રાજકોટ વાળા સાથે ભારે મજાક થઈ ગઈ!। પણ આ મજાક નહીં ભ્રષ્ટાચારનું ચરમ છે | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 261

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs 20 วันที่ผ่านมา +36

    જબરજસ્ત ભ્રષ્ટાચાર કહેવાય....

  • @aamirjat_0025
    @aamirjat_0025 7 วันที่ผ่านมา +5

    ખૂબ સરસ રાજકોટ વાશી સાથે સરકારે આવું કરવું જોઇએ કેમકે રૂપાલા ને ખોબે ખોબે વોટ આપ્યાં છે

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt 20 วันที่ผ่านมา +35

    ખૂબ સરસ અને સચોટ રજૂઆત
    આપની નિર્ભીક પત્રકારિતા ને સલામ દેવાંશી બેન.

  • @bapunodeewvanojaysiyaram3978
    @bapunodeewvanojaysiyaram3978 20 วันที่ผ่านมา +29

    હું દેવાંશી બહેન ની દિલ થી સલામ કરું છુ... સલામ છે તમારી નીતિ ને બહેન

    • @johnbhagat9064
      @johnbhagat9064 20 วันที่ผ่านมา

      ગુજરાત ની જનતા ને બધું ખબર છે પણ ગુજરાત ની જનતા ની હાથ માં કશું નથી ખાલી ભાજપ સરકાર ને વોટ આપવા નું કામ છે આવું તો ચાલતું જ રહેશે 😂😂

  • @jitubhaipatel-lk6xn
    @jitubhaipatel-lk6xn 20 วันที่ผ่านมา +30

    ભ્રષ્ટાચાર થી આખો ભારત દેશ ખદ બદે છે કેટલી વાર બહુમત વાળી સરકાર આવી છે તો પણ આજ દિન સુધી એવો કોઈ કાનૂન નથી લાવ્યા કે ભ્રષ્ટ નેતા કે અધિકારી પકડાય તો ફાસ્ટ કોર્ટ માં કેસ ચલાવી ફટાફટ ચુકાદો આવે કે આજીવન કેદ કે ફાંસી ની સજા મળે

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 20 วันที่ผ่านมา +1

      Acb no kaydo su che?

    • @kalpeshbhatti6781
      @kalpeshbhatti6781 4 วันที่ผ่านมา

      Brast karta des vechva vara bane kharab... Vikas to thay che pan brast loko khay jay che... Rajkot nu junu air port ma. Home atla development kariyo ke..... Koi plan cresh thay to kya pade koi na ghar ne.... Bhuj kharab

  • @patel85naresh
    @patel85naresh 18 วันที่ผ่านมา +9

    બધું અધરતાલ ચાલે છે ગુજરાત માં સરકાર,સરકારી અધિકારીઓ,સરકાર સાથે જોડાયેલા જ કમાય બાકી બધા રોએ

  • @jkmobileaccessories8785
    @jkmobileaccessories8785 20 วันที่ผ่านมา +40

    ભાષ્ટા સાર ની મોટી ખાણ છે આ ભાજપ સરકાર સમજાય તેને વંદન

    • @girishpatel9392
      @girishpatel9392 18 วันที่ผ่านมา

      Congress kya imandar chhe ???
      Bdha chor j chhe...koy nano koy moto....

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 17 วันที่ผ่านมา

      કોઈ પણ ને એક જગ્યા રાખો તો પછી આવું થશે

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 20 วันที่ผ่านมา +20

    સરસ હજુ કરો વિકાસ

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 19 วันที่ผ่านมา +8

    Gujarat government is number one in Bhastachar and Gunda Gardi in Gujarat

  • @theindianfoodtv543
    @theindianfoodtv543 20 วันที่ผ่านมา +5

    આવીજ રીતે ભાવનગર સોમનાથ હાઈવે ની આજુ બાજુ ની જમીન નો વહીવટ થય ગયો છે વર્ષો પહેલા અને અમદાવાદ હાઈવે રીંગ રોડ નીકલવાનો હતો ભાવનગર ના પુર્વ નેતા હાલના નેતાઓ અને તેમના સંબંધીઓ ના નામે લય લીધા છે મારા પણ એક સંબંધી છે આમાં

  • @dharmrajsinhgohil911
    @dharmrajsinhgohil911 13 วันที่ผ่านมา +4

    ખરેખર ન્યૂઝ ના માધ્યમ થી સાચા લોકો ને વિરોધ કરવાની પ્રેરણા ને શક્તિ દેવા બદલ આપ નો ને આપ ની ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર..

