દેવાની બેન દેવગઢ બારીઆ મુ.ડુખળી ગામમાં એક વાર જરૂર આવજો દશ વર્ષ થી એવું ખંડેર હાલતમાં પડ્યું છે અમારે ગામમાં જાગૃતિ નથી અને જાગૃતિ છે ત્યા ધર્મ અને અંધ ભક્ત છે માટે ગામના વિકાસને વેગ નથી મળતો સત્ય અને હકિકત છે 👈
આ વિકાસ भक्तों ने બતાવો તો ખબર પડે આ બધું અમુક લોકો વિકાસ વિકાસ કરે છે એનુ પરીણામ છે..ક્યારે કે કોઈ ગામડાની મુલાકાત કરે તો ખબર પડે કે વિકાસ ક્યાં થાય છે
Devansi,Ben, tamari vat sari se manav sewa kar rahe ho shiv shankar ki kripa karjo kayam MAHENDRA nandlal thaker una dist girsomnath na Jay shree Ram 😊
ધન્યવાદ છે તમને અને તમારી ટીમને આટલી ગરમી માં રીપોર્ટ કરવો અને સત્ય ને સામે લાવો છો બેન ગુજરાત નું દરેક ગામડું વિકાસ થી વંચિત છે રસ્તા થી પાણી થી સરકારી દવાખાનાથી અને ગુજરાત સરકાર ના દરેક લાભોથી વંચિત છે. તમારી કામગીરી બહું ગમે છે કારણ કે સત્ય છે એ બતાવો છો અને સાચું બોલો છો એટલે. ધન્યવાદ
ગામડા માં આવી જ હાલત છે મહત્તમ ગામડા માં... દાહોદ પંચમહાલ છોટાઉદેુરમાં... School govt hospital transportation system network system jevi badhi khub taklif chhe...
બેનશ્રી એક સૂચન:- તમે પૂરું બોલી ને પછી માયક સામે વાળા તરફ કરો .અને સામે વાળો પૂરું બોલી લે પછી તમારા તરફ લાવો એટલે બન્ને નો અવાજ અમારા સુધી એક જ વોલ્યુમ સાથે મળે . ! આભાર goo good work for gujrat
2024 મા જો ચાલુ સરકાને 26 માથી 26 આપશુ ને તો આ સરકાર કહેશે હે મારા ભારતવાસિઓ સુખ સુવિધા અને સર્મુધી માટે મારા વાલા વડિલો મારી બેનો ખાસ અને મારા બેરોજગાર યુવાનો અમે 2024 મા બધા સંસદ સભ્યો સંસદમા એવી યોજના લાવવાના છે .ઘર સે નિકલ કટોરા પકડ . ઓર આત્મ નિભૅર બન કારણ કે વિપક્ષ હશે તો તમારો અવાજ ઉઠાવશે વિપક્ષ ન હોય તો અવાજ કોણ ઉઠા શે .
Jago, party let mat, karjo kayam bholenatha nikrupa se, manav sewa kar rahe ho shiv shankar ki kripa karjo kayam MAHENDRA nandlal thaker una dist girsomnath na Jay hanumandada
પંચમહાલ મા દુકાળ ની ૧૦૦ વર્ષ થી પણ વધારે જુની હશે. ઈન્દુલાલ ચાજ્ઞિક ની આત્મ કથા મા અંબાલાલ સારાભાઈ વિષેની એક વાત માં આ સમસ્યા નો આછરતો ઉલ્લેખ મને યાદ છે , જ્યારે તેમને અને દાદ સાહેબ ધર્માધિકારી ને સરદાર પટેલ સાહેબે કહેલું કે પંચમી હાલ માં દુકાળ છે તો તમે અંબાલાલ સારાભાઈ પાસે જઇ ને તે જે ચેક આપે તે લઈ આવો . આમ પંચમહલ મા દુકાળ ને પાણી ની સમસ્યા ઘણાં વખત થી છે
દિદી તમે એક દિવસ અમારા દેવગઢ બારિયા ના કેળકુવા ગામ માં પણ આવો. બહેન અમારા ગામમાં લાખો કરોડો નો કોભાંડ છે માટે તમે એકવાર અમારા ગામડાની મુલાકાત લેશો. જય જોહાર 🙏🏻
દરેક પરિસ્થિતિ માટે basic લેવલ પર જઇ તરત જ તાદાત્મ્ય સાધી , બીજાને પડતી મુશ્કેલી ને જાણી અન્ય વ્યક્તિ સુધી લઈ જવાની આગવી સૂઝ ખરેખર પ્રસંશા ને પાત્ર છે.
