સહજાનંદ સ્વામિ એક પુણઁ પુરુષોતમ્ નારાયણ અને ગુણાતીતાનંદ સ્વામિએ મુળ અક્ષરનો અવતાર હતા. આજ વાત અક્ષર પુરુષોતમ સિંધ્ધાતમા છે.આ વાત સાચી છે.એટલે જ આજે અક્ષરપુરુષોતમના ભવ્ય મંદિરો દિવસે ને દિવસે વધતા જાય છે. અને તેના અનુયાયો વધતા જાય છે. મંદિર સ્વામિનીરાયણના અને જય બીજાની.
@@indianbrothersofficalઆ બિલકુલ ખોટી અને મનઘડીત કોઈ આધાર પુરાવા વગર ની અને હકીકત થી તદન વિરુધ વાતો છે સંપ્રદાય મા ગુણાતીતાનંદ સ્વામી ના નામે બંડ ચલાવે છે આ વિમુખો
વાહ! અદ્ભુત વાત કરી, સ્વામીજી. બસ, આટલું જ સમજવાનું છે. ગુણાતીતાનંદ મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એ પુરુષોત્તમ, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.
જો ગુણાતીતાનંદ સ્વામી ન પ્રગટ્યા સહજાનંદ સ્વામીનો જેવો છે તેવો મહીમા કોઈ સમજી ન શક્યા હોત સર્વોપરિ અવતારી સર્વકારણ સમજવા તો દુર ની વાત ભગવાન ને બદલે મોટાપુરુષ મોટાસંત થી વધારે આગળ ન જઇ શક્યા હોત એક ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીનારાયણ ભગવાન ને છતરાયા કર્યા એ પણ ચાલીસ ચાલીસ વર્ષ સુધી કોટી પ્રણામ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને
@@diliptank1371 આ બધી માત્ર કપોળ- કલ્પિત અને ઠોકી બેસાડેલી મનઘડત પુરાવા વાળી વાતો છે. સાળંગપુર વિવાદ વખતે સર્વોપરી ની વાતો કરનારા લોકો સ્વામિનારાયણ ભગવાન ને ભગવાન છે એવું સાબીત કરવા પણ સમર્થ ન હતા
જય સ્વામિનારાયણ મંદીર શાસ્ત્ર ની સંત આ ત્રણ વાત સત્સંગ નો પાયો છે તો સત્સંગને અચળ કરીને રાખો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાતને સ્વીકારે જ છૂટકો છે આજે ને સમજે નહીં તો લાખ વર્ષ કે સમજે છૂટકો છે આ સમજો તો પડશે જ ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય સમજા વગર મોક્ષ મળવાનો જ નથી
पूरी दुनियां में एक ही सत्य धर्म है, सनातन धर्म . सभी देशों में खुदाई में सिर्फ मंदिर ही मिलते हैं, कोई चर्च या मस्जिद नहीं मिलती क्यूंकि सबसे पुराना और सत्य धर्म एक ही है सनातन धर्म. सनातन धर्म की जय 🙏
આપડા માટે તો ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરિ ભગવાન છે અને જય પણ ભગવાન ની બોલાઈ,,,,, નંદ સંતો બહું મોટાં મોટાં હતાં છતાં પણ ક્યારેય એમની જય બોલાવતાં ના હતાં,,,, આવડી મોટી મોટપ હોવા છતાં,,,, ભગવાન ના દાસા નું દાસ થઈ ને રહેતાં,,,, જય શ્રી સ્વામિનારાયણ ભક્તો
હા દયાળુ આ સત્ય છે,અને આચાર્ય શ્રીઅયોધ્યા પ્રસાદ મહારાજ પણ ઠેઠ નું સ્વરૂપ હતા ,મહારાજે મોકલેલા હતા પણ બીજા સંતો ભક્તો ને જાણ થાય એટલે અજાણ્યા થઈ પૂછ્યું,અમારા સદગુરુ બાપજી એ ભગવાન સ્વામિનારાયણ સ્વામિારાયણના જ ગુણ ગાયા છે બીજા કોઈના નહિ, અબજી બાપા ને તો અયોધ્યા પ્રસાદ જી મહારાજે દર્શન કરવા આવ્યા ત્યારે કહ્યું હતું કે આ અબજીભય મોટા મુક્ત છે ને મહારાજ જેમ છે તેમ ઓળખાવા અને ભક્તો ને મૂર્તિ આપવા મહારાજ નો સંક્લ્પ બની આવ્યા છે સર્વેને જય શ્રી સ્વામિનારાયણ દયાળુ રાજી રહેજો.
