જ્યારે આ યોજનાનુ કામકાજ થઈ રહ્યુ હતુ .ત્યારે પણ તંત્રએ ધ્યાન આપવાની જરુર હતી. જો તેં વખતે જ મોનીટરીંગ કરવામા આવ્યુ હોત તો કદાચ આ કામ સારી રીતે થઈ શક્યુ હોત.
મેમ ખુબજ સરસ કામ છે તમારું👌👏👏 મેમ તમને એક વિનંતી છે...નર્મદા અમારા ગામ થી 4 કિમી દૂર છે પણ અમારા વિસ્તારમાં માં પાણી ની ખુબજ તંગી છે પ્લીઝ ત્યાં પણ આવો..🙏🙏 ગામ. આંબાડુંગર તા.કવાંટ જી. છોટાઉદેપુર
જી.સાબર કાંઠા ના ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના આ ત્રણે તાલુકા ઓમા નલ સે જલ યોજના અંતર્ગત કરેલ નળો મા પાણી બધેજ નથી પહોંચ્યુ માત્ર નળો ઉભાકરી નાખ્યા છે સરકાર શ્રી ના નાણા વેડફાઈ રહ્યા છે
This is the reality of my aadivasi area is it VIKASH , Now where is those persons who always fight and relating dharma with politics, according to me devanshiben doing work for dharma. Thanx for visiting in ST AREA
દેવાંશીજોષી મેડમ સાહિબા એકદીવસ અમારા ગામ ડેમાઈ ની મુલાકાત લઈ ગામની સમસ્યા ઓ ને વાચા આપવાનું કામ કરો અમારા ગામ ડેમાઈ તા'બાયડ જિ અરવલ્લી અમારી ગામ પંચાયતની અંદર ભષ્ટાચારે માજા મુકીછે મહીલા સરપંચ હોવાથી બધો વહીવટ તેમના પતિ કરેછે અમારા ગામની નદી બાવળનું જંગલ બની ગઈછે ગંદકીના થર છે હાઈવે ઉપર મહીલા સોચાલય નથી ટાફીક સમસ્યા બહુજ છે પોલીસ સ્ટેશન ખંડેર હાલતમાં હયાત છે 17 મહીના થી કોઈ વિકાસ ના કામો થયા નથી 15 મા નાણા પંચની ગ઼ાન્ટનો પદાઅધિકારીઓ તથા અધિકારીઓ તેમના માટે ઉપયોગ કરેછે ત્રણ લાખ ની ડોલો (ડસ્બીનની ) અંદર અઢીલાખ રુપિયા નો પદાઅધિકારીઓ તથા અધિકારીઓ એ ભષ્ટાચાર કરેલ છે જી એસ ટી વગરના બીલો મુકીને તારીખ વગર ના બીલો એમ બી ની નકલો વગર માહીતી આપી છે અને માહિતી ની અંદર લાખો રુપિયા ના ભષ્ટાચાર બહાર આવ્યો છે તો દેવાંશી મેડમ આપ.અમારા ગામની મુલાકાત લઈ ગામની સમસ્યા ઓ ને વાચા આપવાનું કામ કરો હું બાબુરાણા મું ડેમાઈ તા બાયડ જિ અરવલ્લી સામાજિક કાર્યકર એકિટવિસ્ટ (આર'એ'રાણા)મો9426947567
વાહ બેન સત્ય બતાવવાની હિંમત ને સલામ 👍👍👍
બેન તમને પણ થોડા દિવસ માં સરકાર યુવરાજસિંહની જેમ જોજો જેલમાં ન મોકલી દે જોજો....મને એવો ભાસ થવા લાગ્યો છે...તમારૂ કામ ખૂબ સરસ છે. સાચા કામ માટે થેકસ.
વોટ આલો હજી.. તમે બધા એ હાથે કરીને ઉપાધી વહોરી છે..
