કરેલા કર્મ નુ ફળ…..મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે….

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024

ความคิดเห็น • 200

  • @chavdanamrata5736
    @chavdanamrata5736 7 หลายเดือนก่อน +2

    ખૂબ જ સરસ દાદીમા 😊❤ તમારા સ્વર માં સરસ્વતી બિરાજમાંન છે ખૂબ ગીત ગાવ આવા જ બા ખૂબ આગળ વધો.. મને ગુજરાતી નથી ફાવતું લખતા બા તમે વાંચી શકો એ માટે લખું છું ગુજરાતી મા... માં વાળું ગીત ગાયું એ ભાઈ નું ગાવ બા એકવાર..

  • @ritabenkakadiya6248
    @ritabenkakadiya6248 9 หลายเดือนก่อน +5

    વાહ ભાવનાબેન બહુ સરસ મોહનજી ની ગાથા ગાય શુ તમારો કંઠ કરુણતા ભાવ શબદો પેરમ જય માતાજી જય શ્રી કૃષણ

  • @doly.joshi02
    @doly.joshi02 9 หลายเดือนก่อน

    Jay Shree Krishna
    So true Aunti
    સાચી વાત છે જેને અનુભવ થયો હોય એનેજ ખબર. હોય Aunti

  • @bhupendrapatel5880
    @bhupendrapatel5880 9 หลายเดือนก่อน

    Good. Good. Masi. Taro. Avaj. Aavyo. Ne. Aavoj. Rhe. Ane. Tamara. Avajni
    Glna. Kaym. Rhe. Ane. Kaym. Tamara
    Jibhe. Ma srsvtini. Krupa. Kaym. Rhe
    Ane. Vheti. Rhe. Aj. Mari. Matajine. Prathana USA. NJ. Jay. Mataji

  • @hasamukhbhaidarji6809
    @hasamukhbhaidarji6809 9 หลายเดือนก่อน +1

    ખૂબજસરસભજનછે,સરસરાગમાગાયુછેઆપે,અભિનંદન

  • @minabenmaru2160
    @minabenmaru2160 9 หลายเดือนก่อน

    Khub saras mdhur sheradi no ras
    Khub saras kiratan👏👏👏👏

  • @dharashah361
    @dharashah361 9 หลายเดือนก่อน +3

    વાહ વાહ સરસ ભજન ગાયું અને સાચી વાત કહી છે ફોન માં જ ઘરે બેઠાં બેઠાં સત્સંગ કરાવો છો તમે અને સારીકા....

  • @dakshamodh4206
    @dakshamodh4206 7 หลายเดือนก่อน

    Lakhvala to mahan che pan atla sundar bhav ane avaj sathe tame gao chho masi ❤👍

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 9 หลายเดือนก่อน +2

    રાધે રાધે Like સાથે.જય શ્રી કૃષ્ણ. ખુબ ખુબ જ સુંદર દ્રૌપદીની મદદનું પ્યારુ ભજન.
    ❤❤❤ કોઈનો ભાર ન રાખે મોરારિ આપે વ્યાજ સહિત એ વારી..ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ..
    ધરમશી પટેલ મુંબઈથી.

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 4 หลายเดือนก่อน +1

    સરસ

  • @kundanchoksi9002
    @kundanchoksi9002 9 หลายเดือนก่อน

    Jai shree Krishna bhavna ben. Tamara Gharma badhaj talented che.

  • @ratnapathak9534
    @ratnapathak9534 9 หลายเดือนก่อน

    Abhajan Tamara kanthe sambhalvanu man che,Jay ambe

  • @pravinaacharya6016
    @pravinaacharya6016 9 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ માસી તમારો અવાજ પણ મધુર શેરડી જેવો જ સરસ છે ❤

  • @AvaniVyas-yu8rm
    @AvaniVyas-yu8rm 6 หลายเดือนก่อน

    👌👌JAI Shree Krishna 🙏

  • @kanubhaidmewada7595
    @kanubhaidmewada7595 5 หลายเดือนก่อน

    ભાવનાબેન જય શ્રી કૃષ્ણ🙏🙏 ખૂબ સરસ ભજન ગાયુ મજા આવી ગઈ ભજન લખીને મુકવા વીનંતી છે મને પણ બહુજ શોખ છે ગાવાનો હું અમારા મંડળ મા ગાવું છું સારા સારા ભજન ગાજો અને લખીને મુકજો🙏🙏🌹🌹

