શા માટે નરેશ કનોડિયા છે ગુજરાતી ફિલ્મોના 'અમિતાભ'? Story of Kanodia Brothers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 362

  • @nitinsudrik3299
    @nitinsudrik3299 4 ปีที่แล้ว +20

    પ્રભુ બન્ને આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના 🙏 🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      ૐ શાંતિ

  • @tsgguru3987
    @tsgguru3987 4 ปีที่แล้ว +33

    જમીન પર ના તારા હવે આભ માં ચમકે છે✨✨✨ પણ આપણો પ્રેમ તો ત્યાં પણ પહોંચી જશે ❤️❤️❤️ ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે અને અદા તમારો પણ ખુબ ખુબ આભાર તમે તો અમારો પડ્યો બોલ ઝીલો છૉ.🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +3

      આભાર. દર્શકોના યોગ્ય સૂચનને ધ્યાનમાં લેવા એ અમારી ફરજ છે. મહેશ-નરેશના પ્રદાનને જેટલી દાદ આપીએ એટલી ઓછી છે. ૐ શાંતિ.

    • @parmaravachar6869
      @parmaravachar6869 2 ปีที่แล้ว +1

      @@DidarHemani s
      .

    • @KeshabhaiPatel-s1p
      @KeshabhaiPatel-s1p 7 หลายเดือนก่อน +1

      ​JIO

  • @afrozmirani1643
    @afrozmirani1643 4 ปีที่แล้ว +13

    Wah કેટલું જબરજસ્ત આપનું કલેક્શન છે..ક્યારેય ના જાણેલું જણાવે એનું નામ fun for gujrati

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +3

      પ્રેમાળ પ્રતિભાવ આપવા બદલ આભાર

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 4 ปีที่แล้ว +18

    આભાર દીદાર ભાઈ... દર્શક મિત્રો ની વાત ને માન આપી.. ખુબ સારો વિડિઓ બનાવીયો... અમર રહેશે નરેશ મહેશ ની જોડી... 🙏🙏🙏 પરમાત્મા તેના આત્મા ને શાંતિ અર્પે 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +3

      આભાર. દર્શકોની યોગ્ય માંગણી પ્રમાણે વર્તવું પડે. છતાં બધી ફરમાઇશોને ન્યાય નથી આપી શકતો અને વસવસો રહે છે. મહેશ-નરેશ ન ભૂલી શકાય એવા કલાકારો હતા. ૐ શાંતિ

  • @khodarajput5245
    @khodarajput5245 4 ปีที่แล้ว +6

    Hi Naresh bhai no bau Moto frend su jetlo તમારો સૌ નરેશ ભાઈ ને ગયા નું મને બૌ દુઃખ સે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      મહેશ-નરેશભાઈની ખોટ સૌ કોઈને સાલશે. ૐ શાંતિ

    • @chandpasiddharth5180
      @chandpasiddharth5180 4 ปีที่แล้ว +1

      સાચી વાત છે ભાઈ ખરેખર ખૂબ દુઃખ થયું

  • @alpathakkar9528
    @alpathakkar9528 4 ปีที่แล้ว +4

    Bahu struggle vadi life..kharekhar salam chhe banne bhaio ne...banne bhai no prem jug jug amar rahe🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. ૐ શાંતિ

  • @nikulmakwana6964
    @nikulmakwana6964 4 ปีที่แล้ว +6

    આભાર દિદાર ભાઇ નરેશકનોડિયા અને મહેશકનોડિયા નો વિડીયો ખૂબ સરસ બનાવ્યો આવા કલાકારો આપણને ના મળે એક યુગ નો અંત થયો એવું લાગે છે (અમર થઇ ગયા તમે આ અવની માં)

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      હા બન્ને ભાઈઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. મનોરંજની દુનિયામાં, રાજકારણમાં અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તમનું પ્રદાન ભૂલી શકાય એમ નથી. પ્રભુ દિવંગતોના આત્માને શાંતિ અર્પે