જય સ્વામિનારાયણ આ વાત કયા શાસ્ત્ર અથવા ગ્રંથના આધારે કરી છે તે જણાવવા વિનંતી કરશો કારણ કે તે વખતે આપણા ઘણા સંતો મોટા મોટા સંતો તથા મહારાજની વાતોની નોંધ કરતા હું એ જાણવા વિનંતી કરું છું કે કોઈ સ્વામીએ આ વાતનો ઉલ્લેખ એમના ગ્રંથમાં કર્યો છે ? 🙏🏼
To upasana 2 j charan ni chhe maharaj ni bhai Upasana ma shu samajavanu Ave e janavajo ne Aa sadhu jeva chhokha thai ne maharaj na CHARAN ni upasana thay etle upasana 2 k CHARAN ni chhe
ऐसी ऐसी काल्पनिक और बिल्कुल गप्प बातें अपने सांप्रदायिक लोगों को सुनाकर संप्रदाय की महत्ता बढ़ाते है इसे इतिहास बिल्कुल नहीं कहना चाहिए।सहजानंद स्वामी के मृत्यु पश्चात ऐसी ऐसी बातें चलाइ गई है।
આજ સમજો કાલ સમજો કે લાખ વર્ષ કેડે સમજો પણ સમજે જ સુટકો છે
સ્વામિ નારયણ ભગવાન ની જય
અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય
ગુણાતીતનંદ સ્વામી ની જય
સહજાનંદ સ્વામિ એક પુણઁ પુરુષોતમ્ નારાયણ અને ગુણાતીતાનંદ સ્વામિએ મુળ અક્ષરનો અવતાર હતા. આજ વાત અક્ષર પુરુષોતમ સિંધ્ધાતમા છે.આ વાત સાચી છે.એટલે જ આજે અક્ષરપુરુષોતમના ભવ્ય મંદિરો દિવસે ને દિવસે વધતા જાય છે. અને તેના અનુયાયો વધતા જાય છે. મંદિર સ્વામિનીરાયણના અને જય બીજાની.
100 વર્ષે પણ સમજવું પડશે કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે છે ને છે
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામિ મહારાજની જય હો
Adbhut atha kari swamiji swaminarayan bhagwan ni swarup nishtha ni ane gunatitanand swami akshar dhamna mukta ni bhakto ne gyan api kalyakari jsn
ગુણાતીતા નંદ સ્વામી નાં અક્ષર બ્રહ્મ નાં અવતાર નાં મહિમા ની અદભૂત વાત સમજાવી.. ખુબ ખુબ આપનો આભાર... એટલે શ્રી જી મહારાજ સર્વોપરી સર્વે અવતાર નાં અવતારી છે...❤❤ જય સ્વામિનારાયણ ❤❤
ગુણાતીતાનદસ્વામીઅક્ષબહ્મછે
પૂ. સ્વામિ, જય સ્વામિનારાયણ.
અક્ષર બ્રહ્મ ગુણાતિતાનંદ સ્વામિ નો સાચો મહિમા ગાયો,ખૂબ ખૂબ અભિનંદન.
