ગુજરાતી ગીતકાર અને એવા સંગીતકાર શ્રી નરેશ કનોડિયા ને ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે અને એવા સંગીતકાર અને સુરીલા અવાજ વાડા શ્રી મહેશભાઈ કનોડિયા ને ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના હું કરું છું
Great countertenor. The style with which he imitates famous singers.. it is really special. Rest in peace great souls. Respect to Mahesh and Naresh Kanodia. Brothers in arms and till death do us apart.. Kanodias deserve a bow!
GOD gifted... I have never seen any movie or performance of Kanodia Brothers before this in my whole Life but after their demise, I am watching it for the first time.. And I can only say that.. GOD gives talent to some and when he gives, he gives it splendidly... Om Shanti..
આવા મહાન કલાકાર આપણા ગુજરાતી હતા એનો દરેક ગુજરાતીએ ગર્વ લેવો જોઈએ ! ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ કુદરતને પ્રાર્થના ! મહેશભાઈ નો અવાજ હંમેશા અમર રહેશે. - Voice King
Yaar gujrati ki saan hain ye to mene inke bhai ko aaj jaana ye to yaar dono bhai misal hain really yaar ye itna aasan nahi gana aur song ko banna na aur itni age me yaad b rakhke gaana har koi javan galti kar deta hain song k words me ye banane ke baad b achha gaa.. ke Maja kavaya wake he great salute hain yaar
વાહ... મહેશભાઈ..વાહ... મજા આવી ગઈ... પરંતુ મારું એક સૂચન છે. તમે તમારું પોતાનું કંઈક સરસ બનાવડાઓ , અને તેને રજૂ કરો. માણસ જ્યારે અન્યોમાં ખોવાઈ જાય છે, ત્યારે તે પોતાના "સ્વત્ત્વ "ને , મહદઅંશે , ગુમાવી દેતો હોય છે. આવું હંમેશા બનતું આવ્યું છે અને બને છે. જયાં સુધી પોતે બાળક છે ત્યાં સુધી તે પિતાની આંગળી પકડી રાખે તે સ્વાભાવિક વાત છે . પણ જ્યારે તે બાળક મોટું થઈ જાય છે ત્યારે તે પિતાની આંગળી છોડી દે છે. આ એક ખૂબ જ ગહન વાત છે. લોકોએ કિશોર દા, રફી સાહેબ, મુકેશ, મન્ના ડે, તલત, નુસરત ફતેહ અલી, ગુલામ અલી , જગજીત સિંહ અને આજનાં સૌ ગાયક કલાકારોને તો બહુ જ સાંભળયા છે , અને. સાંભળે પણ છે. પરંતુ સરસ મજાનાં નરેશભાઈને સાંભળવાની તકો ઘણી ઓછી મળી છે. આપણે ત્યાં ગુજરાતમાં અનેક ઉત્તમ ગીતકારો છે. એમના ગીતો સ્વરબધ્ધ કરી તેમાં મહેશભાઈને ગાતાં કરી શકાય. હું આ વાત તમને કે અન્ય કોઈનેય હતોત્સાહ કરવા નથી કરતો, પણ અંગત રીતે હું આવું માનું છું. કોઈ પણ પેરોડી, કે મિમિક્રી અમુક હદ સુધી જ આનંદ આપે છે , અને કલાકારને પૈસા કમાવી આપે છે. પણ તે મૂળ( original) ઘરેણું નથી , જેનો શૃંગાર પહેરનારને જિંદગીભર આનંદમાં રાખી શકે. પહેરનાર તો એમ જ વિચારતું હોય કે, રખેને કોઈ આવી જાય ને , બધાંની હાજરીમાં પૂછે કે, આ દાગીનો તમે કયા સોની પાસે બનાવડાવ્યો...? કેટલાનો થયો...? 