@ભુજ થી શ્રી લંકા પાસે કેરલા ટ્રીપ માં કેટલા રૂપિયા વધ્યા ૧૫ દિવસ ટ્રીપ પોલિસ એન્ટ્રી ટોલ ટેક્સ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #surat #automobile #thevishalgamerlive #3rdapril #vishalahir #vishalislive #driver #april3 #vishallegendlive #kerla #karnataka #srilanka #tamilnadu #bhuj #surat #rajsthan #trip #trucking #truckdriver #gujjuvlogs #gujju #comedy #vishalahir #surat #transition #transformation #india #kasmir #jammu

ความคิดเห็น • 501

  • @bharatkumarpadhiyar2500
    @bharatkumarpadhiyar2500 3 หลายเดือนก่อน +36

    બૈરા છોકરાં નો જીવ અધર હોય પાછા ઘરે જાઓ ત્યારે શાંતિ થાય જય માતાજી તમને હેમ ખેમ રાખે એવી માં ભગવતી ને મારી પ્રાર્થના

  • @veeravlog6329
    @veeravlog6329 4 หลายเดือนก่อน +12

    વિશાલ ભાઈ મારે પન 14વિલ છે પન પંચર નાજ પૈસા બેય જોટા ફુટે ને ઉપર થી હપ્તો ને વિમો ને પારસીંગ બધુ એક હારે થાય એટલે ગાડી વેચાય જાય પન આપડા હપ્તા પુરા નો થાય મને વિતી ગય છે એટલે હાથી મા તો ધર ને ધરેના પન વય જાય 😅😅😅😅😅આતો હાથી હાલે તો હાલે બાકી ગાંડો થાય તો જોવો 😅😅😅😅

  • @vinodaggrawal-xb8hw
    @vinodaggrawal-xb8hw 4 หลายเดือนก่อน +23

    ભાઇ ગાડી ઘસારો કિંમત ઘસારો
    ઓઇલ પાણી વયાજ વગેરે ગણવુ જોઈયે ને

  • @MukeshPatel-b6c
    @MukeshPatel-b6c 4 หลายเดือนก่อน +65

    બહુ જ મજા આવી વિશાલભાઈ ભુજ થી કેરલા નો વિડીયો બનાવ્યો અને આવા વિડીયો બનાવતા રહો જય માતાજી

  • @bhudevbipin3241
    @bhudevbipin3241 4 หลายเดือนก่อน +98

    મહેનતુ તો તમે પણ્ છો ભાઈ ગાડી વાલા ની કદર કરી એ બદલ આભાર

  • @shrimalikiran6153
    @shrimalikiran6153 4 หลายเดือนก่อน +9

    દેશ સરકાર થી નથી ચાલતો.. દેશ તો ચાલે છે ટ્રક અને ટ્રક ડ્રાયવર થી...... જે ટ્રક ડ્રાયવર હોય તે like ❤️ કરો...

    • @chaki7988
      @chaki7988 หลายเดือนก่อน

      Pan Bhai sarkar nahi hoy to tu track kya chalavano

  • @hitenparikh5153
    @hitenparikh5153 4 หลายเดือนก่อน +13

    જય શ્રી કૃષ્ણા
    વિશાલભાઈ આમા ટાયર ઇંસુરેન્સ મેન્ટનાંસે અને ડ્રાઇવર નો પગાર ૫૦૦ કરતા વધારે હૉય નો ખર્ચો પણ થાય સાહેબ

  • @kanjimakwana4025
    @kanjimakwana4025 2 หลายเดือนก่อน +2

    જીવનો જોખમ કરીને રાતના ઉજાગરા કરીને સુ વધે વિચાર તો કરો ભારત મા સુ વધ્યા ધંધા રોજગાર માણસને શાંતિ ના પડે પૂરી મેહનત કરે અને મજુરી પૂરતી ના મળે ત્યાં સુધી જય માતાજી ખૂબ ખૂબ આભાર ભાઈ મેહનત કરતા રોં સુ થાય

