Tathya Patel જેવાને રવાડે ચડતી છોકરીઓ રોકાઈ જાવ! એક નજર પોતાના મા- બાપ પર કરો | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 1.3K

  • @Shailesh_katara_1
    @Shailesh_katara_1 ปีที่แล้ว +255

    વિશ્વની સૌથી મોટી અને મહત્વની યુનિવર્સિટી
    તમારા માતા-પિતા છે.

  • @jayanthykanpiriya9161
    @jayanthykanpiriya9161 ปีที่แล้ว +25

    દેવાંશી બહેન ખુલ્મ ખુલ્લા સત્ય અને હકીકત ઉજાગર કરવા બદલ ધન્યવાદ

  • @maheshchaudhary2909
    @maheshchaudhary2909 ปีที่แล้ว +419

    🙏 દેવાંશી બેન તમારી હિંમત ને સો સો સલામ . સત્ય મેવ જયતે 🙏

    • @devabhairabari6058
      @devabhairabari6058 ปีที่แล้ว +2

      👍🙏

    • @ratilalparmar2437
      @ratilalparmar2437 ปีที่แล้ว +3

      Pahelana jamanama 17 varse lagna karta hata te jamano saro hato ag 4:50

    • @parita2187
      @parita2187 ปีที่แล้ว +1

      🙏

    • @BarotMeet-fr5yn
      @BarotMeet-fr5yn ปีที่แล้ว

      ​@@devabhairabari6058❤
      2:54

    • @chandrasinhzalazala2826
      @chandrasinhzalazala2826 ปีที่แล้ว

      આવા છોકરાઓને નિર્દોષ કહેવાય નહીં આપણા વકીલો પોતાને કમાવા હતો નિર્દોષ જાહેર કરવા પ્રયત્ન કરીશ

  • @reshmadalduil
    @reshmadalduil ปีที่แล้ว +13

    સાચી વાત છે બેન આદૂનિયા મતલબિછે પણ છોકરીયો કયા સમજેછે મા બાપ નૂ જરાય નથી વિચારતીયૂ મા બાપ નૂ મન સમજતૂ હોય છે બેન કેમ મોટા કરે ઈતો એના મા બાપ જ જાણે પન છોકરીયો એટલિ ભોળી બનેછે કે એક છોકરા માટે મા બાપ ને પન ભૂલિજાય છે પન છે દિકરીયો સમજેને તો કોય ઉપર વિસવાસ નકરાય આપડા મા બાપ છે તો બધૂ જસે હૂ તો એમજકવ કે મા બાપ નો વિસવાસ કોય દિવસ ન તોડાય મા બાપ વિસવાસ રાખીને ભણવા માટે મોકલે પન છોકરીયૂ આવુ કરે

  • @payalnavdiya5243
    @payalnavdiya5243 ปีที่แล้ว +371

    ખુબ સરસ બહેન, તમે આજની પેઢીને કેટલો સરસ માર્ગદર્શન આપી રહ્યા છો. તેમ છતાં જે છોકરીઓને ભાન આવતી નથી તે મહામૂર્ખ છે.

    • @vaibhavpandya5893
      @vaibhavpandya5893 ปีที่แล้ว +8

      True...chokrio murkhi and lalchi hoy che

    • @funfire3629
      @funfire3629 ปีที่แล้ว +8

      Behen aa chokrio ne pan badhu game che western culture har ek city ma follow thai che mumbai ni chokrio chorkrao karta pan vadhre fast forward hoy che so badhi chokri o ne fosalvi ne koi lai nati jatu . Eno marji thi lifestyle choose kare che . And rajkot ma ek driving karti mahila e ek 2 chokri o ne car niche kachdi nakhi ti 2 yr pela . To be fair boys nu kai pan hoy e vadhre kharab chotrava ma ave che jane badha boys ava j hoy thts not fair

    • @Rahulvala4522
      @Rahulvala4522 ปีที่แล้ว +1

      Yes bahen

    • @parthcarting710
      @parthcarting710 ปีที่แล้ว +3

      બેન પૈસા બધુ જ કરાવે

    • @rathwaronak1952
      @rathwaronak1952 ปีที่แล้ว +2

      Chokri bewkoof hoy che

  • @Auditkafunda
    @Auditkafunda ปีที่แล้ว +1

    Kya mast boli ye... Superbly simply explained... Wow...

