આ ભાઈ સમાજ માં ભ્રમ ઉપજાવે છે વાલ્મીકી રામાયણ કે બીજા પુસ્તક વાસયા હછે પણ સમજયા નથી આ માણસ નુ નાર્કો ટેસ્ટ થવો જોઈએ કેટલું ચાસુ બોલે ઈ ખબર પડે આવા માણસ નું ઈન્ટરયુ ન લેવાઈ સમાજ ગેર માર્ગે જશે વાલ્મીકી રામાયણ માં અમને તો આવુ વાસવા નથી મળયુ
Amazing and very knowledgeable podcast by Dau shri deepak anand ji and bethak. Hatt's off to you bethak . Every facts are very true and unbelievable , amazing. Thank you so much bethak❤ May this series continues likes , share , more subscribe this channel bethak.
Jay shree radhe Krishna Dau shree ne pranam dau shree mane tamari vat par puro vishvas che tame ek mahan aatma cho amara sadbhagya ke tamara darshan thaya. Aa rite balram smruti vishe ek episode banavo to vishesh màhiti malse. Thank u dau shree. 🙏🙏🙏
દીપક ભાઈ અમે એક ઉલજન માં છીએ કે અલગ અલગ ધર્મો માં અલગ અલગ ધમો ની વ્યાખ્યા આપેછે કોઈ અછરતિત ધામ નું તો કોઈ નિબ્રનિકુંજ તો કોઈ વૈકુંઠ ધામ નુ કહે આ બધા કહે છે કેંમારા ધામ માં આવવા થી ફરીથી જનમ નથી લેવો પડતો હકીકત તમારા મતથી કયું ઉત્તમ ધામ કહે વાય અને કોની ભક્તિ કરવી જોએ કે ફરી જનમ નો લેવો પડે
Stop this type thinking. Kabir is not correct but Ram is very very correct. But please stop talk of any person who is not believing in avtarvad, because fault of intelligence. Ram is not person but he is bhagwan. No man can become bhagwan by any quantity or quality of shubh karma. First clear this, then make any argument. Otherwise this matter of " prasidhdhi " or igo problem.
Abhai Paisa, khamavamte kare. A pie philosophy, Kutti quitte, what I kare se nilo, Kona, paramava, se ekum zukha, I Manasi. Bhagwan ni sa Tere a loye, a vet. No sehro, Hey, fill me good guy, Bhagwan nizat e saath sa Sath rasudi Rio Kabir, oi, I believe janjat mappadi Etam nalak, Manas.
Jay Shree Radhe Krishna Jay Jay Siyaram I don’t care pit But don’t talk nonsense about god You never talk nonsense for Islam or khristi Ok Follow the sanatan dharm Respect to Lord shiva and lord Shree Krishna and Lord Shree Krishna And read Ramayan and gita and Vishnu puran and shiv puran Everything is there No one talk like this Thanks Har har Mahadev
RAMAYAN KALPNIK CHHE ,ANE MANI LAIE કે RAMAYAN THAYEL છે તો જો દશરથ પાસે KAI KAI ના વચન લેણા હોઈ તો એક માતા તેના પુત્ર માટે શા માટે રાજગાદી ના માગે, બીજુ સા માટે વનvas ના માગે નામે ત્યારે તો રાજ ગાદી માટે ભાઈ ભાઈ નું તથા બાપ નું પણ ખૂન કરી નાખતાં બીજુ રાવણ ના કબજામાં સીતા હતા છતાં રાવણે સીતા ને પછી હાથ pa પણ લગાવ્યો, રાવણ મહાન હતો વિદ્વાન હતો ઋષિ પુત્ર હતો, બહાદુર હતો પણ એનો ભાઇ વિભીષણ ખૂટયો એટલે રામ જીત્યા પછી તો એ જમાનામાં જે જીતે એ પૂજાય અને ઈ વખતે ઇચ્છે તે જે ઇચ્છે ઇ બોલાય અને એજ લખાય, જે રીતે કૃષ્ણ એ કપટ કરીને મહાન કર્ણ ને દગાથી તથા ભીષ્મ ને દગાથી maravya, યુધિષ્ઠિર dharmata સેના જે કહે છે કે મૃગયા અને જુગાર એકતા એ મારો ધર્મ છે પણ જુગાર મા પત્ની દ્રૌપદી ને મુકી શકાય મૃગયા પણ બહાદુર ના હો તો સિંહ યા કરને BHADVA,જો એની વંશાવલી જોવા મા આવે તો આ પેદાશ yayati ની છે જે kamatur હતો અને તે આને માટે તેના દિકરા ની જુવાની પણ લઇ લે છે
Good podcast, pan itihas ma real ma kai judu hatu, e vastu thi aapan ne koi lambo farak nahi pade, Aavi mahan hasti pasethi lok kalyan thay evu kaik karo, etle k emne manushya avatar thi mox kai rite prapt thai sake ane tena mate kaya kaya rasta chhe evu kaik lavo
सादर प्रणाम गुरु जी रामानुज के गणित के फार्मूला पर तो 92 वर्ष बाद कुछ सोल्यूशन कूच विवेचन कुछ समज विवरण स्पष्टीकरण प्रूफ 92 वर्ष बाद आया तो सही, परन्तु मेरे हनुमान कैसे उड़े उस पार आज तक कोई समज स्पष्टीकरण प्रूफ नहीं मिला है आज भी वह बहोत बड़ा रहस्य है , बोलो जय सीताराम !
