જયારે Mahesh Kanodia એ મોરારીબાપુની કથામાં Lata Mangeshkar ના voice માં એ મેરે વતનકે લોગો ગાયું...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2020
  • જયારે મહેશ કનોડિયાએ મોરારીબાપુની કથામાં લતા મંગેશકરના અવાજમાં એ મેરે વતનકે લોગો ગાયું... સાંભળીને રૂંવાડા ઉભા થઇ જશે
    Video: Sangeetni Duniya
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 212

  • @kaklotarchandu1889
    @kaklotarchandu1889 3 ปีที่แล้ว +13

    તમારા બંને ભાઇઓનું જે પ્રેમ છે તે જોઈ પણ દુનિયાને પ્રેરણા લેવા જેવું છે બંને ભાઈ ના આત્માને શાંતિ આપે એ જ પ્રભુ પાસે પ્રાર્થના

  • @vaghelavikram2701
    @vaghelavikram2701 2 ปีที่แล้ว +17

    નરેશ- મહેશની આજે પ્રથમ પુણ્ય તિથિ છે અને સત સત વંદન

  • @PankajKumar-ev1he
    @PankajKumar-ev1he 3 ปีที่แล้ว +5

    ગુજરાતી સંસ્કૃતિને લોકોનાં હૃદયમાં જીવંત રાખનાર એવા મહેશભાઈ કનોડિયા તથા નરેશભાઈ કનોડિયાને ખૂબ ખૂબ અભિનંદન, તથા આ બે અણમોલ રત્નોની વિદાય બદલ સૂર, સપ્તક તથા કલાના સમન્વય સાથે પુષ્પાંજલિ.. પૂજ્ય બાપુની કૃપા દૃષ્ટિબદલ બાપુનાં ચરણાવિંદ માં કોટિ કોટિ પ્રણામ 🙏

  • @mafatlalpatel4840
    @mafatlalpatel4840 3 ปีที่แล้ว +25

    મહેશ-નરેશ કનોડિયા અમર રહો......

  • @mylifemeditationmusic7125
    @mylifemeditationmusic7125 3 ปีที่แล้ว +16

    😭 કોય બાપૂ ને પણ આ વિડિયો જરૂર બતાવજો નરેશ ભાય મહેશ ભાયનિ આ ખોટ હવે ક્યારેય નહિં પૂરાય જય શ્રી રામ

  • @rathoddamji6303
    @rathoddamji6303 3 ปีที่แล้ว +37

    જય હો મહેશ નરેશ તઅમારી ખોટ કોઈ દિવસ પુરી નય થાય ભગવાન તમારી આત્માને શાંતિ આપે ૐ શાંતિ મહાદેવ હર🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

    • @mohanlalpatel4843
      @mohanlalpatel4843 3 ปีที่แล้ว +3

      Maheshbhai and nareshbhai prabhu shanti agape aej prathana om shanti

  • @rajeshbhanushali9587
    @rajeshbhanushali9587 ปีที่แล้ว +9

    Aap dono bhaiyo ki kami hamesha rahegi... Om shanti 🙏🙏

  • @harpalsinhrana352
    @harpalsinhrana352 3 ปีที่แล้ว +15

    મહેશભાઈ નરેશભાઈ ગુજરાત નુ ઘરેણાં હતાં ભગવાન એમના આત્મા ને શાંતિ આપે🙏

  • @gautamdave1419
    @gautamdave1419 3 ปีที่แล้ว +23

    અદ્ભૂત અદ્ભૂત અદ્ભૂત માનનીય શ્રી મહેશભાઈ શ્રી નરેશભાઈ તમારી કલા ને હું પ્રણામ કરું છું અને ભગવાન ને હું પ્રાર્થના કરું છું કે તમે બંને ભાઈ ફરીથી આ વસુંધરા પર જન્મ લઈને આવો. અને આ હિન્દુસ્તાન ની જનતા નું મનોરંજન કરો.
    હર હર મહાદેવ.

