अमारा बारोट समाज नु गोरव मनी राज बारोट बारोट समाज ने ओलखती करी होय तो मनी राज बारोट ऐ मनी राज अमर छे हज्ञी जीवे छे ऐमना गीत गुजरात में गुजे गूंजता रहेछे
જય હો મણિરાજ બારોટ ને🙏આવા સુરીલા ઘડવટ થી ગાવા વાળું હાલ તો કોઈ નથી ખોટો વહેમ છે અમુક કલાકાર નો 🙏મણિરાજ કદી નહીં થવાય કોઈથી 🙏એક અંમર અવાજ છે 🙏 ભગવાન એમના આત્માને પરમ સદગતિ આપજો 🙏
2024 ma pan hamnhlu chhu😢Miss you maniraj😢😢
હજી કોને મણીરાજ બારોટ ની યાદ આવે છે
_______---------------------______________
Pravin luhar
સારા કલાકારો ની કોઈ કદર કરતું નથી એજ દુઃખ છે .. નકામા કલાકાર ની કદર કરે છે
સાચી વાત ભાઈ
❤
વાહ બારોટ સમાજ નાઉધારક જયહો... સવ. મણીરાજ બારોટ ના આત્મા ને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થના ગોવિંદ ગોવિંદ બારોટ પાલનપુર કલાકાર નાજય માતાજી
જય હો...આજે જે પણ કલાકાર છે એ બધો તમારો પરતાપ છે... વાહ .... ડાયરા ના બાદશાહ
નિશબ્દ😭 મનિયારા તમારી ખોટ વર્તાય છે હો..
વહ ❤ ડાયરા નાં બેતાજ બાદશાહ વાહ
મણિરાજ બારોટ ભુલાય તેમ નથી 🙏🙏🙏🙏🙏
રુવાડા રુવાડા ઉભા કરી નાખ્યાં આ મોરલા તારા શુરે😭👌👌
Ha Moj
Jordar Dayaro
kmjjiu
વાહ મણીરાજ બારોટ શુ તમારો કંઠ છે અને તમારી કલા મને ખુબ ગમી છે પણ તમે ગુજરાત માં અમર થઈ નાચી રહયા છો
ha moj
વાહ મણીરાજ વાહ બાપ જબરું જીવી ગયા તમે તમારો અવાજ સાંભળી અમારા બાળપણ ની મીઠી પ્રીતની યાદ આવી જાય છે.
Se
વાહ મણીરાજ બારોટ તમારા
ગીત મને બહુ ગમે છે
All kalakar Godfather, 😭😭😭😭
Miss you best singer manirajbhai barot........tamaru naam amar rahe Yugo sudhi......
Miss you manirajbhai Tamara jeva kalakar Gujarat ni dharti par tahukta morala ni kayami khot rese
આ મણીરાજભાઇ નો આખો ડાયરો યુ ટ્યુબ ઉપર મુકો. વાહ..મણીરાજ વાહ..
6 bhai
th-cam.com/video/MgyD0GpMXX8/w-d-xo.html
વાહ મારા ઞુજરાતના લીલૂડા વનના ટહુકતા મોરલા તને ઘણી ખમમા
Atyare pan kon sambhle che maniyara ne ....2022..1 like bani jay
મણિરાજ બારોટ જેવી મોજ બીજો કોઈ કલાકાર ના કરાવે
આવો મોજીલો કલાકાર હવે નથી મળવાનો . હા મારી ઉતર ગુજરાત નો ટહુકતો મોરલો એટલે મણીરાજ ભાઈ બારોટ
વાહ વાહ મણિરાજ બારોટ તમારી તોલે કોઈ ના આવે ખમ્મા ખમ્મા મારા વ્હાલા ભાઈ 🙏🙏👆👌👌
હા મણીયારો
હા મણિરાજ ભાઈ હા મોજ હા
વાહ જ માણિરાજ ખુબ ખુબ આભાર
Mara bap jiyo hajaro sal wah kings of voice maniraj barot
મણીરાજ બારોટ નો આ છેલ્લો ડાયરો હતો એનાં પછી લગભગ ત્રણ દિવસ પછી ઓફ થઇ ગયા હતા 😭😭😭😭😭😭😭😭
Vah maniraj jii vah aapko shat shat naman hamare marvar me abhi bhi aapka sanedo bahu famous se
Dayaraa No Betaj Badasah Jiyo Hajaro Saal I Miss You Maniraj Barot . ha Moj.