  • @dilipdedhia344
    @dilipdedhia344 7 วันที่ผ่านมา +2

    પ્રધાન મંત્રી નો હુકમ હોય કે ચૂંટણી પહેલાં ઉઘટન કરવાનું છે તો મંત્રી શું કરશે પ્રધાન મંત્રી નું કામ ઉદઘાટન કરવાનું છે કે આના પહેલાં કેટલા પ્રધાન મંત્રીએ ઉદઘાટન કરેલ છે

  • @keyurpatel2469
    @keyurpatel2469 20 วันที่ผ่านมา +28

    બેન ગુજરાત માં તો વિકાસ ના નામે કરોડો ના કૌંભાંડ થાય છેઃ

    • @Merayesu130
      @Merayesu130 19 วันที่ผ่านมา +2

      Karva vala pan gujrati J hoi che badha paisa kamai ne USA chali jai che

  • @promathews
    @promathews 20 วันที่ผ่านมา +8

    Rajkot nai akha Gujarat sathe mazak chale che last 30 varsh thi..pan apni janta ne su farak pade che..😢😂😅

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 4 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન❤❤❤❤❤❤

  • @keval11011990
    @keval11011990 4 วันที่ผ่านมา

    You are speaking very fluently and fearlessly, And of course “Truth”. That’s the real news people wants.

  • @umangsoni3568
    @umangsoni3568 14 วันที่ผ่านมา +1

    દેવાંશી બેન ❤ જોરદાર પત્રકારિત્વ

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 20 วันที่ผ่านมา +5

    હજુ તો આનાથી સારા દિવસો જોવાના છે

  • @mkahir
    @mkahir 3 วันที่ผ่านมา

    ગુજરાતી વ્યાકરણ સુધરવું, 'રાજકોટવાળા'

  • @ravibavda2170
    @ravibavda2170 20 วันที่ผ่านมา +23

    બેન આપણે ઞમે,તેટલા,બરાડા,પાડીયે,પણ, સીસ્ટમ સુધરે તેમ નથી

    • @AccountPhc
      @AccountPhc 19 วันที่ผ่านมา

      વાત સાચી છે તમારી ભાઇ. સિસ્ટમ સુઘારવા સરકાર બદલવી પડે માત્ર મોદી પ્રેમ ન ચાલે. અને જો નવી સરકાર પણ કામ ના કરે તો એમને પણ ઉખાડી ફેંકવી પડે આ વાત જનતા સમજે ત્યારે સિસ્ટમ સુઘરી જાય. બસ જનતા તરીકે આપણે કોઇ નેતાના પ્રેમમાં નહિ પડવાનુ મૂળ મંત્ર આટલો જ છે કામ કરી જાવ અને મત લઇ જાવ....

    • @pushkargusani1241
      @pushkargusani1241 18 วันที่ผ่านมา

      સુધરે પણ જનતા અંધભકતી થી બહાર આવે અને દરેક પાંચ વર્ષે સરકાર ઉથલાવી જ નાખવાની.

    • @arjundixit6511
      @arjundixit6511 18 วันที่ผ่านมา +1

      System nahi Bhai loko nahi sudhre nake to system su chale loko agal 🤣🤣

    • @yusufpatel2066
      @yusufpatel2066 18 วันที่ผ่านมา +1

      Boomo thi pan Sarkar ane praja jagi shake che.

    • @rahulvyas8420
      @rahulvyas8420 7 วันที่ผ่านมา

      જ્યારે સરકાર પડે ને ત્યારે સિસ્ટમ સુધરી જાય....