22 કેરેટ કે પછી....? - અને ભાઈ, પછી તો પેલો પરસેવે એવો રેબઝેબ થઈ જાય કે , કડકડતી ઠંડીમાં એને પંખા હેઠળ બેસાડવો પડે ! 😊😊😊 ખેર, આ તો ફક્ત એક હળવી રમૂજ છે. તમે પણ ગરવી ગુજરાતના એક સરસ કલાકાર છો, અને રહેવાનાં એમાં બે મત નથી. આભાર. આપનો સદા. - વિનોદ જોષી 407, કે. કે.નગર, ઘાટલોડિયા, અમદાવાદ: 61- 94291 29722 💝21💝06💝20💝 💝વિશ્વ💝યોગ💝દિન💝
આપણે એ ના ભૂલવું જોઈએ કે મહેશ-નરેશ એ સેંકડો ગુજરાતી મુવી માં હિટ સંગીત આપ્યું છે. અને મહેશભાઈ એ પોતાના સ્વર થી ઘણા ગીતો ને સજાવ્યા છે..! એ જુદી વાત છે કે એ લોકો ને જોઈએ એવું પોટેનસીયલ ના મળ્યું, ટેલેન્ટ નો વિસ્તાર ના કરી શક્યા..પણ તેમ છતાં જે લોકો જાણે અને સમજે છે એ લોકો માટે એ હમેશા સુપર સ્ટાર જ રહેવાના.. બાકી એક સુવર્ણ સમય હતો મહેશ-નરેશ પાર્ટી નો..એ સમય હવે તો પાછો આવવાથી રહ્યો..!! -ગર્વ થી ગુજરાતી..
I would say they performed above expectations. They were famous, they had fan following. They will not be as famous as Bollywood actors but in our hearts, we knew they were stars. That's all matters.
મારા તમારા આપણા સૌના લાડીલા અને માનિતા લેજન્ડસ સાક્ષાત સરસ્વતી માતા ના અવતાર સમા અમર બેલડી સ્વ.શ્રી મહેશભાઈ અને સ્વ.શ્રી નરેશભાઈ કનોડીયાજી ને શત શત નમનાજલી ઓમ શાંતિ આપ ચાલ્યા ગયા છો પણ ઞુજરાત સમૃધ્ધ જ રહે હિતુ કનોડીયાજી આપની આ પાર્ટી જીવંત રાખે એવી આશા સહ એક ચાહક ની સલામ
ખરેખર મહેશભાઈ જેવા મહાન કલાકાર ભગવાન આ દુનિયા માં બીજી વાર મોકલે એની કોઈ ગેરેન્ટી નથી કેમ કે મહેશ નરેશ ની સામે કોઈ ના આવી શકે માટે માટે જ્યારે મહેશ કનોડિયા નો પોગ્રામ જ્યારે પણ જોઉ ત્યારે મારા રૂવાતા ઉભા થઇ જાય છે હુ આજે પણ તેમના ગીતો સાંભળું છું
" ...અદ્ભુત ખરેખર આવા મહાન ગાયકો આપણા ગુજરાતનુ જે ગૌરવ કહેવાય એવા લોકો હવે એક યાદ બનીને રહી ગયા ..." Miss U So mach Naresh And Mahesh Kanodiya...
અપ્શ સપપ્અઆઆઆષસષષપપપુશ વુવવુઉશ્આપસ સસ્તા સસ
@@payalrohitrohit2409 qg
Do
EBRHM
મહેશભાઈ નો અવાજ હંમેશા અમર રહેશે..
મહેશભાઈ અને નરેશભાઈ બન્ને મહાન ભાઈઓને....
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે
ૐ શાંતિ ૐ
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
th-cam.com/video/CK--8sypkWU/w-d-xo.html
🙏🙏
Shanti shanti
🙏🙏🌹🌹🤣🤣
I am inspired by Mahesh...I started singing in female voice after I listen from you...
G r e a t people live in hearts❤️
ગુજરાતી ગીતકાર અને એવા સંગીતકાર શ્રી નરેશ કનોડિયા ને ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે અને એવા સંગીતકાર અને સુરીલા અવાજ વાડા શ્રી મહેશભાઈ કનોડિયા ને ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના હું કરું છું
મહેશ.ભાઈ.મોજકરદિ..વાહ.વાહ..