  • @kishorvaghasiya79
    @kishorvaghasiya79 ปีที่แล้ว +93

    સરસ બોલો છો બેન
    ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવશે 🙏

  • @smitpopat4564
    @smitpopat4564 ปีที่แล้ว

    Thanks

  • @tratiyabhavesh
    @tratiyabhavesh ปีที่แล้ว +79

    ખુબજ સરસ સચોટ અને ધારદાર રજુઆત
    તમે ફક્ત એક પત્રકાર નહિ પરંતુ એક સમાજ સુધારક પણ છો
    આપને ખૂબ ખૂબ શુભેચ્છા બહેન

  • @hnv0
    @hnv0 ปีที่แล้ว +3

    બહુ સુંદર વાત કરી 👍👍 તથ્ય અને તેની ફેવર કરનાર કોઇ પણ હોય તેને પણ સજા થવી જ જોઇએ. જેમની પાસે વધારે ધન સંપતિ કે સતા છે તે બધા જરૂર સમજી લે કે સમય આવ્યે બધા નો હિસાબ થશે, કાનૂન કે કાનૂન ના રક્ષક બધા જ ખરીદી નથી શકાતા , બાકી જે દિવસે આમ જનતા જો પોતા પર આવી જશે તે દિવસે સંતાવા માટે જગ્યા નહિ મળે તે લખી રાખજો.. જૉ કોઇ તેમ કહે કે હાઈ વે પર લોકો ના ટોળાં એકઠા થાય તો પરિણામ આવું જ આવે તો તેની સામે તે પણ તેટલું જ સત્ય છે કે કદાચ મોંઘી કાર પોતાના બાપ ની કે પોતાની હોય શકે છે પણ હાઇવે પોતાનો કે નબીરાઓ ના બાપ નો નથી માટે નબીરાઓ ના મા બાપ પણ સમજી જાય તે તેમના તેમજ તેનાં પરિવાર માટે સારું છે અન્યથા આજે જેમની નનામી જેમનાં ઘરે થી નિકળી રહી છે તેવો અનુભવ સમય તમને પણ કયારે કરાવી દે તે નક્કી નથી... લોકો ની લાગણી ને સમજવાની બહુ જરૂરી છે... બાકી તો કોઇ નહી બચાવી શકે

  • @baldevdedaniya7552
    @baldevdedaniya7552 ปีที่แล้ว +57

    ધન્યવાદ તમે જે હકીકત છે એ બધી જણાવી

  • @tadviankitstadvi1561
    @tadviankitstadvi1561 ปีที่แล้ว +1

    જોયું જીન્દગી ખરાબ થય ગય છે જીન્દગી બહુજ કિંમતી છે સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ એક પરિવાર છે વિશ્વ શાંતિ એકતા સદભાવના જનકલ્યાણ ની ભાવના રાખો ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી બનો જીવ બધાનો સરખો જ છે માટે સારા કામો કરવા જોઈએ નિયમો પ્રમાણે જીવન જીવો , સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ શાંતિ એકતા તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક

  • @gohelshravan2306
    @gohelshravan2306 ปีที่แล้ว +84

    કદાચ ભાષા કડવી લાગશે, પણ સત્ય આ જ છે.....