  • @RahulChauhan-vg7tn
    @RahulChauhan-vg7tn 3 ปีที่แล้ว +2

    Khub khub abhar ,bhai,mahesh ane naresh bhaio ni kahani kaheva badal .🌹🙏🌹

  • @nikulrabari2366
    @nikulrabari2366 4 ปีที่แล้ว +7

    આપડા ગુજરાત માથી તમારો વિડિયો કોય ના જોવે એ મુરખ હસે વાહ ભાઈ તમારી બોલવાની રીત
    બૌજ મજા આવે છે વિડિયો જોવાની
    તમારી ચેનલ ને 1 મિલિયન થવા મા બૌઉ વાર નઈ લાગે એવી હું આશા રાખું છું

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      તમારા મોઢામાં ઘીસાકાર. નિયમિત રૂપે વિડિઓ જોઈને અમને પ્રોત્સાન અને પ્રેમ આપો છો એ બદલ અમે આપના ઋણી છીએ. આભાર

    • @nilubhatiya8729
      @nilubhatiya8729 4 ปีที่แล้ว +1

      સાચી વાત છે જોરદાર લહેકો ...

    • @devjikanbi4577
      @devjikanbi4577 4 ปีที่แล้ว

      Khoti mahiti ni like share comment karo chho

  • @dhruvpatel7888
    @dhruvpatel7888 4 ปีที่แล้ว +12

    સર તમારી વિડિઓ ને રજૂ કરવાની કળા ખૂબ જ જોરદાર છે 👍👍 ખાસ કરી ને તમારો અવાજ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @shri7photostudio
    @shri7photostudio 4 ปีที่แล้ว +3

    SUPERB LIFE JIVI GAYA BANNE BHAIO OM SANTI

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જાજરમાન જીવન. ૐ શાંતિ

  • @Kim_Jong_Unn_North_Korea
    @Kim_Jong_Unn_North_Korea 4 ปีที่แล้ว +8

    tamara video joya pehla j like kari dau chhu.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      અરે વાહ ! સહકાર અને વિશ્વાશ બદલ આભાર

  • @parmarmitesh196
    @parmarmitesh196 3 ปีที่แล้ว +5

    Om Shanti Bhagwan aemni Aatma ne Shanti aape RPI Mahesh Kanodia, naresh kanodia 🙏🥀🌺🌹👍❤️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      ૐ શાંતિ

  • @Rajeshpatel-pk4tv
    @Rajeshpatel-pk4tv 2 ปีที่แล้ว +1

    hu pote aaj pn meru malan film nu hit geet ...jaagre malan jaag..bahu jorthi sound ma vagadu chu..ne a geet na lidhej hu prem vivah ma karvama safal rahiyo ne aaje mara lagan ne 22 varsh thaya che...thanks ...nareshbhai kanudiya...gujrati love songs god..and origenal heros to life ....

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @gauravpurohit8945
    @gauravpurohit8945 4 ปีที่แล้ว +6

    Best gujarati you tube blogger......well done...

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      Thank you for your kind words.

    • @gauravpurohit8945
      @gauravpurohit8945 4 ปีที่แล้ว +2

      Your voice is so clear....and content is understandable....in desi laheko

  • @ravidanvitthu7510
    @ravidanvitthu7510 4 ปีที่แล้ว +4

    તમારી જે ગામઠી ભાષામાં વાત કરવાની છટા... વિડિયો ની વચ્ચે ગુજરાતી શબ્દ સમૂહ અને ગુજરાતી કહેવત આગમન .... ગુજરાતી પણા નો અનુભવ મગજને મંત્ર મુગ્ધ કરી દે છે... આવા ને આવા વિડીયો બનાવતા અને અમને આનંદ અને નોલેજ આપતા રહ્યો તેવી શુભકામના

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      લાગણીસભર ભાષામાં હેત વરસાવવા બદલ આભાર. ભાષાની કદર કરી એ વાતનો આનંદ થાય છે. આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @AshishKeswani-f2p
    @AshishKeswani-f2p ปีที่แล้ว +2