  • @dhirubhaishingala4282
    @dhirubhaishingala4282 3 ปีที่แล้ว +9

    🙏જય સીતારામ 🙏
    મહેશભાઈ નરેશભાઈ અમર રહો🙏

  • @shivrajsinhjadeja5288
    @shivrajsinhjadeja5288 3 ปีที่แล้ว +14

    કોય બાપૂ ને પણ આ વિડિયો જરૂર બતાવજો નરેશ ભાય મહેશ ભાયનિ આ ખોટ હવે ક્યારેય નહિં પૂરાય જય શ્રી રામ

  • @maheshshrimali8691
    @maheshshrimali8691 3 ปีที่แล้ว +12

    The end of era...The legend Maheshkumarji & Nareshkumarji....

  • @BJPatel-nz1jd
    @BJPatel-nz1jd 2 หลายเดือนก่อน +1

    પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ
    જય સિયારામ🙏🙏

  • @kks8408
    @kks8408 ปีที่แล้ว +3

    नरेश महेश कनोडीया नी जोडी को अमर कर दीया इस गीतो की कला ने

  • @aartisolanki6998
    @aartisolanki6998 ปีที่แล้ว +3

    Bhai bhai superb👍👍👌✌️

  • @user-fv7zo4qy4y
    @user-fv7zo4qy4y ปีที่แล้ว +3

    વાહ મહેશ ભાઈ ખુબ સરસ રીતે ગયું💯

  • @jagrutibhuptani9134
    @jagrutibhuptani9134 3 ปีที่แล้ว +7

    ખૂબજ સરસ સત સત નમન આપ ભાઈઓને

  • @muktaarts312
    @muktaarts312 3 ปีที่แล้ว +40

    બન્ને એકબીજા ને કેટલો આદર આપતા હતા આવું ક્યારેક જ જોવા મળે.
    અમર થઈ ગયા આપ.🙏🙏

  • @shrimalihasmukhalal
    @shrimalihasmukhalal 3 วันที่ผ่านมา

    बहुत बहुत धन्यावाद नरेश महेश सर ने

  • @kalpeshparmar3088
    @kalpeshparmar3088 3 ปีที่แล้ว +21

    મહેશ ભાઈ કનોડિયા અવાજ ના જાદુગર અને ગુજરાતી ફિલ્મ જગત ના સમ્રાટ નરેશ કનોડિયા ને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ

  • @bhim.sevak.391
    @bhim.sevak.391 3 ปีที่แล้ว +13

    Jay ho kanodiya brother. Namo buddhay sadhu sadhu sadhu.

  • @panchalvijay6796
    @panchalvijay6796 ปีที่แล้ว +2

    Miss you dono bhai

  • @shubhammehta1094
    @shubhammehta1094 3 ปีที่แล้ว +4

    The legend of Gujarati artist

  • @anuragraval2430
    @anuragraval2430 3 ปีที่แล้ว +5

    હિટ હિટ સોન્ગ બ્રોથર સોં સ્વીટ સોન્ગ
    👌👌👌👌👌1......., ☝️

  • @sureshmanondra
    @sureshmanondra 3 ปีที่แล้ว +4

    Great singar naresh and Mahesh kanodiya

  • @KumarKishor2875
    @KumarKishor2875 3 ปีที่แล้ว +12

    Great Artist and humen being as well ...
    AAWAA KALAAKAAR SADIYON MA JANMM LEY CCHHE...
    MAHESH KANODIYA & NARESH KANODIYA
    REST IN PEACE 🙏 😔 💐 💐 💐 💐 💐 BOTH OF YOU.

  • @rotdhruvil2078
    @rotdhruvil2078 3 ปีที่แล้ว +2

    Superb Mahesh and naresh

  • @pradyumanshieparmar8025
    @pradyumanshieparmar8025 3 ปีที่แล้ว +4

    Jay shree radhe krishna 🙏🙏

  • @rajugoswami4962
    @rajugoswami4962 3 ปีที่แล้ว +3

    Great person
    Both Mahesh bhai
    And naresh bhai

  • @dalpatsinh2007-ub2ld
    @dalpatsinh2007-ub2ld 6 หลายเดือนก่อน

    વાહ મહેશભાઈ આપે બહુ જ સરસ રીતે દેશ ભક્તિ ગીત ગાયું છે તેમની આત્મા ને ભગવાન શાતિ દે