KAG BHUSHANDI RAMAYAN MA GHANA ULLEKH CHHE, RAMAYAN LAKHO NAHI CARORE VAKHAT THAI GAYELI CHHE ANANT BRAHMAND NI JEM AEK AEK PRITHVI PAR RAMAYAN THAYEL CHHE, AE VAT SACHI KE MAHA VISHNU POTE AAPDA BRAHMAND MA AAWYA BIJA BRAHMAND MA ANSH VISHNU JI GAYELA CHHE🙏
Jay Shree Radhe Krishna Jay Jay Siyaram Jay Shree hanuman dada Jay bholenath Jay Mataji Kalki bhagavan ki Jay Sanatan dharm ki ja Sab sanatan dharm ki Jay Har har Mahadev He need to read Ramayan and gita and Bhagavad Gita and bhagvat and shiva puran There is everything Lord Shree Ram is purn marayada Purshotam avatar he never try to sucied This stupid need to sucied Because Ram is god Don’t listen this kind of stupid guys He must need to follow the sanatan dharm and read bhagad Gita and Ramayan and bhavat because he doesn’t know anything Just pray to Lord shiva and lord Shree Krishna and Lord Shree Vishnu and Lord Shree Ram They can moksha and Kalyan to soul That’s all Don’t west time and life Har har mahadev
Aa bhai loko ne gumrah Kari rahya chhe ane vali bhagvan no Sharo Layne adhuru ghyan ne sachu sabit Kari rahya chee aa tatv ghyan no sahare samjave chhe loko ne dharm na panth thi padi deshe aane roko bhai aavu raju na karavo please
karm bandhan thi yukt jivan che pan aap na rahsyo ni sacchai ma tathya che Darek ni Drashti aapnu vyaktvya aap j muki rahya cho ema ghanu janva male che
U must b telling true but why all this is happening? Sankarshan and Chhaya rani kya thi aavya? Aatla badha lok ane aatli babal sha mate? Why not there a peace when god himself was there?
amare taro bodh levani Kay jarur nathi ame to fakat ne fakat ramayan upar chalava vala chia Ava dafol ne sambhalava ni jarur nathi atama aj paramatama ram Amara atama maj che bhai
ભાઈ ભગવત ગીતા ના ટોટલ 700 શ્લોક છે કે પછી વધારે મહાભારત નાં એક શ્લોક છે તે નાં પ્રમાણે ગીતા માં 700 શ્લોક નહી પણ વધારે છે એની સ્પષ્ટ માં વાત કર સો તો ગમશે અમને આભાર..... હરે કૃષ્ણ
Different angles spritual knowledge... awesome... great podcast..sir ji..
Excellent Clearification
I agree with this scholar🙏🏼. Very interesting. Even recently One farmer passed the🔥 test to prove his ownership of land (swaminarayan katha) .
Swaminarayan Satya chhe.
HAREKRISHNA
JAY SAIRAM
THE GREAT MAN
WE WANT HIS BOOKS IN GUJARATI
SHAT SHAT NAMAN TO THIS GREAT DIVINE MAN
HSRIBOL JAY RADHESHYAM
Excellent clarification on Lord Shri Ram, Mata Sitaji and Ramayana. Jay Siya Ram. Nice Podcast. 🙏🌹
Jay shree Ram 🚩
😊 Thanks to Bethak Studio for amazing podcast.