Jordar Daayro Nice
હા મોજ હા
@@kanujidabhi1732 Thank You
@@kanujidabhi1732 ur jiii INNNJIII chumi
@@mehulsolanki153 Thanks
अमारा बारोट समाज नु गोरव मनी राज बारोट बारोट समाज ने ओलखती करी होय तो मनी राज बारोट ऐ मनी राज अमर छे हज्ञी जीवे छे ऐमना गीत गुजरात में गुजे गूंजता रहेछे
મોજીલો મારો મણીરાજ 🙏❤️
વાહ મણી રાજ બારોટ અમર રહો
Jordar mara BAROT
Vah maniraj barot vah
લાસ્ટ પ્રોગ્રામ મણીરાજ બરોટ નો ....
વાહ મણીયારા😍
હા શુ વિસરાયેલા દિવસો હતા કે. યાદ આવે મણીયારો...
ha moj
Wah mara barot wah kavi
Aavi moj Amne jova na mali buv dhukh thye che jemne joya ae Bhagya sali kevy
Jay ho barotji 😢
Ha moj mara gujrat na havaj ni tamane ghani khamma bapu
Wah wha sva maniraj barot 👌👌
Miss you maniraj barot
Ha maniraj ni moj
Ha manoranjan.barot
મીસ યુ માનિરાજ
Ye पहले दुहा गाया हैं इसका छोटा विडियो बनाओ प्लीज
ok
Tamari vato kai alag hati .....saheb
જય હો જય હો 😰 યાદ મણીયારો આવસે 😰
Ha mara savaj
વાહ ઢોલા વાહ
Kiss kiss ne lady singer ko skip kiya😂
I miss you maniraj
ગુજરાતી અભીનય લોક ગાયક ભુરેશ પરમાર કહે બહુ શરસછે
Ha gujratna DHOLA Ha👏🙌
Ha moj ha
Vaan maniraj vaah
હા મણીરાજ બારોટ યાદ બહુ આવે છે
વાહ ગુજરાતનો સાવજ કલાકાર મણીરાજ બારોટ
Ha mara uter gujrat gourav ha ..maniraj ha
Ha moj ha ❤❤❤
Dayro to maniraj barotnoj hoy bija have program thay
જય હો મણિરાજ બારોટ ને🙏આવા સુરીલા ઘડવટ થી ગાવા વાળું હાલ તો કોઈ નથી ખોટો વહેમ છે અમુક કલાકાર નો 🙏મણિરાજ કદી નહીં થવાય કોઈથી 🙏એક અંમર અવાજ છે 🙏 ભગવાન એમના આત્માને પરમ સદગતિ આપજો 🙏
.
..
મણીરાજબારોટ
ચઙઙઙ
Vah,maniraj.barot,vah
ha maniraj haa taro paan vaat hato bapliya
Ha nano Kanaiyo
Vh dhola vh
Ha ha maniyro
I'm miss u
લોકડાયરા નું ઘરેણું હતું કલાજગતમા અમર થઈ ગયું
Ha moj ha
Ha Moj
*hinuuuj@@Shreeganeshstudio
સુ વખાણ કરું મોજ તો એમની હતી એ જમાના મા હા મોજ હા 🙋🙋🙋
Miss you.gujratna. raja
વાહ મણીરાજભાઈ અમર રહો
😢વાહ સાવજ વાહ
Super hit
Ha dev ha
Wah kavi
Maniraj એમ થવાય એવું નથી હાલ ma
મણિરાજ બારોટ જે વુ કોઈ પણ ના થઈ શકે બીપન પટેલ ભજનિક ગાગડીયા દક્ષિણ ગુજરાત મૈ સરુઆત થી કેસેટો સાભળતો
Va Gujaratna havaj va😭😭 Kya chali gya tame tamri guj kadi na mate
Wahbarot
હા ઢોલા તમારી મોજ હા
Vat to tamaro hto vala tamari khot aaje pan vartay chhe tamari yad bahu aavese
ગુજરાત મોરલો વાહ
સરસ
Miss you Maniraj barot always
Manirajr અત્યારે હોત તો બહુ જ મજા આવત
વારંવાર સાંભળવા છતાં મન માનતું નથી
Va mniraj Barot tari yaD mne Bovaavese. Hiralal Babu Solanki khakhrechi morBi jilo taluko maDiya miyana. RajL Behn kejo ke mLvuse Bhai
હા.. ..ઢોલા.....હા...
Super singer no 1
नमन मारा भाई ❤️❤️❤️🌹🌹🌹🙏🙏
હા...મારો....ગુજરાતી..મોરલા...હા...
Kmo .
Hb
Jiyo lal
આવો કલાકાર ફરી ના મળે.. અમર રહો..
Hii
Haa
વાહ યાદ તો રહેશે
મગધિરા.હિન્દી ફિલ્મ
જોરદાર
હા ગુજરાતનો ઢોલો
વા મણીરાજ હા
Manirajtomaniraj
Misss you
મણીયાર
સુરો👍
सुपर डुपर हीट