સમજો ગુજરાત હોય કે દેશ, ભ્રષ્ટાચારના કારણે લોકો જીવ શું કામ ગુમાવે છે? આખી ABCD જાણો અને પુછો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 263

  • @BhartiChauhan-fc3zf
    @BhartiChauhan-fc3zf 3 หลายเดือนก่อน +24

    રામ ને લીરબાઈ સ્વસ્થરાખે વાહ રામ ભાઈ તમારી હિંમત ને સો સો સલામ

  • @pankajgajjar4248
    @pankajgajjar4248 3 หลายเดือนก่อน +9

    👍✌️👌👌👆👏👏👏વાહ.... જોરદાર રજૂઆત. આવાતો અસંખ્ય કિસ્સા ઓં છે પરંતુ પોરબંદર માં એક જ આશા રાખીને જીવવું પડે છે કે *કુદરત,, ઈશ્વર નો ન્યાય આજે નહીં તો કાલે થાય જ છે* પરંતુ પોરબંદર માંટે આ કહેવત ૧૦૦% ખોટી સાબીત થાય છે અંને એ વાત નું જેતે સરકાર નેં અભીમાન લેવું જોઈએ....જય હરસિદ્ધિ માતા 🌺🙏

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 3 หลายเดือนก่อน +32

    બેન ગરીબ માણસોને ખૂબ મળે છે એમ કહે છે આપણી સરકાર હવે તો તમને દેખાય છે ને ગરીબ બોલતો નથી ગરીબ બોલી શકે એમ નથી પણ અંદરથી ખૂબ પીડાય છે હો બેન 5kg 5 કિલો અનાજ આપીને ગરીબી નું શોષણ કરનાર સરકારને વંદન કરી હવે માં ભગવતી બચાવે સૌ માંથી

    • @jagdishbhairathod593
      @jagdishbhairathod593 3 หลายเดือนก่อน

      અર્જુનભાઈ મોઢવાડિયા મુર્દાબાદ તે મલાઈ ખાધી છે હવે કોંગ્રેસ પાર્ટી માં મલશે નહીં એટલે ભાજપ માં મલાઈ ખાધી હોય તે મલી રહે તે માટે ગયા છે ભાજપ હટાવો અમીત શાહ હટાવો ઓમ બીરલા હટાવો ધનખડે હટાવો મોદી સરકાર હટાવો દેશ બચાવો સંવિધાન બચાવો દેશ બચાવો જય ભીમ

  • @ashoksinhsarvaiya2503
    @ashoksinhsarvaiya2503 3 หลายเดือนก่อน +12

    દેવાંશી બેન ધન્યવાદ આપું છું બહેન

  • @nirmalhimanshu1878
    @nirmalhimanshu1878 3 หลายเดือนก่อน +7

    આ એક શહેર નિ નહિ રદરેક સહેર નિ નગરપાલિકા અને દરેક કામ માં પદ્ધતિ સર નો ભ્રષ્ટાચાર થાય છે.

  • @bhagabhaichudasama1051
    @bhagabhaichudasama1051 หลายเดือนก่อน

    વાહ દેવાંશી બેન હું પ્રાર્થના કરું છું કે તમારા જેવા પત્રકારીઓને લાખ લાખ અભિનંદન કે જે
    એ સત્ય વાત કરો છો.

  • @ashoksinhsarvaiya2503
    @ashoksinhsarvaiya2503 3 หลายเดือนก่อน +20

    આપ સારૂં છે માણસો ની આંખ ખોલો છો

    • @prafulbhaivyas3891
      @prafulbhaivyas3891 3 หลายเดือนก่อน

      પણ લોકોની આંખ ખુલી?
      મોદી સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ની વાતો કરી ઉલટું વધી ગયો ને

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 3 หลายเดือนก่อน +18

    બેન આ લોકો ન સુધરે ભ્રષ્ટાચાર ગુજરાતમાં ખૂબ વધી ગયો

  • @nirmalsinhdodiya9747
    @nirmalsinhdodiya9747 3 หลายเดือนก่อน +4

    વા.બહેન.વા.ખૂબસરસ.આસમય.તમારીહિમતને.લાખ.લાખ.મારા.સલામ.તમને.પરમાતમા.આવીજ.શકિત.આપે.એજ.પારદના

  • @vijaysavjani34
    @vijaysavjani34 3 หลายเดือนก่อน +3

    રામ ભાઈ ધન્યવાદ

  • @rekhavyas2034
    @rekhavyas2034 3 หลายเดือนก่อน +3

    Wah ! Superb analogy..
    Regarding " Chanakya "