Thanks for listening
આ ભાઈ સમાજ માં ભ્રમ ઉપજાવે છે વાલ્મીકી રામાયણ કે બીજા પુસ્તક વાસયા હછે પણ સમજયા નથી આ માણસ નુ નાર્કો ટેસ્ટ થવો જોઈએ કેટલું ચાસુ બોલે ઈ ખબર પડે આવા માણસ નું ઈન્ટરયુ ન લેવાઈ સમાજ ગેર માર્ગે જશે વાલ્મીકી રામાયણ માં અમને તો આવુ વાસવા નથી મળયુ
कहता भी दिवाना सुनता भी दिवाना और मानता है वोह महा दिवाना 😂😂😂
Amazing and very knowledgeable podcast by
Dau shri deepak anand ji and bethak. Hatt's off to you bethak .
Every facts are very true and unbelievable , amazing.
Thank you so much bethak❤
May this series continues
likes , share , more subscribe this channel bethak.
HAREKRISHNA
GREAT
JAY SAIRAM JAY SITARAM JAY VIR BHAKTA HNUMANAJI
SHAT SHAT NAMAN
HARIBOL JAY RADHESHYAM
WE WANT TO BUY THIS GREZT MANBOOKS
HARIBOL
So many questions in my mind before this podcast excellent job thank you for this podcast 🙏🙏🙏🙏🙏
Aabhar 🙏🙏🙏🙏🙏
કદાચ રામ અત્યાર ના યુગ માં હોત તો રાવણ પેલા દાવશ્રી ને તીર મારત હો....
😂😂😂
Aamara jeva nimn jivo per radha krushn krupa kare aamne shashtriy sangit sikhvadva krupa karjo
આ ચાર રામ નિ વાત કબિર સાહેબ કહે છે
શાસ્ત્રો. ની. ભાષા. બોલછે. એટલે ચારૂલાગેછે. બાકી બફાટ છે. જય સંવિધાન
where to buy the book??
Jay shree radhe Krishna Dau shree ne pranam dau shree mane tamari vat par puro vishvas che tame ek mahan aatma cho amara sadbhagya ke tamara darshan thaya. Aa rite balram smruti vishe ek episode banavo to vishesh màhiti malse. Thank u dau shree. 🙏🙏🙏
Chokkas 🙏
તદ્દન સાચી વાત છે
આમનું નાર્કો ટેસ્ટ કરાવો
Sachi vaat chhe...
સત્ સત્ નમન રામ ના પિતા નો છઠ્ઠો જન્મ ને ,બાકીના દિવસોમાં ક્યાં રહ્યા તે થોડું રહસ્ય જણાવવા વિનંતી જય શ્રી રામ
અમારે પોતાના પૂર્વ જન્મો વિષે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય
Stay tune with us short time e subject par pan podcast karisu 🙏
🎉🎉🎉❤❤❤
રાધે રાધે જય યોગેશ્વર કોણ છે કયો અવતાર છે
I worship ur podcast, I want to see Deepak Anand ji, want to buy their book
Prabhu apna gyan ne mara vandan
દીપક ભાઈ અમે એક ઉલજન માં છીએ કે અલગ અલગ ધર્મો માં અલગ અલગ ધમો ની વ્યાખ્યા આપેછે કોઈ અછરતિત ધામ નું તો કોઈ નિબ્રનિકુંજ તો કોઈ વૈકુંઠ ધામ નુ કહે આ બધા કહે છે કેંમારા ધામ માં આવવા થી ફરીથી જનમ નથી લેવો પડતો હકીકત તમારા મતથી કયું ઉત્તમ ધામ કહે વાય અને કોની ભક્તિ કરવી જોએ કે ફરી જનમ નો લેવો પડે
Stop this type thinking.
Kabir is not correct but Ram is very very correct. But please stop talk of any person who is not believing in avtarvad, because fault of intelligence.
Ram is not person but he is bhagwan. No man can become bhagwan by any quantity or quality of shubh karma. First clear this, then make any argument.
Otherwise this matter of " prasidhdhi " or igo problem.
કયા આધારે તમે આટલો ભાર મૂકી ને કહો છો, એક બાજુ તમે કહો છો ક્યાંય એનો ઉલ્લેખ નથી તો તમે કયા આધારે ભાર મૂકો છો?
