વચનસિધ્ધ સંત મહાનુભાવાનંદ સ્વામી નું આખ્યાન, જીવન કવન || Sad. Mahanubhavanand Swami Nu Jivan Kavan.
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને...
બહું મોટા વચનસિધ્ધ સંત અને હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથ ના લેખક, સાત લીંબડાના બદલા મા સાત પુત્ર દેનારા મહાનુભાવાનંદ સ્વામી નું આખ્યાન દરેક ભક્તો એ સાંભળવા જેવું છે. દેશ વિભાગના લેખ મા છ સંતો ની સહી છે, તેમા એક સહી આપણે જેમનું આખ્યાન કહ્યું છે એ મહાનુભાવાનંદ સ્વામી ની પણ છે.
લુણાવાડા, બાલાસિનોર, ખારોલ, કઠલાલ, ચિખલોડ, માણસા, વગેરે કેટલાક ગામોમાં મહાનુભાવાનંદ સ્વામી એ હરિમંદીરો બનાવી ખુબ સત્સંગ વધાર્યો છે.
આટલાં વચનામૃત મા સ્વામી નું નામ લખાયેલું છે
ગઢડાં પ્રથમ નું ૫૮ મુ અને ૭૮ મું.
વચનામૃત સારંગપુર નું ૧૮ મું.
_____________________________________________
~સંદર્ભ ગ્રંથ- મહાનુભાવાનંદ સ્વામી કૃત હરિકૃષ્ણ લીલામૃત. મંજુકેશાનંદ સ્વામી કૃત નંદમાળા. અને સંતજીવનના પવિત્ર પ્રસંગો, લેખક- શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી.
_____________________________________________
#swaminarayan #swaminarayanSampraday #swaminarayanCharitra #chikhlodMandir #ChikhlodSwaminarayan #swaminarayanMandirChikhlod #chikhlodMandirHistory #mahanubhavanandSwami #kalupurMandir #LimbdavaluMandal #lunavada #nandSant #swaminarayanSantRatn #santJivan #nandSantJivanKavan #nandSantJivancharitra #swaminarayanlord #vadtalDham #gopalanandSwami ##gopalanandSwami #gunatitanandSwami #nityanandSwami #swaminarayanKirtan #swaminarayanDhun
*༺꧁⊍જય શ્રી સ્વામિનારાયણ⊍꧂༻*
Jay swaminarayan jay swaminarayan 🌹🙏🙏🙏🌹
Jay savaminarayan
Jay swami narayan 🙏🏻🙏🏻🙏🏻
Jay shree Sawami Narayan 🙏
Jay swaminarayan 🙏
JAY SHRI SWAMINARAYAN BHAGVAN PRASANNA HAJO.
Jay shree swaminarayan 🙏🏻🌹🌷🙏🏻👍👍👍👍👍👍🌹🌷🙏🏻🙏🏻🌷🌹🙏🏻
Jay swaminarayan
🙏🙏🙏🙏🙏
Jai Swaminarayan
🙏જયશ્રીસ્વામિનારાયણ 🙏
હળવદ માં આવેલું પ્રસાદી મંદિર પણ સ.ગુ.મહાનુભાવાનંદ સ્વામી એ બનાવેલું છે..જય સ્વામિનારાયણ
આ લીંબડા વાળું સંત મંડળ હાલ પણ છે.
જય સ્વામિનારાયણ...
જય સ્વામિનારાયણ 🙏
Jay Swaminarayan 🙏🌹
🙏Jay Swaminarayan🙏
Gopalanandswami krut maha mantra no mahima no video banavyo 🙏🙏🙏🙏🙏🙏🙏
Hari harijan ni gati che nyaari ane deh darshi dekhe pota jeva sansari sukh pami
હરિકૃષ્ણ લિલામૃત ગ્રંથ ક્યાં મળશે?
ઈન્ટરનેટ પર મળી શકે?
જય સ્વમિનારાયણ 🙏
ના એ ગ્રંથ ઇન્ટરનેટ પર નથી મળતો પણ આશરે ૭/૮ વર્ષ પહેલા અમદાવાદ કાલુપુર મંદિર તરફ થી પ્રકાશિત કરવામા આવેલો. હું પણ ત્યાંથી જ લાવેલો. હાલ તપાસ કરજો, કદાચ મળી જશે. જય સ્વામિનારાયણ
P
Please Mahanubhavanand sawa mi ni Amdavad ni chatri na darshan jaravo please
જય સ્વામિનારાયણ....
અમે એ દર્શન શોધવાની બહું કોશિશ કરી પણ નિષ્ફળતા મળી. પણ હવે એ છત્રી ના દર્શન જ્યારે મળશે ત્યારે ચોક્કસ કરાવીશું.
Tamaro contact information appso.
Mane Maharaj na 500 Nand santo na nam moklavjo.
My email is
herolivewithpurpose@gmail.com
250 574 9922.
Thank you
JS
આ હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથનું pdf છે તમારી પાસે????????
નથી, હું પણ શોધુ છું.
@@SwaminarayanCharitra thanks for reply🙏🏻🙂
Gangama ni vat kro
Jay Swaminarayan 👏
જય સ્વામિનારાયણ 🙏🙏
Jay Swaminarayan
Jai shri swaminarayan
JAY swaminarayan
Jay shree swaminarayan
Jay Swaminarayan
Jay Swaminarayan 🙏🙏
Jay shree Swaminarayan
Jay swaminarayan
Jay Shree swaminarayan
Jay Swaminarayan
Jay Swaminarayan