    Naresh kanodia ji ek mahan kalakar he the or rahenge

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      સહી બાત હૈ. ૐ શાંતિ

  • @nirajjoshi2062
    @nirajjoshi2062 4 ปีที่แล้ว +3

    Very nice video kaka aaje khabar padi aapna gujrati superstar ni struggle story👏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરરતો પ્રતિભાવ આપવા બદલ આભાર

  • @chandpasiddharth7868
    @chandpasiddharth7868 2 ปีที่แล้ว +3

    વા ભાઈ વા જોરદાર વીડિયો બનાવ્યો નરેશ મહેશ કનોડિયા જેવા એક્ટર કોઈ ના થઇ શકે તમારો અવાજ ખૂબ સરસ છે ભાઈ મારી વિનંતી છે કે હજુ પણ એક વીડિયો બનાવો મહેશ નરેશ પર

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર. ૐ શાંતિ

  • @jaymahakali442
    @jaymahakali442 4 ปีที่แล้ว +3

    Saheb bahu maja aavi aaj to

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      તમને મઝા આવી એનાથી સારા વાત બીજી શું હોઈ શકે અમારા માટે. હ્રદયપૂર્વક આભાર.

  • @rudrabarot9243
    @rudrabarot9243 2 ปีที่แล้ว +2

    Wah good video

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you so much 😀

  • @pradipparmar9374
    @pradipparmar9374 3 หลายเดือนก่อน +1

    Bohusaras kamaryu mahesh and naresh .

    • @DidarHemani
      @DidarHemani  3 หลายเดือนก่อน

      ૐ શાંતિ

  • @jagmalbhaigoodbhaiborkhata6235
    @jagmalbhaigoodbhaiborkhata6235 4 ปีที่แล้ว +3

    Om shanti om jay shree naresh and mahesh bhai hindustani ratan

  • @Vedamovie
    @Vedamovie ปีที่แล้ว +1

    Khub saras mahiti api ..khub saras varnan apna dvara

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @PranayNoRah009
    @PranayNoRah009 4 ปีที่แล้ว +10

    Rip to Naresh ji and Mahesh ji. We miss you, sirs.💐

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. ૐ શાંતિ

  • @DgvaghelaDgvaghela
    @DgvaghelaDgvaghela 3 หลายเดือนก่อน +2

    Bhagwan tamari Atmane sadgati ape❤🙏

    • @DidarHemani
      @DidarHemani  3 หลายเดือนก่อน

      ૐ શાંતિ

  • @hemrajpura5687
    @hemrajpura5687 ปีที่แล้ว +9

    ગુજરાત મા આવા કલાકાર ફરી ક્યારેય ના થાય એમના જેવો સંઘર્ષ અને એમના જેવુ કામ કોઈ હિરો ના કરી શકે ડાન્સ હોય કે એક્ટિંગ કોઈ ના કરી શકે એમના રેકોર્ડ પણ એવાજ છે જે કોઈ ના બનાવી શકે મા અને દીકરી સાથે હિરો તરીકે ફિલ્મ કરી છે હિરોઈન ની દિકરી જોડે પણ હિરો તરીકે ફિલ્મ બનાવી હોય એ પેહલો હિરો છે ઓઢણી જેવુ ગીત સૌથી વધારે વર્ષો સુધી સળંગ વાગતું દર વર્ષે ઓઢણી સોંગ નો રેકોર્ડ છે વધારે વર્ષો સુધી સતત દર વર્ષે વાગતુ સોંગ તરીકે એવા અસંખ્ય રેકોર્ડ મહેશ - નરેશ કનોડિયા બન્ધુ ઓ એ બનાવ્યા છે

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      વિસ્તારથી ઉપયોગી માહિતી આપવા બદલ આભાર

    • @MilanParikh-v5r
      @MilanParikh-v5r 2 หลายเดือนก่อน

      ❤1

  • @kalpeshrabarivajapur
    @kalpeshrabarivajapur 4 ปีที่แล้ว +5

    Wah આ મહાનુભાવો ને મારા શત શત વંદન

  • @loveforphysics7368
    @loveforphysics7368 4 ปีที่แล้ว +5

    Very nice video
    મહેશભાઈ પાટણ નાં સાંસદ રહિ ચુક્યા છે
    મહેશ-નરેશ એ કનોડિયા ગામ માં દવાખાનું પણ બનાવ્યું છે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લાગણી દાખવવા બદલ અને પૂરક માહિતી આપવા બદલ આભાર