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશીબેન ગામડાઓ સુધી પહોંચી પહોંચીને તમે આ બધી પોલ ખોલી
વાહ! દેવાંશી બેન , આંતરિયાળ આદિવાસી ગામની મુલાકાત લઈ સરકારી યોજનાઓની વાસ્તવિકતા ઉઘાડી પાડી.ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ.
ખુબ સરસ બહેન.. આપણા ગુજરાત નું વિકાસ મોડલ બતાવા માટે..
દેવાંશીબેન, ધન્યવાદ, ધખધખતા બપોરના તાપમાં પણ રાજયના અંતરિયાળ ગામોની પાણી અને પ્રાથમિક સમસ્યાઓ , જનતાની મુશ્કેલીઓ બતાવો છો.
આટલી ગરમી માં અને આટલા અંતરીયાળ વિસ્તાર માં રીપોર્ટ કરવો ખરેખર ધન્ય છે, keep it up
आशा करते हैं आपका यह धूप भरा प्रयास रंग लाए।और दोषियों को दंड मिलें। साथ साथ गांव को पानी भी।जय हिन्द
દેવાની બેન દેવગઢ બારીઆ મુ.ડુખળી ગામમાં એક વાર જરૂર આવજો દશ વર્ષ થી એવું ખંડેર હાલતમાં પડ્યું છે અમારે ગામમાં જાગૃતિ નથી અને જાગૃતિ છે ત્યા ધર્મ અને અંધ ભક્ત છે માટે ગામના વિકાસને વેગ નથી મળતો સત્ય અને હકિકત છે 👈
This is real journalism
યોજના ના નામે કરોડો ની કમાણી કરતા હોય છે પછી વિકાસ કયાથી
સરકારશ્રીનો ગતિશીલ વિકાસ બતાવો છો, બેન ધન્યવાદ
કંઈ આમ માણસો માટે સરકારે કર્યું હોઈ તો બતાવે ને
Corruption is in Every Indians blood.
Arrest those thieves and jail them.
Focus is how to win ellection and become " Vishwa Guru " These are small tasks...
દેવાશી બેન છોટાઉદેપુર માં પાછા આવો અહીંયા પણ ખૂબ ગંભીર સમસ્યા છે પાણી ની
Ha
ગુજરાત છે મક્કમ, વિકાસ સાથે અડીખમ. ભાઈઓ બહેનો આ ગુજરાત મે બનાવ્યુ છે. હજી તો વિકાસના ઉભરા બાકી છે.
જ્યાં અંધભકતો નો રાફડો ફાટ્યો હોઇ ત્યાં ગરીબ વંચિતો નો રોટલો છીનવાઈ જવાની શક્યતા વધી જાય છે.
ધીર ગંભીર, નીડર, હિમ્મતવાળા, સ્પષ્ટ વક્તા અને લોકોનો અવાજ એટલે દેવાંશી જોશી. ખુબ જ સારા પત્રકાર. 🙏
God bless you and protect you for showing the Truth ❤
aava koi ek gam nathi...aava bija hajaro gam che..jya aaj problm che..koi pan yojna no labh garibo ne k koi ne malto nathi.
વાહ મેડમ વાહ... બધું સાચું છે. મારા ગામમાં પણ આવીજ સમસ્યા છે.
