15 Sahu jagat na loko avo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • ૧૫ - ભજન કરવાનું નોતરું
    ૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ;
    તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે.
    ૨ જાણો દેવ છે એક યહોવા, આવો તેનો મહિમા જોવા;
    આપણે ના પોતાથી થયાં, તેના હાથે છીએ બન્યાં.
    ૩ તેના લોકો છીએ બધા, ને ચારાનાં ઘેટાં સદા;
    સ્તુતિ કરતાં બારણે પેસો, તેના ઘરમાં આવી બેસો.
    ૪ તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો;
    કેમ કે પ્રભુ છે દયાળુ, ને સદાકાળ કરૂણાળુ.
    ૫ પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે;
    તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો.
    ___________________________________________________
    15- Bhajan kervanu notaru
    1 Sahu jagat na loko, avo, harkhe devna geeto gao;
    Teni seva karo bhave, badha tene sharane aave.
    2 Jano dev che ek yahowa, aavo teno mahima jova;
    Aapane na potathi thaya, tena haathe chiae banya.
    3 Tena loko chiye badha, ne charaana gheta sada;
    Stuti karta baarane peso, tena gharma avi beso.
    4 Teno abhar sangha mano, tena naamne sahu vakhano;
    Kem k prabhu che dayalu, ne sadakal karunalu
    5 Pedhi der pedhine mathe, daya karshe datar haathe
    Teno abhar sangha mano, tena naamne sahu vakhano.

ความคิดเห็น • 10

  • @sunilbhai4048
    @sunilbhai4048 3 ปีที่แล้ว +3

    Very nice song bhai Prabhu aapko aasish de God bless you

    • @Ashish30192
      @Ashish30192  3 ปีที่แล้ว +3

      Thank you so much sir.

    • @parmargaming2538
      @parmargaming2538 3 ปีที่แล้ว +1

      Yes God bless you ♥️♥️🙏🙏

  • @vipulgavit3432
    @vipulgavit3432 3 ปีที่แล้ว +2

    Nice song 👏👏

  • @premgamit9641
    @premgamit9641 3 ปีที่แล้ว

    Bhai bija gujarati gito pan muko... Ane thenkyu bhai lyrics sathe gito mukva mate. God bless you🙏🙏🙏

    • @Ashish30192
      @Ashish30192  3 ปีที่แล้ว +1

      Sure Sir, Thank you for your support.

  • @francisnayak6198
    @francisnayak6198 2 ปีที่แล้ว +1

    ♥♥♥♥♥♥♥♥♥♥♥♥

  • @parmargaming2538
    @parmargaming2538 3 ปีที่แล้ว +1

    So nice song i lovo it

  • @rashminmahida1888
    @rashminmahida1888 3 ปีที่แล้ว +1

    Praise the Lord

  • @ashwinchristian5217
    @ashwinchristian5217 3 ปีที่แล้ว +2

    Nice song