આ બાળકોના ભવિષ્યની જવાબદારી અમે તમને સોંપી | Ratanmahalના આ ગામમાં વનરાજે આખું પીપરગોટા ગામ બતાવ્યું

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #ratanmahal #pipalgotavillage #village #issue #waterissue #problems

ความคิดเห็น • 1.1K

  • @czpatel5300
    @czpatel5300 ปีที่แล้ว +80

    Devanshi mam આપે આદિવાસી વિસ્તાર માટે એક મુહિમ ચાલુ કરી છે જેની ઉપર આદિવાસી સમાજ માટે એક આશા નું કિરણ બની રહેશે

  • @rakeshvasava3333
    @rakeshvasava3333 ปีที่แล้ว +100

    ગુજરાતના ગામોના સરપંચો મા ભય છવાયો..
    કારણ કે દેવાશી બેન ક્યારેય પણ તેમના ગામો ની મુલાકાત કરી શકે છે.. અને તેમની પોલ ખોલી શકે છે..

    • @harnesh.vasava.vasava2362
      @harnesh.vasava.vasava2362 ปีที่แล้ว +4

      દેવાંશી બેન તમે દેડિયાપાડા મા પણ એક વાર આવો એવી વિનંતી કરુ છૂં

    • @Rahul63068
      @Rahul63068 ปีที่แล้ว +1

      હા👍

    • @thakorpruthvi5821
      @thakorpruthvi5821 4 หลายเดือนก่อน

      💯 💯💯💯💯

    • @namratashukla2407
      @namratashukla2407 4 หลายเดือนก่อน

      Sarnuktyar sahi ni saruaat che,praja.ni jagruti jaruri che

  • @RahulsinhSolanki-vr8ke
    @RahulsinhSolanki-vr8ke ปีที่แล้ว +48

    આપડે મંગળ પર પોકી ગયા પણ આ લોકો ને હજુ પાણી પીવાના પણ ફાંફા છે😥😥

  • @manoj161176
    @manoj161176 ปีที่แล้ว +36

    બેન, મારી પાસે આખા બારીયા તાલુકાના ૮૭ ગામનો ડેટા છે ! ૮ મહિના ઘરે ઘરે જઇ અને કલેક્ટ કરેલ ડેટા ! જો તમને રસ હોય તો જણાવજો હું તમને મેઇલ દ્રારા મોકલાવીશ !

  • @mavipareshsvlog228
    @mavipareshsvlog228 ปีที่แล้ว +25

    દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર માં આ બધા જિલ્લા માં આ હાલત છે બેન આ વીડિયો મોદી સાહેબ ને મોકલો

    • @rathodsandip5600
      @rathodsandip5600 6 หลายเดือนก่อน

      મોદી સરકાર તો એમ કેય છે કે આદિવાસી માટે અમે બોવ વિકાસ કર્યો 😂😂

  • @rajeshbhaichaudhari8758
    @rajeshbhaichaudhari8758 ปีที่แล้ว +159

    આવા આદિવાસી બાળકો સાથે કેટલી મજા આવે છે.
    આ બાળકો ને સારાં સંસ્કાર, શિક્ષણ આપવા આવે તો આગળ વધી શકે.

    • @kiranthakor460
      @kiranthakor460 ปีที่แล้ว +5

      બાળક હંમેશ સાચું બેલે સે
      ખોટું ક્યારેય નહિ બોલતું

    • @vm9278
      @vm9278 ปีที่แล้ว

      sanskar sikshan pehla prathmik suvidhaa apvani jrur che , majburi hoi tyare pehla sanskaar apvani lap ma na padi sakay . sanskaar gaya bhaad ma pehla suvidha apo

    • @banasnidharti1170
      @banasnidharti1170 ปีที่แล้ว

      Ha

    • @vipulbavariya5138
      @vipulbavariya5138 3 หลายเดือนก่อน

      સરસ કામ કરૉસૉ

    • @naginrathvavlog8173
      @naginrathvavlog8173 2 หลายเดือนก่อน

      વેરી ગોડી ને પાણી શિવે છે.