એકદમ સાચી વાત છે જય સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વિસ અવતાર ના અવતારી અને ગુણાતીતા નંદ મૂળ અક્ષર
Jay shree savami narayan ❤
મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી ની જય જય જય.
Akshar purushottam maharaj ni jay
Jay swaminarayan
Kya lakhelu che em kaho?
તારા બાપ ના કપાળ માં વચનામૃત વાચ જે હોય તો
@@indianbrothersofficalઆ બિલકુલ ખોટી અને મનઘડીત કોઈ આધાર પુરાવા વગર ની અને હકીકત થી તદન વિરુધ વાતો છે સંપ્રદાય મા ગુણાતીતાનંદ સ્વામી ના નામે બંડ ચલાવે છે આ વિમુખો
બહુ સરસ વાત કરી મહારાજ ખૂબ રાજી થતા હશે.
વાત સાચી જ છે
ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર
સહજાનંદ એક પરમેશ્વર
એમ સમજી ને લેશે નામ તે તો જાસે અક્ષરધામ
Jay Swaminarayan અદભુત ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્ર્મ નો ખૂબ મહિમા આપે સમજવ્યો અને મહારાજ સર્વોપરિ છે આપને દંડવત્ પ્રણામ જય સવામિનારાયણ
👉 શ્રીજમહારાજ સર્વોપરિ અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે આ વાતની સ્પષ્ટતા કરવા બદલ ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ 🙏
વાહ! અદ્ભુત વાત કરી, સ્વામીજી. બસ, આટલું જ સમજવાનું છે. ગુણાતીતાનંદ મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એ પુરુષોત્તમ, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.
મહંતસ્વામી મહારાજ પ્રગટ મોક્ષનું દ્વાર
We agreed to comments
આ બંડિયું, મનઘડિત, આધાર પુરાવા વિરોધી જ્ઞાન બંધ કરો
સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર મહંત સ્વામી મહારાજ મોક્ષ નું દ્વાર છે
આમાં ક્યાં સ્વામી એ ક્યાંય કહ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે..?... સ્વામી અક્ષર બ્રહ્મ છે પણ મૂળ અક્ષર તો ગોપાળાનંદ સ્વામી જ છે
પખોસંતો ૫૦૦ ગુણાતીતો. ૧
જય સ્વામિનારાયણ
જો ગુણાતીતાનંદ સ્વામી ન પ્રગટ્યા
સહજાનંદ સ્વામીનો જેવો છે તેવો મહીમા કોઈ સમજી ન શક્યા હોત
સર્વોપરિ અવતારી સર્વકારણ સમજવા તો દુર ની વાત
ભગવાન ને બદલે મોટાપુરુષ
મોટાસંત થી વધારે આગળ ન જઇ શક્યા હોત
એક ગુણાતીતાનંદ સ્વામીએ
સ્વામીનારાયણ ભગવાન ને છતરાયા કર્યા એ પણ ચાલીસ ચાલીસ વર્ષ સુધી
કોટી પ્રણામ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને
To pachi bija santo ni Su jaroor hati?
@@himmatbhaivaja8887 આ વાત બિલકુલ ખોટી છે BAPS નો concept નકલી છે
એજ અક્ષરબ્રહ્મ આજ પ્રગટ છે ને પરબ્રહ્મ ને ધરીને વિચારેછે . પૂ. મહંત સ્વામી ના રૂપમાં .
@@diliptank1371 આ બધી માત્ર કપોળ- કલ્પિત અને ઠોકી બેસાડેલી મનઘડત પુરાવા વાળી વાતો છે. સાળંગપુર વિવાદ વખતે સર્વોપરી ની વાતો કરનારા લોકો સ્વામિનારાયણ ભગવાન ને ભગવાન છે એવું સાબીત કરવા પણ સમર્થ ન હતા
@@rakeshhareshસંતો બધા હતાં પણ બધા ની સ્થિતિ અલગ અલગ હોય.ગુણાતીત એ તો મહારાજ ને રહેવાનું સાક્ષાત ધામ છે.
