ઢોલો મારા મલક નો મણીયારો આજે યાદ આવી ગયા છો તમે કેમ કરી ભુલાય મણીરાજભાઈ બારોટ ને...🙏🙏🙏😭😭😭 મણીરાજ બારોટ જેવા કલાકાર હજુ સુધી કોઈ નથી કેમ કે સુર કંઠ જેવો અવાજ અને ડાયરા માં ડાન્સ કર્યો એ કેમ કરી ભુલાય મણીરાજ બારોટ ને...🙏🙏🙏🙏😭😭😭
માફ કરજો મારા પ્રભુ મણિરાજભાઈ બારોટ તમે હમણાં એમ કહેતા બાપ ઉપર વિશ્વાસ ના કરાય બાપ શેઢાનો સાપ કહેવાય અને પછી પાછળથી તમે એમ પણ કહો છો પપ્પા ભણવા માટે ગાડી, ઘડીયાળ સ્કુટર લઈ આપે છે પોતાનુ ખેતર વહેંચીને પોતાના સંતાનને ભણાવે છે તો પછી બાપ ક્યાંથી શેઢાનો સાપ કહેવાય બાપ બિચારો આખો દિવસ કાળી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સાહેબ બાપ પણ મા જેટલો જ પોતાના સંતાનોને પ્રેમ આપે છે મા તે મા બીજા વગડા વા અને બાપ તે બાપ બીજા ખેતરના સાપ બાપ પણ મા જેટલો દયાળુ જ કહેવાય મારા સાહેબ ભગવાન તમારા આત્માને શાંતિ આપે જય જય મણિરાજ બારોટ સાહેબ અમર રહો 👏👏👏 જય જય દ્વારકાધિશ 👏👏👏
Moj
Moj moj maniraj barot....kharo hero...
Jordar
Vaah maniraaj bhai 👌
Moj moj...maniraj barot jevo singar koi na pake.... Have gujarat Ma...
Super hit ho...
Yadgar kalakar
ખરેખર મોજ હો ભાઈ જયજય મણીરાજ
MnirajBarot Bhagavansha
Moj moj
Ha moj ha
Va. Bhai su. Avaj se mniraj Barot
Ha maniraj ni Moj ha
Vah moj vah maniraj barotji
હા મોજ હા જોરદાર મણિરાજ બારોટ ની હા મોજ
સરસ
Vah ....vah
Moj moj moj
👌શુપર
ભાઈ ભાઈ 👍👌
આ ભાગ વિડીયો હોય તો મુકજો..વાહ...મણીરાજ વાહ...
Aa Bag hoy to miko ne Bhai viDiyo
વાહ સુપરહિટ
Nice
વાહ સુ વ્હ ખાં ન, કરું મનિરાજ બારોટ તમારાં સુપર હિટ voce તમારો વાહ વાહ વાહ
હા મરલા હા મોજ મોજ
Ohhhh
Vah maniraj barot vah
બાપો બાપો 👍👌
Bhai bhaai amara maniraj tamne kem kari bhuli javai amar thai gaya
જય શ્રી ઠાકર ધણી વાહ હા મણિરાજ બારોટ ની વશરામ ભરવાડ ગામ મોરબી 👌👌👌👌👌
Aakho dayro muko ne maniraj barot no
Bija,...bhag have mukisu
આખરી સલાહ. ભાગ ૨.મણિરાજ.બારોટ.નો.આશિક.શૂ.લાડજી.ઠાકોર
મણીરાજ બારોટ સે મોકલ્યો
Fantastic dayro
વાહ ડાયરા ના બેતાજ બાદશાહ મણીરાજ બારોટ વાહ કેમ કરીને ભુલાય તમને 🌹🌹🌹
વાહ મનીરાજ
Miss u maniraj kaka😔😔😔😔😔😔
Fine supar
Very good
Vah maniraj vah 😂😂🙏🙏🙏
Superb
❤️i love maniraj Barot
😤😧✌
SiDDHRAJSING
ઢોલો મારા મલક નો મણીયારો આજે યાદ આવી ગયા છો તમે કેમ કરી ભુલાય મણીરાજભાઈ બારોટ ને...🙏🙏🙏😭😭😭
મણીરાજ બારોટ જેવા કલાકાર હજુ સુધી કોઈ નથી કેમ કે સુર કંઠ જેવો અવાજ અને ડાયરા માં ડાન્સ કર્યો એ કેમ કરી ભુલાય મણીરાજ બારોટ ને...🙏🙏🙏🙏😭😭😭
Maniraj Barot ne kem kari bhulay
મણીરાજ ટોપ ટેન
વાહમણિલાબારોટતનેકેમશોલાઈ
Very nice to see
Lok gayak duniya no betaj BADSHA 👑
Saras
મણીરાજ બારોટ એટલે ટહુકતો મોરલો
વા મણીરાજ બારોટ તારા જેવો કલાકાર નો જનમે
Manarj bhai misuyou
I Love you maniraj I Miss u maniraj
Tamaro. dayro varmvar santalvo game chhe.tamne bhulatu nathi.