    • @loveforphysics7368
      @loveforphysics7368 4 ปีที่แล้ว +1

      @@DidarHemani welcome

  • @bhagwatienterprise5891
    @bhagwatienterprise5891 4 ปีที่แล้ว +4

    દાદા સાહેબ ફાળકે ફક્ત ત્રણ જ વ્યકતી ને મળ્યા છે દિલિપ કુમાર અમિતાભ બચ્ચન અને નરેશ કનોડીયા ...આ બન્ને ભાઈ સાથે જો બોલીવુડ મા જાતી નો ભેદભાવ ન થયો હોત તો આજે બોલીવુડ ના બહુ મોટા સંગીતકાર હોત..ઓમશાંતી....

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ના આ એવાર્ડ મનોજકુમાર સહીત અનેક લોકોને મળી ચુક્યો છે. મહેશ-નરેશને જાતિવાદનો સામનો કરવો પડ્યો હોય એવું અમારી જાણમાં નથી. ૐ શાંતિ

    • @bhagwatienterprise5891
      @bhagwatienterprise5891 4 ปีที่แล้ว +1

      @@DidarHemani અમારા બાજુ માં જ એનુ ગામ છે આ બે ભાઈ ઓ એ અમારા ગામ માં મજુરી પણ કરેલી છે..

    • @narvinparmar7380
      @narvinparmar7380 2 ปีที่แล้ว

      @@bhagwatienterprise5891 તમારી વાત 100% સાચી છે, જાતિવાદ ના ભોગ બનેલા છે.

    • @AshaDesai-mn1xv
      @AshaDesai-mn1xv 5 หลายเดือนก่อน

      Jjj88

  • @nikkinip
    @nikkinip 4 ปีที่แล้ว +3

    Hitu Kanodiya MLA che sir MP nai..Khub saras video

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ભૂલમાં મિસ્ટેક થઇ ગઈ છે. ધ્યાન દોરવા બદલ આભાર

  • @piyushpatel121
    @piyushpatel121 4 ปีที่แล้ว +7

    Your Videos are always Motivational.

  • @bhavikdabhi6960
    @bhavikdabhi6960 3 ปีที่แล้ว +1

    Aa be bhai Hamesha yaad rahese

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સાચી વાત છે. બંને ભાઈઓ ચીરકાળ યાદ રહે એવું જીવન જીવીને ગયા છે.

  • @kamleshparmar5071
    @kamleshparmar5071 4 ปีที่แล้ว +2

    Vaah bhai vaah akhi history kahi didhi...thanks

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @a....ksingerkomul4170
    @a....ksingerkomul4170 ปีที่แล้ว +2

    Khub ras prad maahiti aapi chhe.
    Hun pan kalakar chhun. Ghana kalakaro na avaaj ma geet gaaun chhun.
    Garvi Gujrat na gujrati filmona sangeet na bhishm pitamah sangeet kaar mahesh kanodiya ji ane gujrati filmo na Mileniyam mega star Naresh kanodiya ji aa banne bandhu beldi je kalaa jagat na Anmol gharena kahevaya temna jivan katha ni maahiti aape darshavi kharekhar prasansaniy chhe. Aapno khub dhanyvaad.

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      વિસ્તારથી પ્રતિસાદ આપવા બદલ આભાર. ગાયક તરીકે આપ સોળે કળાએ ખીલી ઉઠો એવી શુભેચ્છા

    • @a....ksingerkomul4170
      @a....ksingerkomul4170 ปีที่แล้ว

      @@DidarHemani Aapna mukharvind thi niklel shabdo rupi amrutvaani amar raho. Aapna ambar aambta anmol vicharo ne dil thi salaam saheb. 🙏🙏🙏

  • @sureshsolanki3522
    @sureshsolanki3522 3 ปีที่แล้ว +2

    Super Star Mahesh Naresh Amar Raho

  • @goldenkadai7615
    @goldenkadai7615 4 ปีที่แล้ว +3

    Bhai hoy to aava.... such a great video....👍👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Yes indeed. Thank you for the compliment.