આવા મહાન કલાકાર આપણા ગુજરાતી હતા એનો દરેક ગુજરાતીએ ગર્વ લેવો જોઈએ !
હવે આવા અદ્ભુત અવાજના માલિક ફરી પાછા મળશે ખરાં !
એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ કુદરતને પ્રાર્થના !
ખરેખર આવા કલાકારોની જરૂર છે આ ગુજરાત અને ભારત માં ..
આ કલાકાર આપણી વચ્ચે નથી.આમને મારા નમન 🙏🙏
😊રછ😂
Dalito kahe che k samanta nathi malti pan samanta mate saman banvu pade ae naresh ji ane mahesh ji ae prove karyu che.....
Salute...
Om Shanti
गुजराती फ़िल्म इंडस्ट्रीज में अमर नाम कनोडिया बेलड़ी🙏🙏
ॐ शाँति😢😢 💐💐
so mach loos.so so so miss u life time.
Great countertenor. The style with which he imitates famous singers.. it is really special. Rest in peace great souls. Respect to Mahesh and Naresh Kanodia. Brothers in arms and till death do us apart.. Kanodias deserve a bow!
Hhfhfhdjdjfffj chu
ભગવાન આવા બંને ભાઈ ને અમર રાખે..ગુજરાત નું ગૌરવ...ખૂબ ખૂબ ધન્યવાદ .....
Legends never dies !!! Both are lives in our heart......
Really Diamond !!!!
Om Shanti
Vggji999o0
Rip nahi....om shanti🙏
Late Maheshbhai & Nareshbhai are truly most respected artists & will be remembered for ever.
Both are great legend of Gujarati film industry
What a brilliant talent ....no one can beat you Maheshji in this era 👍👍👍👍
I salute to these two musicians and artists orchestra players. May God Bless both brothers their Divine Souls.
ભગવાન એમની આત્મા ને શાંતિ અર્પે અને એવાજ કલાકારો નો આ ગુજરાત માં ફરી જન્મ થાય એવી પ્રાર્થના કરું છું 🙏🙏🙏
ગુજરાતી ગીત સંગીતની દુનિયામાં આપ બંને અમર રહેશો... ભગવાન આપની આત્માને શાંતિ આપે...
Jkbhanderi jamanagar
Awesome voice.......i am proud of you......you are Gujarati super hits song singer
कहने के लिए सब्द कम पड़ जाय पर आपकी कला कभी कम नही है गुरु____Super Jabardast Mahesh Sir
મહેશ કનોડિયા ભાઈ ને લગભગ 45 વર્ષ પહેલા સાંભળેલા મદ્રાસ મા.
હજુ આ ઉંમરે એમના અવાજ મા જાદુ છે તે અકબન્ધ છે.વાહ !!
ઈશ્વર બંને ભાઈઓ ના સદગત આત્મા ને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના 🙏🙏🙏
આ બને ભાઈ એ ગુજરાતી ફિલ્મ મા મેગા સ્ટર હતા નરેશભાઈ તો અદભૂત ફીલમો આ ગૂજરાત ને આપી છે
ARE ! BHAI ESA SINGAR DUBARA NHI MILEGA . THIS IS GREAT ACTORS
Pahli baar pata chala mahesh kumar itna bada artist tha. Bahut mahan pratibhashali insaan tha. Aisa mahan kalakar muskil se milta hai.