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 9 หลายเดือนก่อน +2

    🙏જય શ્રી કૃષ્ણ ભાવના બેન 🙏
    બહુજ સરસ ભજન વાહ વાહ 👌🎊
    ભાવના બેન કેટલુ સમજવા જેવું 👍🙌❤
    આખી પાંડવની કથા સમજાણી તમારો રાગ પણ એટલો મધુર

  • @rajulshah2841
    @rajulshah2841 9 หลายเดือนก่อน

    Khubj Saras 👌👍

  • @savitapatel6480
    @savitapatel6480 6 หลายเดือนก่อน +1

    ખુબ સરસ, લય,અને ભાવવાહી ભજન. ધન્યવાદ.

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 9 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ ગીત ,ભજન છે.જૂનું સ રસ ભજન આપે ગાયું છે . આપણો સાંસ્કૃતિક વારસો આપે બરાબર જાળવી રાખ્યો છે.નાનપણથી જ આપનાં માતાપિતા દાદા દાદીએ તમને શીખવેલા સરસ ગીત , ધોળ ,લગ્નગીત ,ભજન આપ રજૂ કરો છો ધન્યવાદ .અભિનંદન .આ બધું ભણાવવામાં પણ આવતું હતું .સહદેવ સૌથી નાનો પાંડવ.તે આ અનિષ્ટ વિશે જાણતો હતો . પણ પૂછયા વિના ન કહી શકે.ધો.૧૦ માં ' અતિજ્ઞાન ' નામની કવિતામાં sahdevne અકળામણ ભણાવવામાં આવતી.,( આપની જાણ સારુ ) .સરસ .🎉

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 9 หลายเดือนก่อน +2

    ❤વાહહહહ માસી ખૂબ સરસ ભજન ગાયુ. ભગવાન જેવા ભગવાન પણ કોઈ નો કરેલો ઉપકાર ભુલતા નથી. કોઈ ની નાની સરખી મદદ પણ હંમેશા યાદ રાખવી. ખૂબ જ શીખામણ લેવા જેવુ ભજન. ખૂબ ખૂબ ધન્યવાદ માસી.❤❤❤

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 9 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ . દ્રૌપદી ની વહારે ભગવાન આવ્યા ની વાત છે.🎉❤

  • @DaxrajsinhZala-n5e
    @DaxrajsinhZala-n5e 9 หลายเดือนก่อน +2

    આ કિતૅન મારા દાદાજી સાસુ પણ ગાય છે, મને બહુ જ ગમે છે મારા બા મોહન જમવા બેઠા છે એમ ગાય છે

  • @kokilapatel8192
    @kokilapatel8192 9 หลายเดือนก่อน

    Jay Shree krishna everyone xx very nice 👌 bhajan bhawnaben 🙏

  • @vaishalishinde1989
    @vaishalishinde1989 9 หลายเดือนก่อน

    Bohot mast bhajan bohot hi mast awaz aap ki
    Aunty ji shayad hi mene mere life me roz bhagvan ke samne hath jodne ke alawa koi bhakti ki ho 0ar aaj aap ki vajeh se roz bhajan sune jate he ❤❤❤

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 9 หลายเดือนก่อน

    🙏ભાવનાબહેનનો નમણો નાજુક હસતો હસાવતો શાંત સ્વભાવનો ચહેરો,,🙏
    🙏 મીઠો મધુરો સુંદર રણકાર જેવો અવાજ 👌🙏
    જય શ્રી કૃષ્ણ ભાવનાબહેન 🙏

  • @sachinhome623
    @sachinhome623 9 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ ભાવનાબેન તમે ખૂબ સરસ બધા ભજન ગાવ છો તમારા ભજન ખૂબ ગમે શિવ મંડળ તરફથી જા જા કરીને જય શ્રી કૃષ્ણ

