเดือนก่อน

    Bring Second podcast thank you 🙏

  • @rekhadholakia2921
    @rekhadholakia2921 หลายเดือนก่อน

    અત્યારે આપની ઉંમર કેટલી છે

  • @atulkukadia747
    @atulkukadia747 2 หลายเดือนก่อน

    Dauushree Deepak Anand, Akhand chetna ne khand khand kari ne naam aapvani bimari ne j “Pandit” kahya chhe.
    Santo ne to akhand chetna dekhay jay chhe. Santo to emaj kehse ke bas ek j chhe.
    Aa evuj chhe ke koi kahe ke atul no janm to 6 divas Pachhi thayo karanke fai a naam chhathi na divase aapyu hatu. A pehla to Atul hato nahi.
    Hu mara juda juda 1000 naam aapi dau. Ke hasto atul, radto atul, nano atul and moto atul. Pachhi mari jivan katha kakhu to ketli complex bani jay ? Koi ne su samjay ema. Ane hu proud feel karu ke maru technical knowledge ketlu uchu chhe. 😀😀😀

  • @meeraparikh3399
    @meeraparikh3399 หลายเดือนก่อน

    કૃષ્ણ તત્વ સાથે સુ રાધા તત્વ માટે પણ જાણતા હસો રાધે radhe

  • @ghanshyambhaimunjapara4477
    @ghanshyambhaimunjapara4477 10 วันที่ผ่านมา

    ભાઈ કૃષ્ણની હારે પોતે રહ્યા આવું 454 કૃષ્ણ થયા આવુ