Om Shanti to both legends 🙏🙏.... childhood memories associated with your splendid arts...😭
वहा वावा भगवान आपको सदा जिंदा रखे ये आसा है हमारी लोखो प्रणाम है आपको
ઓ તો મરકે દમ તોડા
जी हा बहनो यही है सच्चा कलाकार selyut करते हैं दिल से आपको
સર આપનું નામ અમર થઈ ગયું ગુજરાતનું ગૌરવ હતા રામ લક્ષ્મણ ની જોડી❤
વાહ મહેશ ભાઈ મજા પડી ગીતો સાંભળી ને બોલિવૂડ ના સિંગર પણ પાછળ રહી જાય
સુપરથીઉપરમહેશભાઇ નરેશભાઈબંનેભાઈનેભભગવાનસદાઆમખુસરાખે
આવા બે કલાકારો ગુજરાતને ફરી ક્યારે મળશે તેઓ કેટલી કલાઓના ધણી હતા ગુજરાત તમને ક્યારેય નહીં ભૂલી શકે ઓમ શાંતિ
Kishor parjapti
00
0000000
0
00
સુ ગજબ ની કલા છે ભાઈ આવી કલાકારી આજ સુધી કોઈ એ ગાયી પણ નહિ અને તમે સાંભળી પણ ના હોય. સુ વાત છે સત સત નમન ભાઈ
ભગવાન બન્ને ભાઈઓ ના સદગત આત્મા ને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના 🙏🙏🙏 આજે પણ કેટલા આ ભાઈઓ ને યાદ કરે છે 18/9/2023
GOD gifted... I have never seen any movie or performance of Kanodia Brothers before this in my whole Life but after their demise, I am watching it for the first time.. And I can only say that..
GOD gives talent to some and when he gives, he gives it splendidly...
Om Shanti..
આવાં કલાકાર હવે મળવા મુશ્કેલ છે 🙏😔
Rip #Gujaratiajabgajab
ૐ શાંતિ... એમના નિધન પછી કોણ કોણ વિડિયો જુઓ છે એ લાઈક કરો.. 🙏💐💐🙏
Ame
👍👍
Legend
ઓમ શાંતિ
I am
આવા મહાન કલાકાર આપણા ગુજરાતી હતા એનો દરેક ગુજરાતીએ ગર્વ લેવો જોઈએ !
ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ કુદરતને પ્રાર્થના !
મહેશભાઈ નો અવાજ હંમેશા અમર રહેશે. - Voice King
Brilliant sir, now words. No one can defeat you. Amazing 👌 today's Gujarati singers are just time pass, no voice ,no talent and knowledge of singing.
Jaya koi na pahoche tya amara gujarati pahoche..great talent...Ava kalakar Ghana ocha hoy..rip sir😭
રામ લક્ષમણ ની જોડી અમર રહે ૐશાન્તિૐ ભાઇ હો તો ઐસા🙏🏼🙏🏼😭😭
😢😢
વાહ ખુબ સરસ મહેશભાઈ કોટી કોટી વંદન મહેશભાઈ અને નરેશભાઈ ને ખરેખર તમારી ખૂબ ખોટ
Amazing... ગુજરાતીઓનુ ગર્વ
कमाल कर दिया Sir..
#JayVeerOfficial.
મહેશભાઈ આપ ને વંદન 🎉🎉❤❤ નરેશ. ભાઈ તમને પણ ખુબ ખુબ અભિનંદન 🎉🎉❤❤
વાહ મહેશ ભાઈ સાહેબ તમારા અવાજ મા જાદુ છે👌
તમો સાંસદ સભ્ય રહી ચૂક્યા તે પાટણ ના અમો વતની છીએ 🙏
ગુજરાતી ચિત્રપટ જગત ના આ બન્ને રત્નોને દિલથી સલામ. ૐ શાંતિ.
Jordar sir kya bat kya bat
Awesome sir 👌👌👍👍👏👏👏
Yaar gujrati ki saan hain ye to mene inke bhai ko aaj jaana ye to yaar dono bhai misal hain really yaar ye itna aasan nahi gana aur song ko banna na aur itni age me yaad b rakhke gaana har koi javan galti kar deta hain song k words me ye banane ke baad b achha gaa.. ke Maja kavaya wake he great salute hain yaar
આવા બે કલાકારો ક્યાંય નહીં મળે જે લોકો વીડીયો જોવે છે એ લોકો આ કૉમેન્ટને લાઈક કરો
L.o n g L I v e
Mahesh Naresh Kanodia
Without you Gujarati Music is adhura adhura adhura
G r e a t inspiration 🙏
Amazing ... Proud of Gujju ... Salute sir
D H Vohra BSNL
Amazing Mahesh Sir osm
Old is gold 💫 i miss you both legend's 🥺❤😔🥀
મહેશ ભાઈ નરેશભાઈ કનોડિયા એટલે ગુજરાત નો ગૌરવ ઓમ શાંતિ 😏😏😏😏
ખરેખર આ બે ભાઈઓ ની તોલે કોઈ ના આવે ભગવાન એમને બીજો જન્મ ગુજરાત માં જ આપજો
Miss you 2 Gujarati legend😭
Wah mara uttar gujrat na ratan maheshbhai ane nareshbhai prabhu aapna divya aatma ne param shanti aape. Aap saday amara dil ma amar rahe so.