  • @harishchandpa3809
    @harishchandpa3809 3 หลายเดือนก่อน +70

    આ નો જવાબ ફક્ત એક લાઈનમાં આપીએ તો... ગરીબ માં હિંમત નથી, મધ્યમ વર્ગ ને સમય નથી અને પૈસાદાર ને જરૂર નથી... બોલે કોણ..?😂

    • @johnbhagat9064
      @johnbhagat9064 3 หลายเดือนก่อน +4

      😂😂 પણ મતદાન કરવા માટે પૂરતો સમય છે કેમ કે ધર્મ સામે ખતરો છે

    • @SM-cr4vz
      @SM-cr4vz 3 หลายเดือนก่อน +2

      100% sachi vat kari bhai. Apane j namala chhiye k kai nai karta

    • @vivekkhunti5773
      @vivekkhunti5773 3 หลายเดือนก่อน

      ​@@johnbhagat9064kem k vote apva time buddhi ghas charva jai 6e gareeb ane madhyam varg ni...tyare time ane samay badhui hoi 6e.

    • @virbhadrajethwa2524
      @virbhadrajethwa2524 3 หลายเดือนก่อน

      Aa ત્રણ મા નો આવે તેવા

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 3 หลายเดือนก่อน +1

      बीलकुल सही कहा आपने सर

  • @arbhamodedra7765
    @arbhamodedra7765 3 หลายเดือนก่อน +6

    મેરા ભારત મહાન 95 ટકા માણસ બેઇમાન 😃🙏🇮🇳 . એટલે જ એક સારુ એવુ ભણેલ વિદેશમા બે ચાર વર્ષ નોકરી કરે તો બને ત્યા સુધી ભારત પાછો આવતો નથી .

  • @mvkesawala
    @mvkesawala 3 หลายเดือนก่อน +3

    હવે પબ્લિક નમાલી થઈ ગઈ સે 😢😢😢
    આજે બધા કોઈ ને કોઈ પક્ષ ના જાપતિયા થઈ ને જ બેઠા સે
    દેશ ની કોઈ ને કઈ પડી નથી બસ અમારો પક્ષ સે તો જે કરે એ અમે તો નાઈ બોલીએ😢😢😢

  • @rambhikhunty4942
    @rambhikhunty4942 3 หลายเดือนก่อน +2

    સાવ સાચી વાત છે બેન

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 3 หลายเดือนก่อน +2

    Rambhai ne khub khbu dhanyavad 🎉🎉🎉❤

  • @sudravishal3739
    @sudravishal3739 3 หลายเดือนก่อน +3

    એક એક વ્યક્તિ કર્તવ્ય નિષ્ઠ નહીં બંને ત્યાં સુધી આમજ હાલવા નું છે

  • @nmvlogs9293
    @nmvlogs9293 3 หลายเดือนก่อน +3

    Great work sister

  • @dilipkumarkadchha7482
    @dilipkumarkadchha7482 3 หลายเดือนก่อน +2

    Ram Bhai tamari Aa vat ne amo pan teko apirahyache vah bhai

  • @manshukparsaniya2366
    @manshukparsaniya2366 3 หลายเดือนก่อน

    બહેન ખૂબ સરસ પરંતુ મુદ્દો ડાયવડૅ થય ગયો.

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 2 หลายเดือนก่อน +1

    How much percentage contractor have to pay Gujarat Government and related ministers to receive contract

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 3 หลายเดือนก่อน +1

    Ben tme porbando aa persno aayapo tmbe khub okhub dyanvad

  • @hitsnandha4276
    @hitsnandha4276 3 หลายเดือนก่อน +1

    ખૂબ આભાર

  • @nileshsata1304
    @nileshsata1304 3 หลายเดือนก่อน +2

    સરસ રજૂઆત 🎉જ્ય માતાજી

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 2 หลายเดือนก่อน +1

    Today For Drugs mafia Gujarat is heaven state in India

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 3 หลายเดือนก่อน +10

    ક્રપશન સે વધુ ગુજરાત માં હરેક વિકાસ માં માફિયા રાજ સે

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 3 หลายเดือนก่อน +1

    ખુબજ દુખદાયકવાત

  • @ashoksinhsarvaiya2503
    @ashoksinhsarvaiya2503 3 หลายเดือนก่อน +4

    જમાવટ ન્યુઝ અને દેવાંશી બેન સારૂં ઉજાગર કરે છે

    • @prafulbhaivyas3891
      @prafulbhaivyas3891 3 หลายเดือนก่อน

      દેવાંશી જોશી તો મહેનત કરે છે પણ પબલીક ક્યાં સપોર્ટ કરે છે ધર્મ અંધ પબ્લિક છે તે જોઈ શકાય છે મોદી સાહેબ ૧૦ વર્ષ ઉલ્લુ બનાવી રહ્યા છે હજી આપણે બનતા જઈએ છીએ