  • @marukashyapbharatbhai9980
    @marukashyapbharatbhai9980 3 ปีที่แล้ว +8

    મહેશભાઇ નરેશભાઈ નો સ્વર્ગ વાસ
    એટલે ગુજરાતી ફિલ્મો નો સુવર્ણ કાળ નો અંત

  • @himanshughelot1190
    @himanshughelot1190 3 ปีที่แล้ว +4

    Mahesh Bhai same to same lata mangeshkar jevu j gaayu....waah...RIP Mahesh ane naresh Bhai.

  • @lodhiadevarshee4382
    @lodhiadevarshee4382 3 ปีที่แล้ว +11

    મોરારી બાપુ જેવા સાચા સંત મળવા ખૂબ જ મુશ્કેલ છે

  • @parthvaghela123
    @parthvaghela123 3 ปีที่แล้ว +5

    JAY SHREE RADHE KRISHNA JAY SHREE RAM 🙂🙏💐 🥰😍🙌💛

  • @SushilSharma-rf9ri
    @SushilSharma-rf9ri หลายเดือนก่อน

    Great 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏It is not easy to Sung in voice of Legend Lata jii But if you listen this song without Any picture then you realised Same to same Voice quality of Lata jii 👏👏👏👏👏👏👏👏👏Truely Appreciate your Greate Talent with Bottom of Heart 💐🙏💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @hemakatara2430
    @hemakatara2430 3 ปีที่แล้ว +4

    Miss you Mahesh & naresh kanodiya 🙏

  • @darshankumarraval2256
    @darshankumarraval2256 3 ปีที่แล้ว +7

    Excellent, superb,heartly tribute to both heros

  • @riteshkumarkapdiya2167
    @riteshkumarkapdiya2167 3 ปีที่แล้ว +2

    Aavo adbhut prem bahuj ochho jova malese aaj na yug ma amar prem Jay mataji

  • @parmarsuresh1413
    @parmarsuresh1413 3 ปีที่แล้ว +1

    Vah Vah mahesh naresh 100 Salam

  • @MsKamleshbarot
    @MsKamleshbarot 3 ปีที่แล้ว +7

    Miss you naresh ji maheshji

  • @chimanbhaivaghela3933
    @chimanbhaivaghela3933 3 ปีที่แล้ว +5

    JAY SHREE RADHE KRISHNA JAY SHREE RAM 😑🙏🏻💐

  • @user-qf2vx7xi4s
    @user-qf2vx7xi4s 3 ปีที่แล้ว +5

    જયસતગુરૂ

  • @parekhvarsha9953
    @parekhvarsha9953 ปีที่แล้ว +2

    Lata Dadi Jevo aavj aave 6e Mahesh bhai no bapu tamari Katha MA Ketla kala kar aavya pan bapu Koine bau ijjta nathi aapta aepn Tamara jeva 6e naresh Mahesh 🙏🙏🙏🙏🙏🙏👋

  • @chaudharyanita627
    @chaudharyanita627 3 ปีที่แล้ว +5

    Miss you kanodiya bandhu

  • @AxarTech9422
    @AxarTech9422 3 ปีที่แล้ว +3

    I miss you mahesh Kanodia and naresh Kanodia

  • @user-sb7ji7vk3h
    @user-sb7ji7vk3h 3 ปีที่แล้ว +36

    મારા ગુરુજી શ્રી મહેશ કનોડિયા અને શ્રી નરેશ કનોડિયા જેવા ગાયક બનાવુ મુશ્કેલ છે પણ મારું સપનું છે કે હું મોટો થઈ ને મારા ગુરુજી ના નામ પર જુનિયર મહેશ કનોડિયા એન્ડ પાર્ટી ખોલું અને મારા જેટલા અવાજ છે એ બધા હું મહેશ બાપા ના સ્ટાઈલ માં જ સિંગ કરું