ગુણાતિતાનન્દ્ સ્વામી અક્ષર છે એમ માનવુંજ પડશે
આ સ્વામી ઓરીજીનલ ગુણાતીત પરમ્પરા ના સાધુ છે છઠ્ઠી પેઢી ના બીજા ની જેમ ડુપ્લીકેટ નહિ સમજાય તેને વંદન
જયશ્રિ સ્વામિનારાયણ. હે સ્વામી તો. મૂળ અક્ષરમુરતિ ગુણાતિતાનંદસવામિ. અને, ધામધામિ ગોપાળાનંદસવામિ તેસુયોગયછે નથિ. અને.અકસરપુરૂષોતમ,સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા. આખા દેશમાં શાસ્ત્રીજીમહાજેતેબરોબરજછે. બીયેચેનલવાલાને. સુકામ બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું કે સુહતૂ. જયશ્રિસવામિનારાયણ
Sachi vaat che khub abhar Swami tme 100 tka Sacha jsn 🙏🙏🙏 🌹
Akdam sachi vat, Jay swaminarayan.
સોની પ્રભુદાસભાઈ સરપદડવાળા ના સ્નેહ થી જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏
ખરેખર ભગવાન ઓળખાય સર્વોપરી એજ સાચું છે કસરકાઢવા માટે સત્ય વાત છે
ગુણાતીત એક મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. જે કાંઈ મોટપ છે જે શ્રીજમહારાજના ને લઈને છે અક્ષર ના પણ આધાર અને પ્રેરક છે. જય સ્વામી નારાયણ.
Vah Swami ji aap Akshardham na Adhikari cho dhanyvad 👌Jay Swami Narayan🙏
અક્ષર પુરુષોત્તમ મહારાજની જય
વિમુખ હાલી નીકળ્યો હતો
Aksharbram gunatitanand swami ni jai
જય સ્વામિનારાયણ.. મંદિર સાધુ શાસ્ત્ર અને આચર્યા હરિભક્ત આ પાંચ અંગ આપણા સત્સંગ નો પાયો છે.
5 નઈ 6 ભગત ,
દેવ,મંદિર,આચાર્ય,શાસ્ત્ર,સંત અને હરિભક્ત
VADODARA , અદ્ભૂત. JAY SHRI SWAMINARAYAN
*🙏🌹जय श्री स्वामिनारायण 🌹🙏*
Khare khar bat sachi che gunanit mul akshar sahajanand ak parmeshwsr
ખુબસરસ.જયરવામિનારાયણ❤🎉❤🎉❤🎉❤🎉
જય શ્રી સ્વામિનારાયણ ગુરૂજી
દયાળુ રાજી રહેજો જય સ્વામીનારાયણ
ગુણાતીત સ્વામી મૂળાક્ષર
સહજાનંદ ઍક પરમેશ્વર
સત્પુરુષ મોક્ષનું દ્વાર એ સત્ય છે
Swaminarayan sarvopari 1000 9 tarikh 6:42 sarvopari Swaminarayan Katha Swaminarayan
Vadtal dham Satya se sarvopari Che Jay gopalanand Swami
બસ અજ વાત સમજવા ની આ વાત માટે શાસ્ત્રી જી મહારાજ વડતાલ છોડ્યા ઘણા દુખ સહન કર્યા સળગતા ચૂલામા નાખ્યા સળગતા લાકડા મારવા મા સોયા ખોસવા મા ખીચડી મા ઝેર નાખી મારી નાખવા મા અરે તેમનુ નામ નાસાએ મિલાવી દેવા ખુબજ સરેરાશ કર્યા પણ સાચા દેવળેજઘંટવાગેછે🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 17:45
@LaxmivbenDarji તમે બ્રેનવોશ થયેલા છો તમારી સંસ્થા દ્વારા
E naryu pakhand ni vato che
ગુણાતીતાનંદ સ્વામી નવજીવન
દશન પુસ્તકમાંથી
Jai swalinarayan🙏🙏🙏
જય સ્વામિનારાયણ. શ્રીજીમહારાજ આચાર્ય સંત હરિભકત શાસ્ત્ર અને મંદિર. આ ષડ અંગ એ સંપ્રદાય કહેવાય છે.