Miss you both of legends and Superstar pf Gujarat..
Pl0
@@rohitaparmar7764 PIO means? I don't know. but Naresh bhai Kanodiya and Mahesh bhai Kanodiya were real Superstars.
Miss you both of you legend and superstar pf gujarat
🙏🙏🙏🙏🙏
th-cam.com/video/CK--8sypkWU/w-d-xo.html
एक महान आवाज के धनी थे सर आप
મહેશ કનોડિયા અમારા ગુજરાત નું ઘરેણુ છે 24 કેરેટ સોનું 👌👌👌
જીવતા સાંભળ્યા નય , ને આ સોશિયલ મીડિયા વાળાવ આવ્યા હવે...
કમસેકમ જેમણે વાસ્તવિક ન જોયા હોય જાણ્યા હોય તેમને આ સોશ્યલ મિડીયા દ્વારા તો જાણવાનું અને માણવાનું મળ્યુ તો ખરૂં !
આમ પણ આ વિડિયો છ મહિના પહેલાંનો છે !
@@thakorbhaipatel3778 પેલા જોયા હોત અને સપોર્ટ આપ્યો હોત તો વધુ સારી લાઈફ સ્ટાઇલ હોત એમની
We miss u mahesh sir and naresh kanodiya sir RIP.
ગુજરાત ના ગોલડન કલાકારછે બચપણ થી સાંભળીને મોટા થયાં છીએ.
👌👌👌
This year is so bad who took a talented actors & artist Among from us.😔om shanti 🌹🙏
#justice for ssr
Super Awaz Mahesh bhai no Om Shanti😌😌😌
What a talent!! 👏🏻👏🏻🙌🏻❤️
RIP Mahesh sir 🙏
🙏 on shanti 🥺🥺
Ji
આવા મહાન કલાકારો ની યાદે હમેશા લોકો ની __❤_ 〽️,,, મા ગુજતી રહે છે
ભલા માણસ_____🤔......
વાહ... મહેશભાઈ..વાહ...
મજા આવી ગઈ...
પરંતુ મારું એક સૂચન છે.
તમે તમારું પોતાનું કંઈક સરસ બનાવડાઓ , અને તેને રજૂ કરો.
માણસ જ્યારે અન્યોમાં ખોવાઈ જાય છે, ત્યારે તે પોતાના "સ્વત્ત્વ "ને , મહદઅંશે , ગુમાવી દેતો હોય છે. આવું હંમેશા બનતું આવ્યું છે અને બને છે.
જયાં સુધી પોતે બાળક છે ત્યાં સુધી તે પિતાની આંગળી પકડી રાખે તે સ્વાભાવિક વાત છે . પણ જ્યારે તે બાળક મોટું થઈ જાય છે ત્યારે તે પિતાની આંગળી છોડી દે છે.
આ એક ખૂબ જ ગહન વાત છે.
લોકોએ કિશોર દા, રફી સાહેબ, મુકેશ, મન્ના ડે, તલત, નુસરત ફતેહ અલી, ગુલામ અલી , જગજીત સિંહ અને આજનાં સૌ ગાયક કલાકારોને તો બહુ જ સાંભળયા છે , અને. સાંભળે પણ છે.
પરંતુ સરસ મજાનાં નરેશભાઈને સાંભળવાની તકો ઘણી ઓછી મળી છે.
આપણે ત્યાં ગુજરાતમાં અનેક ઉત્તમ ગીતકારો છે. એમના ગીતો સ્વરબધ્ધ કરી તેમાં મહેશભાઈને ગાતાં કરી શકાય.