  • @piyushpatel121
    @piyushpatel121 4 ปีที่แล้ว +4

    I like your video very much.

  • @ravidanvitthu7510
    @ravidanvitthu7510 4 ปีที่แล้ว +2

    Wah bhai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @alpathakkar9528
    @alpathakkar9528 4 ปีที่แล้ว +2

    Sat sat naman...🙏🙏🙏

  • @ranubhazala3013
    @ranubhazala3013 6 หลายเดือนก่อน +2

    Omsatinares,maheshe,omsati❤❤❤❤❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  6 หลายเดือนก่อน

      ૐ શાંતિ

  • @TkVankar
    @TkVankar หลายเดือนก่อน +1

    બન્ને ભાઈઓ ને વંદન

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      ૐ શાંતિ

  • @chandpasiddharth7868
    @chandpasiddharth7868 2 ปีที่แล้ว +2

    Tiger Abhi jinda hai miss you મેગા સ્ટાર

  • @Jaimin_Raiyani
    @Jaimin_Raiyani 4 ปีที่แล้ว +4

    Om shanti 🌹🌹🌹🌹

  • @nileshjoshi8982
    @nileshjoshi8982 2 ปีที่แล้ว +2

    Best jodi

  • @shjagatiya
    @shjagatiya 4 ปีที่แล้ว +3

    વાહ.....

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @crazyl381
    @crazyl381 4 ปีที่แล้ว +8

    _નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_*
    *_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._*
    *_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._*
    *_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._*
    *_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._*

    *_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._*
    *_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._*
    *_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._*
    *_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_*
    *_જય હિન્દ_*
    *_જય ભારત_*
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    *_By- K.C. ASALALIYA_* *_( Thegood )_*

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      વાત સાચી અને સારી પણ વિડિઓને અનુરૂપ અભિપ્રાય આપવા વિનંતી

    • @narvinparmar7380
      @narvinparmar7380 2 ปีที่แล้ว

      @@DidarHemani बिल्कुल સાચી વાત.

  • @hareshvora555
    @hareshvora555 4 หลายเดือนก่อน +1

    Great❤❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  4 หลายเดือนก่อน +1

      Om Shanti

  • @Jshwjajsi13
    @Jshwjajsi13 4 ปีที่แล้ว +5

    અમર ભાઈઓ મહેશ - નરેશ ને સત સત નમન 🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      અમારા પણ નમન. ૐ શાંતિ

  • @amrubhainayi4036
    @amrubhainayi4036 2 ปีที่แล้ว +1

    Thank you very good

  • @rameshpanicker3325
    @rameshpanicker3325 2 ปีที่แล้ว +1

    OM SHAANTI...👏👏👏👏👏🌹🌹🌹🌹🌹

  • @varshapatel4812
    @varshapatel4812 4 ปีที่แล้ว +3

    Wah 👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @MilanThakor-d2k
    @MilanThakor-d2k 6 หลายเดือนก่อน +1

    Bhai....👉.. મેરુ માલણ... ગુજરાતી movei Full HD Ma Muko Ne please 🙏

    • @DidarHemani
      @DidarHemani  6 หลายเดือนก่อน

      એ ન મૂકી શકાય. કોપી રાઈટ લાગે તો અમે ધંધે લાગી જઈએ

  • @ankitshah9652
    @ankitshah9652 2 ปีที่แล้ว +1

    સાહેબ આ બંને વડીલો આપણા ગુજરાત ની ઓળખાણ છે.....