  • @kalpeshbhaghat8011
    @kalpeshbhaghat8011 4 หลายเดือนก่อน +27

    હિસાબ સાંભળીને બહુ મજા આવી વિશાલભાઈ

  • @hiteshahir10
    @hiteshahir10 4 หลายเดือนก่อน +1

    🖕👌👍 kharcho vadhi gayo Visal bhai 😒😒

  • @BharatParmar-rr3ou
    @BharatParmar-rr3ou 4 หลายเดือนก่อน +10

    કડીયા કામ. છારુ. ભાઈ. રોજની. હજાર. રુપીયા. તારીખ. પાડેકડીયો

    • @rakeshagravat1043
      @rakeshagravat1043 3 หลายเดือนก่อน +2

      ભાઈ હે ઘરનોધધોનોકેવાયહો

  • @sorathniasmita994
    @sorathniasmita994 3 หลายเดือนก่อน +1

    તમારો વિડિયો જોઈને ખટારો લેવાનું મન થયું

  • @priyanshpatel9453
    @priyanshpatel9453 4 หลายเดือนก่อน +1

    Amane layjav ne farva gadi me amarey gadini moj levi he amari pase bm 6 pan Tamara jevi moj nathi aavti bhai...

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 4 หลายเดือนก่อน +36

    પોતાની ઘરની ગાડી 🚛 હોય અને જાતે ચલાવી એ તો ઘણી સારી મજુરી.. ઈન્કમ મળે... ખુબ ખુબ આભાર

  • @ajaythakor9165
    @ajaythakor9165 4 หลายเดือนก่อน +1

    ભાઈ હુ 2007. હાલતોતો લગભગ 30%રૂપિયા લીટર ભાવ હતા ત્યારે હુ બેગલોર વિશાખાપટનમ રાજમુંદરી ચેનાઈ હૈદરાબાદ વોરાંગલ કરીમનગર ભેશા બોદર 10 ટાયર વાળી ડ્રાઇવ કરતો ટો.. ત્યારે ફોન રોમીંગ પણ કપાતું રિલાયન્સ સીમ હતું

  • @harinvaishnav5491
    @harinvaishnav5491 4 หลายเดือนก่อน +18

    ટ્રક ડ્રાઇવરની મેહનતની આવી સરસ સમજૂતી બહુ ઓછા લોકો ધ્યાન ઉપર લાવે છે વિશાલભાઈ... ખુબ જ બિરદાવવા જેવું કામ તમે કરો છો. 💐🙏💐

  • @kalpeshchopda1692
    @kalpeshchopda1692 4 หลายเดือนก่อน +28

    ખુબ સરસ વીશાલ ભાઈ ૧૩ દિવસ નિ ટિપ માં મામુ ને ૮૦૦૦૦ વધ્યા હસ્તે રમતે મોજ કરતા મહિના માં આવી ૨ ટીપ જ મરાઈ લોકલ કરતા મહેનત ઓછી

    • @vipulnariyapara7796
      @vipulnariyapara7796 4 หลายเดือนก่อน

      Ghodo kamay ne ghodo khay😅

    • @bharatmodi3141
      @bharatmodi3141 3 หลายเดือนก่อน +1

      हफ़्तोय ना भराय ema त्रिह हजार ना तो टायेर घशाई जाय

    • @rajgorbaldevrajgor
      @rajgorbaldevrajgor หลายเดือนก่อน

      Gadi hamare liye upar se​@@bharatmodi3141

  • @rasik3062
    @rasik3062 4 หลายเดือนก่อน +5

    ગાડી નૉ ટૅક્સ અનૅ ગાડી સરવીસ નૉ ખરચૉ કૅટવૉક લાગૅ

  • @VanajiGohil
    @VanajiGohil 3 หลายเดือนก่อน +1

    केरल नु भाडु कई टासपोट वाणो आपे छे ऐ कहो

  • @Bossravigaming
    @Bossravigaming 4 หลายเดือนก่อน +8

    જય દ્વારકાધીશ વીસાલ ભાઈ❤

  • @mukeshzinzala9724
    @mukeshzinzala9724 4 หลายเดือนก่อน +2

    વિશાલ ભાઈ ક્રેન વાળા ને કેટલાં રૂપિયા આપ્યાં તાં

  • @prakashjain6456
    @prakashjain6456 4 หลายเดือนก่อน +1

    ભાઈ ગાડી તમારી પોતાની છે કે નોકરી કરો છો
    આજની તારીખે ગાડીઓ ડ્રાઇવરો માટે જ છે
    બાકી કશું વધતો નથી

