નાણાકીય આયોજન સફળતાનો મુખ્ય આધાર છે : Kanjibhai Bhalala - 33th Thursday's thought - વિચારોનું વાવેતર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમ નું આયોજન થાય છે. ગુરુવારે ૩૩માં વિચારનું વાવેતર કાર્યક્રમમાં નવો વિચાર આપતા કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે નાણાકીય આયોજન સફળતાનો મુખ્ય આધાર છે. જો નાણાકીય આયોજન હોય તો મૂડીનું સર્જન થાય છે. ગમે તેટલી આવક હોય પરંતુ સારુ આયોજન ન હોય તો અનેક પ્રશ્નો ઉભા થાય છે. તમે કેટલી કમાણી કરો છો તે અગત્યનું નથી, તે કમાણીનું કેવું આયોજન કરો છો તે વધુ અગત્યનું છે. આયોજન વગર ધનના ઢગલા વચ્ચે પણ માણસ દુઃખી હોય છે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ TH-cam : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

ความคิดเห็น • 2

  • @govindbhaidomadiya9061
    @govindbhaidomadiya9061 4 หลายเดือนก่อน

    કાનજીભાઈ તમને અનંત કોટી ધન્યવાદ

  • @krishnasinhvaghela9634
    @krishnasinhvaghela9634 5 หลายเดือนก่อน

    વેરી ગુડ કાનજીભાઈ