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      ચોક્કસ. એમાં બે મત નથી

  • @pinakindabhi9089
    @pinakindabhi9089 ปีที่แล้ว +1

    ❤ miss you naresh ji mahesh ji

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      We miss them too. Om Shanti

  • @meniyapravinbhai2622
    @meniyapravinbhai2622 7 หลายเดือนก่อน +1

    🙏જય સોનલ માં 🙏

    • @DidarHemani
      @DidarHemani  6 หลายเดือนก่อน

      ૐ શાંતિ

  • @minaxi-b7y
    @minaxi-b7y 4 ปีที่แล้ว +2

    Su jodi hati bey bhai ni kevu padeho baki saras. Bhagvan temna aatma ne Shanti aape om shanti

  • @katarakhemjibhai1301
    @katarakhemjibhai1301 ปีที่แล้ว +1

    Khubsurat jodi hati banne bhayoni ho!!

  • @pramukhkrupa7025
    @pramukhkrupa7025 3 ปีที่แล้ว +2

    મિસ યુ નરેશ ભાઈ અને મહેશ ભાઈ

  • @ParmarJeel1234
    @ParmarJeel1234 11 วันที่ผ่านมา +1

    Om shanti ❤

    • @DidarHemani
      @DidarHemani  7 วันที่ผ่านมา

      ૐ શાંતિ

  • @hitucreation6338
    @hitucreation6338 2 ปีที่แล้ว +1

    ભગવાન તમારી આત્માને શાંતિ આપે

  • @fitnessninja9091
    @fitnessninja9091 4 ปีที่แล้ว +2

    Waha... 😰😭😢😥om shanti

  • @adildiwan1492
    @adildiwan1492 4 ปีที่แล้ว +4

    First view 😍

  • @mavajiahir289
    @mavajiahir289 4 ปีที่แล้ว +2

    અણી નૂ ચુક્યો સો વર્ષ જીવે.આ સાંભળીને બહુ મજા આવી

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આ ગુજરાતી કહેવતોની મજા છે. આપની સમજદારી માટે માન ઉપજે છે. આભાર

  • @piyushpatel121
    @piyushpatel121 4 ปีที่แล้ว +2

    Please make video on Chandrakant Gogari. Aarti Group of Industry at Samkhiyali Kachchh. Please

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર

  • @hitesh.prajapati9698
    @hitesh.prajapati9698 3 ปีที่แล้ว +2

    Superb

  • @sarcarchirag7512
    @sarcarchirag7512 4 ปีที่แล้ว +2

    ૐ શાંતિ હીં

  • @kabirajnaik1015
    @kabirajnaik1015 ปีที่แล้ว +1

    Bhagwaan enu amar atmaa nu saanti de

  • @sagarpatelsagarpatel8526
    @sagarpatelsagarpatel8526 3 ปีที่แล้ว +2

    Om shanti dada

  • @chetanprajapati5747
    @chetanprajapati5747 4 ปีที่แล้ว +3

    Mari laganine man aapva Badal Tamaro KHUB KHUB. aabhar...

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      વિષય તરફ ધ્યાન દોરવા બદલ તમે પણ જશના અધિકારી છો. આભાર

    • @chetanprajapati5747
      @chetanprajapati5747 4 ปีที่แล้ว +1

      @@DidarHemani thanks

    • @narvinparmar7380
      @narvinparmar7380 2 ปีที่แล้ว

      @@DidarHemani હા

  • @AnandThakar-u4i
    @AnandThakar-u4i หลายเดือนก่อน +1

    Om shanti😢😢😢😢

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      ૐ શાંતિ

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 ปีที่แล้ว +2

    ગુજરાતી ગોરવ
    કલાકાર છે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા તેઓ ગુજરાતી ફિલ્મજગતના અને મનોરંજનની દુનિયાના મોટા કલાકારો હતા. આભાર. ૐ શાંતિ

  • @chavdapravin7365
    @chavdapravin7365 4 ปีที่แล้ว +2

    Bhgvan આપના આત્માને શાંતિ આપે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      ૐ શાંતિ

  • @GovindThakor-vt7cb
    @GovindThakor-vt7cb ปีที่แล้ว +2

    Mega millions star

  • @psg6339
    @psg6339 2 ปีที่แล้ว +1

    Bhagwan ae aatma o ne sad gati aape aevi Mari Prabhu ne prathana. Radhe Radhe

  • @zalachetansinh3244
    @zalachetansinh3244 ปีที่แล้ว +1

    Banebhai.o..naa.aatmaone.prbhu.santi.aape.kanoda.tu.bhalgamda..jay.mataji...