  • @vnm435
    @vnm435 ปีที่แล้ว +2

    Best repoter in gujrat

  • @hardikparmar2804
    @hardikparmar2804 ปีที่แล้ว +43

    એકદમ સાચી વાત છે બેન....💯💯✅👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻

  • @preetikothi1624
    @preetikothi1624 ปีที่แล้ว +19

    બેન, તમે બહુ જ સરસ રીતે વાત મુકી છે,એક જ લાઈન હું ઊમેરીશ કે, જો આ સાંભળી/ જોઈને તમારું કાળજું ન કંપી ઊઠે તો જરુર માનજો કે તમારાં હ્રદયની અંદર માનવતા થીજી ગઈછે !!! બહુ જ હચમચાવી દે એવી કમનસીબ ઘટના છે !!! 🙏🏻

  • @digvijaysinhzala9356
    @digvijaysinhzala9356 ปีที่แล้ว +174

    બેન આટલું સત્ય અને આટલા ધારદાર હકીકત તમે દર્શાવો છે કે માં બાપ નું ના માને ને બસ તમને રોજ સાંભળે તોય જીવતા આવડી જાય

    • @aliasgarlokhandwala
      @aliasgarlokhandwala ปีที่แล้ว +2

      In

    • @ajayrathod3445
      @ajayrathod3445 ปีที่แล้ว

      Tamara chokrao ne pan sikhavado k potani jat per gerv kare ano mis use N kare
      potani caste na power thi koi bija ne dabavani k amni Ben dikrio ne pan potani Ben dikri mane

  • @ramgadhvi3452
    @ramgadhvi3452 ปีที่แล้ว +11

    ભગવાન કરે આ વીડિયો ગુજરાત ના તમામ યુવાન અને યુવતીઓ જોવે અને મગજમાં ઊતારે એવી પ્રભુ ને પ્રાર્થના ખુબ ખુબ અભિનંદન બેન તમને

  • @pravinsinhdodiya7590
    @pravinsinhdodiya7590 ปีที่แล้ว +21

    ખુબજ સરસ સચોટ અને ધારદાર રજુઆત
    તમે ફક્ત એક પત્રકાર નહિ પરંતુ એક સમાજ સુધારક પણ છો
    આપને ખૂબ ખૂબ શુભેચ્છા.તમે આજની પેઢીને સરસ માર્ગદર્શન આપી રહ્યા છો. તેમ છતાં જે છોકરીઓને ભાન આવતી નથી તે મહામૂર્ખ છે.

  • @kiranakhani4516
    @kiranakhani4516 ปีที่แล้ว +1

    Salute Devanshiben .Tame always Satya ne sachu reporting karo cho.

  • @parmar5435
    @parmar5435 ปีที่แล้ว +144

    આજની છોકરીઓને ખૂબ જ શોખ છે કેટલીક છોકરીઓ પોતાના મોજશોખ માટે અમીર છોકરાઓને ફ્રેન્ડ બનાવે છે

    • @ghanshyambaria6678
      @ghanshyambaria6678 ปีที่แล้ว +3

      Right

    • @rahulshah7755
      @rahulshah7755 ปีที่แล้ว +1

      Right

    • @nileshgohilofficiallive2622
      @nileshgohilofficiallive2622 ปีที่แล้ว

      Right truth'😭

    • @timeismoneyvlogs
      @timeismoneyvlogs ปีที่แล้ว

      Right👍

    • @divyesh97
      @divyesh97 ปีที่แล้ว +4

      એ તો ભાઈ ઘરેથી જેવા સંસ્કાર તમે આપો એવી છોકરીઓ થાય... આપણે છોકરીઓ ની વાત કરીએ છીએ પણ છોકરાઓ આજના કેવા સારા છે એ પણ આપણને ખબર જ છે અને છોકરાઓ છોડો આજના મા-બાપ કેટલા સારા છે ને એ પણ કહેવાની જરૂર નથી...