  • @bhagirthasinhgohil2273
    @bhagirthasinhgohil2273 ปีที่แล้ว +62

    વાહ દેવાંશીબેન દેવાંશીબેન તમને ખૂબ ખૂબ અભિનંદન

  • @ajaymakwana731
    @ajaymakwana731 ปีที่แล้ว +29

    સરસ કામ કરી રહ્યા છો..👍સલામ છે તમારી આ નિડરતા ને

  • @mukeshchatur1757
    @mukeshchatur1757 ปีที่แล้ว +32

    આવા આદિવાસી વિસ્તાર માં બધાજ ગામડામાં આવી પરિસ્થિતિ સે

  • @kamleshjoshi9018
    @kamleshjoshi9018 ปีที่แล้ว +138

    બેન તમે સાચેજ હાસીયામા ધકેલાયા લોકો ની પીડા સમજો છૉ તમને અને તમારા માત, પિતા ને ધન્ય વાદ ગમે તે પરીસ્થિતી આવે તમે આ ચાલુ રાખજો ભગવાન તમને આશીર્વાદ આપશે

    • @ncdesai4373
      @ncdesai4373 ปีที่แล้ว +2

      દેવ્યાંશી બેનને ધન્યવાદ આપીએ તેટલા ઓછા પડે.

    • @padvimanita9357
      @padvimanita9357 ปีที่แล้ว

      Hii di
      Mara gam ma pan aavjo

    • @MukeshRathva127
      @MukeshRathva127 7 หลายเดือนก่อน

      Have Galibili ma pan aavo

    • @MukeshRathva127
      @MukeshRathva127 7 หลายเดือนก่อน

      Sosalayjova

  • @jigneshjignesh5190
    @jigneshjignesh5190 ปีที่แล้ว +14

    તમે જયારે આવા વિસ્તાર ની મુલાકાત કરો સો ત્યારે આવા બાળકો માટે કંઈક નમકીન બિસ્કિટ કઈ પણ 500-1000 ની પ્રસાદી લેતા જાવ.સરકાર,સરકાર ની ઠેકાણે

  • @hinatadvi7289
    @hinatadvi7289 ปีที่แล้ว +12

    એક વાર સ્ટૅચુ ઓફ યુનિટી વિસ્તાર ના આદિવાસી ઓ ની મુલાકાત એક વાર જરૂર થી લેજો ...દેવાંશીben

  • @mahendrachaudhary7798
    @mahendrachaudhary7798 ปีที่แล้ว +19

    ખરેખર ખૂબ જ દુઃખ ની વાત છે , ગુજરાતનું ભવિષ્ય આજે ય અંધારામાં છે.

  • @pravin1492
    @pravin1492 ปีที่แล้ว +23

    થોડું પાણી ઢાંકણીમા અમે પણ આપશું તમને!!!
    વાહ

  • @mohammadhanifpatel3353
    @mohammadhanifpatel3353 ปีที่แล้ว +18

    ગુજરાત મોડલ કેહવાય😄😄😄😄😄

  • @lalodesai2357
    @lalodesai2357 ปีที่แล้ว +16

    પત્રકારીતાનું એક અદભૂત પાસું - દેવાંશીબેન અને જમાવટ💫

  • @Atul2707
    @Atul2707 ปีที่แล้ว +4

    ચુંટણી ની રેલીઓ માંથી થોડા રૂપિયા બચી જાય તો અહિયાં વાપરજો ...

  • @mayurkaswala7197
    @mayurkaswala7197 ปีที่แล้ว +14

    તમારી જેવા પત્રકાર કોઈ નહિ... હકીકતમાં મીડિયા ને આ કામ કરવા જેવું છે જે તમે કરી રહ્યા છો.. લાખ લાખ ધન્યવાદ તમને... ભગવાન તમારી સદાયે રક્ષા કરે... જય સ્વામિનારાયણ

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 ปีที่แล้ว +30

    મિડીયા વાળા બેન સરકાર ને ધારદાર રજૂઆત કરો

  • @aravidparamar5719
    @aravidparamar5719 ปีที่แล้ว +30

    મારા વિસ્તારમા જવા માટે ખુબ ખુબ આભાર

  • @vipulrathva9189
    @vipulrathva9189 ปีที่แล้ว +17

    😊 જે પણ હોય આદિવાસીઓ વિસ્તારમાં જઈને નિહાળવું અને તેમના જીવન સુધી વિકાસની પહોંચ ઉજાગર કરતા હાલના સમયમાં આવા પત્રકાર કયાં નઈ મળે 🙏🏻ખુબ ખુબ આભાર

  • @dineshbaria1077
    @dineshbaria1077 ปีที่แล้ว +227

    આવા વિડીયો મોદી સાહેબ ને બતાવવા જોઈએ.

    • @cartoonanimationindia3833
      @cartoonanimationindia3833 ปีที่แล้ว +1

      મોદી દાદાના મંત્રાલયે જ ચૂંટણી પહેલા જાહેર કરેલુ કે ગુજરાતમાં 100%નલ થી જલ પહોંચી ગયું છે.

