લવ કુશ નું હાલરડું || Lav Kush nu Halaradu ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Bhajan :- લવ કુશ નું હાલરડું || Lav Kush nu Halaradu ||
    #ramdhun #ramkirtan #sitaram
    ગાયિકા :- ભક્તિ આહીર
    મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો ચો :
    ...
    _______________________________________________________________________
    વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
    ઝુલાવે છે જગત ની માતા રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં લવ-કુશ દાદા ને બોલાવે,
    નથી દશરથ દાદા નથી જનક નાના,
    ઋષિ મુની ને દાદા માનો રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
    ઝુલાવે છે જગત ની માતા રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં લવ-કુશ દાદીને બોલાવે,
    નથી કૌશલ્યા દાદી નથી સુમિત્રા નાની,
    ઋષિ પત્નીને દાદી માનો રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
    ઝુલાવે છે જગત ની માતા રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં લવ-કુશ કાકા ને બોલાવે,
    નથી લક્ષ્મણ કાકા નથી ભરત કાકા,
    વનના ભીલોને કાકા માનો રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
    ઝુલાવે છે જગતની માતા રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં લવ-કુશ ભોજન માંગે,
    બત્રીસ જાતના નથી રે ભોજનીયા,
    વનફળ ખાઈને મન વાળો રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા..‌.
    વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
    ઝુલાવે છે જગત ની માતા રે
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં લવ-કુશ રમકડાં માંગે,
    નથી રમવાને બેટા સોનાના રમકડાં,
    મેના પોપટ થી મન વાળો રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
    ઝુલાવે છે જગત ની માતા રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમાં લવ-કુશ પારણિયાં માંગે,
    સોના રૂપાના બેટા નથી રે પારણિયાં,
    આંબા ડાળી જુલી મન વાળો રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    વનમા સીતા માં હાલરડું ગવડાવે,
    ઝુલાવે છે જગત ની માતા રે,
    લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
    _____________________________________________________________________
    #dhun #mandal #gujarati #desi
    #folk #song #haribhajan #hari #mahadevbhajan
    #shravanmas #bhajan
    #geetarabari #gujarati_bhajan #desi_bhajan #juna_bhajan
    #shrikrishnabhajan #ahirani #gujaratibhajan #maharas
    #mahadev #bhajan #bhakti #kirtan
    Special thanks :-
    Ganesh Mandal
    🙏🙏🙏🙏

ความคิดเห็น • 589

  • @vinayjoshi368
    @vinayjoshi368 2 หลายเดือนก่อน +3

    બહુ બહુ ધન્યવાદ આપું છુ બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 หลายเดือนก่อน

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MotbhaiKhachar
    @MotbhaiKhachar หลายเดือนก่อน +1

    👌😍

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  หลายเดือนก่อน

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hardikkhakhar8309
    @hardikkhakhar8309 8 หลายเดือนก่อน +3

    😊

  • @geetaparekh8204
    @geetaparekh8204 ปีที่แล้ว +7

    Nice Bhajan
    Beta

  • @RanjitGadhvi-ho4wt
    @RanjitGadhvi-ho4wt 26 วันที่ผ่านมา +1

    ખુબ સરસ છે બેટા 🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  25 วันที่ผ่านมา

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @geetabenajitsinh1957
    @geetabenajitsinh1957 12 วันที่ผ่านมา

    Khub khub abhinandan jay shree krishna 🎉

  • @chandrikakapuriya2921
    @chandrikakapuriya2921 ปีที่แล้ว +1

    Vah beta vah dhaniy che tne mataji tne khub gavani skti ape

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dilipkumarparmar6262
    @dilipkumarparmar6262 ปีที่แล้ว +4

    Nice bhajan bhakti jay shree ram

  • @MotbhaiKhachar-v5e
    @MotbhaiKhachar-v5e หลายเดือนก่อน +2

    સરસ..❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @RanjanbenPatel-wh4gl
    @RanjanbenPatel-wh4gl 4 หลายเดือนก่อน +3

    Khub saras bhajan gayu. Abhinandan.