Miss you barot..😂😂😂😂
Very nice Dayro vah maniraj Barot Tamara geeto sambhrine mara haiyama tadhak thayse i miss you morla
જય ગોગા મહારાજ
આનો બીજો ભાગ મુકીને 🙏🙏
હા મુકવા નો છું....રાહ જોવો
આગળ શેર કરજો..... મણીરાજ બારોટ ના ચાહકો ને મોકલજો.....
ભાઈભાઈ
👌👌👌👌👌👌👌👍👍👍👍👍
વાહ ભાઈ વાહ મારો કાળજા નો કટકો અમર નામ રખીનજો હો ભાઈ 22વષ થી મણીરાજનો ચાહક છૂ
વાહ મણીરાજ વાહ
અમર રહો મણીરાજ
Vah vah.....
वा मनियारा धोला वाह
Im miss u 🙏🌹😭🇮🇳🚩🌹🙏😭
મણીરાજ દ ગ્રેટ
maniraj to maniraj hata
વાહ મણીરાજ બારોટ ને કેમ કરી ભુલાય
વાહ maniraj વાહ
Good voice mara Barot ji. One man Army
હા મોજ મણિરાજ ની
લવીયુ મારા મારા ભાઈ મોજ કરદિ
wahhhhhhh maniraj bhai no avaj su bolia ane sanskriti to jovo amni git sathe sanskar pan
હા મોજ તમારી હું દશરત ઠાકોર શીગર પેપળુ બનાસકાંઠા
Chhatrasinh👍👍
વામણીરાજભાઈ
Super.. Bhai
I love u. Maniraj ...miss u dhola mara malkana
મળીરાજ.બારોટ
Good morning.bahi
વાહ મણીરાજ બારોટ વા
લાલાભાઇ ભુરાભાઈ ભરવાડ ગામ તમારું ગીત સાંભળીને મને બાળપણની યાદ આઈ
Bhai bhai
Bajaj badshah maniraj barot
મિસ.યુ.મનીરાજ. બારોટ
મણીરાજ બારોટ ને કેમ કરી ભૂલાય
If ik up ikiik
⚘💜⚘💜⚘💜⚘💜⚘💜⚘💜⚘💜⚘🤲⚘🤲⚘🤲⚘🕋⚘🕋⚘🕋⚘⭐🌙⚘👌👌👌👌👌👌👌👌
હા મારા કવિરાજ હા તારા જેવા કોઇ થયા નહી ને થાસે નહી મિસ યુ હાવી
Ha maniraj ha amar savo tame
Super super 1111111111111 maniraj barot old Gujrat nu garv
Surpal bariya
Vah su aavaj se maniraj barot tamari bahut yad aave se vala kiya janamare Mali su
ભાઇ ભાઇ ગુજરાતી ટહુકો મોર લો ભાઈ
મારા મણીયારા તને તો કેમ કરી ભૂલાય હજુ તારી યાદ આવે છે
વા હ સાવજ તારા સંભારણા
Maniraj Barot very good song Samne jo ladki ka photo hai vah Rajasthan ki ladki hai Jay Ho Jay Ho
ડભોડા..ગામ. નો.ડયરો..વીડીઓ..મેલવો
Miss you
Very good singer Manirajbhai Barot
Moj maniraj bhai mis you
વાહ ભાઈ વાહ
મિસયુ😂😂😂😂😂મારા ભાઈ સુપર
Ohhhhhh
મણિલાલ બારોટ મોજ 👍
માફ કરજો મારા પ્રભુ મણિરાજભાઈ બારોટ તમે હમણાં એમ કહેતા બાપ ઉપર વિશ્વાસ ના કરાય બાપ શેઢાનો સાપ કહેવાય અને પછી પાછળથી તમે એમ પણ કહો છો પપ્પા ભણવા માટે ગાડી, ઘડીયાળ સ્કુટર લઈ આપે છે પોતાનુ ખેતર વહેંચીને પોતાના સંતાનને ભણાવે છે તો પછી બાપ ક્યાંથી શેઢાનો સાપ કહેવાય બાપ બિચારો આખો દિવસ કાળી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સાહેબ બાપ પણ મા જેટલો જ પોતાના સંતાનોને પ્રેમ આપે છે મા તે મા બીજા વગડા વા અને બાપ તે બાપ બીજા ખેતરના સાપ બાપ પણ મા જેટલો દયાળુ જ કહેવાય મારા સાહેબ ભગવાન તમારા આત્માને શાંતિ આપે જય જય મણિરાજ બારોટ સાહેબ અમર રહો 👏👏👏 જય જય દ્વારકાધિશ 👏👏👏
મિસ યુ મણીયારા
Missumaniyara