  • @arjunsinhparmar7564
    @arjunsinhparmar7564 ปีที่แล้ว +77

    બેન તમારી વાત માં માત્ર પત્રકારત્વ નથી પરંતુ સાચી વેદના છે. કાશ, બધા મીડિયા સાથે જોડાયેલા લોકો માં તમારા જેવી સંવેદના હોય.... ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો બેન....God bless you 👌👍🌷🌷🌷

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 ปีที่แล้ว

      Khota case virudh pan kai vedna batavse

  • @bhavnapathak7747
    @bhavnapathak7747 ปีที่แล้ว +47

    You are absolutely correct 💯, Hat's off to you Devanshi Ben 👍

  • @hasmukhbhaiprajapati8671
    @hasmukhbhaiprajapati8671 ปีที่แล้ว +1

    Ek dam sachi vat che 👍💐🤗

  • @JayeshBarotoffical
    @JayeshBarotoffical ปีที่แล้ว +32

    વાહ દેવાંશી બેન ખૂબ ઊંચી વાત કરી છે તમે બિલકુલ સાચી વાત કરી...મીડિયા નો ખુબ ખુબ આભાર કે આવા નમલા ને વ્યભિચારી ને ખુલ્લા કર્યા...બાકી કોઈ પાસે હિંમત નથી કે આવા લોકો સામે
    બોલી શકે આપ જેવા બહાદુર ને નીડર પત્રકારો ને હું એક કલાકાર વંદન કરું છું

  • @jatinvasava698
    @jatinvasava698 ปีที่แล้ว +2

    tmara media pr mane garv 6
    u r really great

  • @LIFEGUJARAT-s3p
    @LIFEGUJARAT-s3p ปีที่แล้ว +32

    ખૂબ જ સાચુ કહયુ મેડમ. તમે વાપરેલો શબ્દ વાપરવા પણ નીડરતા જોઈએ.
    ખૂબ ખૂબ સલામ તમને

  • @Bharat1Khoj80
    @Bharat1Khoj80 ปีที่แล้ว +4

    સરસ બેન. ના ઓછુ, ના વધુ. પણ હવામાં હવાતીયા મારતી બાળકીઓ ને માપ નો ઠપકો મળી ગયો. ભાષા ઉપરની તમારી પક્કડ ખુબ સરસ છે. 🙏

  • @dhirubhaipatel2885
    @dhirubhaipatel2885 ปีที่แล้ว +90

    બેન હવે એનજીઓ જેવી કુપની ઓ આગળ આવી છોકરીઓ માટે સંસ્કારધામ ખોલવાનો સમય આવી ગયો છે.

  • @chauhannatvarsinh2814
    @chauhannatvarsinh2814 4 วันที่ผ่านมา +1

    આજ ની નવી પેઢી ની છોકરીઓ રૂપિયા વાળા ના છોકરાઓ શોધતી હોય છે..જેથી ઐયાસી ફીજકલી એન્જોય સાથે મોજશોખ કરી શકાય..😢😢

  • @singingvikramdantani8359
    @singingvikramdantani8359 ปีที่แล้ว +35

    બેન તમારી સમજાવવાની રીત અને તમારા શબ્દ દિલ માં વાગે છે
    તમારી વાત જે ના સમજે ખરેખર તે નાસ્તિક જ હસે
    તમને ખૂબ ધન્યવાદ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @krunalbharthigoswami2393
    @krunalbharthigoswami2393 ปีที่แล้ว +8

    બેન...તમે ઘણાં લોકો નો અવાજ બન્યાં છો...
    વંદન છે બેન તમારી હિંમત...પત્રકારત્વ...અને સંસ્કારોને

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 ปีที่แล้ว +74

    બેન કડવું પણ સત્ય છે લાખ લાખ વંદન કરું છું બેન કે તમે આવા સત્ય શબ્દ કહો છતાં પણ શુધાર ન આવે તો શું સમજવું

  • @hasubhaipark
    @hasubhaipark ปีที่แล้ว +7

    દેવાંશી બેન ખુબ જ સરસ વિડિયો છે આજના યુવાનોને શીખવાડવાનું છે કે
    "simple living and high thinking nothing to high living Poor thinking"
    જય માતાજી