. Mk
7
Jay shree swaminarayan maharaj shikha And aanand from dhanap dist gandhinagar Gujrat and komal and chirag from Melbourne Australia 🌏🌏🦘🌏🦘❤❤❤❤
Very nice Swamiji Maharaj aapya sarvopari vat Kari nahi saru lagyu bill Sachin vat Swamiji ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
Jay. S swaminarayan
Maharaj ... Sarvopari.. Pragat pragat pragat .. J che
અક્ષરદેરી ગોંડલ ની જય જય જય
Jay swaminarayan bhagvan Daramali 🎉🎉🎉
🇦🇹🙏🌹💖જય શ્રી સ્વામિનારાયણ 💖🌹🙏🇦🇹👏👏👏👏👏👏👏👏👏🫶🫶🤩✌️💥Aksharam aham purshotm dashoshmi 🫶🫶👏👏
Good. Jay three swaminarayan
Very very nice Kath a jay Swaminarayan 🙏 I am so happy thanks 🙏
Thanks for liking
જય સ્વામિનારાયણ
મંદીર શાસ્ત્ર ની સંત આ ત્રણ વાત સત્સંગ નો પાયો છે તો સત્સંગને અચળ કરીને રાખો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાતને સ્વીકારે જ છૂટકો છે આજે ને સમજે નહીં તો લાખ વર્ષ કે સમજે છૂટકો છે આ સમજો તો પડશે જ ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય સમજા વગર મોક્ષ મળવાનો જ નથી
JAI SWAMINARAYAN KANDIVALI WEST
Jayshreeswaminarayan
Mul akshar to Gopanand Swami che aaje samjay to bhale and pachi samjaya to pn bhale, badha Raji Rejo❤❤❤
पूरी दुनियां में एक ही सत्य धर्म है, सनातन धर्म . सभी देशों में खुदाई में सिर्फ मंदिर ही मिलते हैं, कोई चर्च या मस्जिद नहीं मिलती क्यूंकि सबसे पुराना और सत्य धर्म एक ही है सनातन धर्म. सनातन धर्म की जय 🙏
આપડા માટે તો ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરિ ભગવાન છે અને જય પણ ભગવાન ની બોલાઈ,,,,, નંદ સંતો બહું મોટાં મોટાં હતાં છતાં પણ ક્યારેય એમની જય બોલાવતાં ના હતાં,,,, આવડી મોટી મોટપ હોવા છતાં,,,, ભગવાન ના દાસા નું દાસ થઈ ને રહેતાં,,,, જય શ્રી સ્વામિનારાયણ ભક્તો
Agree
Wha gunatitandan swami Akshar che tevi vat to Sambleli pan aje ape prusti kari didhi
આભાર 🙏🏽❤
Jay swaminarayan
જયસવામિનારાયણ ભગવાન જેવા છે એવા જણાય ઐજ પાથના
હા દયાળુ આ સત્ય છે,અને આચાર્ય શ્રીઅયોધ્યા પ્રસાદ મહારાજ પણ ઠેઠ નું સ્વરૂપ હતા ,મહારાજે મોકલેલા હતા પણ બીજા સંતો ભક્તો ને જાણ થાય એટલે અજાણ્યા થઈ પૂછ્યું,અમારા સદગુરુ બાપજી એ ભગવાન સ્વામિનારાયણ સ્વામિારાયણના જ ગુણ ગાયા છે બીજા કોઈના નહિ, અબજી બાપા ને તો અયોધ્યા પ્રસાદ જી મહારાજે દર્શન કરવા આવ્યા ત્યારે કહ્યું હતું કે આ અબજીભય મોટા મુક્ત છે ને મહારાજ જેમ છે તેમ ઓળખાવા અને ભક્તો ને મૂર્તિ આપવા મહારાજ નો સંક્લ્પ બની આવ્યા છે સર્વેને જય શ્રી સ્વામિનારાયણ દયાળુ રાજી રહેજો.