  • @piyushmalaviya7851
    @piyushmalaviya7851 14 วันที่ผ่านมา +1

    કસોવાંધો નઈ બેન આવું તો વર્ષોથી થાય છે અને તો પણ ગુજરાત ની આંધળીપ્રજાને ખબરનથી પડતી એટલે તમે તમારું કામ કરો એમ કઈ ફરક નઈ પડે

  • @jitendrarathva2389
    @jitendrarathva2389 20 วันที่ผ่านมา +3

    ભાજપ વાળા ની ઘણી બલસે

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 10 วันที่ผ่านมา +1

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe devaanshi ben good work best story jay bhabani bhajap jabaani

  • @mr.k9619
    @mr.k9619 20 วันที่ผ่านมา +8

    Chinta na karsho aa airport adani ne vechi deva ma avshe etle world class bani jashe 😅

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 20 วันที่ผ่านมา +4

    Wah ben Amara rajkot nu naam aavyu ho... 😢 prajaa ne toye gappu j dekhhaay chhe
    .. !!!!!!!

  • @kartikbhavsar211
    @kartikbhavsar211 20 วันที่ผ่านมา +6

    Bee yee to scam ho gaya 😂😂sala ketla chalak che 2 domestic airport 😂😂.......ee pan janta naa tax na paise.....jamin pan apda paisa ni badhu apda paisa nuu😢😢ane heran pan apda paise 😂😂😂

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 19 วันที่ผ่านมา +6

    I request Rajkot citizens to boycott BJP's candidate in future election now

    • @Merayesu130
      @Merayesu130 19 วันที่ผ่านมา

      Any option???

    • @dailywhatsappstatus6780
      @dailywhatsappstatus6780 16 วันที่ผ่านมา

      You are blind ​@@Merayesu130

    • @tejasjoshi1685
      @tejasjoshi1685 4 วันที่ผ่านมา

      To bija kone vote apsho? Chhe koy sari political party? Non corrupt politicians chhe Bharat ma? Koy hoy to kahejo

    • @Merayesu130
      @Merayesu130 4 วันที่ผ่านมา

      @@bharatjhaveri2370 vote apva vala gujrati, chori karva vala pan gujrati ek bhi evi caste nathi jema chor nathi each & every caste one thief MP MLA ne maro madarchodo ne

    • @dailywhatsappstatus6780
      @dailywhatsappstatus6780 4 วันที่ผ่านมา +1

      @@tejasjoshi1685 Reva de Bhai tne bjp non corrupt party laage chhe 😂😂
      No discussion with you

  • @jay.gogacanel1180
    @jay.gogacanel1180 20 วันที่ผ่านมา +4

    100% હા છી વા ત છે બે ન શ રી

  • @cricketnews3909
    @cricketnews3909 18 วันที่ผ่านมา +2

    તમે કહો બેન vote કોને આપી ae બધા 2 number nu જ કરે se હવે हमारा જેવા લોકો ને જ જાતે ઊભું થવું પડશે 💥💥

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz
    @AMRUTBHAIPRAJAPATI-kh3fz 20 วันที่ผ่านมา +8

    Akha bhartdesh ne banaveche

    • @user-in7ji1qj1d
      @user-in7ji1qj1d 20 วันที่ผ่านมา +1

      Loko murkh banva taiyar hoy to pachhi kon murkh na banave ? !!

  • @ArunVekariya-Digital-Marketer
    @ArunVekariya-Digital-Marketer 6 วันที่ผ่านมา

    Impressive information 👍🏻 really appreciate

  • @shabudinmadhvaji2956
    @shabudinmadhvaji2956 20 วันที่ผ่านมา +5

    Better Move to Europe countries ok please

  • @rameshambaliya7489
    @rameshambaliya7489 14 วันที่ผ่านมา

    100% ben. Sachi vat chhe.

  • @kunalgala2919
    @kunalgala2919 8 วันที่ผ่านมา +1

    મોદી સરકારે તો આખા દેશ ને મામુ બનાવી દીધા 😂😂😂

  • @rameshchandrapande3038
    @rameshchandrapande3038 12 วันที่ผ่านมา +1

    Good topic for discussion 👏 👏 Actually all big schemes are projected for the party workers of ruler party. 😎

  • @marctbs4884
    @marctbs4884 7 วันที่ผ่านมา

    Sachi vat......