આવી જ પરિસ્થિતી મારા ગામ ઘોંઘબા તાલુકા ની કુંભાર પાલ્લી ગામની છે..
બેન દરેક ગામડામા આ જ પરિસ્થિતિ છે અમારા ગામમાં પણ વાસમા યોજનાનુ પાણી કોઈ ના ઘરે આવતું નથી કરોડ રૂપિયા નું કોભાંડ છે
આ છે આપણા ગુજરાત નો વિકાસ ધન્યવાદ દવાશિ બેન
દેવાંશી બેન બોડેલી તાલુકા માં પણ આજ પરિસ્થિતિ છે
આ વિકાસ भक्तों ने બતાવો તો ખબર પડે આ બધું અમુક લોકો વિકાસ વિકાસ કરે છે એનુ પરીણામ છે..ક્યારે કે કોઈ ગામડાની મુલાકાત કરે તો ખબર પડે કે વિકાસ ક્યાં થાય છે
Devansi,Ben, tamari vat sari se manav sewa kar rahe ho shiv shankar ki kripa karjo kayam MAHENDRA nandlal thaker una dist girsomnath na Jay shree Ram 😊
અમારા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર ગામે પણ ખુબ જ ખરાબ હાલત છે. પ્લીઝ ત્યાં પણ એક વખત જરૂર મુલાકાત લો😢🙏🙏
20:25 પુરું નલ સે જલ પુરું 🗣👏
ધન્યવાદ છે તમને અને તમારી ટીમને આટલી ગરમી માં રીપોર્ટ કરવો અને સત્ય ને સામે લાવો છો બેન ગુજરાત નું દરેક ગામડું વિકાસ થી વંચિત છે રસ્તા થી પાણી થી સરકારી દવાખાનાથી અને ગુજરાત સરકાર ના દરેક લાભોથી વંચિત છે. તમારી કામગીરી બહું ગમે છે કારણ કે સત્ય છે એ બતાવો છો અને સાચું બોલો છો એટલે. ધન્યવાદ
Khoob Khoob dhanyvad devaanshi Byan
વાહ વાહ દેવાશી બેન ધન્યવાદ તમારો.
Khub j saras.....tamara jeva sachu kehnara have bahu j ochha jurnilist chhe ..haal ma
Devanshiben vah khub khub abhinandan
આગામી 2024ની લોકસભાની ચુંટણી માં 26 સે 26 સીટ આપો આવોજ વિકાસ જોવા માટે
Congress se su kari lidhu desh mate only BJP vote
Kattar hindu
@@GoswamiKamubhai congress j Badhi govt schools and hospital IIM AIIMS Airport Port And independence pan aeni j Den che
Netao aa potanoj vikash karyo che
ચોથી પાસ છું? @@GoswamiKamu
સરપંચો , ધારાસભ્યો, સંસદસભ્યો અને મંત્રીઓનીની 5 વર્ષ માં કેટલી સંપતિ વધી એ પણ તપાસ થવી જોઈએ આખા ગુજરાતના ગામડાઓમાં પાણી ની આ જ સ્થિતિ છે બહેનશ્રી
ગામડા માં આવી જ હાલત છે મહત્તમ ગામડા માં... દાહોદ પંચમહાલ છોટાઉદેુરમાં... School govt hospital transportation system network system jevi badhi khub taklif chhe...
બેન તમે ગમે તેટલું બતાવશો પણ ભક્તો જાડી ચામડીના છે
બીલકુલ સાચી વાત છે સાહેબ
સાચી વાત
શિવ શિવ ...માટે રામ મંદિર ની ચિંતા કરવાની કે રામ ના લોકો ની ????
dest
बहुत बढ़िया विडियो देवांशीबेन आपका बनाया विडियो हम हर रोज़ देखते है
🌲 બહેન પેલા રુપાળા સા. ને સંભરાવજો , આ તમારો વિકાસ
Good
દાહોદ ના દેવગઢ બારીઆ તાલુકાના ગામડામા આવીજ હાલત છે મેડમ
ખુબ ખુબ આભાર દેવાશીબેન માલપુર તાલુકામના ગામડામો આવો બેન
દેવાંશીબેન પાણીની તથા ગટરની સમસ્યા તો મારા ગામ માં છે
મારે શું?? એવુ કેવા વાળા માટે...