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c 3 หลายเดือนก่อน +1

    Devanshi ben sachi vat se

  • @emperor8686
    @emperor8686 3 หลายเดือนก่อน +3

    રાજકોટ અને પોરબંદર માં દર વર્ષે જન્માષ્ટમી લોક મેળો થાય છે ત્યાં પણ TRP GAME ZONE જેવો જ બનાવ બની શકે છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી ને બેસી રહે છે.

  • @aniruddhsomaiya5705
    @aniruddhsomaiya5705 2 หลายเดือนก่อน

    Good medam

  • @Engineer_191
    @Engineer_191 2 หลายเดือนก่อน

    💯

  • @dilipkumarkadchha7482
    @dilipkumarkadchha7482 3 หลายเดือนก่อน

    Good morning sachu che Ben full bractachar chaleche

  • @VimalKhorava
    @VimalKhorava 3 หลายเดือนก่อน

    💯 sachi vaat che

  • @ashokkhorawa2830
    @ashokkhorawa2830 3 หลายเดือนก่อน +12

    Babulal Bokhiriya & Co Ae Potanu Ghar J Bharel Che Porbandar Ne Barbar Karnar Khud Babulal J Che Je Manas Khadpith Ma Lilu Jokhata Hoy Ae ni Pase Arabo Rupeeya Ni Milkat Kya thi Avi?

    • @SM-cr4vz
      @SM-cr4vz 3 หลายเดือนก่อน

      @@ashokkhorawa2830 💯

  • @bharatkadegiya8453
    @bharatkadegiya8453 3 หลายเดือนก่อน

    100% sachi vat che

  • @prafulbhaivyas3891
    @prafulbhaivyas3891 3 หลายเดือนก่อน +14

    પોતાના ગુજરાત માં મોદી સાહેબ ધ્યાન ન આપ્યું અને ૮૮ દેશ ફર ફર કરે છે. આપણે લૂંટાઈ એ છીએ

    • @sunilmuchhadiya9701
      @sunilmuchhadiya9701 2 หลายเดือนก่อน

      ચોકીદાર 😂😂😂😂 છે

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 2 หลายเดือนก่อน +1

    Modi ji culture Chanda do and Dhandha Lo going on in Gujarat by CM and ministers

  • @AJAYPATEL-uk5on
    @AJAYPATEL-uk5on 2 หลายเดือนก่อน

    We are here for that type of news reporter who are brave.when you are in journalist you have a question fearless to any one.

  • @RajuDhabra
    @RajuDhabra 3 หลายเดือนก่อน +1

    Aa Satya hkikat che aapna. Desh ni

  • @ashoksinhsarvaiya2503
    @ashoksinhsarvaiya2503 3 หลายเดือนก่อน

    Good massage true ben

  • @BharatDesai-i3q
    @BharatDesai-i3q 2 หลายเดือนก่อน +1

    બેન બહુ વિકાસ થયો છે પેહલા હુ 40000 હજાર કમાતો હતો હવે 15000 હજાર કમાઉ છુ મોંઘવારી પણ જરાય નથી ધંધો તો અદાણી અને અંબાણી કરતા પણ જોર ચાલે છે કોઈ પ્રોબ્લેમ નથી બધાને આવો લાભ મળે તેવી ભગવાન ને પાર્થના કરીશ તમે બોલીને મરી જશો પણ આ લોકો સુધરવાનુ કામ પણ નહી કરે

  • @rajnikantpatel4533
    @rajnikantpatel4533 2 หลายเดือนก่อน +2

    આનું નામ વિકાસ કહેવાય ગુજરાતી બિહાર જેવું થવાનું છે આમ ને આમ રાજકારણ ચાલશે તો

    • @sunilmuchhadiya9701
      @sunilmuchhadiya9701 2 หลายเดือนก่อน

      આંધળા રરે ને વાસળા ચરે😂😂
      ચોકીદાર 😂😂😂😂 છે

  • @ChaudharyDilipbhaiChaudhary
    @ChaudharyDilipbhaiChaudhary 3 หลายเดือนก่อน +7