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 หลายเดือนก่อน

      Thank You 🙏🏻🙏🏻🙏🏻

  • @jadejaDhrupatba-u3x
    @jadejaDhrupatba-u3x ปีที่แล้ว +5

    ખૂબ સુંદર ગાવ છો બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 ปีที่แล้ว +2

    Khub khub abhinandan Jay shree krishna avaj khubaj Sara's che aa song panch var sabhadel

  • @sangitapathak8327
    @sangitapathak8327 ปีที่แล้ว +7

    વાહ બેટા તુ બહુ સરસ ભજન ગાય છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว +1

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kokilaparmar1692
    @kokilaparmar1692 ปีที่แล้ว +4

    Khubsurat beta Khubsurat Tara bhajan se❤

  • @maniyaasha6649
    @maniyaasha6649 ปีที่แล้ว +2

    Beta bovj Saras gav so Haji tamara mukhe sabhlvanani isa che 👌👍

  • @alkabenjoshi7015
    @alkabenjoshi7015 8 หลายเดือนก่อน

    Saras

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 หลายเดือนก่อน

      Thankyou 🙏🏻🙏🏻

  • @maniyaasha6649
    @maniyaasha6649 ปีที่แล้ว +2

    Khub Saras di Maja aavi gai 🙏🙏🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว +1

      Thankyou so much 🙏🏻🙏🏻

  • @AkrutirajgorAkrutirajgor
    @AkrutirajgorAkrutirajgor หลายเดือนก่อน

    Vah jordar

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  หลายเดือนก่อน

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijaymodhavadiya1963
    @vijaymodhavadiya1963 ปีที่แล้ว +3

    સરસ બેટા ❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parvatichavda3562
    @parvatichavda3562 ปีที่แล้ว +1

    ખૂબ સરસ આવાજ very nice beta

  • @nayanapatel7779
    @nayanapatel7779 ปีที่แล้ว +2

    Jay siyaram beta saras 🙏🙏👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      Jay siyaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @spiderh4x18
    @spiderh4x18 8 หลายเดือนก่อน +1

    સુપર બેન keep growing 💗

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 หลายเดือนก่อน

      Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 ปีที่แล้ว +2

    વાહ વાહ ખુબ જ સુંદર

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન ભક્તિ બેન

  • @newsongsoldsongs12346
    @newsongsoldsongs12346 10 หลายเดือนก่อน +1

    Khub Sara's Bhajan Dikri Rag
    Pan Sara's chhe Jay Siyaram

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 หลายเดือนก่อน

      Jay Siyaram 🙏🏻🙏🏻

  • @dimplepatel4839
    @dimplepatel4839 7 หลายเดือนก่อน

    Bahu j 👌
    Aa DIKARI no AVAJ ketlo SARAS chhe
    Atli NANI UMAR ma atlu saras💓💓

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 หลายเดือนก่อน

      Thankyou so much 🙏🏻🙏🏻

  • @saresaanita2479
    @saresaanita2479 9 หลายเดือนก่อน

    ખૂબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SiyaLuva
    @SiyaLuva 8 หลายเดือนก่อน

    સરસ ભક્તિ સરસ 🎉🎉🎉🎉❤❤❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 หลายเดือนก่อน +1

      તમારો આભાર 🙏🙏🙏🙏

    • @SiyaLuva
      @SiyaLuva 7 หลายเดือนก่อน +1

      હું તો પણ તારા જેવી છોકરી છું સિયા તમે આહીર છો અમે આહીર છીએ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 หลายเดือนก่อน

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @SiyaLuva
      @SiyaLuva 7 หลายเดือนก่อน

      વોટ્સએપ માં વાત કરીશ

    • @SiyaLuva
      @SiyaLuva 7 หลายเดือนก่อน

      તો પણ તારા નંબર મોકલ

  • @kanzariyaashvin7585
    @kanzariyaashvin7585 5 หลายเดือนก่อน +1

    Khub sarsa bhajan gayu bhakti. ❤🎉😊❤🎉😊❤🎉😊❤🎉😊❤🎉😊❤🎉😊❤🎉😮😊❤🎉😮😊❤🎉😊❤😂🎉😮

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 หลายเดือนก่อน

      Thank You For Support 🙏🙏🙏🙏🙏🙏

  • @મોભતખુભાઈજોરૂભાઈતખુભાઈજોરૂભાઈ

    બહુ સરસ ભજન ગાયુ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Hirapatel12
    @Hirapatel12 ปีที่แล้ว +2

    Hiraben patel vah vah prince nice bhaheno 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️💐💐💐💐💐