હું આ વાત તમને કે અન્ય કોઈનેય હતોત્સાહ કરવા નથી કરતો, પણ અંગત રીતે હું આવું માનું છું.
કોઈ પણ પેરોડી, કે મિમિક્રી અમુક હદ સુધી જ આનંદ આપે છે , અને કલાકારને પૈસા કમાવી આપે છે. પણ તે મૂળ( original) ઘરેણું નથી , જેનો શૃંગાર પહેરનારને જિંદગીભર આનંદમાં રાખી શકે.
પહેરનાર તો એમ જ વિચારતું હોય કે,
રખેને કોઈ આવી જાય ને , બધાંની હાજરીમાં પૂછે કે, આ દાગીનો તમે કયા સોની પાસે બનાવડાવ્યો...? કેટલાનો થયો...? 22 કેરેટ કે પછી....?
- અને ભાઈ, પછી તો પેલો પરસેવે એવો રેબઝેબ થઈ જાય કે , કડકડતી ઠંડીમાં એને પંખા હેઠળ બેસાડવો પડે ! 😊😊😊
ખેર, આ તો ફક્ત એક હળવી રમૂજ છે.
તમે પણ ગરવી ગુજરાતના એક સરસ કલાકાર
છો, અને રહેવાનાં એમાં બે મત નથી.
આભાર.
આપનો સદા.
- વિનોદ જોષી
407, કે. કે.નગર, ઘાટલોડિયા,
અમદાવાદ: 61- 94291 29722
💝21💝06💝20💝
💝વિશ્વ💝યોગ💝દિન💝
Suppar nice
Eeeaeeeewwwwwwwwwwwwwwwwwwwwwwwewwewwewweewwwwwwwewjjjjjrwofeohejzdgzgzgzgzgzgzwgzgzgzwgzgzgzgzgz4wwgzgzgzgzgzgzwgzgzwgzw
Bhai pincode ray gyo
આપણે એ ના ભૂલવું જોઈએ કે મહેશ-નરેશ એ સેંકડો ગુજરાતી મુવી માં હિટ સંગીત આપ્યું છે. અને મહેશભાઈ એ પોતાના સ્વર થી ઘણા ગીતો ને સજાવ્યા છે..!
એ જુદી વાત છે કે એ લોકો ને જોઈએ એવું પોટેનસીયલ ના મળ્યું, ટેલેન્ટ નો વિસ્તાર ના કરી શક્યા..પણ તેમ છતાં જે લોકો જાણે અને સમજે છે એ લોકો માટે એ હમેશા સુપર સ્ટાર જ રહેવાના..
બાકી
એક સુવર્ણ સમય હતો મહેશ-નરેશ પાર્ટી નો..એ સમય હવે તો પાછો આવવાથી રહ્યો..!!
-ગર્વ થી ગુજરાતી..
@@misisipidecor4640 બિલકુલ સાચી વાત છે !👍🙏🙏
Adbhut ho bhai! Naresh mahesh ne mara khub khub pranam
ખરેખર આ કલાકાર ગુજરાત નું ધરેણુ હતું
हमारा गुजरात नु गौरव महेश भाई कनोदीया ओर नरेश कनोदीया ओर अरविंद भाई त्रिवेदी ओर उपेनदए त्रीवीदी दोनो नी जोदी का नाम अमर रहे
Naresh
Mahesh
Ramesh
Tripiti of golden era of gujarati cinema
ગુજરાત ના રત્નો અને ગુજરાતી ફિલ્મ જગત ના સર્વશ્રેષ્ઠ કલાકારો ને વંદન
તમારી યાદો અને કામ ક્યારેય નહીં ભૂલાય
નરેશ મહેશ ગુજરાત ના અમુલ્ય રત્ન ❤
Versatile singer.....RIP mahesh kumar n Naresh kanodiyaji
સંગીત ની દુનિયા માં નામ અમર કરી ગયા ...નરેશ ભા ને મહેશભા ની જોડી નહિ મળી શકે..... મિસ યુ હંમેશા.....