Jay. Shree. Swaminarayan 🙏🙏🙏💗❤️💗🙏🙏🙏💗❤️💗🙏❤️
Bahuja bhakti poshak vat chhe
Akarbhrm murtiman swrup che aj sudi koi vat nthi gupt vat hati bhgavan swaminarye vat kari aetlej gunattind swamine sathe laine avaya orkhan api
Aabaji...bapa....Gopalanand..swami....Nirgundas....iswarbapa....Maktjivan..swamibapaGunatita nand...swami...p..p..swami...Devanandan..bapa...Ananda.nand..swami...Satyasankalp..swami.bapa...ETC....all...Apanane....swaminarayan..na..darasan...karavine...Mokx....apave..chhe....jay..swaminarayan
Akxadham..apave...te..va...santo..param.hanso..mukto..Apada...swaminarayan...bhagavane...Apela..chhe...all..ne..amara..vandan.....mukti..ape..te.j..mara..GOD...
Bhagvan swaminaryne smjavu che gunatitanad swami maru rehevanu dam che axardam che dbhanma ygn karyo samjavu che
N
Jay Shree Swaminarayan from Canada
Very nice swami gunatitanandswami mul akshar che aavi vat karta rahejo amo tamari sathe chia
સરસ. jay shree swaminarayan
👍👍👍
ખુબજ સરસ વાત કરી આપે
🙏 Jay Swaminarayan 🙏
Jordar vaat
જય સ્વામિનારાયણ આ વાત કયા શાસ્ત્ર અથવા ગ્રંથના આધારે કરી છે તે જણાવવા વિનંતી કરશો કારણ કે તે વખતે આપણા ઘણા સંતો મોટા મોટા સંતો તથા મહારાજની વાતોની નોંધ કરતા હું એ જાણવા વિનંતી કરું છું કે કોઈ સ્વામીએ આ વાતનો ઉલ્લેખ એમના ગ્રંથમાં કર્યો છે ? 🙏🏼
sadguru gatha part 1
@@Gyanprakashswamikatha who published it ? Any VADTAL GADI OR AHMEDABAD GADI ?
@@astikpatel8299bhgat na chale evu Jo mud granth hoy ej sacho kevay Baki koi publish kare a na chale
Vah adbhut kstha
Thank you so much; Jay Swaminarayan 🙏🏽
શિક્ષાપત્રી મા અક્ષર જેવું કાઇજ નથી મુળઅક્ષર જેવું કાઇ નથી
Jay shree Swaminarayan sawmi naresh Patel USA
Maharaj sarvopari Bhagvan chhe j ne chhe j.
GunTitanmd swamine agar karya vi na chutko nthi sarvopsri upasna mate
અ તિ ઉત્તમ પ્રવચન
એટલે તો નવા મંદિરમાં મહારાજ સાથે સ્વામિ નેપધરાવયા
@@Bapu101 શ્રીજી મહારાજ ના જોડે સાધુ પધરાવે એ તો ખોટું, ખોટું અને ખોટું જ છે હો....ભાઈ 🙏 ઉપાસના 2 ચરણ ની જ છે ..