Devanshi ben legal advisor Sathe rakhjo
Haji aapo 156
aa godi media che aane kasu nahi thay , sarkar na soft chamcha che aa
દરેક સ્થળે અને દરેક જીલ્લામાં અને દરેક તાલુકામાં આજ પરિસ્થિતિ છે.નક્કર આયોજનો અભાવ છે
વાહ બેન વાહ. ( નિષ્પક્ષ પત્રકાર) ગામડા ની વાસ્તવિકતા બતાવવા બદલ અભિનંદન.
RIP પંચમહાલ કલેકટર 🙏
પંચમહાલ નો કલેકટર અને તમામ સરકારી અધિકારી ક્યાં જખ મારે છે જેના કારણે આજે પંચમહાલ ના આ ગામના આવા દયનીય હાલ છે 💔🙏
वाह,भावीनभाई,पटेल,धन्यवाद
ગ્રામ સભા મા રજૂઆત ગામના લોકો કરે તો બધી સુવિધા ઉપલબ્ધ થાય
Collector કરતાં પંચમહાલ ના નપાણીયા નેતા જવાબદાર છે 😭
સરસ બેન તમે સારી રીતે પત્રકારત્વ નીબાવ્યું
તમને ખૂબ ખૂબ અભિનંદન!
વાહ દેવાંશીબેન! તમારું કામ ખૂબ સરસ છે.તમે રિપોર્ટ નું કામ કરો છો તે બીજા મીડિયા વારાને નય દેખાતું હોય? બધા મીડિયા વારા આવી હકીકત નય બતાવે!
આપનો ખુબ ખુબ આભાર દેવાંશી બેન
મારા ગામ ની મુલાકાત લેવા બદલ🙏🏻🙏🏻🙏🏻
આઝાદીના 75 વર્ષ પછી પણ આપડે ઘણા-ઘણા પાછળ છીએ
Tamari Patrika Badal aapko khoob khoob Abhinandan divyanshi Joshi Jay mataji
Salute to jamavat
મેડમ અમારાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાં ડાગરીઆ ગામની એકવાર મુલાકાત લેવા વિનંતી છે
દેવાંશી બેન અમારા છોટાઉદેપુર ના કવાંટ માં પણ આ હાલત છે અમારા તય તો ખેતરો માં થી પાણી લાવું પડે
બેન આ વીડિયો માં ગરીબ માણસો ની લાગણી જુઓ. ભગવાન એમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે ❤થી પ્રાથના
Devashiben nal se jal fakt paper per chhe.
Dahod fatehpura ma bi avu j 6e
Vah ben thank you so much ben
Khub saras
Mem અમારા છોટાઉદેપુર પણ આજ સ્થિતિ છે.
Good working
Ben khub khub saras🎉
દેવાંશીબેન પૂરા આદિવાસી વિસ્તારમાં બધે જ આ પરિસ્થિતિ છે.
જ્યારે આ યોજનાનુ કામકાજ થઈ રહ્યુ હતુ .ત્યારે પણ તંત્રએ ધ્યાન આપવાની જરુર હતી. જો તેં વખતે જ મોનીટરીંગ કરવામા આવ્યુ હોત તો કદાચ આ કામ સારી રીતે થઈ શક્યુ હોત.
Great sister 👏 hats off to you true journalism, no news paper or tv shows for trp , ones again salute
Wah good work mem no 1 patrakar.
Ben dhanyavad
આજ નય તો કાલ દેવા પડશે ઉપર વાળો નય મૂકે
મેમ ખુબજ સરસ કામ છે તમારું👌👏👏 મેમ તમને એક વિનંતી છે...નર્મદા અમારા ગામ થી 4 કિમી દૂર છે પણ અમારા વિસ્તારમાં માં પાણી ની ખુબજ તંગી છે પ્લીઝ ત્યાં પણ આવો..🙏🙏 ગામ. આંબાડુંગર તા.કવાંટ જી. છોટાઉદેપુર
બહેન ભાવનગર
Good work sister. 👍
વાહ ગુજરાતની સિહણ.