  • @kiritmodhavadiya7475
    @kiritmodhavadiya7475 ปีที่แล้ว +25

    દેવાંશી બેન આવું બોલવા બદલ ખુબ ખુબ અભિનંદન 🌹

  • @jaydan7
    @jaydan7 ปีที่แล้ว

    I usually don't comment.. but hats off to you devanshi ben. Tamaru reporting bav gamyu. Keep going m

  • @kiritbrahmbhatt5321
    @kiritbrahmbhatt5321 ปีที่แล้ว +19

    Jay shree krishna
    Very good
    Bravely and emotional motivation speech

  • @prajapatimanoj1538
    @prajapatimanoj1538 ปีที่แล้ว +24

    દેવાંશી બેન તમે હંમેશા સત્ય ની સાથે જ રહો છો. અને તમે હંમેશા સાચી વાત જ કરો છો. તમારાં કામને સલામ.🙏🙏

  • @laxmanvaghda5165
    @laxmanvaghda5165 ปีที่แล้ว +15

    વાહ બહેન ધન્ય છે તમને એકદમ સાચી વાત છે

  • @arjunsinh_rajput_
    @arjunsinh_rajput_ ปีที่แล้ว +1

    ધન્યવાદ બહેન.
    આટલી બધી હિંમત થી સમાજ સેવાનું કાર્ય કોઈ સમાજનો આગેવાન પણ આવા સ્પષ્ટ શબ્દોમાં કહી શકવાની ત્રેવડ નથી ધરાવતો હોતો, જ્યારે આજે તમે એક મીડિયામાં હોવા છતાં તમે ઈમાનદારી પૂર્વક સમાજની વાસ્તવિકતા પ્લેટફોર્મ પર મૂકી છે અને સમાજ સુધરકની એક ગુજરાતી તરીકે ફરજ અદા કરી રહ્યા છો.. બહેન આવી રીતે વાસ્તવિક જીવનના અરીસા બતાવી ને સમાજ ને અધોગતિ એ જતો અટકાવવા પ્રયત્ન કરજો.
    ફરીવાર ધન્યવાદ અને ભૂદેવની દીકરી ને મારા પ્રણામ...#Devanshiben

  • @bariyashailesh1931
    @bariyashailesh1931 ปีที่แล้ว +18

    ખૂબ સરસ દેવાંશી બેન ❤️🙏

  • @manishparmar7170
    @manishparmar7170 ปีที่แล้ว +1

    સાંચી વાત છે બહેન

  • @Dwarka_valo
    @Dwarka_valo ปีที่แล้ว +42

    વાહ મેડમ તમે તો થોડાક માં ઘણુ કઈ દિઘુ ☝️👌🙏🙏

  • @DivyeshMakwana-t4z
    @DivyeshMakwana-t4z ปีที่แล้ว

    👏👏 Ek dam sachi vat kahi che ben... point to point and reality.. 🙏

  • @dashrathbhaiparmar1843
    @dashrathbhaiparmar1843 ปีที่แล้ว +9

    Big salute to you M'am👏👏🙏

  • @rutvikpipaliya4497
    @rutvikpipaliya4497 ปีที่แล้ว +1

    Yes right ma'am

  • @rmvyas3237
    @rmvyas3237 ปีที่แล้ว +6

    ખુબ જ સરસ ભગવાન તમારા જેવી દીકરીઓ બધાને આપે

  • @tribhovansurani2659
    @tribhovansurani2659 ปีที่แล้ว

    Devanshi Ben Tamara jeva nidar patrakar Bahu j himat thi avu sachu kavevu ane samaj ma koni ketali javabdari che te Ange sachu margdarshan apo cho , khub khub dhanyawad.