    • @manoj161176
      @manoj161176 ปีที่แล้ว +1

      તમને શું લાગે છે મોદીને ખબર નહીં હોય ? 😀😀

    • @kamlesh1265
      @kamlesh1265 ปีที่แล้ว +9

      મોદી સાહેબ બધું જાણે છે

    • @kalabhaitadvi3304
      @kalabhaitadvi3304 ปีที่แล้ว +7

      મોદી સાહેબ જુએ તો, રાજીનામુ તરત આપી દે ભાઈ!!!!!

    • @williesmacwan2839
      @williesmacwan2839 ปีที่แล้ว +3

      Seno saheb

  • @rathvanarendrabhai6099
    @rathvanarendrabhai6099 ปีที่แล้ว +60

    જે કેજરીવાલ બોલે શે એ સાચું શે 👌👌👌

    • @rathodsandip5600
      @rathodsandip5600 6 หลายเดือนก่อน +1

      દેશ ને આગળ લાવવા માગે છે

  • @brahma_reading_zone
    @brahma_reading_zone ปีที่แล้ว +17

    જમાવટ નો સૌથી બેસ્ટ વિડિઓ.. ખુબ ખુબ ધન્યવાદ,, ben👍🙏

  • @RajeshChauhan-no8mn
    @RajeshChauhan-no8mn ปีที่แล้ว +1

    बेनमारेपणतमने अमारीगरीबीनीवातकरवीसे तमेसाभरवातयारहोयतो हु ईठावीवरसथी भाडेमकानमारहु मारे या बाप भाई ओपथयगयाशे माराभाईने तण दीकरियोसे तेपकुवारी से अमेबघाभाडानामकानमारही मजूरीकरी पेटपुरतूकमाईयेसीये मकानभाडाभरातानथी मारीआपवीतीघणीसे

  • @user-nv8lq7gt8w
    @user-nv8lq7gt8w ปีที่แล้ว +12

    સાચું ગ્રામીણ દ્રશ્ય બતાવનાર પત્રકાર જોઈને ખુબ આનંદ થાય છે.

  • @timalikingofficial8972
    @timalikingofficial8972 ปีที่แล้ว +9

    Thanks mem તમે પહેલાં એવા મીડિયા કર્મચારી છો કે જેને રિયાલિટી બતાવવાની હિંમત કરો ધન્યવાદ

  • @oldisgoldwithsanjayvora9029
    @oldisgoldwithsanjayvora9029 ปีที่แล้ว +7

    આવા ગામડા સૌરાષ્ટ્રમાં પણ ઘણા છે,
    લગભગ આખા ગુજરાતમાં પણ હશે, વિકાસના નામે ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર થયો છે

  • @nileshbarot642
    @nileshbarot642 ปีที่แล้ว +8

    ખુબ સરસ રીતે લોકોની લાગણીઓ તમે સમજી શકો છો ખુબ ખુબ આભાર બેન

  • @chirag_damor
    @chirag_damor ปีที่แล้ว +11

    આખા દાહોદ જિલ્લા ના ગામડા માં આજ પરિસ્થિતિ છે બેન, તમે સરસ કામ કરી રહ્યા છો, આદિવાસી પટ્ટો સાવ ગરીબ છે

  • @sbsolanki5547
    @sbsolanki5547 ปีที่แล้ว +2

    બેન અવાજ ઉઠાવી રહયા અએટલે એક મીડીયા વાળાએ સંદેસ ચેનલમાથી છુટા કરાયા હતા બેન કોઇપણ ચેનલમાં જાય પણ ઉઠાવે છે ધન્ય વાદ

  • @rudramak6410
    @rudramak6410 ปีที่แล้ว +10

    તૂ જ્યાં જાયછે ત્યાં બધા સાથે ભળી જા છો એ જ તારા સારા ગુણ ને કારણે તૂ બોવ સારી એવી સિદ્ધિ હાસિલ કરીશ... 💐😊🙏

  • @victorb22622
    @victorb22622 ปีที่แล้ว +16

    सिर्फ एक यही एपिसोड काफी है गुजरात की विकास की वास्तविकता के लिए

  • @aap.ki.jay.muldarm.ki.j
    @aap.ki.jay.muldarm.ki.j ปีที่แล้ว +7

    जोहार जय सेवा जय आदिवासी धन्यवाद पत्रकार मॅडम जय आदिवासी

  • @rahulrathva2606
    @rahulrathva2606 ปีที่แล้ว +4

    બેન નેતાઓ તો ચોર છે પણ અધિકારીઓ મહા ચોર છે

  • @manojgamit3692
    @manojgamit3692 ปีที่แล้ว +11

    આદિવાસી વિસ્તાર માં દરેક ગામ માં આવીજ પરિસ્થિતિ છે.

