374 - Anand ur chhe re mujane maliyo taarana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2021
  • ૩૭૪ - આનંદના કારણો
    ટેક: આનંદ ઉર છે રે મુજને મળિયો તારણહાર;
    મારા નાથની રે કરુણા થઈ છે અપરંપાર.
    ૧ ભવસાગરમાં રે મારું નાવ થયો તે નાથ;
    દીઠો દૂબતો રે પ્રભુએ ઝાલ્યો માારો હાથ.
    આનંદ.
    ૨ પાપ નિવારિયાં રે પ્રભુએ મુજ પર આણી રે'મ;
    જીવન આપિયું રે પ્રભુએ મુજ પર રાખી પ્રેમ
    આનંદ.
    ૩ દેવ દયાળુએ રે મુજને કરિયો તેનો બાળ;
    રાખે પ્રેમથી રે એ તો નિત મારી સંભાળ.
    આનંદ.
    ૪ પ્રભુએ આપિયો રે મુજને આદિતનો શુભ વાર;
    સેવાભક્તિના રે આપ્યા ધારા રાખી પ્યાર.
    આનંદ.
    ૫ ગ્રંથ દીધો મને રે તે તો મુજ અજવાળા માટ;
    થઈને ભોમિયો રે એ તો દેખાડે છે વાટ.
    આનંદ
    ૬ સ્વર્ગી વાટમાં રે મારો કેવો રૂડો સાથ;
    પ્રીતિ દોરશે રે મુજને હેતે મારો નાથ.
    આનંદ.
    ૭ અંતે આપશે રે મુજને સ્વર્ગભુવનમાં વાસ;
    સ્વર્ગી ધામમાં રે ઈસુ મારો છે ઉલ્લાસ.
    આનંદ.
    374 - Aanandana Kaarano
    Tek: Anand ur chhe re mujane maliyo taaranahaar;
    Maara naathani re karuna thai chhe aparanpaar.
    1 Bhavasagarmaa re maaru naav thayo te naath;
    Deetho doobato re prabhauye jhaalyo maaro haath.
    Anand.
    2 Paap nivaariyaa re prabhauye muj par aani re'm;
    Jeevan aapiyu re prabhauye muj par raakhi prem
    Anand.
    3 Dev dayaaluye re mujane kariyo teno baal;
    Raakhe premathi re e to nit maari sambhaal.
    Anand.
    4 Prabhauye aapiyo re mujane aaditano shubh vaar;
    Sevaabhaktina re aapya dhaara raakhi pyaar.
    Anand.
    5 Granth deedho mane re te to muj ajavaala maat;
    Thaeene bhomiyo re e to dekhaade chhe vaat.
    Anand
    6 Svargi vaatamaa re maaro kevo rudo saath;
    Preeti dorashe re mujane hete maaro naath.
    Anand.
    7 Ante aapashe re mujane swargbhuvanmaa vaas;
    Svargi dhaamamaa re Isu maaro chhe ullaas.
    Anand.

ความคิดเห็น • 23

  • @AkshayGamit_1994
    @AkshayGamit_1994 หลายเดือนก่อน +1

    બહુ સરસ ગીત છે દિલ માં પ્રભુ આવી ગયાં આવા ગીતો સાંભળવા શાંતી મળી જાય

  • @smitadesai8344
    @smitadesai8344 9 หลายเดือนก่อน +1

    Amen

  • @vinodchandrarajpal8409
    @vinodchandrarajpal8409 ปีที่แล้ว +1

    બહુ ઠંડા રાગના ગાયનો છે

  • @ZC21322
    @ZC21322 8 หลายเดือนก่อน +1

    ❤ thank you so much for sharing this song

  • @ZC21322
    @ZC21322 8 หลายเดือนก่อน +1

    All time favorite ❤ love from 🇨🇦

  • @joychristian8233
    @joychristian8233 2 ปีที่แล้ว +1

    Good .... Work

  • @ZC21322
    @ZC21322 8 หลายเดือนก่อน +1

    Pls upload more songs

  • @yakubvasava413
    @yakubvasava413 2 ปีที่แล้ว +1

    Song upload karva mate Thanks

  • @sunandagavit7224
    @sunandagavit7224 2 ปีที่แล้ว

    My all time favourite

  • @diptichaudhari7913
    @diptichaudhari7913 ปีที่แล้ว +1

    Parise the lord hallelujah hallelujah

  • @anandhalori4064
    @anandhalori4064 ปีที่แล้ว

    loooo

  • @sonalsunilasari6642
    @sonalsunilasari6642 2 ปีที่แล้ว +1

    Amen👍

  • @geeravasava8733
    @geeravasava8733 2 ปีที่แล้ว +1

    Superb

  • @ramilabendabhi807
    @ramilabendabhi807 2 ปีที่แล้ว +1

    Superb superb superb 💞💞❤️❤️❤️

    • @Ashish30192
      @Ashish30192  2 ปีที่แล้ว

      Many many thanks Ma'am

  • @amaliyardilipbhai7455
    @amaliyardilipbhai7455 2 ปีที่แล้ว +1

    304

    • @Ashish30192
      @Ashish30192  2 ปีที่แล้ว

      Yes, Sir do you want me to upload song number 304 from Bhajan Sangrah?

    • @amaliyardilipbhai7455
      @amaliyardilipbhai7455 2 ปีที่แล้ว

      Yes Bhajan Sangra

    • @amaliyardilipbhai7455
      @amaliyardilipbhai7455 2 ปีที่แล้ว

      304 આકાશી ઓ બાપ અમારા નામ પવિત્ર મનાવ

    • @Ashish30192
      @Ashish30192  2 ปีที่แล้ว

      @@amaliyardilipbhai7455 Please check this URL for song 304 th-cam.com/video/p8LQD-s26S0/w-d-xo.html

  • @rajeshmacwan844
    @rajeshmacwan844 ปีที่แล้ว +1

    Amen

  • @pravinchaudhari6303
    @pravinchaudhari6303 2 ปีที่แล้ว +1

    Amen

  • @rajeshchaudhari3272
    @rajeshchaudhari3272 2 ปีที่แล้ว +1

    Amen