  • @abcsky3547
    @abcsky3547 18 วันที่ผ่านมา +1

    Bau sachi vat che ben,
    aaj rite education fee mate pan amne badhane 2017 ma election time par ullu banavya hta. Ane fee vadhvane badle school fee vadhi.

  • @sanjaykumarsolanki3598
    @sanjaykumarsolanki3598 20 วันที่ผ่านมา +27

    😂😂 ચિંતા ના કરશો, રાજકોટ વાસીઓ. રૂપાલા છે ને, રાજકોટ વાસીઓ નો લોકલાડીલો. 🤣🤣

    • @458vikasdivyakirtishorts
      @458vikasdivyakirtishorts 20 วันที่ผ่านมา

      Ek number no harami che rupalo

    • @hns3018
      @hns3018 16 วันที่ผ่านมา +1

      Ha bolo e km jiti gya e j khbr nthi pdti

    • @user-ih7kl1rj4y
      @user-ih7kl1rj4y 2 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Ankur_Hihoriya
    @Ankur_Hihoriya 10 วันที่ผ่านมา

    Saras point par vat kari chhe

  • @beyond_horizone
    @beyond_horizone 20 วันที่ผ่านมา

    Khub saras

  • @KikubhaiPat3l
    @KikubhaiPat3l 19 วันที่ผ่านมา +2

    ઘણા પત્રકારો રાજકારણ થી દબાઇ ને બોલતા હોય છે પરંતુ બેન ચોખ્ખી વાતો કરો છો પત્રકારો આવાજ હોવા જોઇએ..

  • @gajendradevdhara8220
    @gajendradevdhara8220 14 วันที่ผ่านมา

    She spoke my mind.

  • @gujaratimotovlogger9895
    @gujaratimotovlogger9895 16 วันที่ผ่านมา

    Slam chhe ben tamne

  • @dhiru6885
    @dhiru6885 20 วันที่ผ่านมา

    Very good episode thanks

  • @rockeyrockey6928
    @rockeyrockey6928 20 วันที่ผ่านมา +2

    Public ne chor neta j pasand che

  • @ankit.chitroda
    @ankit.chitroda 14 วันที่ผ่านมา

    Aap sachu Kam Kari rahiya choo, carry on

  • @piyushshah6497
    @piyushshah6497 19 วันที่ผ่านมา

    Va va bahu saras vishleshan... Paise ka khel hey

  • @hirenbambhaniya7317
    @hirenbambhaniya7317 15 วันที่ผ่านมา

    બેન આખા દેશ માં આવું જ છે.

  • @liyakatgmansuri328
    @liyakatgmansuri328 18 วันที่ผ่านมา +1

    Vikas thayo... domestic nu nam International thayu... aaj vikas......
    Domestic ne internation no darajo malyo.....

  • @hrim1712
    @hrim1712 19 วันที่ผ่านมา +1

    Solid

  • @cricketnews3909
    @cricketnews3909 18 วันที่ผ่านมา +1

    સરકાર નિ સાથે સરકારી ઓફિસર પણ 2 number nu kare se

  • @faruknakhuda7025
    @faruknakhuda7025 20 วันที่ผ่านมา

    Bilkul satyr vat chhe.

  • @Hp-io2wk
    @Hp-io2wk 19 วันที่ผ่านมา +1

    Chella 27 28 varsh thi gujara ma sarkar ej to kari rahi chhe janta ne napunshak virodh na kari sake eva banavi didha chhe

  • @greengujarat5623
    @greengujarat5623 20 วันที่ผ่านมา +2

    Sivraj sinh no chokro hto.