વાહઃ દેવાંશી બેન
તમામ જગ્યા પર આજ હાલત છે... અને હજી તો વાર છે ગરીબી નહિ ગરીબો કો હટાઓ. ગરીબી અપને આપ ખતમ હો જાયેગી. 😔
પંચમહાલ ના ઘોઘંબા તાલુકા ના ગોદલી ગામ પણ આવું જસે મુલાકત લો
જી.સાબર કાંઠા ના ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના આ ત્રણે તાલુકા ઓમા નલ સે જલ યોજના અંતર્ગત કરેલ નળો મા પાણી બધેજ નથી પહોંચ્યુ માત્ર નળો ઉભાકરી નાખ્યા છે સરકાર શ્રી ના નાણા વેડફાઈ રહ્યા છે
વાહ 😢
Nice worke ben
ખુબ જ સરસ 🙆
Good journalism
અમારા વિસ્તારમાં આ જ હાલ ત છે
You are doing real work of media, keep doing 👍
ખૂબ ખૂબ આભાર બેન 🙏
super devanshi ben..❤❤❤❤❤salam che tamne boriya j nahi ..ava haiway nagik na gam pn avaj che
Good job
અમારે ખુબજ જરૂર છે પ્લીઝ કોન્ટેક્ટ મેં
devanshi madam, you are the real heroine of Gujarat
Aryan ledy tame hamesa amaj Satya batavta raho...👏🏻👏🏻
Ben a સત્ય છે આવું છે ઘણાં ગામો માં આ પરિસ્થિતિ છે
Good work Ben 👍
Devanshi ben Rock.
બેન હમારે બી આવું જ છે. ફરીયાદ કોને કરવી
ગામ.ભોરવા. તા.ધાનપુર કોઈ બી કામ સારી રીતે થયું જ નથી.
WC devanshi medam
આ છે ગામડા ના વિકાસ ની તાસીર અને તસ્વીર
Tharad વાડિયા ની બનાસકાંઠા મુલાકાત લેજો
Very nice
Good 👍
સરકાર અને અધિકારીઓ શુ ક્યાં જખ મારે છે
Devansiben મોલારા ગામ માં આવો. સંતરામપુર તાલુકાના.. ત્યાં તો હજુ નલ સે જલ પાણી તો દૂર ની વાત પાઇપ લાઇન જ નથી આવી....
મોદીજી ની ઘણી યોજના ની આવી હાલત છે ને જેટલા રુપિયા યોજનાની જાહેરાત મા વપરાય છે તેટલા પણ કદાચ યોજના માં નહીં વપરાયા હોય !!!