  • @vkdamor_1438
    @vkdamor_1438 ปีที่แล้ว +2

    આ વિડીઓ પેલા કમળ ગઠ્ઠાઓ ને બતાવો એમનો વિકાસ😡😡😡

  • @nitinninama2001
    @nitinninama2001 ปีที่แล้ว +36

    ગુજરાતના આદિવાસી સમાજના કચડાયેલા,દબાયલા,અને પિસાઇલા લોકોનો અવાજ ઉઠાવવામાં જમાવટની આખી ટીમ ખૂબ જ સરસ કામ કરી રહી છે, સ્પેશિયલી દિવ્યનો ખૂબ ખૂબ આભાર ! સરસ રીતે શૂટ કર્યુ.

  • @khimgibhai
    @khimgibhai 2 หลายเดือนก่อน +2

    ગરિબનુખાયછેનેભીખારિથયનેમાગેરામરાજીમાનહીચાલે

  • @patelprakash1336
    @patelprakash1336 ปีที่แล้ว +7

    બેન તમે ખૂબ જ સાચું બતાવી રહ્યા છો ધન્ય છે તમારી નીડર પત્રકારી

  • @pafulchavda1180
    @pafulchavda1180 11 หลายเดือนก่อน +6

    ધન્ય છે તારી માતાને કે જેને દેવાંશી આપી ગુજરાત ને

  • @nireshkumardamor3212
    @nireshkumardamor3212 ปีที่แล้ว +6

    Mem હમારા ગામ માં આવો ઘરો ની સુ હાલત છે દાહોદ ના ઝાલોદ માં
    ઘરો માં તો ઠીક પણ પ્રાથમિકશાળા માં પાણી એન બાથરૂમ જોવા છે કે નય

  • @SpritualSunrise
    @SpritualSunrise ปีที่แล้ว +8

    Mne dar che ke tmari channel band na thai jaay.. aavu kam tmaru chaltu j rehvu joiye ❤️ real journalism hju jive che ❤️

  • @sanjaygohil575
    @sanjaygohil575 ปีที่แล้ว +9

    હજી દેવાંશી બેન આનાથી આગળનું ગુજરાતનું છેલ્લું ગામ ભુવેરો ની પણ મુલાકાત લો.

  • @kanakrathwa8432
    @kanakrathwa8432 ปีที่แล้ว +33

    તમે બહાદુર છો, હમણાં તો પ્રિન્ટ મીડિયા વાહ વાહ કરવા માજ પડીયા છે

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 ปีที่แล้ว +7

    આ વરસો થી ચાલે છે મેડમ તમારે તો ખાલી આવીને જતાં રો છો પણ આ વીડિયો મોદી જોડે પોકાડો.... ત્યારે ખબર તડે હવે પછી આવશો તો પેલા અમારા જેવાને મયો હું શાચે સાચી વાત કરીશ મને કોઈનાથી ડર લાગતો નથી.....🙏

  • @chirag_damor
    @chirag_damor ปีที่แล้ว +2

    જેને શિક્ષણ અને રોજગારી માં અનામત ની જરૂર છે તેને જ મળતું નથી,આ વીડિયો એનો પુરાવો છે, અમુક લોકો જે અનામત નો વિરોધ કરે છે એ લોકો ને આ વીડિયો જોવા વિનંતી..

  • @king_of_dhd7420
    @king_of_dhd7420 ปีที่แล้ว +8

    એક વાર અમારા ધાનપુર તાલુકાના ડુમકા ગામ ની મુલાકાત પણ લો....🙏

  • @pravin1492
    @pravin1492 ปีที่แล้ว +4

    દેવાંશીબેન ના નાના નાના પત્રકાર સાથિયો, વર્ષા હર્ષા ,પૃથ્વી, વનરાજ,દેવરાજ , અંકિત ને બહુ જ વહાલ

  • @મુરૂભાઈસોલંકીમુરૂભાઈસોલંકી

    બેન આવિ પરીસ્થિતી પસાશ ટકા ગામળા ની ઉનાળામા છે

  • @lsbalat856
    @lsbalat856 ปีที่แล้ว +9

    દેવાંશી બેન ખરેખર આપનાં કર્તવ્ય નિષ્ઠા,સહજતા , સરળતા અને સમભાવ અને પારકાં પરત્વેનો મમત્વ ભાવને નતમસ્તકે સલામ.

