Mahesh Naresh Interview || Doordarshan Archive || Doordarshan Rajkot

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2020
  • Mahesh Kanodia and Naresh Kanodia an interview.
    #doordarshan #tvshows #drama #seriyals #nationalchannels #rajkot #doordarshanrajkot #jokse #hasya #arogyashow #bhajan #lokgeet #popularchannel #gujaratishow #prachingeet #lokkalakar #popularbhajan #shikshan #govermentchannel #doordarshanchannel #visheshpratibha #apnamaheman #mulakat #natya #channel #ddk
  • เพลง

ความคิดเห็น • 50

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 4 หลายเดือนก่อน

    👌 કુદરતનો કરિશ્મા છે. સાક્ષાત કુદરત બંને ભાઈઓ ની મહેર છે . બાકી શકય જ નથી.
    🙏 કહેવત સાચી છે જેણે ખૂબ જ દુઃખો નો સામનો કર્યો હોય તેની વ્હારે કુદરત હોય છે જ. 🙏🙏

  • @vijaydesai3064
    @vijaydesai3064 3 ปีที่แล้ว +4

    અ....રે હજી તો ઘણી જરુર હતી ઇન્ડસ્ટ્રી ને આવા મહાપુરુષો ની પણ હે...પ્રભુ કેમ અચાનક આવુ કર્યુ.. સદાય રહેશો યાદો માં સાથે......યાદ આવશે હરહંમેશ...ત્યારે એક જ નામ મહેશ-નરેશ...

  • @a....ksingerkomul4170
    @a....ksingerkomul4170 2 ปีที่แล้ว +2

    Sauna dil maa har hammesh vahala Mahesh Naresh 🙏🙏🙏🙏🙏

  • @ravivasita1026
    @ravivasita1026 3 ปีที่แล้ว +2

    વણઝારી વાવ પિક્ચર ખૂબ જ ચાલ્યું તો એના ગીતો ચારેબાજુ ગવાતું હતું ખુબ ખુબ આભાર અને સુંદર મનોરંજન પૂરું પાડ્યું તેનો પણ આભાર