  • @Khoflion1
    @Khoflion1 4 หลายเดือนก่อน +7

    આ લોંગ ટ્રિપ માં તો ખરેખર મજા આવી જાય હજુ લોંગ ટ્રિપ કરો ભાઈ❤❤❤❤❤

  • @bharatkumarpadhiyar2500
    @bharatkumarpadhiyar2500 3 หลายเดือนก่อน +2

    પછી ગાડી ના હપ્તા વીમો એ ના ગણ્યું પાણી પીવાનું પેક મારવાનું એ ના ગણ્યું

    • @RadheRajput-on9zo
      @RadheRajput-on9zo หลายเดือนก่อน

      એ બધું TH-cam માંથી ડોલર માંથી કાઢવાનું

  • @VikramBabubhai-e5d
    @VikramBabubhai-e5d 4 หลายเดือนก่อน +1

    Kaya gamana so

  • @prakashjain6456
    @prakashjain6456 4 หลายเดือนก่อน

    હજુ તમારે એક કોસ્ટમાં ખોટ છે
    તમારો ટાયર ઘસારો ક્યાં ગયો 15 દાડા નો
    કેટલા કિલોમીટર ગાડી હાલી તમારી
    વધ્યો લૂમ બાવાજી નો

  • @borichayuvrajbhai6916
    @borichayuvrajbhai6916 4 หลายเดือนก่อน +1

    શીલો કોઈ દી લીલો નહિ.....સમજાય એને ...હું પણ ગાડી ચલાવતો..હવે નહિ

  • @bharatkumarpadhiyar2500
    @bharatkumarpadhiyar2500 3 หลายเดือนก่อน

    ભાઈ ઓઇલ ના ગણ્યું ગાડી નું મેન્ટનેજ ના ગણ્યું

  • @BavaParth
    @BavaParth 4 หลายเดือนก่อน +4

    બાપજી વનાસણ મહાદેવ મંદિર ઉત્તર ગુજરાત

  • @ashvinpatel6088
    @ashvinpatel6088 4 หลายเดือนก่อน

    ખચૅ =બચત =નફો

  • @bharatmodi3141
    @bharatmodi3141 3 หลายเดือนก่อน

    Tamara jeva dhando kare to bank vala ne गाड़ी khechvi pade

  • @jaydipkumarmahendrabhai6733
    @jaydipkumarmahendrabhai6733 4 หลายเดือนก่อน

    Helper માં રાખો

  • @Mr_aeju_76777
    @Mr_aeju_76777 4 หลายเดือนก่อน +1

    ભાઈ તમે તમારી પોતાનો ખટારો કયારે લેવાના છો

  • @kaushikodich4621
    @kaushikodich4621 3 หลายเดือนก่อน

    35mt ni truck lai ne jav to j posai .... 12 wheel ma kai na vadhe ... aaj kharcha ma ne aaj hisab ma vadhu male

  • @jeetendrachoudhary8945
    @jeetendrachoudhary8945 หลายเดือนก่อน

    મહિનાનો દોઢ લાખ મહેનત કરતા બહુ ઓછું

  • @ravalnilesh6898
    @ravalnilesh6898 4 หลายเดือนก่อน +2

    બરોબર 70,000 વધે

  • @dashrathsinh4016
    @dashrathsinh4016 3 หลายเดือนก่อน

    Tamaro numbar aapjone
    Tamari bhavna bahu sali lagi chhe

  • @PareshMakvana-cx1mx
    @PareshMakvana-cx1mx 3 หลายเดือนก่อน

    Total Bhadu 260000 thay to samjo k diesel kharcho 120000 thay toll ,kharchi na 30000 -40000 thay to total Bhada ma thyi 100000 male