  • @rughwanisunil
    @rughwanisunil วันที่ผ่านมา

    🎉 funny but true

  • @skmak3393
    @skmak3393 11 วันที่ผ่านมา

    પ્રજા આ જ લાગ ની છે

  • @kirtimakwana8523
    @kirtimakwana8523 19 วันที่ผ่านมา +2

    BJP em pn MaMa j banave che 😅

  • @BHAVESHPATEL-tp1sm
    @BHAVESHPATEL-tp1sm 16 วันที่ผ่านมา

    100 % Sachi vat

  • @amarenterprise7618
    @amarenterprise7618 18 วันที่ผ่านมา +1

    બહેન કોઇ મામુ નથી બનાવી ગય ૨૪/૧૦/૨૪ થી આંતરરાષ્ટ્રીય ફલાઈટ ચાલુ થાય છે

  • @IGET101
    @IGET101 14 วันที่ผ่านมา

    salute. only true journalism can save India. Recently visited Rajkot. Airport is useless. No benefits to common citizens.

  • @kamalsuvasnewspaper4925
    @kamalsuvasnewspaper4925 20 วันที่ผ่านมา

    You are right

  • @prahladpatel3760
    @prahladpatel3760 13 วันที่ผ่านมา

    Devanshiben are doing very good reporting ,are you exposing corruption is very nicely, i am watching every day your Jamavat, one thing i want to give you more subject if you want to do reporting ,one Railway project workin progress at Vijapur, Dist: Mehsana, it is a interesting project.
    thanks ,Keep it up

  • @manubhairathva4369
    @manubhairathva4369 19 วันที่ผ่านมา +1

    मोदी है तो मुमकिन है 😂😂😂

  • @ronakandani9494
    @ronakandani9494 11 วันที่ผ่านมา

    1000%

  • @devalkathrecha110
    @devalkathrecha110 14 วันที่ผ่านมา

    🔥

  • @MeenaPatel-l7q
    @MeenaPatel-l7q 20 วันที่ผ่านมา +2

    Gujarat me 30 sal se BJP he lekin kya hua pura desh me Gujarati ko badnam

  • @rathvaanil4783
    @rathvaanil4783 20 วันที่ผ่านมา

    Right 👌

  • @user-hc8ff5vu9u
    @user-hc8ff5vu9u 17 วันที่ผ่านมา +1

    Asal ma to Rajkot air port ni jagya khali karavani hati

  • @jagdishkopatel9908
    @jagdishkopatel9908 20 วันที่ผ่านมา

    સરસ જમાવટ

  • @SurprisedDrone-qd6dz
    @SurprisedDrone-qd6dz 19 วันที่ผ่านมา

    Very nice

  • @makvanarasik3800
    @makvanarasik3800 8 วันที่ผ่านมา

    ❤️🙏

  • @user-cf9yf5mv5b
    @user-cf9yf5mv5b 18 วันที่ผ่านมา

    Good 💯🌹👌👍

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 20 วันที่ผ่านมา +2

    Medan AaLoko Olredy Mamu 6ej Tevu Lage6e !Koi Banavi Jay Tena Karata Olredy !!??

  • @jay-xi4kb
    @jay-xi4kb 19 วันที่ผ่านมา +1

    इसके पूरे देश में खोखले विकास है😂😂😂😂😂

  • @cricketnews3909
    @cricketnews3909 18 วันที่ผ่านมา

    આ તો bazzar se નેતાઓ mate

  • @shailesh2257
    @shailesh2257 10 วันที่ผ่านมา

    Kharekhar Rankot ne high Speed Train ni jarur 6, j amdvad, jamnagar, kutch sathe jode

  • @chhanajithakor-f1x
    @chhanajithakor-f1x 18 วันที่ผ่านมา

    Vaat sachi se

  • @tusharrathod2268
    @tusharrathod2268 19 วันที่ผ่านมา +1

    Anhi ketlu saras airport hatu rajkot ni andar j have tya lai gaya badhano time ane paiso bagadyo

  • @harshadvatiya2428
    @harshadvatiya2428 17 วันที่ผ่านมา

    બેન અા જમીન ગારીડા ની છે

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura7463 10 วันที่ผ่านมา

    Bjp dhare to neta nel puri dee 156 badha cho hoe ne to bjp nu namu puru thase 30 varsh ma guda sath aapi jitva no mukh janta bani aarogay khatu chhe matari khule aam un mehata hospital samay rogthi marikhe halkt neta. Jena savjne bin mot marinakhe guda doctoro bhu thi dakhl karo mot aatvadi ke goli davani goli marikhe vishva n. Hatavo modimodi pu vinas pap dhado bhragayo