लगेली आग तो आयेंगे घर कई जद में
यहां पर सिर्फ हमारा मकान थोड़ी हैं।
~ राहत इंदौरी
Devansi mem jordar dering kari ne badhu dekhado so salam se tamari bahaduri ne
27/ varsh thi shashan ma chhe. Shu aa vikas kahevay ?
મેડમ દેડિયાપાડા તાલુકાના ગામોમાં પણ મુલાકાતે આવો
અહિયાં પણ ખુબ સમસ્યાઓ છે
બેનશ્રી એક સૂચન:-
તમે પૂરું બોલી ને પછી માયક સામે વાળા તરફ કરો .અને સામે વાળો પૂરું બોલી લે પછી તમારા તરફ લાવો એટલે બન્ને નો અવાજ અમારા સુધી એક જ વોલ્યુમ સાથે મળે . ! આભાર goo good work for gujrat
બહેન દેવાંશી તમે બહુ જ સરસ કરો છો
2024 મા જો ચાલુ સરકાને 26 માથી 26 આપશુ ને તો આ સરકાર કહેશે હે મારા ભારતવાસિઓ સુખ સુવિધા અને સર્મુધી માટે મારા વાલા વડિલો મારી બેનો ખાસ અને મારા બેરોજગાર યુવાનો અમે 2024 મા બધા સંસદ સભ્યો સંસદમા એવી યોજના લાવવાના છે .ઘર સે નિકલ કટોરા પકડ . ઓર આત્મ નિભૅર બન કારણ કે વિપક્ષ હશે તો તમારો અવાજ ઉઠાવશે વિપક્ષ ન હોય તો અવાજ કોણ ઉઠા શે .
Brobar che, 156 api tyare khabar padi gai aatlu koi ne alai nai
I proud of you...ke mara gujrat ma aava patrakaar 6...vah... Devaanshi Joshi vah...
I think good news coming in jamavat family by the way great reporting
ખરેખર પરિસ્થિતિ ખુબ વિકટ છે
બેન તમને ખુબ ખુબ અભિનંદન
ખૂબ સરસ રીતે કરી રહ્યા છો
મોદીહયતોમુમકીનહય જયશ્રીરામ જયશ્રીરામ વંદેમાતરમભારતમાતાકીજય
Cong,Aap what they are doing?They do not wants see this fact.
બેન મોરવા હડફ તાલુકા મા પણ આજહાલત છે પંચમહાલ
એક દમ સાચી વાત છે 🙏
Divyanshi ben khub saras 🌹👌🙏
Hve to Ben Sarkari adhikariyo pn khavkudiya thy gya6 to system aavij rhevani ne
Very good exposure 👍
બહુજ સરસ રીતે મળ્યા તટસ્થ રીતે મળ્યા❤❤❤❤❤
બેન કોઈક દિવસ કચ્છ ની મુલાકાત લ્યો આવીજ પરિસ્થિતિ છે છેવાડાના.ગામો ની
Jago, party let mat, karjo kayam bholenatha nikrupa se, manav sewa kar rahe ho shiv shankar ki kripa karjo kayam MAHENDRA nandlal thaker una dist girsomnath na Jay hanumandada
જે ગામનો સરપંચ બેઈમાન હસે એ ગામની હાલત આવી જ હસે કડવું છે પણ સત્ય છે
valsad district ma pn aaj halat chhe
Right
Ben ba mara gam sudhi aavo ne coment lakhi lakhi tha ki gaio talaja taluko madhuvan l rrathod
Wah ben Wah
જય માતાજી 🎉❤
देवाशी बेन ! तमे जे रीते निरिक्षण करी रहयाछो ऐम राजकीय नेता ओये गामोमा आविने जोवानी जरुरीया त छे ।
