Nanpan thi m ne bau sangarsh karelo m na pita sathey khub mehnat Ane anubhav agad avela tejasvi kalakar hta lok sahitya to m na mothe haiye vaselu htu❤❤
Tameem na Hamesha comment box Mein Lagta nathiya Aarti Hamen Yam Jaane Se Kaise Hamen banana Nadi per Hamara gayak kalakar se Maniraj Barot Gujarat mein M sorry Humko Daksh Bhul Kyon Bol Bam maaf kar do
2021 મા આ ડાયરો કોણ નિહાળી રહ્યા છે. જરુર લાયક કરજો.
Ilik
Pp
P
Pp
Pp
2024 મા કોણ કોણ નિહાળી રહ્યા છો
❤❤❤
આજે જીવતા હોય તો કોઈ કલાકાર નું કામ નઈ કે ગુજરાત માં રાજ કરે સાહેબ i miss you maniraj barot
Sachi.vaat
Right
Ha..maniraj..
A.
Maniraj hto ....
Ha
Dayara no guru6e
🙂 👏👏👏 2022 માં કોણ ડાયરાની મોજ માણી રહ્યું છે.
હુ મણીરાજ નો ચાહક છુ અને હુ આજરોજ તારીખ:-6/5/2022 ના રોજ સાંભળુ છુ
વાહ મણીરાજ વાહ
હા મારો મણિરાજ બારોટ હા... ઉત્તર ગુજરાતનો સનેડો ડાયરાનો બાદશાહ 🔥
ખરેખર સાહેબ મનીરાજ બરોટ એટલે માં સરસ્વતી નો અવતાર🙏🙏🙏😭😭😭❤️❤️
હજુ યાદ આવેછે મણીરાજ સાથે વિતાવેલી એ પળો સાવ નાની ઉંમર હતી
૨૦૨૩મા કોણ જુએ છે આ ડાયરો લાયક કરજો
Mu જોવું ભાઈ❤
Atyare pan emna geeto dil ma rame chhe
વાહ આષાઢી મોરલા રંગ છે મણીરાજ બારોટ ને ભગવાન આત્મા ને શાંતિ આપે
વાહ ઉત્તર ગુજરાત ના ટહુકતા મોરલા તમારી અણધારી વિદાય આજે પણ અમને સતાવે છે હુ તમારા ગીતો દિવસ માં એક વખત જરૂર થી સાંભરુ છું
I’m kathiyawadi muslim and enjoying dayra of Legend maniraj , dayra king .
Maniraj Barot Na Tole Koi Kalakar Na aave. Maniraj Barot Na Tame Chahak Hoy To .1. ek Like Jarur Karjo. I Miss you.
Vaah Patan Na Havaj.
Joradar DAYRO Nice
Ha Sanedo Geet Ganara Havaj
Bekar che
Maniraj.jeva.koi.nathi
हा मारा मलक ना ढोला ,बाप तने अने तारी कुदरती कलाकारी ने लाख लाख वंदन
I'mjeBta16a7@q19W09
મણીરાજ બારોટ જેવો આટલી ઉત્સાહથી ગાતો ગાયક ક્યારે જન્મશે પણ નહીં. ધન્ય છે મણીરાજ બારોટને.... વાહ...!
વાહ મણીયારા વાહ ભગવાન તમારા દિવ્ય સરસ્વતી આત્માને શાંતી અર્પે એજ પ્રાર્થના
Lok dayrano veer yoddho pahadi avaj Gujaratno dayrano havaj ane Gujarati dayrano tahukato morlo atle sri maaniraj barotne shatt shatt Naman 🙏🙏🙏
Ha maro snedo Dayrano badsha 👌tamari yado amar rhese bhai 😎💫🥰😘❤️👌
MANIRAJ BAROT સિંગર તો
2006 મો હતા પણ
આજે 2023 મો કદાચ હયાત હોત
તો તો પાટણ ના ધારા સભ્ય હોત.....સુ
😢😭👍👍👍👌👌👌🙏🙏🙏
2024 માં કોણ ડાયરો નિહાળી રહ્યાં છો જરા કૉમેન્ટ કરજો
હા મારો ઉતર ગુજરાતનો
હાવજ સનેડો અમરરહો
Thagi ne mari nakya maniraj bhai ne....bau khoti rite mrutyu thayu emnu....jordar kalakar...high pitch singer...