    BJP nu kam nhi coruption bole 6a 😊

  • @pravinchandratank2709
    @pravinchandratank2709 2 หลายเดือนก่อน

    Beta no body will heard but keep it up .we have to wait till birth of another Gandhi
    God bless you

  • @ManjulaParmar-q6b
    @ManjulaParmar-q6b 2 หลายเดือนก่อน

    જનતા ને ઉલટું સમજે છે

  • @mayurchauhan3342
    @mayurchauhan3342 3 หลายเดือนก่อน

    ❤❤

  • @hirengandhi2429
    @hirengandhi2429 3 หลายเดือนก่อน +1

    Very true , corruption in whole systems , truly said how anyone political leader have thousands crore

  • @babubhaihirani9005
    @babubhaihirani9005 3 หลายเดือนก่อน

    ભ્રષ્ટાચાર અને ભાજપ એકબીજાના પર્યાય છે

  • @zakirluhar8607
    @zakirluhar8607 3 หลายเดือนก่อน

    salute mam ❤

  • @sarmanmodhvadiya3644
    @sarmanmodhvadiya3644 3 หลายเดือนก่อน

    Aava ram bhai ghare ghare thava joye

  • @ashoksinhsarvaiya2503
    @ashoksinhsarvaiya2503 3 หลายเดือนก่อน

    Great work ben

  • @MULJIBABARIYA-fo4ee
    @MULJIBABARIYA-fo4ee 3 หลายเดือนก่อน +1

    મારૂં તો કહેવું છે કે સમય ને માનો સમય
    બળવાન છે સમય.પર કોરોના ની બીમારી
    મા કેટલાલોકો મરણ.પામ્યા સમયઆવશે
    ત્યારે મારૂ તમારૂ મરણ પણ.થસે શ્રી રામ

  • @gohelsureshsuresh7368
    @gohelsureshsuresh7368 3 หลายเดือนก่อน

    🙏 નમસતે સાહેબ ધન્યવાદ દેવાંશીબેન ચિંતા ન કરૉ કામગીરી ચાલુજ છે એમની મેળેજ ગુનેગાર બહાર આવશે કેમકે સળૉ જાજૉ છે થૉડૉ ટાઈમ લાગશે જે અધીકારીઑ તપાસ કરે છે તે ગુપ્ત રીત થી કામ કરે છે જાહેર નથી કરેલ જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏

    • @SM-cr4vz
      @SM-cr4vz 3 หลายเดือนก่อน

      @@gohelsureshsuresh7368 tamane kem evu lage che k badha no varo nikadahe em. Atyar sudhi kai nathi thayu koi nu to have thai evu lage che ?

  • @BhartiChauhan-fc3zf
    @BhartiChauhan-fc3zf 3 หลายเดือนก่อน +2

    બેન બધી ખબર છે પણ શુ કરી લયે આ વિકાસ શીલ વ્યક્તિ જે નાગરિક નું હીત જોતી જ નથી

  • @sajanbhaigalani76
    @sajanbhaigalani76 3 หลายเดือนก่อน +1

    પૈસા આપડા છે સરકારના નથી એટલે સરકારની વાહવાહી

  • @ramjidodiya6266
    @ramjidodiya6266 3 หลายเดือนก่อน

    ધન્યવાદ બહેનજી આવા હરેક પ્રેસનોટ ના પત્રકાર તમારા જેવી આવીજ નિ સવારથ લડાઈ લડતા હોયતો કોઈ પણ
    માયનો લાલ ભષ્ટાચાર કરતા અચકાશે
    પણ શું થાય બહેનજી આ બધા એકજ
    માની ઓલાદ છે અને તે છે ભષ્ટાચાર
    સારૂ બહેનજી આવુ તો ભારત ભરમા છે
    તમો એકલા કયાક સુધી આવાજ ઉઠાવતા રહેશો ભગવાન તમને હિંમત
    આપે એવી અમારી પરમકૃપાળુ પરમાત્મા
    પાસે પ્રાર્થના🙌👏🙏🙇

  • @hanifmalek6038
    @hanifmalek6038 3 หลายเดือนก่อน +3

    બેન પેલા પાઇપ લાઇન અને પછી રસ્તો બને અને રસ્તો પાણી ભરાઈ ને ટુટી એનાં પેલા તોડી નાખો જેથી ભરતાચર ને દબાવી સકિએ

  • @mukeshkotecha3468
    @mukeshkotecha3468 3 หลายเดือนก่อน

    જય શ્રી રામ 😢

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 2 หลายเดือนก่อน +1

    If I wants to earn lots of money then I must have to join BJP party as member in Gujarat today

  • @kanaksinhgohil9163
    @kanaksinhgohil9163 3 หลายเดือนก่อน

    Rajkot nihit baby care nu su thyu? Update hoy to apjo.