  • @ashokparmar1960
    @ashokparmar1960 ปีที่แล้ว +40

    ધન્ય ધન્ય છે આપના માઁ બાપ ને જેમની તમે દીકરી છો
    સેલ્યૂટ દેવાંશી મેમ

  • @virajsatapara3831
    @virajsatapara3831 ปีที่แล้ว +12

    Must appreciate this video, now a days it’s very important to understand…..must respect your parents …

  • @Anonymous-007-JB
    @Anonymous-007-JB ปีที่แล้ว +1

    Very Well said Ben 👏🙌💯

  • @djayparmar
    @djayparmar ปีที่แล้ว +9

    વાહ પેહલી વખત આં કલ્ચર વિષે કોઈકે ખુલીને વાત કરી👏

  • @beststatusforyou..4120
    @beststatusforyou..4120 ปีที่แล้ว

    Khub saras.....tamaro khub khub aabhar.. devanshi ben..

  • @bhavsinhparmar787
    @bhavsinhparmar787 ปีที่แล้ว +22

    જય સોમનાથ મહાદેવ

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 ปีที่แล้ว

    Devanshi ben tmari vaat sachi che bdha chokra chokri aa vaat samji. Jaay to saru che👌👌👌

  • @dhruvang_prajapati5599
    @dhruvang_prajapati5599 ปีที่แล้ว +4

    Such a bold statement! 💥💥

  • @selabhaialgotaralgotar7425
    @selabhaialgotaralgotar7425 ปีที่แล้ว +1

    ખુબ સરસ જય શ્રીકૃષ્ણ

  • @sureshbhaipatel1950
    @sureshbhaipatel1950 ปีที่แล้ว +8

    સચોટ સત્ય કહ્યું, અને સચોટ શબ્દો હિંમતપૂર્વક વાપર્યા બહેનજી તમને ધન્યવાદ, આવી બાબતમાં પુરુષો તો જવાબદાર છે જ પરંતુ સ્ત્રીઓ પણ હાલના સમયમાં ઓછી જવાબદાર નથી એ પણ એક હકીકત છે જે સ્વીકારવું જ રહ્યું,એક હાથે તાળી કદાપી પડતી નથી.

  • @mukeshchaudhary2839
    @mukeshchaudhary2839 ปีที่แล้ว +1

    Salute Devanshi Ben 4 represented truth 🙏🙏🙏

  • @hirabhaimangalbhaipatel6984
    @hirabhaimangalbhaipatel6984 ปีที่แล้ว +5

    આના માટે છોકરીઓજ જવાબદાર છે દેવાંશી બેન તમને ખૂબ ખૂબ ધન્યવાદ જે સમાજની આંખ ઉઘાડી નાખી,

  • @dashrathsinghrajput2840
    @dashrathsinghrajput2840 ปีที่แล้ว

    Journalist aane keway medam tmara jewa journalist ni jrur che media ne. Khub khub dhanyavaad 🙏

  • @pravindehda_official
    @pravindehda_official ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ સરસ દેવાંશી બેન તમારા આ એક-એક શબ્દ ને મારા વતી લાખ લાખ વંદન. !! jai hind !!

  • @middlegujarat2498
    @middlegujarat2498 ปีที่แล้ว

    ખૂબ સરસ દેવાશી બહેન જે માતાપિતા ને આ ધ્યાન દોરવું જરૂરી છે કે પોતાના છોકરી છોકરા શુ કરે છે

  • @joitchauhan123
    @joitchauhan123 ปีที่แล้ว +3

    વાહ દેવાંશીબેન આવું સાચું બોલવાની હિંમત તમારામાં છે

  • @ketangadhvi3808
    @ketangadhvi3808 ปีที่แล้ว +2

    અત્યાર સુધી નો સૌથી મહત્વનો વિડિયો તમે બનાવી ને શેર કર્યો છે
    માં બાપ દીકરા દીકરી ની વાત તને અત્યંત સત્ય બોલ્યા છો સેલ્યુટ છે તમને