@@drjshyam2211👍
To upasana 2 j charan ni chhe maharaj ni bhai
Upasana ma shu samajavanu Ave e janavajo ne
Aa sadhu jeva chhokha thai ne maharaj na CHARAN ni upasana thay etle upasana 2 k CHARAN ni chhe
@@meghnapanchal2040 સ્વામિનારાયણ મહામંત્ર નો ઊંધો મતલબ નીકાળી ને સ્વામી અને નારાયણ એવું બોલીને ભગવાન ના જોડે ગુણાતીતાનંદ સ્વામીને પધરાવે એ ખોટું એમ...
Correct 💯 💯 👍 🙏 જય શ્રી સ્વામિનારાયણ @@drjshyam2211
🌹👌👌👌🌹
🌷 પૂજ્ય જ્ઞાનપ્રકાશ સ્વામીજી આ વાતો કયા શાસ્ત્રોમાંથી કરો છો તે જણાવો તો હરિભક્તોને વિશેષ પ્રતીતિ આવે. ખાસ નમ્ર વિનંતી છે. જય સ્વામિનારાયણ 🙏
Jate banavela sastra mathi
આટલું સમજાશે તો સત્પુરુષ એની મેળે ઓળખાવ શે એ જ મહારાજ .
મોક્ષ માટે શ્રી મુળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ને ઓળખવા પડશે
પણ અમુક લોકો ને પકડાવી દીધું છે તેને સમજાય તો ભગવાન શ્રી સ્વામિનારાયણ ખુબ ખુબ રાજી થાય
Gunatitanand swami Aksharbhram che❤
પહેલા અઠે ગઠે ને સમજાવો પછી અયોધ્યા બાપા ની વાત કરો
Aapda thi evu na bolay pan aa vat swami khoti kari rahya Che
Aa baps sanstha ae aa bhagwan sarvopari chhe ane gunatita nanad swami aemane rehava nu dham chhe ae sidhanant upar j ubhi
chhe
Aa sishhant sacho chhe bhagvan hamesha bhakt Şahit k hoy chhe
Ram sita
Krishna Radha
Shiv Parvati
Nar Narayan
Laxmi Narayan
Em swami Narayan
@@meghnapanchal2040khoti vat Che
@@rakeshharesh એમ તને પૂછ્યું કે સાચું સુ અને ખોટું શું ??? કેટલા ધર્મ ગ્રંથોંછે ઘર માં
Aksharrup thai purshottam ni bhakti karvi
Vary good. Very.nice. very.very.nice....
આ કયા શાસ્ત્રના આધારે વાત કરો સો
સદગુરુ ગાથા ભાગ ૧ - SGVP
Vachanamrut Madhya 9
Akarbarm gunatitand swami che parbahrm sahajannd swami che aa smjase tyarej sarvopri upasna smjya khevay
Borivali West thi girisha ketan Shah na Jay swaminarayan
Khoti vat kari rahya Che 🙏
Tu ek j sachho
Rakeshprasadji maharaj ki jay
Gunatitanand mud akshar murty swaminarayan bhagwan ne rahevsnu dham chhe
ऐसी ऐसी काल्पनिक और बिल्कुल गप्प बातें अपने सांप्रदायिक लोगों को सुनाकर संप्रदाय की महत्ता बढ़ाते है इसे इतिहास बिल्कुल नहीं कहना चाहिए।सहजानंद स्वामी के मृत्यु पश्चात ऐसी ऐसी बातें चलाइ गई है।
Sarvopari upasna smjavo gumatitand swamie vat kari che swamini vat smjavo
Mukti..A..dehe...je..ape...apave..Teva.santo...hal...atyare...Hayat..chhe..Jeno..Danko..Desh...vidish..ma.,vagi..rahelo..chhe...Haju...Ak...Sadhu..pachhal..Tree..na..jetala..pan...chhe...tetala..bhakto...Thavana..chhe....hal..thai..rahela..jova.male..chhe...Juyo..one..month...pramukh..swami..maharaj..no..mahotsav...vadatal..no..maho..tsav...etc...tenu.prman..chhe..GoD..is..there...jay..Ghansyam..maharaj