માયાભાઈ પણ છે.આ ડાયરામા❤❤❤❤❤❤❤❤
ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો એટલે મણીરાજ બારોટ ઉત્તર ગુજરાત નું રતન ❤️
આ રાહડો મારુ ફેવરિટ છે
મણીરાજ બરોટ જેવો કલાકાર ના થાય હવે ગમે તેવો હતો દારૂ પીતો પણ લોકો ને મોજ કરાવતો 🙏🙏🙏
Man mojilo kalakar.bujjet na hoy to pan program Kari aapta potana kharche
Nsha ma hoy tohh moj kraave 10.000 ...public..alg...alg...aeria..maa rahh joti hoy..(maniraj ni)....Ahemdavad ane aakha Gujarat Raj maa..!!amar maniyaro...and sanedo...
આવા કલા કાર હવે મળે, ગાવા નું સાથે અભિનય નો સ્ટેપ કર વો બહુ મુશ્કેલ હોય છે ,,
હા હાવજ હા ભગવાન તમારા આત્માને શાંતિ આપે
Gujarat nu Ratan maniraj. Jayantibhai arkhabhai malaviya. 🙏🙏🙏🙏
વાહ...રણીયારા વાહ..આજે પણ યાદ આવે છે તામારી ગીતં સંગીત ઓમ સાનંતી😭🌹🥀🌺🌷😭
વાહ સુરતાલ ના બેતાજ બાદશાહ વાહ ❤
મોજ મોજ મણીરાજ ❤❤❤❤❤❤❤
હતો મારા જિગર જાન ભાઈબંધ તને કઈ રીતે ભૂલીએ 😓😪
Gujarat no kig of Maniraj 🎉
Uttar gujrat no king. Banduk ked ma lai ne dayra kre koi na baap ni takat nthi ava dayra krvani miss u rakesh bhai na mama jay ho 🙏
મણીરાજ બારોટ ને કેમ કરી ભૂલાય હે...ભાઈ..કેમ કરી ભૂલાય હે...વાલા...
Haa mara paatn vada no vaagh haa moj haa
Ha Havaj Ha 🕉shanti
Ha maniyaro
Ha moj ha maniraj barot ni moj
2024 gujrat Bharuch daxesh dhobi 🚩
હું જોવું છું
Wah Tara voice no divano 6u Miss you so much Bhai
હા રાજપુતો હા
હા ડાયરો હા
Supar hit 🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🙏
Suni re Deli ne suna dayra
ઉત્તર ગુજરાત નો બેતાબ બાદશાહ મણીરાજ બારોટ
😢😢😢😢😢મણીરાજ બારોટને સત સત નમન વાહ ચાસણી જેવિ મીઠાશ મીસયુ
Vah maniyara Tamara Vina dayra aaje pan satavechhe and suna lagese tamari khot kayam mate rahese koti koti pranam
2023 મા આ ડાયરાની મોજ લેવા વાળા હાજરી આપતા જજો
Aana jevo kalakar awe na aave bhai❤
આ પ્રોગ્રામ ગામ adri નો
....વેરાવળ...2006....ની મેઘલી રાતનો
છે......હું દરબાર સુ...
અમે ભાઈ. જોઇ રહ્યા. છીએ
હા મોજ હા મણીરાજ બારોટ હા મારા સાવજ પાટણ જિલ્લા
Prabhu AA mahan Atma ne Aapne Saran ma sthan Aapjo Aave prathana. Bhavpurn shadnjali. Om shanti.