પંચમહાલ મા દુકાળ ની ૧૦૦ વર્ષ થી પણ વધારે જુની હશે. ઈન્દુલાલ ચાજ્ઞિક ની આત્મ કથા મા અંબાલાલ સારાભાઈ વિષેની એક વાત માં આ સમસ્યા નો આછરતો ઉલ્લેખ મને યાદ છે , જ્યારે તેમને અને દાદ સાહેબ ધર્માધિકારી ને સરદાર પટેલ સાહેબે કહેલું કે પંચમી
હાલ માં દુકાળ છે તો તમે અંબાલાલ સારાભાઈ પાસે જઇ ને તે જે ચેક આપે તે લઈ આવો . આમ પંચમહલ મા દુકાળ ને પાણી ની સમસ્યા ઘણાં વખત થી છે
You should be Asking the officials responsible for this
દેવાંશી બેન આના માટે જવાબદાર અધિકારી ને પૂછો કે ક્યારે પાણી આવશે
આ પાણી બાબતે તો અમારા અરવલ્લી જિલ્લા ભિલોડા તાલુકા મા આવી જ પરિસ્થિતિ છે બેન
Alhamdulillah
Good news
દેવાંશી બેન દાહોદ જિલ્લામાં.. ફતેપૂરા તાલુકા માં એક વાર plzz આવજો
Good medam 👍👍👍
Panchmahal ta Godhra Mordungra Gam ma avo mam
ખૂબ સરસ..., ગુજરાત નો વિકાસ બતાવવા બદલ...
અરવલ્લી મા પણ આવું છે
khub saras nen
साचु भारत गामडाओ मा वसे छे ऐ सौ जणे छे पण सरकार ने खबर नथी ।
नलसे जल घर घर नल घर घर जल ।मोदी साहेब नी योजना । आझादीना 75 वरह विति गया ।
mam amare dahod district ma mla na gam ma je pani nai avetu avi je halet che, ahi avi ne koi vaar coverage kerjo
Yes medam bhhut bhdiya hai
બહુ સરસ.
Wah devanshi ben🎉
Atyare Ground level per koi kai jotu nthi, bus Reels banavi dye Aa yojna chale che
Super ❤❤❤
Devanshi mam chhotaudepur rathvistar alirajpur road na udan gamda ni hakikat surve karo.
Haa ben
❤❤❤❤❤ pranam
Helo medam......shehera taluka na boriavi gam ma aavjo to su suvidhao che su nathi e pan tamne khber pdi jase ...
બેન મસ્ત કામ કરો છો👍👍👍
દિદી તમે એક દિવસ અમારા દેવગઢ બારિયા ના કેળકુવા ગામ માં પણ આવો.
બહેન અમારા ગામમાં લાખો કરોડો નો કોભાંડ છે માટે તમે એકવાર અમારા ગામડાની મુલાકાત લેશો.
જય જોહાર 🙏🏻
Mahipat sinh chuhan ne fon karo
દેવાશીબેન કેવડી ગામે આવજો
Ben Amara chotaudepur na ghogadev gamama avajo 1 1 ghre jay ne aapade vikash na namana gathiya batavasu.
Well Done ben
Tamare panchmahal no mahasagar pul bta vo joye bov juno che ne khrab halt ma che udalpur thi sevaliya
Devanshiben ek var devgadh baria na udhavla gam ma pan aavo
આટલા તડકામાં પણ જોરદાર ચાલો છો, devanshi ben.
દરેક પરિસ્થિતિ માટે basic લેવલ પર જઇ તરત જ તાદાત્મ્ય સાધી , બીજાને પડતી મુશ્કેલી ને જાણી અન્ય વ્યક્તિ સુધી લઈ જવાની આગવી સૂઝ ખરેખર પ્રસંશા ને પાત્ર છે.
સાચી પત્રકારીતા