  • @devkoli7756
    @devkoli7756 14 วันที่ผ่านมา

    1:33 ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ભાજપ પક્ષ હતો જ નહીં.
    પંડિત રવિશંકર મહારાજે કઈ રીતે ભાજપ કોંગ્રેસ નું નામ લીધું હતું

  • @user-ld3rc8uf6e
    @user-ld3rc8uf6e 20 วันที่ผ่านมา

    👍👍👍

  • @jitendramanatar8793
    @jitendramanatar8793 20 วันที่ผ่านมา +2

    Aa Kay navu nathi

  • @ibrahimparekh5234
    @ibrahimparekh5234 9 วันที่ผ่านมา

    Ben aa toh pehla thi j khabar hati but aapne public aware nahi thay tya sudhi su kaam nu complete bjp ni dadagiri j che

  • @SumitDavdra
    @SumitDavdra 2 วันที่ผ่านมา

    Ek 2 kaubhand aapde bhi kari lai baki incometax vadhva nae de kai

  • @GujjuEuP527
    @GujjuEuP527 18 วันที่ผ่านมา

    Rup-Lalal ni pase aatla paisa kyathi aaviya ?

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 2 วันที่ผ่านมา

    Aa aerport surendranagar ne aapelu pasi hirasar gam ne bija 3thi 4gam surendranagar jilaa ni had mathi kami kari rajkot ma lay gya

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy 20 วันที่ผ่านมา +1

    Air. Port. Ma.drom.tooti.gaya.aakevo.bharastachar

  • @user-xw9gc6kz4p
    @user-xw9gc6kz4p 16 วันที่ผ่านมา

    Ad bichme kyo hoti he

  • @jaykanani1977
    @jaykanani1977 15 วันที่ผ่านมา

    @Jamawat clips , jamnagar ma lakhota tadav ma pan kaik aavo j vikas thai che jarak ujagar karo

  • @abdulqaiyum1432
    @abdulqaiyum1432 19 วันที่ผ่านมา

    That's messed up

  • @danajivanol2469
    @danajivanol2469 18 วันที่ผ่านมา

    રૂપાલા કયા ગયા

  • @bhushan7490
    @bhushan7490 16 วันที่ผ่านมา

    भाजपा हटाओ लोकशाही बचाओ

  • @vboss8818
    @vboss8818 19 วันที่ผ่านมา

    Amne ne khabar j hati pm sapana na saudagar che

  • @hns3018
    @hns3018 16 วันที่ผ่านมา

    Gujarat ma bjp ave che Kai rite e j smjatu nthi ??
    Apde aa bdhu joie chie smjie chie to vote km e j party ne mle che???

  • @user-es3ci7nq2k
    @user-es3ci7nq2k 17 วันที่ผ่านมา

    Aa desh ma emay Gujarat ma paisadar thava માટેના બે રસ્તા છે,એક રાજનીતિમાં જોડાઓ અને બીજુસરકારી નોકરી માં જોડાઈ જાઓ . Pache jovo cycle laine farta hov to ekaj varsh ma 20-25 lakh ni gadi laine farsho Ane karodo bhega Thai jashe

  • @THE_GOLD_LODGE
    @THE_GOLD_LODGE 5 วันที่ผ่านมา

    પત્રકાર અને રાજનેતા એક બીજાના પૂરક છે.....
    એક ને trp જોઈએ અને બીજા ને વોટ....😂

  • @akashdave7666
    @akashdave7666 5 วันที่ผ่านมา

    BJP aavshe to bhrashtachar naabut karshe eva khali khotu dhapan dekhadva vadaone na modha par aa ek san santo tamacho chhe. Wah su vikash thayo chhe!!

  • @lihd123
    @lihd123 19 วันที่ผ่านมา

    Bahu Daya janak stithi che aa desh ane Pradesh nu

  • @CkChudasama-sk3lq
    @CkChudasama-sk3lq 19 วันที่ผ่านมา

    વાહ સાચી વાત😂