  • @dineshchanchad9404
    @dineshchanchad9404 3 ปีที่แล้ว +2

    अदभुत फ़िल्म संगित ताना रीरी

  • @krunalkanodiya8536
    @krunalkanodiya8536 3 ปีที่แล้ว +4

    *ગુજરાત ના ગૌરવ સમી ફિલ્મ -સંગીત ની સફળ જોડી નો આકસ્મિક એકસાથે અંત* ભાગ્યેજ બની શકે તેવીએકબીજા પ્રત્યે અપાર પ્રેમ વર્ષાવતી જુગલ -જોડી સમાજ -રાજકારણ અને ફિલ્મ -સંગીત ઉદ્યોગ મા આવસ્મરણીય-અદ્ભૂત ચમકતા સિતારાઓ નો એકસાથે જીવવા મરવાના કોલ હોય તેમ એક સાથે અંત*ખાસ કરીને વણકર સમાજ માટે આજનો દિવસ સૌથી દુઃખદ છે. શબ્દો મા વર્ણવી શકાય નઈ તેવી સમાજ ને ખોટ પડી છે. તેમના પરીવાર માટે આ બેવડો આઘાત સહન કરી શકાય તેમ નથી. છતાં પ્રભુ કનોડિયા પરીવાર ને આ દુઃખદ ઘડી મા આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રભુ ને પ્રભુ ને પ્રાર્થના !ખાસ કરીને હાલ ના સંજોગો મા હિતુભાઇ કનોડિયા ને પરિવાર ના બે મોભીની છત્ર છાંયા એકસાથે ગુમાવવા નો આ પ્રસંગ અસહ્ય છે. વિરમાયા દેવ આ દુઃખદ પ્રસંગ મા દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે જ પ્રાર્થના !મહેશ -નરેશ કનોડિયા ને હૃદય પૂર્વક ની શ્રદ્ધાંજલિ !નરેશ કનોડીયા અને મહેશ કનોડિયા બંને ભાઇ ને હ્રદય પૂર્વક શ્રધાંજલિ.. ભાગવાન ભાગ્યેજ આવા ભાઈઓ ની જોડી બનાવે છે.દરેક તબક્કે સાથે જ રહ્યા...ઓમ.શાંતિનરેશ ભાઈ, મહેશભાઈ ના ઉદાહરણ પરથી એવુ નથી લાગતુ કે તમારા મા ટેલેન્ટ હોય તો દુનિયા તમને સલામ કરે છે બાકી પોતાની જાતને દલિત દલિત કહી કકળાટ કરનારા લોકો જેને બસ દલિત જ રહેવુ છે દરેક જગ્યાએ પોતે દલિત છે એટલે અન્યાય થાય છે એજ સાબિત કરતા હોય છે આવા લોકો પર ખરેખર દયા અને તરસ આવે મહેનત કરવી નથી અને જય ભીમ જઈ ભીમ કરતુ રહેવુ છે ભીમ સાહેબે જે મહેનત કરી છે પોતાની આવડત થી અને અથાગ પરિશ્રમ કર્યો છે જય ભીમ જય ભીમ બોલવા કરતા એમના જેવુ શિક્ષણ મેળવો કામ કરો દુનિયા મા બધાને બધુ સરળ અને ઝડપી મળે એવી જ ઈચ્છા હોય છે શા માટે તમારે દલિત જ રહેવુ છે મહેનત નથી કરવી તો પ્લીઝ તમને બાબા સાહેબ આંબેડકર પણ મદદ નહિ કરી શકે જુઓ મહેશ નરેશ ના આજના સમાચારો મોટા ભાગના સવર્ણ સાથે કામ કર્યું છે બધાએ એમના પેટ ભરીને વખાણ કર્યા છે તમે મહેનતુ હશો અને કોઈ પણ કામ કરવામા નાનપ નહિ અનુભવો તો દુનિયા સલામ ઠોકસે દલિત થી પોતાની જાત ને ઉપર લાવો લોકો સાથે મળીને કામ કરો શરૂ શરૂમાં તકલીફ પડે છે અને બધેજ એવુ હોય છે આપડે પોતે પણ આપડા થી નબળા ને દબાવી એ છિયે બીજા થી મજબૂત બનો આગળ વધો અને સાચા અર્થમાં શ્રી ભીમરાવ આંબેડકર સાહેબે જે સપનું જોયુ હતું એને સાર્થક કરી બતાવો 🙏

  • @bhaskarkhimjibhai8764
    @bhaskarkhimjibhai8764 3 ปีที่แล้ว +11

    મહેશભાઈ કનોડિયા ને શ્રદ્ધાંજલી ( ગુજરાતી ફિલ્મ સંગીતનું ગૌરવ કાયમ યાદ રહેશે )

  • @sureshsolanki3522
    @sureshsolanki3522 2 วันที่ผ่านมา

    બંને ભાઈ હળી મળીને કામ કર્યું ખૂબ સરસ રીતે અને કોઈ દિવસ ઝઘડો કર્યો નથી એટલે સારું છે આ કુદરતની મહેર કહેવાય

  • @maheshsuhanda3552
    @maheshsuhanda3552 3 ปีที่แล้ว +5

    ગુજરાતનું ગૌરવ મહેશ ભાઈ નરેશભાઈ

  • @rahul0904532
    @rahul0904532 3 ปีที่แล้ว +1

    2 legendary artist of GUJARAT JAI JAI GARVI GUJARAT ....

  • @thepassionatesingernisha2463
    @thepassionatesingernisha2463 3 ปีที่แล้ว

    Bahut shaandaar interview 😊😊

  • @RahulChauhan-vg7tn
    @RahulChauhan-vg7tn 2 ปีที่แล้ว

    Congratulation for giving memorable interview.thank you mahesh naresh.love you both of you.🌹🙏🌹

  • @laxmansolanki7428
    @laxmansolanki7428 3 ปีที่แล้ว

    પ્રભુ તેમની આત્મા ને શાંતી આપે

  • @MyKarve
    @MyKarve 3 ปีที่แล้ว +3

    Great People

  • @aravindsenma3119
    @aravindsenma3119 3 ปีที่แล้ว +1

    Om shanti

  • @krishnasoundtharad4341
    @krishnasoundtharad4341 10 หลายเดือนก่อน

    અમર જોડી. ગુજરાતી ફિલ્મો નો સૂર્ય આથમી ગયો

  • @kanandevidigitalstudio6884
    @kanandevidigitalstudio6884 3 ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર
    નરેશ મહેશ કનોડિયા