  • @rajjoshi5438
    @rajjoshi5438 2 หลายเดือนก่อน

    ભાઈ આઈ ની અંદર ડ્રાઇવર નો પગાર ગાડી નું મેન્ટેન બધું ગણીએ ને તો 40...45... વધે ભાઈ મારું તો ગણીત એવુ છે

  • @sureshbhaiparmar7254
    @sureshbhaiparmar7254 2 หลายเดือนก่อน

    Bhai tame rokan temaj benk vyaj temaj mentetion Kay pan ganiu nathi temaj ghat ghasaro pan gano tex gano te badhu bad Karine hisab karo pasi juvo ketala Rs.vadhe she

  • @meladidigitalofficial3265
    @meladidigitalofficial3265 4 หลายเดือนก่อน

    Gadinu maintenance ketlu thay 😮😮

  • @zhsarvaiya7206
    @zhsarvaiya7206 4 หลายเดือนก่อน +1

    ગાડીના ટાયર અને ઓઈલનો ખર્ચો ગણ્યો નહિ ભાઈ

  • @umeshahir7568
    @umeshahir7568 4 หลายเดือนก่อน +16

    ભાઈ મારા પપ્પા પણ ટ્રક ડ્રાઈવર છે. ખરેખર ડ્રાઈવરો ની લાઈફ બઉ સંઘર્ષ ભરેલી હોય છૈ

  • @niyataridresh4768
    @niyataridresh4768 4 หลายเดือนก่อน +1

    એતો વાહન રાખે એણે ખબર પડે શું વધે છે આમાં

  • @RAJABON-uq5ed
    @RAJABON-uq5ed 3 หลายเดือนก่อน

    ગાડીમાં ખર્ચો આવતો નથી એમને....ટાયર વગેરે ઘસાતાજ નથી....😂

    • @malikkimauj3332
      @malikkimauj3332 3 หลายเดือนก่อน

      હા એ જ કવ છું

  • @ashokvyas9931
    @ashokvyas9931 4 หลายเดือนก่อน +4

    જય માતાજી કમીશન ના હોય સરસ જય મોગલમા કબરાવવારી મણીઘર વડવારી

  • @RashidKhan-rv8zd
    @RashidKhan-rv8zd 3 หลายเดือนก่อน

    Bhai aama loding unloading kharchama nathi lidhu

  • @anandrajsinhjadeja5858
    @anandrajsinhjadeja5858 16 วันที่ผ่านมา

    Haju gadi maintanence na kadho kmk tayer ghasai oil jaay etc..panchar

  • @VasveliyaKiasna
    @VasveliyaKiasna 4 หลายเดือนก่อน +5

    Jay MANDAHATA❤❤🙏🙏😎

  • @ankitpatel7061
    @ankitpatel7061 4 หลายเดือนก่อน

    Tame majuri 500 gani e bav ochi kevay

  • @vipulnariyapara7796
    @vipulnariyapara7796 4 หลายเดือนก่อน

    Tame tayar no ghasoro ane oil na.13 di na vima na na ganayva pachi ketla vadhe se😢😅

  • @ChariyaHaresh
    @ChariyaHaresh 4 หลายเดือนก่อน +2

    ખુબ સરસ વિશાલ ભાઈ આ ટ્રીપ નો આખો હિસાબ તમે હમારી સાથે સેર કર્યો આવીજ ટ્રીપ કરતાં રહો ને હમણે મોજ કરાવતા રહો........ જય મુરલીધર
    જય મા મોગલ
    જય મા ખોડલ❤❤❤❤❤❤❤

  • @harisinh5925
    @harisinh5925 หลายเดือนก่อน

    100 ru Kimi bhadu hoyto kerla javay tayr yar li tex vimo bhai bhuli gya so Kai no vdhe