  • @vinodkatara1636
    @vinodkatara1636 ปีที่แล้ว +6

    Sachi vat devansi ben

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર બહેન 🎉

  • @premchauhan2606
    @premchauhan2606 ปีที่แล้ว +3

    રૂંવાડા ઉભા કરી દીધા બેન..મારા આંસુને ના રોકી શક્યો. તમારી સંવેદનાને સો સો સલામ. સાચે જ Ahmedabad જ નઈ પણ મોટાં ભાગના શહેરોમાં ભણવા હતી છોકરીઓ ગામ અને પોષાકને ભૂલવાનું કામ પેલા કરે છે. ખુબ જ દુઃખદ

  • @ahmedhuseinbenjiwala1340
    @ahmedhuseinbenjiwala1340 ปีที่แล้ว

    Very nice reporting gajab himmat thi sabdo vaparya che

  • @chavdaparbat3928
    @chavdaparbat3928 ปีที่แล้ว +6

    નમસ્કાર ખુબ સરસ બેન તમે યુવા પેઢીને સાચી સમજણ અને શીખ આપી ના યુવાનો મા-બાપને ભૂલી જ ઘરની બહાર નીકળી છું એને કેમ મહેનત કરી છે બધું ભૂલીને જૂનુ થયુ એવુ કેય છે😊

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 ปีที่แล้ว

    વાહ, સુંદર બિચારો રજૂ કર્યા ,,,,

  • @v.g.gaming3674
    @v.g.gaming3674 ปีที่แล้ว +23

    બેન આજે છોકરી ઓને આવા અમીર છોકરા જ જોઇએ છે. પોતાના મોજ શોખ પુરા કરવા.અને છોકરા તો યુઝ એન્ડ થ્રો મા જ હોય છે

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 ปีที่แล้ว

      Kone kidhu chokra o use n throw kare evu banne side pan hoy sake ne

  • @harshvardhansinhchudasama7485
    @harshvardhansinhchudasama7485 8 หลายเดือนก่อน

    બેન તમે જોરદાર સત્ય કહો છો આપ ભગવાન સહાય કરશે સાચું કીધી તેની

  • @shahinmalick4149
    @shahinmalick4149 ปีที่แล้ว +5

    Bahuj sachi vat kri mem

  • @dashraththakor2890
    @dashraththakor2890 ปีที่แล้ว

    ખુબ સરસ દેવાંશીબેન

  • @maulikshukla3222
    @maulikshukla3222 ปีที่แล้ว +3

    Devanshi,
    Hats off to you. Yours is a perfect reporting. I am proud of you for you show unbeaten temperament and exceptional kind of moral courage. Keep it up.

  • @karamshigamara2853
    @karamshigamara2853 ปีที่แล้ว

    Good information Devanshiben jay thakar

  • @hirenvachhani7520
    @hirenvachhani7520 ปีที่แล้ว +3

    બહાદુરી પૂર્વક ધારદાર વાત કરી છે... સિક્કાની બીજી બાજુનું સત્ય ઉઘાડું કર્યું છે... ખુબ સરસ

  • @vijaychauhan.viramgamvala
    @vijaychauhan.viramgamvala ปีที่แล้ว +2

    સરસ બહેન તમારી વાણી માં ખરેખર બહુ જ જવાબદારી વાળા વાક્ય બોલો છો સલામ છે તમને બહેન🎉🎉🎉🎉🎉🎉

  • @ashoktalpada3094
    @ashoktalpada3094 ปีที่แล้ว +8

    સત્ય બોલવાની હિંમત ને સલામ છે.

  • @narbheramsaradva1812
    @narbheramsaradva1812 ปีที่แล้ว +1

    વાપરીને બદલે ઉપયોગ કરીને શબ્દ ઠીક રહેત

  • @jaiminpatel4901
    @jaiminpatel4901 ปีที่แล้ว +3

    દેવાંશીબેન આજે ક‌ઈક સમાજ માટે સાચા શબ્દો બોલ્યા.. આવી જ અપેક્ષા હતી..