  • @infinitcomp
    @infinitcomp ปีที่แล้ว +40

    Mam, I really appreciate your courage, આ રીતે પાયાની હકીકત દર્શાવવા માટે ખરેખર હિમત જોઈએ. સવાલ છે તંત્રનો.. બહુ મોટો સવાલ છે. પણ પ્રજાએ આ હકીકત સ્વીકારવી પડશે, એનો સામે અવાજ પણ ઉઠાવવો પડશે.

  • @dimpalraval7341
    @dimpalraval7341 ปีที่แล้ว +4

    પાણી મિનરલ કરતા પણ વધુ શુદ્ધ અને ઠંડુ હશે અમે આ પાણી ઘણી બધી વખત પીધું છે

  • @anisshaikh7571
    @anisshaikh7571 ปีที่แล้ว +65

    This is the real journalism
    As a Gujrati proud on jmawat

  • @ebd_5298
    @ebd_5298 ปีที่แล้ว +2

    BJP હોય કે કોગ્રેસ બધા આદિવાસી ના vote માટેજ આવે છે...same condition Narmada district na gamo ma che ben

  • @rameshrajputgohilgam8887
    @rameshrajputgohilgam8887 ปีที่แล้ว +6

    વંદન દેવાંશી બેન તમારી પત્રકારીતા ને ભગવાન તમને ખુબ ખુશ રાખે તમે ગરીબોના અવાજ

  • @thepm1502
    @thepm1502 ปีที่แล้ว +2

    Na na chhokra ne puchhe kyare , bnayvu... halti thane ......... Sibli . Gam thi aghe ek d be mkan hoy tya speciali koy ek ghar mate pipe line ni nakhe ........ Sibli . Atli badhi chinta hoy ne to tara paise nakhi de

  • @virashnaresh3504
    @virashnaresh3504 ปีที่แล้ว +6

    સત્ય હમેશા કડવું હોય છે બેન તમે હમેશા સાચું બતાવો છો નમસ્કાર 🙏🙏🙏👍👍

  • @hiraljadav8416
    @hiraljadav8416 ปีที่แล้ว +2

    Aa Gujarat me banavyu 6e...
    Me ame modi saheb bnne e mli ne...🤬

  • @advocateravi18
    @advocateravi18 ปีที่แล้ว +16

    😍 નાના બાળકો( મોદી સાહેબના બાળમિત્રો🥺)

    • @vm9278
      @vm9278 ปีที่แล้ว

      vote mate saheb balako no upyaag kre che loko ne murkh smje che

  • @mukeshkhant3222
    @mukeshkhant3222 ปีที่แล้ว +2

    बेन तमे बधे मुलाकात करो छो तो ऐक वार संतरामपुरना गामडामा आवो अने खाश हठीपुरा जोतपुरा मा आवो

  • @kevalmbhut849
    @kevalmbhut849 ปีที่แล้ว +10

    ખરેખર ધન્યવાદ છે તમારા કામને તમે જે હકીકત બતાવી અને જેવી રીતે આ સામાન્ય માણસોને પડતી તકલીફ તમે સામે લાવીયા ખરેખર તમારા કામની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે 🙏🙏

  • @jigarbhanushali295
    @jigarbhanushali295 ปีที่แล้ว +2

    Badha j chor che . Modi saheb na MLA to maha chor thai gaya che. Congress a 70 varas sosan karyu and have aa loko kare che. Hu bjp supporter chu pan saram ave che bjp ne support karta. MLA j che tya no Ane kharekhar aa loko na ghar jode replace karao joie 1 month mate

  • @Rajendrakumar-nw5hp
    @Rajendrakumar-nw5hp ปีที่แล้ว +3

    આવી જ હાલત બેન દક્ષિણ ગુજરાત ડાંગ કપરાડા ધરમપુર પૂર્વ પટ્ટી ના ( વલસાડ )ના ગામો ની છે બેન...ત્યાં પણ આવજો કોક વાર....🙏

  • @alpeshrawal9040
    @alpeshrawal9040 3 หลายเดือนก่อน +2

    રતન મહાલ ગામ માં પાણી રસ્તા અને શૌચાલય ની વ્યવસ્થા ત્યાંનાં ગામડાનાં સરપંચ ધારાસભ્ય સંસદ સભ્ય કલેકટર તથા તમામ સરકારી અધિકારીઓ મલીને સગવડો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનો નહિતર તમારી પેઢીઓને આ લોકો ની હાય લાગશે