  • @manjupatel3428
    @manjupatel3428 9 หลายเดือนก่อน +3

    ભાવનાબેન અમને તમારા ભજન સાંભળીને અમને તમારી સાથે બહુ જ ભાવ થઈ ગયો છે જય સ્વામિનારાયણ

  • @meenabenpatel7058
    @meenabenpatel7058 9 หลายเดือนก่อน +1

    Jay swaminarayan 🙏👍👌👌

  • @hasutrivedi729
    @hasutrivedi729 9 หลายเดือนก่อน +3

    સાવ સાચી વાત છે બેન,ખરેખર ખુબ સરસ ભકિતગીત,સુમધુર કંઠે આ ગીત સાંભળવું ખુબજ ગમીયુ.ધન્યવાદ, જયશ્રી કૃષ્ણ

  • @m.kraninga19
    @m.kraninga19 9 หลายเดือนก่อน

    Jay shri krishna 🙏 bhavna masi

  • @JyotsnaValand
    @JyotsnaValand 8 หลายเดือนก่อน

    bhu saras bhajan 🙏🏻sachi vat ben❤

  • @LakhiModhwadia
    @LakhiModhwadia 9 หลายเดือนก่อน +4

    માસી તમારા જેવા બઘી સાસ હોય તો કોય ઘરમા જગડા ન થાય ❤️

  • @geetakathakirtan
    @geetakathakirtan 9 หลายเดือนก่อน

    Bhahu sars gayu che

  • @meenadarji4231
    @meenadarji4231 9 หลายเดือนก่อน

    Amare aavu gay chhe Banas katha ma

  • @vilaskapadia2807
    @vilaskapadia2807 9 หลายเดือนก่อน

    Radhy radhy🙏🙏🙏
    Khub saras ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ilavyas6514
    @ilavyas6514 9 หลายเดือนก่อน +1

    🙏

  • @kbdhaduk4652
    @kbdhaduk4652 6 หลายเดือนก่อน

    Bhu saras

  • @minabenmaru2160
    @minabenmaru2160 9 หลายเดือนก่อน

    Gariyadhar
    Minaben trafati Jay shree krishna 🙏

  • @kameganatra4270
    @kameganatra4270 9 หลายเดือนก่อน

    Jay Shree Krishna

  • @Darpanashah3896
    @Darpanashah3896 9 หลายเดือนก่อน

    Sares Sares behuj Sares Bhajen Masi 👌👌👌

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 9 หลายเดือนก่อน

    Jay shree krishana

  • @vinadave8911
    @vinadave8911 7 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @urvashithakker2605
    @urvashithakker2605 9 หลายเดือนก่อน +1

    સાચી વાત કરી ભાવના બેન તમે ગાયેલું ભજન ખૂબ જ જાણકારી આપી છે

  • @jignasapatel5141
    @jignasapatel5141 5 หลายเดือนก่อน

    Bo saras masi

  • @rekhasonojayswaminarayan6127
    @rekhasonojayswaminarayan6127 9 หลายเดือนก่อน

    Jai shree krishna ben bov saru gayu sherdi thi pan tamaro mitho avaj sambhlyaj kariye 👌👌👌👌👌👌👌👌

  • @LakhiModhwadia
    @LakhiModhwadia 9 หลายเดือนก่อน +3

    માસી બહુજ સમજવા જેવું ભજન ખુબજ તમારો આભાર 🙏

  • @mayurvadajiya4644
    @mayurvadajiya4644 9 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ભાવના માસી 🙏

  • @monghibenchaudhari8375
    @monghibenchaudhari8375 9 หลายเดือนก่อน +1

    સરસ ગાયુ માસી 5:39

  • @varshapandya8476
    @varshapandya8476 9 หลายเดือนก่อน +1

    Jay Swaminarayan Jay mataji family ❤

  • @ilaraja6986
    @ilaraja6986 9 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ ભાવનાબેન ખુબ સરસ ભજન ગાયું બહુ મસ્ત તમારો અવાજ મજા આવે છે હો ભાવનાબેન વેરી ગુડ ભાવનાબેન તમે ભજન મંડળ માં છો હું ઇલાબેન મુંબઈ અરે મારે કેટલા દિવસથી સારીકા બેન સાથે વાત કરવી છે આ નંબર નથી