  • @gohilbrijrajsinh3697
    @gohilbrijrajsinh3697 ปีที่แล้ว

    Wahhhh ben 100% Sachi vat kahi pn aa bdha ne samjave kon k jene potani jate j potanu charitra vikhvu che maa bap na vichar aavta nathi aapdi aa sankruti j noti pn 21 mi sadi ni andhadi dot ma potano dharm bhuli gya che ne aetle have bhagvan ne janam levani jarur che 🙏🏻🙏🏻 jay mataji

  • @damjilimda8927
    @damjilimda8927 ปีที่แล้ว +62

    દરેક મા-બાપ ને આંખો ખોલવા ની જરૂર છે 🙏🙏🙏🙏🙏

    • @satishchandrajoshi9582
      @satishchandrajoshi9582 ปีที่แล้ว +2

      Ma bap shu kare jo diwa pachhal pan andharu Thai praja murkh ane vikrut sexy bani jay .... education ma ramayan , bhagwat Gita primary school thi aapva ma aave to Bharat maha purusho thi fari aek var ubhrai jay ...

  • @gautamparmar7174
    @gautamparmar7174 ปีที่แล้ว +1

    Hat's off your journalism devanshi ben

  • @dineshdangar6966
    @dineshdangar6966 ปีที่แล้ว +20

    આજ કાલ ની છોકરીઓ ના સોખ જ એટલાં છે કે આનું સુ પરિણામ આવશે તે વિચાર તી જ નથી

  • @vyashitesh454
    @vyashitesh454 9 หลายเดือนก่อน

    Bravo Devanshi very good 🎉🎉

  • @Asthaonlineofficial6419
    @Asthaonlineofficial6419 ปีที่แล้ว +3

    ખૂબ સરસ દેવાંશી મેમ... તમારી વાત ને જો સરકાર સાંભળે તો તેને ખૂબ કડક રીતે અમલ કરવો જોઈએ....🙏

  • @mavadvaliofficial3695
    @mavadvaliofficial3695 ปีที่แล้ว +1

    Sachi vat che ho ben..

  • @mr.ajayr24
    @mr.ajayr24 ปีที่แล้ว +19

    બેન આજકાલ છોકરીઓ પણ બોવ ખરાબ હોય છે મારા ઘણા જોયેલા કિસ્સા છે

  • @hirendanidhariya8057
    @hirendanidhariya8057 ปีที่แล้ว

    બોવ સારી વાત કરી ધન્ય છે તમને

  • @ashishbhangara3926
    @ashishbhangara3926 ปีที่แล้ว +6

    બોવ સાચી વાત છે દેવાંશી બેન,
    પણ આજ ના યુવા યુવતી ના શોખ જ કંઈક અલગ છે,એજ નથી સમજાતું.😢

  • @solotriponly123
    @solotriponly123 ปีที่แล้ว

    Wow.... khub saras topic ❤

  • @Venomyoutube11
    @Venomyoutube11 ปีที่แล้ว +12

    90% છોકરીઓ પણ ઓછી નથી હોતી.

  • @Travelnfoodexpress
    @Travelnfoodexpress ปีที่แล้ว

    Proud of you Devanshi.. Aa movement ma kyay Mari jarur hoy to hu sathe chhu aapni.

  • @ajaybadlani
    @ajaybadlani ปีที่แล้ว +7

    Salute for you Devanshi ma'am, Not only girls but boys should also understand the importance of how our parents are managing everything and doing best for us.

  • @hirendesai2021
    @hirendesai2021 ปีที่แล้ว +1

    One of the best from you sister.carry on

  • @vadherumesh8515
    @vadherumesh8515 ปีที่แล้ว +4

    Khub sachi vat chhe

  • @alpeshsolanki8016
    @alpeshsolanki8016 ปีที่แล้ว

    Ek dam sachi vat che Ben 👍🙏

  • @rabaribholabhai8691
    @rabaribholabhai8691 ปีที่แล้ว +11

    બેન શિક્ષણ ની સાથે સંસ્કાર ની પણ જરુર છે આટલુ કેજો દરેક દિકરીના મમ્મી પપ્પા ને