  • @rudraanshfood5763
    @rudraanshfood5763 ปีที่แล้ว +5

    આ છે.. ગામડાનું જીવન એ પણ આદિવાસી ઓનું.. એ પણ ઘણી બધી સુવધાઓ થી વંચિત.. તેમ એક જાગ્રત પત્રકાર છો.. કંઈક કરો. આવા વિકાસ બંચિત ગમો માટે

  • @VishwashThakar
    @VishwashThakar 7 หลายเดือนก่อน +1

    Modi,Amit, bhupendra,Ava, manav sewa kar rahe ho to,jova,jajo,adhkari,vlnti

  • @sandyrtv8330
    @sandyrtv8330 ปีที่แล้ว +3

    દિવા તળે અંધારું જેવી પરિસ્થિતિ આપણા વડાપ્રધાનને છે

  • @Rasikrathva022
    @Rasikrathva022 ปีที่แล้ว +3

    દેવાંશી મેડમ એક વાર અમારા ગામમાં પણ આવો... કોસુમ, તા -જેતપુર પાવી, જી - છોટાઉદેપુર... એક વાર અમારી બાજુ પણ આવી ને મુલાકાત લો મેડમ

  • @anjanabengujjar6557
    @anjanabengujjar6557 ปีที่แล้ว +38

    સરસ રજૂઆત કરી બેન , સરકારની આંખ ખુલે તો સારું

    • @mohamadalimohamad5319
      @mohamadalimohamad5319 ปีที่แล้ว +3

      વિકાસ આધડો થયો છે

    • @commontravel8278
      @commontravel8278 ปีที่แล้ว +1

      Vikas gundo tayi gyo 6 Loko nu jamin luti ,Amna bhage aveli sahayo luti lidhi ,bholi praja desh na name ullu banavi ne amiro nu bhalu krtu Anu nam BJP

  • @pagiprakash1998
    @pagiprakash1998 ปีที่แล้ว +2

    Bjp khali moti motti vto kre 6e ... Koi vikasss nhi thyo... Jago hve

  • @tomsonkatara9099
    @tomsonkatara9099 ปีที่แล้ว +8

    Proud to be an reporter like u.. જમાવટ તો જમ કે થાય છે ...on paper j ch devanshi ben bdhu ..

  • @ThakkarNarendrakumar
    @ThakkarNarendrakumar 6 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ અભિનંદન

  • @naransipariya1994
    @naransipariya1994 ปีที่แล้ว +5

    2019 થી 2022 થયા
    હવે આખુ ગુજરાત આગળ વધી ગયું,
    એક આ લોકો અને બિન સચિવાલય વાળા ત્યાં ને ત્યાં જ છે.

  • @mahendrachaudhary7798
    @mahendrachaudhary7798 ปีที่แล้ว +2

    બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનો વતની છું , એક વાર અવશ્ય મુલાકાત કરો દેવાંશી બેન.

  • @pin-2garasiya675
    @pin-2garasiya675 ปีที่แล้ว +5

    ST ni aa halat 6 jovo and BJP ST htave 6

  • @natureworld6543
    @natureworld6543 ปีที่แล้ว +6

    Thank you devanshi Ben🙏Hamara taluka ni hakikat બતાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 ปีที่แล้ว +19

    બેન અત્યાર સુધી તમે હર હર નળ ની વાત કરતા હતા ત્યારે મુદ્દો ન કરાય એને પકડી પકડીને કહેવું પડે જાડી સાંભળી વાળાને દેવાંગીબેન ખાસ નમ્ર અપીલ મોદો મુકો ખાસ હર હર નળ હર ભણતર હર ઘડતર અને ખેડૂતોની ડબલ આવક અને કલ્પસર મુદ્દો આવો બેન કંઈક બોલો કંઈક બોલો નકર દેશનો વિકાસ નહીં થાય દેશને બેસવા બેઠા બધા

    • @vipinc2772
      @vipinc2772 ปีที่แล้ว +1

      All the same in trible area

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว +1

      aatla badha hoshiyar hoy to tame to kaik Karo , patrakar nu Kam batavvanu hoy nahi ke karvanu

    • @devanshipatel591
      @devanshipatel591 ปีที่แล้ว

      Nice speech Devanshi

    • @parmarasvin9200
      @parmarasvin9200 ปีที่แล้ว

      દેવાંશી બેન નું કામ ખુબ સરસ છે તમે જ એમને સત્તામાં બેસાડ્યા છે તો કરાવો એમને જોડે કામ

  • @VihaN634
    @VihaN634 6 หลายเดือนก่อน +2

    ક્યાં સુધી સત્ય હકીકત થી ભાગતા રહશો ભક્તો
    આજ આપડા દેશ ની હકીકત છે જે આપડે આ વિડીઓ માં જોય એ છીએ

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 ปีที่แล้ว +5

    સરકાર માં આવેલ નેતાઓ પોતાના રાજમહેલ પુરા થાય પછી સામાન્ય પ્રજા નુ ધ્યાન આપે ને

    • @khairmanubhaibhurabhai7370
      @khairmanubhaibhurabhai7370 ปีที่แล้ว +1

      આવુ તો આખા ગુજરાત મા બધી જ પંચાયતો મા થાય છે ...ધન્ય છે બેન તમને કવરેજ બદલ....

