સદગુરુ નિત્યાનંદ સ્વામી નું આખ્યાન, જીવન કવન || Nityanand Swami Nu Akhyan, Jivan Kavan| Nand Sant
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- જય સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણ ના પરમહંસો ની મંડળીમા જે મહાન પંડિતવર્ય નિત્યાનંદ સ્વામી હતાં તેમનું આ આખ્યાન અમે તમને ટુંકમાં સમજાવાની કોશિશ કરી છે. તો વીડીયો ને છેલ્લે સુધી જોજો.
સ્વામી નું જન્મસ્થળ- દંતિયા (ઝાંસીથી નજીક)
માતાપિતા નું નામ- વિષ્ણુશર્મા અને વિરજાદેવી
પુર્વાશ્રમનું નામ- દિનમણિ શર્મા.
જન્મ તીથી- કારતક સુદ પાંચમ(લાભપાચમ) સંવત ૧૮૩૭
વાર- ગુરુવાર.
મહારાજ નું પ્રથમ મિલન- ઉંઝા
દિક્ષા- મેઘપુર
દેહત્યાગ- માગશર સુદ એકાદશી, સંવત ૧૯૦૮, ગુરુવાર, તારીખ-૪-૧૨-૧૮૫૧ વડતાલ.
સંદર્ભ ગ્રંથ- હરીલીલામૃત, આચાર્યોદય, હરીચરીત્ર ચિંતામણી, અને નિત્યાનંદ સ્વામી ના ગ્રંથો(પ્રકાશન:- સ્વામિનારાયણ મંદિર કુંડળધામ)
#swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan #nityanandswami #gopalanandswami #gunatitanandSwami