સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી નું જીવન કવન || Sadguru Gunatitanand Swami Nu Jivan Kavan.
ฝัง
- เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
- સંવત ૧૮૪૧નાં આસો સુદ પૂનમ એટલે કે શરદ પુનમ, તારીખ-૧૭-૧૦-૧૭૮૫ અને મંગળવાર, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, ધ્રુવ યોગ, બવ કરણ વગેરે બળવાન યોગમાં રાત્રિ ૧૧ ઘડી અને ચાળીશ પળ જતાં વિપ્ર ભોળાનાથ અને સાકરબાઇ થકી મુળજી શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામી નું ભાદરા ગામે પ્રાગટ્ય થયું. આત્માનંદસ્વામીના શિષ્ય રામાનંદસ્વામી ફરતાં ફરતાં શેખપાટથી ભાદરે આવ્યા. અને ભોળાનાથને ત્યાં પુત્ર જન્મના ખબર મળતાં તેમને બોલાવ્યા અને જન્મકુંડલી જોઇ, પરંતુ પોતાની ખાસ ઇચ્છાથી મૂળજી નામ પાડ્યું. અને કહ્યુ કે, આ પુત્ર તરફ સર્વ મનુષ્યો આકર્ષાશે, બૃહસ્પતિ જેવા વક્તા થાશે. પુષ્કળ વૈભવ મળવા છતાં આ મહા યોગી વિરક્ત રહી ભગવાનને અખંડ રાખશે. ભોળાનાથને ઘેર આ પુત્રનો જન્મ થયા પછી સુખ સંપત્તિ વધવા માંડી. ભોળાનાથના આ પનોતા પુત્ર મૂળજી પરમ એકાંતિક ભકત થયાં. મૂળજીની આકૃતિ ઘણી સૌમ્ય અને તેજસ્વી હતી. તેમના શરીરનો વર્ણ સહેજ શ્યામ, શરીર પુષ્ટ, છાતી પહોળી અને નેત્ર ઉઘાડા તથા મોટા હતા.
~સંદર્ભ ગ્રંથ- મંજુકેશાનંદ સ્વામી કૃત નંદમાળા અને ગુણાતીતાનંદ સ્વામી ની વાતો મા જીવનચરિત્ર માથી. પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર- પીપલાણા અને સ્વામિનારાયણ ગુરુકુળ- કંડારી.
#swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan #nityanandswami #gopalanandswami #gunatitanandSwami #BhadraMandir #MuljiSharma
Akshar Purushotam Maharaj ni Jay..
स.ग.गुणातीतानंद स्वामी ना चरन कमल मैं कोटी कोटी नमन.
सुन्दर कथा सुनाई आभार
Andi mul Akshar gunatitanandswamini jay!! Jay swaminarayan
Akshar Purushottam maharaj Ni jay ho🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏જય શ્રી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી 🙏🙏
ધન્ય ધન્ય છે ભાદરા ગામ રે પ્રગટ્યા અક્ષરબ્રહ્મ...
જેનું ગુણાતીતાનંદ નામ રે પ્રગટ્યા અક્ષરબ્રહ્મ..
जय स्वामीनारायण। जय गुनातीतानंद स्वामी
Jai Swaminarayan
Jai Gunatitanand Swami 🙏
Dhanya Dhanya Gunati Swami.
Jay shree savami narayan ❤
દયાળુ જય સ્વામિનારાયણ
🌹Jay swaminarayan 🌹
🌹Jay gunatitanand swami🌹
Jai Swaminarayan
Dayalu saday rajirahejo jay swaminarayan
જય સ્વામીનારાયણ
જય સ્વામિનારાયણ .મૂલઅક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી
જય શ્રી સ્વામિનારાયણ
Jai parmatma
NICE VOICE AND BACKGROUND MUSIC
JAI SWAMINARAYAN.. VERY GOOD.
🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️
*JAY SHREE SWAMINARAYAN*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 JAY SWAMINARAYAN 🙏
Jay Swami Narayan 🙏🏻🙏🏻
saras.. 🙏jay swami narayan 🙏
Jay swaminarayan
Khoob saras charitra chhe
આનંદાનંદ સ્વામી(આનંદ સ્વામી) નુ જીવન કવન કહેજો..
મુળી નિવાસી ઘનશ્યામ મહારાજ ની જય
Jai swaminarayan vala 🙏
Khoob Maja aabi
Jay Sri gunatit swami ji
🙏🙏jay Swaminarayan 🙏🙏
Jayswaminarayan
Jai Swaminarayan,, very good.
Gandhi hasmukh bhai D jayswaminara
Miyaji ne Ratanji nu jivan aakhayan kahejo ne .jai Swaminarayan 👏🏼👏🏼
Jai Swaminarayan. Tame nirantar sampraday naa heet ne arthe aava amrut jeva video banavtaraho tevi Maharaj ne prarthana kariye chiye. Jai Swaminarayan Jai Gunatitananda Swami.
સહકાર આપવાં બદલ અમે આપનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. દયાળું...! જય સ્વામિનારાયણ 🙏🙏
Jay swaminarayan, thanks, support original swaminarayan sampraday.
Sure sir ☺️👍🏻 Jay Swami Narayan 🙏🏻🙏🏻
Jay Sri Swaminarayan
🙏🙏🙏🙏🙏jai swaminarayan 🙏 🙏
Jai Swaminarayan 🙏🌹🙏
Jay Swaminarayan
❤😂🎉😢❤❤❤😂😂
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏 Jay Swaminrayan 🙏
Superb
Gunatitanand Swami mul Aksharbhram che..
Rozka na kaka bhai nu aakhyan mukjo......jai swaminarayan
🙏🙏🙏🙏🙏
Bhagt amne loaj gaam no hitihaas nilkanth varni no video part ?
Goparanand swami much charities muko
Maharaj bolo ya ta ke hu to Tamara ma akhand Biraj man chu
Sakarbainighet su jamya hata
🙏જય સ્વામિનારાયણ 🙏
જય સ્વામિનારાયણ 🙏🙏
Jay Swaminarayan 🙏
Jayswaminarayan
Jay Shri svaminarayan
Jay shree swaminarayan
જય સ્વામિનારાયણ
Jayswaminarayan
Jay shree swaminarayan
જય સ્વામિનારાયણ❤
Jay swaminarayan
Jay Swaminarayan 🙏
Jay shree swaminarayan
Jay swaminarayan
Jay shree swaminarayan 🙏
Jay swaminarayan
Jay Swaminarayan
Jay swaminarayan 🙏
Jay Swaminarayan
Jay swaminarayan
Jay Swaminarayan
Jay swaminarayan
Jay Shree swaminarayan