  • @JayshreebaJadeja-nh6lt
    @JayshreebaJadeja-nh6lt 4 หลายเดือนก่อน

    બહુ સરસ ગાયું બેટા ખુબ ખુબ આગળ વધો❤❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 หลายเดือนก่อน +1

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @sushilapatel1560
    @sushilapatel1560 4 หลายเดือนก่อน

    ઉંમર. પઃમાણે. બહુ જ સરસ. ગાયું છે very nice. Voice. And. Video. God bless you ❤️🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 หลายเดือนก่อน

      Thank You 🙏🏻🙏🏻🙏🏻

  • @victorystudios1610
    @victorystudios1610 ปีที่แล้ว +5

    ભક્તિ બેટા ભજન બહુ જ સરસ ગાયું તારો અવાજ બહુ જ સરસ છે ભજન જોવા ની મજા પડી ગઈ જયશ્રીકૃષ્ણ જયસચ્ચિદાનંદ ખુબ ખુબ અભિનંદન ❤❤❤❤❤🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว +1

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narendraparmar4639
    @narendraparmar4639 ปีที่แล้ว +3

    Khub.Sunder.Bhajan
    Saras.Gayu.Che
    So.Nay
    Jay.Shree.krishna
    Jay Mataji
    Jay Jalaram.Bappa

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      Jay Mataji 🙏🏻🙏🏻🙏🏻

  • @batuksinhparmar3978
    @batuksinhparmar3978 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ સરસ👍

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @i.b.thakkar8038
    @i.b.thakkar8038 8 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @latabherwani2056
    @latabherwani2056 ปีที่แล้ว +5

    🌹🙏 saras bhajan gayu 👌👍🌹

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ranjanmistry3017
    @ranjanmistry3017 ปีที่แล้ว

    ખૂબ સરસ ભજન કીર્તન ખુબ ખુબ અભિનંદન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🏻🙏🙏🏻🙏🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🙏🙏🙏🙏

  • @Gujarat-l2g
    @Gujarat-l2g ปีที่แล้ว +2

    Jay mataji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Ben

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      Jay mataji 🙏🏻🙏🙏🏻🙏

  • @bhartithakkar6531
    @bhartithakkar6531 3 หลายเดือนก่อน +2

    સરસભજન સરસગાયૂ છે બેટા

    • @bhartithakkar6531
      @bhartithakkar6531 3 หลายเดือนก่อน

      જબરદસ્ત

    • @bhartithakkar6531
      @bhartithakkar6531 3 หลายเดือนก่อน

      સરસગાયૂ છે બેટા

  • @bambhaniyamaniben862
    @bambhaniyamaniben862 ปีที่แล้ว +1

    ખુબ ખુબ સરસ છે હાલરડું ❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @jasodajadav8310
    @jasodajadav8310 ปีที่แล้ว +2

    ખૂબખૂબ સરસ બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @shrijimandal
    @shrijimandal 6 หลายเดือนก่อน

    બહુ સરસ હાલરડું ગાયું શ્રીજી મંડળ ના જેશ્રીકૃષ્ણ મંજુલા બેન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @madhuamin9446
    @madhuamin9446 ปีที่แล้ว +2

    સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 ปีที่แล้ว +3

    Vah khubaj Sara's khub khub abhinandan Jay shree krishna

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว +2

      Tamaro abhar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BHAVNABENCHAVDA-it6xn
    @BHAVNABENCHAVDA-it6xn 4 หลายเดือนก่อน

    Thankyou khubsurat bhajan Che

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 หลายเดือนก่อน

      Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manishakukadiya6024
    @manishakukadiya6024 ปีที่แล้ว

    Vah dika mast..avaj che

  • @govindramde4541
    @govindramde4541 2 หลายเดือนก่อน +3

    જય હો મોરલીધર જય હો મોરલીધર જય દ્વારકા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 หลายเดือนก่อน

      જય મુરલીધર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @latabenkalidaspatel6323
    @latabenkalidaspatel6323 6 หลายเดือนก่อน

    Msat bhaktiben saras bhajan

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 หลายเดือนก่อน

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gamingguruji6325
    @gamingguruji6325 ปีที่แล้ว

    ખુબ સરસ બેટા ખુબ આગળ વધો હિમ્મત હોવી એ જરૂરીછે ગાવા માતે સરસ બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @daxabentank7568
    @daxabentank7568 9 หลายเดือนก่อน

    Very nice and beautiful bhajn gayu che👏👏👏👏👌👌👌👌❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 หลายเดือนก่อน