  • @dvishnubhaijoshi1406
    @dvishnubhaijoshi1406 ปีที่แล้ว +27

    ખરેખર છેવાડાના માનવીના અવાજને વાચા આપવાનુ કામ આપે કર્યું છે ધન્યવાદ આપને

    • @pareshchauhan6773
      @pareshchauhan6773 ปีที่แล้ว

      બોવસારૂકામકરૂછે આવા કામ કરતા રહેજો બે ન

  • @mayurdathiya6400
    @mayurdathiya6400 ปีที่แล้ว +3

    બેન તમે હર્ષભાઈ અને પાટીલ સાહેબ ને આ મુદા પર પૂછો ને

  • @mukeshbatiya8847
    @mukeshbatiya8847 ปีที่แล้ว +4

    ધન્યવાદ દેવાનશી બહેન હકીકત સામે લાવવા માટે

  • @jaimintadvi1530
    @jaimintadvi1530 ปีที่แล้ว +5

    આવુ કામ કરતા રહેશો તો જલદી એક કરોડ ની ફેમિલી બની જશે.....

  • @pandyaharsh14
    @pandyaharsh14 ปีที่แล้ว +4

    Ma'am મને ખબર નથી કે તમે એ કરતાં હોય કે નહીં....
    પણ એક આપને વિનંતી કરું છું...હવે આપ આવા અંતરિયાળ ગામ માં જાઓ તો ત્યાંના નાના બાળકો માટે કંઈક બિસ્કિટ,ચોકલેટ્સ લેતાં જજો....બહુ રાજી થશે....😇

    • @vm9278
      @vm9278 ปีที่แล้ว

      sachi vaat che , videos mathi income ave eno thodo part ama pn use krvo joiye . nahi to only content mate use krya kehvay

  • @ajitparmar1185
    @ajitparmar1185 ปีที่แล้ว +5

    Dhanpur taluka ma avij condition chhe..

  • @jayantisolanki122jayantiso3
    @jayantisolanki122jayantiso3 ปีที่แล้ว +1

    મોદી sheb ને બતાવો વિડિઓઝ

  • @JD_02-j2d
    @JD_02-j2d ปีที่แล้ว +4

    વાહ દેવાંશિબેન્ ,
    તમારી એક જ એવી મીડિયા ચેનલ છે, જે વરવી વાસ્તવિકતા ને પ્રસ્તુત કરે છે.

  • @samirchaudhari9940
    @samirchaudhari9940 ปีที่แล้ว +4

    દેવાંશીબેન તમારા વિડિઓ ખરેખર ખુબ જ સારા છે. તમે દરેક ગામમાં ફરીને ત્યાંના લોકોની તકલીફ, તેઓના પ્રશ્નો સાંભળો છો. પ્રજામાં જાગૃતિ ફેલાવો છો. આ કામ વોટ માંગવા આવનાર નેતાઓના છે. તમારું આ કામ ખરેખર ખુબ સારુ છે.દરેક ગામડાઓમાં આવું જ થયું છે. નળ છે પણ એમાંથી હવા પણ આવતી નથી પાણી તો દૂરની વાત. 100% શૌચાલયની વાત કરનારાઓ આ બધું ઓનપેપર જ છે. ભાઈ કહે છે તે મુજબ કોઈ ફરિયાદ કરો તો ધમકીઓ આપે છે. સમાન્ય પ્રજાને કોણ સાંભળે છે. વિકાસ વિકાસ કરનારાઓ ને આવા વિડિઓ મોકલો બેન... મારી એક વિનંતી છે બેન આવા દરેક ગામમાં તમે ફરીને આવા વિડિઓ બનાવો. આ કામ થોડું અઘરું છે સાચાને કોઈ સાથ આપતું નથી.તમારા પર પણ દબાણ કરશે. So take care.

