128 Gaao gaao jay geet gaao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2021
  • ૧૨૮ - વિજયી ખ્રિસ્ત
    ટેક: ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ;
    ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો..
    ૧ કબર ઉપર મૂકેલો પથ્થર,
    જુઓ કેવો ગબડી તે જાય;
    કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને
    રાખે શું બંધનમાંય?
    ૨ રડો ના, રડો ના, વિલાપ કરો ના,
    જઈ કહો ગાલીલે આ વાત
    કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો,
    વેગે પ્રસારો સમાચાર.
    ૩ આન્નાસ, કાયાફાસ, ન્યાયાધીશોની સભા,
    ભય પામી થરથરી જાય;
    અંધકારની સત્તાઓ ધ્રુજારી સાથે,
    ગભરાઈ હચમચી જાય.
    ૪ ભાગળો, ઊંચકો માથાં તમારાં,
    આવે વિજતવંત રાય;
    રણશિંગ, સતાર ને તબલાં બજાવો,
    રાજાનું મન હરખાય.
    128 - Vijayi Khrist
    Tek: Gaao gaao, jay geet gaao, motethi taali paadi gaao;
    Isu uthyo mrutyu jeeti, hallelujah, aanande pragataavo..
    1 Kabar upar mookelo paththar,
    Juo kevo gabadi te jaay;
    Kabar dwaarni mudraa devnaa putrane
    Raakhe shu bandhanamaay?
    2 Rado naa, rado naa, vilaap karo naa,
    Jai kaho gaalile aa vaat
    Ke te vachan, mujab kabarathi nikalyo,
    Vege prasaaro samaachaar.
    3 Aannaas, kaayaafaas, nyaayaadhishoni sabhaa,
    Bhay paami tharathari jaay;
    Andhakaarani sattao dhrujaari saathe,
    Gabharaai hachamachi jaay.
    4 Bhaagado, unchko maathaa tamaaraa,
    Aave vijayavant raay;
    Ranashing, sataar ne tabalaa bajaavo,
    Raajaanu man harakhaay.

ความคิดเห็น • 7

  • @alphamasihigeetteaching9949
    @alphamasihigeetteaching9949 ปีที่แล้ว +1

    Bahut सुंदर गीत

  • @pritivasavanilesh8030
    @pritivasavanilesh8030 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏

  • @vinodchandrarajpal8409
    @vinodchandrarajpal8409 ปีที่แล้ว +1

    આ ગીતનુ શરુઆતનુ મ્યુઝિક ખુબ જ લાબુ કંટાળાજનક છુ બાકી ગીત અને તેનુ મ્યુઝિક સરસ છે

  • @venisangaming6336
    @venisangaming6336 2 ปีที่แล้ว +1

    Halelu

  • @vinodchandrarajpal8409
    @vinodchandrarajpal8409 ปีที่แล้ว +1

    મ્યુઝિક ખુબ લાબુ અને ગીતને અનુરુપ નથી ફકત ગાઓ ગાઓ જયગીત....ત્યાથી જ શરુઆત કરી હોત તો સારુ થાત

  • @amischristian7607
    @amischristian7607 ปีที่แล้ว +1

    halleluiah