  • @KalpShahGSTClasses
    @KalpShahGSTClasses 3 ปีที่แล้ว

    મને રડવું આવે છે....આપના આત્માને શાંતિ મળે એવી જ પ્રભુ ને પ્રાર્થના.. મહેશ નરેશની જોડી કોઈ શકે ના તોડી

  • @deepakahir701
    @deepakahir701 3 ปีที่แล้ว

    Miss you Naresh Mahesh jodi

  • @ashwinchavda1613
    @ashwinchavda1613 3 ปีที่แล้ว

    Om.shanti

  • @dineshchanchad9404
    @dineshchanchad9404 3 ปีที่แล้ว +1

    महान जोड़ी

  • @alpeshparmarofficial237
    @alpeshparmarofficial237 3 ปีที่แล้ว

    નરેશ મહેશ ની જોડી હંમેશા યાદ રહેશે

  • @d.r.d3632
    @d.r.d3632 2 ปีที่แล้ว

    All time
    Miss u naresh. mahesh.
    ...

  • @lalitmakvana4545
    @lalitmakvana4545 3 ปีที่แล้ว +1

    Miss you sir om santi

  • @amrutjiamrutji9105
    @amrutjiamrutji9105 3 ปีที่แล้ว +3

    ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નોઆ કલાકાર ગયા પછી અસ્ત થઈ ગયો

  • @Rudrarajput129
    @Rudrarajput129 5 หลายเดือนก่อน

    Respect 🫡 ❤

  • @relaxingmusicmeditationmus836
    @relaxingmusicmeditationmus836 3 ปีที่แล้ว +2

    I love naresh and I miss You

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 3 ปีที่แล้ว +1

    I miss you

  • @jadavsuresh1369
    @jadavsuresh1369 3 ปีที่แล้ว

    I always respect both of you

  • @vijaykhuman466
    @vijaykhuman466 3 ปีที่แล้ว

    Bane bhai o na aatmane bhagvan shanti aape om shanti

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 3 ปีที่แล้ว +1

    Oh vanzari vav

  • @pratikdesai9255
    @pratikdesai9255 3 ปีที่แล้ว +1

    તમે હંમેશા યાદ રહેશો..

  • @r.parmar1549
    @r.parmar1549 3 ปีที่แล้ว

    Immortal Jodi......Mahesh- Naresh

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 3 ปีที่แล้ว

    I remeber maheshbhai now we see program

  • @pallavipallavikankal6412
    @pallavipallavikankal6412 3 ปีที่แล้ว

    Kyarey nai bhulay

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 3 ปีที่แล้ว +1

    Oh worked with Sanjeev kumar

  • @rahulparmarthebenjomaster7335
    @rahulparmarthebenjomaster7335 3 ปีที่แล้ว

    Mis mis u Naresh

  • @linapatel1672
    @linapatel1672 3 ปีที่แล้ว

    Jay doordarshan

  • @jentimodh6549
    @jentimodh6549 3 ปีที่แล้ว

    🌹🙏🙏🙏🙏🙏🌹

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 3 ปีที่แล้ว

    I was in extra in Mary malan I think so

  • @thakormaheshthakormahesh9797
    @thakormaheshthakormahesh9797 3 ปีที่แล้ว

    om santi

  • @satishbajana5157
    @satishbajana5157 3 ปีที่แล้ว

    Hi

  • @manishbauddha5372
    @manishbauddha5372 9 หลายเดือนก่อน

    નરેશ મહેશ કનોડિયા મહાન કલાકારો હતા

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 3 ปีที่แล้ว

    Which year

  • @dineshchanchad9404
    @dineshchanchad9404 3 ปีที่แล้ว

    जोग संजोग

  • @RambevMusicChikana
    @RambevMusicChikana 3 ปีที่แล้ว

    I miss you

  • @barotr3087
    @barotr3087 3 ปีที่แล้ว

    I miss you