મણીરાજ ભાઈ તો મણીરાજ ભાઈ હતા એમ ના જેવા કોઈ હીરલા ના પાકે ભાઈ
Vah tahukto morlo dayrano betab brshya Aesa hiro Abhi koi nahi Anavala😢🎉
કાઠીયાવાડી વાડી ગીત હાં કાળુભા નાં કુંવર હાં જય માતાજી આઈ મિસ યુ મણેરાજ કાકા 🙏જય દ્વારકાધીશ 🙏
કાળુભા ના કુવર રામ વાળા...જય માતાજી
રાધે રાધે 🙏 જય દ્વારકાધીશ
manirajbhai gujrat nu garenu 6 osm voice miss u every navratri
વાહ બારોટ વાહ 🙏
Sorath no savaj
વાહ મનીરારજ તમને
આજે આ કલાકાર હોય તો બધા નો બાપ હોય
હા મણિરાજ હા તમારા અવાજ માં ખરેખર જાદુ હતો
મણીરાજ દ ગ્રેટ
માય ફેવરેટ સિંગર મણીરાજ નંબર 1
હા ડાયરો હા
Maniraj vina aajna dayrao suna se,
Emni bahuj ghot se.
I Miss you maniraj barot
સારા માણસ ની ઉપર જરુર છે
ખોટા ની નય
રંગ છે ડાયરા ની રમઝટ મણીરાજ બારોટ વાહ સિંહ
वाह मनी राज बारोट बेस्ट कलाकार हैं दुनिया में एक पन कलाकार मनी राज जैसा नहीं है बनी पन नहीं सकेगा मनी राज तो मनी राज है मोरलो,,, तो मोर हतों अमर छे
સૌથી બેસ્ટ સ્ટેજ પ્રોગ્રામ ના બેતાબ બાદશાહ એટલે મણિરાજ બારોટ હો ❤❤❤❤
ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે મણીરાજ રાજ બારોટ
Maniraj barot is King no 1 singer and i miss you
મારો તો ભગવાન છે
We well miss 💙
મીસ યુ મણીરાજ બારોટ
Dayra no king
2023 મા કોણ નીહાળી રહ્યુ છે❤
વાહ બારોટ વાહ
મીસ યુ સાવજ મણીરાજ બારોટ 👌👌👌👌👌👍
Miss tiger maniraj barot
Utar Gujarat nohavaj
માયા આતા નું ફાયરિંગ 😮
Gujrati legend 🙏❤️
કયારે
આવશો
મારા
દિયોદર માં
મણીરાજ ભાઈ
આ ડાયરો 2022 માં કોણ જોવે સે એ મિત્રો જરા લાઈક કરો ને 🙏
Nanpan thi m ne bau sangarsh karelo m na pita sathey khub mehnat Ane anubhav agad avela tejasvi kalakar hta lok sahitya to m na mothe haiye vaselu htu❤❤
આજેય મણીરાજ બારોટના એ ગીતો અને ડાયરા જોવાની બહુ મજા આવે છે
હા બારોટ હા..miss you
Miss you maniraj baroy 🙏🙏🙏
No comparison of maniraj barot sangit samart 💐💐
Miss You maniraj bhai i am all time your big fan
Jay mataji
હા મનીરાજ બારોટ હા I miss you
A teno chelo program hato 😭😭😭
𝑯𝒂 𝒓𝒂𝒎 𝒌𝒂𝒕𝒉𝒊 𝒉𝒂
Tameem na Hamesha comment box Mein Lagta nathiya Aarti Hamen Yam Jaane Se Kaise Hamen banana Nadi per Hamara gayak kalakar se Maniraj Barot Gujarat mein M sorry Humko Daksh Bhul Kyon Bol Bam maaf kar do
Ha manraj barot
A dayram mayabhai Ahir se
ગુજરાતના ડાયરાનો બેતાજ બાદશાહ મનીરાજ બારોટ જય હો
Ha Maro havaj ha
વાહ મણિરાજ વાહ ❤
मिस यू मणिराज 😭