  • @harshadbadresiya6589
    @harshadbadresiya6589 4 หลายเดือนก่อน +4

    Transport nu kamisan

  • @sarfarajraj9666
    @sarfarajraj9666 3 หลายเดือนก่อน

    15 divas no gadina E M I haptana ketla bhay

  • @મકવાણાભીખાભાઈ
    @મકવાણાભીખાભાઈ 4 หลายเดือนก่อน +4

    બહુ સરસ માહિતી વિશાલભાઈ જયમોરલીધર🎉🎉🎉

  • @Satishsvyas
    @Satishsvyas 3 หลายเดือนก่อน +1

    WORLD DRIVER DAY
    🎉🎉🎉🎉🎉
    PAN RAKHVO JOIYE

  • @RanjitGvala
    @RanjitGvala 3 หลายเดือนก่อน

    Jam vano ak taimno kharso lakhelse

  • @amardanidhariya8615
    @amardanidhariya8615 4 หลายเดือนก่อน +1

    પછી આમા એવુ હોય સેઠ ને કાય વધતુ નથી અને ડ્રયવર ને કાય ઘટતુ નથી એવુ હોય ઈ મે ઘણા મોઢે સાયભડુ છે હાચુ

  • @harishvisana9329
    @harishvisana9329 4 หลายเดือนก่อน

    Bhai tayar no jotto ketla no aave etyare

  • @sunnypatel2874
    @sunnypatel2874 หลายเดือนก่อน

    Bhai atamaro pagar 500 na chale
    24 kalak no pagar ganay

  • @JadejaBharatsinh-dq7cp
    @JadejaBharatsinh-dq7cp หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઇ

  • @mukeshvora1721
    @mukeshvora1721 2 หลายเดือนก่อน +1

    Another expenses to deduct is bank loan of fifteen days

  • @sanjaypatel123sanjaypatel12
    @sanjaypatel123sanjaypatel12 หลายเดือนก่อน

    Bhai gadi no ghasaro gano tayar no pela

  • @brijrajsinhsarvaiya1198
    @brijrajsinhsarvaiya1198 4 หลายเดือนก่อน +1

    Ama javanu bhadu baro bar hatu pan pachu avanu bhadu bov ochu hatu

  • @AbhishekSoneji
    @AbhishekSoneji 4 หลายเดือนก่อน

    12 tyres laine africa aawi jao

  • @sanjaypatel123sanjaypatel12
    @sanjaypatel123sanjaypatel12 หลายเดือนก่อน

    Bicharav ne kay no vadhe badho ghasaro gano to

  • @rajeshgohel6641
    @rajeshgohel6641 4 หลายเดือนก่อน

    Toll tex remove gov. Kari devo joie ye

  • @kanjibhuva2364
    @kanjibhuva2364 หลายเดือนก่อน

    70 hajar na to tayr ghasay atle apde vadhi ye bhai

  • @ahardikp
    @ahardikp หลายเดือนก่อน

    Badha kam ma paisa kamava ma bav mehnat karvi pade ane ocha paisa male, trading karva wala loko kalak ma hajaro lakhi kamai le

  • @NamiragoriGori-ol1kx
    @NamiragoriGori-ol1kx 3 หลายเดือนก่อน +1

    વિશાલ ભાઇ 4600 કિલોમીટર ગાડી ચાલી તો પણ ટાયર ફાટતાં નય પંચર પણ નો પડું હારું કેવાય ઓઇલ જોયું નય આ બધું અડ કરો ભાઈ