      Thank You 🙏🙏🙏🙏🙏

  • @ghanshyambhaisolanki7045
    @ghanshyambhaisolanki7045 19 วันที่ผ่านมา

    સરસ❤❤😊😊

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  18 วันที่ผ่านมา

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ushathankirajyaguru3455
    @ushathankirajyaguru3455 ปีที่แล้ว +1

    Khub srs

  • @NarottamParmar-ri3ok
    @NarottamParmar-ri3ok 3 หลายเดือนก่อน

    Beta Bhajan gainedarekne khus karidigha jordar

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 หลายเดือนก่อน

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @મેરજેસલસિહ
    @મેરજેસલસિહ 11 หลายเดือนก่อน

    ખુબ,સરસ,બેન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 หลายเดือนก่อน

      તમારો આભાર, ભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jagrutipatel2240
    @jagrutipatel2240 ปีที่แล้ว

    Saras Beta

  • @chandrikanandha
    @chandrikanandha ปีที่แล้ว

    Khub saras beta

  • @SumitaKachhadiya-ox7cz
    @SumitaKachhadiya-ox7cz ปีที่แล้ว

    Wah beta bhu saras

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nirmaladodia3005
    @nirmaladodia3005 10 หลายเดือนก่อน

    બહુ સરસ હાલરડું ગાયુછે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 ปีที่แล้ว +3

    શ્રી રામ રામ શરણં ભવ રામ રામ Like સાથે. ખુબ ખુબ જ સુંદર લવ કુશનુ હાલરડુ.ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બધાયને.
    વંદે વાલ્મિકી કોકીલં...
    કૃષ્ણં વંદે જગદગુરૂમ...

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว +1

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @victorystudios1610
    @victorystudios1610 ปีที่แล้ว +7

    સરસ વાહ બેટા ભજન બહુ જ સરસ ગાયું ખુબ ખુબ આ ગળે વધે એવી પ્રભુને પ્રાર્થના જયશ્રીકૃષ્ણ ❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว +2

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @MavjiRavariya-x9c
    @MavjiRavariya-x9c 8 หลายเดือนก่อน

    જય માતાજી ખુબસરસ ભંજન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 หลายเดือนก่อน

      જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @nayanapatel7123
    @nayanapatel7123 ปีที่แล้ว +1

    સરસ🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @LaluOza-h6d
    @LaluOza-h6d ปีที่แล้ว

    Khub Sara's gay che

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      Tamaro abhar 🙏🏻🙏🙏🙏🏻🙏🏻

  • @namratasolanki523
    @namratasolanki523 ปีที่แล้ว

    Jsk beta vahhhh bahu sars gayu

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 11 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @veenamanek3010
    @veenamanek3010 ปีที่แล้ว

    Khubj sunder bhajan

  • @jaysomnath3855
    @jaysomnath3855 ปีที่แล้ว +1

    Beta Taru nam bhakti che beta, , nam aava gun❤

  • @savitapatel6480
    @savitapatel6480 ปีที่แล้ว +3

    વાહ, ખુબ જ સરસ ભજન અને કંઠ.

  • @parsottambhairangapariya9156
    @parsottambhairangapariya9156 ปีที่แล้ว +7

    Jay ho ma

  • @nathulalsharma9403
    @nathulalsharma9403 ปีที่แล้ว +11

    આ દિકરીયે બહું સરસ ભજન ગાયુ છે ધન્યવાદ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว +1

      તમારો આભાર, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shantibenbhatt1585
    @shantibenbhatt1585 9 หลายเดือนก่อน

    સરસ છે દિકરી નો અવાજ અને ભજન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 หลายเดือนก่อน

      🙏🙏🏻🙏🙏🏻

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 ปีที่แล้ว +5

    બેન મને આ હારલડું બહુ ગમે છે ❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું 🙏🏻🙏🏻🙏🏻

  • @મેરજેસલસિહ
    @મેરજેસલસિહ 11 หลายเดือนก่อน +1

    સરસ,બેન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  11 หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pandyashubham2446
    @pandyashubham2446 8 หลายเดือนก่อน

    Mast che bhajn

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 หลายเดือนก่อน

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sharmishthapandya5247
    @sharmishthapandya5247 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ ગાય છે બેટા ખુબ ખુબ ધન્ય વાદ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