  • @pankajchudasama1198
    @pankajchudasama1198 2 หลายเดือนก่อน

    This is what we want in reporter

  • @AumDigitalVideo
    @AumDigitalVideo 2 หลายเดือนก่อน

    Wery nice rajuaat ... but aa badha same action kedivas levase ... tame bolo cho e badhu sachu che ...pan aapni cort gugement system badhi andha kanoon che ... police vara pase nana manso ne marva mate himat che ...pan mota manso na chokara ne ava accident karya pachi pan koi hath nathi adadi saktu .. to have kon karse aa badha no safayo ... jay hind ...

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 3 หลายเดือนก่อน +1

    Aakhu porbar tmari sathe the

  • @rahulvasava6084
    @rahulvasava6084 2 หลายเดือนก่อน

    Babu bhai bokhriya no new banglow btavo Eno dikro film start jevi life jeve che public na paisa

  • @jayeshbhatu1939
    @jayeshbhatu1939 3 หลายเดือนก่อน +3

    બેન હવે કહેજો ને અર્જુન ભાઈ બોલે 😂😂😂😂😂

    • @dipakthanki4073
      @dipakthanki4073 3 หลายเดือนก่อน +1

      અર્જુન પણ ક્યાં થાવકીનો છે.....😂😂

  • @mainedoutgamerz205
    @mainedoutgamerz205 3 หลายเดือนก่อน +3

    Jivda padse aava bhrashtachar karva Vara ne

  • @piyushpatel288
    @piyushpatel288 2 หลายเดือนก่อน

    Jo tex Bharata hoi Ben enney khabar paddey ben neta to vechhai jai Chey paisa jodey matlab Surat no metro flyover pan nichhey aaviyo no Surat no chey medam ?

  • @rohitmalhar9581
    @rohitmalhar9581 3 หลายเดือนก่อน

    Devanshi Ben aa laptop pr thi add hatavidone jamavatni Shobha bagadi didhi chhe tamare add aapvi hoy to special add mate ek alag video banavi do big fan chhu tamaro Tamara mukhethi shabdo nathi nikadta moti jare chhe ✨🙏

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 3 หลายเดือนก่อน

    Aanakarta rbari smajnae aapo

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 3 หลายเดือนก่อน +1

    Ben 1 ghr bnavvu toy jingi vayjay toy na thay

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 2 หลายเดือนก่อน +1

    In Gujarat today un educated CM and un educated ministers rules, Bhastachar and Gunda Gardi is going on in Gujarat today

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 3 หลายเดือนก่อน

    Sanu ben

  • @jigneshshah577
    @jigneshshah577 3 หลายเดือนก่อน

    Ghar ma sarkar na karch na rupiya ave ene town planning

  • @NitishNair05
    @NitishNair05 2 หลายเดือนก่อน

    Koiyye to mara mann no doubt badha vacha raikho

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 3 หลายเดือนก่อน

    Ghr kem bnavvu

  • @rjp1997
    @rjp1997 3 หลายเดือนก่อน +2

    દિવસે ને દિવસે corruption વધી રહ્યું છે ક્યારે ફૂટશે આનો ફુગ્ગો

  • @kalpit_ff_0181
    @kalpit_ff_0181 3 หลายเดือนก่อน

    Salyut sister.

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 3 หลายเดือนก่อน

    Devanshi Ben ni vat sachi chhe gujratma mota paye chale chhe bhastachar

  • @vp3393
    @vp3393 2 หลายเดือนก่อน

    You should visit nadiad 😂 A1 quality road

  • @DharmBhardia
    @DharmBhardia 2 หลายเดือนก่อน

    જામનગર સાઘના કોલોની મા હાઉસિંગ બોર્ડ નું બિલ્ડીંગ ગયા વર્ષે બેસી ગયું પાંચ જણાં દટાઈ મર્યા સિર્ફ ત્રીસ વર્ષ થયાં છે. આર સી સી
    ના બિલ્ડીંગ ની લાઈફ 70/80 વર્ષ હોય છે