  • @chauhanvijay5841
    @chauhanvijay5841 3 หลายเดือนก่อน +1

    1taiar no fatakdo futyo te taiar no bhav lakho

  • @SanjayPiprotar-p6y
    @SanjayPiprotar-p6y 4 หลายเดือนก่อน

    Driver bhai Kai na vadhe chele

  • @SanjayPiprotar-p6y
    @SanjayPiprotar-p6y 4 หลายเดือนก่อน

    Driver bhai Kai na vadhe chele

  • @SanjayPiprotar-p6y
    @SanjayPiprotar-p6y 4 หลายเดือนก่อน

    Driver bhai Kai na vadhe chele

  • @SanjayPiprotar-p6y
    @SanjayPiprotar-p6y 4 หลายเดือนก่อน

    Driver bhai Kai na vadhe chele

  • @karanbharwad99
    @karanbharwad99 หลายเดือนก่อน

    Trck driver nu durd trck driver j samje

  • @arvindjangu7774
    @arvindjangu7774 4 หลายเดือนก่อน +1

    गाड़ी को खटारा मत बोलो बड़े भाई यह रोजी रोटी ह

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 4 หลายเดือนก่อน +1

    Yet, you don't aid Tyres, oils, Local R T O Tax, Insurance & Engine wrantage.

  • @mukeshajudiya6392
    @mukeshajudiya6392 4 หลายเดือนก่อน

    Gadi No Ghasharo To Gano

  • @SanjayPatel-up8mw
    @SanjayPatel-up8mw 4 หลายเดือนก่อน +2

    વિશાલભાઈ ટાયર ફૂટી ગયું એનો હિસાબ

  • @abbasbhai4413
    @abbasbhai4413 2 หลายเดือนก่อน

    ઘર સામાન દર વખત નો મલે સાહેબ

  • @mnchudasama440
    @mnchudasama440 3 หลายเดือนก่อน

    Mara pump par nathi aavta ho tme aam na hale

  • @hiteshrathod9705
    @hiteshrathod9705 3 หลายเดือนก่อน

    Bhekar zingi che dayvar ni

  • @jigneshmalankar8988
    @jigneshmalankar8988 3 หลายเดือนก่อน

    Police katla pisa lay

  • @gopalahir1942
    @gopalahir1942 26 วันที่ผ่านมา

    Vishal bhai kyu gam tamaru

  • @apnilaif5952
    @apnilaif5952 4 หลายเดือนก่อน +1

    મોટુ વાહન સે જરાક જાળવજો જોઈન વિચારી લેજો ભાઈ

  • @SarmanMegar
    @SarmanMegar 3 หลายเดือนก่อน

    ખબરશે ભાઈ વીશ વરશ થા ધધૌશે

  • @sportds6455
    @sportds6455 4 หลายเดือนก่อน

    ટાયર નો કેટલો ખચો આવયો😂

  • @jexkerai1936
    @jexkerai1936 2 หลายเดือนก่อน

    વિશાલભાઈ ગાડીનો ગસારો, સ્પેરપાર્ટ્સ, ટાયર,
    એનો કેટલો લખાય 1 ટ્રીપ નો

  • @kishorambaliya2443
    @kishorambaliya2443 4 หลายเดือนก่อน

    Ritan bhadu osuse

  • @Thakor-k1z
    @Thakor-k1z หลายเดือนก่อน

    Tair no kharso bhuligya

  • @Travelyaary
    @Travelyaary 4 หลายเดือนก่อน

    700/- ni bhul che hisab ma

  • @Nilesh_Ahir_3636
    @Nilesh_Ahir_3636 หลายเดือนก่อน

    Bhai aema tayar fate to ky ma vadhe😂

  • @vipulchandera7789
    @vipulchandera7789 3 หลายเดือนก่อน

    Diesel full thi full average kadhi

  • @chauhanbharatsinh422
    @chauhanbharatsinh422 หลายเดือนก่อน

    Gadi no Hpto Kiya gyo bhai😂

  • @gautammech0323
    @gautammech0323 3 หลายเดือนก่อน

    280000 e 3month pa6i male e moti taklif 6e
    insurance to gano

  • @kanjibhuva2364
    @kanjibhuva2364 หลายเดือนก่อน

    Tayr na ghasana

  • @shambhuahir4415
    @shambhuahir4415 4 หลายเดือนก่อน +10

    ખુબ સુંદર માહિતી આપી વિશાલ આહિર કોઈ ને તો મદદ થસે જય શ્રી કૃષ્ણ

  • @HareshMaheshwari-k7e
    @HareshMaheshwari-k7e 4 หลายเดือนก่อน

    Gadi Malik ne last ma. 5000 bache