  • @rasiklalchauhan2538
    @rasiklalchauhan2538 ปีที่แล้ว +1

    Ram ane layman ni jodi Mahesh ane nareshkumar.🙏🙏🙏🙏🙏🙏

  • @yogeshparmar9356
    @yogeshparmar9356 3 ปีที่แล้ว +5

    અદ્વિતીય 🙏🙏

  • @kirankothari603
    @kirankothari603 3 ปีที่แล้ว +5

    Very nice bhavbhini shardhanjali both brothers by kanwarlal kothari

  • @veer6226
    @veer6226 3 ปีที่แล้ว +2

    Real voice

  • @mayurmucdya1896
    @mayurmucdya1896 3 ปีที่แล้ว +2

    Supar sir

  • @kks8408
    @kks8408 10 หลายเดือนก่อน

    महेश ऐंड नरेश नी अमर जोड़ी। धन्यवाद

  • @balavantbhaivora1821
    @balavantbhaivora1821 3 ปีที่แล้ว +1

    અદભુત ભાઈ અમર જોડી અવિનાશી

  • @purveshshah3485
    @purveshshah3485 3 ปีที่แล้ว +9

    Wah... Inborn talent.. super voice of lata ji.. by mahesh kanodiya🙏

  • @krishnaflutemusic2157
    @krishnaflutemusic2157 3 ปีที่แล้ว +1

    Jay shri Ram

  • @rv7374
    @rv7374 3 ปีที่แล้ว +7

    Jai Shree ram

  • @pravinbhairamanandi7035
    @pravinbhairamanandi7035 ปีที่แล้ว +4

    સત્કર્મ કર્યા હોય તો જ ભાઈઓ માં આવો પ્રેમ રહે કે મળે.

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 3 ปีที่แล้ว +6

    Great singer salute

  • @dayaramsaroliyaofficial3536
    @dayaramsaroliyaofficial3536 หลายเดือนก่อน

    सरस वाणी साहेब बंदगी साहेब जी सादर अभिवादन आपका

  • @kamleshbhaiparmar6781
    @kamleshbhaiparmar6781 ปีที่แล้ว +1

    miss u bhaijan

  • @premchauhan9109
    @premchauhan9109 3 ปีที่แล้ว +3

    Wah Saheb dhanya se tamne bhagvan tamari atma ne shanti ape

  • @Superiorclass
    @Superiorclass 3 ปีที่แล้ว +3

    how nice amazing singer

  • @bharatparmar24295
    @bharatparmar24295 3 ปีที่แล้ว +7

    अदभुत सींगर

  • @prafulparmar1607
    @prafulparmar1607 3 ปีที่แล้ว +7

    jay ho bap❤️🌹🙏👏👌👍

  • @kuwaitkwt1236
    @kuwaitkwt1236 3 ปีที่แล้ว +3

    Proud Of Mahesh And Naresh. can not forget. unforgettable. great. zubair from kosamba

  • @anitazalavadiya6337
    @anitazalavadiya6337 3 ปีที่แล้ว +2

    The great singer mahesh kumar

  • @nksolanki9389
    @nksolanki9389 3 ปีที่แล้ว +1

    Miss you both Bharat ka Ratna

  • @karshanparadiya1474
    @karshanparadiya1474 3 ปีที่แล้ว +4

    Jay ho 👏👏🙏🙏

  • @chauhanpruthvitaj8666
    @chauhanpruthvitaj8666 3 ปีที่แล้ว +4

    Wah mahesh kaaka....naresh kaaka....mahadev aapni aatmane santi aape tevi maalik ne arji ...r.i.p..

  • @kapdikrusi9801
    @kapdikrusi9801 3 ปีที่แล้ว +2

    Jay Shri ram

  • @himanshubhatt3514
    @himanshubhatt3514 ปีที่แล้ว +1

    Both are great

  • @ramchanderg9720
    @ramchanderg9720 ปีที่แล้ว +1

    RGV has given good song about CBN

  • @jayeshahir9263
    @jayeshahir9263 3 ปีที่แล้ว +2

    Haa bappu mojj hoo

  • @sanjupatel2037
    @sanjupatel2037 3 ปีที่แล้ว +6

    Parampita parmatma Tamara bane bhai na atma ne param shanti aape ek Prabhu ne prathana .... Om shanti