  • @devikapatel6425
    @devikapatel6425 9 หลายเดือนก่อน +1

    Very nice bhajan

  • @pushprajzala4455
    @pushprajzala4455 9 หลายเดือนก่อน +4

    ભાવનાબેન બહુ સરસ ભજન ગાયું એક એક શબ્દ સમજાય છે ભુજ કચ્છ જય શ્રી કૃષ્ણ
    જય માતાજી

  • @jayshreewani1949
    @jayshreewani1949 9 หลายเดือนก่อน +1

    Excellent singing 👏👏👏

  • @satishparekh699
    @satishparekh699 9 หลายเดือนก่อน

    JAY SHREE KRUSHNA BHAVNA BEN KHUB SARAS BHAJAN

  • @chatnapatel7245
    @chatnapatel7245 9 หลายเดือนก่อน

    Jay shree krishna Bhavna Ben

  • @mehulodedra5394
    @mehulodedra5394 9 หลายเดือนก่อน

    Bov saras mahsi bahjan gahvo tame hu roj sabaru

  • @kalpanasoni5023
    @kalpanasoni5023 9 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ ભાવના બેન જયદિપ ની ચેનલ ના જુના ભજન પણ આ ચેનલ મા મૂકો અમને જ્યારે મન થાય તારે આ ચેનલ માથી સાંભળી શકયે .

  • @Cabbxxkl
    @Cabbxxkl 9 หลายเดือนก่อน

    Jay mataji masi aapno avaj very very nice

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo 9 หลายเดือนก่อน

    Jai shree krishna 🙏

  • @rast5508
    @rast5508 9 หลายเดือนก่อน

    Bahuj saras ,thank you!!

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 9 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @kiranpatel6309
    @kiranpatel6309 9 หลายเดือนก่อน

    Jay shree krishna masi

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 9 หลายเดือนก่อน +3

    ખુબ સરસ ભજન ગાયુ ભાવના માસી મોહન ની શેરડી માં મીઠાશ છે તેવી જ મીઠાસ તમારા અવાજ માં છે 🙏🙏🙏✍️✍️✍️

  • @prabhamalavia4886
    @prabhamalavia4886 9 หลายเดือนก่อน +2

    વાઉવ ભાવનાબેન સરસ ભજન ગાયું અમે તમારા ભજન દરરોજ જોઈએ છઈયે તમારો કંઠ 👌 છે fromલોસએન્જલ્સ કેલિફોર્નિયા યુએસએ

  • @shobhapjoshi1347
    @shobhapjoshi1347 9 หลายเดือนก่อน

    Wow super Bhajan Bhavana Ben Hu pn Bhajan Premi6u Maru fb khol jo Shobha joshi Aema Ghana Bhajan 6e mara gayela

  • @gitaasolnki7588
    @gitaasolnki7588 9 หลายเดือนก่อน +3

    બહુ ફાઇન ભજન તમારો અવાજ બહુ સરસ❤❤❤❤

  • @PradipPatel-y2z
    @PradipPatel-y2z 9 หลายเดือนก่อน +1

    માસી સીતા જી ની કહાની gavne પ્લીઝ પ્લીઝ પ્લીઝ. માસી

  • @kaminipadia4370
    @kaminipadia4370 9 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏 masi khubj saras bhajan ga u 👌

  • @sonalshah3583
    @sonalshah3583 9 หลายเดือนก่อน

    JSK
    Bahu Saras Kantha che auntyno
    Nice bhajan👃👃

  • @mananparmar1528
    @mananparmar1528 9 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ
    માસી તમે ભજન ગાવ ત્યારે એમ થાય કે સાંભળ્યા જ કર્યે