  • @JhalaSurubha
    @JhalaSurubha 2 หลายเดือนก่อน

    ગુજરાત ના 182 ધારાસભ્ય માંથી બૈ પાંચ ને બાદ કરતાં ખરાબ માં ખરાબ શબ્દો મારી પાસે છે પણ લખતો નથીં પણ એટલું કહીશ કે બહુચરાજી નાં પાલૈયા સારા

  • @SayleshBhutiya
    @SayleshBhutiya 3 หลายเดือนก่อน

    એક આ પૈસા કમાવા માટે ધંધો છે નેતા શું કરે

  • @chandubhaiparmar218
    @chandubhaiparmar218 2 หลายเดือนก่อน

    A badhu lambu sasan apine a badhu thaise

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 2 หลายเดือนก่อน

    Aa prashna darek ct no se ben

  • @HajiAbdulgafar-c7q
    @HajiAbdulgafar-c7q 3 หลายเดือนก่อน

    બેન,તને,સલામ,સચેકા,બોલ,બાલા,જેઠે,કા,મુંહ,કાલા

  • @rahulvasava6084
    @rahulvasava6084 2 หลายเดือนก่อน

    Jamnagar na dhichda vistarr mo aavuj chale che

  • @mahribhaikavad6560
    @mahribhaikavad6560 2 หลายเดือนก่อน

    ભાજપ.મા.આવુ.તો.રહેવા. નુ.છે.બેન.

  • @RamjibhaiRabari-bm1po
    @RamjibhaiRabari-bm1po 3 หลายเดือนก่อน

    નેતાઓનો.ભાગ

  • @LaxmanDasa-w6w
    @LaxmanDasa-w6w 3 หลายเดือนก่อน

    બીકણ લોકો બસ

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j 3 หลายเดือนก่อน

    Babu ek samay no butlegar

  • @gemardesai-xp9wf
    @gemardesai-xp9wf 3 หลายเดือนก่อน

    Devnshiben. Jadav nagar opp bharwad memnagar road a sarnamu che
    Road upar 20 var Pani ni lain tuti gai aloko avine karijayche pan pachi 10 divas pachi tui jayche khado pade pachi mati nakhine jata raheche a khado pachi padeche vahan nikale fari pachi tuti jayache jata apana Dayan upar laine solyusan lavane
    Abhar

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 3 หลายเดือนก่อน

    Mistri thi mandi ne badhi levavvani

  • @manishpatel3703
    @manishpatel3703 3 หลายเดือนก่อน

    Ahmedabad ma ramdevnagar ma road banyo navo Ane pachi todyo gatar lain nakhvani Rahi gayi khabar padi varsad padyo etle

  • @jayantilalpatel1878
    @jayantilalpatel1878 2 หลายเดือนก่อน

    Praja tex netao na khisha bharva mate aape 6 medam
    Vikas na name bhrstachar karti sarkar ni sistam j avi banavi tex par tex nakho ne adhikario ne netao ne ghee keda
    Kona bap ni divadi
    Midiya ne koti Prem pranam
    Thanks 😢

  • @jadavharsh3490
    @jadavharsh3490 3 หลายเดือนก่อน

    Ben all Gujaratma bhashtrachar jor veg pakdayu 6e

  • @naimeshvyas9973
    @naimeshvyas9973 3 หลายเดือนก่อน

    Aama sarkari karmachriyono moto faro che

  • @avinashparmar1870
    @avinashparmar1870 3 หลายเดือนก่อน

    હવે બધી પાર્ટીઓ પોતાના સ્વાર્થ પુરતા જ કાર્ય કરે છે મોટી મોટી પાર્ટીઓ પોતાનો પહેલા પેટ ભરે છે પછી જનતાને જોવે કેમકે 20 રૂપિયા એક નાગરિકને આપવામાં આવે તો એક નાગરિકને ફક્ત એક રૂપિયા મળે છે બાકીના 19 રૂપિયા ભ્રષ્ટાચાર માં વયા જાય છે આ લોકશાહી કરતા અંગ્રેજીની ગુલામ સાહી સારી હતી

  • @dilipkumarkadchha7482
    @dilipkumarkadchha7482 3 หลายเดือนก่อน

    Gujrat ma bhuj che thakigyache aalokothi

  • @dipakjoshi448
    @dipakjoshi448 3 หลายเดือนก่อน +1

    Ben. Nita Chodhary Nasi gai.Sanker Chodhary na farm house ma police jaig nahi sake.