  • @kac8125
    @kac8125 3 ปีที่แล้ว +1

    Mahesh naresh bhai ne shrdhanjali om shanti

  • @hardikhirpra6779
    @hardikhirpra6779 3 ปีที่แล้ว +1

    Very nice miss u hindustan na anmol hira o

  • @bhupenpatel8699
    @bhupenpatel8699 3 ปีที่แล้ว

    Parshotambhai jinabhai shekhliya parivar na jay rameshvar mhadev jay khodiyarmataji jay jubelibag sathanumanji rajkot jay shnidev jay nvgrhdevta jay shitaram kaymi amara parivarna dandvat paranam.

  • @kks8408
    @kks8408 10 หลายเดือนก่อน

    रामनाम महिमा। अद्भुत गीत कंडारयु

  • @tinabarotofficial
    @tinabarotofficial 3 ปีที่แล้ว +1

    Jo lot k Ghar na aaye..........😭😭😭😭🙏

  • @vipulab2704
    @vipulab2704 3 ปีที่แล้ว +2

    Great!

  • @maheshgajjar2119
    @maheshgajjar2119 3 ปีที่แล้ว +2

    Very nice 🙏🙏🙏

  • @raykavishal2425
    @raykavishal2425 3 ปีที่แล้ว +5

    Jay hind

  • @rotdhruvil2078
    @rotdhruvil2078 3 ปีที่แล้ว +1

    Om shanti om

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 3 ปีที่แล้ว +1

    Bahu Sarash.👌👍🙏

  • @kontikpatel3747
    @kontikpatel3747 3 ปีที่แล้ว +5

    Nice

  • @muljimaheshwari2138
    @muljimaheshwari2138 3 ปีที่แล้ว +20

    The great singer

  • @RajeshPatel-ey9iq
    @RajeshPatel-ey9iq ปีที่แล้ว +6

    આવો બે ભાઈ નો પ્રેમ કયા જોયો નથી..

  • @mamtasenjaliya1020
    @mamtasenjaliya1020 3 ปีที่แล้ว

    Nare is my favorite heero

  • @krishnamistry2842
    @krishnamistry2842 3 ปีที่แล้ว +1

    Great sir

  • @geetajariwala1745
    @geetajariwala1745 2 หลายเดือนก่อน

    Jay shree ram🙏🙏🙏🙏❤❤

  • @monuchauhan5821
    @monuchauhan5821 3 ปีที่แล้ว

    Super duper

  • @vijaymistry253
    @vijaymistry253 2 หลายเดือนก่อน

    Superb

  • @bhajan1111
    @bhajan1111 หลายเดือนก่อน

    જય સીતારામ

  • @VijayPatel-ev6ng
    @VijayPatel-ev6ng 3 ปีที่แล้ว +2

    પૂજનીય બાપુ અને ભગવાન હોય

  • @Anonymo13
    @Anonymo13 3 ปีที่แล้ว +9

    Great pair of artists....RIP 🙏🙏 Mahesh Bhai and Naresh Bhai🇨🇦

  • @punambhaiparmar9935
    @punambhaiparmar9935 ปีที่แล้ว

    Good naman

  • @Arjun-mer
    @Arjun-mer 3 ปีที่แล้ว +1

    Bane bhai ak sathe dunya ne alvida kari gya tamara aatma ne bhagwan shanti aape

  • @rameshvagela9926
    @rameshvagela9926 3 ปีที่แล้ว

    Va guru va naresh and mahesh hu tamaro fernd hu

  • @manojpatel8451
    @manojpatel8451 2 หลายเดือนก่อน

    ગ્રેટ બેલડી દો ભાઈ એક જાન
    ગુજરાત ના અણમોલ રતન
    નરેશભાઈ... મહેશભાઈ ને વંદન
    શ્રી મોરારીબાપુ નો ખરેખર દિલ થી આભાર
    સાચા રતન અભિવાદન કરવા બદલ❤

  • @sarlahipharmacy2789
    @sarlahipharmacy2789 4 หลายเดือนก่อน

    Jay siyaram baapu