Fraud chhe aa Deepakbhai
સામાન્ય માણસને સમજાય ને છતાંય અત્યંત સરાહનીય ખુલાસો આપે માગ્યો,મને નથી લાગતું કોઈ આનો જવાબ આપે.......
Aa.lukhhao.che. ..agyani.che..koi.faltu. aavya.che@@mahendravankar2931
Verry good
લેખક છે એટલે સ્ટૉરી સારી જ બનાવશે
ભગવાન રામ દેહ ત્યાગ કરવા ક્યારે ગયા હતા? ... વનવાસ થી પરત ફરીને કે વનવાસ પહેલા?
જય શ્રી રામ
bhai balram smruti book kya malse te daushrine pucho ane daushri sathe weekma 3-4 podcast banavo.daushrine malvu hoy to kai rite mali sakay te janavso
અપુન ઇઝ ભગવાન હે😂
ભાઈ શ્રી દિપક આનંદ ના લખેલ પુસ્તક ક્યાંથી મળે. દિપક ભાઈ નું સરનામું તથા મોબાઈલ નંબર આપશો.
Abhai Paisa, khamavamte kare. A pie philosophy, Kutti quitte, what I kare se nilo, Kona, paramava, se ekum zukha, I Manasi. Bhagwan ni sa Tere a loye, a vet. No sehro, Hey, fill me good guy, Bhagwan nizat e saath sa Sath rasudi Rio Kabir, oi, I believe janjat mappadi Etam nalak, Manas.
Please Hanumanji na baram ek podcast karo ane e keva dekhay che emni swabhaav swaroop mate ek podcast jaroorthi karo jai shree Ram jai Hanuman
અલા ભાઈ આ પાગલ છે કે સૂ..😂😂😂😂😂😂😂😢😅😅😊
ફિલ્મ કાલ્પનિક હોય છે
ક્યાથી લાવ્યો આવુ બધુ ડોબો પાગલ છે
🖐🖐
શું બ્રહ્માંડ નો કૃષ્ણ ભગવાનના મુખમાંથી સત્ય છે કે સત્ય છે કે અસત્ય એનું પ્રમાણ ક્યાં
🙏🙏🙏
Kyaa Ram ke Janm ke Samay Kaushalyaa 60 ki thi Dasharath 69 ke The ? Kyaa Sumitra 55 ki thi aur Kaikai 40 ki ?
balram stuti book kya malshe
શાંતિ થી સાંબળો..કઈંક તો છે. સાવ ફેક તો નથી જ. ખરેખર આવી વ્યક્તિ ને એક વાર મળવાનું થાય તો ઘણા ગૂઢ રહસ્ય જાણવાનું મલે . ધન્ય છે આપના બ્રોડકાસ્ટ ને.
😂😂
હા ભારતનો યુવા😂
મુન્નાભાઈ m.b.b.s ને ગાંધી જી વિશે વાચી વાચી ને જે થયુ એ આ ભાઈ ને થઈ ગયુ છે
@piyusham 😂😂😂
Ek kahevat chhe, Adhuro ghado chhalakaay.. pan aato gaagar ma saagar chhe...😂😂😂
Feku boss, Bhagwan ni Aradhana (upaasana) na 2 marg chhe :: (1) Bhakti marg (2) Gyan marg....
Gyaan marg ma aavi rite j badha bhatki jaay chhe Ane paglaai jaay chhe...