Om Santi 😭😭😭😭😭
ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે
Have to tamari yado j ...jovani mahesh kaaka..naresh kaaka..zabbardast..supar dayro....jay mataji...
We will never get such legendaries our life.
આપણા આ મહાન ગુજરાતી કલાકારોને ખરેખર તો પદ્મવિભૂષણ, પદ્મભૂષણ જેવા એવોર્ડથી સન્માનિત કરવાની જરૂર હતી !
ગુજરાતી સંગીત ના પારીજાત ને સત સત વંદન 🙏🙏🙏
અતો આપડા ગુજરાતી કલાકાર જ ગાઈ સકે આટલાં અવાજ માં તો બીજાં નાં ગાઈ સકે ❤❤
Miss u legends...😔😔❤
સુપરસ્ટાર મહેશ ભાઈ નરેશ ભાઈ 🙏🙏
God given heaven to both brother !!!
😭Miss you my deere 😭
ૐ શાંતિ
ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે 🙏
મૃત્યુ પછી કોણ વિડિઓ જુએ તે લાઈક કરે 🙏
Gujarat ma aamni telent ni yogy kadar na thai te ek hakikat 6
Sachi vat che
I would say they performed above expectations. They were famous, they had fan following. They will not be as famous as Bollywood actors but in our hearts, we knew they were stars. That's all matters.
0
@@pareshmokani true af
@@2203prajapati llll
Amar sada avinash....aapa shree ni kala ne ...sadar pranam..🙏🏻
WOW in I didn’t know he singing multiple voices wow god give excellent gift 🇮🇳🙏🏻
Class, class, Great, Mahesh Bhai. Ananvay Alankar, 'Tame to tame j cho '.
ભગવાન આપના આત્માને શાંતિ આપે
ભગવાન આ બંને ભાઈઓ ને અમર રાખે..
Om shanti to Both legend...🙏🙏
🚖
બંન્ને કાકા ને વંદન તેમના આત્મા ને ભગવાન શાંતિ આપે
ONE OF THE BEST SINGER IN
🎤🎤🎤G U J A R A T🎤🎤🎤
LOT OF MISS YOU MAHESH JI
LOVE ALWAYS
ROHIN BAROT ❤️❤️❤️
Kya Gajab ka talent hai Mahesh kanodiya Sir mein....🙏🏻🙏🏻🙏🏻
The legend of Mahesh Naresh
વાહ મહેશ ભાઈ & નરેશ ભાઈ
RIP... Legend.... Kanodia Brothers
મારા તમારા આપણા સૌના લાડીલા અને માનિતા લેજન્ડસ સાક્ષાત સરસ્વતી માતા ના અવતાર સમા અમર બેલડી સ્વ.શ્રી મહેશભાઈ અને સ્વ.શ્રી નરેશભાઈ કનોડીયાજી ને શત શત નમનાજલી ઓમ શાંતિ આપ ચાલ્યા ગયા છો પણ ઞુજરાત સમૃધ્ધ જ રહે હિતુ કનોડીયાજી આપની આ પાર્ટી જીવંત રાખે એવી આશા સહ એક ચાહક ની સલામ
RIP both of you. Love of your Bromance knew no rules.
Love you mahesh sir
Mahesh sir aap hamare gav(bhunav-unjha) aavya hata khub maja aavi hati love you mahesh sir
ખરેખર મહેશભાઈ જેવા મહાન કલાકાર ભગવાન આ દુનિયા માં બીજી વાર મોકલે એની કોઈ ગેરેન્ટી નથી કેમ કે મહેશ નરેશ ની સામે કોઈ ના આવી શકે માટે માટે જ્યારે મહેશ કનોડિયા નો પોગ્રામ જ્યારે પણ જોઉ ત્યારે મારા રૂવાતા ઉભા થઇ જાય છે હુ આજે પણ તેમના ગીતો સાંભળું છું
I. Miss you..
Mahesh..bhai...and...
Naresh...bhai...
Ek baar humare gav me aaye the ...me Bohot lucky hu maine unko live suna tha
Ha mojj miss you super star Mahesh kanodiya... Bhagwan tamari aatma ne shanti aape om shanti 🙏