  • @studyiqias6831
    @studyiqias6831 ปีที่แล้ว +4

    આ વખતે સરકાર બદલીએ .. ચાલો બધા આમ આદમી પાર્ટીને વોટ આપીએ..💪💪

  • @rajachamundasarkarofficial579
    @rajachamundasarkarofficial579 ปีที่แล้ว +5

    જય માતાજી
    જય જોહાર
    જય આદિવાસી
    તમારો ખુબ ખુબ આભાર બેન
    કેમકે તમે એ કાર્ય કરી રહ્યા છો
    જે દિલ્લી માં બેઠા બેઠા કહે છે કે
    વિકાસ થયો છે.
    હવે તો અમારા આદિવાસી વિસ્તારમાં બાળકો ના નામ વિકાસ રાખવાનું બંધ કરી દીધું છે.

  • @kishorthakor3681
    @kishorthakor3681 ปีที่แล้ว +3

    ખુબ સરસ પત્રકારીક્તા બેન શ્રી ને
    ખુબ ખુબ અભિનંદન

  • @mayurdathiya6400
    @mayurdathiya6400 ปีที่แล้ว +2

    મને માફ કરશો મારી ભૂલ થઈ કે હું આપના વિડિયો નિ ઉપર મારી ટીકાઓ લખું છું. આપણાં દેશ નું સૌથી મોટું દુર્ભાગ્ય છે કે જ્યાં ખાલી વાતો થાઈ છે કામ થાતું નથી. મોટું કારણ છે ભ્રષ્ટાચાર બધા અધિકારીઓ મંત્રીઓ થી માંડી ને એક નાનો પટાવાળા પણ ભ્રષ્ટ છે. શું થાય આદિવાસી વિસ્તારો નિ હજી પણ આના થી ખરાબ પરિસ્થિતિ છે. વિકાસ ખાલી મોટા શહેર નો થયો છે. ખાલી ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યા. બેન આ કોમેન્ટ તમારા લાઇક કરવા માટે નથી કરી. તમે લાઇક કરી દો છો. પણ આ વિષયો પર ચર્ચા કોઈ નથી કરતું લડતું નથી. બધા અધિકારીઓ મંત્રીઓ કે પટાવાળા આ લોકો ના અધિકારો એમની સહાય બધી ખાઈ ગયા છે. કોઈ કઈ નથી બોલતું કેમ બધા ને બીક લાગે છે. કોઈ પોલીસ કેસ કરી નાખે. મારી નાખે શું કરીયે નસીબ આ આદિવાસી લોકો નું ખબર નઈ આ લોકો ને ક્યારે આ તકલીફો માઠી મુક્તિ મળશે. આપની પાસે થી આ આશા હમેશાં રહે છે કે તમે વિડિયો લાઇક ના કરો પણ સંબંધિત મંત્રી કે અધિકારીઓ ને એક વાર તો પૂછો કે આ લોકો સાથે આવું કેમ થયું.

  • @vasavavirsing2171
    @vasavavirsing2171 ปีที่แล้ว +4

    નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં મુલાકાત લો

  • @ચનદૂભાઇમેદપરા
    @ચનદૂભાઇમેદપરા ปีที่แล้ว +2

    બેન.હજી.ઘણા.ગામ.મા.સોસાલય.મા.લાકડા.ભરીયા.હોઈ.બેન.મારા.ગામ.મા.6.વરસ.થયા.વાસમા.ના.ટાકા.બની યા.સે.પણ.પાણી.નથી.ભરાણુ.નથી.

  • @tabiyadkiran5413
    @tabiyadkiran5413 ปีที่แล้ว +5

    ગામડા ઓ ની પરિસ્થિતિ આજ છે બેન તમે વાસ્તવિકતા બતાવો છો

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 6 หลายเดือนก่อน

    Swachhta.jagruti.kemhoy.and..gadki.kacharo.srvajovi.hoy to.,.junagadh..fekuni.pol.kholvamate🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshbaria4189
    @sureshbaria4189 ปีที่แล้ว +3

    મેડમ અમારા કડાણા તાલુકા ના ગામડાઓમાં પણ આવીજ પરિસ્થિતિ છે

  • @k.k.rathwa
    @k.k.rathwa ปีที่แล้ว +2

    બેન આ આદિવાસી વિસ્તાર ની સ્કૂલ માં પણ એક મુલાકાત લો છોકરા ને પાયા નું જ્ઞાન પણ નથી મળતું 🙏 🙏🙏

  • @govindthakor8749
    @govindthakor8749 ปีที่แล้ว +3

    ખુબ સરસ રિપોર્ટિંગ કરો છો દેવાસી બેન તમારો આભાર 💐🙏