😂😂😂
Jay Shree Radhe Krishna
Jay Jay Siyaram
I don’t care pit
But don’t talk nonsense about god
You never talk nonsense for Islam or khristi
Ok
Follow the sanatan dharm
Respect to Lord shiva and lord Shree Krishna and Lord Shree Krishna
And read Ramayan and gita and Vishnu puran and shiv puran
Everything is there
No one talk like this
Thanks
Har har Mahadev
RAMAYAN KALPNIK CHHE ,ANE MANI LAIE કે RAMAYAN THAYEL છે તો જો દશરથ પાસે KAI KAI ના વચન લેણા હોઈ તો એક માતા તેના પુત્ર માટે શા માટે રાજગાદી ના માગે, બીજુ સા માટે વનvas ના માગે નામે ત્યારે તો રાજ ગાદી માટે ભાઈ ભાઈ નું તથા બાપ નું પણ ખૂન કરી નાખતાં બીજુ રાવણ ના કબજામાં સીતા હતા છતાં રાવણે સીતા ને પછી હાથ pa પણ લગાવ્યો, રાવણ મહાન હતો વિદ્વાન હતો ઋષિ પુત્ર હતો, બહાદુર હતો પણ એનો ભાઇ વિભીષણ ખૂટયો એટલે રામ જીત્યા પછી તો એ જમાનામાં જે જીતે એ પૂજાય અને ઈ વખતે ઇચ્છે તે જે ઇચ્છે ઇ બોલાય અને એજ લખાય, જે રીતે કૃષ્ણ એ કપટ કરીને મહાન કર્ણ ને દગાથી તથા ભીષ્મ ને દગાથી maravya, યુધિષ્ઠિર dharmata સેના જે કહે છે કે મૃગયા અને જુગાર એકતા એ મારો ધર્મ છે પણ જુગાર મા પત્ની દ્રૌપદી ને મુકી શકાય મૃગયા પણ બહાદુર ના હો તો સિંહ યા કરને BHADVA,જો એની વંશાવલી જોવા મા આવે તો આ પેદાશ yayati ની છે જે kamatur હતો અને તે આને માટે તેના દિકરા ની જુવાની પણ લઇ લે છે
ખરેખર ફેકુઓનોજ જમાનો ચાલે છે 😂😂😂
Ek kahevat chhe, Adhuro ghado chhalakaay.. pan aato gaagar ma saagar chhe...😂😂😂
તપસ્વી રૂપે ગર્ભભોજસહી વિષ્ણુ હટા એનો ઉલેખ ક્યા છે દિપક ભાઈ ને પૂછી જવાબ આપજો પ્લીઝ
Ji chokkas 🙏🙏🙏
Headache
Radha just vishe kaik batavso. radhe radhe ji
Good podcast, pan itihas ma real ma kai judu hatu, e vastu thi aapan ne koi lambo farak nahi pade, Aavi mahan hasti pasethi lok kalyan thay evu kaik karo, etle k emne manushya avatar thi mox kai rite prapt thai sake ane tena mate kaya kaya rasta chhe evu kaik lavo
Ha khilvad sastrio sathe thaya che
सादर प्रणाम गुरु जी रामानुज के गणित के फार्मूला पर तो 92 वर्ष बाद कुछ सोल्यूशन कूच विवेचन कुछ समज विवरण स्पष्टीकरण प्रूफ 92 वर्ष बाद आया तो सही, परन्तु मेरे हनुमान कैसे उड़े उस पार आज तक कोई समज स्पष्टीकरण प्रूफ नहीं मिला है आज भी वह बहोत बड़ा रहस्य है , बोलो जय सीताराम !
Dreaming in a awake stage 😅
Aa bhai potanu varachsav jamava mage se
પ્રભુ તો બાળ લીલા નાનપણથી બતાયવી હતી તો તમે આટલી ઉંમરે ખાયલ આયવો નાનપણમાં ક્યાં હતા
Tulasi ramayan. Barabar se. Sivaji. Maharaj. Ni. Sahi. Karel se. Satayam. Sivam. Sunadaram. Biji. Hamabak Vani man. Padavu. Nai. Atane. Amuka. Manaso. Ava. Se. Ke. Ame. Bhagavan. Thi pana Mota. Se.
KAG BHUSHANDI RAMAYAN MA GHANA ULLEKH CHHE, RAMAYAN LAKHO NAHI CARORE VAKHAT THAI GAYELI CHHE ANANT BRAHMAND NI JEM AEK AEK PRITHVI PAR RAMAYAN THAYEL CHHE, AE VAT SACHI KE MAHA VISHNU POTE AAPDA BRAHMAND MA AAWYA BIJA BRAHMAND MA ANSH VISHNU JI GAYELA CHHE🙏
🙏🙏🙏
Amanu narko test karavo
Can you explain difference between ShadaShiv vs Maha Vishnu?