    • @mspatel1118
      @mspatel1118 ปีที่แล้ว

      સરસ દીકરી 🙏

  • @masukjethi1818
    @masukjethi1818 9 หลายเดือนก่อน

    ❤ વેરી ગુડ ❤❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🙏🙏🙏🙏

  • @neeladave3947
    @neeladave3947 ปีที่แล้ว

    Bahuj mast beta

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      Thank you 🙏🏻🙏🏻🙏🏻

  • @SonalVaghela-q8q
    @SonalVaghela-q8q ปีที่แล้ว +2

    ખુબજ સરસ છે અવાજ પણ સારો છે બેનનો

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parmarjignaba2035
    @parmarjignaba2035 5 หลายเดือนก่อน

    👌👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 หลายเดือนก่อน

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NaliniTapodhan-tg5ni
    @NaliniTapodhan-tg5ni ปีที่แล้ว +6

    Jay shree ram ji ki 🙏🌹

  • @shardabenpatel8226
    @shardabenpatel8226 9 หลายเดือนก่อน

    દિકરીએ સરસ ભજન ગાયું છે ધન્યવાદ દિકરીને

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🙏🙏🏻🙏🏻

  • @VishalJethva-fx7uc
    @VishalJethva-fx7uc 3 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી રામ🙏🏻🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 หลายเดือนก่อน

      જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻

  • @GitaBhagvat3334
    @GitaBhagvat3334 ปีที่แล้ว +1

    Sita Ram 🚩🪔🔱🥥🌹🕉️🏡🌜

  • @RinkalGajera
    @RinkalGajera 8 หลายเดือนก่อน

    Nice voice vah beta

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 หลายเดือนก่อน

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayabenthakkar1787
    @jayabenthakkar1787 10 หลายเดือนก่อน

    સરસ હાલરડું ઞાયૂ નાની દિકરી ઍ

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 10 หลายเดือนก่อน

    Super Bhajan

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 หลายเดือนก่อน

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻

  • @ramilajjambu4377
    @ramilajjambu4377 ปีที่แล้ว +2

    Very nice beta

  • @VasantbenZalavadiya
    @VasantbenZalavadiya ปีที่แล้ว +2

    વાહ બહુજ સરસ ગાય છે👌👌👌👌👌

  • @paramsaspara9769
    @paramsaspara9769 ปีที่แล้ว

    Khub.j sars

  • @AshwinPatel-hu7ks
    @AshwinPatel-hu7ks 4 หลายเดือนก่อน +5

    😊 બહુ સરસ jay. Shri. Krishna. 😀😀😀😀😀😀😀

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 หลายเดือนก่อน +1

      Jay shri Krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @veenapanchal7703
    @veenapanchal7703 7 หลายเดือนก่อน +2

    Bhauj Sunder beta🙌🌹💐👌👌❤️

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 หลายเดือนก่อน

      Thankyou 🙏🏻🙏🏻

  • @MiniCooper-l8g
    @MiniCooper-l8g 8 หลายเดือนก่อน

    બહું જ સરસ ગાયુ છે🙏🙏👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🙏

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 ปีที่แล้ว +12

    જય સીતારામ ખુબ સુંદર ભજન

  • @jaypalravat939
    @jaypalravat939 5 หลายเดือนก่อน +1

    Supper

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 หลายเดือนก่อน

      Thankyou 🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 หลายเดือนก่อน

      Tamare Studio che ??

    • @jaypalravat939
      @jaypalravat939 5 หลายเดือนก่อน

      Na

    • @jaypalravat939
      @jaypalravat939 5 หลายเดือนก่อน

      Pan hu singar chu..jaypal ravat official chenal par mara geeto che

  • @devilalbhatt7593
    @devilalbhatt7593 ปีที่แล้ว +1

    जय श्री राम वाह बेटा खूब सरस गाई रया छो

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      तमारो खुब खुब आभार 🙏🏻🙏🏻

  • @ramabhaivanol4693
    @ramabhaivanol4693 ปีที่แล้ว +3

    ખુબ સરસ ગાયું ખુબ ખુબ અભિનંદન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  ปีที่แล้ว

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @brijeshhathila5283
    @brijeshhathila5283 8 หลายเดือนก่อน

    ❤ વાહ બેટા ❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 หลายเดือนก่อน

      તમારો આભાર 🙏🙏

  • @krishnaben1625
    @krishnaben1625 2 หลายเดือนก่อน +1

    ❤😊😊❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 หลายเดือนก่อน

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