This is the reality of my aadivasi area is it VIKASH , Now where is those persons who always fight and relating dharma with politics, according to me devanshiben doing work for dharma. Thanx for visiting in ST AREA
😂😂😂😂 આ છે ભાજપ😂😂😂😂
દેવાંશીજોષી મેડમ સાહિબા એકદીવસ અમારા ગામ ડેમાઈ ની મુલાકાત લઈ ગામની સમસ્યા ઓ ને વાચા આપવાનું કામ કરો અમારા ગામ ડેમાઈ તા'બાયડ જિ અરવલ્લી અમારી ગામ પંચાયતની અંદર ભષ્ટાચારે માજા મુકીછે મહીલા સરપંચ હોવાથી બધો વહીવટ તેમના પતિ કરેછે અમારા ગામની નદી બાવળનું જંગલ બની ગઈછે ગંદકીના થર છે હાઈવે ઉપર મહીલા સોચાલય નથી ટાફીક સમસ્યા બહુજ છે પોલીસ સ્ટેશન ખંડેર હાલતમાં હયાત છે 17 મહીના થી કોઈ વિકાસ ના કામો થયા નથી 15 મા નાણા પંચની ગ઼ાન્ટનો પદાઅધિકારીઓ તથા અધિકારીઓ તેમના માટે ઉપયોગ કરેછે ત્રણ લાખ ની ડોલો (ડસ્બીનની ) અંદર અઢીલાખ રુપિયા નો પદાઅધિકારીઓ તથા અધિકારીઓ એ ભષ્ટાચાર કરેલ છે જી એસ ટી વગરના બીલો મુકીને તારીખ વગર ના બીલો એમ બી ની નકલો વગર માહીતી આપી છે અને માહિતી ની અંદર લાખો રુપિયા ના ભષ્ટાચાર બહાર આવ્યો છે તો દેવાંશી મેડમ આપ.અમારા ગામની મુલાકાત લઈ ગામની સમસ્યા ઓ ને વાચા આપવાનું કામ કરો હું બાબુરાણા મું ડેમાઈ તા બાયડ જિ અરવલ્લી સામાજિક કાર્યકર એકિટવિસ્ટ (આર'એ'રાણા)મો9426947567
Good vark
દેવાંશી બેન તમે જ ગામમાં જઈને હકીકત બતાવી તે સાચું જ છે ,અમારા ગામમાં પણ આજ છે ,
Hello ben tamari jode contact kai rite thay sakse amara gaam ni ghani problems tamara platform par thi dekhdvu chhe please....
Ben shri well done
દરેક તાલુકા મા આવી પરસથિતી છૈ
દેવાંશી બેન તાપી જીલ્લા ના સોનગઢ તાલુકા નાં ગામો
મા જરૂર આવો
. વિઝીટ માટે
ખુબ સરસ છે દેવાસિ બેન
Amaru Gam નાદરવા chhe શહેરા thi thodu આગળ chhe amare pan Gam ma બધી જગ્યાએ નળ Lagaya chhe પણ પાણી નથી આવતું બહુજ તકલીફ પડે છે.
Nice work devanshi ben
Taramu journalism sachu 6…
Baki to evuj….
Congratulations
અભિનદન બેન
Gujarat na tamam jagya a Aaj paristhiti che Devanshiben tame Dahod na Fatepura Taluka ni pan mulakat Karo please.
MAM SALUTE
દરેક યોજના માં 50% માં આવા જ કામ કરે છે
👍👍👍👍👍
Sachi vat ben
Good
Great job devansi Ben vasharam nanera jamanag 😢
માેદીજી. બાેવફાકામારે
જય મોગલ માં તમને ❤️
અમારા ઘોઘંબા તાલુકામાં પણ આવો જ હાલ છે એકવાર મુલાકાત લો બેન કાઈક થાય
Waiting part 2 ...
આવુ તો કેટલા ગામડાંઓ છે
પાણી ની તકલીફ રોડ ની પણ તકલીફ છે આવુ લાઈવ કરો તો સારુ
લીમખેડા તાલુકાના હાથીયાવન ના પણ આ હાલ છે
Aakha Dahod ma bi aavuj che ben
Selut 🎉 Devanshi ben congratulations 🎉
Ghoghamba MA pan aavji
મેડમ આવો ગોધરા તાલુકા ના કલ્યાણા ગામમાં
તમે ગ્રેટ છવો કે તમે આ લોકો પાસે જય ને આ કામ કરો છો, સાચી વાસ્તવિકતા બતાવો છો
Ok
થેંક્યું
Dahod na Fatepura ma aavo ben
Santarampur purv ma pan aaj halat che medam
Abhar Devanshi ben
પંચમહાલ જિલ્લામાં એકલું નય મહીસાગર ના તાલુકાના ગામોમાં આવુજ છે
Hamara gam ma pan bathroom nathi viramgam ni bajuma bhojava gam please help me
બધી આવી જ હાલત છે મેડમ
વિકાશ.આવીરીતે.થાય.છે