Jay Shree Radhe Krishna
Jay Jay Siyaram
Jay Shree hanuman dada
Jay bholenath
Jay Mataji
Kalki bhagavan ki Jay
Sanatan dharm ki ja
Sab sanatan dharm ki Jay
Har har Mahadev
He need to read Ramayan and gita and Bhagavad Gita and bhagvat and shiva puran
There is everything
Lord Shree Ram is purn marayada Purshotam avatar he never try to sucied
This stupid need to sucied
Because Ram is god
Don’t listen this kind of stupid guys
He must need to follow the sanatan dharm and read bhagad Gita and Ramayan and bhavat because he doesn’t know anything
Just pray to Lord shiva and lord Shree Krishna and Lord Shree Vishnu and Lord Shree Ram
They can moksha and Kalyan to soul
That’s all
Don’t west time and life
Har har mahadev
🙏🙏🙏🙏🙏
આ બળદ ક્યાં રહે છે......
😂😂😂😂
બળદ તો તું છે.
બલ નુ અપમાન ન કરો 😂😂😂
દરેક અવતાર વિશે તમારા એવખતે તમારો અનુભવ દા. ત ધરાથ રાજા ના તમારા અનુભવ
🙏🙏🙏
Aa bhai loko ne gumrah Kari rahya chhe ane vali bhagvan no Sharo Layne adhuru ghyan ne sachu sabit Kari rahya chee aa tatv ghyan no sahare samjave chhe loko ne dharm na panth thi padi deshe aane roko bhai aavu raju na karavo please
પાગલ
Hare Krishna Tami to ram Satheray hat Tamara Kay Kabir shab ni vishar apvani Karur nathi
Ra+dha e su che??
પૂર્વ જન્મ વિશે પોડકાસ્ટ કરવા ના હટા ને ? કાયરે આવે સે
Very soon
હું પોડકાસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું
@@bethak_podcast I am waiting please please
karm bandhan thi yukt jivan che pan aap na rahsyo ni sacchai ma tathya che Darek ni Drashti aapnu vyaktvya aap j muki rahya cho ema ghanu janva male che
Amazing. How to connect Dau Shree?
😊 આ ગાન્ડા ને રમેશભાઈ ઓઝા અને મોરારી બાપુ જોડે ચર્ચા કરવા મોકલો
A banne ocha Ganda che bhaiii
Aa bhai kya thi avya
Are bhai e samay n kali ma difference che kali na manusya aagyani ni jem avishvas j kare
આને મગજ ના ડો.ને બતાવો
Konse aa
Pls don’t promote this kind of unawares about our sanatan dharma. He even doesn’t say our God’s name respectfully.
U must b telling true but why all this is happening? Sankarshan and Chhaya rani kya thi aavya? Aatla badha lok ane aatli babal sha mate? Why not there a peace when god himself was there?
આને કોઈ મેથીપાક આપો.
Jarur thi
ભાઈ તમે આ મેન્ટલ ને હવે મુકોને કા સારી હોસ્પિટલ માં દાખલ કરો
Bhai Nilesh tane trust na hoy to joish nai pan khoti coment na kar.
@@AnilPatel-ef8nvBhai aa Sanatan dharm Ane Aradhya dev nu apman kare chhe.. paglet chhe
Anu magaj thekane nathi
તદ્દન ખોટી છે ભ્રમણામાં નાખે છે પૂજ્ય મોરારી બાપુ સાથે મુલાકાત કરાવો
Sav dhad matha vagar na podcast sa mate Karo cho
Abhay Chaitanya Mahaprabhu Naam philosophy copy karne se janwar
Bakvaaaas
આજના જ્ઞાનીઓ 😂😂😂😂😂😂😂😂
a chalu rakh a taro dhandho che
Radha just n malya ho to kaik samjavso
a pagal ne mari pase debet karava mokalo to khabar pade
Aa Bhai ne bandh karo
આ. પાગલ. ને. હો😅
Aava gada na video nhi bnavo
tu natak ma javano cho a naki final tane koy bhagvan nahi bachave dofa bandh tha
a khoto che vache ram vise kharab bole che
amare taro bodh levani Kay jarur nathi ame to fakat ne fakat ramayan upar chalava vala chia Ava dafol ne sambhalava ni jarur nathi atama aj paramatama ram Amara atama maj che bhai
ભાઈ ભગવત ગીતા ના ટોટલ 700 શ્લોક છે કે પછી વધારે મહાભારત નાં એક શ્લોક છે તે નાં પ્રમાણે ગીતા માં 700 શ્લોક નહી પણ વધારે છે એની સ્પષ્ટ માં વાત કર સો તો ગમશે અમને આભાર..... હરે કૃષ્ણ
tu koy mahan nathi ke tame agala janam ni khabar pade bandh tha dofa