  • @hensi_patel
    @hensi_patel 9 หลายเดือนก่อน

    👌👌👌👍
    Jay Shree Krishna🙏🙏

  • @raviboricha4624
    @raviboricha4624 9 หลายเดือนก่อน

    Jay shree Swaminarayan masi bov jjj mast bhajan chhe

  • @prabhavatigamit7024
    @prabhavatigamit7024 9 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ માસી

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 9 หลายเดือนก่อน +1

    Jaijinendra 🙏 very nice bhajan 😊

  • @NikujBhai-p7f
    @NikujBhai-p7f 9 หลายเดือนก่อน +1

    જયશ્રી કૃષ્ણ ભાવનાબેન સારિકા બેન

  • @divyabenparmar7097
    @divyabenparmar7097 9 หลายเดือนก่อน

    Jay mataji Jay shree krishna

  • @jayshreemathuria7341
    @jayshreemathuria7341 9 หลายเดือนก่อน

    Jay shree krushana
    Bhavanaben bahu saras geet gau

  • @hemapatel2592
    @hemapatel2592 9 หลายเดือนก่อน

    Bhavanaben bhu saras bhajan ga u che
    Jay shree Krishna 🙏🏻 🙏🏻

  • @varshasoni9599
    @varshasoni9599 9 หลายเดือนก่อน

    Jai shree krishna 🙏 bahuj fine bhajan 👌 bhu srs gav cho 🙏

  • @manjulapatel7356
    @manjulapatel7356 9 หลายเดือนก่อน

    Wah saras 👌👌

  • @parthudg
    @parthudg 9 หลายเดือนก่อน

    Mashi adhuruse aakhu gav tme

  • @prashantparmar4223
    @prashantparmar4223 9 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ
    ખુબ સરસ ગીત ગાયું છે માસી

  • @hemakshipurohit7772
    @hemakshipurohit7772 9 หลายเดือนก่อน

    આપનો અવાજ પણ બહુ સરસ છે❤

  • @ritachheda7199
    @ritachheda7199 9 หลายเดือนก่อน

    Bahu saras bhajan masi 😊😊

  • @JulieDoshi-ez5mt
    @JulieDoshi-ez5mt 9 หลายเดือนก่อน

    Khub mst bhavna masi ..... Tme ma jeva chi

  • @madhubenbhessniya3247
    @madhubenbhessniya3247 9 หลายเดือนก่อน +1

    મોક્ષદા એકાદશી ના જય શ્રી કૃષ્ણ

  • @minaxigediya9859
    @minaxigediya9859 9 หลายเดือนก่อน

    Mashi bhola nathnu bhajan gajo ho saras mjanu

  • @ritabenlalani6185
    @ritabenlalani6185 9 หลายเดือนก่อน

    Wah... Sumadhur song &voice

  • @rekhamer2496
    @rekhamer2496 9 หลายเดือนก่อน

    જય શ્રી ક્રિષ્ના ભાવનાબેન

  • @linamistry8452
    @linamistry8452 9 หลายเดือนก่อน

    Jai shree krishna 👏👌🥰

  • @umeshdwivedi4418
    @umeshdwivedi4418 9 หลายเดือนก่อน

    Khub saras bhajan gayu bhavanaben

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 9 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ભાવના બેન

  • @arvinddabhi2372
    @arvinddabhi2372 9 หลายเดือนก่อน

    Bov saras

  • @nilamdhakan3947
    @nilamdhakan3947 9 หลายเดือนก่อน +1

    વહા સરસ ભજન છે ❤

  • @rekhakangad8772
    @rekhakangad8772 9 หลายเดือนก่อน

    BV saras Bhajan gayu 🙏🙏

  • @ramanpatel826
    @ramanpatel826 9 หลายเดือนก่อน

    Nice

  • @manojchudasama8331
    @manojchudasama8331 9 หลายเดือนก่อน

    Wah masi bov mast gayu

  • @jpatek2729
    @jpatek2729 9 หลายเดือนก่อน

    ખુબ મજા આવી માસી

  • @madhavinaik7703
    @madhavinaik7703 9 หลายเดือนก่อน

    Jai Shree Krishna 🙏

  • @jitendrasinh3307
    @jitendrasinh3307 9 หลายเดือนก่อน

    7:03 🎉🎉