  • @kashkhetani6720
    @kashkhetani6720 4 ปีที่แล้ว +3

    Wah... Second View...

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સહકાર, ઉત્સાહ અને પ્રેમભાવ બદલ આભાર

  • @dharmavirsinhchauhan9580
    @dharmavirsinhchauhan9580 4 ปีที่แล้ว +1

    Superb jodi

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હા ખરેખર

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 4 ปีที่แล้ว +1

    ઓમ.શાંતિ

  • @shaileshkumarsomabhaiparma4160
    @shaileshkumarsomabhaiparma4160 4 ปีที่แล้ว +2

    Bijo bhag banavo.om shanti

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @khodarajput5245
    @khodarajput5245 4 ปีที่แล้ว +2

    Nice video

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @chandpasiddharth5180
    @chandpasiddharth5180 4 ปีที่แล้ว +3

    ભાગ 2 બનાવો plz મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા નો હું ખૂબ મોટો ચાહક છું ઈશ્વર એમના પવિત્ર આત્મા ને શાંતિ આપે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      જરૂર. ૐ શાંતિ

  • @Its_prince2.0
    @Its_prince2.0 2 ปีที่แล้ว +2

    ♥️♥️♥️

  • @muneban4720
    @muneban4720 2 ปีที่แล้ว +1

    સત સત નમન

  • @ashapolekar7595
    @ashapolekar7595 4 ปีที่แล้ว +2

    Om Shanti.🙏

  • @kishanahir5758
    @kishanahir5758 4 ปีที่แล้ว +1

    ઓમ શાંતિ

  • @ranasolanki314
    @ranasolanki314 ปีที่แล้ว +5

    Legend never died 🔥🔥

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 4 ปีที่แล้ว +2

    જય.હો

  • @manavpatel5562
    @manavpatel5562 2 ปีที่แล้ว +1

    Very Miss you two legends😞

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      ૐ શાંતિ

  • @jeetugiri1173
    @jeetugiri1173 4 ปีที่แล้ว +1

    ૐ શાંતિ

  • @jiteshvikani2351
    @jiteshvikani2351 4 ปีที่แล้ว +2

    👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @gayatriprajapati8299
    @gayatriprajapati8299 4 ปีที่แล้ว +2

    👌👌👌🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @kalidasparmar4746
    @kalidasparmar4746 8 หลายเดือนก่อน +1

    🌹🙏👌🌹

    • @DidarHemani
      @DidarHemani  7 หลายเดือนก่อน

      ૐ શાંતિ

  • @12MK123
    @12MK123 4 ปีที่แล้ว +2

    નમસ્કાર સરસ માહિતી ખુબ ખુબ આભાર Aavo tamne Amdawad baaavun e te lal darwaje tambu tanryan re lol

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @hirenparmar2514
    @hirenparmar2514 ปีที่แล้ว +1

    અનન્યા પાંડે...
    આને કેવાય સ્ટ્રગલ...

  • @rajugore235
    @rajugore235 ปีที่แล้ว +1

    I miss both are

  • @bhartiraval3604
    @bhartiraval3604 4 ปีที่แล้ว

    Shaanti 🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @patelmilan7417
    @patelmilan7417 4 ปีที่แล้ว +2

    Banne bhai ek sathe kem marya e b tame kesho have???

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      વીડિઓની શરૂઆતમાં જ જણાવી દીધું છે

  • @zalaranjit.gujrat.bharatra530
    @zalaranjit.gujrat.bharatra530 4 ปีที่แล้ว +2

    Om santi....

  • @bhaskarmodi4318
    @bhaskarmodi4318 4 ปีที่แล้ว +3

    What a word you layrics!!!

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Thank you for the acknowledgement